Download as rtf, pdf, or txt
Download as rtf, pdf, or txt
You are on page 1of 2

* વયવસાય માટે જમીનની પસંદગી ખુબ જ સાવધાની પુવરક કરો.

આને માટે િદશાનું મહતવ ખુબ જ છે તેથી િદશા પર ખાસ ધયાન


આપો.

* જો વયવસાયનું સથળ પુવરમુખી હોય તો તે સવરશેષ કહેવાય છે. આવી જમીન પર વયાપાર કરવાથી વયાપારીને વયવસાયમાં
સફળતા મળે છે. બજરમાં વયાપારની પિતષા વધે છે.

* પુવરમુખી િદશાને ઉદયમાન િદશા માનવામાં આવે છે. સુયર પુવરમાં ઉદય થાય છે અને અસત થતા સુધી પોતાની ગિત જળવી રાખે છે
તેથી પુવરમુખી િદશાને પિતભાવાન તેમજ શૌયર િદશા પણ કહેવામાં આવે છે.

* જો તમારી ઓફીસ એવી જગયાએ હોય જેની િદશા પિશમમુખી હોય તો તમારે વયવસાયમાં ચડાવ ઉતારની િસથિતથી ચાલુ જ રહે
છે. વાસતુને આધારે આ િદશાને આમ તો શુભ માનવામાં આવે છે પરંતુ વયવસાયને મુદે આને શુભ માનવી સારી નથી.

* જો જમીન ઉતતરમુખી હોય તો સમજો કે તે સવરશેષ છે. વાસતુમાં પુવરમુખી જમીન પછી ઉતતરમુખી જમીનને ઉતતમ માનવામાં આવી
છે. આવી જમીન પર સથાિપત કાયારલય અને વયાપાિરક પિતષાન સમૃદશાળી હશે. વયવસાય ફળે છે. ઝડપથી તમાર નામ પણ
થાય છે. યશમાં વૃિદ થશે. વયાપારી ઝડપથી અમીર બની જય છે.

* જો તમાર કાયારલય દિકણ િદશામાં હોય તો, ઝડપથી કાયારલયની િદશા બદલી દો. નહીતર પોતાની જમા પુંજથી પણ હાથ ધોવા
પડશે. એવું માનમાવાં આવે છે વયાપારી હંમેશા દેવાદાર રહે છે. તે પૈસા કમાવવા માટેના જેટલા પયતનો કરે છે તેટલુ તેને નુકશાન
થાય છે. આવી વયિકત સુખી પણ નથી રહેતી. તેનું દામપતય જવન પણ કટુતા ભરેલુ રહે છે. એવું પણ બની શકે છે કે વયાપારી
આતમહતયા કરવા જેવા પગલાં પણ ભરી લે.

* જો તમે જમીન પર પોતાનું પિતષાન સથાિપત કરી રહયાં હોય તો વાસતુના પમાણે ઓફીસ બનાવો. મુખય દાર પુવરમાં રાખો અને
પિશમથી પુવર તરફ અને દિકણથી ઉતતરની તરફ તિળયાનો ઢાળ રાખો.

સાભાર- વાસતુ એવં જયોિતષ


પિરવારમાં ખુશી હોય તો મનુષયનુ જવન વયવિસથત ચાલે છે. પિરવારમાં ખુશી હોય તો માણસને દાળ-રોટલીમાં પણ પાંચ પકવાનોનો
આનંદ મળે છે. વયિકત બાહય જવનના વયસનો કે કુસંગતમાં અટવાતો નથી. એક ખુશહાલ પિરવાર માણસને ઘર સાથે જોડી રાખે
છે. પિરવારમાં પસનતા જળવાય રહે તે માટે વાસતુ મુજબના કેટલાક ઉપાયો - - રસોડુ જે ઘરનુ મુખય સથાન છે, તેનુ પણ િવશેષ
મહતવ છે. રસોઈ બનાવતી વખતે તમાર મોઢુ પૂવર તરફ રાખશો તો ઘરમાં સૌની પાચનિકયા સારી રહેશ,ે તેવી જ રીતે જમતી વખતે
પણ મોઢુ પૂવર તરફ રાખવુ જોઈએ - જો તમારા ઘરનો મુખય દરવાજો દિકણ-પૂવર તરફ હોય તો ઘરમાં કોઈકને લાંબી બીમારી રહે
છે. - ઘરની બારીઓમાં ડાકર રંગના પડદાં લગાડવાથી તવચા સંબંધી બીમારી થતી નથી - પિશમ િદશા તરફ જો વધુ પડતી બારીઓ
હોય તો ઘરના સભયોને શરદી, કફ અને અસથમાની બીમારી રહે છે. - સારી ઉધ આવે તે માટે બેડરમના દિકણ બાજુ મોઢુ રાખીને
સૂઈ જવ - જો ઘર-આંગણું બાળક વગર સૂનુ હોય તો ઘરના ઉતતર િદશાવાળા રમમાં સૂવાથી આ ઈચછા પૂરી થશે.
વાસતુ દારા િપતા પુત વચચે પેમ વધારો
વાસતુ દારા િપતા પુત વચચે પેમ વધારો

(સોમવાર 29 માચર 2010)


ગહ, ઉપગહ, નકતોની ચાલ અને બહમાંડની િકયાઓને જોઈને મન એ િવચારવા મજબૂર થાય છે કે આ પરસપર એકબીજના
ચકર કેમ લગાવે છે કયારેક એકદમ નજક આવી જય છે તો કયારેક એકદમ દૂર. બહમાંડની ગિતશીલતા અને િકયાકલાપ
પરસપર સંબંધો પર િનભરર છે. જેને કયારેક પિતકૂળ તો કયારેક અનુકૂળ પિરિસથિતમાં જોઈએ છીએ. વાસતુ અધયયન અને
અનુભવ બતાવે છે કે જે મકાનમાં વાસતુ િસથિત ગરબડ હોય છે, તયા વયિકતના પાિરવાિરક અને વયિકતગત સંબંધોમાં મોટાભાગે
મતભેદ, તણાવ ઉદભવે છે. વાસતુના માધયમથી િપતા-પુતના સંબંધોને મધુર બનાવી શકાય છે. િપતા-પુતના સંબંધોને પભાિવત કરતા
તથય - ઈશાનમાં જમીન કપાયેલી ન હોવી જોઈએ - મકાનનો ભાગ ઈશાનમાં ઉપસેલો હોવો અશુભ છે. જો આ ઉપસેલો છે તો પુત
સંબંધોમાં મધુરતા અને િનકટતાનો અભાવ રહે છે. - ઉતતર-પૂવર (ઈશાન)માં રસોઈ ઘર કે સંડાસનુ હોવુ પણ પુત સંબંધોને પભાિવત
કરે છે. બંનેના સવાસથય સંબંધોમાં સમસયાઓ રહે છે. - ઈશાનમાં સટોરરમ, ટીલે કે પવરત જેવી આકૃિતના િનમારણથી પણ િપતા-
પુતના સંબંધોને કટુતા રહે છે અને બંને એકબીજ પર દોષારોપણ કરતા રહે છે. -
વાસતુદોષ દૂર કરશે નકશીદાર વાસણો
વાસતુદોષ દૂર કરશે નકશીદાર વાસણો

(સોમવાર 15 માચર 2010)


ભારતીય કલા જયાં એક બાજુ વૈજાિનક અને તકનીકી પર આઘાિરત છે, તયાં બીજ બાજુ આ કલા ભાવ અને રસનો સંદેશ જવંત
રાખે છે. આજકાલ ઘરના કામકાજમાં ઉપયોગમાં લેવાતા વાસણોમાં હવે વૈજાિનક દિષકોણથી નકાશી કરવામાં આવી રહી છે.
આવા કેટલાક ખાસ વાસણોમાં પીતતળના વાસણ ઘરનો વાસતુદોષ દૂર કરે છે. આ વાસણોની નકાશી આ જ દિષકોણને ધયાનમાં
મુકીને કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના આકાર પર િવશેષ ધયાન આપવામાં આવે છે. સાથે જ એ પણ બતાવાય છે કે ઘરના
કયા ભાગમાં મુકવાથી વાસતુદોષ ઓછો થશે. પીતતળના વાસણો આમ પણ શુભ માનવામાં આવે છે. પીતતળના મોટા આકારના આ
વાસણો પર ભગવાના સૂકમરપની નકાશી કરવામાં આવે છે જે ખૂબ શુભ માનવામાં આવે છે. આ સૂકમ નકાશી વાસતુદોષને દૂર
કરી ઘરને સુખ-સમૃિધધથી ભરી દે છે. આને ઘરની િદવાલો અને દરવાજ પર મૂકવામાં આવે છે. વૈજાિનક દિષએ આ વાસણ
એટલા શુભ છે કે લોકો તેમા ઘઉ, ચોખા ભરીને પોતાના ઘરમાં મુકે છે. જેનાથી ઘરમાં ધન-ધાનયની બરકત રહે છે. મોટાભાગના
લોકો આ વાસણોને કલાની દિષએ પણ ખરીદે છે.
વાસતુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ
વાસતુ મુજબ ઘરમાં શુ ન હોવુ જોઈએ

(શુકવાર 26 ફેબુઆરી 2010)


- ઘરમાં કેકટસનુ ઝાડ રાખવાથી નકારાતમક ઉજરનો પવેશ થાય છે, - ઘરમાં સુકાયેલા ફૂલ કે કરમાયેલા ફુલ રાખવાથી
નકારાતમક ઉજરનુ જોર વધે છે, તેથી સુકાયેલા ફુલ તરત જ ફેકીને ઘરમાં હંમેશા તાજ ફૂલ રાખવા. - શૌચાલયનો દરવાજો પણ
કયારેય ખુલલો ન મુકવો જોઈએ - બંધ પડેલી ઘિડયાળ ઘરમાં દુ:ખી વાતાવરણ ઉભુ કરે છે તેથી તેને તરત ફેકો. - દરવાજ પર
કેલેડર કે ઘિડયાળ લટકાવવાથી ઘરમાં રહેનારનુ આયુષય ઘટે છે. - રાતે ઘરની બહાર કપડાં ન સુકવવા જોઈએ આવુ કરવાથી
કપડાં પર નકારાતમક ઉજર ચોટે છે અને આ કપડાં પહેરનારના મન પર નકારાતમક અસર કરે છે.
વાસતુ પમાણે ધનલાભના કેટલાક નુસખા
વાસતુ પમાણે ધનલાભના કેટલાક નુસખા

(શુકવાર 26 ફેબુઆરી 2010)


- જો ઘરમાં પૈસો ટકતો ન હોય તો ઘરના પવેશદારા પાસે બેસેલા ગણપિતની મૂિતરઓ એવી રીતે ગોઠવવી કે જેમાં બંનીને પીઠ
એકબીજની પીઠને અડે. આવુ કરવાથી તમારા ઘરમાં લકમીનો વાસ રહેશ.ે - આવક વધારવી હોય તો લાલ િરબનમાં તાબાનો િસકો
મુકીને તેને દરવાજ પર બાંધી દો. - સતયનારાયણની પૂજ વષરમાં એકાદવાર કરાવતા રહેવુ જોઈએ, આવુ કરવાથી લકમીનો સથાયી
િનવાસ થશેમ, - જો ઘરમાં લડાઈ-ઝગડો થતો રહેતો હોય અને ઘરમાં બરકત ન રહેતી હોય તો એક ચાંદીનો ઢાંકણવાળા લોટાના
ઢાંકણમાં કાણુ પાડી દેમા દોરો પરોવી ઘરના ઉતતર-પૂવરમાંલટકાવી દો. - પીપળાના ઝાડના છાયડામાં ઉભા રહીને એક લોખંડના
વાસણમાં પાણી, દૂધ, ખાંડ, ધી ભેગા કરીને પીપળાના મૂળમાં નાંખવાથી ઘરમાં શાંિત રહે છે અને લકમીનો વાસ રહે છે.

You might also like