Gujarati PDF - 10

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

UDGAM SCHOOL FOR CHILDREN

2017-2018
Subject : GUJARATI
Class: III Practice Worksheet PDF Date: 31 / 1 /2019
No._10___

READING SKILL

Read the story carefully and answer the questions:

સમયનો સદુપયોગ

શેઠ ધનરાજ ખ ૂબ દયાળુ અને દાની માણસ હતાાં.


એક દદવસ દુકાન ખોલવાના સમયે ફાટે લાાં કપડાાંમાાં બે
માણસો તેમની પાસે આવયાાં. તેમણે કહ્,ાં ુ “શેઠજી, અમે બે
દદવસથી ખાધ ાંુ નથી.”
શેઠજીએ એમની દશા જોઈને પોતાના નોકર સાથે હવેલીના ભાંડારમાાં
મોકલયાાં અને બાંને માણસોને કહ્,ાં ુ “તમને નવ મમમનટનો સમય આપવામાાં આવયો
ુ ચાલાકીથી કામ લીધ.ાંુ એણે
છે .” પહેલા ઓરડામાાં ખાવાનો સામાન હતો. ભોલએ
ાંુ ર કપડાાં હતાાં.
ખાવાનો સામાન પોતાની ઝોળીમાાં ભરી લીધો. બીજા ઓરડામાાં સદ
ુ એના ઉપર નજર ન નાખી અને તરત જ ત્રીજા ઓરડામાાં ગયો. એમાાંથી
ભોલએ
થોડી સોનામહોરો લઈ બહાર આવી ગયો.
ુ ો વારો આવયો. તે લાલચ ુ હતો. તેણે પહેલા ઓરડામાાં જઈ
હવે ગોલન
મવચાર્ું ુ કે પહેલા જલેબી ખાઉં કે બરફી ખાઉં? કે પછી બીજા ઓરડામાાં જાઉં? એમ
ાંુ ર કપડાાં જોયાાં. ગોલએ
મવચારી તે બીજા ઓરડામાાં ઘ ૂસી ગયો. તેમાાં એણે સદ ુ એ
બધાાંને હાથ લગાવી જોયો પછી પાછો તેને મવચાર આવયો, ત્રીજો ઓરડો પણ
ુ થઈ
જોઈ લઉં. એણે ત્રીજા ઓરડામાાં સોના ચાાંદીથી ભરે લા થેલા જોયાાં. તે ખશ
ગયો અને મવચારવા લાગ્યો, આટલ ાં ુ સોન ાંુ ચાાંદી કેવી રીતે લઈ જાઉં? ઘેરથી કોઈ
મોટા થેલા જેવ ાંુ પણ નથી લાવયો. એટલામાાં સમય તો પ ૂરો થઈ ગયો. નોકરે તેને
બહાર કાઢી મ ૂક્યો. તે રડવા લાગ્યો. તે કહેવા લાગ્યો, હજુ તો મેં કઈ લીધ ાંુ જ

Page-1
નથી. નોકરે કહ્ ાં ુ કે, “તમારો સમય પ ૂરો થઈ ગયો છે .” આમ તે મનરાશ થઈ ઘેર
ગયો.

બોધ – આપણે ચાલાકીથી સમયનો સદુપયોગ કરવો જોઈએ નહીં તો


ુ ી જેમ રડવ ાંુ પડે.
ગોલન

Complete the story:

ઘેરથી કોઈ મોટા નથી લાવયો.


એટલામાાં સમય તો પ ૂરો થઈ ગયો. મ ૂક્યો. તે
રડવા લાગ્યો. તે કહેવા લાગ્યો, હજુ તો મેં કઈ લીધ ાંુ જ નથી. નોકરે કહ્ ાં ુ કે, “
થઈ ગયો છે .” આમ તે મનરાશ થઈ ઘેર ગયો.

True or False.

૧. શેઠ ધનરાજ ખ ૂબ દયાળુ અને દાની માણસ હતાાં.

૨. પહેલા ઓરડો ખાલી હતો.

૩. ગોલ ુ ખ ૂબ જ ઉદાર હતો.

( GRAMMAR )

Write opposite words.

૧. આજે × ૨. નજીક ×

૩. જૂન ાંુ × ૪. ખરીદવ ાંુ ×

૫. અંદર × ૬. ખાલી ×
Page-2
Rearrange the jumbled words into proper sentences.

૧. ગયો આજે હાંુ માતા મારી સાથે હતો બજારમાાં

૨. ગાજરનો મને ભાવે હલવો છે બહુ

૩. બાળકોને રજા આજે છે શાળામાાં

Fill in the blanks with (નો, એ, ન,ાંુ માાં, માાંથી)

૧. મારા મપતાજી બજાર રમકડાાં લાવવાના છે .

૨. તરુણને કોબીજ શાક ભાવત ાંુ નથી.

૩. વમનતા નવી સાડી ખરીદી.

૪. કોયલ અવાજ મધરુ હોય છે .

૫. કાલે મારી શાળા રજા છે .

Make two sentences for each word.

૧. ગંગા – 1.

2.

૨. દુઃખી – 1.

૩. પાકીટ – 1.

Page-3
2

૪. મિત્રો – 1.

(TEXTUAL)
Rhyming words.

૧. િંતર

૨. વંદન

૩. દાવ

Circle the correct spelling.

૧. ડઝન ડજન દઝન


૨. તરગ તાંરગ તરાં ગ
૩. લવારાં ુ લવારૂ લવારુ
૪. પલગ પલાંગ પલગાં

Choose the correct describing word and rewrite the

sentences.

૧. અમીતા જલેબી ખાય છે . ( મીઠાઈ, ગરમ )

૨. રાજને ઘદડયાળ ખરીદી. ( નવી, ટોપી )

Page-4
3. કુાં ભાર માટલા બનાવે છે . ( સરસ, ખરુ શી )

Answer in one sentence.

૧. શેખરે કોને પકડી લીધો?

૨. છછાંદર શેમાાંથી બને છે ?

૩. ઘોડાના બચચાાંને શ ાંુ કહેવાય?

૪. અલયની માતા કયા કયા ફળ ખરીદે છે ?

૫. અલયના મપતાજીને શ ાંુ બહુ ભાવે છે ?

Write meaningful sentences about the given pictures.

Page-5
( CREATIVE WRITING )
Solve the riddles and answer in the blanks.

૧. ખોબા જેવી લાગ ં છં. ૨. ફળોનો હ ં રાજા છં.


પાણી પર હ ં દોડં છં. ઉનાળાિાં િળં છં.
હાલક – ડોલક થાઉં છં. ખાટો િીઠો િારો રસ છે .
બોલો હ ં કોણ છં?

Complete the dialogue.


( હંિેશાં એકબીજાની િદદ, સાથે બજારિાં, થોડાક ફળ ખરીદવા જવાની, િારા
મિત્રો સાથે રિવા, િદદ કરીશ)

કાજલ – તરણ આપણે કાલે રજા છે તો ત ં શ ં કરીશ?


તરુણ – હ ં તો
જઈશ પણ તારે શ ં કાિ છે ?
કાજલ- તરણ ત ં િારી આવીશ?
તરુણ- હા, પણ ત ં બજારિાં શ ં લેવા જવાની છે ?

કાજલ - હ ં જે બાળકો ગરીબ છે તેિના િાટે


ચોપડીઓ અને
છં.
તરુણ- વાહ! આ તો બહ સરસ કાિ છે . હ ં પણ
તારી સાથે આવીશ અને તને .
કાજલ – તરણ તારો ખ ૂબ ખ ૂબ આભાર.
તરણ – અરે , એિાં આભાર શેનો આપણે
સારા કાિિાં
કરવી જોઈએ.
Page-6

You might also like