PDF

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 15

ANGEL ACADEMY : GPSC 1-2, Dy.

SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

ુ રાતના જજલ્લાઓ
ગજ

૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતના જજલ્લાઓ: 17 / (19)

કચ્છ સૌરાષ્ટ્ર અન્સય (આનતક અને લાટ)


(1) (6) (10)
કચ્છ જામનગર બનાસકાંઠા
જૂનાગઢ સાબરકાંઠા

અમરે લી
મિેસાર્ા
ભાવનગર
અમદાવાદ

સુરેન્સરનગર ખેડા
રાજકોટ પંચમિાલ

વડોદરા
ભરૂચ

સુરત
ડાંગ

1960 પછી બનેલા જજલ્લાઓની માહિતી

ક્રમ જજલ્લાનું નામ કયા જજલ્લામાંથી બન્સ્ું વર્ક મુખ્યમંત્રી

૧૮ ગાંધીનગર અમદાવાદ, મિેસાર્ા ૧૯૬૪ બળવંતરાય મિેતા

૧૯ વલસાડ સુરત ૧૯૬૬ હિતેન્સરભાઈ દે સાઈ

૨૦ પોરબંદર જૂનાગઢ, જામનગર ૨/૧૦/૧૯૯૭ િંકરશસિંિ વાઘેલા

૨૧ આર્ંદ ખેડા ૨/૧૦/૧૯૯૭ િંકરશસિંિ વાઘેલા

૨૨ દાિોદ પંચમિાલ ૨/૧૦/૧૯૯૭ િંકરશસિંિ વાઘેલા

૨૩ નમકદા ભરૂચ ૨/૧૦/૧૯૯૭ િંકરશસિંિ વાઘેલા

૨૪ નવસારી વલસાડ ૨/૧૦/૧૯૯૭ િંકરશસિંિ વાઘેલા

૨૫ પાટર્ બનાસકાંઠા, મિેસાર્ા ૨૦૦૦ ુ ાઈ પટે લ


કે શભ

૨૬ તાપી સુરત ૨/૧૦/૨૦૦૭ નરે ન્સર મોદી

૨૭ દે વભ ૂશમ દ્વારકા જામનગર ૧૫/૮/૨૦૧૩ નરે ન્સર મોદી

૨૮ ગીર સોમનાથ જૂનાગઢ ૧૫/૮/૨૦૧૩ નરે ન્સર મોદી

૨૯ બોટાદ ભાવનગર, અમદાવાદ ૧૫/૮/૨૦૧૩ નરે ન્સર મોદી

૩૦ મોરબી સુરેન્સરનગર, રાજકોટ, જામનગર ૧૫/૮/૨૦૧૩ નરે ન્સર મોદી

૩૧ અરવલ્લી સાબરકાંઠા ૧૫/૮/૨૦૧૩ નરે ન્સર મોદી

૩૨ મિીસાગર પંચમિાલ, ખેડા ૧૫/૮/૨૦૧૩ નરે ન્સર મોદી

૩૩ છોટાઉદે પરુ વડોદરા ૧૫/૮/૨૦૧૩ નરે ન્સર મોદી

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 1
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

ગુજરાતના જજલ્લાઓ શવર્ે જાર્વા જેવુ.ં

ક્ર જજલ્લાનું નામ તાલુકા ગામડા ક્ષેત્રફળ જાશતપ્રમાર્ વ્તીગીચતા સાક્ષરતા પુરુર્ મહિલા
મ (અક્ષરજ્ઞાન) સાક્ષરતા સાક્ષરતા
1. કચ્છ 10 924 45,652 907 046 71.58 80.60 61.62
2. જામનગર 6 525 8,441 938 173 74.40 82.35 65.97
3. દે વભ ૂશમ દ્વારકા 4 228 5,694 928 122 74.70 82.35 65.97
4. પોરબંદર 3 182 2,298 947 255 76.63 84.56 68.32
5. જૂનાગઢ 10 548 5,092 952 296 76.88 85.80 67.59
6. ગીરસોમનાથ 6 230 3,754 942 329 76.88 85.80 67.59
7. અમરે લી 11 616 7,397 964 205 74.49 81.82 66.97
8. ભાવનગર 10 612 8,334 931 287 76.84 86.15 66.92
9. બોટાદ 4 192 2,564 917 255 76.84 86.15 66.92
10. સુરેન્સરનગર 10 929 9,271 929 171 73.19 83.47 62.20
11. મોરબી 5 337 4,871 930 207 82.20 88.67 75.26
12. રાજકોટ 11 576 7,550 924 392 82.20 88.67 75.26
13. બનાસકાઠા 14 1237 10,757 936 290 66.39 79.45 52.58
14. સાબરકાઠા 8 682 4,173 950 330 76.60 87.45 65.29
15. અરાવલી 6 676 3,217 940 327 76.60 87.45 65.29
16. પાટર્ 9 521 5,730 935 234 73.47 84.28 62.01
17. મિેસાર્ા 11 606 4,384 925 462 84.26 91.88 76.12
18. ગાંધીનગર 4 288 2,163 920 641 85.78 93.59 77.37
19. અમદાવાદ 10 488 7,170 903 983 86.65 92.44 80.29
20. ખેડા 10 515 3,667 937 559 84.31 93.40 74.67
21. પંચમિાલ 7 600 3,272 945 498 72.32 84.07 59.95
22. મિીસાગર 6 715 2,500 941 403 72.32 84.07 59.95
23. દાિોદ 8 696 3,646 986 583 60.60 72.14 49.02
24. આર્ંદ 8 347 2,941 921 711 85.79 93.23 77.76
25. વડોદરા 8 658 4,312 934 727 81.21 87.59 74.40
26. છોટા ઉદે પરુ 6 245 3,237 924 316 81.21 87.59 74.40
27. ભરૂચ 9 653 6,527 924 238 83.03 88.80 76.79
28. નમકદા 5 609 2,755 960 214 73.29 82.60 63.62
29. સુરત 10 713 4,212 788 1,376 86.65 91.05 81.02
30. તાપી 5 488 3,435 1,004 235 69.23 76.86 61.69
31. નવસારી 6 372 2,209 961 602 84.78 90.06 79.30
32. ડાંગ 3 308 1,764 1,007 129 76.80 84.98 68.75
33. વલસાડ 6 434 3,035 926 561 80.94 86.48 74.96

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 2
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

જજલ્લામાં આવેલા મુખ્ય મથકો જર્ાવો

કચ્છ - ભ ૂજ દે વભ ૂશમદ્વારકા – જામખંભાળળયા (દે ..જા) તાપી – વ્યારા (તા..વ)


બનાસકાંઠા - પાલનપુર ગીર સોમનાથ - વેરાવળ ડાંગ – આિવા
સાબરકાંઠા – હિમતનગર અરાવલી – મોડાસા (અ..મો) ખેડા – નહડયાદ
પંચમિાલ – ગોધરા (પ...ગ) મિીસાગર – લ ૂર્ાવાડા (મ..લ ૂ) નમકદા - રાજપીપડા

િિેરો કઈ નદી હકનારે વસેલા છે ?

વડોદરા – શવશ્વાશમત્રી રાજકોટ – આજી સોમનાથ – હિરર્, કશપલા, સર્વતી ગાંધીનગર, અમદવાદ – સાબરમતી
સુરત – તાપી ભરૂચ – નમકદા શસધ્ધપુર – સર્વતી હિિંમતનગર – િાથમતી
પાલનપુર – બનાસ નડીયાદ – િેઢી મોરબી – મચ્ુ નવસારી – પુર્ાક
વલસાડ – ઔરં ગા મોઢેરા – પુષ્ટ્પાવતી દ્વારકા - ગોમતી િામળાજી – મેશ્વો
પાટર્ – સર્વતી પાલનપુર – બનાસ મહુડી – સાબરમતી મોડાસા - માજુમ
મિેમદાવાદ – વાત્રક ગઢડા - ઘેલો ખેડબ્રહ્મા – િરર્ાવ સુરેન્સરનગર - ભોગાવો

િિેરના પ્રાચીન નામ આપો

જૂનાગઢ – સોરઠ કચ્છ – વાગડ ભરૂચ – ભ ૃગુકચ્છ જામનગર - િાલાર


મિેસાર્ા - સાર્વતમંડળ ભાવનગર - ગોહિલવાડ ડાકોર – ડં કપુર દ્વારકા – કુ િ્થળી
વડનગર – આનતકપરુ અમદાવાદ – કર્ાકવતી પાલનપુર - પ્રિલાદનપુર બેટદ્વારકા – દ્વારાવતી/ દ્વારામતી
ડાંગ - દં ડકારણ્ય ખંભાત - ્તંભતીથક મોડાસા– મહુડાસુ શસદ્વપુર - શ્રી્થલ
ખેડા – ખેટક અડાલજ – ગઢપાટર્ અમરે લી – અમરાવતી હિિંમતનગર - અિમદનગર
સુરેન્સરનગર - ઝાલાવાડ મોઢેરા - ભગવદગામ વડોદરા - વટપરક લીલી નાઘેર – ચોરવાડ

ડેરીઓ કયા િિેરમા આવેલી છે ?-

અમ ૂલ – આર્ંદ સ ૂમ ૂલ – સુરત સાબર – હિમતનગર બનાસ – પાલનપુર


પંચામ ૃત – ગોધરા સુરસાગર – સુરેન્સરનગર ગોપાલ – રાજકોટ માધાપર – ભુજ
દુધ ધારા – ભરૂચ સુગમ – વડોદરા ગંગોત્રી – પોરબંદર દુધ સાગર – મિેસાર્ા
ચલાલા – અમરે લી વસુધારા – વલસાડ દુધ સહરતા – ભાવનગર મધુર – ગાંધીનગર
આબાદ, ઉત્તમ – અમદાવાદ માહિ – જૂનાગઢ મધર – ભાટગામ (ગાંધીનગર)

ગુજરાતના 4 રાષ્ટ્ષ્ટ્રય ઉદ્યાનોના નામ જર્ાવો

ગીર નેિનલ પાકક એન્સડ અભ્યારર્ ગીર સોમનાથ


મરીન નેિનલ પાકક એન્સડ અભ્યારર્ દે વભ ૂશમ દ્વારકા
વેળાવદર બ્લેકબક (કાળીયાર) નેિનલ પાકક ભાવનગર
વાંસદા નેિનલ પાકક વલસાડ

ગુજરાતના 5 પક્ષીઅભ્યારણ્યો

મિાગંગા અભ્યારણ્ય કલ્યાર્પુર દે વભ ૂશમ દ્વારકા


ખીજડીયા પક્ષી અભ્યારણ્ય જોહડયા જામનગર
પોરબંદર પક્ષી અભ્યારણ્ય પોરબંદર પોરબંદર
થોળ પક્ષી અભ્યારણ્ય કડી મિેસાર્ા/ ગાંધીનગર
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય સાર્ંદ – લખતર અમદાવાદ – સુરેન્સદ્વનગર

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 3
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

ગુજરાતના 5 રીંછ અભ્યારણ્ય

જેસોર રીંછ અભ્યારણ્ય અમીરગઢ બનાસંકાઠા


ુ ોડા અભ્યારણ્ય
જાંબઘ ુ ોડા
જાંબઘ પંચમિાલ
બાલારામ અભ્યારણ્ય પાલનપુર બનાસંકાઠા
રતનામિાલ રીંછ અભ્યારણ્ય લીમખેડા દાિોદ
સુરપાર્ેશ્વર અભ્યારણ્ય દે હડયાપાડા નમકદા

ગુજરાતના અભ્યારણ્ય કયા જજલ્લામાં આવેલા છે ?

પનીયા –ધારી (અમરે લી) પ ૂર્ાક – આિવા (ડાંગ) િાથબ કાચબા – ભાવનગર
રામપરા – વાંકાનેર (મોરબી) કચ્છ - અબડાસા (કચ્છ) સુરખાબનગર રર્ – કચ્છ
બરડો – પોરબંદર ઘુડખર – ધ્ાંગધ્ા (સુરેન્સરનગર) નારાયર્ સરોવર ળચિંકારા – કચ્છ

ુ રાતની ભ ૂગોળ
ગજ

 ્થાપના : 1 મે 1960, ક્ષેત્રફળ = 1,96,024 ચો.હકમી


 ્થાન : ભારતના પશશ્વમભાગમાં અરબ સાગરના હકનારે .
 અક્ષાંિ : 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંિ
 રે ખાંિ : 68.4 થી 74.4 પ ૂવક રે ખાંિ

અક્ષાંસ
 પ ૃથ્વીના ગોળા પરથી પ ૂવકથી પશશ્વમ આડી કલ્પેલી રે ખાને અક્ષાંસ કિે છે .
 પ ૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થતી આડી રે ખાને શવષુવવ ૃત કિે છે .
 શવષુવવ ૃતની ઉપરનો ભાગ ઉત્તર ગોળાધક અને નીચેનો ભાગ દળક્ષર્ ગોળાધક કિેવાય છે .
કુ લ અક્ષાંિ = 90 ઉત્તર + 1 શવષુવવ્ર ૃત + 90 દળક્ષર્ = 181
 બે અક્ષાંસ વચ્ચેન ંુ અંતર 111 હકમી જેટલુ િોય છે .
 સૌથી લાંબો અક્ષાંિ શવષુવવ ૃત છે તેની લંબાઈ 40,000 હકમી છે .
 23.5 ઉત્તરમાં આવેલ આડી રે ખાને કકક વ ૃત કિે છે .
 જે ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય છે . ગુજરાત, રાજ્તાન, મધ્યપ્રદે િ, છત્તીસગઢ , શત્રપુરા, પશશ્વમ બંગાળ, ઝારખંડ, શમઝોરમ
(ગરમ છત્રી પઝાશમ)
 કકક વ ૃત ગુજરાતના 6 જજલ્લામાંથી પસાર થાય છે . કચ્છ, મિેસાર્ા, પાટર્, સાબરકાંઠા, ગાંધીનગર, અરાવલી.
( કમપાસ ગાંધીનગર કે અરાવલી)

રે ખાંિ
 પ ૃથ્વીના ગોળા ઉપર ઉત્તર-દળક્ષર્ કલ્પેલી ઊભી રે ખાને રે ખાંિ કિે છે . .
કુ લ રે ખાંિ = 179 પ ૂવક + 179 પશશ્વમ + 1 GMT + 1 IDL = 360

 GMT એટલે ળિશનચ શમન ટાઈમ. ળિશનચ ઈંગ્લેન્સડનું એક િિેર છે તેના પરથી પસાર થતી િોવાથી આ રે ખાને નામ આપવામાં આવ્્ુ છે . આ
રે ખાના આધારે સમય નક્કી કરવામાં આવે છે . ભારત તેના કરતા 5:30 કલાક આગળ છે .
 IDL એટલે INTERNATIONAL DATE LINE (આંતરરાષ્ટ્રીય હદનાંતર રે ખા) તેના આધારે તારીખ અને વાર નક્કી કરવામાં આવે છે . તે પેસેહફક
મિાસાગર માંથી પસાર થાય છે . તી ત્રાંસી (આડી અવળી) રે ખા છે .
 બે રે ખાંિ વચ્ચે સમયનો તફાવત 4 શમશનટનો િોય છે . પ ૂવક તરફ જતા 4 શમશનટ વધે અને પશશ્વમ તરફ જતા 4 શમશનટ ઘટે .
 ભારતનો પ્રમાર્સમય રે ખાંિ 82.5૦ પ ૂવક રે ખાંિને ગર્વામાં આવે છે . જે અલાિબાદ-વારાર્સી િિેરની વચ્ચેથી પસાર થાય છે .
કહટબંધ
 ગુજરાતનો ઉતરનો ભાગ સમિીતોષ્ટ્ર્ કહટબંધ જયારે ગુજરાતનો દક્ષીર્ ભાગ ઉષ્ટ્ર્ કહટબંધમાં આવે છે .
 પ ૃથ્વીના કુ લ ભાગમાંથી ઉષ્ટ્ર્ કહટબંધ 40 %,સમિીતોર્ર્ 52 % અને િીત કહટબંધ 8 % રોકાયેલ છે .
સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 4
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

સરિદ
 પશશ્વમ – ઉત્તરમાં પાહક્તાન (કચ્છ) કચ્છ પાહક્તાન સાથે 512 હકમી લાંબી આંતરરાષ્ટ્રીય સરિદ ધરાવે છે .
 ઉત્તર – પ ૂવકમાં રાજ્થાન (સાબરકાંઠા, દાિોદ, અરાવલી, બનાસકાંઠા, કચ્છ, મહિસાગર) [સા..દા...અ...બ...ક...મ...]
 પ ૂવકમાં મધ્યપ્રદે િ (દાિોદ અને છોટા ઉદે પરુ )
 દળક્ષર્ – પ ૂવકમાં મિારાષ્ટ્ર (છોટા ઉદે પરુ , ડાંગ, વલસાડ, તાપી, નમકદા, નવસારી,) [છોડાવ તાનન ]
 પશશ્વમ બાજુ અરબસાગર
 ગુજરાતની પ ૂવક – પશશ્વમ પિોળાઈ 500 હક.મી. અને ઉત્તર- દળક્ષર્ લંબાઈ 590 હક.મી છે .

ગુજરાતની ભ ૂપ ૃષ્ટ્ઠ
પ્રાચીન ગુજરાતની ભ ૂપ ૃષ્ટ્ઠના ત્રર્ ભાગ િતા.
 આનતક – તળગુજરાતનો ઉત્તરનો ભાગ
 લાટ - મધ્ય અને દળક્ષર્ ગુજરાતનો ભાગ
 સુરાષ્ટ્ર - સૌરાષ્ટ્ર

િાલની ગુજરાતની ભ ૂપ ૃષ્ટ્ઠના ચાર ભાગ.


1, દહરયા હકનારાનો પ્રદે િ અને રર્શવ્તાર
2, ગુજરાતના મેદાનો
3, સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદે િ
4, ગુજરાતના ડુંગરાળ પ્રદે િ

1. દહરયા હકનારાનો પ્રદે િો અને રર્શવ્તાર

 ભારતનો દહરયા હકનારો 7516 હકમી જેટલો લાંબો છે . ભારતના કુ લ દહરયાહકનારાનો ત્રીજો ભાગ(28%) દહરયાહકનારો ગુજરાત ધરાવે છે .

 ગુજરાતનો દહરયા હકનારો 1614 હકમી જેટલો લાંબો છે . તેથી ભારતમાં સૌથી વધુ દહરયા હકનારો ધરાવતા રાજ્ય તરીકે ગુજરાત આવે છે .

 ગુજરાતમાં સૌથી વધારે 406 હકમી દહરયા હકનારો કચ્છ જજલ્લો ધરાવે છે .

 ગુજરાતના 15 જજલ્લાઓ દહરયા હકનારો ધરાવે છે .

[કચ્છના દે વ જા જૂનાગઢના PG માં, અમો ભાવનગરથી અમદાવાદ-આર્ંદ થઈ સુભવનમાં જઈશુ]

 કચ્છ, દે વભ ૂશમદ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, અમરે લી, મોરબી, ભાવનગર, અમદાવાદ, આર્ંદ, સુરત, ભરૂચ, વલસાડ

અને નવસારી.

 તાપી અને દમર્ગંગા વચ્ચેનો દહરયાહકનારો ક્ષારીય અને કાદવ હકચડવાળો છે .


 સુવાલીઓની ટે કરીઓ : તાપી નદીનો ઉત્તરનો ભાગ રે તીના ઢ્ગમાં ફેરવાય છે તે...
 માર્ાવદર થી નવી બંદર વચ્ચેનો શવ્તાર “ઘેડ” તરીકે ઓળખાય છે .
 કચ્છના નાનારર્થી બેટ દ્વારકા સુધીનો ભાગ ૧૦ થી ૧૩ હક.મી પિોળો પશશ્વમ તથા દળક્ષર્નો કાદવ હકચડવાળો છે . અિી કે ટલી જગ્યાએ લગ ૂન
સરોવર જોવા મળે છે
* બેટ
 ખંભાતના અખાતમાં અળલયાબેટ – (ભરૂચ નજીક નમકદા નદીના મુખ પાસે ) અને શપરમબેટ.
 ભાવનગર નજીક સુલતાનપુર અને જેગરી બેટ
 દળક્ષર્ સૌરાષ્ટ્રમાં દીવ, સવાઈ અને શસયાળ બેટ
 પ.સૌરાષ્ટ્રમાં બેટદ્વારકા, નોરાબેટ અને ભેડાબેટ

* રર્ શવ્તાર
 ભારતમાં રાજ્થાનનું થોરનું રર્ અને ગુજરાતનું કચ્છનું રર્ આવેલ છે .
 કચ્છના ઉત્તરે મોટુ રર્ અને મધ્યમા નાનું રર્ આવેલ ંુ છે તેન ંુ ક્ષેત્રફળ 27,200 ચો.હકમી છે .
 મોટા રર્માં (પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા નામના ઉંચા ભ ૂશમ ભાગો આવેલા છે )જ્યારે નાના રર્માં તે ટીંબા તરીકે ઓળખાય છે .
સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 5
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

2. ગુજરાતના મેદાનો

મેદાન ઉત્તર મધ્ય દળક્ષર્


કઈ નદીઓના શનક્ષેપર્થી બંને સાબરમતી, બનાસ, ઓરસંગ ,ઢાઢર, મિી, િેઢી, નમકદા, તાપી, પ ૂર્ાક, અંળબકા, ઔરં ગા,
છે ? વાત્રક, સાબરમતી પાર, કોલક, કીમ, દમર્ગંગા
શવશિષ્ટ્ટતા ગોઢા સૌથી વધારે ફળદ્ર ુપ પ ૂરના મેદાનો
ખેતી માટે ઉત્તમ
ગુજરાતનો બગીચા
ચરોતર-બેસર-તમાકુ
ુ -કપાસ
કાનમ-રે ગર

 બનાસકાંઠાની પશશ્વમે આવેલો અધકરર્શવ્તાર “ગોઢા” તરીકે ઓળખાય છે


 વાત્રક/િેઢી અને મિી વચ્ચેનો પ્રદે િ = ચરોતર ખેડા અને આંર્દ
 ઢાઢર/નમકદા અને મિી વચ્ચેનો પ્રદે િ = કાનમ ભરૂચ અને વડોદરા

3. સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદે િ
 સૌરાષ્ટ્રન ઉચ્ચપ્રદે િ બેસાલ્ટના અગ્ગ્નક્રૃત ખડકોનો બનેલો છે
 સૌરાષ્ટ્રમાં ઉતરમા માંડવની ટે કરીઓ આવેલી છે જેમાં ઊંચુ શિખર ચોટીલા છે ( ૪૩૭.૧ મીટર )
દળક્ષર્માં ગીરની ટે કરીઓ જેમાં ઊંચી ટે કરી સરકલા છે ( ૬૪૩ મીટર) ઊંચુ શિખર – ગોરખનાથ (૧૧૧૭ મી)ઊંચો પવકત ગીરનાર (૧૧૫૩ મી)

4. ગુજરાતનો ડુંગરાળપ્રદે િ

તળ ગુજરાત – (ઉત્તર અને દળક્ષર્નો ભાગ)


 ૧, દાંતા અને પાલનપુર વચ્ચે જેસોર ની ટે કરીઓ : દાંતા અને પાલનપુર, ગુજરાતની સૌથી ઊંચી ટે કરી
 ૨, ખેડબ્રમાં , ઈડર, િામળાજી નજીક આરાસુર ની ટે કરીઓ
 ૩, મધ્ય ગુજરાતમાં રતનમિાલની અને પાવાગઢ ( ૯૩૬.૨ )
 ૪, નમકદાની દળક્ષર્ે રાજપીપળાની ટે કરીઓ
 ૫, ડાંગનું સાપુતારા(960 મી) ગુજરાતનું એક માત્ર ળગહર મથક છે . સાપુતારાનો અથક સાપનું શનવા્થાન, સાપુતારાનો પ્રવેિ દ્વાર વધઈ
બોટશનકલ ગાડક ન.
 ૬, વલસાડ જજલ્લામાં પારનેરાની ટે કરીઓ આવેલી છે . તેમાં શવલ્સન પવકત આવેલ છે .

કચ્છનો ડુંગરાળ પ્રદે િ


 ઉત્તર માં – કાળો , ખડીઓ , ગારો
 મધ્ય માં – ભ ૂજીયો , લીલીઓ , ધીર્ોધર (સૌથી મોટો)
 દળક્ષર્ધાર – ઉશમયા , ઝુરા
 વાગડના મેદાનમાં કં થકોટના ડુંગરો આવેલા છે .
 કચ્છનાં સમુદ્ર ુહકનારાની નજીકના મેદાનો કં ઠીના મેદાન તરીકે ઓળખાય છે .

જીલ્લો પવકત શિખર જુનાગઢ દતાત્રેય , ળગરનાર મિેસાર્ા તારં ગા


કચ્છ ધીર્ૉધર , કાળૉ , ખડીર , અમરે લી, ગીરની ટે કરીઓ પંચમિાલ રતનમલ, પાવાગઢ
ભુજીયો , ખાવડા, જુનાગઢ નમકદા રાજપીપળાની ટે કરીઓ
નખત્રાર્ા, લખપત ભાવનગર િત્ુંજ્ય ડાંગ સાપ ૂતારા
જામનગર સશતયાદે વ સુરેન્સરનગર ચોટીલા વલસાડ શવલ્સન
દે વભ ૂશમ બરડો ડુગર બનાસકાઠા આરાસુર રાજકોટ ઓસમ
દ્વારકા સાબરકાંઠા ઈડર વસસાડ પાનેરા

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 6
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

ગુજરાતની નદીઓ :
97 – કચ્છ માં + 71 – સૌરાષ્ટ્રમાં + 17 – અન્સય = 185
દળક્ષર્ની નદીઓ મધ્ય ગુ.ની નદીઓ ઉત્તરની નદીઓ સૌરાષ્ટ્રની નદીઓ કચ્છની નદીઓ
નમકદા સાબરમતી સર્વતી ભાદર કનકાવતી
તાપી મિી બનાસ ુ
િેત્જી શમશત
પ ૂર્ાક રૂપેર્ વઢવાર્ ભોગાવો ખારી
અળબિંકા લીંબડી ભોગાવો નૈયર
ઔરં ગા સુકભાદર રૂકમાવતી
પાર ઘેલો
કોલક કાળુભાર
દમર્ગંગા

નમકદા : રે વા, મૈકલ કન્સયા અને ગુજરાતની જીવાદોરી


(ઉદગમ્થાન) - મધ્યપ્રદે િના મૈકલપવકતમાળાના અમરકં ટક માંથી અને છતીસગઢના ળબલાસપુર જીલ્લાના શવધ્યપવકમાળા માંથી નીકળે છે .
ગુજરાતમાં ભરૂચ નજીક ખંભાતના અખાતને મળે છે
 ગુજરાતમાં િાંફેશ્વર પાસેથી તે પ્રવેિ કરે છે .( તા- કવાંટ, જજ.- છોટાઉદે પરુ )
 લંબાઈ: કુ લ ૧૩૧૨ હકમી અને ગુજરાત = ૧૬૦ હકમી
 બેટ – ૧. શુકલતીથક પાસે કબીરવડ અને ૨. મ ૂખ પાસે અલીયાબેટ
 તીથક્થળો – ચાંદોદ, કરનાળી, માલસર, નારે શ્વર, અને શુકલતીથક
 યોજના – કે વહડયા કોલોની પાસે, નવાગામ ખાતે બંધ બાંધવામાં આવેલ છે . તેના કારર્ે સરદાર સરોવરનું શનમાકર્ થ્ુ છે . જે ગુજરાતનો
સૌથી મોટો કૃશત્રમ સરોવર છે . બંધની ઉંચાઈ 138.68 મીટર થવાની છે . તેના પર 30 દરવાજા મુકવામાં આવિે.
 સરદાર સરોવરમાં આવેલ “સાધુબેટ” પર “્ટે ચ્્ુ ઓફ ્ુશનટી” નામની 182 મીટર ઉંચી સરદારની પ્રશતમા શનમાકર્ પામી રિી છે .
 ભાગીદાર રાજ્ય = ગુજરાત , મધ્યપ્રદે િ , રાજે્થાન , મિારાષ્ટ્ર

તાપી :
 સ ૂયકદેવની પુત્રી: તાપી અને યમુના, પુત્ર – િશનદે વ અને યમદે વ
 ુ પાસેથી નીકળી સુરત પાસે અરબ સાગરને મળે છે .
(ઉદભવ્થાન) : મધ્યપ્રદે િ ની મિાદે વની ટે કરીઓમાં બેુલ
 ગુજરાતમાં િરર્ફાળ નામના ્થળે થી ગુજરાતમાં પ્રવેિે છે .(તા.-શનઝર, જજ.-તાપી)
 લંબાઈ : કુ લ – ૭૨૦ હકમી જ્યારે ગુજરાતમાં ૧૪૪ હકમી
 (યોજના) = ઉકાઈ અને કાકરાપાર [ ઉકા તાપી ]
 ઉકાઈ – સુરત ૭૯૨૧ મીટર લાંબો, ૬૯ મીટર ઉચો બંધ
 કાકરાપાર – ૬૨૧ મીટર લાંબો, ૧૪ મી ઊંચો

પ ૂર્ાક : અંળબકા :
ઉદભવ્થાન = પીપલનેરના ડુંગરમાંથી અરબ સાગરને મળે છે . ઉદભવ્થાન = વાંસદાની ટે કરીઓ , અરબ સાગરને મળે છે .
લંબાઈ = ૮૦ કી.મી( નવસારી પાસે બે ફાટામાં વિેચાય છે ) લંબાઈ = ૬૪ કી.મી

ઔરં ગા :
ઉદભવ્થાન = ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે અને અરબ સાગરને મળે છે .
પાર :
અરબ સાગરને મળે છે લબાઈ ૮૦ કી.મી
કોલક :
 દમર્ ને પારડીને અલગ કરે છે નદીના પટમાં કાલુ માછલી મળે છે

દમર્ગંગા :
 ચોમાસામાં ઘોડાપુર આવે છે

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 7
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

મધ્યગુજરાતની નદીઓ

1) સાબરમતી ,
ઉદભવ્થાન – ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળે છે ખંભાતના અખાતને મળે છે
= લંબાઈ – ૩૨૧ . કી.મી
યોજના – ધરોઈ યોજના – મિેસાર્ા જીલ્લાના સતલાસન તાલુકાના ધરોઈ ગામ પાસે.

2) મિી - કકક વ ૃતને 2 વખત પાર કરતી નદી.


 ઉદભવ્થાન – મધ્યપ્રદે િના અંઝેરા પાસેથી નીકળી રાજે્થાન વાસવાડા જજલ્લામાં થઈને ગુજરાતમાં પ્રવેિે છે ખંભાતના અખાત ને મળે છે
લંબાઈ (ગુજરાત – ૧૮૦ કી.મી) કુ લ – ૫૦૦ કી.મી
 યોજના (વર્ાકબોરી) અને (કડાર્ા) [વકડા વકડા મિી મિી]
 દહરયાની ભરતીના કારર્ે ૭૦ કીમીના પ્રવાિમાં નદીનો પટ શવિાળ બન્સયો છે , વિેરા ખાડી પાસે નદીપર ૧ કીમી પિોળો છે . આથી તે
મહિસાગર તરીકે ઓળખાય છે

ઉત્તર ગુજરાતની નદીઓ


1. સર્વતી -
ઉદભવ્થાન – દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાથી નીકળી શસધ્દ્વપુર અએન પાટર્ પાસેથી વિીને કચ્છના નાના રર્માં સમાઈ જાય છે .
યોજના - મુકતેશ્વર યોજના બનાસકાંઠા જજલ્લામાં
2. રૂપેર્ -
મિેસાર્ અને પાટર્ જજલ્લાઓમાંથી વિીને કચ્છના નાના રર્માં સમાઈ જાય છે .
3. બનાસ
રાજે્થાનના શિરોિી જજલ્લાના શસરર્વાના પિાડમાંથી નીકળી કચ્છના નાના રર્માં સમાઈ જાય છે .
તે બનાસકાંઠા અને પાટર્ જજલ્લામાથી વિે છે
યોજના – દાંતીવાડા યોજના ; દાંતીવાડા ગામ પાસે જજલ્લો બાનાસકાઠા

સૌરાષ્ટ્રની નદીઓ

1. ભાદર – (સૌરાષ્ટ્્ની સૌથી લાંબી નદી)


 ઉદભવ્થાન – જસદર્થી ઉત્તરે આવેલા આર્ંદપર ના ઉચ્ચપ્રદે િ માંથી નીકળે છે , નવીબંદર પાસે અરબ સાગર ને મળે છે
 લંબાઈ – ૧૯૪ કી.મી - જેતપુર નજીક શ્રીનાથગઢ પાસે બંધ બાધવામાં આવ્યો છે

2. ુ -
િેત્જી
 ગીરની ઘુડ
ં ી ટે કરી માંથી નીકળી સુલાતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે .
 તેને ગાગહડયો નદી કિે છે
 બંધ - ધારી માં ખોહડયાર બંધ અને પાળલતર્ામાં રાજ્થળી બંદ્ગ

3. વઢવાર્ ભોગાવો –
 ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરમાંથી નીકળે છે નળ સરોવર ને મળે છે
 લંબાઈ - ૧૦૧ કી.મી
 બંધ - ગૌતમગઢ પાસે – નાયકાબંધ અને સુરેન્સરનગર પાએ ધોળીધજા

4. લીંબડી ભોગાવો -
ઉદભવ્થાન – ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી નીકળ છે . સાબરમતીને મળે છે .
લંબાઈ – ૧૧૩ હક.મી

5. મચ્ુ ( કુ વાહરકા નદી) -


ઉદભવ્થાન – ચોટીલા તાલુકાના આર્ંદપુર , ભાડલા ગામ પાસેથી નીકળે છે કચ્છના નાના રર્માં સમાઈ જાય છે .

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 8
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

6. સુકભાદર -
ઉદભવ્થાન – ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળે છે ને ખંભાતના અખાતને મળે છે .

7. ઘેલો. -
ઉદભવ્થાન – આ નદી ફૂલઝર નજીકના ઉચ્ચપ્રદે િમાંથી નીકળે છે ખંભાતના અખાત ને મળે છે
લંબાઈ – ૯૦ હક.મી

8. કાળુભાર -
ઉદભવ્થાન – સમઢીયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી છે ખંભાતના અખાતમાં ભાવનગરની ખાડીને મળે છે . લંબાઈ ૯૫ હક.મી

 નળ સરોવર =
કચ્છના નાના રર્ અને ખંભાતના અખાતને જોડતો નીચો ભ ૂશમ ભાગ છે , તેમાં સૌથી મોટો ટાપુ : પાનવડ
 લંબાઈ – ૩૨ હક.મી, પિોળાઈ – ૬.૫ હક.મી, ઊંચાઈ – ૫ થી ૮ મીટર, ક્ષેત્રફળ – ૧૨૦.૮૨ ચોરસ હકમી

ે કુ શસચાઈ યોજનાઓ
બહુિુ
બંધનું નામ નદી જીલ્લો
૧ ઉડ ઉડં જામનગર

૨ િેત્જી ુ
િેત્જી ભાવનગર
૩ ભાદર ભાદર રાજકોટ
૪ મચ્ુ -1 મચ્ુ મોરબી
૫ મચ્ુ -2 મચ્ુ મોરબી
૬ દાંતીવાડા બનાસ બનાસકાંઠા
૭ મુકતેશ્વર સર્વતી બનાસકાંઠા
૮ શસપું શસપુ બનાસકાંઠા
૯ ગુિાઈ ગુિાઈ સાબરકાંઠા
૧૦ વાત્રક વાત્રક અરવલી
૧૧ િાથમતી િાથમતી સાબરકાઠા
૧૨ મેશ્વો મેશ્વો અરવલી
૧૩ ધરોઈ સાબરમતી મિેસાર્ા
૧૪ કડાર્ા મિી મિીસાગર
૧૫ વર્ાકબોરી મિી મિીસાગર
૧૬ સુખી સુખી છોટાઉદે પરુ
૧૭ કરજર્ કરજર્ ભરૂચ
૧૮ નવાગામ નમકદા નમકદા
૧૯ ઉકાઈ તાપી તાપી
૨૦ દમર્ગંગા દમર્ગંગા વલસાડ
૨૧ પાનમ પાનમ મિીસાગર
૨૨ દે વ દે વ પંચમિાલ

આબોિવા

ગુજરતની આબોિવા - મોસમી


શિયાળો = ૧૨ થી ૨ ( જાન્સ્ુ – માવઠુ ) આરોગ્ય પ્રદ ખુિનીમાં
ઉનાળો = ૩ થે ૫ (મે – લ ૂ ) ગરમ સ ૂકુ
ચોમાસુ = ૬ થી ૯ ( જુલાઈ .ઓગષ્ટ્ર – િેલી) અરબસાગર પરથી વંટોળથી નુકિાન
ઋુ ુ પહરવતકનનો ગાળો - ઓકટોબર અને નવેમ્બર ( ૧૦ – ૧૧ )

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 9
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

જમીન – (પાંચ પ્રકારો)

1), કાંપની જમીન – પચાસ ટકા કરતાં વધુ શવ્તાર છે .


A) ગોરાટ – વડોદરાથી ડભોઈ , સુરત, ભરૂચ , જાબુસર વગે રે - પાક : તમાકુ .
B) ભાઠાની જમીન – સાબરમતી ના પ ૂરના મેદાનની જમીન - પાક : ઘઉ, િાકભાજી, સક્કરટે ટી, તરબુચ
C) ગોરાડુ – ઉત્તર અને મધ્ય ગુજરાતમાં - પાક : ઘઉ , ડાંગર
D) બેસર – ખેડા જજલ્લાની કાંપની જમીન ‘બેસર જમીંન” તરીકે ઓળખાય છે . – પાક : તમાકુ ના પાક માટે આ જમીન ઉત્તમ ગર્ાય છે .
-> મધ્ય ગુજરાતનો સૌથી ફલદ્વુપ પ્રદે િ “ગુજરાતના બગીચા” તરીકે ઓળખાય છે

2) કાળી જમીન
મધ્યમાં કાળા રં ગની અને ધેરાકાળા રં ગની
A) મધ્ય કાળારં ગની : પંચમિાલ , સાબરકાંઠા, વડોદરા, અને સૌરાષ્ટ્રના શવ્તાર
– ચ ૂનાનું અને નાઈરોજનનું પ્રમાર્ ઓું િોય છે - પાક : ડાંગર, કપાસ, મગફળી
B) ઘેરા કાળા રં ગની : આ જમીન કપાસ ના ઉત્પાદન માટે ખુબ ઉપયોગી છે ગુજરાતનો કાનમનો કપાસનો પ્રદે િ આવી જમીન ધરાવે છે ( વડોદરા
થી ભરૂચ સુધીનો શવ્તાર)

૩) રે તાળ જમીન :
૨૫૦ સે કરતા ઓછા વરસાદવાળા શવ્તારમાં આ જમીન આવેલી છે બનાસકાંઠા જજલ્લાના વાયવ્ય ભાગમાં મિેસાર્ા જજલ્લાના ઉતર અને પશશ્વમ
ભાગમાં , સાબરકાઠા , દળક્ષર્ – પશશ્વમ ભાગમાં તથા કચ્છ જજલ્લામાં આવી જમીન આવેલી છે
આ જમીન ખેતી માટે ળબનઉપયોગી છે .

૪) ્થાશનક જમીન : -
ખવાર્ અને ધોવાર્ની હકયાઓને કારર્ે પડખાઉ જમીન રચાના થાય છે . આ પ્રકારની જમીન સૌરાષ્ટ્રના બરડાના ડુંગરાળ શવ્તારમાં જોવા મળે છે .
ભ ૃપ ૃષ્ટ્ઠ, બંધારર્ અને રં ગને આધારે ્થાશનક પ્રદે િમાં આ જમીન “છે ડની જમીન” / ” ધારની જમીન” / “કયારીની જમીન” વગે રે નામે ઓળખાય છે .

- સૌરાષ્ટ્રના નીચા ભ ૂશમ શવ્તારોમાં તથા જૂનાગઢ જજલ્લાના દળક્ષર્ ભાગમાં “છે ડની જમીન” આવેલી છે . પાક : ફળફળાહદ
- અમરે લી, રાજકોટ અને જુનાગઢ જજલ્લાના કે ટલાક શવ્તારમાં “ધારની જમીન” આવેલી છે . પાક : આ જમીનમાં મગફળી પુષ્ટ્કળ થાય છે
- ખેડા અને મિેસાર્ા જજલ્લામાં “ક્યારીની જમીન” આવેલી છે . પાક : આ જમીનમાં ડાંગરની ખેતી થાય છે .

5) ખાર જમીન .
દહરયા હકનારાની જમીન ભરતીના પાર્ી ભરાવાને કારર્ે બગડે છે . ખાર જમીન બનવામાં સ ૂકી આબોિવા પર્ મિત્વનો ભાગ ભજવે છે . અમદાવાદ,
મિેસાર્ા, ખેડા, ભરૂચ, સુરત, બનાસકાઠા, તથા ભાલકાઠા અને નળકાંઠા ના પ્રદે િો તથા સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, દ્વારકા, જામનગર, અને
કચ્છના પ્રદે િમાં “ખારની જમીન” આવેલી છે .
– ખાર જમીન નવસાધ્ય કરી ખેતી િેઠળ લાવવાનો પ્રયાસો થાય છે .

કૃશર્ સંપશત

ધાન્સય પાક : બાજરી, ઘઉં, ડાંગર, જુવાર


રોકહડયા પાક : કપાસ, મગફળી, તમાકુ , િેરડી

શિયાળો = રશવપાક, ઉનાળો = જાયદ, ચોમાસુ = ખરીફ


* ધાન્સય પાક :-
૧, બાજરી – બાજરીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ નંબર સૌથી વધુ બાજરી બનાસંકાઠા માં થાય છે

૨, જુવાર – આ પાક ઉનાળા અને શિયાળાની ઋુમ


ુ ાં લેવાય છે . સુરત જજલ્લામાં ઉત્પાદન સૌથી વધારે થાય છે .

૩, ઘઉં – ભાલ શવ્તારમાં થતા ભાળલયા ઘઉં પ્રખ્યાત છે . ઘઉંના વધુ ઉત્પાદન માટે કલ્યાર્ સોના. સોનાળલકા. અરર્ેજ ૬૨૪ , એનપી ૮૭૨ જેવી

જાશતનું વાવેતર કરવામાં આવે છે . ગુજરાતમાં અમદાવાદ જજલ્લામાં ઉત્પાદન સૌથી વધારે થાય છે . (વાવેતરમાં મિેસાર્ા પ્રથમ.)

૪, ડાંગર – ડાંગરનું વધુ ઉત્પાદન મેળવવા માટે સુતરસાળ , સુખવેલ , કમોદ, જીરાસળ, ગુજરાત -૧૭ , મસ ૂરી , જ્યા, શવજ્યા, પંખાળી વગે રે...

જાતોનું ગુજરાતમાં વાવેતર થાય છે .

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 10
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

રોકહડયા પાક :-
૧, મગફળી – મગફળીના ઉત્પાદન અને વાવેતરની શવ્તારની દૅ ષ્ટ્ષ્ટ્ટએ ગુજરાત ભારતમાં પ્રથમ ્થાન ધરાવે છે .
 ગુજરાતમાં જુનાગઢ, રાજકોટ, અમરે લી, જામનગર અને ભાવનગર જજલ્લામાં મગફળી થાય છે .

૨, કપાસ – ગુજરાતમાં વડોદરા, ભરૂચ ( કાનમપ્રદે િ ), કપાસ સુરેન્સ્નગર માં સૌથી વધુ થાય છે .
દે વીરાજ , દે વીતેજ, ગુજરાત ૬૭ , સંકર-૪ અને ૬ જેવી જાતોનું વાવેતર થાય છે .

૩, તમાકુ – તામકુ માં તેલગંર્ા પ્રથમ અને ગુજરાત બીજા નંબર પર છે . તમાકુ ખેડા ચરોતરમાં સૌથી વધુ થાય છે .

* અન્સય :-
૧, જામફળ – ધોળકા અને ભાવનગર ( મહુવા ) ૪, ઈસબગુલ – મિેસાર્ા , ગાંધીનગર
૨, જીરુ – મિેસાર્ા અને બનાસકાંઠા ૫, કે ળા – સુરત , વલસાડ
૩, વરીયાળી – મિેસાર્ા , ગાંઘીનગર ૬, કે રી – વલસાડ( િાફૂસ), જુનાગઢ(કે સર) અને ભાવનગર(જમાદાર)

* પશુસપ
ં શત :
- > ગાય : - > ભેંસ. :
- ઉત્તરગુજરાત, મધ્યગુજરાત તથા કચ્છમાં – કાંકરે જી ગાય - ઉત્તર ગુજરાત – મિેસાર્ી
- સૌરાષ્ટ્રમાં – ગીર જાતની ગાય - દળક્ષર્ અને મધ્ય – સુરતી
- દળક્ષર્ ગુજરાતમાં – ડાંગી ઓલાદની ગાય - સૌરાષ્ટ્રમાં – જાફરાબાદી
- કચ્છમાં – થરપાકર

પશુ સંવધકન કે ન્સરો :


-> ગીર ઓલાદ માટે – જુનાગઢ અને મોરબી -> ગુજરાતમાં ઊંનની પેદાિ માટે ઘેટા ઉછે રાય છે .
-> કાકરે જી ઓલાદ માટે – ભ ૂજ , માડવી , થરાદ , છારોડી * સુરત, અમદાવાદ અને જુનાગઢ ખાતે પ્રાદે શિક મરઘાં સંવધકન કે ન્સર
-> સુરતી ઓલાદ માટે – ધામરોડ, આવેલ છે .
 જસી, િોલ્સલ્્ટયન , હફઝીયન ઓલાદ માટે – આર્ંદ , બીડજ

 મત્્યસંપશત
 ઉત્પાદન : ૧,૨૦,૦૦૦ ચોરસ હકમી જળ શવ્તારમાં ગુજરાતમાં મત્્ય ઉત્પાદન થાય છે .
 ગુજરાતમાં ૧૦૩ મત્ય્ય કે ન્સર અને ૧૯૩ માછીગામો છે .
 માછલીની જાતો : સાલ્મન,હિલ્સા, ડેકસ, જેલીહફિ , પચક, પ્રોન, બુમલા, ટુના, ઝીંઝા, ફેબ, વીન્સડૉગે ન, ઓઈ્ટર, કે ટહફિ, િાકક
 જામનગર પાસેના પરવાળાના ટાપુઓ મોતી આપતી પલકહફિ(કાળુ માછલી) મળે છે .
 ગુજરાતમાં વાશર્િક ૨૫ િજાર મેહરક ટન માછલાનું ઉત્પાદન થાય છે .
 વેરાવળમાં િાકક ઓઈલનો પ્લાન્સટ છે . વેરાવળમાં તેલ શુધ્દ્વ કરવાની હરફાઈનરી આવેલી છે
 માછીમારોની તાલીમ માટે વલસાડ, વાંસદા, વેરાવળ, અને ઉકાઈમાં તાલીમ કે ન્સરો આવેલા છે [વ..વા...વે...ઉ...]
 વેરાવળ સૌથી મોટંુ મત્્યકે ન્સર છે
 ગુજરાતમાં મત્્ય-ઉધોગના શવકાસ માટે ઓકટોબર ૧૯૮૩ થી ( ગુજરાત મત્્યોદ્યોગ શવકાસ શનગમ ળલશમટે ડ (GFCDL) ની ્થાપના કરવામાં
આવે છે .
વનસંપશત
 વનસંપશત : કોઈ પર્ શવ્તારમાં તેના ભ ૂશમ ભાગનો ૩૩% ભાગ વન્પશત ધરાવતો િોવો જોઈએ
 ભારતમાં ૨૩% શવ્તાર વન્પશત ધરાવે છે . જ્યારે ગુજરાતમાં ૧૦/૧૩% વન્પશત ધરાવે છે .
 (કચ્છના રર્ને આગળ વધુ ંુ અટકાવવા ગાડા બાવળના વ ૃક્ષો વાવવામાં આવે છે .)
 (દહરયાને આગળ વધુ ંુ અટકાવવા ચેર / મેન્સરુવ્સના વ ૃક્ષો વાવવામાં આવે છે .)
 પહરસરતંત્રો (ઈકો શસ્ટમ) ના વૈશવધ્યની દૅષ્ટ્ષ્ટ્ટએ ગુજરાત દે િમાં છઠ્ઠા ્થાને છે .
આ વન્પશતને સાત પ્રકારમાં શવભાજીત કયો છે .
૧, ભેજવાળા પાનખર જ ંગલો = ડાંગ અને વલસાડ ૪, ખ ૂબ જ સ ૂકા સાગના જ ંગલો = ગીર તથા ગીરનાર (જુનાગઢ)
૨, ઓછા ભેજવાળા સાગના જ ંગલો = સુરત અને ભરૂચ ૫, સ ૂકાં અને કાંટાવાળા પાનખર જ ંગલો = અમરે લી, રાજકોટ, ભાવનગર,
૩, સ ૂકાં સાગના જ ંગલો = વડોદરા અને પંચમિાલ BK, SK

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 11
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

૬, ઘાસવાળા જ ંગલો = સૌરાષ્ટ્રમાં ૭, દહરયાઈ ભરતીવાળા જ ંગલો = કચ્છ અને જામનગર


ખનીજસંપશત
 ગુજરાત ભારતમાં ખનીજ સંપશતના ઉત્પાદનમાં ચોથા ્થાને છે ,
૧, ળચનાઈ માટી, :
સાબરકાંઠા એકલારા અને અરસોહડયા (ભારતનું ળચનાઈ માટીનું સૌથી મોટુ ક્ષેત્ર છે .
૨, ફાયર કલે : (અગ્ગ્નજજત માટી)
- સાબરકાંઠા, સુરત, કચ્છ, પંચમિાલ, અમરે લી
– સુરેન્સરનગર જીલ્લાના મ ૂળી, ચોટીલા અને સાયલા માંથી મળી આવે છે
૩, પ્લાષ્ટ્્ટક કલે : જામનગર અને જુનાગઢ
૪, કું દી કરવાની માટી : કચ્છ, જામનગર, ભાવનગર
૫, જજપ્સમ (ળચરોડી) : જામનગર, પંચમિાલ, ભાવનગર
૬, અકીક : નમકદા જજલ્લાના રાજપીપળાના ડુંગરો, કચ્છ, રાજકોટ, જૂનાગઢ , જામનગર
૭, ફ્લોર્પાર : છોટા ઉદે પરુ અને ઝગહડયા ( ભરૂચ ), કડી પાર્ી ખાતે શુધ્દ્વીકરર્નું કારખાનું આવેલ છે .
૮, ચ ૂનાનો પથ્થર : કચ્છ જજલ્લાના ભુજ, નખત્રાર્ા, અબડાસા
- આના બે પ્રકાર છે
- મીલીઓ લાઈટ અને પોરબંદર પથ્થર
- મીલીઓ લાઈટ [સુરત(તડકે શ્વર) અને જામનગર(મીઠાપુર) ]
- પોરબંદર પથ્થર ( દ્વારકા , કોડીનાર , પોરબંદર )
-> જુનાગઢ, અમરે લી, ભાવનગર, રાજકોટ, બનાસકાઠા, સાબરકાઠા, વડોદરા, ભરૂચ, ખેડા, પંચમિાલ
૯, કે લ્સાઈટ : ભારતમાં બીજા ્થાને છે . – ભાવનગર, જામનગર, રાજકોટ, અમરે લી, બનાસકાઠા, પંચમિાલ, વડોદરા અને ભરૂચ
૧૦, તાંબ,ુ સીસુ, જસત : બનાસકાંઠા જજલ્લાના દાંતા તાલુકામાંથી મળી આવે છે .
૧૧, બેંટેનાઈટ : કચ્છ અને ભાવનગર
૧૨, િેફાઈટ :
ુ ોડા અને છોટા ઉદે પરુ
દાિોદ – દે વગઢબાહરયા, પંચમિાલ – જાંબઘ
૧૩, ળલગ્નાઈટ કોલસો : કચ્છ (નખત્રાન , માંડવી, લખપત, ચપર) , સુરેન્સરનગર અને ભરૂચ
૧૪, ખનીજ તેલ અને કુ દરતી વા્ુ
ઈ.સ ૧૯૫૮ માં લ ૂર્ેજ (આર્ંદ) માંથી ખનીજ તેલ અને કુ દરતી વા્ુ મળ્યા િતા,
- ભરૂચ જજલ્લાના અંકલેશ્વર તાલુકાનું તેલક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટુ ખનીજ તેલક્ષેત્ર છે .
૧૫, થમકલ(તાપ) શવધુતમથક : [ ઉકા ઉત્તર અને કમાવ શસક્કા કારર્ કે ગાંધી િજી પાસામાં છે .]
ઉકાઈ, ઉતરાર્, કડાર્ા, માગરોળ, વર્ાકબોરી, શસક્કા, ગાંઘીનગર, િજીરા, પાનેધ્ો, સાબરમતી(અમદાવાદ),
કં ડલા, અને ધુવારર્( સૌથી મોટંુ )
૧૬, જળ શવધુતમથક ; ઉકાઈ, કડાર્ા
૧૭, ગોબર ગે સ : અમદાવાદ જજલ્લાના દસક્રોઈ તાલુકાના ઉદતલ ગામે અને દાંતીવાડા કૃશર્ ્ુશનવશસિટી ખાતે ગોબર ગે સ પ્લાન્સટ છે .

ગુજરાત વાિન વ્યવિાર

૧, રે લવે :
- ગુજરાતમાં િરૂઆત – ૧૮૫૫ માં ઉત્તરાર્ (સુરત) અને અંકલેશ્વર (ભરૂચ) વચ્ચે થઈ અંતર : ૪૬.૪ કી.મી
- સૌરાષ્ટ્ર િરૂઆત : ભાવનગર થી વઢવાર્ વચ્ચે – ૧૮૮૦ -
: ધોળા (ભાવનગર) અને જેતલપુર (રાજકોટ) વચ્ચે – ૧૮૮૧
= અહિિંસા એકસપ્રેસ – અમદાવાદ થી પ ૂર્ે = આશ્રમ એકસપ્રેસ – અમદાવાદ થી હદલ્લી
= સવોદય એકસપ્રેસ – અમદાવાદ થી જમ્મુતાવી = િતાબ્દી એકસપ્રેસ – મુબ
ં ઈ થી અમદાવાદ
= નવજીવન એકસપ્રેસ – અમદાવાદ થી ચેન્નાઈ = કર્ાકવતી એકસપ્રેસ – મુબ
ં ઈ થી અમદાવાદ

૨, શવમાન વ્યવિાર :
- અમદાવાદ (સરદાર વલ્લભભાઈ પટે લ ઈન્સટરનેિનલ એરપોટક ને ) ૨૬ જાન્સય. ૧૯૯૧ ના રોજ આંતરરાષ્ટ્ષ્ટ્રય િવાઈ મથકનો દરજ્જો મળ્યો

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 12
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

- મીઠાપુર (જામનગર) ખાતે તાતા કે શમકલ્સ કં પશનનુ પોતાનું ખાનગી િવાઈ મથક અને મુરં ા ખાતે અદાર્ીનું ખાનગી િવાઈ મથક આવેલ છે .

સમ ૂિ માધ્યમો
૧, રે હડયો :
- પ્રથમ રે હડયો ની િરૂઆત ૧૯૩૯ માં સયાજીરાવ ગાયકવાડ વડોદરામાં કરી
- ૧૯૪૮ – અમદાવાદ
- ૧૯૫૫ – રાજકોટ
- ૧૯૬૫ – ( ૨/૧૦/૧૯૬૫ શવશવધ ભારતીની િરૂઆત અમદાવાદમાં) અને (૧૦/૧૦/૧૯૬૫ ભ ૂજ કે ન્સર (ગુજરાતી શસધી કચ્છી ભાર્ામાં )
- ૧૭/૨/૧૯૯૪ – આિવા (ડાંગ) કે ન્સર િરૂ થ્ું

૨, દુરદિકન :
- ગુજરાતમાં ટે ળલશવઝન પ્રારં ભ ૧૫ ઓગ્ટ ૧૯૭૫ ના ખેડા જજલ્લાના શપજ કે ન્સરથી થયો
- અમદાવાદ અને રાજકોટ ખાતે દુરદિકન પ્રોિામ તૈયાર કરવા માટે ના ્ટુહડયો આવેલ છે

ગુજરાતના ઉદ્યોગો

1. સુરતાઉ કાપડ ઉદ્યોગ : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, બીલીમોરા, ભરૂચ, પેટલાદ, ખંભાદ, નહડયાદ, ભાવનગર,

2. શસલ્ક ઉદ્યોગ : સુરત (નાના વરાછા), વલસાડ, ચીખલી, ગર્દે વી, માંડવી, જલાલપોર, બારડોલી
3. જરી ઉદ્યોગ : સુરત
4. રે યોન ઉદ્યોગ : ઉધના , વેરાવળ
5. ગરમ કાપડ ઉદ્યોગ : વડોદરા , જામનગર
6. ઈજનેરી ઉદ્યોગ : અમદાવાદ, રાજકોટ, ઉધના, જામનગર, સુરત
7. શસમેન્સટ ઉદ્યોગ : દ્વારકા, શસક્કા, પોરબંદર, સેવાળલયા, રાર્ાવાવ, સેવરી, અમીરગઢ
8. ુ રં ગ રસાયર્નું કારખાનુ), પારનેરા, અમદાવાદ, વડોદરા
રં ગ-રસાયર્ ઉદ્યોગ : મીઠાપુર, પોરબંદર, વલસાડ (અુલ
9. પેરોકે શમકલ્સ ઉદ્યોગ : વડોદરા પાસે કોયલી

10. રાસાયળર્ક ખારતનો ઉદ્યોગ : કં ડલા , કલોલ, બાજવા, ચાવજ, ભરૂચ


11. સુપર ફો્ફેટ ખારત : વડોદરા, અમદાવાદ, ભાવનગર, ઉધના
12. શસરે શમક ઉદ્યોગ : થાન, વાકાનેર, મોરબી, ધ્ાંગધ્ા
13. ખાંડ ઉદ્યોગ : બારડોલી, કોડીનાર, ગર્દે વી, ઉના, પેટલાદ, પલાસર્ ( સૌરાષ્ટ્રમાં કોડીનાર ખાંડ માટે ન ંુ સૌથી મોટુ ઉદ્યોગ)
14. બીડી ઉદ્યોગ : આર્ંડ, નહડયાદ, બોરસદ, પેટલાદ, વડોદરા,
15. િોળઝયરી ઉદ્યોગ : અમદાવાદ
16. કાગળ ઉદ્યોગ : સોનગઢ, રાજકોટ, બારે જડી, જામનગર, અમદાવાદ,
17. ડેરી ઉદ્યોગ : આર્ંદ, મિેસાર્ા, સુરત, ભરૂચ, હિમતનગર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, માધવપુર(કચ્છ)
18. મોટર ઉદ્યોગ : સાર્ંદ (અમદાવાદ)

ગુજરાતના ગ ૃિઉદ્યોગો
પ્રાચીનકાળથી પટોળા, મિરૂ, હકનખાબ, અકીકની વ્ુુઓ શવશવધ પ્રકારનું ભરતકામ, રગાટીકામ, લાકડનું કોરરકામ વગેરે માટે ગુજરાત જાર્ીુું છે
૧, પટોળા : પાટર્
- પટોળા માટે પાટર્ પ્રખ્યાત છે કુ મારપાળના સમયમાં પાટર્માં પટોળા વર્નાર ૭૦૦ કારીગરો િતા િાલમા ક્ુ ૂરચંદ અને બીજુ એક કુ ટુબ પટોળા બનાવે છે
૨, મિરૂ :
- આ કાપડ બનાવવા કૃશત્રમ રે િમનો તાર્ૉ અને સ ૂતરનો વાર્ૉ િોય છે , પાટર્માં ખત્રી િેખ મુગ્્લમ કારીગરો ઊંઝામાં પટેલ કારીગરો મિરૂ તૈયાર કરે છે

૩, હકનખાબ :
- સોનેરી અને રૂપેરી જરીમાથી બનુું રે િમી કાપડ હકનખાબ તરીકે ઓળખાય છે . –
ઉત્પાદન કેન્સર : અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, પાટર્, ગોઝાહરયા, -
િાલ ઉપેિ, હરદ્વોલ, અને નારદીપુરનું હકનખાબ વર્ાય છે આ કાપડ રાજવી કુ ટુંબો અને મેમર્ કોમ વધુ વાપરે છે

૪, સુજની : ભરૂચ

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 13
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

આ એક પ્રકારની રજાઈ છે અને એમાં એક પર્ ટાંકો લીધા શવના વર્ટની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે . તેનો ઉદ્યોગ ભરૂચમાં છે
૫, તર્છાંઈ : સુરત
– તર્છાંઈ નું કાપડ સુરતની શવશિષ્ટ્ટતા છે રે િમી કાપડ ઉપર એક બાજુ શસિંિ િાથી વગેરેની ભાત છાપવામાં આવે છે
૬, અકીકની વ્ુુઓ :
અકીકના પથ્થર રતનપુર (જજ.ભરૂચ) પાસેની બાવા ઘોરની ખાર્માંથી મળે છે અકીકનો ઉદ્યોગ પ્રાચીનકાળથી વલભી અનએ ખંભાતમાં પ્રચળલત છે - છરી અને
ખંજરનો િાથો , તલવારની મ ૂઠ, વીટી, રકાબી, પ્યાલા, કલમ, ખહડયો પેપર, વઈટ વગેરે વ્ુુઓ અકીકના પથ્થરમાંથી બને છે આહિકા ્ુરોપ અને મધ્ય એશિયાના
દે િોમાં તેની શનકાસ થાય છે

૭ જરીકસબ : સુરત, અમદાવદ, જામનગર, ધોરાજી


-આ ઉદ્યોગના કાચા, માલમાં રે િમી, દોરા, ચાંદી અને સોનું મુખ્ય છે , હકનખાબ અને મખમલ પર સોનેરી અને રૂપેરી તારથી ભરત કામ થાય છે .

૮, ભરતકામ :
- મોચીભરત : કચ્છ(માડંવી)
- કાઠીભરત : સૌરાષ્ટ્રની કાઠી બિેનો ( અમરે લી જજલ્લામાં )
- આિીર ભરત : જુનાગઢ
- કર્બીભરત : ગાહરયાધારા (ભાવનગર)
- મિાજન ભરત : વાગર અને કચ્છ
- મોતી ભરત : અમરે લી
-> કચ્છમાં અને સૌરાષ્ટ્રને મોચી, જત, મતવા, લોિાર્ા, આિીર, મેર, કાઠી, રબારી, કર્બી, સથવારા, વળર્ક, શસિંધી બિેનો ભરતકામ કરે છે

૧, મોચી ભરત : .
કચ્છમાં માંડવીના મોચી અને ખાવડા તથા બન્નીના મતવા અને જત મોચી ભરતનું કામ કરે છે આને “આરી ભરત” કિે છે .
- ચાકળા, તોરર્, ચળર્યા, કાપડુ, પોલકું , ટોપી, પડદા તથા પિેરવેિના અન્સય કપડાં પર ભરત ભરાય છે .
- કોટાઈ અને લોડાઈની આિીર તથા રતનાલની રબારી મહિલાઓ આભલાના ભરતમાં કુ િાલ છે . બન્નીના જત “કજરી” પર મોચી ભરત કરી છે .

૨, કાઠી ભરત : .
સૌરાષ્ટ્રમાં કાઠી કોમની બિેનો િાથવર્ાટના લાલ રં ગના કાપડ પર ઢોલામારુ, વાછરાદાદા, કૃષ્ટ્ર્લીલા, રામાયર્ના પ્રસંગો શવશવધ પ્રાર્ીઓ , પક્ષીઓ, ફુલગોટા, કાંગરા
વગેરે ની ભાત ઉપસાવે છે .
- કાઠી કોમમાં લગ્નપ્રસંગે દીકરીને આર્ામાં ભરત ભરે લી ધાધરા ચાકળા , તોરર્, ટોડળલયા, હદવાલ પરના પડદા વગેરે આપવાનો હરવાજ છે .
- અમરે લી જજલ્લામાં, બગસરા, કૂંકાવાવ, ચાહડયા, બાબરા, ચલાળા, વાહડયા, ઈગરોળા વગેરે કાઠી ગામોમાં ભરત થાય છે .

૩, આિીર ભરત : .
જૂનાગઢ જજલ્લો આ ભરત માટે જાર્ીતો છે .
- પીળા પોત, પર પોપટ, બ ૂલબ ૂલ, પ ૂતળીઓ વગેરેની આકૃશતઓ ઉપસાવાય છે .

૪, કર્બી ભરત :
- ભાવનગર જજલ્લાના ગાહરયાધારા પંથકમાં કર્બી મહિલાઓ ઘાઘરા ચોળી, ચંદરવા, બારસાળખયા, થેલી, બળદની ઝૂલ, ઓિીકા, ગલેફ વગેરે ભરત ભરે છે .

૫, મિાજન ભરત :
- વાગડ અને ભ ૂજ , માંડવી પંથકને ઓસવાળ, વળર્કો, સોની વગેરે ભૌશમશતક હડઝાઈનો િીરાચોકડી ભાતનો આ ભરતમાં ઉપયોગ કરે છે .
- ગલેફ, ટોડળલયાં, ચાકળા અને ભીશતિંયા પર તેઓ ભરત ભરે છે .

૬, મોતી ભરત ,:
- મોતીના તોરર્ , ઈઢોર્ી, નળળયેળ, ચોપાટ, ચાકળા, ચંદરવા, વગેરે ભરવાનું કામ અમરે લી જજલ્લાના કાઠી વ્તીવાળા ગામોમા થાય છે .
- સૌરાષ્ટ્રમાં નવરાિ ના સમયમાં મહિલાઓ ભગ
ં ૂ ળી અને મોતીવાળું તોરર્ બનાવે છે .

૯, રં ગાટીકામ : .
જામનગર, જેતપુર, ગોંડલમ, ભાવનગર, રાજકોટ, અમરે લી, ભ ૂજ, માંડવી અંજાર વગેરે િિેરો રં ગાટીકામ જાર્ીતાં છે .
- કચ્છમાં ચુદ
ં ડી, સાફા, િીરક, રૂમાલ, ચાદરો વગેરે રં ગાટીકામ થાય
- જામનગરની બાંધર્ી વખર્ાય છે . - જેતપુરમાં સાડી પર રં ગાટીકામ થાય છે .

૧૦, લાકડાનું કોતરકામ : સંખેડા


 સંખેડા, ધોરાજી અને જુનાગઢમાં કલાઈ તથા લાખ શમશશ્રત રં ગવાળા લાકડાના બાજોટ, ઝૂલા, ઢોળલયા, ધોહડયા, સોફાસેટ, વગેરે
 ભાવનગર જજલ્લાના મહુવામાં િાથીદાંત અને લાકડાના શવશવધ , રમકડા, નાની પેટીઓ બનાવવામાં આવે છે .
 ભાવનગર મોટા પટારા બને છે .

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 14
ANGEL ACADEMY : GPSC 1-2, Dy.SO - નાયબ મામલતદાર, તલાટી, કલાકક , PSI-ASI, કોન્સ્ટેબલ, TAT, TET વગેરે પરીક્ષાઓની સંપ ૂર્ક તૈયારી માટેના ્થળ
મો.7575 072 872 :1) બસ ડેપોની સામે, સેકટર:7-C, ઘ-3, │ 2) લાલઘર ઝેરોક્ષની નીચે, સેકટર: 29, ઘ-6 કોનકર, ગાંધીનગર angelacademy.co.in

૧૧, ધાુુકામ :
 શિિોર, વઢવાર્, ધ્ાંગધ્ા, જામનગર, શવસનગર, નહડયાદ, વડોદરા, ડભોઈ, નવસારી વગેરે ધાુુકામ માતે જાર્ીતા છે .
 સ ૂડી, ચપ્પુ તાળા : અંજાર, માંડવી, ભ ૂજ, જામનગર, રોિા, કોઠારા
 સોનાચાંદીના આભ ૂર્ર્ો : રાજકોટ અને ભ ૂજ
 રાખદાની, પાનદાની, ફૂલદાની, અત્તરદાની : કચ્છમાં બને છે .

૧૨, માટી કામ :


 માટીના રમકડાં : થાન ( સુરેન્સરનગર )
 ળચનાઈ માટીના પ્યાલા, રકાબી, બરર્ી, ગ્લઝવાળા વાટકા,
 થાન, શિિોર, વાકાનેર, મોરબી, બીલીમોરા

સંચાલક : સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), તલાટી, કલાકક , પોલીસ, TAT, TET વગેરે 10 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) 15

You might also like