Get Darkened Gujarati

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 11

*

અને તે દિવસોની વવપવિ પછી સ ૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર


પોતાન ં અજવાળં નદિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં
પરાક્રમો િલાવાશે.

પ્રભુ ઈસુના નામમાાં પ્રેમી સલામ!

હરે ક આત્મા જે આ અંત સમયના સાંદેશાઓ વાાંચે છે તે લખનારને અને


તેના પ્રભુને મ ૂલ્યવાન છે . હરે ક જે નથી વાાંચતા અને તેઓ આ સાંદેશાઓ
વવશે છૂટુાંછવાયુ ાં કશુકાં ‘સાાંસારીક’ ઇસુ વવરોધીઓ પાસેથી પકડી લે છે ,
તેઓના આત્મા પણ લખનારને અને તેના પ્રભુને મ ૂલ્યવાન છે !
ઇસુ ખ્રિસ્તના વશષ્ય તરીકે એ જાણી લેવ ુ ાં સૌથી અગત્યનુ ાં છે કે, જેવી રીતે
પ્રભુ ઇસુ ખ્રિસ્તનુ ાં સ્વગાા રોહણ થયુ ાં હત,ુાં તેવી રીતે જ તેઓ પ ૃથ્વી પર પાછા
ફરવાના છે .

વળી,

ઘણા એવા જૂઠા વશક્ષણમાાં માને છે કે, ઇસુનો જન્મ ક્ાાંક થઇ ચ ૂક્ો છે .
એટલે કે, તેમનો પ ૂનર્જન્મ થયો છે . અલબત્ત, એક ધાવમિક વ્યક્તત તરીકે મને
આખી દુવનયા ‘ઇસુ, ઇસુ’ કરે તે ગમશે પણ, આત્ત્મક વ્યક્તત તરીકે જરાય
નહી!

૨૭મુ ાં વચન સ્પષ્ટ કહે છે કે , જેમ વીજળી પ ૂવાથી નીકળીને પવિમ સુધી
ચમકે છે , તેમ જ માણસના દીકરાનુ ાં આવવુ ાં થશે.

એટલુાં ત્વરરત!

એટલે ઇસુ ફરી જન્મ લે, મોટા થાય, મશહરૂ થાય, અને પછી દુવનયાના સ્ટે જે
આવે એવા વશક્ષણ કે બોધને અહીં તદ્દન રરદયો આપી દે વામાાં આવે છે .

તેમના પ્રથમ આગમન વખતે જેમ માગીઓને તારાનુ ાં દશાન થયેલ,ુાં એ જ


રીતે હવે, બીજા આગમન વખતે એથીયે વધારે આકાશી વનશાનીઓ
દે ખાવાની છે . તેઓમાાંની એક વનશાની વવશે અત્રે આપણે જોઈશુ.ાં
છે લ્લા સાંદેશમાાં, દાવનયેલના પુસ્તકમાાંથી જે સાંકટના સમયની વાત કરી તે
પછીના રદવસો વવશેની આ વાત છે . એ રદવસોની વવપવત્ત કે સાંકટ પછી
તરત જ...

સ ૂરજનુ ાં અંધકારરૂપ થઇ જવુ ાં પ્રવતકાત્મકરૂપ કહેવાયેલ બાબત હોઈ શકે.


સ ૂરજનુ ાં ઇંધણ ખતમ થઇ જશે એવી કરોડો વર્ા પછીની બાબત એ નથી.
એ તો તરત થશે!

યશાયા ૧૩:૧૦ માાં આ જ વચનનો સાંદર્ા તપાસતાાં ખબર પડે છે કે, “સ ૂયા
ઊગતાાં જ અંધરાશે, ને ચાંદ્રનો પ્રકાશ પડશે નરહ”, તે તો તે રદવસનો ઊગેલો
સ ૂરજ હશે જે અંધરાશે.

ઇઝરાયેલમાાં અવારનવાર રોકેટ અને બોમ્બ ફૂટવા જેવા સમાચાર તે નહી


હોય...

वह तो बहुत बडा कारनामा होगा!

ઈસુના મ ૃત્યુ પહેલાાં એવુ ાં બન્યુ ાં હત ુાં કે, “છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દે શમાાં
નવમા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો.” માકા ૧૫:૩૩.

તે રદવસે પણ સ ૂરજ ઊગેલો. તે રદવસે પણ સ ૂરજની સાથે ઈસુને વપલાતના


હાથમાાં સોંપી દે વામાાં આવેલા. ત્યારે વપલાતે તેમને પ્રશ્ન કરે લો, “શુ ાં ત ુાં
યહદ
ૂ ીઓનો રાજા છે ?”
ઈસુએ તે વખતે વપલાતને બરોબર ઉત્તર દઈ દીધો હોત તો, તેમનો જીવ
બચી જાત!

એક રાજાએ રાજા બનવાની ના પાડી દીધી હતી કેમ કે,

તેમન ં રાજ્ય અિીંન ં નિોત!ં

ત્યારબાદ, ઈસુની જગ્યાએ બારાબાસ નામના દાંગામાાં ખ ૂન કરનાર ખ ૂનીને


છોડી મ ૂકવામાાં આવ્યો. પછી ઈસુને કોરડા મારીને વધસ્થાંર્ે જડવા માટે
સોંપાયા. વસપાઈઓએ મશ્કરી કરીને તેમને જાાંબરુ ડયો ઝભ્ર્ો પહેરાવ્યો અને
કાાંટાનો મુગટ પહેરાવ્યો અને ત્યાાં “હે યહદ
ૂ ીઓના રાજા, સલામ!” કહીને
ઈસુની મશ્કરી કરી.

ઈસુ આગળ જ્યારે તેઓએ શોક કરવાનો હતો, ત્યારે તેઓએ મશ્કરી કરી.

સ ૂયય, ચંદ્ર અને આકાશની જ્યોવતઓ તે શોકની વનશાની આપે છે !

જગતની સાથે આનાંદ કરતા સ ૂરજોને જરૂર છે કે, તેઓ પોતાને થોડીવાર
માટે અંધકારરૂપ કરી લે. એટલે કે , પસ્તાવાનો શોક કરીને પોતાને ઇસુ
આગળ પાપી જાહેર કરી લે. તો તેઓ તેમના પાપ ક્ષમા કરશે.

લ ૂક ૭ માાં, રોમન સ ૂબેદારે પોતાની પ્રવતષ્ઠાનો સ ૂરજ ઈસુના મરહમા કાજે


અંધકારરૂપ કરી લીધો અને ઈસુએ પણ તેના સન્માનમાાં કહ્ુાં હત ુાં કે, “આટલો
બધો વવિાસ ઇઝરાયેલમાાં પણ મારા જોવામાાં આવ્યો નથી.” લ ૂક ૭:૯.
અંત સમયમાાં, ઇઝરાયેલનો સ ૂરજ તપી રહ્યો છે . ઠેરઠેર તેની નામના થઇ
રહી છે પણ, ખ્રિસ્તવવરોધી આવશે અને તેને છે તરશે અને ત્યારે તેણે શોક
કરવો પડશે, કેમ કે તેણે સાચા મસીહાને જાણ્યો નહી!

“જુઓ તે વાદળાાંસરહત આવે છે , દરે ક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા


તેઓ પણ તેમને જોશે; અને પ ૃથ્વી પરની સવા જાવતઓ તેમને લીધે વવલાપ
કરશે. હા, આમીન.” પ્રકટીકરણ ૧:૭.

જે રીતે રદવસનુ ાં અજવાળાં છે એ રીતે, રાતનુ ાં અજવાળાં એટલે કે ચાંદ્ર છે .


રાતની પ્રવતષ્ઠા કાંઇક ઓર જ હોય છે ! ચાંદ્રએ પોતાનુ ાં અજવાળાં ત્યજી લેવ ુ ાં
જેથી ઇસુ તેઓની પાસે આવે અને કહે, “હવે પછી પાપ ન કરશો.” યોહાન
૮:૧૧.

પોતાનુ ાં જૂન ુ ાં જીવન, પોતાનો શેતાન સાથેનો જૂનોકરાર ત્યજનારને ઇસુ નવુ ાં
જીવન, અનાંતજીવન આપે છે .

વખતસરનો શોક કામ આવશે, કવેળાના માણેલા આનંિો નદિ.

લેટ નાઈટ પાટીઓની ચમકદમક, લેટ નાઈટ મોબાઈલનુ ાં અજવાળાં જેવા


ઘણા અજવાળા જેઓ પાપમાાં નાખી રહ્યા છે તેઓને, શોકસહીત વખતસર
ત્યજનાર લોકો ઢોંગીઓના ર્ાગથી બચી જશે.

કેવો છે તે ઢોંગીઓનો ર્ાગ?

“ત્યાાં રડવુ ાં ને દાાંત પીસવુ ાં થશે.” માથ્થી ૨૪:૫૧.


તે નરક છે !

આકાશના તારાઓ કે ઉલ્કા જયારે ખરે ત્યારે , પ ૃથ્વીના વાતાવરણમાાં


પ્રવેશતાાં જ હવામાાં તેઓ બાષ્પ બનીને ઉડી જતી હોય છે .

આવો તેઓ પરથી આપણે કશુકાં અનોખુાં શીખીએ...

વવિાસુ ાં અને બુદ્ધિમાન ચાકર ખરતા તારાની જેમ પોતાનુ ાં અક્સ્તત્વ મટાડીને
ઈસુની સાક્ષી કે વનશાની આપી જતા હોય છે . તેઓ પોતાને નમ્ર જરૂર કરી
લે છે , અને ખરે છે પણ,

જેમ ખરતો તારો પ ૃથ્વીની જમીનને ટકરાઈ મોટુાં નુકશાન કરે તેમ, તેઓ
બીજા ચાકરોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગી જતા નથી,
માથ્થી ૨૪:૪૯.

તેઓ વખતસર ખવડાવનારા છે .

તેઓ જ્યારથી પોતાની યાત્રાએ નીકળ્યા ત્યારથી તેઓને ખબર હોય છે કે ,


તેમના માખ્રલકનો કારર્ાર મોડો પડવાનો નથી. તેઓને પોતાની ગણતરી
ખબર છે . તેઓને પોતાનુ ાં ખરી જવુ ાં ખબર છે !

દાવનયેલ પાસે તે ગણતરી હતી અને તે જાણતો હતો કે,

માલલક આવતા વાર નિી લગાડે.

સ ૂરજ કહો, ચાંદ્ર કહો કે આકાશના ખરતા તારા કહો, ઈિર કોઈ માણસની
શરમ રાખતા નથી, ગલાતીઓને પત્ર ૨:૬.
અને એટલે જ રકિંગરફશર ટાઈપ ખ્રિસ્તીઓ ચેતે! તેમનો માખ્રલક તેઓ ધારતા
નહી હોય ત્યારે આવી ચડશે.

આકાશના પરાક્રમો હલાવાશે.

કેમ કે, આકાશ અને પ ૃથ્વીનો પ્રભુ આવી રહ્યો છે !

બધુ ાં જ સવાસત્તાધીશ આગળ નમી પડે છે !

શુ ાં પ ૃથ્વીના લોકોએ માણસના દીકરા વવશે સાાંર્ળ્યુ ાં નહી હોય? હા, તેઓએ
સાાંર્ળ્યુ ાં હશે પણ, તેઓ પોતાની આંખોથી તેમને જોવા માાંગતા હશે.

અને જેઓ આંખોથી વવિાસ કરી લેવા માાંગતા હશે તેઓમાાંના ઘણા મોડા
પડશે! તેઓ પસાંદ કરાયેલા નથી કેમ કે, તેઓએ ઇસુની આજ્ઞાઓ પાળી
નહી હોય.

“જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે , તેઓ સવા આકાશના રાજ્યમાાં પેસશે એમ તો
નરહ, પણ જેઓ મારા આકાશમાાંના વપતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ
પેસશે].” માથ્થી ૭:૨૧.

ાં ૂ છે અને જો એવુ ાં છે તો ચોક્કસ પસ્તાવાનો શોક કરી


ઘણાને આ વચન ખચે
લેવાની અગત્ય છે જ!

જેમ કોઈ જાદુગરને પોતાના જાદુ પર ઘમાંડ હોય તેમ આકાશના પરાક્રમોને
પોતાના પરાક્રમો પર ઘમાંડ હોય છે .

“મારા જેવો જાદુ કોઈ કરી જ ન શકે!”


ઈિરે સઘળાં સારુાં બનાવ્યુ ાં ત્યારે તેમણે ક્ાાંય એવુ ાં નથી કીધુ ાં કે, તેમણે જાદુ
કરે લો! ત્યાાં તેમણે સાંતોર્ વ્યતત કયો હતો કે , જે માણસજાતને જોઈત ુાં હત ુાં
તેવ ુ ાં અને તેટલુાં બરોબર બનાવી લેવામાાં આવેલ ુાં અને તે તેમણે સાંપ ૂણા કરે લ.ુાં

ય ૂસ ૂફના સ્વપ્નમાાં તેની આગળ સ ૂયા, ચાંદ્ર અને અખ્રગયાર તારા નમી પડયા
હતા. એવુ ાં કહી શકાય કે આખુાં ઇઝરાયેલ તેની આગળ નમી પડ્ુાં હત ુાં કેમ
કે, એ વખતે ર્યાંકર દુષ્કાળ પડયો હતો અને કેવળ ય ૂસ ૂફ પાસે ખાવાને
માટે ધાન્ય હત!ુાં અને તે આખી દુવનયાનો અવધપવત બનાવી દે વાયો હતો!

તો પછી જયારે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ આવશે ત્યારે આકાશના
સ ૂયા, ચાંદ્ર અને તારાઓ અને પરાક્રમો તેના માનમાાં નમી પડે, ઝાાંખા પડે કે
અંધરાય તેવ ુ ાં તો બને જ!

ઇઝરાયેલને પસ્તાવાની જરૂર છે . પ્રભુએ તેણે સ્થાપ્યુ ાં છે , તેની લડાઈઓએ


નહી!

સારુાં,

ઈસુના આવવાની વનશાનીઓ વવશે તો જોઈ લીધુ ાં પણ જરી વફાદાર ચાકર


ન હોવા વવશેની વનશાનીઓ પર નજર કરી લઈએ:

“મારા જેવો ખ્રિસ્તી કે ખ્રિસ્તી સેવક તો બીજો કોઈ હોઈ જ ન શકે!”

“મને તો પ્રભુનો વવશેર્ આવશવાા દ છે !”

“મારી પવવત્રતા, મારા કામ, મારુાં લખાણ વાહ!”


“આટલુાં સરખુાં પાપ તો ચાલે અને કાંઈ એ પાપ છે જ નહી!”

“આપણે તો રવવવારે જ ખ્રિસ્તી પવવત્ર જીવન જીવવાનુ.ાં બાકીના રદવસોએ


ચલતા હૈ, કૌન દે ખતા હૈ?”

“મારી તાળીઓ પડવી જ જોઈએ અને મારા વખાણ તો થવા જ જોઈએ!”

“મને કોઈ શીખવી ન શકે!”

“વવિાસુ અને બુદ્ધિમાન ચાકર એ છે જે પોતાનો જ ટ્રે ન્ડ સેટ કરે . તમને કશી
ખબર ન પડે એમાાં!”

ચચામાાં ગાંદકી જુએ અને સાફ ન કરી શકે તેવો ચાકર વવિાસુ ન કહેવાય.
તેણે પોતાનો સ ૂરજ એટલો તપાવી લીધો છે કે, ચચાનો નાશ થઇ જશે પણ
તેના સાંદેશાઓમાાં એ બે-ધારી તલવાર નીકળી જ નરહ શકે જે એવી ગાંદકીને
જળમ ૂળથી સાફ કરી નાખે!

કોઈ નથી જાણત ુાં કે, પ્રભુ ઇસુ કયા રદવસે કે કઈ ઘડીએ આવશે.

કોઈ નથી જાણત ુાં કે, પ્રભુ ઇસુ ક્ારે સ્વગામાાં આપણા ઘર તૈયાર કરી રહેશે.
એ ઘર તૈયાર થવાાં એટલે એ આંકડો પ ૂરો થવો જે બાદ કોઈ પસાંરદત બાકી
નહી રહે! ઈસુના મરણમાાંથી તેમના પુનરુત્થાનમાાં દાખલ થવુ ાં એટલે
સ્વગીય ઘરમાાં પ્રવેશવુ!ાં

અને છે વટે શુ ાં થશે?

એ વનશાની બાદ શુ ાં થશે?


“અને રણવશિંગડાના મોટા અવાજ સરહત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ
ચારે રદશામાાંથી, આકાશના એક છે ડાથી તે બીજા છે ડા સુધી, તેના પસાંદ
કરે લાઓને એકત્ર કરશે.” માથ્થી ૨૪:૩૧.

અમુક ખ્રચત્રોમાાં ખર્ે હાથ મુકીને આત્માઓને સૈન્યોના દે વની આગળ લઇ


જતા સ્વગાદૂતો દે ખાડેલા છે . તે વખતે આપણે સ્વગાદૂતોને જોઈ શકીશુ!ાં
પ્રભુને જોશુ!ાં સાંતોને જોશુ!ાં અને આપણુ ાં અંધકારરૂપ બનેલ ુાં હૃદય સ્વગાના
અજવાળાથી કાયમને માટે ર્રાઈ જશે!

ઈ.સ. ૨૦૧૯ ના આ જુલાઈ માસમાાં આકાશી ઘટનાઓ દે ખાવાની છે ! આશા


રાખીએ કે આપણે તૈયાર રહીએ. પોતાને અંધકારરૂપ કરી લઈએ જેથી
જગતમાાં ઇસુ પ્રકાશમાન થાય.

જોહન ન્યુટને કહેલ,ુાં “મારી યાદદાસ્ત લગર્ગ જતી રહેવા આવી છે પણ


મને બે બાબતો બરોબર યાદ છે : એક કે હુ ાં સૌથી મોટો પાપી છાં અને બીજુ ાં
કે ખ્રિસ્ત સૌથી મોટા ઉિારક છે ”

છે લ્લે...

“નજર ઉઠાવો, અને ઇસુ ગુણ ગાઓ.

ખ્રિસ્તની સવારી આવી રહી. (૨)

એ તો વાદળો પર સવાર,

એના દૂતોનો ન પાર.


ૂ ના જુએ નર-નાર.
સૌ કળ

તેઓ કરે શોક અપાર.

એની આગળ અંધકારરૂપ થાઓ.

ખ્રિસ્તની સવારી આવી રહી.

“નજર ઉઠાવો, અને ઇસુ ગુણ ગાઓ.

ખ્રિસ્તની સવારી આવી રહી. (૨)

Copyright@www.dainikvachan.online

You might also like