Professional Documents
Culture Documents
Divya Bhaskar - Amd City Bhaskar - 2017!10!05
Divya Bhaskar - Amd City Bhaskar - 2017!10!05
આંબી લો આકાશ | ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર તપન મિશ્રાએ કહ્યું,
સિટી એન્કર સ્કોપના જોઈન્ટ સીઈઓ સંદીપ શર્મા કહે છે, દિવસની 86 હજાર 400 સેકન્ડ દરેકને મળે છે તેને મેનેજ કરો અને સફળ થાવ ભવન્સમાં ‘પરણું તો
એને જ પરણું’નાટક
દિવસમાં કામને મેનેજ કરો, નહીં તો એલ.જે.માં ‘સ્ટ્રેસ એન્ડ ભજવાશે
ટાઈમ મેનેજમેન્ટ’ પર અમદાવાદ | ભવન્સના જ.ે એ.
મેનેજમેન્ટ ફંડા
સમસ્યા આવે તો પણ
સિટીમાં યોજાયુ ‘સિલ્ક 1.5 લાખની
કિંમતના પાટણ અને સિટીના જાણીતા દિવાન બંગલોમાં
પોતાના સ્વપ્નને જીવંત રાખો
આ મણિપુરના થોબલ જિલ્લાના અજાણ્યું ગામ હાઓખા
રૂટ્સ’એક્ઝિબિશન રાજકોટના પટોળા
આકર્ષણનું કેન્દ્ર ફૂડ આંત્રપ્રિન્યોર્સ મિટ યોજાઇ
મમાંગની વાર્તા છે. 2010માં જ્યારે જેકસન સિંહ પાંચમાં
એન. રઘુરામન
ધોરણમાં હતો, ત્યારે તેના
પર ફુટબોલનું એવું જૂનુન
સિ ટીના શ્રેયર ટેકરી ખાતે 29 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે સિલ્ક હેન્ડલૂમનું એક્ઝિબિશન યોજાયું છે. આ
એક્ઝિબિશનમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઓડિશા, યુપી, પશ્ચિમ બંગાળ, જમ્મુ
અને કાશ્મીર, બિહાર, એમપી, છત્તીસગઢ અને પંજાબથી આવેલા સિલ્કના કારીગરો પોતાની હેન્ડલુમ આઈટમ્સ
Food Entrepreneurs
Meet
શહેરના ફૂડ એક્સપર્ટ, શેફ, હોટેલિયર્સ
અને ફૂડ બ્લોગર્સે ભાગ લીધો
મેનેજમેન્ટ ગુરુ સવાર થઇ ગયું હતું જેમ પ્રદર્શિત કરી રહ્યાં છે. જેમકે સાડી, કુર્તિ, ડ્રેસ મટિરિયલ્સ સાથે અહીં 1.5 લાખની કિંમતની પાટણ અને રાજકોટની
raghu@dbcorp.in કે આધુનિક પેઢી પર બ્લૂ
વ્હેલ ગેમનું છે. તેમના
મોટા ભાઇ જોનિચંદ સિંહ અને કઝિન ભાઇ અમરજીત
પટોળા સાડી પણ જોવા મળી છે. જમ્મુ અને કાશ્મીરના પ્રસિધ્ધ પશ્મીના પણ અહીં જોવા મળે છે.
સિ ટીના રાયખડ વિસ્તારમાં
આવેલા જાણીતા દિવાન
બંગોલમાં તાજેતરમાં ફૂડ આંત્રપ્રિન્યોર્સ
સિંહને પણ આમાં રસ હતો. અમરજીતની એઆઇએફએફ મિટ યોજાઇ હતી. દિવાન બંગલોના
અકાદમીમાં તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી. તેનો ઓનર ફરઝાના કાદરી દ્વારા આયોજીત
ભાઇ કોલકાતા પ્રીમિયર લીગની પીયરલેસ ક્લબમાં ચાલ્યો આ ફૂડ આંત્રપ્રિન્યોર્સ મીટમાં ફૂડ
ગયો, જ્યારે જેકસનને નિષ્ફળતા મળી. તેમ છતાંય તે ધીરજથી
રાહ જોઇ રહ્યો હતો. આજ સમયે તેના પિતાજીને લકવો થયો, એક્સપર્ટ, શેફ, હોટેલિયર્સ, ફૂડ
તેમણે મણિપુર પોલીસની નોકરી છોડવી પડી. બ્લોગર્સે હાજરી આપી હતી. મીટને
ક્લબ ફુટબોલ મેચમાંથી થનાર ભાઇની આવકમાંથી તેમની લઈને દિવાન બંગલોને ખાસ રીતે
આર્થિક સ્થિતિમાં કોઇ ફરક નહોતો પડી રહ્યો. પરિવાર મા અને સજાવાયો હતો અને ઢોલ-નગારા સાથે
દાદીના શાકભાજીના બિઝનેસમાંથી થનાર આવક પર નિર્ભર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું
રહેવા લાગ્યો. તેઓ ઘરેથી 25 કિલોમિટર દૂર ઇન્ફાલના હતું. મીટમાં હાજર મહાનુભાવોએ
ખેરામ્બંદ બજારમાં શાકભાજી વેચતા હતા. જેકસન પર નજર બહુ સારી અને અલગ- ઑથેન્ટિક ફૂડ અને જુદા-જુદા રાજ્યોના
નાખશો તો સંધર્ષની આ કથાનો કોઇ ખ્યાલ નહીં આવે કેમ કે અલગ પ્રકારની બનારસી કલ્ચર અને ફૂડ વિશે ચર્ચા કરી હતી.
તે છ ફૂટ બે ઇંચ લાંબો હેંડસમ યુવક છે. વ્યક્તિગત સમસ્યાઓ સાડીઓ જોવા મળી.
વચ્ચે તેણે પોતાનું સ્વપ્ન જીવંત રાખ્યું અને ચંડીગઢ ફુટબોલ કારીગરો સીધા વેંચાણ કરતાં
અકાદમીની ચંડીગઢ સ્થિત મિનર્વા અકાદમીમાં ચાલ્યો ગયો. હોવાથી દુકાન કરતાં ભાવમાં
અહીં તેણે રાષ્ટ્રીય અં-15 અને અં-16માં મિનર્વાનું નેતૃત્વ ફેર પડે છે અને ચોઈસ પણ
કરીને બે સ્પર્ધા જીતી. જીતની આ શ્રેણીને કારણે મિનર્વાને આ વધુ મળી રહે છે.
વર્ષે માર્ચમાં ગોવામાં ઇન્ડિયા અં-17 ટીમ વિરુદ્ધ રમવા માટે } પાયલ શાહ, ગ્રાહક
આમંત્રણ મળ્યું. જ્યાં તેઓ 1-0થી વિજયી રહ્યા.
ઇન્ડિયા અં-17ના હેડ કોચ લુઇસ નોર્ટોન ડે મેટોસે 21
સભ્યોવાળી ભારતીય ટીમ માટે ચાર ખેલાડીની જલદી પસંદગી આ એક્સિબિશન કારીગરોના વિકાસ માટે
કરી લીધી, જેમાં જેકસન ડિફેન્સિવ મિડફીલ્ડર બની ગયો. યોજાવામાં આવ્યું છે. જેને અમે ‘ડ્રાઈવ ફોર બધા ફૂડ આંત્રપ્રિન્યોર્સે મળીને ફૂડ
મણિપુરને ગર્વ થશે કે ભારતીય ટીમમાં આઠ સભ્યો તો તેના ડેવલપમેન્ટ ઓફ વીવર્સ’કહીએ છે અહીં ભારતનાં સંબંધિત વાતો કરી હતી અને સાથે જ
જ રાજ્યના છે. અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા કારીગરો પોતાનું નાસ્તો કર્યો હતો. મને ખુબ ખુશી છે કે
અન્ય સભ્યોની સ્થિતિ પણ કંઇ સારી નથી કેમ કે ટેલેન્ટ શોકેસ કરે છે. } વિવેક રાજ, ઓર્ગેનાઈઝર અમારા 150 વર્ષ જુના દિવાન બંગલોને
મોટાભાગના સભ્યોની વાર્તા ફુટપાથથી ફુટબોલ સુધી જાય છે. હેરિટેજ બંગલોનો ખિતાબ મળ્યો છે.
એક અન્ય ખેલાડી સંજીવ સ્ટાલિનની મા બેંગલુરુના ફુટપાથ } ફરઝાના કાદરી, ઓનર, દિવાન બંગલો
પર કપડા વેચે છે. જિતેન્દ્ર સિંહના પિતા બંગાળમાં વૉચમેન
છે અને ડિફેન્ડર અનવર અલી તો પ્રાણીઓ ચરાવવા લઇ જાય
છે. સ્ટાઇકલ અનિકેત જાધવના પિતા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં
ઑટોરિક્ષા ચલાવે છે. ઇન્ડિયા અં-17ના મોટાભાગના
ખેલાડીઓ ઇતિહાસ બનાવવાની દિશામાં છે, કેમ કે આ
ફુટબોલના કોઇપણ વર્લ્ડ કપમાં રમનાર એકમાત્ર ભારતીય
ટીમ હશે. જો આ છોકરાઓ આ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન
કરશે તો ઘણી ક્લબ આ છોકરાઓને 1.20 લાખ રૂપિયા પ્રતિ
મહિના આપવા માટે તૈયાર થશે.
ફંડા એ છે કે જીતની છેલ્લી ખુશી માટે પોતાના
સ્વપ્નને ત્યાં સુધી જીવંત રાખો, જ્યાં સુધી જિંદગીમાં
સમસ્યાઓનું પૂર ન આવે.
મેનેજમેન્ટ ફંડા એન. રઘુરામનનો અવાજ મોબાઈલમાં સાંભળવા
માટે ટાઈપ કરો FUNDA અને SMS મોકલો 9200001164 પર
Sports
સ્ટેટ લેવલની સ્કેટિંગ ટુર્નામેન્ટમાં મોક્ષા નેશનલ્સ
ચેસ માટે સિલેક્ટ
અમદાવાદનો દબદબો રહ્યો
Skating
અમદાવાદની
અમૃત સ્કૂલની
વિદ્યાર્થિની
મોક્ષા જૈનની
પસંદગી
અમદાવાદમાં વસંત નેચર સ્કૂલ ગેમ્સની
ક્યોર હોસ્પિટલના કેમ્પસ ખાતે નેશનલ ચેસ
ઓપન ગુજરાત સ્ટેટ સ્કેટિંગ સ્પર્ધામાં કરવામાં આવી છે.
સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકારના રમત ગમત
હતું. જેમાં ગુજરાતના વિવિધ વિભાગ દ્વારા જુનાગઢ ખાતે
ભાગોમાંથી આવેલા ખેલાડીઓએ યોજવામાં આવેલી સ્ટેટ લેવલની
ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અમદાવાદના સરની અકેડેમીના અનિશ, ચેસ સ્પર્ધામાં અમદાવાદની
મુખ્યત્વે મ્યુઝિકલ ચેર સ્કેટીંગની પર્વાઝ કેમ્પેનના નિમિત, વૈદેહી, ભાવેશ, ધ્યેય, પ્રાંશુ, ફેરિશ, મોક્ષા પાંચમાં ક્રમે આવી હતી.
સ્પર્ધા યોજવામાં આવી હતી. ઝીલ, મનથન, વિશ્વરાજ, નૈતિક, નિલય, આદિત્ય, પ્રેમ, અમૃત સ્કૂલની મોક્ષા પાંચમાં ક્રમે
જેમાં અમદાવાદની વિવિધ આર્યન, ઓમ, આશિષ, ધ્રુવ હ્રિદય, પરેલ , રુશિલ પવાસિયા આવતાં તેની પસંદગી રાષ્ટ્રીય
એકેડેમીના વિવિધ ખેલાડીઓએ વિજેતા બન્યા હતા. પ્રવિણ વિજેતા બન્યા હતા. સ્પર્ધા માટે કરવામાં આવી છે.