Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 1

રાજકોટ રાજકોટ, ગુરુવાર, 5 મે, 2016 3

શહેરના કાર્યક્રમો જાહેરખબર વાંચી મહિલાએ અમદાવાદના હાજીનો સંપર્ક કર્યો'તો દિવ્ય ભાસ્કર, નાગરિક સહકારી બેંક અને એડ પોઇન્ટના ઉપક્રમે
વિધિના બહાને મક્કાવાલા હાજીએ ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો વચ્ચે
{ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ મહિલા પાંખની
મિટિંગ 5મી મેના સાંજે 5 થી 6 દરમિયાન
6-રજપૂતપરા, બ્રાહ્મણ બોર્ડિંગમાં મળશે. 
{ સમસ્ત મોઢ વણિક સમાજ મહિલા મંડળ ની

મહિલા પાસેથી 87 હજાર પડાવ્યા સેતુ બાંધવા પીચ ફેક્ટ મીટ યોજાઇ
બેઠકનું તા. 7મી મેના સાંજે 5 કલાકે મોઢ વણિક
વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા ખાતે આયોજન
કરાયું છે. વાનગીનું પ્રદર્શન કરી માહિતી અપાશે.
{ હરિનામ સંકીર્તન મંડળની પ્રભાત ફેરી 6 મેના
સવારે 5.30 કલાકે સંકીર્તન મંદિર, કાલાવડ રોડ. આર્થિક મુશ્કેલી દૂર કરાવવા ગઠિયાએ ~ 15.25 લાખ મળશે તેવી લાલચ આપી, ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
{ ગાયત્રી સ્વાધ્યાય પરિવાર રાજકોટ શાખા દ્વારા મહિલાએ આંગડિયા મારફત મહિલાએ કહ્યું મારે માત્ર 3 લાખ જ જોઇએ છે સફળતા જિંદગીની હસ્તરેખામાં
નથી હોતી, ચણાયેલી ઇમારત
5મી મેના રાતે 9 થી 11 ગાયત્રી સ્વાધ્યાય ચામુંડા
કૃપા, 1-ગોપાલનગર ખાતે યોજાશે.
અને બેંક એકાઉન્ટમાં રકમ મુમતાઝબેને ફોન કરી હાજી નામના શખ્સને કહ્યું હતું કે, પોતે મુશ્કેલીમાં છે અને 3 નકશામાં નથી હોતી..કોઇ પણ
જમા કરાવી, હાજી સહિત ત્રણ લાખની જરૂરિયાત છે, એ શખ્સે ખુદાની વિધિ કર્યા બાદ 15.25 લાખ મળી જાશે ઉદ્યોગ, વેપારના પ્રારંભ માટે
{ કનક રોડ, કૃષ્ણ ચિકિત્સાલયમાં સોમવાર, બુધ, તેવું કહેતાં મુમતાઝબેને પોતાને માત્ર રૂ.3 લાખની જ જરૂરિયાત છે અને 3 લાખ વિચાર, આયોજન અને મૂડી એ
શુક્ર સવારે 9 થી 11 પેટ આંતરડાના તમામ રોગ સામે ગુનો નોંધાયો રૂપિયા મળે તેવું કંઇક કરી આપવા વિનંતી કરી હતી. ઉદ્યોગ સાહસિકો માટે પાયાની
માટે ડો.સુનિલ પોપટની સેવા મળશે. ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ ઓળખાતો શખ્સ, હરિ જોષી તથા એક મગાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જરૂરિયાત છે. પરંતુ, જેની પાસે
{ આકાશવાણી રાજકોટ કેન્દ્રના પનઘટ કાર્યક્રમમાં અંધશ્રધ્ધામાં ફસાયેલા લોકોને ફસાવવા અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. મહિલાએ આંગડિયાથી પૈસા મોકલ્યા વિચાર, વેપાર માટેની સાહસિકતા
5 મેના બપોરે 12.30 કલાકે શારદા સી.પી. માટે કેટલાક ગઠિયાઓ અવનવા પ્રયોગો મુમતાઝબેને ફરિયાદમાં જણાવ્યું હતું હતા, બાદમાં એસબીઆઇના બેંકના હરિ અને શક્તિ હોય છે તેની પાસે મૂડી
સેન્ટરના દિવ્યાંગ બાળકો માતાઓની સંવદેના, કરતાં રહે છે, આર્થિક મુશ્કેલીમાં ફસાયેલી કે, તેમના પતિ રિક્ષા ચલાવી પરિવારનું જોષીના ખાતામાં રકમ જમા કરાવતા નથી હોતી અને, જેની પાસે મૂડી
અન અનુભવો સ્વરમાં રજૂ કરશે. મહિલાએ જાહેરાત વાંચી અમદાવાદના ગુજરાન ચલાવે છે. પાંચેક મહિના પૂર્વે હતા. કુલ રૂ.86,800 હાજી સહિતના છે તેની પાસે વેપાર, ઉદ્યોગના
મક્કાવાલા હાજીસાહેબનો સંપર્ક કર્યો ત્રણેક લાખનું દેણું થઇ ગયું હોવાથી પોતે ત્રિપુટીએ પડાવી લીધી હતી. આમ છતાં વિચાર નથી હોતા. આ બન્ને
ન્યૂઝ ઇન બોક્સ હતો, પરંતુ હાજીએ મહિલાને વિશ્વાસમાં મૂંઝવણમાં હતા, દરમિયાન અખબારોમાં મહિલાની આર્થિક સ્થિતિમાં કોઇ સુધારો શક્તિને ભેગા કરવામાં આવે તો રાજ્યના વિવિધ શહેરમાંથી હાજર ઉદ્યોગ સાહસિકોના પ્રોજેક્ટ ઉપર
વાળંદ જ્ઞાતિના મજેઠિયા લઇ કટકે-કટકે રૂ.86800 પડાવી લીધા
હતા. મહિલા સાથે છેતરપિંડી કરનાર
અમદાવાદના મક્કાવાલા હાજીસાહેબની થયો નહોતો.
જાહેરાત વાંચી હતી અને મોબાઇલ પર મુમતાઝબેને ફોન કરી પૈસા પરત
બન્નેની જરૂરિયાત પૂર્ણ થઇ શકે.
આવા ઉદ્યોગ સાહસિકો અને
નાણાં રોકવા રોકાણકારો, બેંકે ઉત્સાહ દર્શાવ્યો.
પરિવારનું 28મીએ સ્નેહમિલન ત્રિપુટી સામે અંતે પોલીસે ગુનો નોંધ્યો સંપર્ક કરતાં હાજી નામના શખ્સે કહ્યું માગતાં એ શખ્સે હવે કંઇ નહીં મળે રોકાણકારોનો સમન્વય કરાવવા રોકાણકારો અે નોંધણી કરાવી આ યુવા પેઢીના જોમ,જુસ્સા અને
સમસ્ત વાળંદ જ્ઞાતિના મજેઠિયા જ્ઞાતિ બંધુઓનું હતો. હતું કે, ‘તમારી તકલીફ દૂર થઇ જાશે, પૈસા માગશો તો જાનથી મારી નાખીશ દિવ્ય ભાસ્કર, રાજકોટ નાગરિક હતી. 11 યુવા પ્રતિભાએ ઉદ્યોગ સાહસિક્તાસત્ય પૂરવાર
સ્નેહમિલન 28મી મેના જેતપુર (કાઠી) તાલુકાના શહેરના દૂધસાગર રોડ પરના હું દુઆ કરીશ એટલે તને 15.25 લાખ તેવી ધમકી આપી હતી. પોતે ફસાયાનું સહકારી બેંક અને એડ પોઇન્ટના પોતાના આધુનિક ટેક્નોલોજી કરશે તેવો આશાવાદ વ્યક્ત
ગામ પીઠડિયા, નાગબાઇ માતાજી મંદિરે યોજાશે. હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં રહેતાં રૂપિયા એક વ્યક્તિ આવીને આપી જાશે’. સ્પષ્ટ થતાં અંતે મુમતાઝબેને ફરિયાદ સંયુક્ત ઉપક્રમે બુધવારે ગુજરાત અને જરૂરિયાતને ધ્યાને રાખીને કર્યો હતો. રાજકોટ નાગરિક
મજેઠિયા પરિવારજનો માટે ભોજનપ્રસાદ અને મુમતાઝબેન ફિરોઝખાન પઠાણે હાજી નામના શખ્સની વાતોમાં નોંધાવી હતી. પોલીસે ત્રિપુટી સામે પીચ ફેક્ટના કાર્યક્રમ અંતર્ગત તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટની સહકારી બેંકના જનરલ મેનેજર
ભજનનો કાર્યક્રમ રાતે યોજાશે. સર્વે રાખડીબંધ (ઉ.વ.33) બી.ડિવિઝન પોલીસ મુમતાઝબેન ફસાઇ ગયા હતા. એ શખ્સે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ જબરજસ્ત પ્લેટફોર્મ આપવામાં રૂપરેખાની માહિતી આપી ધંધાનો હરકિશનભાઇ ભટ્ટે પણ ઉદ્યોગ
ભૂવા યોગેશભાઇ મજેઠિયા રાજકોટ અને પઢિયાર સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી ખુદાની વિધિ કરવી પડશે તેમ કહી હેઠળ ગુનો નોંધી ત્રિપુટીની શોધખોળ આવ્યું છે. આ મીટમાં સારા પ્રોજેક્ટ ઉદ્દેશ, જરૂરિયાત, ટર્ન ઓવર અને સાહસિકોને નાણાં દેવા માટે બેંક
ભૂવા શરદભાઇ મજેઠિયા (પીઠડિયા)એ સર્વે વાળંદ તરીકે મક્કાવાલા હાજીસાહેબ તરીકે મુમતાઝબેન પાસેથી કટકે-કટકે પૈસા શરૂ કરી હતી. માટે રાજકોટ નાગરિક સહકારી બેંક ધંધા-વેપારના ઉજળા ભવિષ્યની હંમેશાં તૈયાર હોવાનું પ્રેઝન્ટેશન
મજેઠિયા પરિવારજનોને ઉપસ્થિત રહેવા યાદીમાં લોન આપવા તૈયાર તલસ્પર્શી માહિતી આપનાર 11 યુવા પ્રતિભાઓનો
જણાવ્યું છે.
રોટરી મીડ. ડાયા. ક્લિનિક
મહિલા કોલેજ પાસે વૃધ્ધને બી.એડ.નો કોર્સ એક છે. કારણ કે, આ
બેંક તાતા-બિરલાને
લોન નથી આપતી પરંતુ તાતા
આપી હતી. જેને
વેપાર-ઉદ્યોગ માટે
તેમને કેટલા રોકાણની જરૂરિયાત છે
પૂરાધગશ સાથે આગળ વધી
સફળ થાવ તેવી શુભેચ્છા પાઠવી
હતી. કાર્યક્રમમાં નાફકબના

દ્વારા ડાયાબિટીસનો ફ્રી કેમ્પ મારમારી ત્રિપુુટીએ લૂંટી લીધા વર્ષ નો કરો, પરીક્ષાર્થીઓ
કાળાવસ્ત્રો ધારણ કરશે
બિરલા ઊભા કરે છે તેમ જણાવી
કાર્યક્રમમાં ઉપસ્થિત સહકારી
ક્ષેત્રની દેશની સર્વોચ્ચ સંસ્થા
અને રોકાણકારને શું લાભ થશે તેની
ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરાઈ હતી.
અનેક રોકાણકારોએ પ્રોજેક્ટમાં
ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા,
આરઅેનએસબીના વાઇસ ચેરમેન
જીવણભાઇ પટેલ, સિનિયર
સાકરબેન પુરુષોત્તમભાઇ શેઠ રોટરી મીડટાઉન ડાયાબિટિક ફાયરબ્રિગેડના નિવૃત્ત કર્યા બાદ કિશોરભાઇ પોતાના નાફકબના ચેરમેન જ્યોતિન્દ્રભાઇ ઉત્સાહ દાખવી પ્રોજેક્ટના અભ્યાસ ડિરેક્ટર ડાયાભાઇ ડેલાવાળા,
ક્લિનિક દ્વારા ડાયાબિટીસ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું
8 મેને રવિવારના રોજ સવારે 6.30 થી 7.30 રેસકોર્સ કર્મચારીને વૈષ્ણોદેવી જવું એક્ટિવા પર પરત પોતાના ઘરે જવા એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ મહેતાએ મીટમાં પ્રોજેક્ટ સાથે બાદ રોકાણ કરવાની તૈયારી ડિરેક્ટર હંસરાજભાઇ ગજેરા,
નીકળ્યા હતા અને રાત્રે દોઢેક વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેેજોમાં બી.એડ. આવેલા ઉદ્યોગ સાહસિકો અને દર્શાવી હતી. જીમીભાઇ દક્ષિણી, નેશનલ સ્મોલ
રિંગ રોડ, જૂની કેન્સર હોસ્પિટલ સામે, કિસાનપરા હોઇ મિત્રોની સાથે ટૂરની મહિલા કોલેજ પાસે સંકલ્પસિધ્ધ ની પરીક્ષાનો 9મેથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો હતો. સફળ કાર્યક્રમમાં રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સેન્ટ્રલ હેડ
ચોક રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. લોકોએ
ઉપરોક્ત કેમ્પનો લાભ લેવા સંસ્થાના ચેરમેન ડો.વિભાકર ચર્ચા કરી પરત આવતા હનુમાન મંદિર પાસે પહોંચ્યા હતા અભ્યાસક્રમ એક વર્ષનો કરવાની માગણી સાથે રાજકોટ નાગરિક બેંકની નાગરિક સહકારી બેંકના અધ્યક્ષ રામકુમાર યાદવ, એડપોઇન્ટના
ત્યારે ટ્રિપલસવારી બાઇક ધસી તમામ પરીક્ષાર્થીઓ કાળાવસ્ત્રો અથવા કાળી પટ્ટી મુખ્ય શાખા (150 ફૂટ રિંગ રોડ) નલીનભાઇ વસાએ 400 વર્ષાે રોહિતભાઇ કાનાબારે પણ
વછરાજાનીએ યાદીમાં જણાવ્યું છે. ડાયાબિટીસ જેવા રોગ હતા ત્યારે બનેલી ઘટના આવ્યું હતું અને એક્ટિવા સાથે ધારણ કરી પરીક્ષા આપી વિરોધ વ્યક્ત કરશે. ના હોલમાં યોજાયેલા ગુજરાત પહેલાં થઇ ગયેલા સચોટ તમામને તેના સ્વપ્ના પૂરા થાય તેવી
સામે રક્ષણાત્મક કેવા કેવા પગલા લેવા અને ખાન, પાન ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ
વગેરે બાબતો વિશે કેમ્પમાં માહિતી અપાશે. બાઇક અથડાવતાં કિશોરભાઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના પીચ ફેક્ટમાં ગુજરાતના વિવિધ ભવિષ્યવેત નેસ્તાદમે 21 મી સદી શુભકામના પાઠવી હતી. આર.જે.
શહેરના કાલાવડ રોડ પર મહિલા પોતાના વાહન પરથી નીચે સભ્યોએ, વિવિધ બી.એડ.કોલેજના સંચાલકો અને શહેરમાંથી ઉદ્યોગ સાહસિકો, ભારતની હશે તેવી કરેલી આગાહી વિનોદે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
બોલબાલા સિનિયર સિટિઝન કોલેજ પાસે મંગળવારે રાત્રે
બાઇકસવાર ત્રિપુટીએ અકસ્માત
પટકાયા હતાં.
રસ્તા પર પટકાયેલાં વૃધ્ધને
આચાર્યોએ એનસીટીઇને બી.એડ.નો અભ્યાસક્રમ
એક વર્ષનો કરવો જોઇએ તેવી રજૂઆત કરી
સેવા સંસ્થા દ્વારા સંગીત સંધ્યા સર્જ્યા બાદ વૃધ્ધને મારમારી ચાંદીનો ઢીકાપાટુનો મારમાર્યા બાદ ત્રણેય હતી તેમજ વિદ્યાર્થીઓએ પોસ્ટર ઝુંબેશ ચલાવી પી.જી.મેડિકલમાં એડમિશનના
ચેઇન અને બે મોબાઇલ સહિતની શખ્સોએ વૃધ્ધના ગળામાંથી ચાંદીનો અભ્યાસક્રમ એક વર્ષનો કરવા શિક્ષણ પ્રધાન
બોલબાલા સિનિયર સિટીઝન સેવા સંસ્થા દ્વારા 6 મેને
શુક્રવારના સાંજે 5 થી 8 મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ,
વસ્તુઓ લૂંટી ત્રણેય પલાયન થઇ
ગયા હતા. ત્રિપુટીને ઝડપી લેવા
ચેઇન, તેમના બે મોબાઇલ અને એક
ખાલી થેલો આંચકી લીધો હતો. લૂંટ
સમક્ષ માગણી કરી હતી. વિદ્યાર્થીઓની માગણી
મુદ્ે એનસીટીઇએ સમીક્ષા સમિતિ બનાવી દેશના
બીજા રાઉન્ડ માટે કાલે મિટિંગ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કયારે તેનો નિર્ણય કરાશે. બીજા
બોલબાલા માર્ગ, આનંદનગર મેઇન રોડ રાજકોટમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ચલાવી ત્રણેય શખ્સો નાસી ગયા વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી જેમાં કાલે પી.જી.મેડિકલ એડમિશન રાઉન્ડમાં યુનિવર્સિટીના ક્વોટાની
સિનિયર સિટિઝનો માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રૈયારોડ પરના શ્રીજીનગરમાં હતા. બનાવથી ગભરાઇ ગયેલાં ગુજરાતમાં અમદાવાદ ખાતે સમિતિ આવી ત્યારે કમિટીની બેઠક બોલાવાઈ છે. આ અને સેન્ટ્રલ ક્વોટાની ખાલી
યોજાશે. વડીલો માટે કાર્યરત સંસ્થા તરફથી સમયાંતરે રહેતા ફાયરબ્રિગેડના નિવૃત્ત વૃધ્ધે જાણ કરતાં તેમના મિત્રો સ્થળ સૌરાષ્ટ્રના અનેક સંચાલકોએ અભ્યાસક્રમ એક બેઠકમાં એડમિશનનો બીજો તબક્કો જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરાશે.
વડીલો માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કર્મચારી કિશોરભાઇ કાનજીભાઇ પર દોડી ગયા હતા અને પોલીસને વર્ષનો કરવા રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર આ
સંગીત સંધ્યા કાર્યક્રમના આયોજન માટે જયેશભાઇ ટાંક (ઉ.વ.71)ને વૈષ્ણોદેવી જવું જાણ કરી હતી. પોલીસે લૂંટનો બાબતે તાત્કાલિક નિર્ણય કરી વિદ્યાર્થીઓનું એક વર્ષ
ઉપાધ્યાય અને કાર્યકર્તાઓ સહકાર આપશે. હોઇ નૂતનનગરમાં રહેતાં મિત્રો ગુનો નોંધી ત્રિપુટીની શોધખોળ શરૂ બચાવે તેવી માગણી સાથે 9મેએ બી.એડ.ની પરીક્ષા
સાથે ચર્ચા કરવા ગયા હતા, ચર્ચા કરી હતી. આપનારા વિદ્યાર્થીઓ કાળા વસ્ત્રો ધારણ કરશે.
131 તાલીમાર્થીઓને ગ્રામીણ
કૌશલ્ય યોજનાના પ્રમાણપત્ર વિકલાંગોને દિવ્યાંગ ગણાવી દીધા, એટલે પત્યું
શિક્ષણ સહાયકની ભરતીમાં
નવજીવન ટ્રસ્ટ રાજકોટ દ્વારા પંડિત દીન દયાલ
ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ 131
તાલીમાર્થીઓને NCVT પ્રમાણપત્ર અપાયા હતા.
વિતરણ સમારોહમાં પડધરી ટંકારા વિસ્તારના

વિકલાંગોને ઘોર અન્યાય


વિધાનસભા સભ્ય બાવનજીભાઇ મેડલિયા, જિલ્લા
વિકાસ અધિકારી જે.એન.વાઘેલા વગેરે હાજર રહ્યા
હતા. DDU GKY યોજના હેઠળ 408 કોર્સની
તાલીમ અપાઇ હતી.

હિન્દુ યુવા વાહિની રાજકોટના અનામત ક્વોટાનો લાભ ન અપાતા દિવ્યાંગોમાં રોષ ભભૂક્યો
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
ઉપક્રમે એકતા રેલીનું આયોજન રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયકની
રાજ્યમાં થતી કોઇ પણ ભરતીમાં કુલ
જગ્યાની 3 ટકા જગ્યા વિકલાંગો માટે વિકલાંગો સંપર્ક સાધે
ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, અનામત રાખવી ફરજિયાત છે. એ આ મુદ્દે વધુ સંગઠિત અને સબળ
હિન્દુ યુવા વાહિની રાજકોટ ગુજરાત પ્રાંત દ્વારા 9મી મેના રજૂઆત કરવા નક્કી કરાયું છે.
મહારાણા પ્રતાપસિંહજીની 476મી જન્મજયંતી નિિમત્તે પણ એ પ્રક્રિયામાં વિકલાંગ ઉમેદવારોને હિસાબે શિક્ષણ સહાયકોની આ ભરતીમાં
ઘોર અન્યાય કરાયો હોવાની ફરિયાદ 134 વિકલાંગોને નોકરી મળવી જોઇએ, વિકલાંગ વિદ્યાર્થીઓ-ઉમેદવારો
હિન્દુ એકતા રેલીનું આયોજન કરાયું છે. એકતા રેલી રામજીભાઇ બગડાનો ફોન નં. 81418
સોમવારે સાંજે 5 કલાકે 12/3 ભક્તિનગર સ્ટેશન પ્લોટ ઊઠી છે. વિકલાંગ વિદ્યાર્થીઓએ એ તેને બદલે માત્ર 13 જ જગ્યા પર
અંગે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારમાં વિકલાંગોની ભરતી થશે તેવું જણાવવામાં 07555 ઉપર સંપર્ક સાધે તેવી વિનંતી
રાજકોટના કાર્યાલયથી નીકળશે. સોરઠિયા વાડી ચોક કરવામાં આવી છે.
સ્થિત મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ તમામ સ્તરે રજૂઆત કરી છે, પણ તેનું આવ્યું છે.
કરવામાં આવશે. રાષ્ટ્ર પ્રેમ સાથે હિન્દુ એકતા રેલીમાં દરેક કાંઇ પરિણામ મળ્યું નથી. વિકલાંગો આ મુદ્દે રાજકોટના વિકલાંગ કરાવવાની જવાબદારી સરકારની છે.
સમાજના અગ્રણીઓ હિન્દુવાદી સંગઠન જોડાશે. રોજગારીની આ તકથી વંચિત રહી જશે વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, તા. 7 મે સુધી આ અંગેની એપ્લિકેશન્સ
તેવું ચિત્ર ઉપસ્યું છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર સહિતનાને સ્વીકારવામાં આવશે, તે પૂર્વે સરકાર આ
રાજકોટના વિકલાંગ વિદ્યાર્થી રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા એવો જવાબ મુદ્દે ન્યાયી નિર્ણય કરે તેવી માગણી આ
સ્તોત્રગાયનમાં ઝળક્યા રામજીભાઇ બગડાના જણાવ્યા અનુસાર અપાયો હતો કે આ ભરતી અલગ-અલગ વિદ્યાર્થીઓએ કરી છે.
સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર દ્વારા સંસ્કૃત રાજ્યની વિવિધ શાળાઓમાં 7800 ગ્રાન્ટેડ શાળાઓમાં કરવાની છે. સરકારની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ
સપ્તાહ દરમિયાન વિવિધ હરીફાઇનું આયોજન શિક્ષણ સહાયકોની ભરતી કરવા અંગેની ભૂમિકા માત્ર ભરતી પ્રક્રિયા પાર પાડવા વિકલાંગોને "દિવ્યાંગ' નામ આપ્યું છે.
કરાયું હતું. જે પૈકી સ્તોત્રગાયન હરીફાઇમાં પી.વી. જાહેરાત અખબારોમાં પ્રસિધ્ધ થઇ હતી. પૂરતી જ મર્યાદિત છે. વિકલાંગોનું કહેવું પણ, કમનસીબે માત્ર રૂપકડા નામ આપ્યે
મોદી સ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થિની ભલસોડ તેમના જણાવ્યા મુજબ રાજ્ય છે કે, આ સરાસર અન્યાય છે. વિકલાંગો વિકલાંગોનું પેટ ભરાતું નથી. સરકારે
મીતાંષીએ ચતુર્થ સ્થાન મેળવ્યું હતું. સરકારના 1995ના પરિપત્ર અનુસાર માટેના 3 ટકા અનામત ધારાનું પાલન વાસ્તવમાં કાંઈક નક્કર કરવું જોઈએ.

માતા સાથે વાત કરવા ફોન કર્યો, પરંતુ વાત ન થઇ શકી


પિતાને ફોન કર્યા બાદ પરિણીતાએ
ફાંસો ખાઇ જીવાદોરી કાપી નાખી
ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ લગ્ન એક વર્ષ પૂર્વે બેંક કર્મચારી સુરેશ
ભગવતીપરામાં રહેતી પરિણીતાએ ચાવડા સાથે થયા હતાં. પરિણીતાના
મંગળવારે સાંજે પોતાના પિતાને ગળામાં ફાંસાની ઇજા ઉપરાંત
ફોન કર્યા બાદ પોતાના ઘરે ફાંસો કેટલીક ઇજાના નિશાન દેખાતાં
ખાઇ જીવનનો અંત આણી લીધો લાશનું ફોરેન્સિક નિષ્ણાત પાસે
હતો. પરિણીતાના શરીર પર અન્ય પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. ઘટનાની
કેટલાક શંકાસ્પદ ઇજાના નિશાનો જાણ થતાં હોસ્પિટલે પહોંચેલા
દેખાતા લાશનું ફોરેન્સિક નિષ્ણાત મૃતકના પિતા વાલજીભાઇઅે કહ્યું
પાસે પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. હતું કે, ‘મંગળવારે સાંજે ઘરે હતા
ભગવતીપરામાં રહેતાં પૂનમબેન ત્યારે પુત્રી પૂનમનો ફોન આવ્યો હતો
સુરેશભાઇ ચાવડાએ મંગળવારે અને મમ્મી ક્યાં છે, મારે તેમની સાથે
સાંજે પોતાના ઘરે પંખાના હુકમાં વાત કરવી છે તેમ કહ્યુંં હતું, પરંતુ
દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પૂનમના મમ્મી બહાર ગયા હોઇ
બનાવની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ તે આવશે ત્યારે ફોન કરાવીશ તેમ
ગોસાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો કહેતાં પૂનમે ફોન કાપી નાખ્યો હતો
હતો. પોલીસે જણાવ્યું હતું કે, બે અને થોડીવાર બાદ તેના આપઘાતની
ભાઇની એકની એક બહેન પૂનમના જાણ થઇ હતી’.

You might also like