Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 27

પાલન ુર

ભારતના ુજરાત રા ય ું એક નગર

પાલન ુર એ એક શહેર અને બનાસકાઠા જ લામાં


આવેલ નગરપા લકા છે , જે ભારત દેશના પ મ
ભાગમાં આવેલા ુજરાતરા યના ઉ ર ભાગમાં આવે ું
છે . પાલન ુર બનાસકાઠા જ લા ું ુ ય મથક છે .
પાલન ુર
—  શહેર  —

કત થંભ

 પાલન ુર 

પાલન ુર ુ
ુજરાત અને ભારતમાં થાન

અ ાંશ-રેખાંશ 24°10′27″N 72°25′59″E /


24.174051°N
72.433099°E

દે શ ભારત
રા ય ુજરાત
જ લો બનાસકાઠા

વ તી ૧,૪૧,૫૯૨[૧] (૨૦૧૧)
અ ધકૃ ત ભાષા(ઓ) ુજરાતી, હદ [૧]
સમય ે ભારતીય માનક સમય
(+૦૫:૩૦)

વ તાર
• ચાઇ •

કોડ
• પીન • ૩૮૫ ૦૦૧
કોડ
• ફોન • +૯૧ ૨૭૪૨
કોડ
• વાહન • જે-૦૮

નામ
પાલન ુર પહેલાં હલાદન પાટણ કહેવા ું હોવા ું અને
ચં ાવતીના પરમાર વંશના ધરવષ પરમારના ભાઇ
હલાદન દેવ ારા થા પત કરવામાં આ ું હોવા ું
મનાય છે . તેની થાપના વ મ સંવતની થાપના (ઇસ
ૂવ ૫૭)ના ૨૦૦ વષ ૂવ થઇ હોવા ું મનાય છે .
યારબાદ પાલન ુર પાલંશી ચૌહાણ ારા ફર વસાવા ું
અને હાલ ું નામ મેળ ું. બી વાયકા ુજબ તે પાલ
પરમાર ારા થા પત કરવામાં આ ું હ ,ું જેના ભાઇ
જગદેવે ન ક ું જગાણા ગામ થા ું હ .ું [૨]

ઇ તહાસ
પાલન ુર સૌ થમ પરમાર વંશના હલાદન નામના
રાજ ૂત ારા થાપવામાં આ ું એ ું મનાય છે .
પાલન ુરનો વ તાર તેમને તેમના ભાઇ ારા, કે જેઓ
અ યારના માઉ ટ આ ુના શાસક હતા, વડે ભેટ
આપવામાં આ યો હતો. પાલન ુર આ કારણે
હલાદન ુર તર કે ણી ું હ .ું જૈન ઇ તહાસમાં પણ
પાલન ુરને હલાદન ુર તર કે ઉ લેખવામાં આ ું છે .
પાલન ુર પાછળથી ટશ રાજનો ભાગ બ ું.

એક સમયે આ શહેરની ફરતે મજ ૂત ક લે બંદ કરેલી


હતી, તેને સાત દરવા હતા. આ દરવા ઓમાં મા
મીરા દરવાજો અ યારે (હયાત) ૂણ વ પે જોવા મળે
છે . મા આ દરવા ઓ ારા જ આવાગમન શ હ .ું

સોલંક વંશના શાસક સ રાજ જય સહ નો જ મ


પાલન ુરમાં થયો હતો એ ું મનાય છે .

પાલન ુર ું રજવાડુ

વ ુ મા હતી માટે જુ ઓ ુ ય લેખ: પાલન ુર રજવાડુ

પાલન ુર રજવાડાનો વજ

અફઘાનોની લોહાની તના રજવાડાની પાલન ુર બેઠક


(રાજધાની) હતી. તે રાજઘરાનાનો ૂવ ઇ તહાસ
ઉપલ ધ નથી પણ, લગભગ ૧૬મી શતા દ તેઓ
ભારતમાં જ ર ાં છે . કહેવાય છે કે આ કુટુબના મોભી
મોગલ રા અકબરની અપર બહેનને પર યા હતાં અને
પાલન ુર તથા આસપાસ ું ે દહેજમાં મેળ ું હ .ું
ઔરગઝે બ પછ ના અંધા ૂંધીના કાળમાં (૧૮મી
શતા દ ) આ રજવાડુ મહ વ પા ું. યાર બાદ થોડા જ
સમયમાં તે રા ય મરાઠાઓ ારા સર કર લેવા ું અને
અ ય પાડોશીની જેમ લોહાનીઓએ પણ ૧૮૧૭માં
ટશ ઈ ટ ઇ ડયા કપનીની તાબેદાર રાજવટ ની ત
વીકાર .

આ રજવાડા ું ે ૧૭૬૬ ચો. કમી. (૬૮૨ ચો.માઈલ)


અને ૧૯૦૧માં વ તી ૨,૨૨,૬૨૭ હતી. પાલન ુર નગરની
વ તી તે સમયે મા ૮,૦૦૦ હતી. દર વષ રા યની .
૫૦,૦૦૦ની આવક હતી અને તે વડોદરાના ગાયકવાડ
રા ને ૨૫૬૪ ું સા લયા ં ભર .ું રાજપીપળા
માલવાની રે વે લાઈન પર તે મહ વ ું થાનક હ ું અને
ડ સાની ટ શ છાવણીનો સમાવેશ કર .ું ઘ , ચોખા
અને શેરડ તેનો ુ ય પાક હતો. સાબરમતી નદ ના
નીરથી આ રા યની ઉ ર તરફ (આજની જેસોર
અભયાર ય) ગીચ જગલ હતાં પણ દ ણે અને ૂવ
ખડકાળ અને ુ લા દેશ હતાં. અરવ લી પવતની કોર
પર આવેલ હોવાથી તે રા ય મહદ અંશે ખડકાળ હ .ું

પાલન ુર એજ સી

પાલન ુર એજ સીનો નકશો


એક રાજની ત એજ સીને પણ પાલન ુરે પોતા ું નામ
આ ું હ ,ું જે આજના ુજરાત અને રાજ થાનના
સીમાક ય દેશના રજવાડાઓ ું જૂથ હ .ું તેમાં ૧૭
રજવાડા હતાં જેઓ ૧૬,૫૫૮ ચો. કમી (૬,૩૯૩ ચો
માઈલ) વ તારમાં પથરાયેલાં હતાં અને ૧૯૦૧ની વ તી
ગણતર માણે તેની વ તી ૪,૬૭,૨૮૧ હતી.

ૂગોળ
પાલન ુર ૨૪.૧૭° N ૭૨.૪૩° E પર આવે ું છે .[૩] તેની
સ ુ સપાટ થી સરેરાશ ચાઈ છે .

વાતાવરણ

અહ નો ઉનાળો ગરમ પવન અને સરેરાશ ૪૨ ડ ી


સે સયસ તાપમાન સાથેનો ગરમ અને ભેજવાળો છે .
કેટલીક વખત તાપમાન ૪૬ ડ ી સે સયસ પણ પહ ચે
છે . જોકે ચોમાસા પહેલાં તે ભેજ સાથે ઓછુ ગરમ બને
છે . શયાળામાં તાપમાન ૫ થી ૧૫ ડ ી સે સયસ રહે
છે , જે ુજરાતના બી શહેરો કરતાં ઠડુ છે . ચોમાસામાં
સરેરાશ વરસાદ ૨૦ થી ૩૦ ચ જેટલો પડે છે . (સંદભ

આપો)

પ રવહન
બનાસકાઠા જ લા ું ુ ય મથક હોવાથી તે અ ય
શહેરો સાથે માગ અને રે વે ારા સાર ર તે જોડાયેલ છે .

પાલન ુર રે વે ટેશન, ૧૯૫૨


રે વે

પાલન ુર જકશન રે વે ટેશન, જય ુર-અમદાવાદ


લાઇન પર આવે ું છે , જે પ મ રે વે વ તારમાં આવે
છે . તે ચે ાઇ, થ અનંત ુરમ, મૈ ુર, બ લોર, ુન,ે ુંબઈ,
જય ુર, જોધ ુર, દ હ, દહેરાદૂન, ુઝ ફરનગર, બરૈલી
અને જ ુ સાથે સીધી લાઇનમાં જોડાયેલ છે . તે
ુજરાતમાં મોટાભાગના શહેરો સાથે જોડાયેલ છે , જેમાં
અમદાવાદ, ુરત, વડોદરા, ુજ, રાજકોટ, મનગર
અને પોરબંદરનો સમાવેશા થાય છે . પાલન ુર અને
સામખીયાળ વ ચેની ોડગેજ લાઇનનો તાવ સરકાર
ારા મંજૂર કરવામાં આ યો છે . આને કારણે ક છ,
પાટણ અને બનાસકાઠા જ લાઓને લાભ થશે.

માગ
બયાવરને રાધન ુરથી જોડતો રા ય ધોર માગ ૧૪
ડ સા-પાલન ુર થઇને પસાર થાય છે , જે પાલી, શરોહ
અને આ ુ રોડને પાલન ુર સાથે જોડે છે . રા ય ધોર
માગ SH ૭૧૨ અને SH ૧૩૨ પાલન ુર થઇને પસાર
થાય છે પાલન ુરને ન કના શહેરો સાથે જોડે છે .
રા યનો SH ૪૧ મહેસાણા અને અમદાવાદને જોડે છે .

હવાઇમાગ

સૌથી ન ક ું હવાઇ મથક ડ સા હવાઇ મથક છે , જે


પાલન ુર રજવાડા માટે બનાવવામાં આવે ું હ .ું [૪] તે
પાલન ુર થી ૨૬ કમી દૂર આવે ું છે . ન ક ું
આંતરરા ય હવાઇ મથક સરદાર પટેલ આંતરરા ય
હવાઇ મથક, અમદાવાદ છે , જે પાલન ુર શહેરથી ૧૩૯
કમી દૂર છે .
વસતી
પાલન ુર શહેર અને પરા વ તારોની કુલ વ તી
૧,૪૧,૫૯૨ છે . આ વ તાર પાલન ુર શહેર અને
લ મી ુરા પરાનો સમાવેશ કરે છે .[૧]

બાળકો સા રતા દર ુ ષ સા રતા ી સા રતા


કુ લ વસતી (૨૦૧૧) ુ ષો ીઓ
(૬ વષથી નાના) % % %

૧,૪૧,૫૯૨ ૭૪૦૮૮ ૬૭૫૦૪ ૧૪૫૦૮ ૮૪.૪૬ ૯૧.૮૧ ૭૬.૪૭


પાલન ુરની વસતી ૃ  
વસતી વસતી %±
ગણતર

1941 ૨૦,૩૦૦ —

1951 ૨૨,૬૦૦ 11.3%

1961 ૨૯,૧૦૦ 28.8%

1981 ૬૧,૩૦૦ —

1991 ૯૦,૩૦૦ 47.3%

2001 ૧,૨૨,૩૦૦ 35.4%

2011 ૧,૪૧,૫૯૨ 15.8%


ોત:[૫]

થા નક લા ણકતાઓ
જોવાલાયક થળો
જોરાવર પેલેસ, ૧૯૩૬

મીરા દરવાજો, શહેરના કોટ દરવા ઓમાંથી બાક રહેલો એક મા


દરવાજો

૧૭૫૦માં (સંવત ૧૮૦૬)માં બહાદરુ ખાને શહેરની ફરતે


દવાલ "નગરકોટ" બંધાવી હતી. તે ૩ માઇલ પ રઘ
ધરાવતી હતી તેમજ સાત દરવા ઓ સાથે ૧૭ થી ૨૦
ફ ટ ચી અને ૬ ફ ટ પહોળ હતી. ૂણાઓ પર શ ો
સાથેના ગોળાકાર મનારાઓ હતા. આ દવાલને સાત
દરવા ઓ, દ હ દરવાજો, ગઠામણ દરવાજો, માલણ
દરવાજો, વીરબાઇ દરવાજો, સલેમ ુરા દરવાજો,
સદર ુર અથવા શમલા દરવાજો (નવો દરવાજો) અને
કમાલ ુરા દરવાજો હતા. મા મીરા દરવાજો હ ુધી
હયાત છે .[૬]

શેર મહમદ ખાને ૧૯૧૦માં રા યોજ પાંચમાંના


દ હ દરબારમાં હાજર આપી હતી અને તેમણે યોજ
પાંચમાંના નામ પરથી ૧૯૧૩માં લબ બંધાવી. ૧૯૧૮માં
તેમના પછ ના શાસક તાલે મહમદ ખાને રે વે ટેશનની
ન ક કત થંભ બંધા યો. જે ૨૨ મીટર ચો છે . આ
મનારામાં તેમના પતાની કત અને પાલન ુર અને તેમના
વંશના ઈ તહાસ ું વણન છે . તેમણે ૧૯૨૨ થી ૧૯૩૬ની
વ ચે બાલારામ પેલેસ પણ બંધા યો અને પછ જોરાવર
પેલેસ બંધા યો (જે હાલમાં કોટ તર કે વપરાય છે ).
તેમણે જહાનારા બાગ (હાલમાં શ શવન) બંધા યો, જે
તેમના ઓ ે લયાના વેપાર ની દકર સાથેના બી ં
લ ની ઉજવણીમાં બાંધવામાં આ યો હતો.

જૂના બ રો જેવાકે નાની બ ર, મોટ બ ર અને


ઢાળવાસ છે . ચમન બાગ શહેરમાં આવેલો ુ ય બગીચો
છે . લોર શાસક મ લક ુઝા હદ ખાને તેની રાણી
માનબાઇ ડે ની યાદમાં ૧૬૨૮માં માનસરોવર
બંધા ું હ .ું

મં દરો

પાલન ુરમાં ઘણાં હદુ અને જૈન મં દરો છે .

સોલંક વંશના શાસક સ રાજ જય સહની માતા


મનળદેવીએ શવને સમ પત પાતાળે ર મં દર બંધા ું
હ .ું બી મં દરોમાં લ મણ ટેકર મં દર, મોટા રામ
મં દર, અંબા માતા મં દરનો સમાવેશ થાય છે .

ુ ય જૈન મં દરોમાં મોટુ દેરાસર અને ના ું દેરાસર છે .


પ લ વયા પા નાથ મં દર, જે મોટા દેરાસર તર કે
ઓળખાય છે , તે રા હલાદ ારા બંધાવવામાં આ ું
હ .ું [૭] આ દેરાસર પા નાથને સમ પત છે .

બાલારામ મહાદેવ ું સ મં દર પાલન ુરથી ૨૦ કમી


દૂર આવે ું છે . જેસોર ર છ અભયાર ય કે જે આળ ુ
ર છ સ હત ુ ત થવાને આરે ઊભેલી અ ય તઓ
જેમકે દ પડો, ુવર (જગલી બોઅર), શાહૂડ
(પો ુપાઈન) આ દ ું આ ય થાન છે . તે ૧૮૦ ચોરસ
ક.મી. માં ફેલાયેલ છે અને પાલન ુરથી ૪૫ કમી દૂર છે .
અંબા ું યાત મં દર અહ થી ૫૦ કમી દૂર છે . આ
શહેર લોના બગીચાઓ માટે પણ યાત હ ું અને તેના
અ રોની દેશ- વદેશમાં ભારે માંગ રહેતી હતી.

યાત ય તઓ

પાલન ુર હ રાના ઉધોગમાંના મોટાભાગના લોકોની


જ મ ૂ મ પણ છે . ભારતની આ ુ નક હ રા તરાશની
ઉધોગની થાપના પાલન ુર જૈન કુટુબોએ કર , જેમણે
૧૯૦૯માં પોતાના ગામડાને ગર બીમાંથી ઉગારવા આ
ઉધોગ પસંદ કય . અંતર યાળ વ તારમાં આવેલ
હોવાથી પાછળથી તેમણે પોતાનો ધંધો ુંબઈ અને પછ
ુરતમાં વકસા યો. તેમ છતાં આજે પણ તેઓ
મા ૃ ૂ મ સાથે ન કથી જોડાયેલા છે . આજે પણ
ભારતીય હ રા ઉધોગ જે મોટે ભાગે આ ૂષણો માટે
હ રા તરાશે છે , તેમાં પાલન ુર જૈનોની બહુમતી છે .
આ શહેર ઘણી યાતનામ ય તઓની જ મ ૂ મ પણ
છે , જેમકે ભરત શાહ (બોલી ુડ, ુંબઈ ફ મ નમાતા),
બી. કે. ગઢવી (ક ેસ પ ના ૂવ સ ચવ, ુજરાત
ક ેસના ૂવ દેશ ુખ અને રા ય ક ાના મા
નાણાંમં ી, ભારત સરકાર), પાલન ુરના સમાજ સેવક
કા લદાસ નરશીદાસ કનાવત (કનાવત કૂલ, કનાવત
છા ાલય, બ.કા.મક.કો.ઓપ. બક તથા ુર આ મ
જેવી સં થાઓની થાપના), ણવ મ ી (સંશોધક).
શહેરના સૈયદ બં ુઓએ ફોટો ાફ ે ે પણ પાલન ુરને
ગૌરવ અપા ું છે .

સા હ યકારો

પાલન ુરમાં અનેક નામી સા હ યકારો થઇ ગયા છે .

ચં કાત બ ી
અનવર મયા કા
ૂ ય પાલન ુર
અમર પાલન ુર
સૈફ પાલન ુર
આગમ પાલન ુર
ુસા ફર પાલન ુર
બાગી પાલન ુર
ખામોશ પાલન ુર
ૂફ પાલન ુર

ણવા જે ું
ભારત અને એ ટવપની મોટાભાગની હ રા ઉધોગની
મા લક પાલન ુર ૂળવતન ધરાવતાં લોકો પાસે છે .

છબીઓ
કત થંભ

પ થર સડક
મીરા દરવાજો

દ હ દરવા વ તાર
બ ર

શમલા દરવા બ ર

પાલન ુર તા ુકો
વ ુ મા હતી માટે જુ ઓ ુ ય લેખ: પાલન ુર તા ુકો
પાલન ુર શહેર પાલન ુર તા ુકા ું ુ ય મથક છે . આ
તા ુકામાં આશરે ૧૧૦ જેટલાં ગામોનો સમાવેશ થાય છે .

સંદભ
1. "Palanpur Metropolitan Urban Region
Population 2011 Census" .
www.census2011.co.in. Retrieved ૧૨ એ લ
૨૦૧૭.
2. Gazetteer of the Bombay Presidency:
Cutch, Palanpur, and Mahi Kantha .
Government Central Press. ૧૮૮૦. pp. ૩૧૮–
૩૨૪.
3. "Maps, Weather, and Airports for
Palanpur, India" . www.fallingrain.com.
Retrieved ૧૨ એ લ ૨૦૧૭.
4. "Helipad in every taluka headquaters
[sic]" . The Times of India. ૨૮ ડસે બર ૨૦૧૧.
Retrieved ૨૩ ુઆર ૨૦૧૨.
5. "Historical Census of India" .
6. "રા ે તોપ ટતી અને દરવા બંધ થતા" . ૧૦
ઓગ ટ ૨૦૧૫. Retrieved ૨૨ નવે બર ૨૦૧૬.
7. "બનાસકાઠા લા પંચાયત | લા વષે |
જોવાલાયક થળો | ી પ લવીયા પા નાથ જૈન મોટા
દેરાસર" . banaskanthadp.gujarat.gov.in.
Retrieved ૧૨ એ લ ૨૦૧૭.

બા કડ ઓ
વ કમી ડયા કૉમ સ પર પાલન ુર વષયક વ ુ ય-
ા ય મા યમો (Media) ઉપલ ધ છે .
"https://gu.wikipedia.org/w/index.php?
title=પાલન ુર&oldid=506141" થી મેળવેલ

Last edited ૧૧ months ago by Kartik…

અલગથી ઉ લેખ ન કરાયો હોય યાં ુધી મા હતી CC BY-SA


3.0 હેઠળ ઉપલ ધ છે .

You might also like