Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

5/06/2009 Printer Friendly Version

નાણાં વનાના નાથયામાં થ ી નાથાલાલ બનાવતી કંપની એમવે


Prakash Bhimani Frida y, May 08, 2009 20:04 [IST]
Ads by Google New port New s Zee New s Kerala New s Call India

એમ વે એટલે કે અમેરકન વે પોતાની આગવી યુ હનીતઓને કારણે યાત એવી એફએમસી"-માક$%ટંગ કંપની
છે. આજથી બરાબર ૫૦ વષ, પહેલાં -થપાયેલ. આ કંપનીએ ૧૦૦થી વધુ દેશમાં ફેલાયેલા 3ીસથી વધુ અદના
માણસમાંથી અદકેરા મસમોટા વેપાર. બનાયા છે. સામા4ય કંપનીમાં સાવ અલગ તર. આવતી આ કંપની ખાસ
પ6તથી પોતાની સાથે જોડાનારા સામા4ય લોકોને હ.રાની માફક પહેલ પાડીને ચમકાવી દે છે. એમ વેના અતીત
પર એક નજર...

જૈ વાન એ4ડેલ અને રચડ, એમ ડેવોસ નામના બે અમેરકન. અમેરકાના મશગનમાં આવેલા :ા4ડ રે%પ;સ ખાતે
૧૯૨૪માં જ4મેલા જૈ વાન રચડ, કરતાં બે વષ, મોટા હતા. બંનેની દો-તી મશગનની એક %?િ◌Bયન -કૂ લમાં
પાંગર. હતી. બંનેની ભાઈબંધી પાછળ નાનકડી સોદાબા" જવાબદાર હતી. એ સોદા મુજબ રચડ, ૨૫
સGટ(ડૉલરનો ચોથો ભાગ) લઈને જૈ વાનને -કૂ લ સુધી પોતાના વાહનમાં Kલફટ આપતો હતો. આવી સોદાબા"થી
શL થયેલ. મ3તા પછM તો ખૂ બ ઘ%નO બની. તેમણે એમ વે કંપની -થાપી.

આ કંપનીએ લાખો લોકોને પરPમનો પાઠ ભણાયો. તે બંનેના વચાર અને સં-કાર મેળખાતા હતા. કેમ કે
બંનેના પરવારોના મૂKળયા હોલે4ડના ચલે4ડ સાથે જોડાયેલા હતા. મોટા થઈને જૈ વાન અને રચડ, લRકરમાં
પાઈલટ તર.કે જોડાયા અને બીજા વS યુ 6માં અમેરકા માટે લડયા. યુ 6 પTયા પછM તેમની દો-તી જળવાઈ
રહ.. તેમણે ગુજારો કરવા માટે વૉUવેરન એર સવ,સ શL કર.. તેઓ લોકોને વમાન ઊડાવતા શીખવતા હતા.

આ કામમાં તેમને ઝાઝી સફળતા ન મળી. Tયારબાદ તેમણે હેXબગ,રનો યવસાય શL કયY. તેમાં પણ કંઈ ખાસ
ભલ.વાર ન વZયો. પછM બંનેએ એક જહાજ ખર.[ુ ં અને લે%ટન અમેરકામાં વેપાર વકસાવવા માટે ગયા. હજુ પણ
તેમનું નસીબ બે ડગલા પાછળ ચાલતું હતું. તેમનું જહાજ મધદરયે ડૂ બી ગયુ ં. જૈ અને રચડ$ પછMના છ મ%હના
નછૂ ટકે અમેરકામાં વીતાયાં. મશગન પાછા ફયા, બાદ આ બંને સાહસક યુ વાનોએ જૈ-ર. કોપYરેશનના નામે
કંપની ખોલ.. તેઓ આ%દવાસીઓએ બનાવેલ. હ-તકલાની ચીજ વ-તુઓનું વGચાણ કરવા લા\યા.

૧૯૪૯માં જૈના શકાગોમાં રહેતા દૂ રના ભાઈ બઝનેસ ઓફર લઈને આયા. આ ઑફર કેKલફો%ન,યા %નવાસી ડૉ.
કાલ, રેનબૉગ,ની 4યૂ ^.લાઈટ નામની કંપનીની મUટ વટામન ોડકટની ડ-^._યૂ ટરશપ લેવાની હતી. લાંબી
ચચા,-વચારણા પછM જૈ અને રચડ$ એક સાથે ડ-^._યૂ ટરશપ મેળવી. જોકે ડ-^._યૂ ટર બ4યા પછM ખરેખર
કરવાનું શું? એ તેમને સમજાતું નહોતું. આ અંગે તેમણે %પતરાઈ ભાઈની સલાહ માગી. Tયારે તેમણે જૈ અને રચડ,ને
શકાગો બોલાયા. તેઓ તેમને એક હોટલમાં લઈ ગયા. Tયાં સોએક લોકો એક મી%ટંગ એટે4ડ કરતાં હતાં અને
માક$%ટંગની યુ હનીત શીખતા હતા.
http://www.divyabhaskar.co.in/printer/ 1/2
5/06/2009 Printer Friendly Version

તેમણે Tયાં લ. માઈ%ટંગર નામના સ6 માક$%ટંગ ગુLનું ભાષણ સાંભZયુ ં અને 4યૂ ^.લાઈટ કંપની પર બનેલ. એક
%ફUમ જોઈ. જૈ અને રચડ, Tયાં હાજર રહેલાં અ4ય ડ-^._યૂ ટ,સને મZયા. તેમની સાથે પોતાના અનુભવ વહGરયા.
મી%ટંગ પૂર. થઈ Tયારે લગભગ જૈ અને રચડ,નું `ેઈન વોશ થઈ ગયુ ં હતું. તેમનામાં નવીન ઊજા,નો સંચાર થયો
હતો. તેઓ ફટાફટ વધુ માં વધુ ં ોડકટ વGચવા, ઓછM મહેનતે વધુ કમાણી કરવા અને પોતાના હાથ નીચે નવા
ડ-^._યૂ ટર નીમવા માટે અધીરા બ4યા.

૧૯૫૯ સુધી લગભગ દસ વષ, સુધી 4યૂ ^.લાઈટ સાથે સંકળાયેલા રaા. પછM જૈ અને રચડ$ મૂડી ભેગી કર.ને ધ
અમેરકન વે એસોસએશન નામની ડ-^._યૂ શન કંપની -થાપી. ચાર વષ, પછM એમ વે ડ-^._યૂ શન
એસોસએશન નામે જાણીતી બની. આ કંપનીની પહેલ. ોડકટ એલઓસી નામની Kલ%કવડ ઓગ$%નક %કલનર
હતી. એ વખતે તેની ભારે ડમા4ડ હતી. કંપનીની ઓ%ફસ -થાપક જૈ વાનના ઘરના બેસમે4ટમાં ખૂ લ. હતી.
યવસાયમાં જૈ વાન અને રચડ, ડેવોસ સરખી ભાગીદાર. ધરાવતા હતા.

જૈએ નવી ોડકટ અને તેના ચાર- સારની અને રચડ$ નવા નવા ડ-^._યૂ ટર બનાવવાની જવાબદાર.
સંભાળી. કામ સંભાળવા માટે તેમણે પાંચ કમ,ચાર.ઓની %નમણૂક કર.. તદુ પરાંત બંનેની પbીએ પણ કામકાજ
સંભાZયુ ં. એક સરસ ટ.મવક, અને ચોcસ વઝન સાથે એમ વે કંપની ફૂલ. ફાલ.. બે જ વષ,માં કંપનીનું વા%ષ,ક
વGચાણ ૫ લાખ ડૉલર સુધી પહdરયુ ં. ફકત પાંચ વષ,માં એમ વે ૧૦ લાખ ડૉલરનું ટ,નઓવર ધરાવતી કંપની બની
ગઈ.

-થાપનાનો એક દાયકો પૂરો કરતાં સુધીમાં એમ વે આખા અમેરકામાં ફેલાઈ ગઈ. પછM સંચાલકોની નજર આખી
દુ %નયા પર મંડાઈ હતી. ૭૦ના દશકની શLઆતમાં કંપનીએ સૌથી પહેલા ઓ-^ેKલયા તરફ ડગ માંડયા. ૧૯૭૩માં
યુ રોપ અને એશયાના Pીમંત દેશમાં વેશી. એમ વે એ ૧૯૮૫માં લે%ટન અમેરકા, ૧૯૯૫માં ચીન, ૧૯૯૭માં
આ%iકા અને ૧૯૯૮માં ભારતમાં Pીગણેશ કયાj. ૮૦ના દાયકા સુધીમાં એમ વે એક અબજ ડૉલરનું ટ,નઓવર
ધરાવતી -થા%પત એફએમસી" કંપની બની ગઈ હતી.તે વS સમુદ ાય માટે પોતાની કોપYરેટ જવાબદાર.ઓ
સાર. ર.તે %નભાવી રહ. હતી. પયા,વરણીય જાગૃત અને શlણ lે3ે નdધપા3 દાન કરવા બદલ એમ વેને
૧૯૮૯માં યુ નાઈટેડ નેશ4સે સ4મા%નત કર. છે. ૨૦૦૮ સુધી કંપની ૬ અબજ ડૉલરનો વા%ષ,ક બઝનેસ કરનાર.
કંપની બની ગઈ.

ભારતમાં પસ,નલ કેર, હોમ કેર, 4યૂ ^.શન-વેલનેસ અને કો-મે%ટક કેટેગર.ના લગભગ ૧૦૫ ઉTપાદનો સાથે
૧૯૯૮થી સ%?ય એમ વે દેશની સૌથી મોટ. ડાયરેકટ સેKલંગ એફએમસી" કંપની બની ગઈ છે. કંપનીનું વા%ષ,ક
ટ,નઓવર ૧૦૦૦ કરોડનો આંક વટાવી ચુકયુ ં છે. હાલમાં સમ: ભારતમાં કંપનીના સાડા ચાર લાખ કરતાં વધુ ં
એ%કટવ ડ-^._યૂ ટ,સ અથવા તો ઈિ4ડપે4ડ4ટ બઝનેસ ઓનસ, છે.પોતાના ડ-^._યૂ ટ,સને તાલ.મ આપવા માટે
એમ વે વશેષ ^ે%નંગ સેશન યોજે છે. આ સેશન જ તેની માક$%ટંગ યુ હનીતની ધોર. નસ ગણાય છે. એક અંદ ાજ
અનુસાર કંપનીએ ગત વષ, દરમયાન ૨૯ હજાર કરતા વધુ ં ^ે%નંગ સેશન યોજયા હતા. તેમાં ૧૫ લાખ લોકોએ
ભાગ લ.ધો હતો. ચાલુ વષ$ એમ વે -થાપનાના ૫૦ વષ, પુરા કર. રહ. છે અને મે મ%હનામાં અમેરકાના મશગનમાં
આવેલા એડા ખાતે ભય આયોજન થકo આખી દુ %નયાને પોતાની તાકાતનો પરચય આપવાની છે. ( લેખ ક
જાણીતા કોપYરેટ ઇતહાસકાર છે)

This page printed from:


http://www.divyabhask ar.co.in/2009/05/08/0905082015_amway_prak ash_bhimani.html

http://www.divyabhaskar.co.in/printer/ 2/2

You might also like