Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

૭.૭.

જૈન શાસનના પ્રભાવશાળી મંત્રો

૧. કોઈપણ શુભ મંત્ર ગણતાં પહેલાં, ગુરુ ભગવંતને પુછી, જણાવી સંમતત લઈ ગણવો જોઈએ.

ર. શરૂઆત ૧ માળા પરમાત્મા સમક્ષ ૧ બાંધા પારાની નવકારવાળી ગણવી.

૩. શરૂઆત વહેલી સવારે, શુદ્ધ વસ્ત્રો, પૂવવ કે ઉત્તર તિશા સામે બેસી કટાસણા ઉપર, તનયત સંખ્ યાની માળા નક્કી
કરી, સૂતરની માળા ઉપર ગણવાથી તવશેષ-તવશેષ લાભ થાય છે .

૪. શરૂઆત કરતાં પહેલાં દૃઢ સંકલ્પ કે આ જાપ પૂણવ કરીશ, ખાડો પાડયાં તવના કરીશ, ભાવથી ગણીશ, એકાગ્ર
તિત્તથી કરીશ અને સવવના શ્રેય માટે કરીશ તો નક્કી કરેલ મંત્ર શીઘ્રતાથી ફળે છે .

પ. બ્રહ્મિયવ વ્રત અવશ્ય પાળવું, કં િમૂળ અભક્ષ્ય ન ખાવુ,ં શક્ય હોય તો આંબેલ કરવું જાપ િરમ્યાન, નતહં તર
એકાશન-તબયાસણું કરવું, છેલ્ લે રાતત્રભોજનનો ત્યાગ તો અવશ્ય કરવો.

- કોઈ પણ મંત્ર શતિશાળી હોય જ છે, ફળે જ છે . માત્ર શંકા-વ્હેમ કે ખંતડત થવાથી તે તનષ્ફળ બને છે . તેથી ધ્યાન
િઈ, મન પરોવી, કે ન્સરમાં ડોકટર પ્રત્યે શ્રદ્ધા રાખી િવા લઈએ તેમ સુિેવ-સુગરુ
ુ પાસે શ્રદ્ધા રાખી જાપ કરવો.

િરેક મંત્ર ગણતા પહેલાં આ વાક્ય બોલી મંત્ર ગણવાની શરૂઆત કરો.

(શ્રી તતથંકર ગણધર પ્રસાિાત્ એષઃ યોગઃ ફલતુ)

શ્રી નમસ્કાર મહામંત્રના તગવભત મંત્રો

તિવ્ય મંત્ર

(૧) ૐ હ્ીં નમો અતરહં તાણં, ૐ હ્ીં નમો તસદ્ધાણં, ૐ હ્ીં નમો આયતરયાણં,

ૐ હ્ીં નમો ઉવજઝાયાણં, ૐ હ્ીં નમો લોએ સવ્વસાહૂ ણં|

તવતધ : આ પાંિ પિોનો રોજ ૧૦૮ વાર શાંત તિત્તે જાપ કરવાથી ગમ તેટલી મોટી આપતત્ત, ભય, ટે ન્શન કે િુ ઃખો
આવ્યા હોય તો તુરંત શાંત થાય છે . રસ્તો મળી આવે છે અને સુખના તિવસો ફરી પાછા આવે છે .

િમત્કારીક મંત્ર

(ર) ૐ નમો અતરહં તાણં, ૐ નમો તસદ્ધાણં, ૐ નમો આયતરયાણં,ૐ નમો ઉવજઝાયાણં, ૐ નમો લોએ સવ્વ
સાહૂ ણં, ૐ હ્ાાઁ હ્ીં હ્ાઁ હ્રાઁ હ્ઃ સ્વાહા | િમત્કાર કરે તેવો પ્રભાવશાળી મંત્ર છે . મનમાં જે જે ઈચ્છે લું હોય તે તો
મળે જ છે . તે તસવાય તમારું તહત કે કલ્યાણ જેનાથી થવાનું હોય તે પણ મળી આવે છે . રોજ ૧૦૮ વાર પૂણવ શ્રદ્ધા
અને શાંતતથી શુભ તિવસે િાલુ કરી ગણવો.

૧૬ અક્ષરી તવદ્યામંત્ર

(૩) ‘અરિહન્ત રિદ્ધ આયરિય ઉવજઝાય િાહૂ | ર૦૦ વાર જાપ ઓછામાં ઓછો કરવો.

રોજ ર૧ તિન અખંડપણે ગણવો. લાભ થાય, કષ્ટ, રોગ, પીડા, ભય િૂ ર થાય.

તત્રભૂવનસ્વાતમની તવદ્યા

(૪) ૐ અહવ તે ઉત્પત ઉત્પત સ્વાહા | શુભ તિવસથી, હૃિયકમળના અતરહં ત ભગવંતને સ્થાપી, તનત્ય ૧૦૮ વાર
જપવો. સવવત્ર આિર, માન, યશઃ કીત ત અને પ્રભાવીપણું મળે .
નમસ્કાર મહામંત્રના ગુપ્ત ૪ મંત્રો

(પ) ૧. ૐ હ્ીં અહવ ત ઉત્પત ઉત્પત સ્વાહા |

શુભ તિને સારા મુહૂતે તત્રકાળ િસ-િસ માળા ગણવાથી અખૂટ લક્ષ્મી મળે , િતરદ્રતા શીઘ્ર િાલી જાય છે .

ર. ૐ હ્ીં વરે સુવરે અતસઆઉસાય નમઃ |

આ મંત્ર સવવ તસતદ્ધિાયક છે . મહાપ્રભાવક છે . રોજ ૧૦ માળા ગણવાથી મનવાંતછત મળે છે . ર૧ તિન સુધી.

૩. ૐ હ્ાાઁ હ્ીં શ્રીં કલીં બલૂાઁ અહ્ાઁ નમઃ | ર૧ હજારનો જાપ કરવો. પછી તત્રકાળ ૧-૧ માળા ગણવાથી મનવાંતછત કાયવ
અિૂક તસદ્ધ થાય છે .

૪. ૐ તારે તારે તવરે, ૐ તારે તવરે તવરે હ્ીં ફટ સ્વાહા | કોઈપણ રતવવારે સવારે સૂયોિય વખતે ભોજપત્ર પર
અષ્ટગંધ શાહીથી લખવો. ૧રપ૦૦, સાડા બાર હજારની જાપ કરી પછી રોજ ૧ માળા ગણવી અને સફે િ િોરાને લઈ ૧
ગાંઠ બાંધવી, બીજે તિને ૧ માળા ગણી રજી ગાંઠ બાંધવી એમ ર૧ તિન ૧-૧ માળા ગણી ૧-૧ ગાંઠ બાંધી િોરો સાથે
રાખવો. સવવ કાયવ અિૂક તસદ્ધ થાય. આ મંત્ર ૧૪ પૂવન વ ો સાર છે . સત્યમ્ |

૧૦૮ નવકાર હાથમાં સંપૂણવ નંિાવતવ દ્વારા ગણવાથી મહાન લાભ થાય છે .

ૐ હ્ીં શ્રીં અહ્ાઁ અ.તસ.આ.ઉ.સા. નમઃ | ૧૦૮ વાર ગણવો.

આ મંત્ર આનંિિાયક અને સવવ કાયવની તસદ્ધ કરવાવાળો છે.

જ્ઞાન પ્રાતપ્ત મંત્ર : ૐ નમો અતરહં તાણં વિ વિ વાગ્વાતિની સ્વાહા ા

સ્વાસ્્યમંત્ર : ૐ હ્ીાઁ નમો લોએ સવ્વ સાહૂ ણ| ૧ માળા

તનાવમુતિમંત્ર : ૐ હ્ીં શ્રીં ભગવતે પાર્શ્વનાથાય હર હર સ્વાહા |

ભયમુતિમંત્ર : નમો અભયિયાણં (પ્રતતતિન ૧ માળા)

ક્રોધ આવેશ મુતિમંત્ર : ૐ શાન્તે પ્રશાન્તે સવવ ક્રોધોપશમની સ્વાહા |

તરતદ્ધ-તસતદ્ધ વધવક મંત્ર : ૐ હ્ીં શ્રીં કલીં બલૂાઁ અહવ મ્ નમઃ | (સૂયોિય સમયે ૧ માળા)

બ્રહ્મિયવ તવકાસ મંત્ર :

િે વ િાનવ ગંધવ્વા જક્ખ રક્ખસ તકન્નરા | બંભયારી નમંસંતત િુ ક્કરં જે કરં તત નમ્ |

સુખ-શાંતત મંત્ર : ૐ હ્ીં શ્રીં અ.તસ.આ.ઉ.સા. સવવ તવઘ્ન રોગોપદ્રવ તવનાશાય મમ ગ્રહ શાંતત કુ રુ કુ રુ સ્વાહા |

ૐ હ્ીં શ્રી અહવ મ્ નમઃ | આ મૃત્યુજ


ં ય જાપ છે . સમાતધને સિગતત આપે છે .

ઉવસ્િગ્ગહિં સ્ત્રોત્ર – નરિઉણ ને ભક્તાિિ આ ત્રણે સ્ત્રોત્રના િહાન લાભદાયી ચિત્કાિી િંત્ર :-

ૐ હ્ીં શ્રીં અહવ મ્ નતમઉણ પાસ તવસહર વસહ તજણ- ફુતલંગ ૐ હ્ીં શ્રીં અહવ મ્ નમઃ |
શુભાશુભ જાણવાનો મંત્ર : ૐ હ્ીં અહવ મ્ ક્ષ્વીં સ્વાહા |

કોઈપણ કાયવમાં લાભ-હાતન, નફો-નુકસાન જાણવા માટે રાત્રે કપાળે િંિનનું તવલેપન કરી તે સુકાઈ જાય ત્યારે ૧૦૮
વાર આ મંત્રનો જાપ કરી અતરહં ત ભ.ને નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા ભૂતમ શયન ગરમ કામળી કે શેત્રજી
ં પર સૂઈ
જવાથી સ્વપ્નમાં ધારેલા કામના ફળની ખબર પડશે.

શ્રી સરસ્વતી િે વી મહામંત્ર : ૐ હ્ીં કલીં બલીં શ્રીં હ સ ક લ હ્ીં એૈં નમઃ |

નવગ્રહના જાપ

૧. સૂયવ મંત્ર : ૐ હ્ીં રત્નાડક સૂયાવય સહસ્ત્ર તકરણાય નમો નમઃ સ્વાહા | લાલ રં ગની માળા ૬૦૦૦ જાપ

ર. િંદ્ર મંત્ર : ૐ રોતહણીપતયે િંદ્રાય હ્ાાઁ હ્ીં દ્રા દ્રીં િંદ્રાય નમઃ સ્વાહા | સફે િ રં ગની માળા. ૧૦,૦૦૦ જાપ

૩. મંગળ મંત્ર : ૐ નમો ભૂતમપુત્રાય, ભૂભૃકુતટલ નેત્રાય વક્રવિનાય દ્રઃ સઃ મંગલાય સ્વાહા | લાલ માળા- ૭૦૦૦ જાપ.

૪. બુધ મંત્ર : ૐ નમો બુધાય શ્રાાઁ શ્રીં શ્રઃ દ્રઃ સ્વાહા | લાલ રં ગની માળાથી ૧૭,૦૦૦ જાપ.

પ. ગુરુ મંત્ર : ૐ ગ્રાાઁ ગ્રીં ગ્રૂાઁ ગ્ર: બૃહસ્પતયે સૂર પૂજયાય નમઃ | પીળી અથવા સોનાની. ૧૬,૦૦૦ જાપ

૬. શુક્ર મંત્ર : ૐ યઃ અમૃતાય અમૃત વષવણાય િૈ ત્ય ગુરવે નમઃ સ્વાહા |

સફે િ સ્ફટીક અથવા રૂપાની માળા. ર૦,૦૦૦ જાપ.

૭. શતન મંત્ર : ૐ શનેર્શ્રાય ૐ ક્રરં હ્ીં ક્રરંડાય નમઃ સ્વાહા | કાળી- અથવા અકલબેરની માળા. ૧૯૦૦૦ જાપ.

૮. રાહુ મંત્ર : ૐ હ્ીં કાાઁ શ્રીં વ્રઃ વ્રઃ વ્રઃ તપંગલ નેત્રાય કૃ ષ્ણ રૂપાય. રાહવે નમઃ સ્વાહા |

(કાળી અથવા અકલબેરની માળા) ૧૮,૦૦૦ જાપ.

૯. કે તુ મંત્ર : ૐ કાાઁ કીં કૈં ટઃ ટઃ ટઃ છત્ર રૂપાય રાહુ તનવે કે તવે નમઃ |

(કાળી અથવા અકલબેરની માળા) ૭,૦૦૦ જાપ.

૧૦.પદ્માવતીિે વીના મંત્ર : ૐ હ્ીં એં કલીં હ્ીં મહાલક્ષ્મી પદ્માવત્યૈ નમઃ |

સવારના મંગલ પ્રભાતે સવવતઃ શુતદ્ધ કરીને તત્રકાળ ૧ માળા ગણો. પતરણામે ૮૧ તિવસ પછી લક્ષ્મીની વૃદ્ધી થતી
જોઈ શકાશે.

૧૧. ૐ હ્ીં એૈં કલીં સવવરોગતનવાતરણી શ્રી પદ્માવતી િૈ વ્ યૈ નમઃ |

કોઈપણ રોગ શોક-આપતત્તમાંથી ઉગરવા માટે હં મશ


ે ા ૩ માળા ગણો.

૧ર. ૐ પદ્માવતત પદ્મનેત્ર,ે લક્ષ્મીિાતયતન, વાંછાપૂરણી ઋતદ્ધં તસતદ્ધં જયં જયં કુ રુ કુ રુ સ્વાહા |

આ મંત્રનો પૂવાવતભમુખ રિાસને રિ માળાથી ર૧ તિવસ રોજ ૧૦૦૦ જપ કરવાથી લક્ષ્મીની વૃતદ્ધ થાય. ધારેલા કામ
પાર પડે. કોટવ કિેરીમાં જય મળે . ધંધા માટે ઘડેલી યોજના એક યા બીજા કારણે તૂટી જતી હોય તો પણ આ મંત્રનો
ઉપયુવિ તવતધથી જાપ કરવો. ભગવતી તથા યંત્રનું પૂજન કમળ કે કરેણના પુષ્પોથી કરવું. જો બેંકમાંથી લોન
મેળવવા પ્રયાસ થતો હોય તો તેની સફળતા માટે પણ આ જાપ ઉપયોગી છે . િે વાિારની તસ્થતત ટાળવા માટે આ
જાપ કરવા જેવો છે .

૧૩. ૐ હ્ીં એૈં કલીં સવવસરભાગ્યિાતયતન શ્રી પદ્માવતી િૈ વ્ યૈ નમઃ ા

આ મંત્રનો પૂવાવતભમુખ રિાસને રિ માળાથી ૪ર તિવસ ૧૦૦૦ જાપ કરવાથી કન્યા માટે ઈષ્ટ વર.ને વર માટે ઈષ્ટ
કન્યાની વધુમાં વધુ ૬ માસમાં પ્રાતપ્ત થાય છે . ભગવતી તથા યંત્રનું પૂજન. જાસુિ પૂષ્પથી કરવું. સ્ત્રી-પુરુષોના તૂટેલા
સંબંધો સાંધવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે .

૧૪. ૐ ભ્ાાઁ ભ્ીં ભ્ૂાઁ ભ્ઃ પદ્મે પદ્માવતતઃ |

આ મંત્રનું રટણ કરવાથી સંકટના સમયમાં સવવ રીતે રક્ષણ મળે છે .

૧પ. ભિામર સ્તોત્રની ૬ઠ્ઠી ગાથાનો મંત્ર : ઋતદ્ધ :

ૐ હ્ીં અહં નમો કુ ટ્ટ બુતદ્ધણં ૐ હ્ીં શ્રાાઁ શ્રીં શ્રૂાઁ શ્રઃ હુ ં સં યઃ યઃ ઠઃ ઠઃ સરસ્વતી ભગવતી તવદ્યા પ્રસાિં કુ રૂ કુ રૂ સ્વાહા|

તવતધ : છઠ્ઠી ગાથા ઋતદ્ધ તથા મંત્રનો પાઠ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી જ્ઞાનની પ્રાતપ્ત થાય છે . તવસ્મરણ થતું
નથી વાણીથી શુતદ્ધ થાય છે . મૂખવતા િૂ ર થાય. જીભ તોતડાતી હોય તો છૂટી થાય. જો આ યંત્ર રૂપાના પતરા પર
કોતરાવી તેનું પૂજન કરવામાં આવે તો છ માસમાં સરસ્વતી માતા વરિાન આપે છે .

ભ.ની ૧૧મી ગાથા : ઋતદ્ધ : ૐ હ્ીં અહાઁ નમો પત્તેય બુદ્ધીણં |

મંત્ર : ૐ હ્ીં શ્રીં કલીં શ્રાાઁ શ્રીં કુ મતત તનવાતરણ્યૈ મહામાયાયૈ નમઃ સ્વાહા |

તવતધ : ૧૧મી ગાથા ઋતદ્ધ તથા મંત્ર ર૧ તિવસ સુધી લાલમાળા વડે જપવાથી યંત્ર પાસે રાખવાથી વસ્તુ તથા
ખોવાયેલ મનુષ્ય િાસ-િાસી પણ પાછા આવે છે . િારે તિશામાં તેનો ૧૦૮ જાપ કરવાથી અને ઈન્દ્રધ્વજ શણગારી
જલયાત્રા કરવામાં આવે એ વખતે ગીત-નૃત્ય તથા પંિામૃતની જલધારા િઈ અમાતર પડહ વગડાવી બતલ-બાકુ લા
ઉછાળી નગરના િે વી-િે વતાને પૂજી અટ્ટમની તપશ્ચયાવ કરી ૧ર,૦૦૦ સરસવના િાણા પર મંત્ર ગણી તેને ઉછાળવામાં
આવે તો જરૂર વરસાિ આવે છે .

ભ.ની ૧૪મી ગાથા : ઋતદ્ધ : ૐ હ્ીં અહં નમો તવઉલમઈણં |

મંત્ર : ૐ નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા|

તવતધ : ૧૪મી ગાથા ઋતદ્ધને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રને મસ્તક, ભૂજા કે હૃિય પર ધારણ કરવાથી સરસ્વતી
પ્રસન્ન થાય છે . વળી પતવત્ર થઈ ર્શ્ેત વસ્ત્રને ર્શ્ેત માળાથી ધૂપ-િીપ પૂવવક ત્રણ કાળ ૧૦૮ વાર જાપ કરી. ઘી, ગૂગળ,
કસ્તુરી, કે શર, કપૂર, સુખડ, રતાંજલી અગર તશલારસની ગુતટકા બનાવી હોમ કરવાથી તેમજ ત્રણેય કાળ
સરસ્વતીની સુગંધી દ્રવ્યોથી પૂજા કરવાથી મહામૂખવ પણ તવદ્વાન થાય છે . લક્ષ્મીની વૃતદ્ધ થાય અને શત્રુનો ભય ટળે
છે . હેતુ : સ્મરણ શતિ તીવ્ર બને.

ભ.ની ર૦મી ગાથા : ઋતદ્ધ :- ૐ હ્ીં અહં નમો િારણાણં|

મંત્ર : ૐ શ્રાાઁ શ્રીં શ્રૂાઁ શ્રઃ શત્રુભય તનવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા |

તવતધ : ર૦મી ગાથા ઋતદ્ધ તથા મંત્રનો જપ કરવાથી યંત્ર સ્ત્રીના કં ઠે બાંધવાથી પુત્રની પ્રાતપ્ત થાય છે તેમજ સંપતત્ત
સરભાગ્ય બુતદ્ધને તવજય મળે છે . તવતધપૂવવક પતવત્ર થઈને રૂપાના પતરા પર અષ્ટગંધાથી યંત્ર લખી તેની સ્થાપના
કરી પૂવાવતભમુખ બેસી રૂપાની નવકારવાળી ગણવી તેમજ સુગંધી ૧૦૮ પુષ્પોનો હાર બનાવ તેના વડે યંત્રની પૂજા
કરી િડાવવો પછી- પંિામૃતથી તેનું પ્રક્ષાલન કરીને ને ન્હાવા રૂપાની વાટકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને
પીવડાવવું આ પ્રકારે ઋણ ઋતુ સમયે પીવડાવવાથી અવશ્ય પુત્રની પ્રાપ્તી થાય છે . (હેતુ : પુત્ર પ્રાતપ્ત થાય)

શ્રી માણીભદ્ર વીરના મંત્રો

ૐ અ.તસ.આ.ઉ.સા.નમઃ શ્રી માતણભદ્ર તિશતુ મમ સિા સવવ કાયેષુ તસતદ્ધમ્ |

ૐ નમો ભગવતે માતણભદ્રાય ક્ષેત્રપાલાય કૃ ષ્ણરૂપાય િતુભજા ુવ ય તજનશાસન ભિાય, નવનાગ સહસ્ત્રબલાય,
તકં નર તકં પુરુષ, ગંધવવ યક્ષ રાક્ષસ ભૂત-પ્રેત તપશાિ સવવ શાતકની તનગ્રહં કુ રુ કુ રુ સ્વાહા મામ્ રક્ષ રક્ષ સ્વાહા |

ૐ હ્ીં શ્રીં કલીં ક્ષીં માતણભદ્ર વીરાય હતસ્ત વાહનાય, ક્ષેત્રપાલાય તવંશતી સહસ્ત્ર િે વસતહતાય

સવવ જીવતહતાય જલં િીપં અક્ષતં ફલં નૈવદ્ય


ે ં યજામહે સ્વાહા |

તવતધ : આ મંત્રની સાધના રતવ, મંગળ કે ગુરુએ સુિ પક્ષમાં ૧લો રતવ કે મંગળ તેમજ સુિ પક્ષની પ-૮-૧૪ તતતથ હોય.
ત્યારે પ્રારં ભ કરી એમ ર૧ રતવ, મંગળ કે ગુરુ કરવા તે તિવસે ર૧ માળા ગણવી અને વચ્િેના તિવસોમાં ૧-૧ માળા
ગણવી. તે તિવસે િે રાસરમાં સ્નાત્ર-પૂજા આંગી વગેર ે કરવું કરાવવું.

આ પ્રમાણે જપને તપ કરનાર અનેક સંકટોમાંથી બિી જાય છે . રોગ-શોક, િુ ઃખ-િાતરદ્ર ટળે છે . ઈચ્છાઓ પૂણવ થાય
છે .

You might also like