Shivmahima-Strotra (Gujarati)

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 16

િશવમ હ ન તો – ુ પદં ત

ી ગણેશાય નમ: ||
ુ પદં ત ઉવાચ ||

મ હ ન: પાર તે પરમ િવ ુ ષો ય યસદશો


ુિત ા દનામિપ તદવસ ા વિય ગર: |
અથાડવા યા: સવ: વમિત પ રમાવિધ ૃ
ણ ્
મમા યેવ તો ે હર: િનરપવાદ: પ રકર: || 1 ||


અથ : હ ભગવાન ! આપના િન ણ વ પના મ હમાનો પાર ુ ુ ષો ણતા નથી, કારણક આપના

િન ણ વ પ મનવાણીથી પર છે , તેમજ આપને ુ ુ ષોએ કરલી ુિત પણ વણવી શકતી નથી.
ા દનો સં ૃતભાષાનો શ દભંડાર પણ આપ ુ ં િન ણ
ુ વ પ વણવી શકતો નથી. ા દકની
વાણી પણ હ હર ! તમને વણવવા માટ સમથ નથી, પ ી મ પોતપોતાની શ ત માણે ઊડ છે ,
તે જ માણે સવ જન પોતપોતાની ુ ને અ સ
ુ ર ને આપની િુ ત કર છે . તેથી સવ િુ ત
કરનારાઓ તેમનો દોષ હોય તો પણ િનદ ષ છે , આ મ હ ન તો બાબત મારો ય ન પણ તે જ
ટનો િનદ ષ છે .

અતીત: પંથાન તવ ચ મ હમા વાડમનસયો –


રત યા ૃ યા યં ચ કતમ ભધત િુ તરિપ
ુ : ક ય િવષય:
સંકર ય તોત ય: કિતિવધ ણ
પદ વાચાચીને પિતત ન મન: ક યા ન વચ: || 2 ||

અથ : ‘હ ભગવાન ! આપનો મ હમા, મન તથા વાણી વડ ણવામાં આવતો નથી અને આપના
મ હમા ુ ં િુ તઓ પણ ગૌરવ ૂવક એ જ ર ત ુ ં વણન કર છે . વા ુ
વડ ભેદ સ ણ વ પનો
િનષેધ કરવા છતાં બી ુ વ
અથ વડ સ ણ ુ ું િતપાદન પણ કર છે . આપનો એ ર તનો
અપાર મ હમા વણવવાને કોઈ ુ ુ ષ શ તમાન નથી. તેમજ આપ કોઈપણ ુ ુ ષને ઈ યગોચર
પણ નથી. આમ તમા ંુ િન ણ
ુ ુ
વ પ બધાને અગ ય છે અને તમારા સ ણ વ પને વણવવા
માટ સં ૃતા દ ભાષાઓમાં શ ત નથી, તે છતાં તમારા સ ણ
ુ વ પની તો શંકર ! બધા જ ુિત
કર છે .
મ ુ ક તા વાચ: પરમ ૃતં િનિમતવ ્
તવ િનક વાગિપ રુ ર
ુ ોિવ મય પદ ્ |
મમ વેતા વાણી ુ કથન ુ યેન ભવત:

ુ ામી યથડ મન રુ મથન !
ન ુ ય ચિસતા: || 3 ||

અથ : ‘હ ભગવાન ! માર ુિત તમને કોઈ પણ કાર યથાથ વણવી શકતી નથી, કારણક તમે
વેદોની મધ વી મ રુ વાણીનો રચાિયતા છો. હ ભગવાન ! વાણીના ભંડાર પ ા દની િુ ત
પણ ુ ન કર શક, તો માર
શ ુિત તમને ાંથી સંતોષ આપી શક ? ુ ં આ બ ુ ં ું .ં છતાં
તમાર િુ ત ક ંુ ,ં કારણ એ છે ક, ુ ં તમારા તવનથી માર વાણીને િનમળ ક ંુ ં એમ જ ુ ં
મા ુ ં .ં માર વાણીથી તમે આનંદ પામો એ માર ધરણા જ નથી. આ જ કારણથી ુ ં તમાર
ુિત કરવા ૃ થયો .ં

તવૈ ય ય જયગ ુ દયર ા લય ૃત


યી વ ુ યસતં િત ૂ ુ ુ ભ ા ુત ુ ુ|

અભ યાનામ મ વરદ ! રમણોયામરમણી
િવરં ુ ય તોશ િવદધત ઈહક જડિધય || 4 ||

અથ : હ ભગવાન ! આપ ુ ં ઐ ય ુદ ુ દ પે ુ દા ુ દા ુ ોએ કર ને
ણ ા, િવ ુ અને મહશ
–એ ણે ય તમાં આરોિપત છે . અને તે ા િવ ુ તથા ુ , સ વ, રજસ અને તમસ –એ ણે
ુ ો વડ
ણ ુદ ુ દ પે િતત થાય છે . વળ , એ ઐ ય ણે લોકથી ઉ પિ થિત તથા ણેનો
લય કરવા છતાં ા, િવ ુ તથા ુ પે રહ છે . હ ભગવાન ! તમા ંુ પ ન સમ શકવાના
કારણથી જડ ુ વાળાઓ આપના ઐ યની િન દા કર છે , અને િનદા પાપી ુ ુ ષોને લાગે છે ,
પરં ુ આપના સવ ાિત ુ
ણ ુ ત ઐ યની િનદા ુ ુ ુ ઓ
ુ ને અિત અિ ય લાગે છે .

કમીહ: કકાય સ ખ ુ ક પ
ુ ાય ુ નં

કમાધારો ધાતા ૂજિત િવ ૂપા ન ઈિત ચ |
આતકયૈ થ તવ યનવ સર :ુ યો હતિવય:
ુ તક ય કાિ ુ રયિત મોહાય જગત: || 5 ||

અથ : ‘હ ભગવાન ! પરમે ર ણ ુ નની ઉ પિ


વ કર છે . પરં ુ જડ ુ વાળાઓ ‘જગતને
ઉપ કરવા બાબત શી યા થતી હશે, તે યા ા કારની હશે, તેના અમલમાં ા ા
કારો યો યા હશે, જગતનો આધાર તણા જગતને ઉ પ કરવામાં િનિમ અને ઉપાદાન કારણ
ુ ં હશે ?’ આવો ુ તક કર છે , ,ુ એ ુ તક ુ ં તા પય એ છે ક, જગતભરના આપણા ભ તોના
ચ ને મણા પમાડવી. આપને િવષે આવા ુ તક એ જ અયો ય છે , કારણક આપ તો અ ચ ય
માહા મયથી ુ ત છો.

અજ માનો લોકા: કમવ વંતોડિપ જગતા


મિધ ઠાતરં ક ભવિવિધરનાદ ય ભવિત |
અનીશો વા ુ યાદ વ
ુ નજનને ક: પ રકરો
વ તો મદાસ વા યમરવર ! સંશેરક ઈમ || 6 ||

અથ : હ ભગવાન ! આપ સવદવોમાં ે ઠ છો, છતાં ‘આ યમાન સ તલોક સાકાર છે . આમ


જગત સાકાર હોવા છતાં અજ મા હશે એ સંભિવત નથી, કારણક સાકાર વ ુ છે તેનો જ મ
પણ હોય છે જ. મ ઘડો સાકાર છે , તેથી તે ઉ પિ માન છે , તેમ આ જગત અિધ ઠાન
પરમે રની અપે ા વગર ઉ પ કવી ર તે થ ું હશે, ઈ ર િસવાય બીજો કોઈ જગતકતા હશે !’
ાંડને ઉ પ કરવામાં આપ િવષે અનેક કારના સંદહ ૂઢજનોમાં થાય છે . પરં ુ આપને િવષે
સંશય કરવો યો ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમથ પણ નથી.

ુ િતમતં વૈ ણનિમિત
યી સાં યયોગ: પ પ
ભ ે થાને પરિમદમદ: પ યિમિત ચ |
ુ ચનાં વૈ ચ યા જ ુ ટલનાનાપથ ષ
ુ ાં
ૃણાંમેકો ગ ય વિસ પયસામણવ ઈ || 7 ||

અથ : ણ વા ો વડ ણ વેદ તમાર ા તનો માગ બતાવે છે . સાં ય વડ કિપલ,


યોગશા ારા પતંજ લ િુ ન તથા યાય વૈશેિષક શા ારા ગૌતમ કણાદ િુ ન પ પ
ુ િત વડ શૈવો,
તથા નારદ- ઓ ‘નારદપંચરા ’ ના રચનાર છે તેઓ વૈ ણવ મત ારા તમાર ા તના ભ
ભ માગ બતાવે છે . આ ુ ય પાંચ ભેદ છે . અને સકલ મતવાદ ઓ અહંકાર વડ પોતપોતાના
િસ ાંતને ુ દા માને છે , પરં ુ મ સવ નદ ઓના જળ ૃથ ્ ૃથ ્ માગ વડ એક સ ુ માં મળ
ય છે તેમ અિધકાર ભેદ વડ આપ એક ુ સઘળા જ ુ ુ ઓ
ુ ને ા ત થાઓ છો.

ુ જનં ભ મ ફ ણન:
મહો : ખટવાંગ ં પર ર
કપાલં ચતીયતવ વરદ ! તં ીપકરણ ્ |
રુ ા તાં તા ૃ દધિત ુ ભવદ ૂ ણ હતાં
ન હ વા મારામ િવષય ૃગ ૃ ણા મયિત || 8 ||

અથ : ‘હ વરદાન આપનાર : નંદ ખટવાંગ ફરશી, યાધચમ, ભ મ, સપ, કપાળ વગેર તારા
વનિનવાહનાં સાધનો છે . છતાં ત આપેલી સંપિ ને રા ઓ પણ ભોગવે છે . અભયના દાતા !
િવષયો ઝાંઝવાના જળ વા છે . તે આ માથી જ સ એવા યોગીને િન ઠાથી ચલાયમાન કર
શકતા નથી.

ૃવં કિ સવ સફલમપર વદ ૃવિમદં


પરો ૌ યા ૌ યે જગિત ગદિત ય તિવષયે |
સમ તે યેત મ રુ મથન ! તેિવ મત ઈવ
ુવ જહોમ વાં ન ખ ુ ન ુ ૃ ટા ુ રતા || 9 ||

અથ : ‘હ રુ મથન ! કટલાક સાં ય અને પાતંજલ મતવાળા િમમાંસકો સવ જગતને િન ય અિન ય


માને છે , બી મતવાળા ના તકો આ જગતને િન યાિન ય માને છે . એ ર તે ભ ભ મતવાદ
લોકો આ જગતને ભ ભ ૃિત માને છે . આ ભ ભ મતોવાળા તમારા વ પને ણતાં
નથી. તેમજ ુ ં પણ વ પને ણતો નથી. તો ુ ં માર હાંસી થવાનો ભય ત ને તમાર જ
ાથના મારા શ દોથી ક ંુ .ં

તવૈ ય ય નાધ ુ પર િવરં ચહ રરધ:


ું
પ ર છે યાતાવતલમનલ ુ :|
કંધવ ષ
તતો ભ ત ા ભર ુ ગણદ યાં ગ રશ ! ય ્ |
વયંત થેતા યાંતવ કથ ુ ૃિતન ફલિત || 10 ||

અથ : ‘આપના ઐ યનો ત લેવા સા ુ દવ આકાશ તરફ અને િવ ુ પાતાળમાં ગયા હતા.


પરં ુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો ત ા ત થયો ન હ, કારણક આપ ુ તો વા ુ
ુ વગયંત લગ ુ ં
અને અ ન છો, તેમાં વા ગ ૂળ છે . દવ મા ાંડના અને િવ ુ મા જળ
ત વના િનવાસ છે . માટ આપ ુ ં ઐ ય ણવાને કોઈ સમથ થતા નથી. અને એ ા િવ ુ ા

તરમાં આપ વત: ાકટ માનો છો. તેથી જ ા અને િવ ુ ા અને ભ ત વડ આપની
ુિત કર છે . હ ભગવાન ! આપની સેવા ફળની ા ત કરતી ન હ હોય, એમ માન ુ ં એ કવળ
ૂખતા છે . આપ ઈ રની ભ ત તો સા ા ્ પરં પરાગત ફળને આપનાર છે .

અ યનાપાદાપા િ ુ નમવૈરત યિતકરં



દશા યો દયબા ન
ૂ ૃત રણ ુ ંડપરવશાન |
િશર: પ ણી ર ચતચરણા ભો ંુ હબલે
થરાયા વબદભ ત ૂરં હર ! િવ તિમદ ્ || 11 ||

અથ : હ િ રુ િવનાશક ! ુ ની ઈ છાને લીધે સદા ઉ મત થઈ રહલા વીસ હ ર ુ ઓ ુત


રાવણને યં હતપણે િન:શ ુ ુ ત િ ુ ન ુ ં રા ય પરા મ મા
વ આપની થર ભ તને જ
આભાર છે . એ ભ ત એવી છે ક, રાવણે પોતાનાં દશ મ તક પોતાની હાથે જ છે દ , તેની પં ત
કર કમળની પેઠ આપ ુ ે ચરણે બ લદાન આ યાં હતાં. િવશેષ કર ને આપ ુ ં
ન ૂજન સકળ
વ ુ ી અિધકતાથી
ન ા ત થવાના હ ુ પે છે .

અ ુ ય વસેવાસમિધગતસાર ુ વનં

બલા કલાસેડિપ વદિધવસંતૌ િવ મયત: |
અલ યા પાતાલેડ યલસચ લતાં ુ ઠિશરિસ
ુ પ
િત ઠા વ યાસીદ વ ુ ચતો ુ યિત ખલ: || 12 ||

અથ : હ ભગવાન ! રાવણ આપની સમીપ કલાસમાં વસતો હતો, યાર પણ તે પોતાની વીસ
ુ ઓ ુ ં પરા મ દખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટક શ ો ન હ. આપની
સેવાભ તને લીધે રાવણને બળ ા ત થ .ુ ં રાવણના મ તક પર અનાયાસે ૂઠાનો ભાર
રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહવા ુ ં ન હ. િવશેષ કર ને પારકા ઐ યને પામેલા ુ ટ
જન મોત પામે, તેમને મહા ુ ુ ષની ૃપા ફલદાતા થતી નથી.

યદ ુ ામણો વરદ ! પરમો ચેરિપ સતી


મધ ક બાણ: પ રજનિવધેયિ ુ ન: |

ન િત ચ ં ત મ વ રવિસત ર વ વરણયોનં
ક યાં ઉ મૈ ભવિત િશર વ યવનિત || 13 ||
અથ : હ વરદાતા ુ ! ઈ થી પણ અિત ઉ ૃ ટ સ ૃ થી ભરલા આ ણે ુ નોને દાસ વપણે

વરતાવનારો બાણા રુ પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ આ ય નથી. કારણ ક તે આપણાં
ચરણની ૂ કરનારો હતો, જનો આપને વંદ છે , તેઓને ફળની ા ત થાય છે એ ય છે .

અકાંડ ાંડ યચ કતદવા રુ ૃપા -


િવધેયય યાસીધ મયન ! િવષં સં સવત: |
સ ક માષ: કંઠ તવ ન ુ ુ તે ન િ યમહો
િવકારોડિપ લા યો ુ નમયભગડ યસિનન: || 14 ||

અથ : હ િ નયન ! આપે ૃ ણ પ ુ ર
ં વણના િવષ ુ ં પાન ક ુ છતાં એ િવષ આપના કંઠમાં જ થર
ર ું હોવાથી તે આપને અિતશય શોભા આપે છે . કાળ સમયે આવેલા ાંડ નાશને દખીને દવો
તથા અ રુ ો ભય પામવા લા યા. તેમજ દવ તથા અ રુ ોના કલેશના સા ંુ આપે ૃપા કર ને િવષ ુ ં
પાન ક ુ તો ુ ! સંસાર જનોનાં ુ :ખ ૂ ર કરવા ુ ં આપને યસન જ છે .

અિસ ાથા નૈવ ક ચદિપ સદવા રુ નર


િનવત તે િન યં જગિત જિયનો ય ય િવિશખા:
ુ ારણમ ૂત
સ પ ય ીશ ! વાિમતર ધ
મર: મત યા માન હ િવિશ ુ પ ય: પ રભવ: || 15 ||

અથ : હ ઈશ ! કામદવ ુ ં બાણ ભાલા ર હત છે . તે ુ ં બાણ આ જગતમાં દવ અ રુ તથા નરલોકને


તવાને િન ફળ ન થતાં સવને વશ કર છે . આપની સાથે પણ કામદવ બી ઈ ા દદવોની પેઠ
વતવા લા યો છે , તેથી તે ુ ં આપે દહન ક ુ અને મરણ મા ુ ં જ કામદવ ુ ં શર ર બાક રા .ુ ં
એ કિન ટ થયો એ ુ ં કારણ મા જતે ય ુ ુ ષોને ભય પમાડવા ુ ં છે . એ ુ નો હ ુ નથી,

કારણક ઈ રનો અનાદર એ િવનાશકારક છે .

મહ પાદાતાદ જિત સહસા સંશયપદં


પદં િવ ણો ા યદ ુ પ રઘ ણ હણ ્ |

ુ ધ
ુ ૌ દૌ યં યા યિન ૃિતજટાના ડતતટા
જગ ાયૈ વં નટિસ ન ુ ં વામય િવ ત
ુ ા || 16 ||
અથ : હ ભગવાન ! આપે જગતનાં ર ણ તથા ુ ટોના નાશને અથ, ૃ વી ચી નીચી થવા
લાગી હતી એ ું તમે ૃ ય ક .ુ તાંડવ ૃ ય વખતે હાવભાવ માટ આપે ુ ઓ હલાવી તેના
આઘાતથી િવ ુ ોક, તારા, ન
લ ો આ દનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભય વગ ાર
યથા પા યાં. તેમજ તમારા ૃ યથી વગ ુ ં એક પા ુ તા ડત થ .ું આપ ુ ં એ ઐ ય દખીતી ર તે
િવપર ત છે , તો પણ તે જગતની ર ા માટ જ છે .

િવયદ યાપી તારાગણ ુ ણત તેના ચ:


વાહો વારાં ય: ૃષતલ ડુ ટ િશરિસ તે |
જગદ ીપાકારં જલિધવલયં તેન ૃતિમ
ં ો ે ુ
વનેનન ૃતમ હમ ! દ યં તવ વ :ુ || 17 ||

અથ : હ જગદાધાર ! આપના શર ર પર ગંગાનો મહાન વાહ ઝીણી ફરફરની પેઠ વરસતો


દખાય છે . તેથી તમારા િવરાટ વ પ ુ ં ભાન થાય છે . આ જળ વાહના આકાશવ ્ યાપક અને
તારા તથા ન ોના સ ૂહમાં ફ ણ સમાન છતાં તેનો ભાસ થાય છે . મ નગરની પાછળ ચોતરફ
ખાઈ હોય છે તેમ જ ગંગાના એ વાહ ૃ વીની ચોતરફ સવ જગતને આવરણ ક ુ છે , એથી
ુ ાનથી
આપના િવરાટ શર રને અ મ ણી શકાય છે ક, આપ ુ ં શર ર દ ય ભા ુ ત છે .

રથ ો ણ યંતા શતધિતરં ગ ો ધ રુ થો
રથાંગે ચં ાક રથચરણપા ણ: િશર ઈિત |
દઘ ો તે કોડ ં િ રુ ૃણમાંડબર િવિધ -
િવધેયૌ: ોડ યો ન ખ ુ પર તં ા: િુ ધય: || 18 ||

હ દવ ! સમયે િ રુ ને દહન કરવાની આપની ઈ છા થઈ તે સમયે ૃ વી પી રથ, પી


ુ ,
સારથી, હમાચળ પવત પી ધ ષ ૂય તથા ચં પી રથનાં પડાં, જળ પી રથચરણ એટલે રથની
િપજણીઓ તથા િવ ુ પી બાણ યો ને તમે િ રુ ને હ યો. હ ુ ! બળ, વીય શ ત તથા ુ
થક ુત ુ ુ ષો િન ય કર ને પરાધીનપણે ડા ન કરતાં, તમાર જ શ તથી યશ આનંદ મેળવે
છે .

હ ર તે સહ ં કમલબ લમા ધાય પદયો –


ુ હર ે કમલ ્ |
યદકોનં ત મિ જ દ
ગતો ભ ુ ક: પા રણિતમસૌ ચ વ ષ
ુ ા
યાણાં ર ાયૈ િ રુ હર ! ગિત જગતા ્ || 19 ||

હિ રુ હર ! આપની ચરણની ૂ િવ ુ સહ કમળ વડ કરવા લા યા ! તેમાં એક કમળ ઓ ં


હોય તો પોતાના ને કમળની ુ ય સંક પ કર ને અથવા પોતાના શર રના કોઈપણ બી
અવયવ આપને અપણ કરતા હતા. આવી દઢ ભ તને લીધે ચ પ ધારણ કર ને વગ કર ને
ૃ ુ તથા પાતાળ – એ ણે લોક ુ ં ર ણ આપ જ કરો છો. એ ર તે ુ શનચ ની શ ત િવ
દ ુ ે

આપે જ આપેલી છે .

તૌ ુ તે ુ ાં
વમિસ ફલયોગે ઋ મ
કવ કમ વ તં ફલિત ુ ુ ષારાધન ૃતે |
અત વાં સં ે ય ઋ ુ ુ ફલદાન િત ૂવં
ુ ૌ
ત ાંબ ાં ૃતપ રકર: કમ ુ ન: || 20 ||

અથ : હ િ લોકના વામી ! ય ા દ યાઓ ૂર થઈ ગયા પછ , ઘણે વખતે અને દશમાં ય


કય હોય તેનાથી બી જ થળે તથા આ જ મમાં કરલા ય ા દ યાઓ ુ ં ફળ બી જ મમાં પણ
અપવાને ું હંમેશાં ત રહ છે . ચેતન પ ઈ રની આરાધનાથી અને તેને સ ા કયાથી ય નાં
બધાં ફળો મળે છે . હ ભો ! ું સવ યાપી છે . તાર ઈ છા વગર ૃણ પણ હાલી શક ું નથી.
આથી ય ા દ કય નાં ફળ આપવામાં તેમને આધાર ૂત માનીને લોકો િુ ત વગેર શા માં ા
રાખી કાયનો આરં ભ કર છે .

યા દ ો દ : ુ િતરધીશ ત ુ ૃતાં

ઋષીણામા વજય શરણદ ! સદ યા રુ ગણા: |
ઋ ુ ષ
ં વ : ઋ ફુ લિવધન યસિનને |
ૂવં ક :ુ ા િવ રુ મ ભચારાય હ મખા: || 21 ||

અથ : હ શરણે આવનારને શરણ આપનારા ય ા દ ત કમ કરવામાં ુ શળ, દશનામે પિત


પોતે જ ય કરવા બેઠા હતા. િ કાળદશ ૃ ુ વગેર ઋિષઓ ય કરાવનાર હતા અને ાદ
દવસભામાં ે કો તર ક બેઠા હતા. આટલા ઉ મ સામ ી અને સાધન હોવા છતાં પણ ય કતા
દ ે ફળની ઈ છા કર હોવાથી, તમે એ ય ને ફળર હત કર દ ધો હતો, એ યો ય જ હ .ું ય ા દ
યાઓ િન કામપણે ન કરતા તથા તમારા ઉપર ા રા યા િવના ય કર એ, તો એ ય કતા
માટ િવનાશ પ ન િનવડ.

નાથં નાથ ! સભ ભમકં વાં ુ હતરં


ગતં રો હદ ૂતાં રરમિય ુ ૃ ય ય વ ષ
ુ ા|
ઘ ુ ાણેયિત દવમિપ સપ ા ૃતમ ું
સતં તેડધાિપ યકાત ન ૃગ યાધાદાભસ: || 22 ||

અથ : નાથ ઈ ર ! પોતાના ુ હતા સર વતી ુ ં લાવ ય જોઈ, કામવશ થવાથી ા તેની


પાછળ દોડ ા એટલે સર વતીએ ૃગલી ુ ં પ લી .ું યાર ાએ ૃગશીષ ન કહવાય છે તે
ૃગ ુ ં પ લઈને તેની સાથે ડા કરવા હઠ લીધી, એવામાં આપે જો ું ક, આ અધમ થાય છે , માટ
તેને ખચીત દં ડ દવો જોઈએ. તેથી આપે યાઘ નામક આ ાન પી શરને તેની પાછળ ૂ ું
હ .ું આજ ુ ી પણ તે બાણ પી ન
ધ કામી પિતની ઠં ૂ ૂક ું નથી.

વલાવ યા સા ુ મહાય
ત ં ષ ૃણવ ્
રુ : ુ ઠં દ ટવા રુ મથન ! ુ પા ધ
ુ મિપ |
યદ ૈણ દવી યમિનરત ! દહાઘઘટના
દવૈિત વામ ા બત વરદ ! ુ ધા કુ તય: || 23 ||

અથ : િ રુ ા ર ! દ ક યા સતીએ પોતાના િપતાને યાં પોતા ુ ં અને પિત ુ ં અપમાન થવાથી


ય માં ઝંપલાવી ય ટ કય હતો યાર પછ તે જ પિતને વરવાને બી જ મે પવતની ુ ી
પાવતી થઈ. તેણે ભલડ નો વેશ ધારણ કય અને મહાદવ તપ કરતા હતા, યાં તેમને મોહ
પમાડવાના અનેક ય નો કયા, પણ તે યથ િનવડ ા. દવોએ ધા ુ ક, ય વેળા થયેલા
અપમાનથી ોધાયમાન થયેલા મહાદવ નો ઉ તાપ હવે આપણાથી સહન થઈ શકશે ન હ. તેથી
તે તાપને ૂ ર કરવાને પાવતી સાથે મહાદવ કામવશ થઈ પરણે, એવા હ ુથી દવોએ કામદવને
મોકલી આ યો હતો. કામદવના ભાવથી એકએક ાની મય જગતને નાર મય જોવા
લા યા, પરં ુ મહાદવે તરત ી ુ ં ને ખોલી પાવતીની સાથે કામદવને ભ મ કર દ ધો. આમ
છતાં પણ પાવતીને મા િવરહ ુ :ખથી ઉગારવાને માટ તમે અઘાગના પદ આ ુ ં હ .ું આ તમા ંુ
કાય ઓ ૂઢ છે , તેઓ જ ી આસ તવા ં ગણે છે .
મશો વા ડા મરહર િપશાચા: સહચરા
િ તાભ માલેપ: ગિપ ૂકરોટ પ રકર: |
અમંગ ય િશલં તવ ભવ ુ ન મૈવમ ખલં
ૃ વરદ ! પરમં મંગલમિસ || 24 ||
તથાડિપ મ ણાં

અથ : હ કામ િવનાશન, મશાન ૂિમમાં ચાર દશાઓમાં ડા કરવી, ૂત- ેતોની સાથે નાચ ,ુ ં
ૂ ું અને ફર ,ુ ં ચતાની રાખોડ શર ર ચોળવી અને મ ુ યની ખોપર ઓની માળા પહરવી,

આવા કાર ુ ં તમા ંુ ચ ર કવળ મંગલ ૂ ય છે . છતાં તમા ંુ વારં વાર મરણ કર છે , તેને
તમા ંુ નામ મંગળમય હોઈ તેને માટ તમાર ભ ત મંગળકાર છે .

મન: ય ્ ચ ે સિવધમવધાય: મ ુ ત:
યે ોણમાણ: મદસ લલો સં ગતદશ: |
યદાલો ાહલાદં દઈવ િનમ જયા ૃતમયે
દધ વં તરત વં કમિપ યિમન ત કલ ભવા ્ || 25 ||

અથ : હ દાતા ! સ ય- ાને શોધવા માટ ત ૂઢ થયેલા યોગીઓ છે , તેઓ મનને, દયને


રોક ને, યોગ-શા માં બતાવેલા, યમ, િનયમ, આસન વડ ાણાયામ કર છે અને ાનંદનો
ુ વ મેળવે છે . એ અ ભ
અ ભ ુ વથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી ખોમાં હષનાં ુ આવી
ય છે . આવા ુ લભ થળને ા ત થયેલા યોગીઓ, વળ ઈ યોને અગ ય, મા ુ વીએ
અ ભ
ુ વીને
ણી શકનારા અવણનીય એવાં તારા ત વને, અ ભ ણે અ ૃતથી ભરલા સરોવરમાં નાન
કરતાં હોય એવો આનંદ મેળવે છે .

વમક વ સોમ વમિપ પવન વં ત


ુ વહ
વમાપ વ યોમ વ ુ ધર ણરા મા વિમિતચ |
પ ર ચછ ામેવ ં વિય પ રજતા બ ુ ગરં
ન િવ ત વં વયમ હ ુ ય વં ન ભવિસ || 26 ||

અથ : ‘હ િવ ભ
ં ર! ું ૂય છે , ું ચં છે , ું પવન છે , ું અ ન છે , ું જ જલ તથા આકાશ પે
છે . ું ૃ વી છે અને આ મા પણ ું જ છે . એમ ુ દાં ુ દાં વ પમાં અ ભ
ુ વી ુ ુ ષો તને ઓળખે
છે . પરં ુ હ ભો ! તે બધાંનાં રહ યો પે ું આખા ાંડમાં સવ યાપી સવનો કતા, ભો તા અને
નાશકતા બની રહલો છે .

યી િત ો ૃિ ુ મથો
ી વ ીનિપ રુ ા
નકરાવધણૈ ી ભર ભદધ ીણ િવ ૃિ |
રુ યં તે ધામ વિન ભરવ ંુ ધાનમ ૂ ભ:
સમ ત ય તં વાં શરણદ ! ૃ ા યોિમિત પદમ || 27 ||

અથ : હ અશરણશરણ ! ણ વેદો, ણ અવ થાઓ, િ લોક અને અકારા દ ણ અ રોના ને ભલા


ૐકાર પદ એ બધા તમા ંુ જ વણન કર છે અને તમને અકારથી ૂળ પંચ પી ઉપકારથી ૂમ
પંચ પી અને મકારથી ૂલ ૂ મ પંચ ુ ત માયા પ જણાવે છે . વળ , યોગની ચોથી અવ થા
વખતે ઉપજતો ૂ મતર વિન તમને ૂળ અને ૂમ પંચો તેમજ માયા દ સવ ઉપાિધઓથી
ર હત અખંડ ચૈત ય વ પા મા ૐકાર પ િસ કર છે .

ભવ: શવ ુ :પ પ
ુ િતરથો : સહ મહાં
તથાં ભીમેશાનાિવિત યદ ભના ટકિમદમ |
અ ુ મન યેકં િવચરિત દવો િુ તરિપ
િ યા યા મૈ ધા ને ણ હતનમ યો મ ભવતે || 28 ||

હ દવ ! ું જગતકતા ભ તો માટ જ મ લેનાર, સવ પ ઓ


ુ ના પાલક પે પ પ
ુ િત, પાપીઓના
પાપ િવનાશન પ ુ , અધમ ઓને દં ડ દનારો ઉ , સવના વ વ પે સહમહાન િવષપાન,
રાવણને દં ડ, િ રુ નાશ અને કામદહન વાં ભયંકર કમ થી ભીમ અને જગતને યથે છ અને
યથાથ િનયમમાં રાખનાર ‘ઈશાન’ છે . આવી ર તે મ િુ ત ‘ ણવ’ નો બોધ કરાવે છે . તેમ આ
તમારા આઠ નામોનો પણ િુ ત બોધ કરાવે છે . હ દવ ! પોતાના કાશકના ચૈત યપણાને લીધે
સવદા અદ ય, સવને આધાર પ કવળ ચ વડ ણી શકાય એવા આપને બી કોઈ યથાથ
ર તે ન હ ણતો હોવાથી, ુ ં મા વાણી, મન અને શર ર વડ આપને જ નમ કાર ક ંુ .ં

નમો ને દ ઠય િ યદવ ! દિવ ઠાય ચ નમો


નમ: ો દ ઠાય મરહર ! મ હ ઠાય ચ નમો |
નમોવિષ ઠાય િ નયન | યિવ ઠાય ચ નમો:
નમ: સવ મૈ તે ત દદિમતી સવાય ચ નમ: || 29 ||
િન ન વન િવહારની ૃહા રાખનાર ભ તોની ૂબ સમીપ તેમજ અધમ ઓથી ૂ ર વસેલા ! ુ ં
તમને વંદન ક ંુ ુ ી પણ અ ુ તેમજ સવથી મહાન તમને ુ ં ન ું
.ં હ કામનો નાશ કરનાર અ થ
.ં હ િ ને ોને ધારણ કરનાર ! ૃ અને ુ ાન પે
વ કટતા તમને મારા નમ કાર હો. એક
બી ની અિત િવ ુ થિતમાં રહનાર હ સવ પ ભગવ ્ તમને ુ ં ન ુ ં ં અને તેથી આ તમા ંુ
ય પ છે ને પે ું અદ ય પ છે , એવો ભેદ ન પાડ શકવાથી અભેદ પ એક વા પા મક એવા
તમને ુ ં વં ુ ં .ં કારણ ક આ ું જગત તમારામય છે .

બહલરજસે િવ ો પતૌ ભવાય નમોનમ:


બલતમસે ત સંહાર હરાય નમોનમ: |
ુ ૃતે સ વો કતૌ
જન ખ ડું ાય નમોનમ:
મહિસ પદ િન ૈ ુ યે િશવાય નમોનમ: || 30 ||

હ દ નાનાથ ! ાંડને રચવા માટ તમસ તથા સ વથી વધાર રજસ ૃિ ને રાખનાર ભવ ! તમને
ુ ં ન ું .ં આ િવ નો િવનાશ કરવાને સ વ તથા રજસથી અિધક તમસ ૃિ ને ધારણ કરનાર ુ ં
તમને ન ું .ં જનોના ુ માટ તેઓ ુ ં પાલન કરવાને રજસ તથા તમસથી અિધક સા વક

ૃિ ને ધરનાર ડુ ં તમને ન ુ ં .ં આપ િ ુ ા મક છો અને
ણ યોિત પ છો તેથી સ વ, રજસ અને
તમસ – એ ણે ુ ોથી ર હત
ણ કાશમય એવા તારા પદને પામવા માટ એક વ પા મક િશવ !
એવા તમને ુ ં વારં વાર વંદન ક ંુ .ં

ૃતપ રણિતચેત: કલેશવ ય કવ ચેદં


કવ ચ તવ ુ સીમા લંિઘમી શ દ : |

ઈિત ચ કતમમંદ ૃ ય માં ભ તરોધા
રદ ! ચરણયો તે વા ુ પોપહારમ || 31 ||

અથ : હ ક પત ુ ની મ કામનાઓને ૂણ કરનાર ! અમારા અ પિવષયક, અ ાન રાગ ષ


ે ાદ
દોષોથી મ લન ચ ાં આ અને આપ ુ ં િ ુ ર હત યથાથ
ણ ુ ગાન પણ ન થઈ શક એ ુ ં

શા ત ઐ ય ાં ? આ બેની અ યંત અયો ય ુ ના કરતાં ુ ં આ ય પા ુ ં
લ .ં મને તમે દયા
કર ને તમાર ભ ત કરવા ેય છે અને તેથી તમારાં ચરણકમળોમાં અમાર વા ો પી ુ પોની
ભેટ આપવાને ુ ં શ તમાન થયો .ં
ુ ા ે
અિસત ગ ર સમ યા ક જલં િસ પ
રુ ત ુ વરશાખા લેખન પ ુ |

લખિત ય દ હૃ વા શારદા સવકાલં
તદિપ તવ ુ ાનામીશ ! પારં ન યાિત || 32 ||

અથ : હ થાવર અને જગમને


ં િનયમમાં રાખનારા ! સ ુ પી પા માં કાળા પમા સમી શાહ થી,
ક પ ૃ ની ડાળ ને કલમ પે લઈને તથા આખી ૃ વીને પ બનાવી, આવા, સવ મ સાધન
વડ, અનંતિવ ાનો પાર પામેલી સર વતી પોતે જો તમારા ુ ો ુ ં વણન જરા પણ થો યા વગર

હરહંમેશ લ યા કર, તો પણ તે તેનો ત પામે તેમ નથી.

અ રુ રુ ન
ુ ી ર ચત યે ુ મૌલે
ુ મ હ નો િન ણ
િં થત ણ ુ યે ર ય |
ુ વ ર ઠ:
સકલ ણ ુ પદં તા ભધાનો
ુ ચરમલ ુ ૃ ે તો મેતર ચરકા || 33 ||

અથ : હ ઈ ર ! દવો, દાનવો અને મોટા મોટા િુ નઓથી ૂ જત, ચ ને કપાળમાં ધરનાર ના


ુ ોનો મ હમા અહ વણ યો તે તથા સ વ, રજસ અને તમ, એવા િ
ણ ુ ોથી ર હત તમા ંુ આ

તો બધા ુ ોથી
ણ ુ ત એવા આચાય ે ઠ ુ પદં ત નામે એક ય ે ર ુ ં છે .

અહરહરનવધં ૂ ટ ! તો મેત
વઠિત પરમભક યા ુ ચતા ુ ા યં |

સ ભવિત િશવલોક ુ ુ ય તથાડ
રુ તરધના ુ ુ વાન ક િતમાં ય || 34 ||

અથ : હ જટાધાર ! િનમળ મનવાળો કોઈ મ ુ ય દરરોજ પરમ ભ તથી આ ઉ મ તો ોનો


પાઠ કર છે , તે િશવ િુ તના ુ ય મેળવે છે . તે િશવલોકમાં ુ ના પદને પામે છે . તથા આ
મહ લોકમાં મોટો ધનાઢ , દ ધ આ ુ યવાળો, ુ વાળો અને ક િતને વરનારો થાય છે .

મહશા ાપરો દવો મ હ નો નાપરા ુિત: |


અઘોરા ાપરો મં ો ના ત ત વં ૂરો: પરમ || 35 ||
અથ : ખરખર ! મહશના વા બી કોઈ ે ઠ દવ નથી. આ ‘મ હ ન તો ’ વી બી કોઈ
ુિત નથી, ‘અઘોર’ નામના મં થી બીજો કોઈ મહાન મં નથી અને ુ ુ પરં પરા િવના ુ ં અ ય
કાંઈ ે ઠ નથી. આથી ુ ુ પરં પરા હ ઈ ર ! તને ુ ં તો ારા નમ કાર ક ંુ .ં

દ ા દાનં તપ તીથ ાનં યાગા દકા: યા: |


મ હ ન તવ પાઠ ય કલાંનાહ ત ષોડશી ્ || 36 ||

અથ : દ ા, દાન, તપ, તીથ, ાન અને ય ા દ યાઓ લોકો સકામપણે કર તેના કરતાં પણ


તમારા મ હમાના આ પાઠથી સોળમી કળા, તે વધી ય છે . માટ તમાર આ તો થી ભ ત
કરવી એ જ ઉ મ છે .

ુ મ
ુ દશનનામા સવગંધવરાજ:
ુ િશધરા મૌલેદવેદ ય દાસ |
િશ શ
સ ખ ુ િનજમ હ નો ટ એવા ય રોષા
તવનાિમદકાષ દ ય દ યં મ હ ન: || 37 ||

કોઈ રા ના બગીચામાંથી ુ પદં ત િવમાનમાંથી અદ ય રહ ુ પ ચોરતા હતા, તેથી રા એ


બ વપ ક ુલસીદલ તેમના માગમાં વેયા. એમ કરવાનો ઉ ે શ એ હતો ક િશવ ક, િવ ુ ો

ભ ત િનમા ય ઓળંગી જઈ શકશે ન હ. ગંધવરાજ ુ પદં તે એ િનમા ય ઓળંગવાથી મહાદવ
કોપાયમાન થયા અને ુ પદં તની અદ ય રહવાની શ ત નાશ પામી. આથી િશવ ને સ
કરવાને સવ ગંધવો રા અને બાલે ુ ને કપાળ િવષે ધરાવનાર શંકરના દાસ ુ મ
ુ દશને
ુ પદં તે આ અિત દ ય તો ર ુ ં છે .

રુ વર િુ ન ૂ યં વગમો ેક હ ુ
પઠિત ય દ મ ુ ય: ાંજ લના યચેતા:
વજિત િશવસમીપં ક ર: ુ માન:

તવનિમદમતીઘં ુ પદં ત ણીત ્ || 38 ||

અથ : આ લોકમાં આ તો નો મ હમા વણ યો છે . ઈ અને િુ નઓથી ૂ યે ું વગ


મો ા તના એક જ સાધન સ ,ું હંમેશ ફલદાયક અને ી ુ પદં તે રચે ું આ તો કોઈ
મ ુ ય બે હાથ જોડ ન ભાવે તથા એકા મ થઈને ભ તથી તવે છે , તે ક રોથી ુિત પામતો
િશવની પાસે ય છે .

આસમા તિમદં તો ુ યં ગંધવભાિષતમ |


અનૌપ યં મનોહા ર િશવમી રણન || 39 ||

અથ : આ સમા ત ુ ી ુ ં તો
ધ ઉપમા આપી શકાય ન હ તે ુ ં છે . તે ( ગ
ુ િં ધત વા ન
ુ ી મ
મનને લત કર છે તેમ આ માને લત કર છે .) મનોહર, મંગલમય ઈ રના વણન પ
હોઈ, તે ુ પદં ત નામે ય ે ર ું છે .

ઈ યેષા વાંડમયી ૂ ીમ છંકરપાદયો: |


અિપતા તેન દવેશ: ીયતાં મે સદાિશવ: || 40 ||

અથ : હ દવના દવ ! માર વાણી પી આ ૂ તમારાં ચરણકમળમાં અપણ કર છે , તો આપ


સવદા સ થજો.

તવ ત વં ન નાિમ કો શોડિસ મહ ર: |
યાદશોડિશ મહાદવ ! તાદશાય નમોનમ: || 41 ||

અથ : હ મહ ર ! હ મહાદવ ! ુ ં તો અ ાની .ં આપ ુ ં ત વ ક ુ ં અને આપ કવા હોઈ શકો તેની


મને ખબર નથી. પણ વી ર તે પોતાની કત ય પરાયણતાને ન સમજનાર માનવ નેહવશ થઈને
વ ડલને નમે છે , તેવા ભાવથી ુ ં આપને ુ :
ન ુ : ન ું
ન .ં

એકકાલં કાલં વા િ કાલં ય પઠ ર: |


સવપાપિવિન ુ ત િશવલોક મહ યતે || 42 ||

અથ : મ ુ ય દવસમાં એકવાર, બેવાર, ક ણવાર આ તો નો પાઠ કર છે , તે બધાં ય


પાપોથી ટ ને િશવલોક િવષે ૂ ને પા થાય છે .

ી ુ પદં ત ુ પંકજિનગતેન

તો ેણ ક વષહરણ હ રિ યેણ |
કંઠ થતેન પ ઠતેન માન હતેન
સ ી ણતા ભવિત ૂતગિતમહશ || 43 ||

અથ : કોઈ ી ુ પદં તના ુ કમળમાંથી નીકળે ું સવપાપોને નાશ કરના ંુ , િશવ ને



અિતિ ય એ ુ ં આ તો મોઢ કર છે અને તેનો યાન ૂવક પાઠ કર છે તેના પર અ ખલ ાંડના
પાલકિપતા ી મહશ સ થાય છે .

ઈિત ી િશવ મ હ ન તો સમા ત.....

You might also like