Sex, Greed and Christians Gujarati

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 24

સેક્સ,

લોભ,
અને ખ્રિસ્તીઓ
(ક્લોસીઓને પત્ર ૩:૫-૭)
“એ માટે પ ૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યખ્રભચાર,
અશુદ્ધતા, વવષયવાસના, ભડૂં ૂ ી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મ ૂવતિપ ૂજા
છે , તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞાભૂંગ કરનારા પર
ઈશ્વરનો કોપ આવે છે . જ્યારે તમે અગાઉ તેઓમાૂં રહેતા હતા, ત્યારે
તમે પણ તેઓમાૂં ચાલતા હતા.” ક્લોસીઓને પત્ર ૩:૫-૭.
એક એવુૂં અખ્રભવષક્ત ચચચ છે , જેમાૂં ઈશ્વરના વચનનો પ્રચુર માત્રામાૂં
પ્રસાર થાય છે , અને ઈશ્વરની ભરપ ૂર ઉપસ્સ્થવત ત્યાૂં ઉતારી આવે
છે , અને પ્રભુ તે ચચચમાૂં વવશ્વાસીઓ ઉમેરી રહ્યા છે , અને તે ચચચ
મહહમા અને પ્રવસદ્ધદ્ધમાૂં વવકસી રહ્ુૂં છે . પણ તે ચચચની જ એક મહહલા
સભ્યએ વવસ્ફોટ કયો કે, તે ચચચના પાળક “એક મોટી કમજોરી”
ધરાવે છે , જેમાૂં તેઓના સ્ત્રી વિષ્યોની સાથે અનૈવતક સૂંબધ
ૂં ો હોવાનુૂં
બહાર આવેલ ુૂં છે .
ચ ુ માૂં આમૂંવત્રત કરે લી,
જયારે આ મહહલાને, આ પાળકે પોતાના વર્ળ
અને પછી તેને અડપલાૂં કરવાનાૂં િરૂ કરે લાૂં, ત્યારે તેણીએ તેનો
વવરોધ કયો. તેણીએ તરત આ ટીમમાૂંથી નીકળી જઈને, પેલા
પાળક સાથેના બધા જ સૂંપકચ કાપી નાખ્યા. પણ તેની વમત્ર એવુૂં
વવચારી રહી હતી કે, શુૂં પાળક સાહેબ સાથે બધા જ સૂંપકચ કાપી
નાખવા એ બાઈબલની રીતે સાચુૂં હર્ ુૂં કે નહહ? કેમ કે, “એ તો ઘણો
ઘણો, અખ્રભવષપ્ત માણસ હતો જેને ઈશ્વર પોતાની સેવામાૂં
પરાક્રમથી જોતરી રહ્યા હતા.” તે મહહલાએ તો ના પાડી દીધી પણ,
તેની વમત્રએ તો એ ચચચમાૂં પાછૂં જોડાઈ જવાનુૂં નક્કી કરી લીધુૂં
હર્;ુૂં કેમ કે, દુવનયાના એ ભાગમાૂં ઘણા ચચચ નથી (જે ભાગ
ભારતમાૂં આવેલો છે ).
જોવામાૂં આવે તો બહારી દે ખાવને બાદ કરતાૂં, આ માણસ કોઇપણ
રીતે પવવત્રઆત્માનો અખ્રભષેક ધરાવતો નથી. તેના બદલે, એ તો
કોઈ જૂઠા ઉપદે િકોમાૂંનો એક છે , જેના વવિે ૨ વપતરનો પત્ર ૨
ૂ ાના પત્રમાૂં લખેલ ુૂં છે . તે મહહલાની વમત્રએ બને તેટલી
અને યહદ
ઝડપથી એ ચચચ છોડી દે વ ુૂં જોઈએ અને એ ચચચની ચૂંગલ
ુ માૂંથી બને
તેટલી બીજી મહહલાઓને છોડાવી લેવી જોઈએ.
પણ દુુઃખની વાત એ છે કે, આવી જ બાબત દુવનયાના હરે ક દે િોના
ચચોમાૂં જોવા મળી િકે છે , જેમાૂં અમેરીકા પણ બાકાત નથી.
સમાચારોમાૂં આવા કૌભાૂંડો વવિે આપણે વનયવમત વાૂંચતા હોઈએ
છીએ જેમાૂં, જાણીતા પાળકો અને ચચચના આગેવાનો િામેલ હોય
છે . પોતાના હમણાૂં જ પ્રકાવિત થયેલ પુસ્તક Strange Fire
[Thomas Nelson, 2013] માૂં, જોહન મેકઆથચરે, આવાૂં ઘણાૂંય
નૈવતક કૌભાૂંડો વવિે માહહતી આપવાનો પ્રયત્ન કયો છે કે જેમાૂં,
અલગ અલગ પેન્ટીકોસ્ટલ અને કહરશ્માઈ આગેવાનો પણ િામેલ
છે . તેઓમાૂં એક હતો લોની હિસ્બી, કે જે કાલ્વરી ચેપલ અને
વાઈનયાડચ જેવા ચચચના શુરૂઆતી વવકાસમાૂં મદદગાર થયેલો. એ
બાદ છે વટે , જાહેર થયેલ ુૂં કે, એ તો હોમોસેકસ્યુઅલ ક્રીડાઓ કરતો
રહેતો હતો, અને તે હકીકતની જાણ તો તેના સારા એવા પહરખ્રચત
વમત્રોને, અને કહરશ્માઈ સેવક સાથીને પણ હતી. ૧૯૯૩ માૂં, તે
એઈડસના રોગથી મયો (ibid., pp. 60-61, 287, note 8).
૧૯૮૮ માૂં, Leadership Journal [Winter, 1988, pp. 12-13, 24]
માૂં, એવો અહેવાલ આપવામાૂં આવેલો કે , લગભગ ચોથા ભાગના
પાળકોએ સ્વીકારે લ ુૂં કે, સેવામાૂં જોડાયા ત્યારથી તેઓ પોતાના
જીવનસાથીને છોડીને કોઈક અન્ય સાથે “જાતીય અનુખ્રચત” કહેવાય
એવુૂં કશુકૂં ને કશુકૂં કરી રહ્યા હતા. તેઓમાૂંના બાર ટકાએ દિાચ વેલ ુૂં
કે એ અયોગ્ય વ્યવહાર તો વ્યખ્રભચાર હતો. વીસ ટકા પાળકોએ
કહ્ુૂં કે, તેઓ મહહનામાૂં એકવાર જાતીય કેન્દ્ન્દ્રત મીહડયાને જોઈ
લેતા હતા (અને આ બધુૂં જ ઇન્ટરનેટ નહોર્ ુૂં એના પહેલાૂંની વાત
છે !). Christianity Today (an evangelical magazine) ના વાૂંચકો
મધ્યે, ત્રેવીસ ટકા વાૂંચકો એવા હતા જેઓ પાળકો નહોતા અને
તેઓએ વ્યખ્રભચાર કયો હતો.
ત્યારથી લઈને અમેરીકન સૂંસ્કૃવિના નૈવતક મ ૂલ્યોમાૂં કોઈ સુધારો
આવ્યો નથી. તાજેતરમાૂં, બનાચ ગ્રુપે પચ્ચીસ વષચથી નીચેના
છપ્પન ટકા જુવાન છોકરા-છોકરીઓને કશુકૂં અનુખ્રચત જોવુૂં કોઈ
રીતે ખોટુૂં નથી એવુૂં માનતા િોધી કાઢ્યા, પણ કેવળ બત્રીસ ટકા
જ એવુૂં માનતા હતા કે પોનચ જોવુૂં ખોટી બાબત છે ! એ જ સવેમાૂં
જોવા મળયુૂં કે, લગભગ અડધા ભાગના જુવાન લોકો વનયવમત રીતે
મહહનામાૂં કે એથી વધારે પોનચ િોધતા રહે છે . ચચચમાૂં, એકવીસ
ટકા જુવાન પાળકો અને ચૌદ ટકા પાળકોએ સ્વીકાર કરે લો કે , તેઓ
હજી પણ પોનચથી દૂર રહેવામાૂં સૂંઘષચ કરી રહ્યા છે . Light of the
1988 સવેમાૂં જોવા મળયુૂં કે, વીસ ટકા પાળકો હરે ક મહીને પોનચ
જોઈ જ લે છે , પણ એવી આિૂંકા છે કે આ આંકડાઓમાૂં ઓછૂં
આંકલન બતાવવામાૂં આવી રહ્ુૂં હોઈ િકે, અને રીયલ આંકડાઓ
ઘણી મોટી સૂંખ્યામાૂં હોઈ િકે છે .
ચચચની અંદર આજે જાતીય પાપો સાથે લોભનુૂં પાપ પણ ઘણી
મોટી સમસ્યા બનર્ ુૂં જઈ રહ્ુૂં છે . પેલી કહેવાતી “સમ ૃદ્ધદ્ધની
સુવાતાચ ઓ” એ, ન કેવળ આખુૂં અમેરીકા હલાવી નાખ્યુૂં છે પણ
આખી દુવનયામાૂં તેનો જાણે કે ચેપ પ્રસરી ગયો છે . મેકઆથચર
(ibid., pp. 58-59) એક સ્ત્રોત વવિે ટાૂંકે છે જેમાૂં, નેવ ુૂં ટકાથી પણ
વધારે નાઈઝીરીયામાૂં પેન્ટીકોસ્ટલ અને કહરશ્માઈ, દખ્રિણ
આહિકામાૂં, ભારતમાૂં, અને હફલીપાઈન્સમાૂં ખ્રિસ્તી વવશ્વાસી એવુૂં
માને છે કે, “ઈશ્વર જે હરે ક વવશ્વાસી કે જેને પ ૂરતો વવશ્વાસ છે , તેઓને
ભૌવતક સુખ સમ ૃદ્ધદ્ધ પ્રદાન કરિે” ત્યાૂં જ મેકઆથચર સત્ય ઉજાગર
કરે છે કે (page. 59),
સમ ૃદ્ધદ્ધની સુવાતાચ લાસવેગાસના કસીનો (જુગારખાનુ)ૂં કરતાૂંય,
નૈવતક રીતે ઘણીય નકામી છે , કેમ કે એ તો વેિપલટો કરીને નાચી
રહેલ કોઈ ધમચ જેવુૂં બની રહે છે , અને પાછી એવી સુવાતાચ ખ્રિસ્તનુૂં
નામ લઈને આવી હોય છે . પણ કસીનો એટલે જુગારખાનાૂંની જેમ
જ, એ પોતાના વિકારોને ચમકદાર ખેલ દે ખાડવાવાળી વવદ્યાથી
અને તરત જ સમ ૃદ્ધદ્ધ આપનારા લોભી આનૂંદથી આકવષિત કરે છે .
તેઓનો એ છે લ્લામાૂં છે લ્લો રૂવપયો ખાઈ લઈને, જાણે કોઈ આત્ત્મક
સોનાની મ ૂગી જેવા તેઓને આ ધ ૂતારાઓ ઘેર પાછાૂં મોકલે છે ત્યારે ,
તેઓ જેવાૂં આવ્યા હતાૂં તેના કરતાૂં ઘણાૂંય ખરાબ બનીને ગયા
હોય છે .
જ્યાૂં આપણે જીવીએ છીએ તે અનૈવતક, લોભી દુવનયા જેના આગળ
ૂં ૂ
ઘણા કહેવાતા ખ્રિસ્તી વવશ્વાસીઓએ પોતાના ઘટણ ટે કવી દીધા છે
તેના દ્રન્દ્ષ્ટકોણમાૂં, બાઈબલમાૂંના પાઉલના િબ્દો સેક્સ, લોભ અને
ખ્રિસ્તીઓ સાથે ભીડે છે , અને તે ઘણા પ્રાસૂંખ્રગક બની રહે છે :
ખ્રિસ્તીઓ તરીકે આપણે પોતાને જળમ ૂળથી હરે ક જાતીય
અનૈવતકતા અને લોભથી દૂર કરી લેવાના છે .
પાઉલ આ પ્રકરણની િરૂઆત ઉત્કૃષ્ટ વવષયવસ્ર્ ુ સાથે કરે છે કે
જેમાૂં, આપણે પોતાના ખ્રચિને ઉપરની બાબતો પર લગાડવાના છે
તે વવિે છે , તે ઉપર કે જ્યાૂં ખ્રિસ્ત ઈશ્વરના જમણે હાથે ખ્રબરાજેલા
છે , અને જ્યાૂં આપણુૂં ખ્રિસ્ત સાથેન ુૂં ખરૂંુ જીવન ઈશ્વરમાૂં છપાયેલ ુૂં
છે . પણ હવે પાઉલ અચાનક જ, એકબીજા સાથે જોડાયેલા વવષયો
સેક્સ અને લોભ વવિે ઉપદે િ કરવા લાગે છે ! આ બે વવષયોને તે
“એ માટે ” જેવા િબ્દથી જોડી લે છે જેથી એ બતાવી િકે કે, આ બે
અલગ અલગ દે ખાતી વવષયવસ્ર્ ુઓમાૂં એકબીજા સાથે ખુબ જ
નજીકનુૂં જોડાણ રહેલ ુૂં છે . તે એ હકીકત કહી રહ્યો છે કે, જીવતા
થયેલા પ્રભુ ઇસુ ખ્રિસ્તમાૂં આપણી નવી ઓળખાણ તો હરે ક જાતીય
અનૈવતકતા અને લોભથી છૂટીને, ઈશ્વરીય જીવન જીવવાના પાયા
તરીકે મળે લી છે . બીજા િબ્દોમાૂં, આપણને ઈશ્વર જે કહે છે તે કે ,
આપણે “આત્ત્મક સત્યમાૂં” છીએ, તેનો ખરે ખરો વ્યવહાહરક મહાવરો
આપણે કરવો જરૂરી બને છે . સ્વગચમાૂંના ખ્રિસ્ત દ્વારા જો આપણો
ઉછે ર કરવામાૂં આવેલો છે તો, તેવ ુૂં જીવન આપણે પ ૃથ્વી પર પણ
જીવી બતાવવુૂં પડિે.
આપણે પાઉલની આજ્ઞાને; તેના વવષયવસ્ર્ ુને; જો તે આજ્ઞાને
તોડવામાૂં આવે તો તેના પહરણામોને અને આ આજ્ઞાની પાછળ
સૂંતાયેલી આિાને આવો જોઈએ.
૧. આજ્ઞા: પાપથી જડમ ૂળથી અલગ થઈ જવ.ું
બાઈબલના ઘણા બધા ભાષાૂંતર થયેલા છે , અને એ
ભાષાૂંતરકારોમાૂંના અમુક એકબીજાથી અથચઘટનમાૂં અલગ પડી
જાય છે , અને એ રીતે જે િબ્દિ: અથચઘટન છે , તેને હાૂંવસયામાૂં
ધકેલી દે તા હોય છે . પાઉલ એવુૂં નથી કહી રહ્યો કે, “પાપ પ્રત્યે
તારા િરીરને મારી નાખ” (જેવુૂં તેણે રોમનોને પત્ર ૬:૧૧ માૂં કહ્ુૂં
છે ), પણ એના બદલે, “તારા પ ૃથ્વી પરના તમામ અવયવોને મારી
નાખ.” એવુૂં છે . એટલે, જોવા જઈને તો તેન ુૂં સમાૂંતરીત વચન
રોમનોને પત્ર ૬:૧૧ નથી, પણ રોમનોને પત્ર ૮:૧૩ છે , “કેમ કે જો
તમે દે હ પ્રમાણે જીવો તો તમે મરિો જ; પણ જો તમે આત્મા દ્વારા
િરીરનાૂં કામોને મારી નાખો તો તમે જીવિો.”
પણ પાઉલે જયારે આવુૂં કહ્ુૂં કે “પ ૃથ્વી પરના તમામ અવયવોને
મારી નાખ” ત્યારે તેના કહેવાનો અથચ શુૂં હતો? એ તો “પ ૃથ્વી પરના
તમામ અવયવ” એવા પદને બોલવાની ઢ્બની રીતે વાપરી રહ્યો
હતો (અલૂંકાર જેવુ,ૂં “એક બાબતને પ્રદવિિત કરવા માટે , બીજી
બાબત કે જે તેની સાથે સૂંકળાયેલ હોય તેવી દે ખાડવી), જેથી કરીને
આપણા જૂના સ્વભાવમાૂંથી ઉત્પન્ન થતા પાપોને સૂંદભી િકે કે જે
પાપો, આપણા િરીરના અવયવો સાથે સૂંકળાયેલા હોય છે .
અમેરીકન ઈંગ્લીિમાૂં એક કહેવત છે કે, “તમારા હોઠનુૂં મને કશુૂં ન
આપિો!” અહીં આપણે હોઠને અલૂંકાર તરીકે વાપયો કે જે, આપણા
હોઠમાૂંથી નીકળતા િબ્દોનુૂં પ્રવતવનવધત્વ કરતો હોય છે . તેથી જયારે
પાઉલ કહે છે કે, “પ ૃથ્વી પરના તમારા અવયવોને મારી નાખ,”
ત્યારે તેનો અથચ એ થાય છે કે, “િરીરમાૂંથી નીકળતા હરે ક જાતીય
પાપો અને તારા લોભને ર્ ુૂં મારી નાખ.”
ત્રણ બાબતની નોંધ લો:
અ. આ તો મ ૂળભ ૂત પરિભાષા છે !
પાઉલે સરળતાથી એવુૂં કહી દીધુૂં હોત કે, “તમારા જાતીય આવેિોને
કાબ ૂ કરતાૂં િીખો.” પણ એના બદલે, તે અનુખ્રચત લાગે એવી
પહરભાષા વાપરે છે : “જો તારા િરીરના અવયવો તને જાતીય
અનૈવતકતા અને લોભમાૂં ફસાવતા હોય તો, તારા એ િરીરના
અવયવોને મારી નાખ!” જોહન ઓવેન તેમાૂં લખે છે , (The Works
of John Owen: Temptation and Sin [Banner of Truth], 6:9),
“પાપને મારી નાખ, નહી તો પાપ તને મારી નાખિે.” કહટિસ વોગન
(The Expositor’s Bible Commentary, ed. by Frank Gaebelein
[Zondervan], 11:211) કહે છે :
એ હક્રયાપદ... ઘણુૂં સખત છે . એ સ ૂચવે છે કે આપણે આસાનીથી
દુષ્ટ કામો અને વ ૃવિઓને દાબી દઈ િકતા નથી કે તેઓ પર કાબ ૂ
ૂં ૂ ી નાખવા પડિે, જૂની
કરી િકતા નથી. આપણે તો તેઓને ભસ
જીવનિૈલીને જળમ ૂળથી કાઢ્ીને નાિ કરી લેવી પડિે. “પ ૂરી રીતે
મારી નાખ” એ િબ્દો તેની તાકાતને વણચવિે. હક્રયાપદનુૂં સ્વરૂપ...
એ બાબત સ્પષ્ટ કરે છે કે , આ બાબત પ્રત્યે જે કાયચવાહી કરવાની
છે , તે તાકીદના અથચમાૂં કરવાની છે અને તેમાૂં વનણાચ યક કાયચવાહી
હાથ ધરવાની જ છે . હક્રયાપદ અને કાળ બૂંનેનો અથચ આપણને
વ્યસ્ક્તગત વનધાચરના જોિીલી, પીડાદાયક કાયચવાહીને સ ૂચવે છે .
બાઈબલ િીખવનારા એવુૂં કહે છે કે, આપણે ખ્રિસ્ત સાથે મરણ
પામી ગયા છીએ, જેથી કરીને આપણે પોતાને ફરી મરણમાૂં
નાખવાની કોઈ જરૂર જ નથી. આપણે તો પોતાને કેવળ પાપ પ્રત્યે
મરે લા સ્વીકારવાની જરૂર છે (રોમનોને પત્ર ૬:૧૧). જો કે, તે
સત્યની એક બાજુ છે , તો પણ એ આખેઆખુૂં ખ્રચત્ર નથી. પાઉલ
અહીં જળમ ૂળથી ઉખેડી નાખનારી પહરભાષાનો ઉલ્લેખ કરે છે ,
“તમારા પાપી સ્વભાવને પકડી પાડો, તેને કુસ્તી કરીને પછાડી દો,
અને વધસ્થૂંભે ખીલો ઠોકી તેને જડી દો! તેના એક ઉગ્ર મરણ વગર
બીજુ ૂં કશુય
ૂં કામ નહહ આવે.” અને જેટલીય વાર તે જૂનો પાપી
સ્વભાવ વધસ્થૂંભેથી છૂટવાની કોવિિ કરે અને પોતાને જીવતો કરી
લે, તેટ-તેટલીવાર તેને ફરી ફરીને ખીલા મારો!
માનવસક વાસના વવિેના સૂંદભચ વવિેની વાત કરતી વેળાએ પ્રભુ
ઈસુએ પણ આવી જ જળમ ૂળથી કાઢ્ી નાખવાની પરીભાષાનો
ઉપયોગ કયો, જ્યાૂં તેમણે તેને વ્યખ્રભચાર સાથે સરખાવ્યો છે
(માથ્થી ૫:૨૯-૩૦):
“અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢ્ી
નાખીને તારી પાસેથી ફેંકી દે , કેમ કે તારા અવયવોમાૂંના એકનો
નાિ થાય, ને તારૂંુ આખુૂં િરીર નરકમાૂં ન નૂંખાય, એ તને
ગુણકારક છે . અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો
તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે , કેમ કે તારા અવયવોમાૂંના
એકનો નાિ થાય, ને તારૂંુ આખુૂં િરીર નરકમાૂં ન નૂંખાય, એ તને
ગુણકારક છે .”
શુૂં ઇસુ અને પાઉલ બૂંનેના કહેવાનો અથચ સાચે જ અવયવોને
કાપીને ફેંકી દે વા, એવો થતો હતો? ના, કારણ કે, તમારા િરીરના
અવયવોને કાપી નાખીને ફેંકી દે વ ુૂં એ સમસ્યાનો ઉકેલ નહી હોય.
તમે તમારી બૂંને આંખોને ફોડી નાખો પણ જ્યાૂં સુધી તમારામાૂં કામ
કરર્ ુૂં મગજ હિે ત્યાૂં સુધી, તમને વાસનાથી સમસ્યા નડતી જ
રહેિે. એના બદલે, તેઓનો કહેવાનો અથચ:
બ. પાપનો ઉકેલ લાવવામાું જળમ ૂળથી (આમ ૂલ) ઉપાય હાથમાું
લો.
ઈસુએ િીખવ્યુૂં કે, હરે ક પાપ વવચારના સ્તરે થી િરુ થતા હોય છે
(માકચ ૭:૨૦-૨૩). પોતાની પત્નીને છે તરનાર વ્યસ્ક્ત પહેલાૂં એ
વવિે વવચારમાૂં ચડયો હિે, પછી તે પાપ તેણે કયુું હિે. જો તેણે
પરીિણ તેના મનમાૂં ઊભયુું ત્યારે જ તેણે તેને નીપટાવી લીધુૂં
હોત, તો તે કૂંઈ એટલુૂં બધુૂં આગળ વધી જ ન િક્ુૂં હોત. મારી
આંખ કાઢ્ીને ફેંકી દે વી અને મારો હાથ કાપીને ફેંકી દે વો, એ બાબત
કહેવામાૂં ઇસુનો અથચ એ હતો કે, મારે મારા પાપને વવચારના સ્તરે થી
મારી નાખવા માટે જળમ ૂળથી કાયચવાહી કરવી જ પડિે.
આવો આપણે પ્રમાખ્રણક બનીએ: અહીં રમતો રમવી ઘણુૂં સરળ
રહેિે. તમે બહારથી ઈશ્વરભક્ત દે ખાઈ િકો, પણ કોઈ ન જાણી િકે
એવા વાસનાભરે લા વવચારોની મોજમજા તમે લેતા હોવ. પણ એ
તો પેલા ડેમની સપાટીની નીચે પડેલ દબાણયુક્ત વતરાડોના જેવુૂં
હિે કે જેના કારણે, વહેલાૂં કે મોડાૂં, ડેમ ફાટિે અને ઘણુૂં જ મોટુૂં
નુકિાન થઈને રહેિે. યાદ રાખો, જાતીય અનૈવતકતાના પાપમાૂં તે
વવિે પહેલાૂં થોડોક સમય વવચારી લીધા પછી જ કોઇપણ વ્યસ્ક્ત
એ પાપમાૂં પડી લે છે .
તેથી મારા જાતીય અનૈવતકતા લાવતા પ ૃથ્વી પરના અવયવોને
મારવા એનો અથચ એ થિે કે , મારે હરે ક વાસના ભરે લ વવચારોને
તેઓ ઉગી નીકળે તે જ િણેથી તેઓને છોડી દે વા પડિે, અને તે
વવિેની કબ ૂલાત કરી લેવી પડિે. મારે પોતાને તે વવચારોથી તરત
જ અલગ કરી લેવો પડિે, અને ઈશ્વર આગળ તેઓને પાપ તરીકે
કબ ૂલવા પડિે. એનો અથચ એ થયો કે, જે કશુકૂં હુ ૂં મેગેઝીનોમાૂં જોવુ,ૂં
તેમાૂં મારે સતકચ રહેવ.ુૂં કેટલીકવાર આપણે મેગેઝીનોના અમુક પાનાૂં
ફાડી લેતા હોઈએ છીએ, કારણ કે આપણને મેગેઝીનને વાૂંચવુૂં હોય
છે , પણ એ સાથે તેમાૂં રહેલી કોઈક આકષચક સ્ત્રીઓનાૂં ખ્રચત્રો જોઇને
લોભાઈ જવુૂં હોર્ ુૂં નથી. એ રીતે આપણે રમતોના મેગેઝીનોનુૂં
લવાજમ ન ભરવુૂં જોઈએ કેમ કે, તેઓના વાવષિક અંકમાૂં સ્સ્વવમિંગ
સ્યુટ સાથેના અંક હોય છે , પણ જો એવો અંક અને એવુૂં લવાજમ
ભરવુૂં અને એ વવિે વાૂંચવુૂં જ હોય તો, પોતાની પત્નીને તે અંકોને
આપવા અને તેમાૂંન ુૂં કશુકૂં આપણે જોઈ લઈએ તે પહેલાૂં તેની
પાસેથી તે ફડાવી લેવ.ુૂં
એ જ કારણને લીધે, R રે ટેડ મુવવઝ કે જેઓમાૂં સેક્સ અને નગ્નતા
ભરે લી હોય છે તે ન જોવા જોઈએ. દુુઃખદ હકીકત એ છે કે, મુવવઝના
એ વવષયાસક્ત દ્રશ્યો વષો પછી પણ યાદ આવી જઈ િકે છે , પણ
એવુૂં જ ગયા અઠવાહડયે વાૂંચેલ બાઈબલના વચન વવિે બનર્ ુૂં
નથી! તેથી આપણે આપણા પાપ સામે કાયચવાહી જળમ ૂળથી કરવી
જોઈએ. વળી,
ક. આ તો આમ ૂલ કાયયવાહી છે કે જે આપણે કિવી જ પડે.
પાઉલ એવુૂં નથી કહેતો કે, “તેઓને જવા દો અને ઈશ્વર તમને
છોડાવિે.” તે એવુૂં પણ નથી કહેતો કે, “આ પાપ વવિે છૂટી જાવ તે
માટે પ્રાથચના કરો.” તે કહે છે , “તેને મારી નાખ!” એ તો આજ્ઞા છે કે
જે, હરે ક ખ્રિસ્તી વવશ્વાસીને આપવામાૂં આવેલી છે . આગળ જોયુૂં તેમ,
તે આજ્ઞા આપણી ખ્રિસ્તમાૂં નવી ઓળખાણના સત્ય પર આધારીત
છે (ક્લોસીઓને પત્ર ૩:૧-૪). ખ્રિસ્તમાૂં આપણે જે કૂંઈ છીએ તેના
કારણને લીધે, આ કાયચવાહી આપણે હાથ ધરવી પડે છે . અને
આપણે આ બાબત પવવત્રઆત્માના સામથ્યચ વડે, તેમના પર
આધીન રહીને કરી બતાવવાની છે . પણ પછી આપણે જે કોઈ
કાયચવાહી જરૂર પડે તે કરવાની છે કે જે, ગમે તેવી જળમ ૂળથી હોય,
પણ પાપને મારવાનુૂં જ છે . જેવુૂં પાઉલે આજ્ઞા આપીને કહ્ુૂં છે કે,
(૧ કરન્થીઓને પત્ર ૬:૧૮), “વ્યખ્રભચારથી નાસો!” આ એવુૂં યુદ્ધ છે
કે જે, તમે ખાલી ઊભા રહીને કે લડીને જીતી િકવાના નથી; તમે
તે યુદ્ધ વવરુદ્ધ હદિામાૂં નાસી જઈને જ જીતી િકવાના છો! ય ૂસ ૂફને
પોતાની નોકરી ગુમાવવી પડી અને તેને કાળકોઠરીમાૂં નાખી દીધો,
છતાૂંય ય ૂસ ૂફે એક સાચી યુસ્ક્ત વાપરે લી અને પોટીફરની સેક્સ માટે
બળજબરી કરી રહેલ પત્નીના હાથોમાૂં પોતાનો કોટ પકડાવીને
ત્યાૂંથી નાસી ગયેલો (ઉત્પવિ ૩૯:૧૨).
ઈશ્વર જાતીય શુદ્ધતામાૂં સહક્રય આજ્ઞાપાલનની જવાબદારી આપણા
ખભે મુકે છે . એ આજ્ઞા કૂંઈ પાળવા માટે અિક્ય નથી, કે એ આજ્ઞા
પાળવાનુૂં ઈશ્વર આપણને કહેતા પણ નહી રહે. એ કૂંઈ ઈશ્વરની
કૃપાની વવરોધી આજ્ઞા નથી, કેમ કે તેમની કૃપા તો આપણને સ ૂચવે
છે કે, “અશુદ્ધતા તથા વવષયવાસનાનો ત્યાગ કર” (વતતસને પત્ર
૨:૧૧-૧૨). તેથી આજ્ઞા એ છે કે , આપણા પાપી જાતીય આવેગો
અને લોભને મારી નાખવા માટે , આપણને જે કોઈ આમ ૂલ કાયચવાહી
જરૂરી હોય તે કરવાની છે .
૨. આજ્ઞાનો વવષય: હિે ક જાતીય અનૈવતકતા અને લોભ.
પાઉલ ચાર જાતીય પાપોને અને લોભને રજૂ કરે છે , જેઓમાૂં હરે ક
જાતીય પાપો રહેલા છે , પણ તેઓ ઘણા બહોળા છે , કેમ કે તેમાૂં
ભૌવતક અવધકારોને પામી લેવાની ઈચ્છાનો પણ સમાવેિ થઇ જાય
છે . “અનૈવતકતા” કે જે ગ્રીક િબ્દ “porneia,” ને બહોળા પદમાૂં
ભાષાૂંતહરત કરે છે જેમાૂં વવષમખ્રલિંગી લગ્નની બહાર કરે લ હરે ક
જાતીય પ્રવ ૃવિ આવી જાય. તેમાૂં લગ્ન ન કરે લ હોય તેવી જોડી,
વ્યખ્રભચાર, હોમોસેકસ્યુઅલ સેક્સ, નાના બાળકોનુૂં િોષણ અને
પશુસભ
ૂં ોગનો સમાવેિ થાય છે . આ બધા જ પાપોની િરૂઆત
મનમાૂં થતી હોવાથી, આપણે એવા કોઇપણ પ્રકારના મીહડયાનો
સદૂં તર ત્યાગ કરી લેવો પડે કે જે, આપણને તે પાપો પ્રત્યે ખેંચી
લઇ જાય.
“અશુદ્ધતા” પણ “porneia” ના જ અથચમાૂં છે , પણ તેમાૂં વવચારોની
તેમજ કૃત્યોની એમ બૂંને અશુદ્ધતાઓનો સમાવેિ થાય છે . તે
આપણને યાદ દે વડાવે છે કે, જાતીય પાપ તો આપણને અશુદ્ધ કરે
છે . જો તમે એકૂંદર ખ્રચત્રણને માફ કરી િકો તો, તમે કોઈ કુટુૂંબનો
ઉછે ર તમારા હાથોને સદાય ગૂંદા ટોઇલેટમાૂં રાખીને કરી િકતા
નથી. એ માટે તમારે કપડુૂં કે ડાઈપરનો ઉપયોગ કરવો પડે છે કે
જે પછીથી નીપટાવી લઇ િકાય છે . અથવા તો કેટલીકવાર, જે
ટોઇલેટમાૂં પહેલેથી કોઈકે ગૂંદકી કરે લ છે તેમાૂં તમારૂંુ કોઈક બાળક
કશુક નાખી દે છે . જયારે તે વસ્ર્ ુ કાઢ્વા માટે તમે તે ગૂંદા
ટોઇલેટમાૂં હાથ નાખો છો તો તે, અશુદ્ધ થયેલ ુૂં જણાય છે . એ બાદ,
તમે તમારા હાથોને સાબુ અને ગરમ પાણી વડે આખો હદવસ ધોતા
રહેવાનુૂં જ વવચારતા રહો એવુૂં બને છે . એ જ રીતે, જાતીય પાપ
આપણને અશુદ્ધ કરે છે અને ઈશ્વરની તરત શુદ્ધતાની માૂંગણી કરે
છે .
ત્રીજો અને ચોથો િબ્દ “વવષયવાસના” અને “ભડૂં ૂ ી ઈચ્છા” કે જે,
સરખા િબ્દો છે . તે બૂંને જાતીય પાપના સખત આંતહરક
લાગણીસભર પ્રલોભનમાૂં કેન્દ્ન્દ્રત છે . પાઉલ બીજે ક્યાૂંક આ
લાગણીઓને “વાસનાથી બળવા” તરીકે દિાચ વે છે (૧ કરન્થીઓને
પત્ર ૭:૯). આ િબ્દો દિાચવે છે કે, આ લાગણીઓ કૂંઈ તેઓ પર
આરામથી કાયચવાહી કરી લેવામાૂં આવે તેટલી સરળ નથી. તેઓ
તો િસ્ક્તિાળી છે , અને તમે જયારે તેઓ તમારી અંદર સળગી ઉઠે
છે ત્યારે દે ખીતી રીતે જ મનની િાૂંત, બુદ્ધદ્ધગમ્ય સ્સ્થવતમાૂં નથી!
પણ જો તમે તેઓને કાબ ૂમાૂં ન કરી લો, તો તેઓ તમને ગુલામ
બનાવી લેિે અને તમને ભરખી જિે.
પાઉલની યાદીમાૂં છે લ્લો િબ્દ છે “દ્રવ્યલોભ” કે જે મ ૂવતિપ ૂજા સાથે
સરખાવાયો છે . દ્રવ્યલોભને સૂંદભચતા અન્ય સૂંદભો જાતીય પાપને
લગતા વચનોમાૂં જ મળી આવે છે , (રોમનોને પત્ર ૧:૨૪-૩૨ જેમાૂં
ખાસ કરીને ૨૯મુ વચન; ૧ કરન્થીઓને પત્ર ૬:૯-૧૦; એફેસીઓને
પત્ર ૫:૩), કારણ કે દ્રવ્યલોભ એ તો ઈશ્વર કે બીજા કોઈને આદર
વગર, હુ ૂં પોતે જેટલુૂં બની િકે તેટલુૂં કરી લેવાની ઈચ્છા છે . એ તો
મ ૂવતિપ ૂજા છે કારણ કે, હુ ૂં પોતાને ઈશ્વરના સ્થાને મુકતો હોઉં છૂં. હરે ક
જાતીય અનૈવતકતાને પોતાના હેર્ ુ સાથે પોતાનો લોભ હોય છે કેમ
કે, એ તો વ્યસ્ક્તગત સૂંતોષ થવા પર આધાહરત રહેલ ુૂં છે . બીજા
વ્યસ્ક્તના ભલા માટે કાયમી પ્રેમ અને પ્રવતબદ્ધતા સાથે તેને કોઈ
લાગુ વળગર્ ુૂં નથી.
કહેવાતા “સમ ૃદ્ધદ્ધના” પ્રચારકોનુૂં દુવનયાભરમાૂં આટલુૂં બધુૂં પ્રવસદ્ધ
થવાનુૂં એકમાત્ર કારણ એ જ છે કે, તેઓએ અથવા તેઓમાૂં
માનનારા કોઈએ પણ પોતાના દ્રવ્યલોભને મારી નાખેલો નથી. જો
આપણી પાસે બાઈબલનો દ્રન્દ્ષ્ટકોણ હોત કે , દ્રવ્યલોભ એ જાતીય
અનૈવતકતા જેટલુૂં જ ગૂંભીર પાપ છે , તો શુૂં એક ખ્રિસ્તી વવશ્વાસી
તરીકે કોઈક આપણી સામે મોટી ભીડ ભેગી કરીને ઊભુૂં હોય અને
પછી પોતાનો હીરાની વીંટીઓથી ભરે લો હાથ લાૂંબો કરે , અને
પોતાની મોંઘી ગાડીઓ અને ઘરો વવિે બડાઈઓ હાૂંકે, અને પછી
દાવાઓ કરે કે , સમ ૃદ્ધદ્ધ તો આપણો દૈ વીય અવધકાર છે તેવાઓને
આપણે સહન કયાચ હોત? શુૂં તમે કોઈક અમેરીકન ખ્રિસ્તી વવિે
સાૂંભળે લ ુૂં છે કે જેના પર દ્રવ્યલોભના કારણે વિસ્તના પગલાૂં
લેવાયા હોય? કેન્ટ હ્ુઝીસ (Colossians and Philemon
[Crossway], page 97) લખે છે કે, એક કહેવત દુુઃખદ રીતે પણ
સાચી છે કે, “જો કોઈ માણસ દારૂ પીધેલો હોય તો આપણે તેને
ચચચની બહાર ધક્કા મારીને તગેડી મુકીએ છીએ; પણ જો તેણે
પૈસાને પીધા હોય, તો આપણે તેને ડેકન જેવુૂં ઉચ્ચ પદ આપી
દઈએ છીએ!” છતાૂં, પાઉલ કહે છે કે, દ્રવ્યલોભ કે જે મ ૂવતિપ ૂજા
બરોબર છે . આપણે આપણા દ્રવ્યલોભને મારી નાખવો પડિે!
પાઉલ આ પાપોની ગૂંભીરતા દે ખાડતાૂં તેઓ આપણને ક્યાૂં દોરવી
જાય છે તે બતાવે છે :
૩. જો આજ્ઞાની ઉપેક્ષા થઇ: તો ઈશ્વિનો કોપ આવે.
ક્લોસીઓને પત્ર ૩:૬: “એ કામોને લીધે આજ્ઞાભૂંગ કરનારા પર
ઈશ્વરનો કોપ આવે છે .” એનો અથચ એ થાય છે કે, જેઓ આ પાપોના
લિણો પામેલા છે તેઓ ઈશ્વરનો કોપ પામિે.
આપણા હદવસમાૂં આપણને ઈશ્વરના કોપ પર કેન્દ્ન્દ્રત થવુૂં જરાય
નથી ગમર્.ુૂં આપણને તો તેમના પ્રેમ પર કેન્દ્ન્દ્રત થવુૂં ગમિે. પણ
બાઈબલ પાપ પર ઈશ્વરનો કોપ અને તેમનુૂં ન્યાયિાસન ઊતરી
આવે છે તેવાૂં સૂંદભોથી ભયુું પડ્ુૂં છે . ઈસુએ વારૂં વાર નરક અને
ન્યાય વવિે અને, જે વચનો આપણે આગળ જોયા કે જેમાૂં નરકમાૂં
પેસવા કરતાૂં તેમણે આંખ કાઢ્ીને ફેંકી દે વા વવિે, અને હાથ કાપીને
ફેંકી દે વા વવિેના કડવા વવકલ્પોની વાત કરી હતી. તેમણે તે સ્થળને
બાહ્ય અંધકાર, રડવુૂં અને દાૂંત પીસવુૂં જેવા સ્થળ તરીકે (માથ્થી
૨૫:૩૦), વેદના અને પીડાનુૂં સ્થળ (લ ૂક ૧૬:૨૩-૨૪), જ્યાૂં “જ્યાૂં
તેઓનો કીડો મરતો નથી, ને અસ્ગ્ન હોલવાતો નથી” (માકચ ૯:૪૮)
તેવા સ્થળ તરીકે વણચવ્યુૂં છે . તમે એવુૂં નથી કહી િકતા કે, તમે
ઈસુને અનુસરી રહ્યા છો અને છતાૂં, તમે તેમના નરક વવિેના
વિિણનો નકાર કરો છો.
બાઈબલ ઘણીવાર ઈશ્વરના ન્યાયિાસનને જાતીય પાપ અને લોભ
સાથે જોડે છે . ઈશ્વરે સદોમનો તેઓના જાતીય અનૈવતકતા અને
લોભના કારણે ન્યાય કયો હતો (ઉત્પવિ ૧૯; હઝહકયેલ ૧૬:૪૯).
પાઉલે લખ્યુૂં (૧ કરન્થીઓને પત્ર ૬:૯-૧૦), “શુૂં તમે જાણતા નથી
કે અધમીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળિે નહહ? ભ ૂલ ન ખાઓ,
વ્યખ્રભચારીઓ, મ ૂવતિપ ૂજકો, લૂંપટો, વવષયીઓ, પુમૈ ુ ીઓ, ચોરો,
ૂં થન
લોભીઓ, છાકટા, વનિંદકો તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને
ઈશ્વરના રાજ્યનો વારસો મળિે નહહ.” હહબ્રુઓને પત્ર ૧૩:૪ ચેતવે
છે કે, “સવચમાૂં લગ્ન માનયોગ્ય ગણાય, અને ખ્રબછાનુૂં વનમચળ રહે.
કેમ કે ઈશ્વર લૂંપટોનો તથા વ્યખ્રભચારીઓનો ન્યાય કરિે.”
પ્રકટીકરણ ૧૮ બતાવે છે કે, ઈશ્વરનો ન્યાય ઉતરી આવિે એના
થોડાક જ પહેલાૂં, બાખ્રબલોન (ખોટુૂં ચચચ) જાતીય અનૈવતકતા અને
લોભમાૂં અત્યૂંત મોજ અને આનૂંદ ઉઠાવર્ ુૂં હિે.
આ બધા વચનો તમને ડરાવવા જોઈએ! જો તેવ ુૂં નથી થર્,ુૂં તો
તમને ઈશ્વરની કૃપાનો વવકૃત દ્રન્દ્ષ્ટકોણ મળિે. ઈશ્વરના ન્યાયનો
ડર એક ઉખ્રચત પ્રેરક છે . આપણી વવષયાસકત, ભૌવતકવાદ
આધારીત સૂંસ્કૃવિ પાછળ પતન પામતાૂં પહેલાૂં બે વાર વવચારી
લેવ ુૂં જોઈએ. ઈશ્વરના કોપનો અથચ એ થાય છે કે , તેઓ પાપની
વવરોધમાૂં ભયૂંકર અને નક્કી વવરોધમાૂં ઉભેલા છે . તેઓએ હજી સુધી
તેનો ન્યાય કયો નથી અને દુષ્ટતા આચરનારાઓ પાસે આજે ખુબ
મોટી મજા પડી ગઈ હોય એવો સમય દે ખાઈ રહી રહ્યો છે એ
આજની હકીકત હોવા છતાૂં પણ, એનો અથચ એ નથી કે તેમનો
ન્યાય નથી આવી રહ્યો. ઈશ્વર આવી સખત ચેતાવણીઓ આપી
રહ્યા છે કેમ કે, તેઓ આપણને પ્રેમ કરે છે અને આપણો આવો
ભયાનક અંત આવે તેવ ુૂં સહેજ પણ ઇચ્છતા નથી. પણ ચેતવણી
તો સ્પષ્ટ છે : જેઓના જીવન જાતીય અનૈવતકતા અને લોભના
લિણો પામેલાૂં છે તેઓ ઈશ્વરના લોકો નથી. તેઓ તો ઈશ્વરના
ભયૂંકર કોપના જોખમમાૂં ઊભેલા છે ! “ભ ૂલ ન ખાઓ” (૧
કરન્થીઓને પત્ર ૬:૯)!
પણ, આભાર માનો કે આપણને આપેલા વચનોમાૂં આિાની વાતથી
આપણે આ બાબતને પ ૂરી કરી િકીએ છીએ:
૪. આજ્ઞા પાછળની આશા: જેઓ વાસના અને લોભના ગલામો થઇ
પડયા છે તેઓને ઈશ્વિ છોડાવી શકે છે .
ક્લોસીઓને પત્ર ૩:૭: “જ્યારે તમે અગાઉ તેઓમાૂં રહેતા હતા,
ત્યારે તમે પણ તેઓમાૂં ચાલતા હતા.” “ચાલતા હતા” અને “તેઓમાૂં
જીવતા હતા” એ બાબત બતાવે છે કે, આ બધા કૂંઈ પ્રાસૂંખ્રગક પાપો
નહોતા, પણ એના બદલે તેઓ તો આ નવા વવશ્વાસીઓની જૂની
જીવનિૈલી જ હતી. પણ સારા સમાચાર એ છે કે, “ચાલતા હતા”
અને “જીવતા હતા” એ બધુૂં ભ ૂતકાળ છે . ઘણાય જાતીય પાપો (જેમાૂં
હોમોસેકસનો પણ સમાવેિ છે ) અને લોભ વવિે જેવુૂં પાઉલે
કરન્થીઓને ચેતવણી આપેલી તે બાદ તેણે લખેલ,ુૂં (૧ કરન્થીઓને
પત્ર ૬:૧૧) “વળી તમારામાૂંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ
ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને
પવવત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.”
તમે જાતીય અનૈવતકતા, લોભ કે બીજા કોઇપણ પાપની ગમે તેટલી
ગુલામીમાૂં જીવી રહ્યા હતા, પણ જો તમે ઇસુ ખ્રિસ્તના વધસ્થૂંભ
હેઠળ આવિો તો તમારા માટે આિા છે . ઈશ્વરનો કોપ અને પ્રેમ તે
વધસ્થૂંભે જઈને મળી ગયા છે . ઈસુએ એ વધસ્થૂંભ પર ઈશ્વરના
કોપ અને ન્યાય બૂંનેને સહન કરી લીધા છે , જેથી ઈશ્વર મુક્ત રીતે
પોતાનો પ્રેમ ખ્રિસ્તે વહાવેલા રક્ત પર વવશ્વાસ મ ૂકનારાઓ પર
ઉંડેલી િકે. જેવુૂં પાઉલે સાિી દઈને કહ્ુૂં કે, (૧ વતમોથીને પત્ર
૧:૧૫), “આ વાત વવશ્વસનીય તથા સૂંપ ૂણચ અંગીકાર કરવા યોગ્ય
છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાૂં આવ્યા; એવા
[પાપીઓ] માૂં હુ ૂં મુખ્ય છૂં.” કોઈ પાપી એવો નથી કે જેની પહોંચ
વધસ્થૂંભ દ્વારા ઈશ્વરની કૃપા સુધી ન હોય! ઇસુ પર વવશ્વાસ કરો
અને તમને ઈશ્વરની સૂંપ ૂણચ િમાની ખાતરી મળી િકે છે !
સાિાુંશ:
એલેકઝાૂંડર મેકલેરેન, ઓગણીસમી સદીના ખ્રિટીિ પ્રચારક હતા,
જેઓએ આ વચનોને એક યૂંત્રની સાથે કામ કરી રહેલા એક
માણસની વાત લઈને સમજાવવાનો પ્રયત્ન કરે લો, જેની
આંગળીઓ તે યૂંત્રના રોલરોમાૂં આવી ગઈ હતી. તે યૂંત્રએ તેના
હાથને ખાવાનુૂં ચાલુ કયુ,ું અને બીજી જ વમવનટે તેનો હાથ અને તેન ુૂં
આખુૂં િરીર એક આકારવવહીન, ઘટ્ટ થઇ ગયેલ જથ્થામાૂં ફેરવાઈ
જવાનુૂં હર્.ુૂં તે માણસે ત્યાૂં જ, પાસે પડેલી કુહાડી પકડી લીધી અને
પોતાના બીજા સાબુદ હાથ વડે તેણે ફસાઈ ગયેલા હાથને કાૂંડામાૂંથી
કાપી નાખ્યો. પોતાનો જ હાથ કાપી નાખવો એ કૂંઈ આસાન વાત
નહોતી કે, મોજમજાવાળી વાત નહોતી, પણ ભયાનક મોતમાૂંથી
બચી જવાનો તે એકમાત્ર વવકલ્પ હતો (Cited by Vaughan, page
211).
આ તો ભયૂંકર ખ્રચત્ર છે , પણ તે એ સત્યને સમજાવે છે કે , આપણે
થોડાક કિાક જાતીય પાપ કે લોભની સાથે રમત રમીને જીવતા
રહી િકવાના નથી. જો તમે આવા પાપોમાૂં પહેલેથી જ ફસાયેલા
છો અથવા, તે બધા પાપોને તમે ચોરીછૂપેથી મનમાૂં મોજમજા
લઈને કરી રહ્યા છો તો, ઈશ્વર તમને કહી રહ્યા છે કે તમારે શુૂં
કરવાનુૂં છે : તેને કાપી નાખો, તેને મારી નાખો, તેઓ તમને
વવનાિમાૂં ખેંચી લઇ જાય એ પહેલા તમારે જળમ ૂળથી પોતાને
તેઓથી અલગ કરી લેવાના છે ! ખ્રિસ્તમાૂં જે તમારી નવી ઓળખાણ
છે તેના અજવાળામાૂં તમે એવુૂં કરો. પવવત્રઆત્માના સામથચ વડે
તેવ ુૂં તમે કરી દે ખાડો. પણ કરો ખરા!
લાગ કિવા જેવા પ્રશ્નો:
૧. શુૂં ખ્રિસ્તીઓએ ઇશ્વરના કોપનો ભય રાખવો જોઈએ? શુૂં આપણે
તેમને પ ૂરતી ગૂંભીરતાથી લઈએ છીએ?
૨. આપણે પોતાને ક્યાૂંક પ ૂરી રાખી િકતા ન હોવાથી, જે જાતીય
અનૈવતકતા આપણી સૂંસ્કૃવિ પ્રચાર કરે છે , તે પ્રત્યે આપણે પોતાને
અને આપણા બાળકોને કેટલે સુધી છૂટ આપવી જોઈએ?
૩. એક કહેવાતા ખ્રિસ્તી કે જે, જાતીય અનૈવતકતામાૂં ડૂબેલાૂં છે
તેમને તમે કેવી રીતે વ્યવહાહરક મદદ કરી િકો?
૪. એવા કયા રસ્તે આપણે લોભને જોયો ન જોયો કરી લઈએ છીએ
અને, ઘણીવાર તો પ્રોત્સાહહત કરતા હોઈએ છીએ? તેની સામે લડવુૂં
કેવી રીતે?

Copyright, Steven J. Cole, 2016, All Rights Reserved.

You might also like