Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 12

ઘઉં અને ભસ

ૂં ૂં
(લક ૧૭:૩૪-૩૭)
*

“હું તમને કહું છું કે, તે રાત્રે એક ખાટલામાું બે જણ હશે; તેમાુંનો


એક લઈ લેવાશે, અને બીજો પડતો મકાશે. બે સ્‍તત્રી ા ે દળતી
હશે; તેમાુંની એક લઈ લેવાશે, અને બીજી પડતી મકાશે. [ખેતરમાું
બે જણ હશે; તેમાુંનો એક લેવાશે, અને બીજો પડતો મકાશે.]”
તેઓએ તેમને પ ૂછ્ ું કે, “પ્રભ ક્ાું?” તેમણે તેઓને કહ્,ું “જ્ાું
મડદું હશે, ત્ાું ગીધો પણ એકઠાું શે.”

સૂંદેશ શરૂ થાય એ પહેલાૂં હ ૂં સ્વીકારી લેવા માૂંગ છૂં કે, મારી જની
ઓળખાણ (સ્વચ્છૂંદી અને ખ્રિસ્તવવરોધી) પ્રમાણે એ કોઈ રીતે શક્ય
જ નહોત ૂં કે, આ વચનો પરથી હ ૂં બાઈબલ આધારીત કોઈ સૂંદેશ
પણ આપી શકૂં. પરૂં ત ખ્રિસ્ત ઇસમાૂં મને જે નવી ઓળખાણ મળી
છે તેના આધારે અને પવવત્રઆત્માની દોરવણી હેઠળ હવે એવ ૂં હ ૂં
કરી શકૂં છૂં. તમારી જેમ હ ૂં પણ, આ સૂંદેશાઓથી આવશવાા દદત થઇ
રહ્યો છૂં જેમાૂં મને લેશ માત્ર શૂંકા નથી. વપતા, પત્ર અને
પવવત્રઆત્માના નામે તમને આજનો સૂંદેશ આવશવાા દદત કરો.
(અત્રે બે વમનીટ પ્રાથાના કરીને વાૂંચવાન ૂં શરૂ કરશો તો સારૂં રહેશે.)
“પણ સવાનો અંત પાસે આવ્યો છે , માટે તમે સૂંયમી થાઓ, ને
સાવધ રહીને પ્રાથાના કરો.” વપતરનો પહેલો પત્ર ૪:૭.
આગળ દહાડાની વાત પરી થઇ. ધોળે દહાડે પાપ એટલા વધી
ગયા હશે તો પછી રાતની તો વાત જ ન પછો!
પણ “તે રાત્રે” એટલે માણસના દીકરા ઈસના આગમનની રાત્રે...
ઈસએ પોતાના દ્રષટાૂંતમાૂં કહ્ ૂં હત ૂં કે, તેઓ ઘઉંને ભસ
ૂં ામાૂંથી અલગ
કરીને કોઠારમાૂં ભરશે. એટલે કે માણસોમાૂં પસૂંદ થયેલ અને
નાપસૂંદ થયેલ એમ બે વગા હશે.
યાદ રાખો કે, ઘઉં ઘઉં જ રહે છે , ભસ
ૂં ૂં બની જતાૂં નથી અને એ જ
રીતે, ભસ
ૂં ૂં ભ ૂંસ ૂં બની રહે છે , ઘઉં બની જત ૂં નથી! ઘઉંને કોઠારમાૂં
ભરવાનો તે દહાડો હશે. જેની આશા ઘણાય વવશ્વાસીઓ રાખીને બેઠા
છે તે અનન્ય પળ તે હશે.
લક ૧૭ ના આગળના દસ વચનના ત્રણ ભાગ પાડીશ ૂં તો આપણને
આ વચનોમાૂં આપેલ વવવવધ પદરસ્સ્થવતઓ વવશેની સમજ મળી
રહેશે.
૧. ખાટલો: (લ ૂક ૧૭:૧-૪)
અહીં બે જણ એટલે એક ઘઉં છે અને એક ભ ૂંસ ૂં. એવ ૂં નથી થવાન ૂં
કે “आधी दनु िया खत्म” પણ, તે એવી રીતે ઉદાહરણરૂપ કહેવામાૂં
આવેલ ૂં છે કે, “એક જણ આવ ૂં હશે ત્યારે એક જણ તેવ”ૂં . એવ ૂં પણ
થઇ શકે કે, અંત સમયમાૂં મોટાભાગના ભસ
ૂં ૂં સાખ્રબત થાય (જેની
શક્યતાઓ હાલ તો ઘણી જ દે ખાઈ રહી છે ) અને ખબ થોડોક ભાગ
પ્રભના વચનોને વવશ્વાસ ૂં રહીને ઘઉં સાખ્રબત થાય.
બાઈબલમાૂં ખાટલો, પથારી કે ખ્રબછાન ૂં જાતીય શદ્ધતાની આજ્ઞામાૂં
ધ્યાનમાૂં લેવાન ૂં મહત્વન ૂં ક્ષેત્ર છે .
અત્રે બે બાબતોને લઈને ધ્યાન ખેંચવ ૂં જરૂરી બની રહે છે :
પહેલી બાબત છે , કોઈને ઠોકરરૂપ ન થવ ૂં.
ઠોકરની વાત આવે એટલે પાઉલે આપેલ આત્ત્મક વ્યખ્રભચાર કે
મવતિપજામાૂંથી બચવાની વાત મનમાૂં આવી જાય, પણ ખ્રબછાના
પ્રત્યે તમારૂં પાપ એટલ ૂં જ બીજાઓ માટે ઠોકરરૂપ બની શકે છે .
એક નેતા ચાલ સૂંસદે મોબાઈલમાૂં જાતીય આવેગો સૂંતોષતો
પકડાઈ જાય તો દે શના યવાનોને તે શ ૂં શીખવશે? તેમ જ, તમે જે
જગતન ૂં અજવાળૂં છો તે અજવાળૂં કોઈ રીતે અંધારાન ૂં વશક્ષણ ન
આપી શકે. અને ઘઉં કદી બીજા ઘઉં માટે ઠોકરરૂપ નદહ બને કે ઘઉં
પણ ભસ
ૂં ાની જેમ ઠોકર નહી ખાય. એ તો ભસ
ૂં ૂં જ હશે જે એવ ૂં કરી
બેસશે!
તેવાૂં જઠા વશષયો, જઠા ઉપદે શકો અને જઠા પ્રબોધકોન ૂં પતન આખ ૂં
જગત જોશે. તેઓ ફરી કદી ઊભા નદહ થાય, કેમ કે અપવવત્રતાનો
પથ્થર તેઓના ગળે પડયો અને તે તેઓને લાલસાઓના સમદ્રમાૂં
સદાને માટે લઇ ગયો. તેઓ નકા ભેગા થશે.
“ઈશ્વર પ્રકાશ છે , અને તેમનામાૂં કૂંઈ પણ અંધકાર નથી.” યોહાનનો
પહેલો પત્ર ૧:૫.
ઠોકર ખાવાના પ્રસૂંગને અફસોસ નથી કહ્યો, તે તો ઠોકર
ખવડાવનારને કહેલો છે .
એટલે બહાન ૂં નહી ચાલે!
બીજી બાબત છે પસ્તાવો કરનારને માફ કરવાૂં.
ખાલી “સોરી” બોલીને ઉડાઉ રીતે જતાૂં રહેતાૂં લોકોને નદહ, પણ
જેઓ ખરો પસ્તાવો કરે છે તેઓને તમારે તેઓમાૂં ઈશ્વરન ૂં કામ ન
થાય અને તેઓનાૂં હૃદય બદલાઈ ન જાય ત્યાૂં સધી માફ કરતા
રહેવાૂં.
જેટલો નજીકનો સૂંબધ
ૂં એટલી માફી આપવી મશ્કેલ!
માફી ન આપી શકવાને લીધે ઘણાૂં ભસ
ૂં ૂં સાખ્રબત થશે.
એટલે જ ઈસએ પ્રાથાના આપી કે, “જેમ અમે બીજાના ઋણો માફ
કયાા , તેમ અમને અમારા ઋણો માફ કરો”.
ઈશ્વરવપતાએ જે બનાવ્ય ૂં હત ૂં તેમાૂંન ૂં સઘળૂં માણસે આજે પ્રદવષત
કરી લીધ ૂં છે તેમ છતાૂં, તેઓ માફ કરે છે ! તેઓ માફીની યોજના
તેઓની આગળ મકે છે અને તે છે સવાતાા !
એટલે જ ઈશ્વરવપતા કે જે પોતે અજવાળૂં છે , અને તેઓમાૂં કોઈ
અંધારૂં નથી અને તેઓ કોઈનેય ઠોકરરૂપ થતા નથી, તેઓ પોતાના
પત્ર ઇસમાૂં માફી આપે એટલા દયાળૂં પણ છે !
સારૂં ...
તમે કોઈને ઠોકરરૂપ ન બનવામાૂં એટલા બધા ચસ્ત બની જાઓ કે
પોતાના શટા પર એક કરચલી પણ ન પડવા દો એ પહેલાૂં...
પ્રાથાના કરી લો કે, શ ૂં તમારામાૂં મોટપ પામી લેવાન ૂં પાપ છે ? કેમ
કે, જે જેટલ ૂં મોટૂં તે તેટલ ૂં બીજાૂંને ઠોકરરૂપ થવાના જોખમમાૂં!
તો શ ૂં મોટૂં થવ ૂં જ નહી?
પ્રાથાના આવી હોઈ શકે કે, “હે પ્રભ ત ૂં વધતો જાય અને હ ૂં ઘટતો
જાઉં.”
“આ વાત વવશ્વસનીય તથા સૂંપણા અંગીકાર કરવા યોગ્ય છે કે,
ખ્રિસ્ત ઈસ પાપીઓને તારવાને માટે જગતમાૂં આવ્યા; એવા
[પાપીઓ] માૂં હ ૂં મખ્ય છૂં.” વતમોથીને પહેલો પત્ર ૧:૧૫.
૨. અનાજ દળવાની ઘુંટી (લ ૂક ૧૭:૫-૬):
એક સ્ત્રી અનાજ નાખતી જાય અને બીજી સ્ત્રી ઘૂંટીનો દૂં ડો ફેરવતી
જાય અને અનાજ દળાત ૂં જાય. જે ઘૂંટીનો પથ્થર તેઓન ૂં અનાજ
દળી રહ્યો છે , તે એટલો વજનદાર હોય કે તેનાથી અનાજ જેવ ૂં
તેમને જોઈએ છીએ તેવ ૂં એકદમ પીસાઈ જશે અને તેઓને જોઈતો
લોટ મળશે.
જે મૂંડળીનો પાયાનો પથ્થર ઇસ હશે તે મૂંડળી અશક્યને શક્ય
બનાવતી હશે એ તો ખરૂં પણ તે મખ્ય કામ અશદ્ધ આત્માઓને
ઊંડાણમાૂં મોકલવાન ૂં કરશે!
રાઈનો દાણો જમીનમાૂં ગયો, દટાયો પણ પોતાની પાછળ બીજા
અઢળક રાઈના દાણા ઉગાડી ગયો!
એ રાઈના દાણા કેવા?
મોટા ગલ્લરના ઝાડને હૂંફાવે તેવા!
મોટા શેતાનોને પીડાવે તેવા!
“यीशु है तो मुम्किि है ”
પણ ભસ
ૂં ૂં તો શેતાન જોડે હાથ વમલાવનાર સાખ્રબત થશે! શેતાન
ચોક્કસ ભસ
ૂં ા જોડે ચમત્કારો અને ખ્રચહન કરાવતો રહેશે પણ જોડે
પોતાના દતો અને પોતાના રાજ્યને બક્ષવાનો સોદો કરી લેશે.
એકનેય ન બક્ષશો!
એકેય પાપને ફરી ઉગવા ન દો! મળમાૂંથી ઉખેડીને સમદ્રના
ઊંડાણમાૂં મોકલી જ દો. તો જ ઘઉં સાખ્રબત થવાશે.
લક ૧૦:૩૮-૪૨ માૂં મદરયમ અને માથાા નામની બે બહેનોની વાત
છે . ત્યાૂં મદરયમ એ એવી “ડાહી સ્ત્રી” નો દાખલો છે કે જે, પેલી દસ
કમારીકાઓ જેવી છે . જેણે જગતની સવા ખ્રચિંતાઓ ત્યજીને બસ
પ્રભના વચનોને ખબ જ ધ્યાનથી સાૂંભળ્યા, સમજી લીધા અને
પાળ્યા. તેણે પોતાની તૈયારી પરી કરી લીધી. તે ઘઉં સાખ્રબત થઇ!
જેવ ૂં લણશો, તેવ ૂં ખાશો. જેવ ૂં દળશો, તેવ ૂં ચાખશો.
ઈસએ પોતાન ૂં કામ પરૂં કયું હત ૂં. તેમણે ઘઉંને એટલે કે પ્રેરીતોને
પીલ્યા, ફેરવ્યા, અને પછી ઘાટ આપીને સારો લોટ બનાવી લીધા
કે જેથી, જેઓ તેમને ખાય તેઓ ધરાય. જે જે ઈસના વચનોને
ખૂંતથી અભ્યાસ કરી લે છે , તે તે તેના ફળ ચાખશે!
ભસ
ૂં ૂં કહેશે, “ઇસ મને શ ૂં હાથ લગાડે? હ ૂં પોતે જ પોતાન ૂં જીવન કે
સેવા બનાવીશ.”
જેને ઈસએ હાથ લગાડયો અને પોતાના ચાકડામાૂં ઘડયા, વાહ!!!
જેઓનો ઇસમાૂં વજનદાર વવશ્વાસ છે , વાહ!!!
તેઓની આગળ મોટામાૂં મોટા ગલ્લરનાૂં ઝાડ પણ કશ ૂં નથી!
૩. ખેતર (લ ૂક ૧૭:૭-૧૦):
આગળ જોય ૂં હત ૂં તેમ જ ખેતર એટલે સેવાન ૂં ક્ષેત્ર, ચાકરની વાત.
જેને ખેતર ખેડવા અને ચરાવા આપેલ ૂં છે તે ચાકરોમાૂં ઘઉં અને
ભસ
ૂં ા એમ બે પ્રકારના હશે.
ઘણાને પવવત્રઆત્માના વરદાન લઈ લેવા છે પણ, સત્યની સેવા
નથી કરવી. આજે કેટલા ચાકરોએ સત્યનો કમરપટ્ટો (એફેસીઓને
પત્ર ૬:૧૪) પહેરેલો હશે? પવવત્રઆત્મા પ્રામાખ્રણકતા માૂંગે છે !
“ि तो बल से, ि शम्तत से, पर तेरी आत्मा िे द्वारा!”
જ્યાૂં સધી સત્યની સવાતાા જગતના હરે ક સ્થળે પ્રસરી નહી જાય
ત્યાૂં સધી, પવવત્રઆત્મા પોતાના ચાકરોને ખ્રિસ્ત ઇસના પ્રેમમાૂં
ફરજ પાડતો રહેશે. અને પછી તે પ ૃથ્વી પરથી ઉઠાવી લેવાશે.
સવાતાાના ખેતરમાૂં પવવત્રઆત્માન ૂં કામ શ ૂં છે ?
સીધા અને સરળ શબ્દોમાૂં, ઈસને મદહમા આપવી!
એટલે જ જેઓ ઈસને મદહમા નહી આપીને પોતે મદહમા ખાતા-
પીતા રહે છે , તેઓમાૂં પવવત્રઆત્મા નથી! રોમનોને પત્ર ૮:૯.
યોહાન બાપ્તતસ્મી સત્યની સેવા કરતો હતો અને એટલે જ, તેણે
લોકોને સ્પષટ કરી દીધ ૂં હત ૂં કે તે પોતે ખ્રિસ્ત નહોતો, યોહાન ૧:૨૦.
વશષયો ખાતા-પીતા હતા ત્યારે ફરોશીઓના વશષયો વારૂં વાર ઉપવાસ
અને પ્રાથાનાઓ કરતા રહેતા ત્યારે ઈસએ લક ૫:૩૪-૩૫ માૂં તેનો
જવાબ દે તા કીધ ૂં હત ૂં કે, “વર જાનૈયાઓની સાથે હોય ત્યાૂં સધી
તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો શ?ૂં પણ એવા દદવસ તો
આવશે. વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે સમયે તેઓ
ઉપવાસ કરશે.” વર એટલે ઇસ. જાનૈયા એટલે વશષયો અને ઉપવાસ
એટલે પસ્તાવાનો શોક.
ફરોશીઓના ઉપવાસ અને પ્રાથાનાઓમાૂં સત્ય નહોત ૂં, જયારે ઈસના
જીવવત થઈને સ્વગાા રોહણ થઇ ગયા બાદ, તેમના વશષયોની
પ્રાથાનાઓ અને ઉપવાસમાૂં સત્ય દે ખાય ૂં હત ૂં.
પચાસમાૂંના દદવસે પવવત્રઆત્મા પામ્યા બાદ, મૂંદદરની બહાર
બેઠેલા અપૂંગ ખ્રભખારીને વપતરે કહ્,ૂં “ઊઠ અને ઈસ ખ્રિસ્ત
નાઝારીના નામથી ચાલતો થા.” અને તે ખ્રભખારી ઊભો થઈને
ચાલતો થયો હતો! પ્રેરીતોના કૃત્યો ૩:૧-૮.
પવવત્રઆત્મા તરફથી તેઓ એવ ૂં સામથ્યા પામ્યા કે, જે તેઓને
કરવાની ફરજ નહોતી તેવી સેવાઓ પણ તેઓ કરવા લાગ્યા.
ફરોશીઓના ઢોંગી ઉપવાસ અને પ્રાથાનાઓ વવશે તો ઈસએ તેઓને
પહેલેથી ચેતવી લીધ ૂં હત ૂં પણ હવે પવવત્રઆત્મામાૂં તેઓ ઈશ્વરના
ચાકરની ખરી ફરજ સમજ્યા હતા!
ભસ
ૂં ૂં તે લોકો હશે જેઓ રૂઢીચસ્ત, વનયમાધીન, એકન ૂં એક જોડી
તોડીને ચચાની કોઈ આત્ત્મક વ ૃદ્ધદ્ધ કરતા નથી. તેઓની સેવામાૂં સત્ય
અને પ્રામાખ્રણકતા નથી. તેઓ પવવત્રઆત્માથી નદહ પણ માનવસક
તાકતો અને દન્યવી દફલસફીઓના આધારે ચાલે છે . તેઓ નથી
ઇચ્છતા કે પવવત્રઆત્મા ઈસની મદહમા કરે .
*
આ થઇ ઘઉં અને ભસ
ૂં ાની વાત. આ બધો અભ્યાસ કરીને તમે
ઓળખી કાઢો કે તમારે કેવી તૈયારીની જરૂર છે . બની શકે કે તમારે
પ્રાથાના કરવી પડે કે (અને કરવી જ જોઈએ કે), “ઓ પ્રભ ઇસ ત ૂં
મને કૂંભાર જેમ ઘડો ઘડે તેમ મને ઘડ, મને આકાર આપ.”
શક્ય છે કે, આ બધ ૂં બને એ પહેલાૂં ભયૂંકર દષકાળ પડે જે લક ૧૭
ના છે લ્લા વચન પરથી ચોખ્ખી દે ખાઈ રહેલી બાબત છે . તે
વચનનો દષકાળ હોય, વવશ્વાસનો દષકાળ હોય અને ત્યારે તમને
થાય કે,
ક્યાૂં ગયા એ ખરા વચન શીખવનારા?
ક્યાૂં ગયા એ સત્ય અને પ્રામાખ્રણકતા?
ક્યાૂં ગયો એ સાચો વવશ્વાસ?
અને કદાચ તમે કહેતા રહી જાઓ કે, “પ્રભ એ દદવસે હ ૂં તો ચપટી
વગાડી વગાડીને મારો વવશ્વાસ દે ખાડી રહ્યો હતો! પણ હ ૂં કેમ ભસ
ૂં ૂં
ઠયો?”
ત્યારે તમને ઇસ કહેશે કે, “મેં તો તમને માથ્થી ૭:૨૧ માૂં સ્પષટ કહી
દીધ ૂં હત ૂં કે, જેઓ મને ‘પ્રભ પ્રભ’ કહે છે , તેઓ સવા આકાશના
રાજ્યમાૂં પેસશે એમ તો નદહ, પણ જેઓ મારા આકાશમાૂંના વપતાની
ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].”
છે લ્લે,
એ ક્યારે બનશે એ અગત્યન ૂં નથી.
એ બાદ આપણ ૂં શ ૂં થશે એ અગત્યન ૂં છે !
ગેરસમજ કાઢી નાખીને બાઈબલમાૂંથી સાચી સમજ મેળવી લેવાના
આ દહાડા છે .
જો કે, સવા પ્રથમ હ ૂં પોતાને જોવ ૂં છૂં! ૧ કરન્થીઓને પત્ર ૯:૨૭.

“समय बहुत ही िम है , यीशु आिेवाला है ,


आखरी िरससिंगा फिंु िा जािेवाला है ,
तेरा मेरा सबिा यीशु आिेवाला है ,
तु िहा होंगा? तु िहा होंगा?”

*
Copyright @ www.dainikvachan.online

You might also like