Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

ુજરાત પંચાયત સેવા પસંદગી બોડ , અમદાવાદ

ુધારા હરાત
ુજરાત પંચાયત સેવા પસંદગી બોડ , અમદાવાદ વારા પંચાયત સેવાની વગ-૩ ની િવિવધ સંવગ#ની ખાલી જ&યાઓ સીધી
ુ ત -ૂંક/ હરાત તા. ૨૭-૧૨-૨૦૧૦ ના રોજ ઇ6+ુ કર/ને રાજયના અ7ગ8ય અખબારોમાં હર 9િસ:ધ
ભરતીથી ભરવા માટ સં+ક
કરવામાં આવેલ છે , = હરાતમાં બોડ વારા નીચે >ુજબનો ુધારો કરવામાં આવે છે .
ુ ત -ૂંક/ હરાતના પેરા-(૩) (૧) (છ) ની જોગવાઇ ÔÔરદÔÔ ગણવી.
(૧) સં+ક
(૨) િનયત વેબસાઇટો ઉપર 9િસધ થયેલ હરાત Dમાંકઃ ૨/ ૨૦૧૦-૧૧ અને ૪/ ૨૦૧૦-૧૧ ના પેરા-૪ (૨) (છ) અને સામેલ
ચેકલી6ટના કોલમ નં. ૬ ની જોગવાઇ ÔÔરદÔ ગણવી.
(૩) િનયત વેબસાઇટો ઉપર 9િસધ થયેલ હરાત Dમાંકઃ ૩/ ૨૦૧૦-૧૧ અને ૫/ ૨૦૧૦-૧૧ ના પેરા-૪ (૨) (છ) અને સામેલ
ચેકલી6ટના કોલમ નં. ૧૦ ની જોગવાઇ ÔÔરદÔÔ ગણવી.
તમામ સંબિં ધત અરજદારોને ઉકત ુધારાની નJધ લેવા િવનંતી છે .
તાર/ખઃ-૩૦-૧૨-૨૦૧૦ સKચવ
6થળઃ- અમદાવાદ ુજરાત પંચાયત સેવા પસંદગી બોડ
અમદાવાદ

ુજરાત પંચાયત સેવા પસંદગી બોડ, અમદાવાદ


(હરાત Dમાંકઃ ૨/ ૨૦૧૦-૧૧) (ફકત બેકલોગની અનામત વગની ખાલી જગા માટ )
ુજરાત પંચાયત સેવા પસંદગી બોડ, અમદાવાદ વારા ુજરાત રાજયની Nુદ/
Nુદ/ OજPલા પંચાયતો હઠળની પંચાયત સેવાની નીચે દશાવેલ 7ામ પંચાય
ાયતત મંSી
(વગ-૩) સંવગની ફકત બેકલોગની અનામત વગની ખાલી જ&યા પર સીધી ભરતીથી
ઉમેદવારો પસંદ કરવા માટ ઓનલાઇન અરTપSકો મંગાવવામાં આવે છે . આ માટ
ઉમેદવાર http://ojas.guj.nic.in વેબસાઇટ પર તા. ૨૮-૧૨-૨૦૧૦ થી તા. ૨૭-૦૧-૨૦૧૧
(સમય રાિSના ૧૧-૫૯ કલાક ુધી) દરWયાન અરT કરવાની રહશે. ઉમેદવાર તા=તરનો
Photograph (10 kb) અને Signature (10 kb) સાઇઝથી વધાર નહ[ તે ર/તે jpg format માં
scan કર/ કોW\+ુટરમાં તૈયાર રાખવાનો રહશે, = ઓનલાઇન અરTમાં upload કરવાનો
રહશે. અરજદાર પોતાના બધા જ શૈ^Kણક, વય અને િત તેમજ અ_ય લાયકાતના
9માણપSો પોતાની પાસે રાખવાના રહશે અને બોડ વારા માંગણી થયેથી અ` ૂક રNૂ
કરવાના રહશે.
૧. 7ામ પંચાયત મંSી સંવગની ફકત બેકલોગ અનામત વગની ખાલી જ&યા અને
પગાર ધોરણની િવગતો નીચે >ુજબ છે .
..D. ખાલી પગાર ધોરણ અaુ ૂKચત સા.શૈ.પ. વગ fુ લ
જ&યાના જનિત
સંવગa ું bુcષ મeહલા bુcષ મeહલા
નામ
૨/ 7ામ 9થમ પાંચ ૫૩ ૨૩ ૦૬ ૦૩ ૮૫
૨૦૧૦- પંચાયત વષ માટ
૧૧ મંSી 9િતમાસ c.
(પંચાયત ૪૫૦૦/-
સેવા) ફ/કસ પગાર
(વગ-૩) gયારબાદ
પગાર ધોરણ
૫૨૦૦-
૨૦૨૦૦ 7ેડ
પે-૧૯૦૦

આ હરાતમાં OજPલાવાર ફકત બેકલોગની અનામત વગની ખાલી જ&યાઓની િવગતો


નીચે >ુજબ છે .

અaુ. OજPલાaું નામ = તે OજPલાની OજPલા ખાલી જ&યાની કટગર/


નં. પંચાયત હ6તક 7ામ
પંચાયત મંSીની ફકત
બેકલોગની અનામત
વગની ખાલી જગાની
િવગત.
૧. પંચમહાલ ૫૮ અaુ ૂKચત જનિત
૨. ુરત ૧૮ અaુ ૂKચત જનિત
૩. તાપી ૦૯ સામાOજક શૈ^Kણક પછાત વગ
fુલઃ- -- ૮૫ ---

નJધઃ-
નJધઃ-
(૧) આ જ&યાઓ ફકત બેકલોગની અનામત વગની ખાલી જ&યાઓ માટ હોઇને આ
હરાતમાં દશાવેલ બેકલોગ ખાલી જ&યા = અનામત કટગર/ની હોય તે અનામત કટગર/
ધરાવતા ઉમેદવાર જ અરT કરવાની રહશે, તે િસવાયની અ_ય અનામત કટગર/ના
ઉમેદવારો ક Kબન અનામત વગના ઉમેદવારોએ અરT કરવાની રહતી નથી, અ_યથા
તેવી અરTઓ આપોઆપ રદ કરવામાં આવશે.
(૨) .નં. ૨/ ૨૦૧૦-૧૧ અ_વયે 7ામ પંચાયત મંSી સંવગની બેકલોગની અનામત
વગની ખાલી જ&યાઓ પૈક/ = તે અનામત વગના માT સૈિનક માટ ૧૦% જ&યાઓ અને
= તે અનામત વગના શા.ખો.ખાં. માટ ૩% જગાઓ િનયમો અaુસાર અનામત છે .
(૩) અનામત જ&યાઓ ફકત > ૂળ ુજરાતના ઉમેદવારો માટ જ અનામત છે .
(૪) = તે અનામત કટગર/ ધરાવતી મeહલાઓ માટની અનામત જ&યાઓ માટ જો
લાયક મeહલા ઉમેદવાર ઉપલiધ નહ[ થાય તો તે જ&યા તે જ કટગર/ના લાયક bુcષ
ઉમેદવારથી ભરવામાં આવશે.
(૫) = તે અનામત વગના માT સૈિનક તથા = તે અનામત વગના િવકલાંગની જ&યા
= તે અનામત કટગર/ની જ&યા સામે સરભર કરવામાં આવશે. જો = તે અનામત વગના
માT સૈિનક કટગર/માં લાયક ઉમેદવાર ઉપલiધ નહ[ થાય તો તે જ&યાઓ = તે
અનામત કટગર/ના ઉમેદવારોથી ભરવામાં આવશે.
(૬) ઉકત જ&યા માટ ના પગાર ધોરણ/ વયમયાદા અને શૈ^Kણક લાયકાત નીચેની
િવગતે છે , = િનયત લાયકાતો ધરાવતા ઉમેદવાર ઉકત જ&યા માટ એક જ અરT
કરવાની રહશે.
ર. ધોરણઃ- બોડ વારા પસંદગી પામેલ ઉમેદવારને આ જ&યા ઉપર િનમjુકં
પગાર ધોરણઃ-
થયેથી, નાણાં િવભાગના તા. ૧૬-૨-૨૦૦૬ના તથા તા. ૨૯-૪-૨૦૧૦ ના ઠરાવ Dમાંકઃ
ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, અ_વયે 9થમ પાંચ વષ માટ 9િતમાસ માટ = તે જ&યા માટ
િનયત થયેલ ફ/કસ પગાર મળશે અને પસંદગી પામેલ ઉમેદવારને િનમjુકં સkાિધકાર/
વારા સામા_ય વહ/વટ િવભાગનાં તા. ૪-૬-૨૦૦૯ ના ઠરાવ Dમાંકઃ સીઆરઆર-૧૧૨૦૦૮-
૪૩૩૭૧૭ – ગ-૫, માં દશાવેલ બોલીઓ અને શરતોને આધીન આ જ&યા ઉપર િનમjુકં
આપવામાં આવશે તેમજ પાંચ વષના lતે તેમની સેવાઓ િનમjુકં સkાિધકાર/ને
સંતોષકારક જણાયેથી સંબિં ધત કચેર/માં = તે સમયના સરકારmીના ધારાધોરણ >ુજબ =
તે જ&યા માટ મળવાપાS પગાર ધોરણમાં િનયિમત િનમjુકં મેળવવાને પાS થશે.
૩. રાno/યતાઃ-
રાno/યતાઃ- ઉમેદવાર ભારતનો નાગeરક હોવો જોઇએ.
૪. (૧
(૧) વયમયાદા અને શૈ^Kણક લાયકાતની િવગતોઃ-
િવગતોઃ-

. D. સંવગ વયમયાદા/ શૈ^Kણક લાયકાત


૨/૨૦૧૦-૧૧ 7ામ (ક) તા. ૨૭-૦૧-૨૦૧૧ ના રોજ ઉમેદવાર ૧૮ વષથી ઓછ/ pમરનો ન હોવો
પંચાયત જોઇએ અને ૨૫ વષથી વqુ pમરનો હોવો જોઇએ નહ[.
મંSી (ખ) ઉrચતર માયિમક શાળાંત 9માણપS પર/^ા (ધોરણ-૧૨/ H.S.C.E.)
(પંચાયત અથવા સરકાર મા_ય કર લ સમક^ પર/^ા પાસ કર લી હોવી જોઇએ. (ગ)
સેવા) ઉમેદવાર ુજરાતી અને eહ_દ/ ભાષાaુ ં b ૂરtુ ં uાન ધરાવતો હોવો જોઇએ.
(વગ-૩)

૪. (ર
(ર) વયમયાદામાં vટછાટઃ
vટછાટઃ-- અનામત વગના ઉમેદવારોને તથા મeહલા ઉમેદવારોને
નીચે >ુજબ િનયમોaુસાર vટછાટ મળવાપાS છે .
(ક) > ૂળ ુજરાતના હોય તેવા અaુ ૂKચત જનિત અને સા.શૈ.પ. વગના અનામત
વગના bુcષ ઉમેદવારને ઉપલી વયમયાદામાં પાંચ (૫) વષની vટછાટ આપવામાં
આવશે.
(ખ) અaુ ૂKચત જનિત અને સામાOજક શૈ^Kણક પછાત વગના અનામત વગના મeહલા
ઉમેદવારને દશ (૧૦) વષની ઉપલી વયમયાદામાં vટછાટ આપવામાં આવશે.
(ગ) ૪૦% ક તેથી વqુ અપંગતા ધરાવતાં અaુ ૂKચત જનિત અને સામાOજક શૈ^Kણક
પછાત વગના અનામત વગના ઉમેદવારોને િનયતઉપલી વયમયાદામાં દશ (૧૦) વષની
વધારાની vટછાટ મળશે.
(ઘ) અaુ ૂKચત જનિત અને સામાOજક શૈ^Kણક પછાત વગના અનામત વગના માT
સૈિનક ઉમેદવારો ક =ઓએ જલ, વા+ુ અને 6થલ આમ ફોસyસમાં ઓછામાં ઓછા છ
માસની સેવા કર/ હોય અને માT સૈિનક તર/કa ું સ^મ અિધકાર/aું ઓળખકાડ ધરાવતા
હોય તો મળવાપાS ઉપલી વયમયાદામાં તેઓએ બવેલ ફરજનો સમયગાળો ઉપરાંત
Sણ (૩) વષ ુધીની vટછાટ મળશે.
(ચ) સા.શૈ.પ. વગના ઉમેદવારો નાણાંક/ય વષ ૨૦૦૯-૨૦૧૦ (તા. ૧-૪-૨૦૦૯ થી તા. ૩૧-
૩-૨૦૧૦) aું નોન eDિમલેયર સટzફ/કટ સ^મ અિધકાર/થી તા. ૧-૪-૨૦૧૦ થી
તા. ૨૭-૦૧-૨૦૧૧ દરWયાન ઇ6+ુ કરાયેલ હોય તે{ ું ધરાવતા હશે તો જ ઉપલી
વયમયાદામાં vટછાટનો લાભ મળશે, અ_યથા અરT ÔÔરદÔÔ થશે.
(છ) ુજરાત પંચાયત સેવા વગyકરણ અને ભરતી િનયમો (સામા_ય) ૧૯૯૮ >ુજબ રાજય
સરકારમાં હાલ સેવા બવતા અaુ ૂKચત જનિત અને સામાOજક શૈ^Kણક પછાત વગના
કમચાર/ઓ ઉમેદવાર/ નJધાવશે તો તેવા ઉમેદવારોને કટગર/ 9માણે મળતી vટછાટ
ઉપરાંત વqુ Sણ વષની vટછાટ ઉપલી વયમયાદામાં મળશે.
નJધઃ-તમામ કટગર/ના ઉમેદવારોની ઉપલી વયમયાદામા િનયમોaુસાર મળવાપાS
vટછાટ સાથેની pમર કોઇપણ સંજોગોમાં િનયત તાર/ખે ૪૫ વષથી વધવી જોઇશે નહ[.
૫. કોW\+ુટરની ણકાર/ઃ-
ણકાર/ઃ-
ઉમેદવાર રાજય સરકારના સામા_ય વહ/વટ િવભાગના તા. ૧૩-૮-૨૦૦૮ ના
સરકાર/ ઠરાવ નં. સીઆરઆર- ૧૦-૨૦૦૭- ૧૨૦૩૨૦- ગ-૫, થી નકક/ કર લ અ|યાસDમ
>ુજબ કોW\+ુટર lગેa ું બેઝીક નોલેજ ધરાવતા હોવા lગેa ું કોઇપણ તાલીમી સં6થાaું
9માણપS/ માકશીટ ધરાવતા હોવા જોઇશે. અથવા સરકાર મા_ય +ુિનવિસ}ટ/ અથવા
સં6થામાં કોW\+ુટર uાન lગેના કોઇપણ eડ\લોમા/ ડ/7ી ક સટzફ/કટ કોષ કર લ હોય
તેવા 9માણપSો અથવા ડ/7ી ક eડ\લોમા અ|યાસDમમાં કોW\+ુટર એક િવષય તર/ક હોય
તેવા 9માણપSો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પર/^ા કોW\+ુટરના િવષય સાથે
પસાર કર લ હોય તેવા 9માણપSો ધરાવતા હોવા જોઇશે. આ તબકક આ{ું 9માણપS ન
ધરાવતા ઉમેદવારો પણ અરT કર/ શકશે. પરં t ુ આવા ઉમેદવારોએ િનમjુકં સkાિધકાર/
સમ^ કોW\+ુટરની બેઝીક નોલેજની પર/^ા પાસ કયાa ું આ{ું 9માણપS િનમjુકં
મેળવતા પહલા અ` ૂક રNૂ કરવાaું રહશે. અ_યથા િનમjુકં મેળવવાને પાS થશે નહ[
તેમજ િનમjુકં સkાિધકાર/ આવા eક6સામાં ઉમેદવારોની પસંદગી રદ કરશે.
૬. શૈ^Kણક લાયકાત
લાયકાત/ / વયમયાદાા/
/ વધારાની
વધારાની લાયકાત માટ િનધાeરત તાર/ખ (Cut
off Date) :-
હરાતમાં દશાવેલ = તે અનામત વગના ઉમેદવારોના eક6સામાં શૈ^Kણક
લાયકાત, વયમયાદા અને નોન D/મીલેયર સટz. અને અ_ય જcર/ લાયકાત માટ
તા. ૨૭-૦૧-૨૦૧૧ ની ~6થિતને યાનમાં લેવામાં આવશે.
૭. અરT કરવાની ર/તઃ-
ર/તઃ- આ હરાતના સંદભમાં બોડ વારા NIC ની વેબસાઇટ
મારફત ઓનલાઇન જ અરT 6વીકારવામાં આવશે. ઉમેદવાર હરાતમાં દશાયા તાર/ખઃ
૨૮-૧૨-૨૦૧૦ થી તા. ૨૭-૦૧-૨૦૧૧ (સમય રાિSના ૧૧-૫૯ કલાક ુધી) દરWયાન
વેબસાઇટ http://ojas.guj.nic.in પર અરTપSક ભર/ શકશે. ઉમેદવાર (૧) સૌ 9થમ
કોW\+ુટરમાં ઇ_ટરનેટમાં વેબસાઇટ http://ojas.guj.nic.in પર જ{ુ.ં હવે (૨) “Apply On
line” Click કર{ુ.ં (૩) “GRAM PANCHAYAT MANTRI” પર click કરવાથી જ&યાની
િવગતો મળશે. (૪) તેની બાNુમાં “Apply now” પર click કરવાથી Application Format
ુલશે. (૫) =માં સૌ 9થમ “Personal Details” ઉમેદવાર ભરવી. (અહ[ લાલ ‚ંદડ/ (*)
િનશાની હોય તેની િવગતો ફરOજયાત ભરવાની રહશે.) અરTમાં ઉમેદવાર મોબાઇલ નંબર
દશાવવો જcર/ છે . (૬) Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવા માટ
“Educational Qualifications” પર click કર{ું (૭) તેની નીચે “Self declaration” ઉપરની
શરતો 6વીકારવા માટ “Yes” પર click કર{ુ.ં હવે અરT b ૂણ ર/તે ભરાઇ ગયેલ છે . (૮)
gયારબાદ તેની નીચે એક કોડ 6D/ન ઉપર દ ખાશે, =ને Enter કયા બાદ “save” પર click
કરવાથી તમાર/ અરTનો online 6વીકાર થશે. (૯) અરT કયા બાદ ઉમેદવારનો
“Application Number” generate થશે. = ઉમેદવાર સાચવીને રાખવાનો રહશે. (૧૦) હવે
પેજના ઉપરના ભાગમાં “Upload Photograph પર click કરો અહ[ તમારો Application
Number type કરો અને તમાર/ Birth Date type કરો. gયારબાદ ok પર click કર{ુ.ં અહ[
Photo અને Signature Upload કરવાના છે . (Photo aું માપ ૫ સે.મી. pચાઇ અને ૩.૬ સે.મી.
પહોળાઇ અને Signature aું માપ ૨.૫ સે.મી. pચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.)
(photo અને signature upload કરવા સૌ 9થમ તમારો photo અને signature jpg format માં
(10 kb) સાઇઝથી વધાર નહ[ તે ર/તે computer માં હોવા જોઇએ.) “browse” button પર
click કરો. હવે choose file ના 6D/નમાંથી = ફાઇલમાં jpg format માં તમારો photo store
થયેલ છે , તે ફાઇલને select કરો અને “open” button ને click કરો. હવે “browse” button
ની બાNુમાં “upload” button પર click કરો. હવે બાNુમાં તમારો photo દ ખાશે. હવે આ જ
ર/તે signature પણ upload કરવાની રહશે. (૧૧) હવે પેજના ઉપરના ભાગમાં “Confirm
Application” પર click કરો અને “Application number” તથા Birth Date type કયા બાદ
ok પર click કરવાથી Sણ બટન (૧) ok (૨) show application preview અને (૩) confirm
application દ ખાશે. ઉમેદવાર show application preview પર click કર/ પોતાની અરT
જોઇ લેવી. અરTમાં ુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર click કર/ને
ુધારો કર/ લેવો. ક_ફમ કયા પહલા કોઇપણ 9કારનો ુધારો અરTમાં થઇ શકશે. પરં t ુ
અરT ક_ફમ થયા બાદ કોઇપણ 9કારનો ુધારો શકય બનશે નહ/: સંb ૂણ ચકાસણી બાદ
જો અરT ુધારવાની જcર ના જણાય તો જ confirm application પર click કર{ુ.ં તેથી
ઉમેદવારની અરTનો બોડમાં online 6વીકાર થઇ જશે. અહ[ “Confirmation number”
generate થશે. = હવે પછ/ની બધી જ કાયવાહ/ માટ જcર/ હોઇ, ઉમેદવાર સાચવવાનો
રહશે. (૧૨) હવે Print Application પર click કર{ું અહ[ તમારો Confirmation number
ટાઇપ કરવો અને Print પર click કર/ અરTની નકલ કાઢ/ સાચવી રાખવી. (૧૩) જો
અરTમાં આપે મોબાઇલ નંબર દશાવેલ હશે તો અરT confirm થયેથી tરુ ત જ આપને
અરTમાં દશાવેલ મોબાઇલ નંબર ઉપર તે lગેનો SMS મળશે. આપના મોબાઇલ નંબર
ઉપર બોડ વારા આ હરાત સંદભ… મળનાર િવિવધ SMS આપને મા_ય રહશે.
૮. પર/^ા ફ/ઃ-
ફ/ઃ- આ હરાત ફકત અaુ ૂKચત જનિત અને સામાOજક શૈ^Kણક પછાત
વગની બેકલોગની અનામત ખાલી જગા માટ ની હોઇને બોડ વારા િનયમોaુસાર પર/^ા
ફ/ ઠરાવેલ નથી.
૯. પર/^ા પધિતઃ-
પધિતઃ-
અરTપSકમાં ભર લ સંb ૂણ િવગતોની 9ાથિમક ચકાસણી બાદ િનયત લાયકાત
અને િનયત વયમયાદામાં યો&ય ઠર લ ઉમેદવારોને 7ામ પંચાયત મંSીની જગા માટ ની
િનયત 6પધાgમક લેKખત પર/^ા માટ બોડ વારા પર/^ાની તાર/ખ આખર/ કયા બાદ NIC
ની વેબસાઇટ http://ojas.guj.nic.in મારફત online કોલલેટર ઇ6+ુ કર/ને પર/^ાના તાર/ખ,
સમય અને 6થળની ણ કરવામાં આવશે. = માટ બોડ વારા લાયક ઉમેદવારોને NIC
ની િનયત વેબસાઇટ ઉપરથી 6પધાgમક લેKખત પર/^ાના કોલલેટર online download
કરવા માટ ઓનલાઇન અરTમાં દશાવેલ તેઓના મોબાઇલ નંબર ઉપર “SMS” મોકલીને
અને અ7ગણય અખબારોમાં તેમજ વેબસાઇટ ઉપર -ૂંક/ હરાતથી ણ કરવામાં આવશે.
સદર 6પધાgમક લેKખત પર/^ા ુજરાત સરકારmીના પંચાયત, 7ામ ૃહ િનમાણ અને
7ામ િવકાસ િવભાગના તા. ૩૧-૮-૨૦૧૦ ના હરનામા Dમાંકઃ કપી/ ૨૦૧૦/
પીઆરઆર/ ૧૦૨૦૦૯/ ૧૯૭૬/ ડ/, થી ઠરાયા >ુજબ ફકત fુલ-૧ (એક) 9‡પS નીચે
>ુજબ રહશે. આ 6પધાgમક લેKખત પર/^ા એક જ eદવસે અને સરખા સમયે લેવામાં
આવશે.
6પધાgમક લેKખત પર/^ાઃ-
ુ ^ી), સમયઃ એક કલાક, fુલ ુણ-૧૦૦
(૧) 9‡પS (હtલ
ઉકત 9‡પSમાં (૧) ુજરાતી ભાષા-૨૦ ુણ (૨) ુજરાતી યાકરણ-૧૫ ુણ
(૩) lકગKણત-૧૫ ુણ (૪) l7ેT યાકરણ-૧૫ ુણ
ુ ^ી 9‡ોનો સમાવેશ કરવામાં
(૫) સામા_ય uાન-૩૫ ુણના હtલ
આવશે.

(૧) બોડ વારા િનયત સમયમયાદામાં ઓનલાઇન મળે લ અરTઓની 9ાથિમક


ચકાસણી કર/ને લાયક ઉમેદવારોને આ 6પધાgમક લેKખત કસોટ/માં ઉપ~6થત રહવા
દ વામાં આવશે.
(ર) ુ ^ી 9‡ોaું ઉkરપS
આ 6પધાgમક લેKખત પર/^ા સામા_ય uાન આધાર/ત હtલ
ઓ.એમ.આર. (ઓ\ટ/કલ માકસ ર/ડ[ગ) પધિતaું રહશે.
(૩) બોડ વારા આ 6પધાgમક લેKખત પર/^ામાં ઉમેદવાર મેળવેલ ુણ આધાર તમામ
હાજર ઉમેદવારોaું મેર/ટ લી6ટ તૈયાર કર/ને = તે કટગર/માં ઉપલiધ ખાલી જ&યાના
9માણમાં કટગર/વાર મેર/ટ Dમાaુસાર 7ામ પંચાયત મંSીની કટગર/વાર પસંદગી યાદ/
તૈયાર કરવામાં આવશે, તેમજ કટગર/વાર મેર/ટ આધાર તૈયાર થયેલ પસંદગી યાદ/માં
પસંદગી પામેલ ઉમેદવારોને = તે OજPલાની = તે કટગર/ની ખાલી જ&યા ઉપર યો&ય
ર/તે િનયમોaુસાર ફાળવણી કર/ને િવગતવાર િનમjુકં માટ ભલામણ બોડ વારા િનયત
શરતોને આધીન કરવામાં આવશે.
(૪) બોડ વારા 6પધાgમક લેKખત પર/^ાની તાર/ખ િનયત થયેથી ઓનલાઇન
અરTમાં દશાવેલ ઉમેદવારોના મોબાઇલ નંબર ઉપર “SMS” વારા તેમજ વેબસાઇટ
ઉપર અને અ7ગ8ય અખબારોમાં -ૂંક/ હરાત 9િસધ કર/ને ણ કરવામાં આવશે.
gયારબાદ ઉમેદવારોએ કોW\+ુટર ઉપર NIC ની વેબસાઇટ ઉપરથી online કોલલેટર
download કર/ને મેળવી લેવાના રહશે. = માટ ઉમેદવારોએ online કોલલેટર મેળવવા
કોW\+ુટર ઉપર NIC ની વેબસાઇટની >ુલાકાત સતત લેવાની રહશે, અ_યથા બોડ
જવાબદાર રહશે નહ[.
૧૦.
૧૦. સામા_ય શરતોઃ-
શરતોઃ- (૧) હરાતમાં = ક^ાની અનામત વગ# માટ જ&યાઓ અનામત
છે તેઓને જ ઉપલી વયમયાદામાં vટછાટ મળશે. બધી જ મળવાપાS vટછાટ ગણતર/માં
લીધા બાદ વqુમાં વqુ ૪૫ વષની pમર ુધી જ ઉપલી વયમયાદામાં vટછાટ મળશે.
(૨) (અ) સામાOજક અને શૈ^Kણક પછાત વગના ઉમેદવારોએ ઉˆત વગમ
 ાં સમાવેશ ન
થતો હોવા lગેa ું સામાOજક _યાય અને અિધકાર/તા િવભાગના તા. ૬-૨-૧૯૯૬ ના
ઠરાવથી િનયત થયેલ પeરિશnટ-(ક) ના ન> ૂનામાં તા. ૩૧-૩-૨૦૧૦ ના રોજ b ૂરા થયેલ
નાણાંક/ય વષ ૨૦૦૯-૨૦૧૦ (તા. ૧-૪-૨૦૦૯ થી ૩૧-૩-૨૦૧૦) માટ a ું 9માણપS સ^મ
અિધકાર/થી તા. ૧-૪-૨૦૧૦ થી તા. ૨૭-૦૧-૨૦૧૧ દરWયાન ઇ6+ુ કરાયેલ હોય તે{ ું
અસલ 9માણપS માંગણી થયેથી બોડને cબc રNૂ કરવાaું રહશે. અ_યથા ઉમેદવાર//
પસંદગી ÔÔરદÔÔ કરવામાં આવશે. (બ) સામાOજક અને શૈ^Kણક ર/તે પછાત વગના
પeરKણત મeહલા ઉમેદવાર આ{ું નોન D/મીલેયર 9માણપS તેમના માતા-િપતાની
આવકના સંદભમાં રNૂ કરવાaું રહશે. જો આવા ઉમેદવારોએ તેમના પિતની આવકના
સંદભમાં આ{ું 9માણપS રNૂ કર લ હશે તો તેની અરT રદ કરવામાં આવશે. (૩) અરT
કયા બાદ પરત ખ‰ચી શકાશે નહ[. (૪) એક હરાત માટ જો એકથી વqુ અરT મળે લ
હશે તો સૌથી છે Pલી અરT િવચારણામાં લેવામાં આવશે. (૫) સરકારના 9વતમાન
િનયમો અaુસાર = તે અનામત વગની િવધવા મeહલા ઉમેદવાર માટ પસંદગીમાં અ7તા
આપવા માટ તેમને 6પધાgમક લેKખત પર/^ામાં મેળવેલ ુણના ૫ ટકા ુણ ઉમેર/
આપવામાં આવશે. પરં t ુ તેઓએ તે સમયે bુનઃલ&ન કર લ ન હોવા જોઇએ. ઉપરાંત
બોડની કચેર/ માંગે gયાર તેના તમામ bુરાવાઓ અસલમાં બોડની કચેર/માં રNૂ કરવાના
રહશે. (૬) ઉકત જ&યા માટ િનયત લાયકાત ધરાવતા ઉમેદવાર જ અરT કરવાની રહશે,
અ_યથા કોઇપણ તબકક અરT/ ઉમેદવાર/ બોડ વારા ÔÔરદÔÔ કરવામાં આવશે. (૭) બોડ
તરફથી આપવામાં આવતી નવી  ૂચનાઓ જોવા માટ હરાતમાં દશાવેલ વેબસાઇટ
અવારનવાર જોતાં રહ{.ું
નJધઃ-
નJધઃ- (૧) 7ામ પંચાયત મંSીની જ&યાના ભરતી િનયમો અ_વયે ઠરાવેલ શૈ^Kણક
લાયકાત, વયમયાદા, વયમયાદામાં vટછાટ, પગાર ધોરણ તેમજ હરાતની અ_ય તમામ
િવગતો બોડની કચેર/ના અને સબંિધત TPલા પંચાયતોના નોટ/સ બોડ ઉપર તેમજ (અ)
NIC ની વેબસાઇટ http://ojas.guj.nic.in ઉપર (બ) ÔÔુજરાત રોજગાર સમાચારÔÔ તથા
તેની વેબસાઇટ www.gujaratinformation.net ઉપર તેમજ (ક) પંચાયત, 7ામ ૃહ
િનમાણ અને 7ામ િવકાસ િવભાગ, ગાંધીનગરની વેબસાઇટ
http://panchayat.gujarat.gov.in ઉપર પણ જોવા મળશે. (૨) ઉકત હરાતની િવગતો
તેમજ ઓનલાઇન અરT ભરવા સંબિં ધત કોઇ માગદશનની આવŠયકતા જણાય તો તે
માટ ચા‹ુ કામકાજના eદવસે કચેર/ સમય દરિમયાન (અ) ટોલ Œ/ હPપલાઇન નંબર-
૧૮૦૦-૨૩૩-૫૫૦૦ તેમજ (બ) બોડની કચેર/ના ફોન નં. ૦૭૯-૨૬૩૦૦૯૧૫ ઉપર સંપક
કર/ શકાશે.
૧૧. સામા_ય  ૂચનાઓઃ-
ૂચનાઓઃ-
(૧) બોડ = કોઇ ઉમેદવારને (૧) તેને ઉમેદવાર/ માટ કોઇપણ 9કાર ટ કો મેળવવા માટ
એટલે ક બોડના અય^, સ|ય અથવા કોઇ અિધકાર/ પર 9gય^ ક પરો^ લાગવગ
લગાડવાનો 9યાસ કરવા માટ (૨) બીaું નામ ધારણ કરવા માટ (૩) બી પાસે પોતાaું
નામ ધારણ કરાવવા માટ (૪) બનાવટ/, ખોટા દ6તાવેજો અથવા =ની સાથે ચેડાં કરવામાં
આયા હોય તેવા દ6તાવેજો સાદર કરવા અથવા ગેરર/િત આચરવા માટ (૫) યથ
અથવા ખોટા અથવા મહgવની માeહતી vપાવતા હોય તેવા િનવેદનો કરવા માટ (૬)
ં માં અ_ય કોઇ અિનયિમત અથવા અયો&ય સાધનોનો
પર/^ા માટ તેની ઉમેદવાર/ના સંબધ
આmય લેવા માટ (૭) પર/^ા દરWયાન ગેરયાજબી સાધનોનો ઉપયોગ કરવા માટ એટલે
ક, અ_ય ઉમેદવારની ઉkરવહ/માંથી નકલ કરવા, bુ6તક, ગાઇડ, કાપલી ક તેવા કોઇપણ
છાપેલા ક હ6તKલKખત સાeહgયની મદદથી અથવા વાતચીત વારા નકલ કરવા ક
ઉમેદવારને નકલ કરાવવાની ગેરર/િતઓ પૈક/ કોઇપણ ગેરર/િત આચરવા માટ (૮)
લખાણોમાં અ:Šલલ ભાષા અથવા બીભgસ બાબત સeહતની અ96tુત બાબત લખવા માટ
ું કરવા માટ (૧૦) પર/^ાના સંચાલન કરવા
(૯) પર/^ા ખંડમાં અ_ય કોઇ ર/તે ગેરવતjક
માટ બોડ રોકલા 6ટાફની સીધી ક આડકતર/ ર/તે હરાન કરવા અથવા શાર/eરક ર/તે ઇ
કરવા માટ (૧૧) b ૂવવતy ખંડોમાં િનeદŽ nટ કર લ તમામ અથવા કોઇપણ fૃgય કરવાનો
9યgન કરવા માટ અથવા યથા 9સંગ મદદગીર/ કરવા માટ , અથવા (૧૨) પર/^ા આપવા
માટ તેને પરવાનગી આપતા તેના 9વેશપSમાં આપવામાં આવેલી કોઇપણ  ૂચનાનો ભંગ
કરવા માટ દોિષત ઠયા હોય તો અથવા દોિષત હોવાaું હર ક+ુ હોય તો તે ફોજદાર/
કાયવાહ/ને પાS થવા ઉપરાંત (ક) બોડ તે = પર/^ાનો ઉમેદવાર હોય તે પર/^ામાંથી
ગેરલાયક ઠરાવી શકશે અથવા (ખ) (૧) બોડ વારા સીધી ભરતીથી પસંદગી કરવાની
કોઇપણ પર/^ામાં બેસવામાંથી અથવા (૨) રાજય સરકાર, પોતાના હઠળની કોઇપણ
નોકર/માંથી કાયમી ર/તે અથવા િનeદŽ nટ >ુદત માટ બાકાત કર/ શકશે.
(૨) ઉમેદવાર અરTપSકમાં બતાવેલી કોઇપણ િવગત અને ઉમેદવાર બોડ સમ^ રNૂ
કર લ જ_મતાર/ખ, શૈ^Kણક લાયકાત, વય, િત, અ_ય લાયકાતોને લગતા 9માણપSો
ભિવnયમાં = તે તબકક િનમjુકં અિધકાર/ વારા ચકાસણી દરWયાન ખોટા મા‹ ૂમ પડશે
તો તેની સામે યો&ય કાયદ સરની કાયવાહ/ કરવામાં આવશે. આવા ઉમેદવારની ઉમેદવાર/
બોડ વારા ÔÔરદÔÔ કરવામાં આવશે. તેમજ ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે તેમજ
આવા ઉમેદવારની જો પસંદગી/ િનમjુકં થયેલ હશે તો પસંદગી/ િનમjુકં બોડ/ સિમિત
વારા કોઇપણ તબકક ÔÔરદÔÔ કરવામાં આવશે.
(૩) બોડ વારા લેવાનાર 6પધાgમક લેKખત કસોટ/માં ઉkીણ થવાથી જ ઉમેદવારને
િનમjુકં માટ નો હકક મળ/ જતો નથી. િનમjુકં સમયે સ^મ સkાિધકાર/ને ઉમેદવાર બધી
જ ર/તે યો&ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને િનમjુકં આપવામાં આવશે.
(૪) પસંદગી પામેલ ઉમેદવાર િનમjુકં સkાિધકાર/ ઠરાવે તે શરતોને આધીન િનમjુકં
મેળવવાને પાS થશે.
(૫) ઉમેદવાર પોતે પર/^ામાં સફળ થયો હોવાના કારણે જ સંબિં ધત જ&યા ઉપર
િનમjુકં કરવાનો દાવો કરવાને હકકદાર થશે નહ[. િનમjુકં કરનાર સkાિધકાર/ને પોતાને
એવી ખાતર/ થાય ક, હર સેવા સાું તે યો&ય જણાતો નથી તો તેને પડતો > ૂક/ શકાશે.
િનમjુકં બાબતે તેઓનો િનણય આખર/ ગણાશે.
(૬) ભરતી 9eDયા સંb ૂણપણે ુજરાત પંચાયત સેવા વગyકરણ અને ભરતી (સામા_ય)
િનયમો ૧૯૯૮ અને તે અ_વયે = તે સંવગના ઘડવામાં આવેલ ભરતી િનયમોને આિધન
રહશે.

૧૨. ં ાને આ હરાતમાં કોઇપણ કારણોસર તેમાં


આ જ&યાની ભરતી 9eDયાના અaુસધ
ફરફાર કરવાની ક રદ કરવાની આવŠયકતા ઉભી થાય તો તેમ કરવાનો બોડને સંb ૂણ
હકક/ અિધકાર રહશે અને બોડ આ માટ કારણો આપવા બંધાયેલ રહશે નહ[.

તાર/ખઃ- ૨૭-૧૨-૨૦૧૦ સKચવ


6થળઃ- અમદાવાદ ુજરાત પંચાયત સેવા પસંદગી બોડ
અમદાવાદ

ુજરાત પંચાયત સેવા પસંદગી બોડ, અમદાવાદ,


અમદાવાદ, હરાત Dમાંકઃ
કઃ ૨/ ૨૦૧૦-
૨૦૧૦-
૧૧,
૧૧, અ_વયે 7ામ પંચાયત મંSીની
ીની ફકત બેકલોગની અનામત વગની ખાલી
જગા માટ a ું ચેકલી6ટ
લી6ટ..
ઉકત જગા માટ ની વયમયાદા તા. ૨૭-૦૧-૨૦૧૧ ની ~6થિતએઃ-
૧૮ વષથી ઓછ/ નહ[ અને ૨૫ વષથી વqુ ન હોવી જોઇએ

Dમ ઉમેદવારની િત નીચેની તાર/ખો દરWયાન (બˆે તાર/ખો સહ/ત)


જ_મેલા હોવા જોઇએ.
૧. એસ.ટ/./ એસ.ઇ.બી.સી. કટગર/ના તા.૨૭-૦૧-૧૯૮૧ થી તા. ૨૭-૦૧-૧૯૯૩ (બˆે
bુcષ ઉમેદવારો તાર/ખો સહ/ત)
૨ એસ.ટ/./ એસ.ઇ.બી.સી. કટગર/ની તા. ૨૭-૦૧-૧૯૭૬ થી તા. ૨૭-૦૧-૧૯૯૩ (બˆે
મeહલાઓ (પ+પ) તાર/ખો સહ/ત)
૩. ૪૦% ક તેથી વqુ શાર/eરક તા. ૨૭-૦૧-૧૯૭૧.થી તા. ૨૭-૦૧-૧૯૯૩
ખોડખાંપણ ધરાવતા અનામત વગન
 ા (બˆે તાર/ખો સહ/ત)
bુુષ ઉમેદવારો (૫+૧૦)
૪. ૪૦% ક તેથી વqુ શાર/eરક તા. ૨૭-૦૧-૧૯૬૬.થી તા. ૨૭-૦૧-૧૯૯૩
ખોડખાંપણ ધરાવતી અનામત વગન
 ી (બˆે તાર/ખો સહ/ત)
મeહલાઓ (૫+૫+૧૦)
૫. માT સૈિનકઃ- (એસ.ટ/./ ખાલી જ&યાઓ ઉપરની િનમjુકં માટ = માT
એસ.ઇ.બી.સી.) કટગર/ સૈિનકો તેમના સશ’ દળોમાં છ મહ/નાની સળંગ
સેવા કરતાં ઓછ/ ન હોય તેટલી સેવા કર/ હોય
સામા_ય વહ/વટ િવભાગનો તા. ૨૨- તે દર ક માT સૈિનકને તેની ખર ખર pમરમાંથી
૭-૧૯૮૨ ના ઠરાવ Dમાંકઃ આરઇએસ- એવી સેવાની >ુદત બાદ કરવાની vટ આપવામાં
૧૦૮૧/ Tઓઆઇ/ ૫૮/ ગ-૨, અને આવશે અને = પeરણાgમક pમર = જગા અને
તા.૨૦-૨-૨૦૦૧ નો ઠરાવ Dમાંકઃ સેવા માટ તે િનમjુકં મેળવવા માંગતો હોય તે
આરઇએસ/ ૧૦૨૦૦૦/ +ુ.ઓ./ જગા અને સેવા માટ ઠરાવેલી કટગર/વાર વqુમાં
૯૫૭/ ગ-૨. વqુ ઉપલી વયમયાદાથી Sણ વષ કરતાં વqુ ન
હોય, તો તેણે વયમયાદા સંબધ
ં ી શરતaુ ં પાલન
ક+ુ એમ ગણાશે.
૬. સરકાર/ નોકર/માં હોય તેવા કટગર/ 9માણે મળતી vટછાટ ઉપરાંત વqુ Sણ
એસ.ટ/./ એસ.ઇ.બી.સી. કટગર/ના વષની vટછાટ ઉપલી વયમયાદામાં મળવાપાS
કમચાર/ઓ માટ થશે. (સંબિં ધત ઉમેદવાર સરકાર/ નોકર/માં હોવા
lગેa ુ ં 9માણપS બોડ વારા માંગણી થયેથી
અ` ૂક રNૂ કરવાaુ ં રહશે.)
૭ મહkમ ઉપલી વયમયાદા તા. ૨૭-૦૧-૧૯૬૬ ના રોજ ક તે પછ/ જ_મેલ
હોવા જોઇશે.
૮. લ“ુkમ વયમયાદા તા. ૨૭-૦૧-૧૯૯૩ ના રોજ ક તે પહલા જ_મેલ
હોવા જોઇશે.
૯. શૈ^Kણક લાયકાતઃ- ઉrચતર માયિમક શાળાંત 9માણપS પર/^ા
(૧) 7ામ પંચાયત મંSી (ધોરણ-૧૨/ H.S.C.E.) અથવા સરકાર મા_ય
કર લ સમક^ પર/^ા પાસ કર લ હોવી જોઇએ.
૧૦. પર/^ા ફ/ઃ- િવના > ૂPયે
અનામત વગ માટ, માT સૈિનક,
૪૦% ક તેથી વqુ શાર/eરક
ખોડખાંપણ ધરાવતા ઉમેદવાર માટ

You might also like