Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 9

ખરૂં ઉત્તેજન

(થેસ્સાલોનનકીઓને પહેલો પત્ર ૪:૧૭-૧૮)

*
ુ ે
“પછી આપણામાૂંનાૂં જેઓ જીવતાૂં રહેનારા છીએ, તેઓ ગગનમાૂં પ્રભન
મળવા માટે તેઓની સાથે વાદળોમાૂં તણાઈ જઈશ.ૂંુ અને અમે સદા પ્રભન
ુ ી

સાથે રહીશ.ૂંુ તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.”

થેસ્સાલોનિકાિા ચચચિે અિે હરે ક સમયમાાં થિારા હરે ક નિશ્વાસીઓિે આ


િચિ દે િામાાં આિેલા. જેઓિે ઇસુ ખ્રિસ્તમાાં નિશ્વાસ જ િથી અિે એ પ્રમાણે
અિાંતજીિિ નિશે તેઓિે કોઈ આશા જ િથી તેઓિે આ િચિમાાંથી કશુ ાં
લાગુ િળગત ુાં િથી! પણ જો તેઓ મિ ફેરિે અિે...

શા માટે આ િચિ દે િામાાં આિેલા? પહેલ ુાં કારણ જે સ્પષ્ટ દે ખાય તે છે ,


ઉત્તેજિ. પ્રથમિી માંડળીમાાં કોિે ઉત્તેજિિી જરૂર પડી હતી?

જેઓની આશા ડગમગે તેઓને ઉત્તેજનની જરર પડે.


જેઓ અશુદ્ધતામાાં તણાય તેઓિે ઉત્તેજિિી જરૂર પડે. જેઓિે
પનિત્રીકરણિી જરૂર હોય તેઓિે સિચપ્રથમ ખ્રિસ્ત ઇસુમાાં ઉત્તેજિિી જરૂર
પડે.

જો ‘દારૂ’ માણસિી િાસિામાાં તીવ્ર ઉત્તેજક પદાથચ તરીકે િતી શકતો હોય
તો, ઈશ્વરિા િચિ કે જે પનિત્ર છે તેઓ, નિશ્વાસીિા હૃદયમાાં કેટલુાં ઉત્તમ
ઉત્તેજિ પ ૂરુાં પાડી શકે!

એ માટે જરર છે વચનની અસરકારતામાૂં નવશ્વાસ કરી લેવાની.

કોઈ નિશ્વાસી કહેતા હોય કે, “સારુાં, સારુાં. તમે િાત તો કરી કે, તમારો શોક
ાં ખરુાં પણ પછી પાછો શોક તો આિી
આિાંદમાાં ફેરિાઈ જશે અિે તેવ ુ ાં થયુયે
ચડયો!”

ત્યારે તેિાાંિે ઉત્તેજિિી જરૂર પડે પણ, તેઓિે અય ૂબનુ ાં જીિિ બતાિી
દઈએ એ કરતાાં, ઇસુએ િધસ્થાંભ પર જે સહ્ુાં તેિા તોલે અય ૂબનુ ાં જીિિ
ખ્રબલકુલ શોકજન્ય િહોત ુાં તે બતાિીએ!

અિે એટલે જ ઇસુિો દાખલો દઈિે આપણે ઉત્તેજિ આપી શકીએ કે, “જુઓ,
અય ૂબિો પ્રભુ એટલી દદચ િાક મોત મયો પણ, અય ૂબિી જેમ તે સાાંસારીક
સુખોમાાં િ ઊઠ્યો અિે તે અિાંતજીિિમાાં જીનિત થઇ ઉઠ્યો! અય ૂબનુ ાં તે
િવુ ાં જીિિ દુુઃખ, પીડા અિે આંસ ૂઓિો સદાિે માટે અંત િહોત,ુાં પણ ખ્રિસ્ત
ઇસુમાાં િવુ ાં જીિિ તે સિચિો સદાિે માટે અંત હશે, કેમ કે મોતિે સદાિે
માટે જીતી લેિામાાં આિેલ ુાં છે !”
અહીં આ િચિ નિશ્વાસીઓ પ્રભુિે પસાંદ પડે તેવ ુ ાં જીિિ જીિે તે અથે
ઉત્તેજિરૂપે કહેિામાાં આિેલા છે . એિો અથચ ખ્રબલકુલ એ િથી કે, અંત
સમયમાાં જીિતા રહેિારા નિશ્વાસીઓ િાદળામાાં ઈસુિે મળિા તણાઈ િહી
જાય. આશા િગરનુ ાં કામ નિશ્વાસિે તોડે છે . તેઓએ પનિત્ર રહેિાનુ ાં અિોખુાં
અિે ભારે કામ કરિાનુ ાં હત!ુાં

પનિત્ર થવુ ાં પણ શેિા માટે?

“ખ્રિસ્ત ઇસુમાાં જો જીિતા રહેિાિા છીએ તો તે મહહમામયી હદિસે ગગિમાાં


ઉપડી જિા માટે!”

આિી ચોખ્ખેચોખ્ખી આશા દે િાઈ હોય તો જ નિશ્વાસીઓિે રાહત થાય.

પણ રાહત શેિાથી?

આગળિા અભ્યાસોમાાં આપણે જોયુ ાં હત ુાં કે અંતકાળમાાં સદોમ અિે ગમોરા


કરતાાં પણ ભયાિક પાપમય હદિસો આિિાિા છે . એિા સમયમાાં પનિત્ર
રહેવ ુ ાં એટલે સામાન્ય નિશ્વાસી માટે ગજાાં બહારિી િાત થઇ પડિાિી! જો
તેમિે ઇસુમાાં આશા િ બાાંધિામાાં આિે તો, તેઓ પણ જમાિા સાથે ચાલી
િીકળે !

ઉત્તેજિનુ ાં બીજુ ાં કારણ હત ુાં ભાત્રુપ્રેમ દશાચિિો, જે બાબત તેઓ ઈશ્વર


તરફથી શીખેલા હતા. જો આપણે ઈશ્વરિી િજરથી સિચ ઉત્પનત્તઓિે જોિા
માાંડીએ છીએ તો પછી તેઓ પ્રત્યે આપણામાાં કોઈ દ્વેષ રહેતો િથી, પણ
િયો પ્રેમ જ પ્રગટ થાય છે .
અંત સમયમાાં આ પ્રેમ ઠ્ાંડો પડી ગયો હશે કેમ કે, અન્યાય ખુબ જ િધી
ગયો હશે! તેિામાાં ભાત્રુપ્રેમ રાખિાિા ઉત્તેજિિી સો ટકા જરૂર પડિાિી!
એટલે જ, ગલાતીઓિે પત્ર ૬:૨ સ્પષ્ટ શીખિે છે કે, “તમે એકબીજાિા ભાર
ઊંચકો, અિે એમ ખ્રિસ્તિો નિયમ સાંપ ૂણચ રીતે પાળો.”

અંનતમ સમયમાાં પોતાિી સાંભાળ રાખિાિી અત્યાંત જરૂર પડિાિી.


પ્રલોભિો ઠ્ેરઠ્ેર હશે. કડિાશમાાંથી કપરુાં થઇ જાય એ પહેલાાં તે પાપિે
મ ૂળમાાંથી કાપી િાખવુ ાં પડશે.

સારુાં,

ખ્રિસ્તિો નિયમ શુ ાં છે ?

ખરે ખર તો ખ્રિસ્તિો કોઈ નિયમ છે જ િહી! તેવ ુ ાં લખિાનુ ાં કારણ તે ચચચિે


સુધારાિો નિદે શ કરિાિો છે કે જયાાં ભાત્રુપ્રેમ જોિા મળતો િથી પણ,
નિયમોિા બહાિાાં હેઠ્ળ ભાગલાિાદ, મારામારી, ભ્રષ્ટતા અિે ક્યારે ક તો
વ્યખ્રભચાર પણ જોિા મળી જાય છે !

આપણે એિા પ્રભુ પર નિશ્વાસ કરીએ છીએ જેઓ હાલ િજરોિજર પ ૃથ્િી
પર િથી પણ નિશ્વાસ રાખો કે, જેઓએ તેમિે િજરોિજર જોયા હતા તેઓ
કરતાાં િધારે મહહમા અિે સામથ્યચમાાં તમે તેમિે આજે અનુભિી શકો છો!
અિે તેમનુ ાં િાદળોમાાં ફરી આગમિ પણ તેમિા સ્િગાચ રોહણ કરતાાં અિેક
ગણુ ાં મહહમામયી થઇ રહેિાનુ ાં છે !
તમે બીજાિે ઉત્તેજિ આપી શકો પણ તૈયારી િહી. તેઓએ તૈયારી તો પોતે
જ કરી લેિાિી રહે છે . દે હ અિે શેતાિિા સામ્રાજયિે જીતવુ ાં તો પડશે જ.

“नफरत की दनु नया मै मसीह का उजाला खद


ु मे पहले लाना पडेगा!”

એટલે જ...

હજુ િધારે પ્રેમ રાખો...

હજુ િધારે ઉત્તેજિ આપો...

હજુ િધારે પ્રાથચિાઓ કરો...

હજુ િધારે િચિ અભ્યાસ કરો...

જો હુ ાં િિો નિશ્વાસી હોત તો આકાશમાાં ઉપડી જિાિા સાંદેશિે કોઈક સ્િપ્િ


આધારીત, અલૌહકક બાબતોથી પ્રચ ૂર અિે તકચ િી એરણે ચડાિેલ ડીબેટ
સમાિ આપત. પણ હિે આટલા િષો પછી, ભાત્રુપ્રેમિી જિાબદારીમાાં
સત્ય સાંદેશ આપિો ખ્રિસ્ત ઇસુમાાં ફરજ બિે છે !

જો કે, સ્િીકારવુ ાં પડશે કે, તે મહહમામયી હદિસિી ભવ્યતાિે િણચિિા માટે


પ ૃથ્િી પરિા શબ્દો કોઈ રીતે પ ૂરતા િહી હોય! એ બાદ ઉત્તેજિ જરૂરી િહી
હોય, કેમ કે સૌ પ્રભુિા લોક પ્રભુ જેિા બિી ગયા હશે!

આંખિા પલકારામાાં આકાશમાાં “તણાઈ જવુ”ાં એ ઘટિામાાં “તણાવુ”ાં ખુબ જ


અલૌહકક લાગતી બાબત છે .

શુ ાં પ ૃથ્િી પર બાકીિા લોકો તે જોઈ શકશે?


તેિો જિાબ હોઈ શકે કે, “શુ ાં ફકચ પડશે?”

ઇસુ કાજે તમે આપેલા બખ્રલદાિ દુનિયા જોતી િથી તો તમારા આત્માિે ફકચ
પડે છે શુ?ાં પનિત્રીકરણ માટે , ભાત્રુપ્રેમ દશાચિિા માટે તમે જે કરી છૂટયા
તે બીજા જોિે કે િ જોિે, તમારી બાયોગ્રાફી લખાય કે િ લખાય, શુ ાં ફકચ
પડે છે !

રૂપાાંતરણ પામેલા શરીરોિે કોઈ ફકચ િહી પડે. તેઓિા નિચારો ઇસુ જેિા
નિચારો હશે! તેઓ પનિત્રીકરણ અિે ભાત્રુપ્રેમિી ફરજ પ ૂરી કરીિે આિેલા
લોકો હશે.

ચચચિે દાિથી ખાઉધરુાં કરિા કરતાાં એકબીજાિી પ્રાથચિાથી સમ ૃદ્ધ બિાિો.


ૂ લી કરિા કરતાાં એકબીજાિો ભાર ઉઠ્ાિિાનુ ાં
ચચચમાાં એકબીજાિી કથ
શીખિતા રહો એ અંત સમયિી માાંગણી હશે.

જયારે એક આત્મા જીતિામાાં આિે છે ત્યારે સ્િગચમાાં દૂતો સહીત આિાંદ


મિાિિામાાં આિે છે , અિે જયારે જીતાયેલ આત્મા પનિત્રીકરણ અિે
ભાત્રુપ્રેમમાાં િધીિે પ્રાથચિાિા બોજ સહીત પ ૂણચ નિશ્વાસી બિી જાય છે ત્યારે ,
આકાશમાાં તેન ુ ાં િામ લખાઈ ચુક્ ુ ાં હોય છે !

હિે થોડીક આપેલ િચિિા અભ્યાસ નિશેિી િાત કરીએ.

“…અિે ત ુાં ધ ૂળ છે , િે પાછો ધ ૂળમાાં મળી જશે.” ઉત્પનત્ત ૩:૧૯.


યહોિાિા િચિિે કોણ નમથ્યા કરી શકે! તેમણે આદમિે ઉપરનુ ાં િચિ
આપ્યુ ાં હત,ુાં જે એક શાપ હતો, જેથી હરે ક જેઓ જન્મે છે તે પાછાાં ધ ૂળમાાં જ
મળી જાય છે . તો શુ ાં પોતાિા લોકોિે આકાશમાાં જીિતા ઉપાડી લઈિે ઈશ્વર
પોતાનુ ાં િચિ નમથ્યા કરિાિા છે ?

જોિા જઈએ તો આ િચિ પહેલાાં પણ નમથ્યા થઇ ગયુ ાં હત ુાં જયારે એખ્રલયા


અિે હિોખિે જીિતાાં જ આકાશમાાં લઇ લેિામાાં આિેલા.

િળી ઉત્પનત્તિા એ િચિ પર ફરી િજર કરીએ તો તેમાાં આદમિે મહેિતિો


રોટલો ખાિાિી આજ્ઞા મળી હતી. એિો અથચ એ થયો કે, આદમે પાપ કયુું
તે પહેલાાં ઈશ્વર તેિે પ ૂરુાં પાડતા હતા! અિે જયારે આદમે પાપ કયુું ત્યારે
તે ભ ૂનમ શાનપત થઇ એટલુાં જ િહી પણ, તે જ ભ ૂનમમાાં તેણે પાછાાં મળી જવુ ાં
પડિા લાગયુ.ાં

માણસ મરે છે કેમ કે , તેન ુ ાં પુિરુત્થાિ તેિી પોતાિી મેળે શક્ય િથી.
યહોિાનુ ાં િચિ તેિે ધરતીિી ધ ૂળમાાં ખેંચે છે . એટલુાં જ િહી, આદમિા
આંધળા અનુકરણ અિે હાબેલિા બદલાિા રક્તથી શાનપત થયેલ ભ ૂનમમાાં
મળી જિાિા કારણે માણસિો ઉદ્ધાર શક્ય બિતો િથી અિે તેિો આત્મા
ઉપર સ્િગચમાાં ચડી જઈ શકતો િથી.

હિે િાત આિે છે છે લ્લા આદમિી. કોણ છે તે છે લ્લો આદમ? પ્રભુ ઇસુ
ખ્રિસ્ત!
“એમ પણ લખેલ ુાં છે , “પહેલો માણસ આદમ સજીિ પ્રાણી થયો, છે લ્લો
આદમ જીિિ આપિાર આત્મા થયો.” પણ આત્ત્મક પહેલ ુાં હોત ુાં િથી. પણ
[પહેલ]ુાં પ્રાણી; અિે પછી આત્ત્મક. પહેલો માણસ પ ૃથ્િીમાાંથી માટીિો થયો;
બીજો માણસ આકાશથી છે . જેિો માટીિો [માણસ] છે તેિા જ જેઓ માટીિા
છે તેઓ પણ છે ; અિે જેઓ સ્િગીય છે તેિા જ જેઓ સ્િગીય છે તેઓ પણ
છે . જેમ આપણે માટીિાિી પ્રનતમા ધારણ કરી છે , તેમ સ્િગીયિી પ્રનતમા
પણ ધારણ કરીશુ.ાં ” ૧ કરન્થીઓિે પત્ર ૧૫:૪૫-૪૯.

એિો અથચ એ થાય કે, દૈ હહક દુનિયામાાં યહોિાિો નિયમ નમથ્યા િથી! એટલે
કે, જે યહોિાએ આદમ નિશે કહ્ુાં તે દૈ હહક િાસ્તનિકતામાાં સાચુ ાં ઠ્રે છે પણ
આત્ત્મક િાસ્તનિકતામાાં તે લાગુ પડેલ િથી.

એટલે જ, જેઓ દૈ હહક છે તેઓ ખ્રિસ્તિા પુિરુત્થાિમાાં કદી પણ ભાગ લઇ


શકિાિા િથી!

નિકોદે મસ િામિા ફરોશીએ ઈસુિે િિા જન્મ નિશે પ્રશ્ન કરે લો. તે પ્રશ્નિા
ઉત્તરમાાં ઇસુ પનિત્રીકરણ અિે ભાત્રુપ્રેમ જેિી બે ઉત્તેજક બાબતો િગર
સ્િગચમાાં જવુ ાં શક્ય િથી એમ કહે છે . તે બાબતો છે , પાણી અિે આત્મા.

પનિત્રીકરણિે ઈસુિી પહેલી આજ્ઞા તરીકે સમજીએ. પ ૂરા જીિ, પ ૂરા મિ


અિે પ ૂરા આત્માથી તે આજ્ઞા પાળિી. કેમ? કેમ કે, આપણો પ્રભુ પનિત્ર છે !

ભાત્રુપ્રેમિે ઈસુિી બીજી આજ્ઞા તરીકે સમજીએ. જેિો પોતાિા પર તેિો


બીજા પર પ્રેમ રાખિો એ તો ખરુાં પણ, પહેલાાં પ્રેમિે સમજી લેિો પડે!
કોઈ તમારી સામે રડત ુાં હોય એટલે “ગરાક” આવ્યુ ાં એવુ ાં િથી હોત!ુાં તેિાાંિે
આશ બાંધાઈ હોય છે કે, અહીંથી તો મિે મારો ઉત્તર ચોક્કસ મળશે.
ભાત્રુલાભ લેિારા ઈશ્વરિા રાજયિા હકદાર ચોક્કસ િહી બિે.

છે લ્લે...

પહેલા આદમિા સાંતાિ તરીકે તમારી સઘળી મજૂરી છે િટે તો ધ ૂળમાાં મળી
જિાિી છે પણ, છે લ્લા આદમિા સાંતાિ બિિાિી સાથે જ તમારી
પનિત્રીકરણ અિે ભાત્રુપ્રેમ જેિી ખુબ જ કઠ્ીિ લાગતી મજૂરી તમિે
આકાશમાાં બદલો અપાિાિી છે !

શક્ય છે કે તમે નિચારી લીધુ ાં હોય કે તમે પનિત્રીકરણ મેળિી લેશો અિે
ભાત્રુપ્રેમ બતાિી લેશો પણ, અંનતમ સમયિી તૈયારીરૂપ એ બે બાબતો જો
તમારામાાં આજે િથી તો તમારા આત્ત્મક જીિિ માટે પળે પળિો ખતરો છે !

“मत ऐसा बोल की सब पूरा हो गया,

वह तो यीशु का हुआ था, तम्


ु हारा नही!”

*
Copyright @ www.dainikvachan.online

You might also like