Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

સી. વી.

રામન

ભારત ર ન ચં શેખર વકટ રામન (ત મલ:


ச த ேரசகர ெ◌வ கடராம ) (૭
નવે બર ૧૮૮૮ - ૨૧ નવે બર ૧૯૭૦) એક મહાન
ભૌ તક વ ાની હતા. કાશનો આ વક ફેલાવો તથા
'રામન અસર' (English: Raman Effect) માટે તેમને
૧૯૩૦માં નોબલ ુર કાર ા ત થયો હતો.
સી. વી. રામન

જ મની વગત 7 November 1888


ચી

ૃ ુની વગત 21 November 1970


બગલોર

અ યાસ  ું થળ University of Madras,


Presidency College

યવસાય ભૌ તકશા ી, વ વ ાલયના


શ ક

નોકર  આપનાર બનારસ હદુ ુ નવ સટ ,


ભારતીય વ ાન સં થા,
કોલકાતા વ વ ાલય

ુર કાર Nobel Prize in Physics,


Lenin Peace Prize, ભારત
ર ન, Knight Bachelor,
રોયલ સોસાયટ ના સ ય,
Hughes Medal,
Matteucci Medal,
Franklin Medal

સહ

બાળપણ
સી.વી. રામનનો જ મ ભારત દેશના દ ણ ભાગમાં
આવેલા તા મલનાડુ રા યનાં ત ચરાપ લી ખાતે હદ,ુ
ા ણ પ રવારમાં થયો હતો. એમની મા ૃભાષા ત મલ
છે . બાળપણમાં જ તેમના પ રવારને વશાખાપટનમ,
આં દેશ ખાતે રહેવા જવા ું થ ું. તેમના પતા
ગ ણત તથા ભૌ તકશા ના યા યાતા હોવાને કારણે
રામનને ભણવા ું યો ય વાતાવરણ ઘરમાં જ મળ ગ ું
હ .ું આ વષયોના તેમના ડા અ યાસે વો ટેરની
કોલેજમાં તેમને થાન મ ું અને વ ાથ આલમમાં તે
ુબ ય થઇ પ ા. ખગોળશા માં પણ તેમને ડો
રસ હતો. પતાના એ ુ ધનનો વારસો ુ ને મ ો,
અને ુ ે એને ુંદર ર તે વકસા યો. ભ ી ુ મ યન
ચં શેખરને પણ ભૌ તકશા ના વષયમાં નોબેલ
ુર કાર ઇ.સ. ૧૯૩૦નાM વષમાં એનાયત કરવામાં
આ યો હતો.

રામન ે સડ સી કોલેજ, ચે ઈ ખાતે ઇ.સ. ૧૯૦૨ના


વષમાં દાખલ થયા, અને ઇ.સ. ૧૯૦૪નાં વષમાં એમણે
નાતકની પદવી મેળવી. જેમાં એમણે થમ થાને રહ
ુવણચં ક પણ યો હતો. ઇ.સ. ૧૯૦૭નાં વષમાં
એમણે વ ાનના અ ુ નાતકની પદવી ૭૦%થી વ ુ
ુણાંક સાથે મેળવી હતી. યારબાદ એમણે આ સ ટ ટ
એકાઉ ટ ટ જનરલ તર કે ઇ ડ યન ફાયના સ
ડપાટમે ટમાં કોલકાતા ખાતે પોતાની કાર કદ ની શ આત
કર .

ડૉ. ચં શેખર વકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફે ુઆર ના


દવસે કાશના પરાવતનની વ મયકારક ઘટના
નહાળ . વ ાનજગતમાં આ ઘટનાનો ભાવ એટલો
બધો પ ો કે સમ એ શયામાંથી ભૌ તકશા માં
નોબલ પા રતો ષક સૌ થમ તેમને એનાયત થ ું હ .ું
વ ાનની આ ુવણ ઘડ ને બરદાવતાં ૨૮મી ફે ુઆર
“રા ય વ ાન દવસ” તર કે ઉજવાય છે . ૨૮મી
ફે ુઆર એ ડૉ. રામને તેમની નોબેલ ુર કાર મેળવનાર
શોધ ‘રામન ઇફેકટ’નો આ વ કાર કય હતો. કાશના
કરણો કઈ ર તે કામ કરે છે તે વશે તેમણે ડુ સંશોધન
ક ુ હ ું જે પાછળથી ભૌ તક વ ાન જગતમાં ‘રામન
ઇફેકટ’ તર કે ઓળખવામાં આ ું.

બા કડ ઓ
ભૌ તકશા વષયમાં ઈ. સ. ૧૯૩૦ના વષનો નોબેલ
ુર કાર નોબલ ફાઉ ડેશનની વેબસાઇટ પર
નોબેલ ાઇઝ આંતર ળ પર સંકલન
પથ રચ યતા (Path creator) - સી. વી. રામન
નોબેલ વચન
સી. વી. રામનના વૈ ા નક સંશોધનપ ો ું સંકલન

"https://gu.wikipedia.org/w/index.php?
title=સી._વી._રામન&oldid=559974" થી મેળવેલ
Last edited ૭ days ago by Vyom25

અલગથી ઉ લેખ ન કરાયો હોય યાં ુધી મા હતી CC BY-SA


3.0 હેઠળ ઉપલ ધ છે .

You might also like