Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

વ"#ણવ અાચમન

!
ગભ,ગ-હમા /0ષ કરતા 5હલા વ"#ણવ અાચમન અ7ય9ત અાવ:યક ;. પ9ચપા= (અાચમન કપ) મા >વ?છ જળ ભરી >વ?છ
અાસન પાથરી, Fવ, અથવા ઉHર તરફ Jખ કરી, પLાસન અથવા >વસિતક અાસનમા NસO. જમણા હાP અાચમની
(ચમચી) Qારા બST હાથ ઉપર જળ છાટO. ઙાબા હાP અાચમની Qારા જમણા હાથની હPળીમW જળ XO. હPળીના જળ
ઉપર YZીપાત્ કરી િન\ દશ_0લ /મા` મ9= બોલી અવાજ કરયા વગર અ9ગથો અb હPળીના JળમWથી (cdતીથ,) જળ
eહણ કરO. અ9ગfથા ઉપર જbવ (યgોપિવત) hવટોળી અાચમન કરO નહi. એમ કરવાથી એ અશfk થાય ;. !
!
સાધારણ અાચમન ની િવધી 5હલા ચાર :લોક mધી ;. સમય અb પરીિ>થતી /મા` સ9Fણ, વ"#ણવ અાચમન જnર કરO.!
!
૧) ૐ qશવાય નમઃ જમણા હાથના cdતીથ, થી જળ eહણ કરO!
૨) ૐ નારાયણાય નમઃ જમણા હાથના cdતીથ, થી જળ eહણ કરO!
૩) ૐ માધવાય નમઃ જમણા હાથના cdતીથ, થી જળ eહણ કરO!
૪) ૐ ગોિવvદાય નમઃ ડાબા હાથ વx જમણા હાથ ઉપર જળ છાટO!
૫) ૐ િવ#ણ0 નમઃ જમણા હાથ વx ડાબા હાથ ઉપર જળ છાટO!
૬) ૐ મ{|દનાય નમઃ જમણા હાથની અWગળી વx જમણા ગાલનો >પશ, કરવો!
૭) ૐ િ=વી~માય નમઃ જમણા હાથની અWગળી વx ડાબા ગાલનો >પશ, કરવો!
૮) ૐ વામનાય નમઃ અ9ગfથાના Jળ વx ઉપરનો હોથ €છવો!
૯) ૐ ‚ીધરાય નમઃ અ9ગfથાના Jળ વx િન\નો હોથ €છવો!
૧૦) ૐ િ„શીqશાય નમઃ જમણા હાથ વx બST હાથ ઉપર જળ છાટO!
૧૧) ૐ પLનાભાય નમઃ જમણા હાથ વx પગ ઉપર જળ છાટO!
૧૨) ૐ દામોદરાય નમઃ જમણા હાથ વx માથા ઉપર જળ છાટO!
૧૩) ૐ વાm…વાય નમઃ ઉપર અb ની\ના હોથનો જમણા હાથની અWગળીઓ ના ‡ર0 >પશ, કરવો!
૧૪) ૐ સ9કષ,ણાય નમઃ જમણા હાથની અWગળી, તજ,ની અb અ9ગfથા વx નાકના જમણા ફણગાનો >પશ, કરવો!
૧૫) ૐ /ˆfમનાયા નમઃ જમણા હાથની અWગળી, તજ,ની અb અ9ગfથા વx નાકના ડાબા ફણગાનો >પશ, કરવો!
૧૬) ૐ અિનરfkાય નમઃ જમણા હાથની અWગળી, અનાિમકા અb અ9ગfથા વx જમણી અWખના જમણા ‰ણાનો >પશ, કરવો!
૧૭) ૐ FરષોHમાય નમઃ જમણા હાથની અWગળી, અનાિમકા અb અ9ગfથા વx ડાબી અWખના ડાબા ‰ણાનો >પશ, કરવો!
૧૮) ૐ અધોકસŠય નમઃ જમણા હાથની અWગળી, તજ,ની અb અ9ગfથા વx જમણા કાનની ‹ટનો >પશ, કરવો!
૧૯) ૐ Œhસહાય નમઃ જમણા હાથની અWગળી, તજ,ની અb અ9ગfથા વx ડાબા કાનની ‹ટનો >પશ, કરવો!
૨૦) ૐ અ?•તાય નમઃ જમણા હાથની અWગળી, કિન#થા અb અ9ગfથા વx નાભીનો >પશ, કરવો!
૨૧) ૐ જનારદનાય નમઃ જમણા હાથની હPળી થી „દયનો >પશ, કરવો!
૨૨) ૐ ઉ5vYય નમઃ જમણા હાથની અWગળી ના ‡રવા વx માથાનો >પશ, કરવો!
૨૩) ૐ હરŽ નમઃ ડાબા હાથની અWગળી વx જમણા ખભાનો >પશ, કરવો!
૨૪) ૐ •#ણાય નમઃ જમણા હાથની અWગળી વx ડાબા ખભાનો >પશ, કરવો!
!
7યારબાદ /ણામ J•ા (બST હાથ ‘ડી છાતીb અડાડવા) કરી ની\ દશ_0લ /મા` ઋ,ગ0દ નો મ9= બોલવો!
!
ૐ તદ્ િવષણો પરમ9 પદગ9 સદા પ:ય9િત mરયઃ િદવીવા ચકmર અાતતમ્!
તદ્ િવ/ાસો િવપનયવો Šeવાગ9 સહ સિમનધ“ િવ#ણોર યત્ પરમ9 પદ9

You might also like