Gujarat Bin Anamat Shaikshanik Ane Aarthik Vikas Nigam

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

Gujarat Unreserved Educational & Economical Corporation.

ુ રાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક ર્િકાસ ર્નગમ ની યોજનાઓ


ગજ

૧. શૈક્ષણિક અભ્યાસ યોજના


➢ યોજનાન ુંુ સ્િરૂપ/લોન સહાયના ધોરણો:
રાજ્યમાાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનનર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાનયક અભ્યાસક્રમો,
ઇજનેરી, ટેકનોલોજી,ફામભસી, આર્કિટેકચર, આર્યવ
ભ ેર્િક, હોમીયોપેથી, ર્ફઝીયોથેરાપી, વેટરનરી વગેરે
સ્વનનર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નનસિંગ (સ્નાતક કક્ષા) નાાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર
એજ્ર્યકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ નવગેરેનસવાય,) સમગ્ર અભ્યાસક્રમની કયલ ટયયશન
ફી અથવા રા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછાં હોય તે પ્રમાિેની લોન ૪ ટકાના સાિા વ્યાજે નનગમ
તરફથી આપવામાાં આવશે.

આ યોજનામાાં રાજ્યમાાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાાં અને ર્ારતના અન્ય
રાજ્ય / કેન્રશાનશત પ્રિે શોમાાં પિ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનયસ્નાતક અને ઉચ્ચ
અભ્યાસક્રમોમાાં અનયસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માાં પિ લોન આપવાની
રહેશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માાં ૬૦ ટકા કે તેથી વધય.


વ્યાજનો દર : વાનષિક ૪ ટકા લેખે સાદયવ્યાજ
આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

➢ શૈક્ષબણક યોજનાઓ માટેનાું પાત્રતા અને ર્ધરાણના માપદું ડ

• ગયજરાત રાજયની કોઇપિ શાળામાાંથી ધોરિ-૧૨ માાં ૬૦ ટકા કે તેથી વધય સાથે પાસ કરે લ હોવય ાં
જોઇએ.
• જે તે અભ્યાસક્રમના સબાંનધત કાઉન્ન્સલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા
પાત્ર થશે.
• અરજિાર ગયજરાતના હોવા જોઇએ અને ણબન અનામત વગભના હોવા જોઇએ.
• સાંબનધત અભ્યાસક્રમમાાં પ્રવેશ મેળવ્યા અંગેનો પયરાવો રજય કરવાનો રહેશે.
• નધરાિનો વ્યાજ િર વાનષિક ૪ ટકા સાદયાં વ્યાજ રહેશે. પ્રનત વષભ જેટલય નધરાિ આપવામાાં આવશે. તે
મયજબ જ સાદય વ્યાજ ગિવામાાં આવશે.
• નવધવા અને અનાથ લાર્ાથીને અરજિારને અગ્રીમતા આપવાની રહેશે.
• અભ્યાસ વચ્ચેથી છોડી િે નાર કે નનનિત સમય મયાભિામાાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક
સાથે વસયલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહી.
• રાજ્યની શૈક્ષણિક યોજનાઓ માટે કયટયાંબની વાનષિક આવક મયાભ િા ૬.૦૦ લાખ રે હશ
ે ે.

➢ લોન માટેનાું જામીન / દસ્તાિેજ:


સમગ્ર કોષભની લોનની કયલ રકમ રા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેમિે કોઈ નમલ્ક્ત
ગીરો(મોગેજ) કરવાની રહેશે નહીં ફ્ત બે સધ્ધર જામીનનય ાં જામીન ખત રજૂ કરવાનય ાં રહેશે.
Gujarat Unreserved Educational & Economical Corporation.
ુ રાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક ર્િકાસ ર્નગમ ની યોજનાઓ
ગજ
• સમગ્ર કોષભની લોનની કયલ રકમ રા.૭.૫૦ લાખ કરતાાં વધારે હોય તો તે કયલ રકમ જેટલી રકમની
પોતાની અથવા અન્ય કોઇ સગા સબાંધીની સ્થાવર નમલ્કકત નનગમની તરફેિમાાં ગીરો કરવાની
રહેશે.

• િરે ક લોન લેનારે નનગમની તરફેિમાાં સહી કરે લા પાાંચ બ્લેન્ક(BLANK) ચેક આપવાના રહેશે.

➢ લોનની પરત ચકુ િણી:

• રા.૫.૦૦ લાખ સયધીની કયલ લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૫ (પાાંચ) વષભમાાં
એક સરખા માનસક હપ્તામાાં લોનની રકમ વ્યાજ સથે ર્રવાની રહેશે.

• રા.૫.૦૦ લાખથી વધયની લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૬(છ) વષભમાાં એક
સરખા માનસક હપ્તામાાં લોનની રકમ વ્યાજ સાથે ર્રવાની રહેશે.

• ર્રપાઇ થતી લોનના નાિાાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાાં આવશે.

• લોન લેનાર નનનિત સમય મયાભ િા પહેલા પિ લોનની પરત ચયકવિી કરી શકાશે.

૨. નવિે શ અભ્યાસ લોન


➢ યોજનાન ુંુ સ્િરૂપ / લોન સહાયના ધોરણો:

ધોરિ-૧૨ પછી ફ્ત M.B.B.S, સ્નાતક (ર્ડપ્લોમા પછી ર્ડગ્રી મેળવેલ હોય તો પિ માન્ય) થયા
પછી અનયસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્ર્યએશન ર્ડપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ
Gujarat Unreserved Educational & Economical Corporation.
ુ રાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક ર્િકાસ ર્નગમ ની યોજનાઓ
ગજ
અભ્યાસક્રમ માટે નવિે શમાાં ઉચ્ચ અભ્યાસ માટે ણબન અનામત વગભના નવદ્યાથીઓ માટે કયલ રય.
૧૫.૦૦ લાખની નવિે શ અભ્યાસ લૉન નનગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માાં ૬૦ ટકા કે તેથી વધય.


વ્યાજનો દર : વાનષિક ૪ ટકા લેખે સાદય વ્યાજ.
આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.

➢ લોન માટેનાું જામીન / દસ્તાિેજ:

• સમગ્ર કોષભની લોનની કયલ રકમ રા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ર્રી શકે તેવા
બે સધ્ધર જામીનનય ાં જામીન ખત રજૂ કરવાનય ાં રહેશે.

• સમગ્ર કોષભની લોનની કયલ રકમ રા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કયલ રકમ જેટલી રકમની
પોતાની અથવા અન્ય કોઇ સગા સબાંધીની સ્થાવર નમલ્કકત નનગમની તરફેિમાાં ગીરો કરવાની
રહેશે.

• િરે ક લોન લેનારે નનગમની તરફેિમાાં સહી કરે લા પાાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.

➢ લોનની પરત ચકુ િણી:

• રા.૫.૦૦ લાખ સયધીની કયલ લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૫ (પાાંચ) વષભમાાં
એક સરખા માનસક હપ્તામાાં ર્રવાના રહેશે.

• રા.૫.૦૦ લાખથી વધયની લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૬(છ) વષભમાાં એક
સરખા માનસક હપ્તામાાં ર્રવાના રહેશે.

• ર્રપાઇ થતી લોનના નાિાાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાાં રે હશ


ે ે.

• લોન લેનાર નનનિત સમય મયાભ િા પહેલા પિ લોનની પરત ચયકવિી કરી શકાશે.

૩. ર્ોજન બીલ સહાય


▪ ણબનઅનામતવગભનાનવદ્યાથીઓનેસ્નાતકકક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાાં અભ્યાસ
કરતાાં અને પોતાના પર્રવારથી દયર પોતાના તાલયકામાાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલયકા
બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનયિાનનત નસવાયના છાત્રાલયમાાં રહી અભ્યાસ
કરતાાં નવદ્યાથીઓને ૧૦ માસ માટે માનસક રા.૧૨૦૦/- લેખે ર્ોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
▪ કોઇપિ સમાજ /ટ્રસ્ટ /સાંસ્થા દ્વારા સાંચાલીત કન્યા છાત્રાલયોમાાંરહીને ધો. ૯થી૧૨ માું અભ્યાસ
કરતી કન્યાઓને પિ ઉપર મયજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.
Gujarat Unreserved Educational & Economical Corporation.
ુ રાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક ર્િકાસ ર્નગમ ની યોજનાઓ
ગજ
▪ આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.

૪. કોચીંગ સહાય
• ટયયશન સહાયની યોજનામાાં શાળા / કોલેજમાાં ર્રે લ નશક્ષિ કે ટયયશન ફી મળવાપાત્ર નથી. શાળા
કોલેજ નસવાય બહાર વધારાનય ટર્યશન લેવામાાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર
થાય છે

• ણબનઅનામતવગભનાનવદ્યાથીઓનેધોરિ-૧૦માાં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરિ-


૧૧,૧૨માાંનવજ્ઞાનપ્રવાહમાાં અભ્યાસ કરતાાં હોયતેવાનવદ્યાથીઓનેપ્રનત વષભ વાનષિક રા.૧૫,૦૦૦/-
ટર્યશન પ્રોત્સાહક સહાયઆપવામાાં આવશે.

• લાયકાતના ધોરણો : ધો-૧૦ માાં ૭૦ ટકા કે તેથી વધય.

• િરે ક વષભમાાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.

• આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

ુ કેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે


૫. જી(JEE), ગજ
કોચીંગ સહાય.
▪ ણબનઅનામત વગભના ધોરિ-૧૨ના નવજ્ઞાનપ્રવાહના નવદ્યાથીઓને ધોરિ-૧૨પછી મેડીકલ,
એન્જીનીયરીંગમાાં પ્રવેશ ની જરરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગયજકેટ, નીટ,ની તૈયારી ના કોણચિંગ
માટે , ધોરિ-૧૦માાં ૭૦ ટકા હોય તેવા નવદ્યાથીઓ ને ત્રિ વષભ કે તેથી વધય અનયર્વ ધરાવતી
સાંસ્થાઓમાાં કોચીંગ મેળવતા ધોરિ-૧૧ અને ધોરિ-૧૨ નાાં નવદ્યાથીઓને નવદ્યાથી િીઠ વાનષિક ર.
૨૦,૦૦૦/- અથવા ખરે ખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા
પાત્ર થશે.

▪ લાયકાતના ધોરણો: ધો-૧૦ માાં ૭૦ ટકા કે તેથી વધય માકભ સમેળવેલ હોવા જોઈએ.

▪ આિકમયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

૬. સ્પધાભ ત્મક પરીક્ષા માટે તાલીમસહાય


▪ ણબન અનામત વગભના નવદ્યાથીઓને ર્ય.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વગભ-૧,
વગભ-૨ અને વગભ-૩, ગૌિ સેવા પસાંિગી માંડળ,પાંચાયત સેવા પસાંિગી માંડળતથા ર્ારત સરકારના
રે લ્કવે, બેંકો વગેરેમાાં થતી ર્રતીપરીક્ષાઓ માટે માન્યતા/પસાંિ થયેલી સાંસ્થામાાં તાલીમ મેળવતા
નવદ્યાથીઓને નવદ્યાથીિીઠ ર.૨૦,૦૦૦/- અથવા ખરે ખર ચયકવવાની થતી ફી એ બે માાંથી જે ઓછી
હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.

▪ લાયકાતના ધોરણો : ધો-૧૨ માાં ૬૦ ટકા કે તેથી વધય.

▪ આિકમયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.


Gujarat Unreserved Educational & Economical Corporation.
ુ રાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક ર્િકાસ ર્નગમ ની યોજનાઓ
ગજ

૭. સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ


સહાય.

➢ યોજનાન ુંુ સ્િરૂપ/સહાયના ધોરણો:


તબીબ, વકીલ, ટે કનીકલ સ્નાતક થયેલ ણબન અનામત વગભનાલાર્ાથીઓ પોતાનય ાં
્લીનનક,લેબોરે ટરી,રે ડીયોલોજી ્લીનીક કે ઓર્ફસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ
રા.૧૦.૦૦ લાખ સયધીની લોન પર ૫ટકાવ્યાજ સહાય મળવા પાત્ર થશે.

➢ લાયકાતનાુંધોરણો:.
• વ્યવસાય માટે નનયમોનયસાર જરરી રજીસ્ટ્રે શન હોવય ાં જોઈશે.
• અરજિાર ગયજરાતના વતની હોવા જોઇશે. અને ણબન અનામતવગભના હોવા જોઇએ.
• અરજિારની ઉંમર ૧૮ વષભ થી ૫૦ વષભ સયધીની હોવી જોઇશે.
• બેંક પાસેથી લીધેલ લોનના પયરાવા રજૂ કરવાના રહેશે.
• આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૬.૦૦ લાખ કેતેથીઓછી.

૮. સ્વરોજગારલક્ષી યોજનાઓ.
➢ યોજનાન ુંુ સ્િરૂપ/લોનસહાયના ધોરણો:
• રીક્ષા, લોડીંગ રીક્ષા, મારતીઇકો, જીપ-ટે ક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ ર્યનનટ કોસ્ટ.
• વ્યવસાય કે કરીયાિાની દયકાન, મેડીકલસ્ટોર , રે ડીમેડ ગારમેન્ટ સ્ટોર,બયકસ્ટોર વગેરે કોઇપિ
સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રા.૧૦.૦૦ લાખ સયધી અથવા ખરે ખરથનાર ખચભ એ બે પૈકી જે
ઓછાં હોય તે લોન પેટે નનગમ તરફથી આપવામાાં આવશે.
• ઉપરોકત ક્ર્મ ૧ અને ૨ ની યોજના માટે લોન વાનષિક ૫ ટકા ના સાિા વ્યાજે મળવાપાત્રથશે.
મર્હલાઓ માટે ૪ ટકાના સાિા વ્યાજે લોન મળવા પાત્ર થશે.
• ટ્રાન્સપોટભ , લોજીસ્ટીક, ટ્રાવેલસભ, ફુડ કોટભ વગેરે વ્યવસાય માટે વાહન જરરી સ્ટ્ર્ચર સર્હત મેળવવા
માટે બેંક માાંથી ર.c લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

➢ સ્િરોજગારલક્ષી યોજનાઓ માટેના ર્ધરાણના માપદું ડ


Gujarat Unreserved Educational & Economical Corporation.
ુ રાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક ર્િકાસ ર્નગમ ની યોજનાઓ
ગજ
• વાહન માટે ની લોનની યોજનામાાં અરજિાર પાસે પાકયાં લાયસન્સ હોવય ાં જોઇએ.
• મેળવેલ વાહન નનગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનય ાં રહેશે.
• વાહન મેળવ્યાના ત્રિ માસ પછી પાાંચ વષભના એક સરખા માનસક હપ્તામાાં લોન ર્રવાની રહેશે.
• નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રિ માસમાાં શર કરવાનો રહેશે તથા વ્યવસાય શર કયાભ બાિ
ત્રિ માસ પછી પાાંચ વષભના એક સરખા માનસક હપ્તામાાં લોનની વસયલાત કરવામાાં આવશે.
• લોનની કયલ રકમ ર. ૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ર્રી શકે તેવા બે સધ્ધર
જામીનનય ાં જામીન ખત રજય કરવાનય ાં રહેશે.
• લોનની કયલ રકમ ર. ૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કયલ રકમ જેટલી રકમની પોતાની
અથવા અન્ય કોઇ સગા સબાંધીની સ્થાવર નમલ્કકત નનગમની તરફેિમાાં ગીરો કરવાની રહેશે.
• િરે ક લોન લેનારે નનગમની તરફેિમાાં સહી કરે લા પાાંચ બ્લેન્ક ચેક આપવાના રહેશે.

ુ િની પાત્રતા પણ રહેશે.


➢ સ્િરોજગારલક્ષી તમામ યોજનામાું નીચે મજ
• અરજિાર ગયજરાતના વતની હોવા જોઇએ અને ણબન અનામત વગભના હોવા જોઇએ.
• અરજિારની ઉંમર ૧૮ વષભ થી ૫૦ વષભ સયધીની હોવી જોઇએ.
• નધરાિનો વ્યાજ િર વાનષિક ૫ ટકા સાિા વ્યાજ અને મર્હલાઓ માટે ૪ ટકા રહેશે. પ્રનત વષભ જેટલય
નધરાિ આપવામાાં આવશે. તે મયજબ જ સાદય વ્યાજ ગિવામાાં આવશે.
• વ્યાજનો દર : ક્ર્મ ૧ અને ૨ માટે વાનષિક ૫ ટકા લેખે સાદય વ્યાજ અને મહહલાઓ માટે ૪ ટકા રહેશે.
• આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

You might also like