Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 20

મ ૂસાના ઈશ્વરને જાણવો

ુ ર્નિયમ ૩૩:૨૬-૨૯)
(પન

*
સી.એચ.સ્પર્જન જયારે વીસ વર્ષના હતા ત્યારે તેમણે જે સંદેશ આપ્યો હતો
તેમાંથી એક લાંબ ુ લખાણ લઈને ડૉ.જે.આઈ.પેકર પોતાની ક્લાસસક ઈશ્વરને
જાણવા સવશેની શરૂઆત કરે છે . પહેલો ફકરો આ રીતે છે :

કોઈક દ્વારા એવુ ં કહેવાયુ ં છે કે, “માણસજાતનો યોગ્ય અભ્યાસ તો માણસ


પોતે છે .” આ સવચારનો સવરોધ હુ ં નહી કરું પણ, હુ ં માનુ ં છં કે એ રીતે તો
એ પણ બરોબર સાચુ ં કે, ઈશ્વરના પસંદદતનો યોગ્ય અભ્યાસ ઈશ્વરનો
અભ્યાસ છે ; ખ્રિસ્તી સવશ્વાસીનો યોગ્ય અભ્યાસ ઈશ્વરીય બાબતનો અભ્યાસ
છે . જે કદી ઈશ્વરના સંતાનનુ ં ધ્યાન ખેંચી શકે તેવા સૌથી ઉચ્ચ સવજ્ઞાન,
સૌથી ઘમંડી અટકળો, સૌથી સામથી દફલસ ૂફીઓ તો એક નામ છે , એક
સ્વભાવ, એક વ્યક્ક્તત્વ, કામ, કૃત્યો અને તે મહાન ઈશ્વરનુ ં અક્સ્તત્વ જેને
તે સપતા કહીને સંબોધે છે .
સ્પર્જનના સંદેશના ત્રણ વધુ ફકરાઓને મુકીને, પેકર એવો સંભસવત સવરોધ
ઊભો કરે છે કે, સ્પર્જનના દદવસોમાં લોકોને સથયોલોજીમાં રસ પડતો પણ,
આજે લોકોને સથયોલોજી કંટાળાજનક અને અસંગત લાગે છે . પણ પાના
નંબર ૧૪ પર ડૉ.પેકર લખે છે કે ઈશ્વરના સ્વભાવ અને વ્યક્ક્તત્વનો
અભ્યાસ તો “કોઈ વ્યક્ક્ત સૌથી વધારે જે બાબતમાં ઊંડા ઊતરી શકે તેવો
તે છે . તેઓ તકષ કરે છે કે, ઈશ્વર સવશે જાણવુ ં એ “આપણા જીવન જીવવા
માટે ન ુ ં સૌથી અગત્યનો અભ્યાસ છે .”

મ ૂસા ઈશ્વર સવશે શુ ં જાણતો હતો તે જાણી લેવ ુ ં આપણા માટે લાભની વાત
રહેશે. જો તમે કોઈ ઘરડા ઈશ્વરભક્ત માણસને મળ્યા હોવ તો તમને તેના
મનોભાવને ચ ૂસી લેવાનુ ં મન થઇ આવે જેથી તમે જાણી શકો કે તે ઈશ્વર
સવશે શુ ં જાણે છે . મ ૂસા મરવાની અણીએ હતો ત્યારે તેણે ઈશ્વરના લોકોને
આસશર્ આપ્યા અને આપણને તે અનંત ઈશ્વર સવશે જે કશુ ં જાણતો હતો તે
સવશે કહી બતાવ્યુ.ં પોતાના ઈશ્વરના મદહમામાં તે પોતાનો મદહમા અને
ઈશ્વરના લોકોની ધન્યતા સનહાળે છે . આપણે શીખીએ છીએ કે...

ઈશ્વરે પોતાને પ્રગટ કરી લીધા હોવાથી તેમને જાણવા અને તેમને પ્રસસદ્ધ
કરવા એ આપણા જીવનની ખેવના હોય.

ઇસુમાં જેઓ સવશ્વાસ કરે છે તેઓ સવષને ઈશ્વર અનંતજીવન આપે છે (યોહાન
૩:૧૬). પણ અનંતજીવનનો સાર શુ?ં હંમેશા માટે જીવતા રહેવ ુ ં એથી સવશેર્
એ ઘણી મોટી બાબત છે ! ઇસુ (યોહાન ૧૭:૩) જયારે એવુ ં કહે છે કે,
“અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત
જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.” ત્યારે તેઓ આપણને અનંતજીવનનો
સાર દે ખાડે છે . કેવળ એક જ સાચા ઈશ્વરને અને આપણા માટે મરવા અને
એ રીતે આપણને આપણા પાપોથી છોડાવવા તેમણે મોકલેલા તેમના
અનંતકાખ્રળક પુત્રને જાણી લેવા તે અનંતજીવનનો હાદષ છે . ઈશ્વરના
આગેવાન અને પ્રબોધક તરીકે મ ૂસાના લાંબા જીવનથી આપણે શીખીએ
છીએ કે...

૧. ઈશ્વરને જાણવા એ તો જીવનપયંત ચાલનારા શોધ છે જે તેમને હરે ક


પદરક્સ્થસતમાં શોધવાની જરૂરીયાત બતાવે છે .

અ. તમે તારણહાર અને ઇસુ ખ્રિસ્ત કે જે એકમાત્ર સવષસપ


ં ન્ન તારણહાર છે
તેની જરૂરત સવશે ઈશ્વર જયારે તમારી આંધળી આંખો ખોલી દે છે ત્યારથી
ઈશ્વરને જાણવાની શરૂઆત થઇ જાય છે .

આદમ અને હવાના પાપને લીધે આપણે જન્મથી પાપી જન્મીએ છીએ,
ઈશ્વરથી વંખ્રચત જન્મીએ છીએ (રોમનોને પત્ર ૫:૧૨). સમસ્યા એ છે કે,
આપણને આપણા પાપોથી બચાવે તેવા ઈશ્વર માટે ની અત્યંત ગંભીર
જરૂરીયાતની જાણ જ થતી નથી કેમ કે, શેતાને આપણી આંખોને સત્ય ન
જોવા માટે આંધળી કરી નાખેલી છે (૧ કરન્થીઓને પત્ર ૨:૧૪; ૨
કરન્થીઓને પત્ર ૪:૪; એફેસીઓને પત્ર ૪:૧૮). મોટાભાગના લોકો સવચારે
છે , “મને ખબર છે કે મેં ખરાબ કામ કયાષ છે , પણ મ ૂળભ ૂત રીતે તો હુ ં ભલો
માણસ છં, કંઈ ભયાનક પાપી નથી. અને ઈશ્વર તો પ્રેમાળ છે જેથી તેઓ
મારામાં મારાં સારા કામોને જોશે અને મારી ભ ૂલોને તેઓ માફ કરી દે શે અને
તેથી હુ ં જયારે મરી જઈશ ત્યારે સ્વગષમાં જઈશ.”

તારણને માટે ઈશ્વરે સત્ય તરફ તમારી આંખોને ખોલાવી પડશે જેથી તમને
જ્ઞાત થાય કે તમે તો ખોવાયેલા છો અને તમે પોતાને બચાવવા માટે
કંઈપણ કરી શકો તેમ નથી. પસવત્રઆત્મા તમને તમારા પાપ કબ ૂલ કરાવે
છે , ઈશ્વરનુ ં નક્કર ન્યાયીપણુ ં અને તેમનો આવનાર ન્યાય સવશે તે તમને
ભાન કરાવે છે (યોહાન ૧૬:૮-૧૧). અને પછી, એક મદહમામયી દદવસે,
ઈશ્વર કૃપા કરીને તમારી આંખો ઉઘાડી દે છે જેથી તમે “ખ્રિસ્તની મદહમાની
સુવાતાષ ના અજવાળં કે જે ઈશ્વરની પ્રસતમા છે ” તેને તમે જોઈ શકો (૨
કરન્થીઓને પત્ર ૪:૪). ખ્રિસ્તમાં ભરોશો મુકનાર સવશ્વાસ તેઓ તમને પ્રદાન
કરે છે અને વધસ્થંભ પર તેમનુ ં મરણ એ તમારા પાપના દે વાની પ ૂરે પ ૂરી
ચ ૂકતે કરી દે વાયેલ દકિંમત ઠરે છે (પ્રેરીતોના કૃત્યો ૧૧:૧૮; દફલીપ્પીઓને
પત્ર ૧:૨૯; એફેસીઓને પત્ર ૨:૮-૯). તમે જીવતા ઈશ્વરની સાથે વ્યક્ક્તગત
સંબધ
ં માં પ્રવેશો છો કે જે અનંતજીવનની શરૂઆત છે .

આપણને ચોક્કસ એ સવશે ખબર નથી કે મ ૂસા ક્યારે ઈશ્વર સાથે વ્યક્ક્તગત
જાણકારીમાં આવેલો. એક અનાથ તરીકે, ફારૂનની દીકરીને તેના પર દયા
આવેલી કેમ કે તેના સપતાએ મ ૃત્યુદંડ ફરમાવેલ યહદ
ૂ ી બાળકોમાંન ુ ં તે એક
બાળક હતો. તેણીને નાનકડા મ ૂસાને બચાવી લીધો હતો અને તેને પોતાના
દીકરા તરીકે ઉછે યો હતો. આપણને લખવામાં નથી આવ્યુ ં કે તેના જન્મના
માતાસપતા સાથે ઉછે રના સમય દરસમયાન મ ૂસાએ કેટલા સમય સુધી જીવન
વીતાવેલ,ું પણ ત્યાં કોઈક બાબત એવી ચોક્કસ લખેલી છે . દહબ્ર ૂઓને પત્ર
૧૧:૨૪-૨૭ આપણને જણાવે છે :

“સવશ્વાસથી મ ૂસાએ મોટો થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવા ના


પાડી. પાપનુ ં ક્ષખ્રણક સુખ ભોગવવા કરતાં ઈશ્વરનાં લોકોની સાથે દુ:ખ
ભોગવવાનુ ં તેણે સવશેર્ પસંદ કયુ.ં સમસરમાંના દ્વવ્યભંડાર કરતાં ખ્રિસ્તની
સાથે સનિંદા સહન કરવી એ સંપસિ અસધક છે , એમ તેણે માન્યુ.ં કેમ કે જે ફળ
મળવાનુ ં હત ું તે તરફ જ તેણે લક્ષ રાખયુ.”ં

ન જોયેલા ઈશ્વરને આપણે ત્યારે જ જાણી શકીએ છીએ જયારે તેઓ પોતે
પોતાને આપણી સામે પ્રગટ કરે . તેથી મ ૂસાના પ્રથમ ચાળીસ વર્ો
દરસમયાન કેટલીકવાર, ઈશ્વરે પોતાને પ ૂરતી વખત પ્રગટ કરે લા જેથી
મ ૂસાએ ઈશ્વરના વચન અપાયેલ ઉદ્ધારક, ઇસુ ખ્રિસ્તના છૂપા ખજાના સવશેન ુ ં
કેટલુકં જ્ઞાન મેળવી લીધુ ં હત.ું જેમ કોઈ માણસ ખેતરમાં દાયેલો સંતાડેલો
કોઈક ખજાનો શોધી કાઢે તેવ ુ ં તે હત ું (માથ્થી ૧૩:૪૪). સમસરમાં મ ૂસા જે
સમ ૃદ્ધદ્ધ અને મોજશોખ માણી શક્યો હોત તે સઘળા તેણે ત્યજી દીધા જેથી
કરીને તે ખેતર ખરીદે અને તે ખજાનો પ્રાપ્ત કરી શકે.

શુ ં તમે એવુ ં કયું છે ? અલબિ, ઈસુને લાયક અનંત સવશેના જ્ઞાનનુ ં ઊંડાણ
તમારામાં સમયાંતરે સવકસત ું જાય છે . પહેલાં તો તમે તેમને મુશ્કેલીથી
જાણો છો. જે કશુ ં તમે જાણો તે, “હુ ં આંધળો હતો, પણ હવે હુ ં જોઈ શકું છં.”
(યોહાન ૯:૨૫) કેમ કે, ઈસુએ મારી આંખો ખોલી દીધી. ઈશ્વરને જાણવાની
જીવનભરની અને અનંતકાખ્રળક યાત્રાની શરૂઆતનો તે પહેલો કદમ છે .

બ. ઈશ્વર પોતાના વચનથી પોતાને તમારી સમક્ષ પ્રગટ કરતા રહે તે રીતે
ઈશ્વરને જાણવાનુ ં ચાલત ું રહે છે .

મ ૂસાની પાસે બાઈબલ નહોતી (તેણે બાઈબલની પહેલી પાંચ પુસ્તકો


લખેલી!), તેથી ઈશ્વરે પોતાને મ ૂસા આગળ સીધા જ પ્રગટ કરી લીધા. ઈશ્વરે
બળતા ઝાડવામાં મ ૂસા આગળ પોતાને પ્રગટ કયાષ તે પહેલાં મ ૂસા ઈશ્વર
ં ણ કહેવામાં આવેલ ું નથી,
સવશે કેટલું જાણતો હતો તે સવશે આપણને કશુપ
પણ ત્યાં મ ૂસા ઈશ્વરને પસવત્ર ઈશ્વર તરીકે જાણી લે છે (સનગષમન ૩:૫).
ૂ સાથે કરાર કરે લ યહોવા તરીકે
ઈશ્વરે પોતાને ઇબ્રાદહમ, ઇસહાક અને યાકબ
બતાવ્યા (સનગષમન ૩:૬). તેઓ “હુ ં જે છં તે છે ” (સનગષમન ૩:૧૪), એટલે
શાશ્વત, પોતે અક્સ્તત્વમાં આવેલા તેઓ છે . તેઓ પોતાના લોકોના દુુઃખોની
કાળજી રાખે છે . તેઓ ગુલામીમાંથી તેઓને છોડાવવાની પેરવી કરે છે
(સનગષમન ૩:૭-૮). તેઓ ફારૂન કરતા વધારે સામથી છે , જે એ વખતે
પ ૃથ્વીનો સૌથી પરાક્રમી સમ્રાટ હતો (સનગષમન ૩:૧૦, ૧૯-૨૦). તેમને
ફારૂનના હૃદયને કઠોર કરી દે વાનુ ં સામથ્યષ છે અને તેના પ્રદે શને ભયંકર
મરકીઓ મોકલીને તારાજ કરવાનુ ં પરાક્રમ તેઓ ધરાવે છે . તે મરકીઓમાં
સમસરના પ્રથમજસનતનાં મોત પણ શામેલ હતા. તે એવા ઈશ્વર છે જેઓ
સંપ ૂણષ આજ્ઞાસધનતા માંગે છે (સનગષમન ૪:૨૪-૨૭). મ ૂસાની સાથે ઈશ્વરે
મોઢામોઢ વાત કરે લી, જે તેમણે મ ૂસાના ભાઈ હારૂન સાથે પણ નહોતી કરી
કે તેની બહેન મરીયમની સાથે પણ નહી (ગણના ૧૨:૭-૮; સનગષમન ૩૩:૭-
૧૧; પુનસનિયમ ૩૪:૧૦).

તમે કદાચ સવચારો, “શુ ં આજે ઈશ્વર પોતાને લોકોમાં સીધાં જ પ્રગટ થઇ લે
છે ?” જેઓ બાઈબલ વગરના છે તેવા લોકો મધ્યે સ્વપ્નો અને સંદશષનો
સાથે તેઓ પ્રગટ થઇ શકે છે , પણ હવે તેમનુ ં સામાન્ય રીતે પ્રગટ થવુ ં તો
તેમના વચન કે જે આપણને ઇસુ ખ્રિસ્ત સવશે જણાવે છે તે છે (યોહાન ૧:૧;
દહબ્ર ૂઓને પત્ર ૧:૧-૩). જો વ્યક્ક્ત ઈસુને સીધા જ પ્રકટીકરણ દ્વારા જાણી
લે તો પણ, તે વ્યક્ક્ત ઈશ્વરને સારી રીતે ત્યાં સુધી જાણવામાં આગળ નહી
વધે જયાં સુધી તે ઈશ્વરના ખ્રલખ્રખત વચનને શીખી લેતો નથી.

પછીથી, જયારે ઈશ્વરે મ ૂસાને ઈઝરાયેલીઓને સમસરમાંથી બહાર કાઢી


લાવવા અને સસનાઈ પહાડ પર તેમની આરાધના કરાવવા દોરવ્યો ત્યારે
મ ૂસાએ તે પવષત પર ચાળીસ રાત અને દદવસ ઈશ્વર સાથે એકલા સવતાવ્યા
હતા (સનગષમન ૨૪:૧૮). ઈશ્વરે મ ૂસાને દસ આજ્ઞાઓ આપેલી અને પોતાના
લોકોને માટે તેને તેમણે બીજા ઘણાં સનયમો પ્રગટ કરી આપેલા. સોનાના
વાછરડાની ઘટના બાદ (સનગષમન ૩૨), મ ૂસા પાછો પહાડ પર ગયો હતો,
જયાં જઈને તેણે સનડરતાથી પ ૂછે લ ું (સનગષમન ૩૩:૧૮), “કૃપા કરીને તમારું
ગૌરવ મને દે ખાડો!” ઈશ્વરે જવાબ દીધો હતો (સનગષમન ૩૩:૧૯-૨૦),

“હુ ં મારી સઘળી ભલાઈનુ ં દશષન તને કરાવીશ, ને હુ ં તારી આગળ યહોવાનુ ં
નામ પ્રગટ કરીશ, અને જેના પર હુ ં કૃપા કરવા ચાહુ ં તેના પર હુ ં કૃપા
કરીશ, ને જેના પર રહેમ કરવા ચાહુ ં તેના પર રહેમ કરીશ. વળી યહોવાએ
કહ્ુ,ં “ત ું મારું મુખ જોઈ શકતો નથી; કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો
રહી શકે નદહ.”

પછી ઈશ્વરે મ ૂસાને ખડકની ફાટમાં રાખયો અને મ ૂસાની આગળ પોતાની
પીઠ પ્રગટ કરી (સનગષમન ૩૩:૨૧-૨૩). ત્યાં તેણે પોકાયું (સનગષમન ૩૪:૬-
૭), “યહોવા, યહોવા, દયાળ તથા કૃપાળ ઈશ્વર, મંદરોર્ી, અને અનુગ્રહ તથા
સત્યથી ભરપ ૂર; 7હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા
પાપની ક્ષમા કરનાર; સપતાના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાનાં
છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.”

ઈશ્વર સવશેન ુ ં આ ગહન પ્રકટીકરણ હત,ું અને તેનો જૂનાકરારમાં બીજે પણ


ઓછામાં ઓછા સાત વાર પુનરાવતષન થયેલ ું છે (ગણના ૧૪:૧૮; નહેમ્યા
૯:૧૭; ગીતશાસ્ત્ર ૮૬:૧૫; ૧૦૩:૮; ૧૪૫:૮; યોએલ ૨:૧૩; ય ૂના ૪:૨).

મુલાકાત મંડપ બાંધવાની સવગતવાર સ ૂચનાઓમાંથી (સનગષમન ૨૫-૩૦,


૩૫-૪૦), યાજકોની ભ ૂસમકા, બખ્રલદાનના અપષણ, અને તહેવારો (લેવીય)
માં, ઈશ્વરે પોતાને અને પ્રભુ ઇસુ ખ્રિસ્તને મ ૂસા અને સઘળા ઈઝરાયેલ
આગળ વધુને વધુ પ્રગટ કયાષ . ઈસુએ જે યહદ
ૂ ી આગેવાન એવુ ં સવચારીને
મ ૂસાને અનુસરી રહ્યા હતા કે (યોહાન ૫:૪૫-૪૬), “હુ ં સપતાની આગળ
તમારા પર દોર્ મ ૂકીશ, એમ ન ધારો. તમારા પર દોર્ મ ૂકનાર એક, એટલે
મ ૂસા છે , તેના પર તમે ભરોસો રાખો છો. કેમ કે જો તમે મ ૂસા પર સવશ્વાસ
કયો હોત, તો તમે મારા પર પણ સવશ્વાસ કરત; કેમ કે તેણે મારા સવર્ે લખેલ ું
છે .” તેવાંને તેમણે ઠપકો આપેલો.

છતાં, દુુઃખની વાત તો એ છે કે, આજે ઘણા એવા ખ્રિસ્તીઓ છે જેઓએ


બાઈબલમાંથી એકવાર પણ વાંચેલ ું નથી. પણપાઉલે કીધુ ં (રોમનોને પત્ર
૧૫:૪), “કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યુ ં હત,ું તે આપણને સશખામણ
[મળવા] ને માટે લખવામાં આવ્યુ ં હત ું કે, ધીરજથી તથા પસવત્ર શાસ્ત્રમાંના
દદલાસાથી આપણે આશા રાખીએ.” તેણે સતમોથીને કીધુ ં (૨ સતમોથીને પત્ર
૩:૧૬-૧૭). “દરે ક શાસ્ત્ર ઈશ્વરપ્રેદરત છે , તે બોધ, સનર્ેધ, સુધારા અને
ન્યાયીપણાના સશક્ષણને અથે ઉપયોગી છે . જેથી ઈશ્વરનો ભક્ત સંપ ૂણષ તથા
સવષ સારાં કામ કરવાને માટે તૈયાર થાય.” “દરે ક શાસ્ત્ર” પરથી પાઉલ
જૂનાકરાર સવશેની વાત કરી રહ્યો હતો.

જીવતા થયા પછી ઇસુ એમૌસના રસ્તે ગયા અને ત્યાં તેમણે બે સશષ્યોને
ઠપકો આપ્યો કેમ કે તેઓએ ત્યાં સુધી એ સમજયુ ં નહોત ું કે, ખ્રિસ્તે એ બધુ ં
સહેવ ુ ં અને પોતાના મદહમામાં પેસવુ ં આવશ્યક હત.ું પછી (લ ૂક ૨૪:૨૭) માં
તેમણે કહ્ુ,ં “પછી મ ૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા
ધમષલેખોમાંથી પોતાના સંબધ
ં ની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.” પોતાના
સ્વગાષ રોહણ પહેલાં ઈસુએ સશષ્યોને કીધુ ં (લ ૂક ૨૪:૪૪), “હુ ં તમારી સાથે
હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે , મ ૂસાના સનયમશાસ્ત્રમાં તથા
ં ી જે લખેલ ું છે તે
પ્રબોધકો [નાં પુસ્તકો] માં તથા ગીતશાસ્ત્રમાં મારાં સંબધ
બધુ ં પ ૂરું થવુ ં જોઈએ.” સનયમશાસ્ત્ર, પ્રબોધકો તથા ગીતશાસ્ત્ર એ ત્રણ
દહબ્ર ૂઓના ધમષગ્રથ
ં ોના પ્રમુખ સવભાગો હતા. ઈસુના કહેવાનો મતલબ એ
હતો કે આખેઆખો જૂનોકરાર તેમના સવશેની વાત કહે છે અને તેમનામાં તે
આખેઆખો પ ૂરો થયેલો છે .

તેથી મુદ્દો એ છે કે, જો તમે એકમાત્ર સાચા ઈશ્વર અને ઇસુ ખ્રિસ્ત જેમને
તેમણે મોકલ્યા તેમને જાણવા માંગો છો તો તમારે આખેઆખા બાઈબલને
વાંચવુ ં પડશે, ફરી ફરી વાંચવુ ં પડશે અને તેના પર મનન કરતા રહેવ ુ ં
પડશે, જે આજે પણ ઈશ્વર પોતાને આપણી આગળ પ્રગટ કરે તે સવશેન ુ ં
મુખય કારણ હશે.

ક. તમારા જીવનના સવસવધ પરીક્ષણોમાં જેમ જેમ તમે ઈશ્વર પર ભરોશો


મુકતા જાઓ અને તેમની આજ્ઞા પાળતા જાઓ તેમ તેમ તેમને જાણવુ ં વધુ
ગહેરાઈથી બનત ું જાય છે .

ઈશ્વર સવશેન ુ ં તમારું વ્યક્ક્તગત જ્ઞાન ઊંડું કરવુ ં એ કંઈ સરળ બાબત નથી
કે નથી તે પીડારદહત પ્રદક્રયા. અલબિ, તે ઘણીવાર જીવનમાં પરીક્ષણો
અને રૂદનોમાંથી પસાર થાય છે જેથી તમે એવા રસ્તાઓ પર થઈને ઈશ્વરને
જાણવા આવો જેઓ સવશે થઈને તમે ઈશ્વરને કદાચ કદી પણ જાણ્યા ન
હોત પણ તેવાં મુશ્કેલીભરે લા રસ્તાઓથી જ તમે તેમને જાણી શકો.

મ ૂસાના જીવનને સમગ્રપણે જોઈએ તો, આપણે તેને સવસવધ પરીક્ષણોમાંથી


પસાર થતો જોઈએ છે જે પરીક્ષણો તેને પ્રભુમાં પ્રાથષના કરતો કરી મુકે છે .
ઉદાહરણ તરીકે, મ ૂસાને જયારે ઈશ્વરે એવી આજ્ઞા કરે લી કે, ફારૂનને જઈને
તે કહી દે કે તે ઈઝરાયેલને છોડી મુકે ત્યારે ફારૂને જે ઉિર આપ્યો હતો એ
તો ઈઝરાયેલી લોકો માટે વધારે સંકટમાં પડવા જેવો થયેલો અને તેણે એ
ં ૂ ં લેવાની ફરજ પાડેલી અને એ
રીતે તેઓને ઇંટો બનાવવા માટે વધારે ભસુ
પણ ઈંટોની ગણતરી ઓછી ન થવા દઈને. જયારે તેઓ એવુ ં ન કરી શક્યા
ત્યારે ફરજ પર મુકેલ અસધકારી તેઓને મારતો રહેતો. એનાથી બન્યુ ં એવુ ં
કે ઈઝરાયેલીઓ ઉલટાના મ ૂસા પર ગુસ્સે ભરાયા અને તેને તેઓને ફારૂનની
નજરમાં અસપ્રય બનાવવા માટે દોસર્ત ઠરાવ્યો. મ ૂસાએ તેનો જવાબ પ્રભુની
પાસે પાછા ફરીને આપ્યો અને ત્યાં તેણે તેમની આગળ પોતાની ફદરયાદ
ઠાલવી (સનગષમન ૫:૨૨-૨૩),

“ત્યારે મ ૂસા યહોવા પાસે પાછો ગયો, ને તેણે કહ્ુ,ં “હે યહોવા, તમે શા માટે
ં ૂ હાલ કયાષ છે ? તમે શા માટે મને મોકલ્યો છે ? કેમ કે હુ ં
આ લોકોના ભડા
તમારે નામે બોલવા માટે ફારુનની પાસે ગયો ત્યારથી ફારુન લોકોને
છોડાવ્યા નથી.”

પ્રભુનો જવાબ તો મ ૂસાની આગળ પોતાને વધુ પ્રગટ કરવા સવશેનો હતો.
તેમણે વચન આપ્યુ ં કે (સનગષમન ૬:૧) મ ૂસા તેમના બળવાન હાથનુ ં ફારૂન
પર ઊતરત ું વધારે સામથ્યષ જોશે. એ બાદ ઈશ્વરે મ ૂસા સાથે વાત કરીને
ૂ ની સાથે કેવી રીતે દશષન આપ્યા હતા
પોતે ઇબ્રાદહમ, ઇસહાક તથા યાકબ
તે સવશેની જાણકારી આપી જે દરસમયાન તેમણે એ વચનની પણ વાત કહી
દીધી જેમાં તેઓ ઇઝરાયેલને ગુલામીમાંથી છોડાવી લેવાના હતા જેથી તેઓ
તેમના ઈશ્વર થાય અને તેઓ પણ જાણે કે તેઓનો ઈશ્વર યહોવા તે છે
(સનગષમન ૬:૨-૮). સમસરમાંથી નીકળ્યા બાદ પણ મ ૂસા પર મુશ્કેલીઓ પર
મુશ્કેલીઓ ઊતરી આવેલી અને પછી અરણ્યમાં જયારે લોકોએ ફદરયાદો
કરી અને સમસરમાંથી કાઢી લાવીને તેઓ અને તેમના બાળકોને મરવા માટે
અરણ્યમાં લાવવા માટે જયારે તેમણે મ ૂસા પર આરોપ મુક્યો ત્યારે હદ થઇ.
છતાં, હરે ક વખતે, મ ૂસા પાછો હટીને પ્રાથષનામાં પ્રભુની ઉપક્સ્થસત શોધતો
રહ્યો અને પછી પ્રાથષનામાં જે કંઈ પ્રભુએ તેને કરવાનુ ં કહ્ું તે તેણે કરવાનુ ં
ચાલુ રાખયુ.ં તે ઘણીવાર મુલાકાતના તંબ ૂમાં ગયેલો જયાં તેણે પ્રભુની
ઉપક્સ્થસતમાં સમય સવતાવેલો અને પ્રભુએ તેની સાથે મોઢેમોઢ વાત કરે લી
(સનગષમન ૩૩:૭-૧૧).

મ ૂસાની આજ્ઞાસધનતામાં ઉડીને આંખે વળગે તેવો એક જ અપવાદ ત્યારે


બન્યો જયારે તેણે ફદરયાદ કરી રહેલા લોકોને ક્રોધથી ભરાઈને, ખડક પર
પાણી કાઢવાને માટે લાકડીથી ફટકારી લીધુ.ં ત્યાં ઈશ્વરે તો તેને ખડકની
સાથે વાત કરવાનુ ં કહ્ું હત ું (ગણના ૨૦:૧-૧૩). કેમ કે, તે પાપ હત ું તેથી
ઈશ્વરે મ ૂસાને કહી દીધુ ં કે ઈઝરાયેલીઓને વચનના પ્રદે શમાં દોરવી લઈને
પ્રવેશ કરાવનાર તે હવેથી નદહ હોય. પણ એ પાપ વડે પણ, ઊંડાણથી
સવચારીએ તો મ ૂસાએ ઈશ્વરને પસવત્ર જાણ્યા હતા (ગણના ૨૦:૧૨; ૨૭-
૧૪).

ઈસુએ આપણને કહ્ું છે કે આપણે તેમને કેવી રીતે વધુ ઊંડાણથી જાણી
શકીએ છીએ (યોહાન ૧૪:૨૧): “જેની પાસે મારી આજ્ઞાઓ છે , અને જે
તેઓને પાળે છે , તે જ મારા પર પ્રેમ રાખે છે ; અને જે મારા પર પ્રેમ રાખે
છે , તેના પર મારા સપતા પ્રેમ રાખશે, અને હુ ં તેના પર પ્રેમ રાખીશ, અને
તેની આગળ હુ ં પોતાને પ્રગટ કરીશ.” પહેલા, આપણી પાસે તેમની આજ્ઞાઓ
હોવી જોઈએ જે સવશે આપણે બાઈબલમાંથી શીખીએ છીએ. પછી આપણે તે
આજ્ઞાઓને પાળવાનુ ં શીખતાં રહીએ છીએ તેમ તેમ તેઓ પોતાને આપણી
સમક્ષ ઉિરોઉિર પ્રગટ કરતા રહે છે .

પણ, મ ૂસાએ જેમ ઈશ્વર સવશે ખડક પર ક્રોધથી મારી દે વાની તેની
સનષ્ફળતામાંથી વધારે શીખેલ ું તેમ જ, આપણે પણ તેમના સવશે આપણી
સનષ્ફળતાઓમાંથી જયારે આપણે પસ્તાવો કરીને તેમની માફી માંગીએ છીએ
ત્યારે પ્રભુના પ્રેમ, તેમની કૃપા અને તેમની પસવત્રતા સવશે વધારે શીખી
શકીએ છીએ. તેથી જયારે તમે પ્રભુમાં સનષ્ફળ જાઓ ત્યારે છોડી ન દો.
તેમની પાસે સવશ્વાસમાં અને આજ્ઞાસધનતામાં પાછા ફરો અને તેઓ કૃપા
કરીને પોતાના સવશે તમને વધારે ને વધારે પ્રગટ કરશે.

૨. જીવન દરસમયાન ઈશ્વરનુ ં પુખત જ્ઞાન તમને આત્ત્મક વારસો આપશે જે


તમારે આગળની પેઢીમાં મોકલવાનો છે .

મ ૂસાએ ઈશ્વર સવશેના પોતાના જ્ઞાનને કેવળ પોતાના સુધી સીસમત ન રાખયુ,ં
પણ ઇઝરાયેલ અને આપણે ઈશ્વરને જાણીએ તેવ ુ ં તેણે કયું અને તેણે પાંચ
પુસ્તકો લખયા (સનગષમન ૩૧:૯, ૨૨) અને ગીતશાસ્ત્ર ૯૦ લખયુ.ં તેનો
દાખલો લઈને, આપણે પણ ઈશ્વરના આપણા જ્ઞાનને જેમ ઈશ્વર આપણને
તકો આપે તેમ તેમ બીજાઓમાં પ્રસસદ્ધ કરવુ ં જોઈએ. ઈશ્વરના ગુણોને જો
આપણે યાદીબદ્ધ કરીએ તો:

મ ૂસાના ઈશ્વર જેવો બીજો કોઈ ઈશ્વર નથી. પુનસનિયમ ૩૩:૨૬: “ઓ યશુરૂન,

આપણા ઈશ્વરના જેવો કોઈ નથી...” તેઓ એકમાત્ર જીસવત અને સાચા ઈશ્વર
છે (સનગષમન ૧૫:૧૧; પુનસનિયમ ૪:૩૫; ગીતશાસ્ત્ર ૮૬:૮; યસમિયા ૧૦:૬).

મ ૂસાનો ઈશ્વર ન્યાયી ઈશ્વર છે . યશુરૂનનો અથષ થાય છે “ન્યાયી” (પુનસનિયમ


૩૫:૧૫; ૩૩:૫; ૨૬; યશાયા ૪૪:૨). ઈશ્વરના લોકોએ ન્યાયી અને પ્રમાખ્રણક
રહેવાનુ ં છે જે તેમના ઈશ્વરના નામ સાથે જોડાયેલ ું હશે.

મ ૂસાના ઈશ્વર પાસે તેના લોકને મદદ કરવા માટે અમયાષદદત પરાક્રમ છે .
પુનસનિયમ ૩૩:૨૬; તે “જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના
ગૌરવમાં અંતદરક્ષ પર સવારી કરે છે .” ઈશ્વરના સવષશક્ક્તમાન હોવા પર
આ બાબત ઈશારો કરે છે (ગીતશાસ્ત્ર ૧૮:૧૦; ૬૮:૩૩; યશાયા ૧૯:૧).

મ ૂસાનો ઈશ્વર શાશ્વત ઈશ્વર છે . ગીતશાસ્ત્રમાં આગળ આ બાબતને મ ૂસા


ુ તા સાથે
જણાવે છે , જયાં તે ઈશ્વરના શાશ્વતપણાને માણસોની ક્ષણભંગર
સમલાવીને મદહમાવાન કરે છે .

મ ૂસાનો ઈશ્વર તેના લોકોના રહેવાનુ ં સ્થાન છે . ગીતશાસ્ત્ર ૯૦ માં આ પણ


મ ૂસા જણાવે છે . આપણે જેઓ તેમને ઓળખીએ છીએ તો આપણે હરે ક
મુસીબતોમાં તેમની પાસે નાસી જઈ શકીએ છીએ અને રાહત અને આશરો
અને રક્ષણ મેળવી શકીએ છીએ.
મ ૂસાનો ઈશ્વર રક્ષણ કરે છે અને પોતાના લોકોને ટેકો આપે છે . પુનસનિયમ
૩૩:૨૭: “સનાતન ઈશ્વર તે તારું રહેઠાણ છે , અને તારી નીચે અનંત બાહઓ

છે ...” તેમનુ ં સામથ્યષ આપણને રક્ષી રહ્ું છે અને તે કદી થાકનાર નથી. તમે
કેટલા પણ નબળા પડી જાઓ, તેમની બાહઓ
ુ ત્યારે પણ તમારી નીચે રહેશે
અને તમને પકડીને ઊંચા કરશે. જયારે તમે પડી જાઓ તો પણ, તમે તો
તેમના શાશ્વત હાથોમાં જ જઈ પડશો.

મ ૂસાનો ઈશ્વર તેના લોકોને સલામત રીતે રહેવામાં મદદ કરે છે . ઇઝરાયેલનુ ં
ભસવષ્ય તો તેઓના દુશ્મનો સાથે લડવામાં વીતવાનુ ં હત ું (૨૭), પણ તેઓ
સલામતીમાં રહે છે (૨૮) કેમ કે, ઈશ્વરની ઉપક્સ્થસત અને તેમની મદદ
તેમની સાથે છે (Peter Craigie, The Book of Deuteronomy [Eerdmans], p.
403).

મ ૂસાનો ઈશ્વર પોતાના પસંદદત લોકોને બચાવે છે અને આશીસર્ત કરે છે .


પુનસનિયમ ૩૩:૨૯: “હે ઇઝરાયલ, તને ધન્ય છે ; યહોવા જે તારી સાહ્યની
ઢાલ તથા તારી ઉિમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી
પ્રજા બીજી કઈ છે !...” ઈશ્વર પોતાના લોકોને પસંદ કરે છે અને બચાવે છે
અને તેઓને સાહ્ય આપે છે ! (પુનસનિયમ ૭:૬-૮).

તેથી, ઈશ્વરને જાણવુ ં એ તો જીવનભર ચાલનાર ખોજ છે જે તેમને હરે ક


પદરક્સ્થસતમાં શોધતા રહેવાની બાબતને જણાવે છે . જીવન દરસમયાન થત ું
ઈશ્વરનુ ં પુખત જ્ઞાન તમને આત્ત્મક વારસો આપે છે જે તમારે તમારા પછી
આવનાર પેઢીમાં પ્રસસદ્ધ કરતા રહેવાનુ ં છે .

૩. ઈશ્વરના જ્ઞાનને આપણે તો જ અસરકારક રીતે પ્રસસદ્ધ કરી શકીશુ ં જો


આપણે પોતે તેમનામાં ખુશ (“આસશવાષદદત”) છીએ તેવ ુ ં બતાવીએ છીએ તો.

૨૯ માં વચનને ઘણા ભાર્ાંતર આ રીતે કહી બતાવે છે કે, “હે ઇઝરાયલ,
તને ધન્ય છે .” જોહન પાઈપર ઘણીવાર કહેતા તેમ, “ઈશ્વર ત્યારે આપણામાં
વધુ મદહમાવાન થાય છે જયારે આપણે તેમનામાં સૌથી વધારે સંતોર્ી
અનુભવીએ છીએ.” જો આપણે જ ધન્ય અનુભવતા નથી અને ઈશ્વરમાં
સંતોર્ પામ્યા નથી તો પછી આપણે ઈશ્વરની કૃપાની સુવાતાષ ના એક નબળા
સાક્ષી ઠરીશુ.ં ઈશ્વરને મદહમાવાન કરવાને માટે, આપણે તેમનામાં રોજેરોજ
ધન્યતા અને આનંદ શોધવાની આપણી પહેલી પ્રાથસમકતા બનાવવી પડશે.
કલમ ૨૬ માં, મ ૂસા મોટેથી બોલે છે , “ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો
કોઈ નથી...” કલમ ૨૯ માં, ઇઝરાયેલને તે અલંકાર સહીત પ ૂછી લે છે ,
“તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે ?” જયારે આપણે
એકમાત્ર સાચા ઈશ્વરે કૃપા કરીને આપણા પાપોથી આપણને બચાવવા માટે
પોતાનો એકાકીજસનત દીકરો આપી દીધો એવુ ં જાણવા લાગીએ છીએ ત્યારે
આપણે તો પોતાને પ ૃથ્વી પરના સૌથી સુખી, આનંદી અને ધન્ય વ્યક્ક્ત
માનવાનુ ં છે ! C. H. Spurgeon (Metropolitan Tabernacle Pulpit [Pilgrim
Publications], 23:348) એ અવલોક્ુ ં હત ું કે, “ખ્રિસ્તીઓ ધન્ય રહે તે
બીજાઓને તારણને શોધવાનુ ં શરુ કરે તે માટે ની ખાતરીદાયક બાબત બની
રહે છે .” જો આપણને કોઈ જુલમીના ગુલામ બનાવી દે વામાં આવે કે જે
આપણને દુુઃખી દુુઃખી કરી નાખે તો આપણે બીજાઓને તેવા જુલમીના
ુ થી બચવાની ચેતવણી આપતા રહીશુ.ં પણ આપણા કૃપાળ ઈશ્વરમાં,
ચંગલ
આપણે તો સવોચ્ચ રીતે સુખી છીએ અને બીજાઓને પણ તેમનામાં મળતા
તે સુખને શોધવાની જરૂરીયાત વહેંચવામાં આપણે તત્પરતા દાખવવી
જોઈએ.”

સારાંશ:

ઈશ્વરને જાણવામાં આગળ વધવા માટે સાત વ્યવહારું બાબતો તમે કરી
શકો છો:

૧. ઇસુ ખ્રિસ્તને તમારા તારણહાર તરીકે માનો અને તમારા જીવનની સૌથી
પહેલી પ્રાથસમકતા તરીકે તેમને સ્થાન આપો.

દફલીપ્પીઓને પત્ર ૩:૭-૧૧ માં, પાઉલ સમજાવે છે કે, કેવી રીતે તેણે
પોતાની પાછલી સઘળી ધાસમિક ગણાતી પ્રવ ૃસિઓ અને સસદ્ધદ્ધઓને ખ્રિસ્તને
જાણવા સારુ રદ્દી ગણી હતી. ખ્રિસ્ત સવશે જાણવુ ં કેવળ એ હેત ુ નથી, પણ
તેમને વ્યક્ક્તગત જાણી લેવા તે છે (see Packer, pp. 21-22).

૨. ઈશ્વર સાથે તેમના વચન અને પ્રાથષનામાં સમય ગાળો.

એક તંદુરસ્ત, સવકાસશીલ સંબધ


ં ને એકબીજા સાથે સમય પસાર કરવાની
જરૂરત રહે છે . હરરોજ પ્રભુ સાથે મુલાકાત કરવાની પ્રાથસમકતા તમે આપો.
૩. આખેઆખું બાઈબલ ફરી ફરીને વાંચતા રહો.

એક સારું બાઈબલ મેળવી લો. સતત વાંચો જેથી તમે કેવળ પોતાના
પસંદદત ભાગોને જ વાંચતા ન રહી જાઓ. ઓનલાઈન બાઈબલને આખા
વર્ષ દરસમયાન વાંચી લેવાની યોજનાઓ કે પ્લાન ઉપલબ્ધ છે .

૪. ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં આગળ વધો.

ઈસુએ કીધુ ં કે તેઓ પોતાને તે લોકોની સમક્ષ પ્રગટ કરશે જેઓ તેમને પ્રેમ
કરે છે અને તેમની આજ્ઞા પાળે છે . ઈશ્વરના વચનને હૃદય કે સવચારના સ્તર
સુધી લાગુ કરો, ન કેવળ બાહ્ય રીતે.

૫. ઈશ્વર સવશેની સથયોલોજી આધારીત પુસ્તકો વાંચતા રહો.

પેકરનુ ં Knowing God એ ખુબ સારું પુસ્તક છે જે વડે તમે શરૂઆત કરી શકો.
ૂ ુ ં પણ ઘણુ ં
એ.ડબ્લ્યુ.ટોઝરની Knowledge of the Holy [Harper & Row] એ ટંક
ઊંડાણપ ૂવષકનુ ં પુસ્તક છે . . A. W. Pink’s The Attributes of God [Baker] એ
ૂ ુ ં પણ ઉપયોગી છે . Wayne Grudem’s Systematic Theology
પુસ્તક ટંક
[Zondervan એક લાગુકરણ પર ભાર મ ૂકત ું વાંચવાલાયક પુસ્તક છે . જો
તમારે ચેલેન્જ જેવુ ં જોઈએ તો, Stephen Charnock’s two-volume The
Existence and Attributes of God [Baker] નામના પુસ્તકોને ટ્રાય કરો.
ચેતવણી: તે એલીઝાબેસથયન ઈંગ્લીશમાં લખેલ ું છે ! R. C. Sproul’s The
Holiness of God [Tyndale] પુસ્તક તો હરે ક ખ્રિસ્તી સવશ્વાસીના વાંચનની
યાદીમાં હોવુ ં જોઈએ.
૬. સાચા પ્રચારકોને સાંભળો જેઓ ઈશ્વરને જાણતા હોય અને તેમના વચનને
એકદમ ચોકસાઈથી સમજાવતા હોય.

John Piper, John MacArthur, Mark Dever અને બીજા ઘણાય પ્રભુના
સેવકોના સંદેશાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે .

છે લ્લે,

૭. જેઓ ઈશ્વરને જાણે છે તેવા સવશ્વાસીઓ સાથે સમય સવતાવો.

નાનકડા જૂથ સાથે મુલાકાત કરો અને તમે એકબીજા સાથે જે સારા પુસ્તકો
વાંચી રહ્યા છો તેની માદહતી વહેંચો. આપણે એકબીજાને ખ્રિસ્તમાં વધતા
જોવાના છે !

જેમ તમેં તેમને જાણતા થવા અને તેમને તમે એવુ ં જણાવો તેમ તેમ પ્રભુ
તમને ભરપ ૂરીથી આસશવાષદદત કરે

લાગુ કરવા જેવા પ્રશ્નો:

૧. આપણને ગમતા ભાગને જ વાંચીને નહી પણ આખેઆખું બાઈબલ વાંચી


જવુ ં શા માટે અગત્યનુ ં છે ? ઈશ્વર સવશેના તમારા જ્ઞાનમાં તે કેવી રીતે મદદ
કરશે?

૨. તમારા જીવનના મુશ્કેલીભરે લા પરીક્ષણમાં કે તકલીફમાં તમે ઈશ્વરને


સારી રીતે કેવી રીતે જાણતા થયા છો?
૩. ઈશ્વરે પોતાનુ ં લેખ્રખત પ્રકટીકરણ આપણે માટે છોડ્ું છે તે હકીકતની
કેવી અસરો આપણને થાય છે ? ઈશ્વરના જ્ઞાનમાં વધવાને માટે શુ ં વ્યક્ક્તએ
એક વાંચક બનવુ ં જ જોઈએ?

૪. પસવત્ર, સવષજ્ઞાતા, સવષશક્ક્તમાન ઈશ્વરની નજીક જવાનો સવચાર શુ ં


તમને ભય પમાડે છે કે તમને રાહત આપે છે ? જો તે તમને ભય પમાડે છે
તો તમે તે ભયમાંથી કેવી રીતે બહાર આવશો?

Copyright, Steven J. Cole, 2018, All Rights Reserved.

You might also like