Dev Gurjari

You might also like

Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 7

“ ………”

Posted by devgurjari

તને જતા જોઈ પનઘટની વાટેમાર મન મોહી ગયુ ,


તારા રપાળા ગોરા ગોરા ઘાટે,માર મન મોહી ગયુ ,
કેડે કંદોરોને કોટમાં દોરોતારા લહેિરયાની લાલ લાલ ભાતે,માર મન મોહી ગયુ ,
રાસે રમતી આંખને ગમતીપન ૂ મની રિિયાળી રાતે,માર મન મોહી ગયુ ,
બેડલુ માઠે ને મહેંેદી ભરી હાથેતારી ગાગરની છલકાતી છાંટે,માર મન મોહી ગયુ ,
તને જતા જોઈ પનઘટની વાટેમાર મન મોહી ગયુ ,

Tue 9 Jan 2007

“ …..”
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

તારો એક ટહુકો દઇ દે મને


મારં જવનસગં ીત સપંણ
ૂ ણ તારં.

અપેકા તારા એક જ િિમતની ને


ુ જવનભરનું હાિય તારં.
મજ

મારી તરસ માટે તારી એક જ પયાલી


ને મારા જવનસાગરનું જળ તારં.

તારા ફૂલની જો એક પાંદડી મળે


મારં આ જવનવન તારં.

તારી એક જ પળ હંુ માંગુ


લે બદલામાં આખંુ જવન મારં.

Tue 9 Jan 2007

“ …”
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments
તારો એક ટહુકો દઇ દે મને
મારં જવનસગં ીત સપંણ
ૂ ણ તારં.

અપેકા તારા એક જ િિમતની ને


ુ જવનભરનું હાિય તારં.
મજ

મારી તરસ માટે તારી એક જ પયાલી


ને મારા જવનસાગરનું જળ તારં.

તારા ફૂલની જો એક પાંદડી મળંે


મારં આ જવનવન તારં.

તારી એક જ પળ હંુ માંગુ


લે બદલામાં આખંુ જવન મારં.

Tue 9 Jan 2007

“ ”
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

દુ

ખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જંદગી જવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,


ૂ ાન માં કશતી ગમુાવવાની પણ મઝા અનેરી હોય છે.
તફ

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,


તેને મેળવીને ગમુાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલંુ પણ જણો કે,


છેલલા શાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મઝ ં ીલ જરર પામે છે,


કીનતુ માગણ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જતનારા ઘણાં સીકંદરો ભલ


ૂ ાઈ ગયાં ‘મકુ’,
એક-બે ના દીલ જતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે……………….
Tue 9 Jan 2007

” … “
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

પેમ એટલે કે પેમ એટલે કે,સાવ ખલુલી આંખોથી થતો મળવાનો વાયદો.િવપનમાં પળાય એવો કાયદોપેમ એટલે
કે,તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોયાણસી લાખ વહાણૉનો કાફલોકયારે નહીં માણી હો,એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પેમ છે.દાિી કરતા જો લોહી નીકળે ને તયાંજ કોઈ પાલવ યાદ આવે, એ પેમ છે.પેમ એટલે
કે,સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,કાજળ આંજને તને જોઉ તો તું લાગે,એક છોકરીને
તે શયામવણીણવાદળ આંજને જોતાંા એવંુ લાગયું કે, મને મક
ૂ ીને આકાશને તું પરણીપેમમાં તો ઝાકલ આંજને તને
જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોયછે મશ ુ ાયરો

Tue 9 Jan 2007

……..
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

પતશિશકાનત! મારા લગનની કંકોતરી આ વાંચજોકંકુ નથી, મમ રકતના છાંટા પડ્યા અવલોકજોએ લગનની
ચોરી નથી પણ છે િચતા તૈયાર રેમમ લગન કરશે કાષથી પામીશ
દુ

ખનો પાર રેવાજં નહીં તયાં વાગશે રે ! ગીત કો ગાશે નહીંરોશે કકળશે િનેહીઓ આનદં વતાણશે નહીમીંિળ િથળે
શીફળ અને બનશે વહીવાનુ બારમજ ુ યરુી મિળ મત આપશે મુતયુ થયુ છે કારમિુનેહી સગાં તેડાવવા કંકોતરી તાતે
લખીઆનદંમાં સૌ આવશે પણ દેખતાં થાશે
દુ

ખીએ લગનમાં ના આવશો અત ં ર
દુ

ખાશે આપનમુેળાપ ના મહારો થશે, દશણન થશે તયાં રાખનઆ ું ઝેરનુ પયાલુ પીતાં અટકાવનાર કો નહીજનની

જતા આ જગતમાં રે, હાય! મહાર કો નહીબસ, ઝરથી આરામ છે એ વીણ પયાર કો નહીછે િવાથણમય સસ ં ાર
જવડા, જણ તાર કંો નહીિદલગીર ના િદલમાં થસો, આિશષ દે બાળા
દુ

ખીસદ ગણુ ી કો કનયા વરી સસ ં ારમાં થાજો સખ ુ પર હોઇ તો, શિશકાનત, તે વીસરી જજોિનભાણગી
ુ ીજો પેમ મજ
કનયા િનમણળાને કો’ િદવસ સભ ં ારજો !
Tue 9 Jan 2007

……
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

નયનને બધ ં રાખીને મે જયારે તમને જોયા છે,


તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બધ ં રાખીને મે જયારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બધ ં રાખીને,
ઋતુ એકજ હતી પણ રંગ નો હતો આપનો એ
મને સહેરા એ જોયો છે બાહારે તમને જોયા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બધ ં રાખીને

હકીકત મા જુઓ તો એ એક સપનું હતંુ માર,


ુ ી આખે મે મારા ઘરના દારે તમને જોયા છે,
ખલ
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે,
નયનને બધ ં રાખીને

નિહ તો આવી રીતે તો તરે નિહ લાશ દિરયામાં,


મને લાગે છે કે એને િકનારે તમને જોયંા છે,
તમે છો એના કરતા પણ વધારે તમને જોય છે,

Tue 9 Jan 2007

, ?
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

ઓ હરદય, તે પણ ભલા કંેવો ફસાવયો છે મને ?


જે નથી મારાં બનયાં, એનો બનાવયો છે મને !
સાથ આપો ક્એ ન આપો એ ખશ ુ ી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવયો છે મને.
સાવ સહેલંુ છે, તમે પણ એ રીતે ભલ ૂ ી શકો,
ેક તમારા પેમમાં મે તો ભલ ે
ુ ાવયો છ મને.
મારા
દુ

ખના કાળમાં એને કરં છું યાદ હંુ,
મંારા સખુ ના કાળમાં જેણે હસાવયો છે મને.
હોત દિરયો તો હંુ તરવાનીય તક પામી શકત,
શું કરં કે ઝાંઝાવાંઓએ ડુબાવયો છે મને.
કાંઇ નહોતું એ છતાં સૌઉ મને લટંૂી ગયા,
કાંઇ નહોતંુ એટલે મે પણ લટંૂાવયો છે મને.
એ બધાંનાં નામ દઇ મારે નથી થાવંુ ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતંાવયો છે મને.
તાપ મારો જરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવયો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની િફકર,
શદ ુ સોના જેમ જેઓએ તપાવયો છે મને.
આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મે ગમુાવયાં એમ એણે પણ ગમુાવયો છે મને.
આ રીતે સમતોલ તો કેવળ ખદુંા રાખી શકે,
ભાર માથા પર મકૂયો છે ને નમાવયો છે મને.
સાકી, જોજે હંુ નશામાં ગમને ભલૂ ી જઉ નિહ,
એ જ તો આ તારા મયખાનામાં લાવયો છે મને.
આપ સાચા અથણમાં છો મારે માટે તો વસત ં ,
જયારે જયારે આપ આવયાં છો, િખલાવયો છે મને.
આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ િજંદગી આખી રડાવયો છે મને.

Tue 9 Jan 2007

- …….
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

જુદી િજંદગી છે િમજજે - િમજજે;


જુદી બદંગી છે નમાજે - નમાજે.
છે એક જ સમદંર, થયંુ એટલે શું ?
જુદા છે મસુ ાફર જહાજે - જહાજે.

ભલ હોય એક જ એ અત ં રથી વહેતા ,
છે સરૂો જુદેરા િરયાજે - િરયાજે.
જુદા અથણ છે શબદના બોલવા પર,
છે શબદોય જુદા અવાજે - અવાજે.
જવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મતૃયયુ જુદાં જનાજે - જનાજે.
હઠી જય ઘઘ ંૂ ટ, િળી જય ઘઘંૂ ટ,
જુદી પીત જગે મલાજે - મલાજે.
તમે કેમ ‘ગાિફલ’ હજયે છો ગાિફલ ?
જુઓ , બદલે દુિનયા તકાજે - તકાજે.
Tue 9 Jan 2007

… …
.!
Posted by devgurjari under Uncategorized(edit this)
No Comments

હંુ એકાગ િચતતે વાંચંુ છું


સામેની બારીનો રેિડયો
મારા કાનમાં કંઈક ગજે છે.
દીવાલ પરનું ઈલેિકટ્રક ઘિડયાળ
વતણમાન સાથે ઘસાતું ચાલે છે.
ટયબ ુ લાઈટનું િટાટણર
તમરાંનંુ ટોળુ થૈ કણિયા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજની ઘટંી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપ-લે કરે છે.
પડોશણનો અપરિંિચત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રિતા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પવેશે છે.
ઓિચત ં ો ફયઝ
ુ જતાં, લાઈટ
અધારં થઈને પથરાઈ જય છે.

મારો આખો માળો અધ ં રોધબ…..
નીચલ માળથી વયાસ બમૂ પાડે છે :

“કાલીદાસ ! તક ં !
ુ ારામ ! અલયા નરિસહ
કો’ઈ તો
ઈલેિકટિશયને બંોલાવો ! ”
બાજુવાળાં મીરાંબેન િવિથ અવાજે કહે છે :
“અરે િગિરધર ! સાંભળે છે કે,-
પહેલાં મીણબતતી તો લાવ……
અને-
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં
મીણબતતીની શોધાશોધ ચાલે છે……

Next Page »
About the Site:
• Just another WordPress.com weblog

Links
• WordPress.com
• WordPress.org

Pages
• About

Categories:
• Uncategorized (14)

Search:

Monthly:
• January 2007 (14)

Get a free blog at WordPress.com. — Theme: Connections by www.vanillamist.com

You might also like