Professional Documents
Culture Documents
અનુક્રમણિકા
અનુક્રમણિકા
~1~
મકરધ્વજ ચંદ્રોદય દ્વિગુણ પાવડર ૨૦
મકરધ્વજ વટી શતગુણ (સુવર્ણયુક્ત) મકરધ્વજ વટી ષોડ્શગુણ (સુવર્ણયુક્ત) ૨૧
મંડૂરભસ્મ, મંડુરવટી ૨૧
માણેક રસ, માણેક રસાદીવટી, મુક્તાપિષ્ટી, યશદભસ્મ, ૨૨
રજઃપ્રવર્તની વટી, રસ સિંદુર, રૌપ્યભસ્મ, લોહ ભસ્મ, ૨૩
બ ૃહતવ ુ ાકર રસ, બ ૃહત વાતરચિંતામણી રસ (સુવર્ણયુક્ત),
્ સંતકુ સમ ૨૪
વેદનાન્તક રસ), વસંતમાલતી લઘુ ૨૪
શંખભસ્મ, શિરઃશ ૂલારી વટી, શુક્તિભસ્મ, શોણિતાર્ગલ રસ, ૨૫
શ્વાસકુ ઠાર રસ, શ્વાસકાસ ચિંતામણી રસ, સપ્તામ ૃત લોહ, ૨૬
સમીર પન્નગ રસ (તલસ્થ) ૨૬
શૃગ
ં ભસ્મ, સુવર્ણ માક્ષિક ભસ્મ, સુવર્ણરાજ બંગેશ્વર ૨૭
સુવર્ણવસંતમાલતી (બ ૃહત)્ ૨૭
સુવર્ણવસંતમાલતી (સ્પે.), સ ૂતશેખર રસ (સાદો), ૨૮
સુત શેખર રસ (સુવર્ણયુક્ત), હજરલ યહુદ ભસ્મ ૨૮
ુ પિષ્ટિ, હૃદય ચિંતામણી રસ
હિંગલ ૨૯
વિભાગ - ૩ ચ ૂર્ણો
અજમોદાદિ ચુર્ણ, અનંતમ ૂલ ચ ૂર્ણ, ૩૦
અભયાચ ૂર્ણ, અમ ૃતા ચ ૂર્ણ ૩૦
અર્જુન ચ ૂર્ણ, અવિત્તિકર ચ ૂર્ણ, અશ્વગંધા ચ ૂર્ણ, અશ્વગંધાદિ ચ ૂર્ણ ૩૧
આમલક ચ ૂર્ણ, કટુ કી ચ ૂર્ણ, કરીયાત ુ ચ ૂર્ણ કવચબીજ ચ ૂર્ણ, કંટાકારી લવણ, ૩૨
કુ બેરાક્ષ ચ ૂર્ણ, ગૈરિક ચ ૂર્ણ, ગૈરિક વિશિષ્ટ ચ ૂર્ણ, ગોક્ષુર ચ ૂર્ણ ૩૩
ગ્રેથિક ચ ૂર્ણ, ગૌદં ન્તી પુષ્પ, વચા ચ ૂર્ણ, ચિત્રકમ ૂલ ચ ૂર્ણ, ચોપચીની ચ ૂર્ણ, ૨૪
ચોસઠ પ્રહરી ચ ૂર્ણ, તાલિસાદી ચ ૂર્ણ, ત્રિકટુ ચ ૂર્ણ, ૩૫
ત્રિફળા ચ ૂર્ણ, દીનદયાલ (નરનારાયણ)ચ ૂર્ણ, ૩૫
ત્રિવ ૃત્ત ચ ૂર્ણ, નાગકેસર ચ ૂર્ણ, પંચસકાર, પાષાણભેદ ચ ૂર્ણ, પુનર્નવાચ ૂર્ણ ૩૬
પુષ્કરમ ૂલ ચ ૂર્ણ, પુષ્યાનુગ ચ ૂર્ણ, બાલચાત ુર્ભદ્ર ચ ૂર્ણ, બ્રાહ્મીચ ૂર્ણ ૩૭
મહાસુદર્શન ચ ૂર્ણ, મંજિષ્ઠાદિ ચ ૂર્ણ, માર્કડી ચ ૂર્ણ, યષ્ટીમધુ ચ ૂર્ણ ૩૮
રસાયણ ચ ૂર્ણ, લવણભાસ્કર ચ ૂર્ણ, વાસા ચ ૂર્ણ, વિડંગ ચ ૂર્ણ, વિદારીકંદ ચ ૂર્ણ ૩૯
વિશ્વભેષજ ચ ૂર્ણ, વિષતિંદૂક ચ ૂર્ણ, વ ૃદ્ધ ગંગાધર ચ ૂર્ણ, શતપત્ર્યાદી ચ ૂર્ણ ૪૦
શંખપ ૂષ્પી ચ ૂર્ણ, શતાવરી ચ ૂર્ણ, શિવા ચ ૂર્ણ, શિવાક્ષાર પાચન સપ્તપર્ણ ચ ૂર્ણ ૪૧
શ્વેત મ ૂસલી ચ ૂર્ણ, સર્પગંધા ચ ૂર્ણ, સ્કટિકા પુષ્પ ચ ૂર્ણ, સારસ્વત ચ ૂર્ણ, ૪૨
સિતોપલાદી ચ ૂર્ણ ૪૨
સિંકોનાબાર્ક, સોમકલ્પ ચ ૂર્ણ, સૌભાગ્યપ ૂષ્પ ચ ૂર્ણ, સ્વાદિષ્ટ પાચન ચ ૂર્ણ, ૪૩
~2~
સ્વાદિષ્ટ વિરે ચન ચ ૂર્ણ ૪૩
હિંગવાષ્ટક ચ ૂર્ણ ૪૪
વિભાગ - ૪
ગુગ્ગલુ વટી, ટે બ્લેટ, સોગઠી
અભયા ટે બ્લેટ, અવિપત્તિકર ટે બ્લેટ, આભા ગુગળ, કન્યાલોહાદી ગુટીકા ૪૫
કાંચનાર ગુગળ, કિશોર ગુગળ, કુ ટજઘન વટી, કૃ ષ્ઠહર સોગઠી ૪૬
ખદીરાદો વટી, ગંધક વટી, ગોક્ષુરાદી ગુગળ, ચંદ્રામ ૃતાવટી ૪૭
ચિત્રકાદી વટી, છર્દીરિપુ ટે બ્લેટ, જવર્ધની વટી, ત્રિફળા ગુગળ ૪૮
ત્રિફળા ટે બ્લેટ, પથ્યાદી ગુગળ, પુનર્નવાદિ મંડૂર વટી, પુનર્નવાષ્ક ઘન વટી ૪૯
મહામંજિષ્ઠાદિ ઘનવટી, મહાયોગરાજ ગુગળ, મહારાસ્નાદિ ઘન વટી ૫૦
મહા સુદર્શન ટે બ્લેટ, મામેજવા ઘનવટી, યષ્ટીમધુવટી, લઘુયોગરાજ ગુગળ ૫૧
લવંગાદોવટી, શંખવટી (બ ૃહત)્ ષડ્ શિતી ગુગળ ૫૨
શિવા ટે બ્લેટ, સમામ ૃત યોગ ટે બ્લેટ, સંજીવની વટી, ૫૩
સંધિવાત હર વટી, સંશમની વટી નં.૧ ૫૩
સંશમની વટી નં-૩, સિતોપલાદી ટે બ્લેટ, સિંહનાદ ગુગળ, સુદર્શન ઘન વટી ૫૪
વિભાગ-પ
અવલેહ, ધ ૃત, તૈલ, શરબત, મલમ અને લેપ
કંટકાર્યાવલેહ, ચ્યવનપ્રાશાવલેહ (અષ્ટવર્ગયુક્ત), વાસાવલેહ ૫૫
ખદીરાદી ધ ૃત, છાગ્લાદિ ધ ૃત, ત્રિકળા ધ ૃત ૫૬
પટોલાદી ઘ ૃત, પંચતિક્ત ધ ૃત, ફલધ ૃત ૫૭
બ્રાહમીધ ૃત, ઈરિમેદાદી તૈલ, કર્ણાનંદ તૈલ, જાત્યાદી તૈલ ૫૮
નારાયણ તૈલ, પંચગુણ તૈલ, બલા તૈલ, બ્રાહમી તૈલ ૫૯
ંૃ રાજ તૈલ, મહાનારાયણ તૈલ, મહાલાક્ષાદિ તેલ
ભગ ૬૦
મહાષડ્ બિંદુ તેલ, બનફસા શરબત, શંખપુષ્પી સરબત, જીવંત્યાદી મલહર ૬૧
દરાજનો મલમ, અસ્થિસંધાનક લેપ, દશાંગ લેપ, દોષઘ્ન લેપ ૬૨
વિભાગ - ૬
આસવ, અરિષ્ટ તથા કવાથ (ભ ૂકો)
અભયારિષ્ટ, અશોકારિષ્ટ, અર્જુનારિસ્ટ, અશ્ચગંધારિષ્ટ ૬૩
ઉશીરાશવ, કુ ટજારિષ્ટ, કુ માર્યાસવ ૬૪
ચંદનાસવ, દશમ ૂલારિષ્ ૬૫
દ્રાક્ષાસવ, પુનર્નવારિષ્ટ, રોહિતકારિષ્ટ ૬૬
લોહાસવ, દે વદાર્વ્યાદિ કવાથ (પ્રવાહી), દ્વાત્રી દશાંગ કવાથ (પ્રવાહી) ૬૭
મહામંજિષ્ઠાદિ કવાથ (પ્રવાહી), મહારાસ્નાદિ કવાથ પ્રવાહી ૬૮
~3~
દે વદાર્વ્યાદિ કવાથ ભ ૂકો ૬૮
દ્વાત્રીદશાંગ કવાથ ભ ૂકો, દશમ ૂલ કવાથ ભ ૂકો, પથ્યાદિ કવાથ ભ ૂકો ૬૯
પટોલાદી ક્વાથ ભ ૂકો ૬૯
પુનર્નવાષ્ટક કવાથ ભ ૂકો, મહામંજિષ્ઠાદિ કવાથ ભ ૂકો, મહારાસ્નાદિ કવાથ ભ ૂકો ૭૦
“રોગાનુસાર આસ્ફાના ઔષધો ૭૧
“સ્રોતસાનુસાર આસ્ફા ઔષધો ૭૮
*“આસ્ફાના જનરલ ટોનિક ૮૧
“આસ્ફાના ડિલરો ૮૩
*ઘરમાં રાખવા યોગ્ય ઔષધો ૮૯
*બાળકો માટે ઘરમાં રાખવા યોગ્ય ઔષધો ૯૧
*શિયાળામાં આકા વર્ષ માટે શક્તિની દવાઓ ૯૧
“શરદી, દમ, ખાંસી માટે ૯૨
“સ્રીઓ માટે ઉપયોગી દવા ૯૨
*આસ્ફાની વિશિષ્ટ પેટન્ટ ઔષધિઓ ૯૩
~4~
વિભાગ - ૧ : આસ્ફાના પેટન્ટ ઔષધો
(૧) આસ્ફા કફ સીરપ
ઘટકદ્રવ્વો : તાલીસપત્ર, કુ ષ્ઠ, કાયફળછાલ, અર્કપુષ્પ, વચા, ભારં ગમ ૂળ, દે વદાર, કુ લીંજન, પુષ્કરમ ૂલ,
ખુરાસાની અજમો, ધત્તુરપાન, સોમકલ્પ, ભોંયરીંગણી, તુલસીપત્ર, વાસાપાન, જેઠીમધ, ખાંડ,
બરાસ કપુર, મેન્થોલ, નવસાર, સાયટ્રિક એસિડ, સોડિયમ બેન્ઝોઈટ
ઉપયોગ : કફના વિકારો, શ્વાસ, કાસ
માત્રા : વૈધકીય સલાહ અનુસાર
અનુપાન : પાણી
~5~
(6) કેસરી જીવનામ ૃત
ઘટક દ્રવ્યો : ચ્યવનપ્રાશાવલેહ અષ્ટવર્ગયુકત, કેસર, રસસિંદૂર, અભ્રક્ભસ્મ, ખાંડ
ઉપયોગ : પાંડુ, ઉત્તમ રસાયન, બલ્ય, વ ૃદ્ધાવસ્થાની નબળાઈ
માત્રા : પ થી ૧૦ ગ્રામ સવાર સાંજ
અનુપાન : દૂ ધ સાથે
ઘટક દ્રવ્યો : સિંઘવ, તમાકુ ના દાંડાનીરાખ, અભ્રકભસ્મ ૧૦૦ પુટી, સિતોપલાદિ ચ ૂર્ણ, સૌભાગ્ય પુષ્પ, શુ.
શિલાજીત
ઉપયોગ : બાળકોની મોટી ઉધરસ (ઉટાંટીયુ)ં
માત્રા : ૧/ર થા ર ગ્રામ
અનુપાન : મધ અથવા લીલી હળદરનો રસ
~6~
(૯) ચિંચાભલ્લાતક વટી
ઘટક દ્રવ્યો : ભીલામા, ગૌમ ૂત્ર, આમલી, કાંદા
ઉપયોગ : ઝાડા, ઉલટી, અજીર્ણ, કોલેરા, વગેરે
માત્તા : વૈધ્યકીય સલાહ અનુસાર
અનુપાન : લીંબુના સરબત સાથે
(૧૦) જવરારિ (મેલેરિયા પીલ્સ)
ઘટક દ્રવ્યો : કડુ , કરિયાત,ું નીમ્બછાલ, સાત્વીનછાલ, મામેજવા, સીંકોનાબાર્ક, કાંચકીપાન, કાચકા, એળીયો,
સ્ફટે કાપુષ્પ, વિષતિંદૂક,શુ.મનઃશીલ
ઉપયોગ : ઠંડી ભરાઈને આવતા તાવ
માત્રા : ૨-ર ગોળી
અનુપાન : પાણી સાથે
(૧૧) જવાહર મોહરા રસ
ઘટક દ્રવ્યો : માણેકપિષ્ટિ, પત્નાપિષ્ટિ, મુક્તાપિષ્ટિ, પ્રવાલપિષ્ટિ, સંગેયશબપિષ્ટિ, કહેરબાપિષ્ટિ, સુર્વણભસ્મ,
ચાંદીના વરખ, ઝેરી કોપરૂં, અબરે શમ, શ્રુગભસ્મ,
ં જદ્વાર ચ ૂર્ણ ગુલાબજળ
ઉપયોગ : હૃદયરોગ, હૃદય દુ ર્બળતા, હૃદય બલ્ય
માત્રા : વૈદ્યકીય સલાહ અનુસાર
અનુપાન : મલ, દૂ ધ
(૧ર) જીરકાદિ વટી
ઘટક દ્રવ્યો : જીરૂ, સિંધવ, મરી, હિંગ, ગોળ
ઉપયોગ : અજીર્ણ, અરૂચિ, અતિસાર
માત્રા : ૨ થી ૪ ગોળી
અનુપાન : પાણી અગર છાશ
~7~
(૧૩) જીવિતપ્રદા વટી
ઘટક દ્રવ્યો : ગુગળ, ગળોઘન, શુ. શિલાજીત મધુપ્રમેહ, મ ૂત્રગ્રંથીજન્ય રોગો, પેશાબના રોગો, શુક્દોષ,
ઉપયોગ : રસાયન, અશકિત, વાતરોગો, અષ્ઠીલા (prostate gland) વગેરે
માત્તા : ર થી ૩ ગોળી
અનુપાન : પાણી અથવા દૂ ધ સાથે
~8~
(૧૭) ઘાત્રી રસાયન (સ્પે.)
ઘટક દ્રવ્યો : આમળા લીલાં, સાકર, કેસર, એલચી, ચાંદીના વરખ
ઉપયોગ : પિત્તજન્ય રોગો, ગરમીના ઉપદ્રવથી થતાં રોગોમાં ઉપયોગી ઉત્તમ સ્વાદિષ્ટ રસાયન,
દ્રષ્ટિમાંધ્ય
માત્રા : ૧૦ થી ર૦ ગ્રામ
અનુપાન : દૂ ધ સાથે
(૧૮) ઠં ડાઈ
ઘટક દ્રવ્યો : બદામ, મગજતરી, ખસખસ, વરીયાળી, મરી, કેસર, ગુલકંદ,
એલચી
ઉપયોગ : પિત્ત, દાહ શામક, પોષ્ટિક પીણુ,ં અનિંદ્રા વગેરે
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : દૂ ધ પાણી સાથે
~9~
(ર૧) પિપ્પલ્યાદિ અવલેહ
ં ૂ વાંસકપ ૂર, મધ
ઘટક દ્રવ્યો : આમળાંલીલાં, દ્રાક્ષ, ખાંડ, પીપર, જેઠીમધ, સઠ,
ઉપયોગ : પાંડુરોગ, નબળાઈ, મંદાગ્નિ, વાયુ, કમળો
માત્રા : ૨૦ થી ૩૦ ગ્રામ બે વાર
અનુપાન : દૂ ધ
~ 10 ~
(ર૬) મકરધ્વજ વટી પેટન્ટ (સુવર્ણયુકત)
ઘટકદ્રવ્યો : ચંદ્રોદય દ્વિગુણ, સુવર્ણ ભસ્મ, કેસર, કપ ૂરબરાસ, અભ્રકભસ્મ, લોહભસ્મ, જાયફળ, જાવંત્રી,
અક્કલગરો, લવંગ, શ્વેત મ ૂસળી, સફેદ મરી, વરઘારાના બીજ, પીપર, મધ
ઉપયોગ : વીર્યવર્ધક, બલ્ય, નસોની લાંબા સમયની કમજોરી દૂ ર કરનાર.
માત્રા : ૨ ગોળી દિવસમાં બે વાર
અનુપાન : દૂ ધ સાથે
~ 11 ~
(૩૦) લોહ ગર્ભ
ઘટકદ્રવ્યો : કાસીસ, ગોદં તી, કુ ંવારપાઠાનો સ્વરસ
ઉપયોગ : પ્રદર, પાંડુ, રકતસ્ત્રાવ, સુકતાન, અશકિત, કમળો વગેરે
માત્રા : ૧/૪ થી ૧/ર ગ્રામ
અનુપાન : મધ અથવા પાણી
~ 12 ~
વિભાગ-ર : રસ, રસાયનો, ભસ્મો, પર્પટી, પિષ્ટિ
(૧) અકીકભસ્મ
ઘટક દ્રવ્યો : અકીક, કુ ંવારપાઠાનો રસ, ગુલાબજલ, ગાયનુ ં દૂ ધ
ઉપયોગ : હદયની દુ ર્બળતા, આંખના રોગો, રક્તપ્રદર, રકતપિત્ત, મગજના વિકારો તથા પિત્તજન્ય
રોગોમાં ઉપયોગી છે , અભ્રક ભસ્મની જગ્યાએ અકીક ભસ્મ વાપરી શકાય
માત્રા : ૧/૮ થી ૧/જ ગ્રામ
અનુપાન : મધ અથવા માખણ
~ 13 ~
(૫) અભ્રકભરમ શતપુટી (૧૦૦ પુટી)
ઘટકદ્રવ્યો : અભ્રક
ઉપયોગ : શ્ચાસ, ખાંસી, ક્ષય, કમળો વગેરે
માત્રા : ૧/૮ થી ૧/૪ ગ્રામ
~ 14 ~
(૯) આનંદ ભૈરવ રસ (સ્પે.)
ુ , શુ. વત્સનાભ, ફુલાવેલ ટંકણ, સુઠ,
ઘટક દ્રવ્યો : શુ. હિંગલ ં મરી, પીપર, શુ.ગંધક લીંબુનો રસ
ઉપયોગ : અતિસાર, સંગ્રહણી, કાસ, શ્વાસ, અપસ્માર, સન્નિપાત
માત્રા : ર ગોળી
અનુપાન : આદુ અથવા નાગરવેલના પાનનો રસ, મધ
~ 15 ~
(૧૩) ઈચ્છાભેદી રસ
ં ૂ શુ. નેપાળાના બીજ લીંબુનો રસ
ઘટક દ્રવ્યો : શુ. પારદ, શુ. ગંધક, શુ. ટંકણ, કાળામરી, સઠ,
ઉપયોગ : યકૃ ત, પ્લીહા રોગ, જલોદર, શોથ, જવર અને સખત વિબંઘ
માત્રા : ૧ થી ર ગોળો
અનુપાન : શીતલ જલ
(૧૪) એકાંગવીર રસ
ઘટક દ્રવ્યો : રસસિંદૂર, શુ.ગંધક, લોહભસ્મ, બંગભસ્મ, નાગભસ્મ, તામ્રભસ્મ, અભ્રકભસ્મ, સઠં ૂ , મરી, પીપર,
હરડે, બહેડા, આમળા, નગોડ, ચિત્રકમ ૂળ, વિષતિંદૂક, આંકડા, ધત ુર, આદુ , કુ ષ્ઠ
ઉપયોગ : પક્ષાઘાત, અર્દિત, ગૃદ્રસી, એકાંગવાત, આક્ષેપક, આયામઆદિ વાત વ્યાધિમાં
માત્રા : ૧ ગોળી રાસ્નાદિ કવાથ સાથે
અનુપાન : સવાર સાંજ મધ સાથે અથવા મહારાસ્નાદિ કવાથ, દશમ ૂલ કવાથ સાથે.
(૧૫) કપર્દિકાભર્મ
ઘટક દ્રવ્યો : કોડી
ઉપયોગ : પરિણામ શ ૂલ, અમ્લપિત્ત, ઉદરશ ૂલ, અતિસાર, સંગ્રહણી
માત્રા : ૧/૨ થી ૧ ગ્રામ
અનુપાન : મધ, પાનનો રસ અથવા લીંબુનો રસ
(૧૬) કર્પુર રસ
ુ , મોથ, જાયફળ, ઈન્દ્રજવ
ઘટક દ્રવ્યો : અફીણ, કપુર, શુ. હિંગલ
ઉપયોગ : અતિસાર, આમાતિસાર, જૂનો મરડો તથા સંગ્રહણી
માત્રા : ૧ થી ર ગોળી /વૈદ્યકીય સલાહ અનુસાર
અનુપાન : પાણી, મધ અથવા દાડમના રસ સાથે
૧ર
~ 16 ~
(૧૪) કૃમિકુ ઠાર રસ
ુ , શુ. વત્સનાભ, નાગકેસર,
ઘટક દ્રવ્યો : કપુર, ત્રાયમાણ, ઈન્દ્રજવ, બોડીઅજમો, વાવડીંગ, હિંગલ
પલાશબીજ, ભાંગરા-રસ, બ્રાહ્મી-રસ અને ઉદરકર્ણા રસ.
ઉપયોગ : કૃ મિનાશક, પેટના વિકારો, ઉદર શ ૂલ, અતિસારમાં ઉપયોગી
માત્રા : ર ગોળી
અનુપાન : મધ અને પાણી
(૧૮) કૃમિમુદ્ગર રસ
ઘટક દ્રવ્યો : શુ. પારદ, શુ. ગંધક, અજમો, વાવડીંગ, વિષતિંદૂક, પલશબીજ, મઘ
ઉપયોગ : કૃ મિનાશક, દીપન, પાચન તથા જવરધ્ન
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : મઘ, પાણી
(૧૯) કવ્યાદ રસ
ઘટક દ્રવ્યો : શુ. પાદર, શુ. ગંધક, લોહભસ્મ, પીપર, પીપરીમ ૂળ, ચિત્રકમ ૂળ, સઠં ૂ , લવીંગ, સંચળ, શુ. ટંકણ,
કાળામરી, લીંબુનો રસ
ઉપયોગ : અજીર્ણ, મંદાગ્નિ, શ ૂલ, અરૂચિ વગેરેમાં
માત્રા : ર થી ૪ ગોળી
અનુપાન : પાણી અથવા છાશ
~ 17 ~
(ર૧) ગર્ભપાલ રસ
ઘટક દ્રવ્યો : શુ. હિંગલ, નાગભસ્મ, બંગભસ્મ, તજ, તમાલપત્ર, એલચા, સઠં ૂ , મરી, પીપર, ઘાણા, શાહજીરૂ,
ચવક, દ્રાક્ષ દે વદાર, લોહભસ્મ ગરણીનો રસ
ઉપયોગ : સગર્ભાવસ્થાના વિકારોમાં ઉપયોગી, ગર્ભપોષક, કોઠે રતવા હોય, વારં વાર બાળકો જન્મીને મ ૃત્યુ
પામતા હોય તેવી અવસ્થામાં
માત્રા : ૨ ગોળી
અનુપાન : ગળોસત્વ અને મધ સાથે અથવા દૂ ધ યા કાળૌદ્રાક્ષના પાણી સાથે
~ 18 ~
(ર૪) ચંદ્રકલા રસ (સાદો)
ઘટક દ્રવ્યો : શુ. પારદ, શુ. ગંધક, તામ્રભસ્મ, કડુ , ગળોસત્વ, પિત્તપાપડો, વાળો, સફેદ ચંદન, મોથ, દાડા,
શતાવરી, દ્રાક્ષ, દરોઈ, અનંતમ ૂળ અભ્રકભસ્મ, મોતી છીપ, પીપર, કેવડો, કમળફલ, સહદે વી
ઉપયોગ : દાહ, ઉલ્ટી, પિત્તજન્ય વિકારો, ઉરઃક્ષત, રક્તસ્ત્રાવ, રકતપ્રદર
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : શીતલ જલ, ઉશીરાસવ
~ 19 ~
(ર૮) જવાહર મોહરા પિષ્ટિ
ઘટક દ્રવ્યો : જવાહર મોહરા ગુલાબજળ
ઉપયોગ : હૃદયરોગ, પૌષ્ટિક, વિષધ્ન, વમન, દાહ
માત્રા : ૧ થી ર ગ્રામ
અનુપાન : ગુલાબજળ
~ 20 ~
(૩૧) ત્રિભુવન કીર્તિ રસ
ુ , શુ. વત્સનાભ, શુ. ટંકણ, સઠ,
ઘટક દ્રવ્યો : શુ. હિંગલ ુ સી રસ, આદુ નો રસ,
ં ૂ મરી, પીપર, પીપરી મ ૂળ તલ
ધતરુ ાનો રસ
ઉપયોગ : તરૂણજવર, વાતકફ પ્રધાન જવર, શરદી, ખાંસી, સસણી, ઈન્ફલુએન્ઝા વગેરેમાં
માત્રા : ર ગોળી ત્રણ વાર . વૈદ્યકીય સલાહ અનુસાર
ુ સીના રસ અથવા આદુ ના રસ અને મધ સાથે
અનુપાન : તલ
(૩ર) દતોદ્ભવગદાંતક રસ
ઘટક દ્રવ્યો : અભ્રક ભસ્મ, લોહ ભસ્મ, શંખ ભસ્મ, સુ. માક્ષિક ભસ્મ, પીપર, સઠં ૂ , પીપરીમ ૂળ, ચવક, ચિત્રક,
બોડીઅજમો, હળદર, જેઠીમઘ, દે વદાર, દારૂહળદર, વાવડીંગ, એલચી, નાગકેસર, મોથ, ક્ચ ૂરો,
કાક્ડાસીંગ, બિડલવણ
ઉપયોગ : બાળકોનાં દાંત આવતી વખતની વ્યાધિઓ જેવાં કે લીલાં પાતળા ઝાડા, દૂ ધની ઊલટી, પેટમાં
દુ ઃખાવો વગેરેમાં
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : ધાવણ અથવા પાણી સાથે દિવસમાં બે વાર ૧ ગોળી ઘસીને દાંતના પેઢા પર ચોપડવી.
~ 21 ~
(૩૪) નાગ ભરમ
ઘટક દ્રવ્યો : નાગ
ુ ય, પાંડુ, ગુલ્મ, શ ૂળ વગેરેમાં
ઉપયોગ : પ્રમેહ, મઘુ પ્રમેહ, ઘાતક્ષ
માત્રા : ૦.૨૫ થી ૦.૫૦ગ્રામ
અનુપાન : મધ, માખણ અથવા મલાઈ
(૩૫) નિત્યાનંદ રસ
ઘટક દ્રવ્યો : શુ ં પાદર, શુ. ગંધક, તામ્ર ભસ્મ, બંગ ભસ્મ, શુ. હરતાલ, શુ. મોરથુથ,ુ શંખ ભસ્મ, કોડી ભસ્મ,
ં ૂ મરી, પીપર, આમળા, હરડે, બહેડા, વાવડીંગ, લોહ ભસ્મ, સિંઘવ, સંચળ, બિડવલણ,
સઠ,
મીઠુ ંવડાગરૂ, ચવક, પીપરીમ ૂળ, હાઉબેર, વજ, કાળીપાઠ, દે વાદાર, એલચી, નસોત્તર, દંતીમ ૂલ,
ચિત્રકમ ૂળ
ઉપયોગ : હાથીપગુ (શ્લીપદ), ગંડમાળ, અંડવ ૃદ્ધિ
માત્રા : ર થી ૪ ગોળી સવાર સાંજ
અનુપાન : પાણી અથવા ગૌમ ૂત્ર
~ 22 ~
(૩૮) પ્રવાલપિષ્ટિ
ઘટક દ્રવ્યો : પ્રવાલ કાંડ
ગુલાબજળ
ઉપયોગ : પિત્તશામક, રકતસ્તંભક, અમ્લપિત્ત, જવર, કાસ વગેરે
માત્રા : ૦.૦૮ થી ૦.રપ ગ્રામ
અનુપાન : મધ સાથે
~ 23 ~
(૪ર) બાલ રક્ષક ગુટિકા
ઘટક દ્રવ્યો : જાયફળ, જાવંત્રી, તજ, લવંગ, એલચી, અજમો, સફેદ મરી, વાવડીંગ, વાકુ ંભા, સંચળ, સુવા,
હરડે, કરિયાત,ું કાંચકા, અતિવિષ, દાડમછાલ, પીપરીમ ૂળ, વાસકપ ૂર, એળિયો, હીરાબોળ,
ખસખસ, રે વચ
ં ીનીને શીરો, જેઠીમધ, બહેડા, ગળોધન, અર્જુનછાલ, સોડિયમ બેન્ઝોઈટ, કેસર
ઉપયોગ : બાળકોના રોગો જેવા કે અપચો, અત્િદ્રા, પેટમાં દુ :ખવુ,ં ઝાડા થવા, રડરડ કરવુ,ં સુક્તાન,
જીર્ણજવર વગેરેમાં
માત્રા : ૧ ગોળા દિવસમાં બે વખત
અનુપાન : દૂ ધ અથવા મઘ
~ 24 ~
(૪૫) મકરઘ્વજ વટી-શતગુણ (સુવર્ણયુકત)
ધટકદ્રવ્યો : શુ.પારદ, શુ. ગંધક, સુવર્ણ ભસ્મ
ઉપયોગ : પૌષ્ટિક, રસાયન, કફ, શ્વાસ, કાસ, ક્ષય વગેરે પર
માત્રા : ૧ગોળા
અનુપાન : રોગાનુસાર
~ 25 ~
(૪૯) માણેક રસ
ઘટકદ્રવ્યો : હરતાલ વરખી
ઉપયોગ : નાના બાળકોની શરદી, ઉધરસ, વરાધમાં ઉપયોગી
માત્રા : ૧ થી ર મિલી ગ્રામ
અનુપાન : મધ સાથે
(૫૦) માણેકસસાદિવટી
ુ પિષ્ટિ, એળિયો, પીપર, સિંધવ, સંચળ, ઈન્દ્રજવ, ગરણીનાંબીજ, શુ.મનઃશીલ,
ઘટકદ્રવ્યો : માણેકરસ, હિંગલ
ં ૂ અજમો, અક્કલગરો, વાવડીંગ, જાયફળ, જાવંત્રી,
ટંકણ ફ(ફલાવેલો) જવખાર, હીરાબોળ, સઠ,
એલચી, તમાલપત્ર, રે વચ
ં ીનો શિરો, કેસર, પાનનો રસ
ઉપયોગ : નાના બાળકોની શરદી, ઉધરસ અને ન્યુમોનિયા (સસણી) મટાડે છે
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : મધ સાથે
(૫૧) મુકતાપિષ્ટિ
ઘટકદ્રવ્યો : મોતી, ગુલાબજળ
ઉપયોગ : પિત્તશામક, દાહ, જવર, ખાંસી તથા ઉત્તમ કેલ્શિયમ તરીકે ઉપયોગી છે .
માત્રા : ૦.રપ ગ્રામ
અનુપાન : મધ, મલાઈ અથવા માખણ સાથે
~ 26 ~
(૫૩) રજઃપ્રવર્તની વટી
ઘટકદ્રવ્યો : એળિયો, હીરાબોળ, ફૂલાવેલોટંકણખર, હીંગ, હીરાકસી, જટામાંસી, શુ. સોમલ
ઉપયોગ : સ્ત્રીઓની માસિક સંબધ
ં ી ફરિયાદ, અનિયમિતતા, ઓછું આવવું વગેરે
માત્રા : ર ગોળી દિવસમાં ત્રણ વખત
અનુપાન : પાણી સાથે
(પ૪) રસ સિંદૂર
ઘટકદ્રવ્યો : શુ. પારદ, શુ. ગંધક
ઉપયોગ : કાસ, શ્ચાસ, સંગ્રહણી, પાંડુ, બળવ ૃદ્ધિ કરનાર, રકતશેધક પૌષ્ટિક રસાયન
માત્રા : ૦.૩૩૦ મિ.ગ્રામ થી ૦.૬ 9 ૦ મિ. ગ્રામ
અનુપાન : અભ્રક, ભસ્મ, મધ અને પીપર, સાથે અથવા રોગાનુસાર
~ 27 ~
ુ ાકર રસ
(૫૭) બ ૃહત્ વસંત કુ સમ
ઘટક દ્રવ્યો : પ્રવાલપિષ્ટિ, ચંદ્રોદય, મોતીપિષ્ટિ, અભ્રક ભસ્મ, ચાંદીની ભસ્મ, સોનાની ભસ્મ, લોહ ભસ્મ,
નાગ ભસ્મ, બંગ ભસ્મ, શતાવરી, ચંદન કેળનો કંદ
ભાવનાદ્રવ્યો : અરડૂસાનો રસ, હળદરનો રસ, શેરડીનો રસ, કમલફૂલ રસ, ચમેલીફૂલ રસ
ઉપયોગ : મધુપ્રમેહ, દૌર્બલ્ય, નપુસકતા,
ં રકતપિત્ત, રકતપ્રદર, ક્ષય
માત્રા : ૧-રગોળી સવાર સાંજ
અનુપાન : દૂ ધ સાથે
(૫૯) વેદનાંત્તક રસ
ઘટક દ્રવ્યો : અફીણ, ખુરસાની અજમો, ભાંગ, કપ ૂર, રસસિંદૂર
ઉપયોગ : સ્તંભક, વીર્યપુષ્ટીકારક, નિંદ્રા લાવનાર તથા વેદનાશામક
માત્રા : ૧થી ૨ ગોળી /વૈધકીય સલાહ અનુસાર
અનુપાન : પાણી
૨૪
~ 28 ~
(૬૧) શંખ ભસ્મ
ઘટક દ્રવ્યો : શંખ, લીંબુનો રસ
ઉપયોગ : દીપન, પાચન, આધ્માન, પિત્તજન્ય રોગો, અતિસાર, શરીરમાં કેલ્શીયમની ખામી
માત્રા : ૧રપ મિ. ગ્રામ થી ર૫૦ મિ. ગ્રામ
અનુપાન : મઘ
(૬૪) શોણિતાર્ગલ રસ
ઘટક દ્રવ્યો : લોહ ભસ્મ, અભ્રક ભસ્મ, રસાંજન, શુ, ખાપરીયુ,ં ફૂલાવેલી ફટકડી, રતાંજલી, સોનાગેરૂ,
પીપળાની લાખ, રસસિંદૂર
ઉપયોગ : રક્તસ્ત્રાવ, અત્યાર્તવ, રકતાર્શ, રકતપ્રદર, રકતાતિસાર
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : સવાર સાંજ પાણી સાથે
૨૫
~ 29 ~
(૬૫) શ્વાસકુ ઠાર રસ
ઘટક દ્રવ્યો : શુ. પારદ, શુ. ગંઘક, શુ. વત્સનાભ, શુ. ટંકણ, શુ. મનઃશીલ, કાળા મરી, સઠં ૂ , પીપર
ઉપયોગ : શરદી, શ્વાસ, કાસ, પીનસ, વગેરેમાં
માત્રા : રપ૦ મિ.ગ્રામ થી ૫૦૦ મિ. ગ્રામ
અનુપાન : મઘ
~ 30 ~
(૬૯) સાબરશ્રુગ
ં ભરમ
ઘટક દ્રવ્યો : સાબરશ્રંગ
ઉપયોગ : હૃદયશ ૂલ, પાર્શ્શૂલ, કાસ, શ્વાસ વગેરે
માત્રા : ર૫૦ મિ.ગ્રામ થી ૫૦૦ મિ.ગ્રામ
અનુપાન : મઘ
~ 31 ~
(૭૩) સુવર્ણ વસંત માલતી (સ્પે.)
ઘટક દ્રવ્યો : સુવર્ણ ભસ્મ, રસસિંદૂર, મુકતાપિષ્ટિ, યશદ ભસ્મ, સફેદ મરી, માખણ, લીંબુનો રસ
ઉપયોગ : પૌષ્ટિક, રસાયન, જીર્ણજવર
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : મધ તથા માખણ સાથે
ુ પિષ્ટિ
(૭૭) હિંગલ
ુ , ગુલાબજળ
ઘટક દ્રવ્યો : શુ ં હિંગલ
ઉપયોગ : શ્વાસ, કાસ, વાજીકરણ, વાતનાશક
માત્રા : વૈદ્યકીય સલાહ અનુસાર
અનુપાન : મઘ
~ 32 ~
(૭૮) હદય ચિંતામણી રસ
ઘટક દ્રવ્યો : શુ.ં પારદ, શુ. ગંધક, અભ્રક ભસ્મ, લોહ ભસ્મ, બંગ ભસ્મ, શુ. શિલાજીત, અંબર, સુવર્ણ ભસ્મ,
મોતીપિષ્ટિ, રૌપ્ય ભસ્મ, ચિત્રકછાલ, અર્જુનછાલ, ભાંગરો
ઉપયોગ : હૃદયરોગ, હૃદયશ ૂલ, હૃદયના ધબકારા વધી જવા, વાનજન્ય વિકારો
માત્રા : ૧રપ થી ર૫૦ મિ. ગ્રામ
અનુપાન : મઘ
૨૯
~ 33 ~
વિભાગ - ૩ : ચ ૂર્ણો
(૧) અજમોદાદિ ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : અજમોબોડી, ઘોડાવજ, કઠ, અમ્લવેતસ, બ્રહ્મદં ડી, સિંઘવ, સાજીખાર, સઠં ૂ , હલ
ુ હલ
ુ , મરી, પીપર,
નાગરમોથ, સંચળ
ઉપયોગ : આમવાત, શોથ, સાંઘાનો દુ ઃખાવો, પીઠ, કમ્મર, તેમજ પેટના દુ ઃખાવામાં ઉપયોગી, ગેસ,
આધ્યાન, અગ્નિમાંદ્ય વગેરેમાં
માત્રા : ૨ થી ૪ ગ્રામ સવાર સાંજ
અનુપાન : છાશ
૩૦
~ 34 ~
(૫) અર્જુન ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : અર્જુન
ઉપયોગ : હૃદયની દુ ર્બળતા, હાડકાની નબળાઈ, રકત પ્રદર, લોહી જામી જવું
માત્રા : ૨ થી ૪ ગ્રામ સવાર સાંજ
અનુપાન : દૂ ધ સાથે
૩૧
~ 35 ~
(૯) આમલક ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : આમળા
ઉપયોગ : પિત્તનતાશક, દીપન, રસાયન, નેત્રરોગ, બલ્ય, રક્તપિત્ત
માત્રા : વૈદ્યકીય સલાહ અનુસાર
અનુપાન : પાણી અથવા દૂ ધ
૩૨
~ 36 ~
(૧૪) કુ બેરાક્ષ ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : કાચકા
ઉપયોગ : કૃ મિજવરધ્ન, જવરધ્ન, અજીર્ણ, ગર્ભાશય શોધક, પેઢુનો દુ ઃખાવો વગેરે
માત્રા : ર થી ૪ ગ્રામ
અનુપાન : પાણી સાથે
૩૩
~ 37 ~
(૧૮) ગ્રંયિક ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : પીપરીમ ૂળ
ઉપયોગ : અજીર્ણ, વાયુનાશક, કફનાશક, નિંદ્રાપ્રદ, અરૂચિ, ગભરામણ
માત્રા : ર થી ૪ ગ્રામ
અનુપાન : મધ અથવા સાકર અને ઘી સાથે
૩૪
~ 38 ~
(ર૩) ચોસઠ પ્રહરી પીપર
ઘટક દ્રવ્યો : પીપર
ઉપયોગ : અગ્નિદીપક, અજીર્ણ, વાતનાશક, રસાયન, શરદી, શ્વાસ, કાસ
માત્રા : ૧ થી ર ગ્રામ
અનુપાન : મધ સાથે
~ 39 ~
(ર૮) ત્રિવ ૃત (નસોત્તર) ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : નસોત્તર
ઉપયોગ : રે ચક, જવરઘ્ન, મળ ભેદનાર, અમ્લપિત્તહર
માત્રા : રથી ૩ગ્રામ
અનુપાન : પાણી સાથે
~ 40 ~
અનુપાન : મઘ
૩૭
~ 41 ~
(૩૦) મહાસુદર્શન ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : આમળા,હરડે,બહેડા, હળદર, દારૂહળદર, ઊભી અને બેઠી ભોંયરીંગણી, કચ ૂરો, સઠં ૂ , પીપર, મરી,
પીપરીમ ૂળ, મોરવેલ, ગળો, ઘમાસો, કડુ , પિત્તપાપડો, મોથ, ત્રાયમાણ, વાળો, પુષ્કરમ ૂલ,
લીમડાનીછાલ, જેઠીમધ, કડાછાલ, અજમો, ઈન્દ્રજવ, ભારં ગમ ૂળ, સરગવાના બી, ફટકડી,તજ,
ઘોડાવજ, પદમક, ચંદન, અતિવિષ, બલા, પ ૃશ્રિપર્ણી, વાવડીંગ,તગર,ચિત્રકમ ૂલ,દે વદાર, ચવક,
પટોલ,લવંગ, વાંસકપ ૂર, તમાલપત્ર, તાલીસપત્ર, જાવંત્રી, કરિયાત,ું શાણીપર્ણી, જીવક,
ત્રદ્ષભક, કાકોલી.
ઉપયોગ : જીર્ણજવર, પિત્તવિકાર, મેલેરીયાના જવરમાં
માત્રા : ર થી ૪ ગ્રામ દિવસમાં બે વાર
અનુપાન : પાણી
~ 42 ~
(૪૧) રસાયન ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : ગળો, ગોખરૂ, આમળા
ઉપયોગ : મ ૃત્રરોગ, દૌર્બલ્ય, રસાયન, પિત્તજન્ય રોગ, સ્વપ્નસ્ત્રાવ
માત્રા : ર થી ૪ ગ્રામ
અનુપાન : દૂ ધ અને પાણી
૩૯
~ 43 ~
(૪૬) વિશ્વભેષજ ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : સઠં ૂ
ઉપયોગ : વાત કફનાશક
માત્રા : ૧ થી ર ગ્રામ
અનુપાન : પાણી સાથે
૪૦
~ 44 ~
(૫૦) શંખપુષ્પી ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : શંખાવલી
ઉપયોગ : મેધ્ય, સ્મ ૃતિ વધારનાર, મ ૂદુ રે ચક, રસાયન, દીપન
માત્રા : ૨ થી ૪ ગ્રામ
અનુપાન : પાણી સાથે
૪૧
~ 45 ~
(પ૫) શ્વેતમ ૂસલી ચ ૂર્ણ
ઘટક દ્રવ્યો : શ્વેતમ ૂસલી
ઉપયોગ : પૌષ્ટિક, રસાયણ, બલ્ય
માત્રા : ૧ ગ્રામ
અનુપાન : દૂ ધ
૪ર
~ 46 ~
(૬૦) સિંકોનાબાર્ક
ઘટક દ્રવ્યો : સિંકોનાછાલ
ઉપયોગ : મલેરિયા, જવરનાશક, કટુ પૌષ્ટિક, સ્તંભક
માત્રા : ર થી ૪ ગ્રામ
અનુપાન : પાણી સાથે
૪૩
~ 47 ~
(૬૫) હિંગ્વાષ્ટક ચ ૂર્ણ
ં ૂ મરી, પીપર, અજમો, જીરૂ, શાહજીરૂ, સિંધવ, શુ, હિંગ
ઘટક દ્રવ્યો : સઠ,
ઉપયોગ : ગેસ, આફરો, આઘ્માન, ઉદરશ ૂલ, અપચો
માત્રા : વૈદ્યકીય સલાહ અનુસાર
અનુપાન : છાશ અથવા પાણી
૪૪
~ 48 ~
વિભાગ - ૪ : ગુગ્ગુલ,ુ વટી, ટે બ્લેટ, સોગઠી
(૧) અભયા ટે બ્લેટ
ઘટક દ્રવ્ય : હરડેદળ
ઉપયોગ : મ ૂદુ રે ચક, કબજીયાત, આંતરડાની ગરમી
માત્રા : ૨ થી ૪ ગોળી અથવા વૈદ્યકિય સલાહાનુસાર
અનુપાન : પાણી
૪૫
~ 49 ~
(૫) કાંચનાર ગુગ્ગુલ ુ
ં ૂ મરી, પીપર, વરૂણછાલ, એલચી, તજ, તમાલપત્ર,
ઘટક દ્રવ્ય : કાંચનાર છાલ, હરડે, બહેડા, આમળા, સઠ,
ગુગળ
ઉપયોગ : કંઠમાળ, ગળાની ગ્રંથી, રક્તદોષ, વાયુના વિકારો
માત્રા : ૨ ગોળી
અનુપાન : સવાર સાંજ પાણી સાથે
(૪) કુ ટજ ઘનવટી
ઘટક દ્રવ્ય : કુ ટ્જ
ઉપયોગ : અતિસાર, મરડો, સંગ્રહણી
માત્રા : ર થી ૪ ગોળી
અનુપાન : છાશ અથવા પાણી
૪૬
~ 50 ~
(૯) ખદિરાદિ વટી
ઘટક દ્રવ્ય : કાથો, ચંદન, પહ્મક, વાળો, મજીઠ, ધાવડીના ફૂલ, મોથ, કમળકાકડી, જેઠીમધ, તજ, તમાલપત્ર,
નાગકેસર, પીપળાનીલાખ, જટામાંસી, લોદ્ર, રસવંતી, હરડેદળ, બહેડા, આમળા, હરદળ,
દારૂહળદર, એલચી, કાયફળ, વજ, અગર, પતંગ, ગેરૂ, જાવંત્રી, જાયફળ, લવંગ, ચણકબાબ,
ઘઉલા, જવાસો
ઉપયોગ : મુખરોગ, ખાંસી, કફ, કંઠરોગ, ગરમીમાં ઉપયોગી
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : મોંઢામાં રાખી ચ ૂસવી
૪૭
~ 51 ~
(૧૩) ચિત્રકાદિ વટી
ઘટક દ્રવ્ય : ચિત્રકમ ૂલ છાલ, પીપરીમ ૂળ, સાજીખાર, જવખાર, સિંધવ, સંચળ, મીઠુ ં, બિડલવણ, વડાગરૂ, સઠં ૂ ,
મરી, પીપર, હિંગ, અજમો, ચવક, જીરૂ, લીંબુનો રસ
ઉપયોગ : અજીર્ણ, મંદાગ્રિ, દીપન, પાચન, વાયુ વગેરે
માત્રા : ર થી ૪ ગોળી
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
૪૮
~ 52 ~
(૧૪) ત્રિફલા ટે બ્લેટ
ઘટક દ્રવ્ય : હરડે, બહેડા, આમળા
ઉપયોગ : કબજીયાત, રકતવિકાર, નેત્રવિકાર
માત્રા : ૪ થી ૬ ગોળી
અનુપાન : પાણી
૪૯
~ 53 ~
(ર૧) મહામંજીષ્ઠાદિ ધનવટી
ં ૂ ભારં ગમ ૂળ, ભોંચરીંગણી, ઘોડાવજ, હળદર, દારૂહળદર,
ઘટક દ્રવ્ય : મજીઠ, મોથ, કડાછાલ, ગળો, કુ ષ્ઠ, સઠ,
લીમડાનીછાલ, હરડે, બહેડા, આમળા, પટોલ, કડુ , મોરવેલ, વાવડીંગ, વિજયસાર, ચિત્રકમ ૂળ,
શતાવરી, ત્રાયમાણ, પીપર, ઈન્દ્રજવ, ભાંગરો, દે વદાર, કાળીપાઠ, ખેરછાલ, નસોત્તર,
વરૂણછાલ, કરિયાત,ું બાવચી, ગરમાળો, બકાયન છાલ, કરં જ, અતિવિષ, અનંતમ ૂલ,
ઈન્દ્રાયણમ ૂળ, વાળો, પિત્તપાપડો
ઉપયોગ : રકતશુદ્ધિકર, ચામડીના વિકાર, પિત્તજન્ય વિકાર, સંધિવાત
માત્રા : ર થી ૪ ગેળી
અનુપાન : દિવિસમાં બે વાર દ્રાક્ષના પાણી સાથે
૫૦
~ 54 ~
(ર૪) મહાસુદર્શન ટે બ્લેટ
ઘટક દ્રવ્ય : મહાસુદર્શન ચ ૂર્ણ
ઉપયોગ : જીર્્ જવર, પિત્તવિકાર
માત્રા : ર થા ૪ ગોળી ર થી ૩વાર
અનુપાન : પાણી
૫૧
~ 55 ~
(ર૮) લવંગાદિ વટી
ઘટક દ્રવ્ય : લવંગ,ભીમસેનીકપ ૂર,તજ,પીપર,સૌભાગ્યપુષ્પ, દ્રાક્ષ, જેઠીમધનો શીરો, આંકડાના ફૂલ, કાથો,
કાકડાસીંગ, બહેડા, દાડમછાલ, ખાંડ, નવસાર
ઉપયોગ : કફ, ખાંસી, કંઠશોધક
માત્રા : ૧ થી ર ગોળી
અનુપાન : મોઢામાં રાખી ચ ૂસવી
પર
~ 56 ~
(૩૧) શિવા ટે બ્લેટ
ઘટક દ્રવ્ય : હીમજ
ઉપયોગ : મ ૂદુ રે ચક, કબજીયાત
માત્રા : ર થી ૪ ગોળી
અનુપાન : પાણી
પ૩
~ 57 ~
(૩૬) સંશમની વટી નં - ૩
ઘટક દ્રવ્ય : ગળો ઘન
ઉપયોગ : જીર્ણજવર, બાળકોના રોગ
માત્રા : ર થી ૪ ગોળી
અનુપાન : પાણી
પ૪
~ 58 ~
વિભાગ-પ
અવલેહ, ઘ ૃત, તૈલ, શરબત, મલમ અને લેપ
(૧) કં ટકાર્યાવલેહ
ઘટક દ્રવ્ય : ભોંયર્રીગણી, ગળો, ચવક, ચિત્રકમ ૂળ, મોથ, કાકડા્સીંગ, પીપર, મરી, સઠં ૂ , જવાસો, ભારં ગમ ૂળ,
ં લ, ગાયત ું ઘી
રાસ્ના, કચ ૂરો, ખાંડ, મધ, સરસીયુતે
ઉપયોગ : ખાંસી, શ્વાસ, કફવિકાર, દમ
માત્રા : ૧૦ થી ર૦ ગ્રામ બે વાર
અનુપાન : દૂ ધ
(૩) વાસાવલેહ
ઘટક દ્રવ્ય : અરડૂસાનાપાનલીલા, પીપર, વાંસકપ ૂર, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, ખાંડ, મધ
ઉપયોગ : રકતપિત્ત, શ્વાસ, કાસ, ઉરઃક્ષત, ક્ષય વગેરે
માત્રા : પ થી ૧૦ ગ્રામ ત્રણ વાર
અનુપાન : દૂ ધ સાથે
૫૫
~ 59 ~
(૪) ખદિરાદિ ઘ ૃત
ઘટક દ્રવ્ય : ખેરની છાલ, અર્જુન છાલ, અનંતમ ૂલ, સીસમ, નેતર, કરં જ છાલ, પિત્તપાપડો, વાવર્ડીંગ, ગળો,
હરડે, બહેડા, આમળા, સાત્વીનછાલ, હળદર, દારૂહળદર, શતાવરી, ગાયનુઘી,
ં આંબળાનો રસ,
ગરમાળાનો ગોળ, કડાછાલ, અતિવિષ, નાગરમોથ, સુખડ, પહાડમ ૂલ, ઘામાસો, કડવા પરવળ,
અરડૂસાના પાન, લીમડાની છાલ, વજ, પધ્મક
ઉપયોગ : રતવાથી વારં વાર થતી કસુવાવડ, રક્તવિકાર, કુ ષ્ઠરોગ
માત્રા : ૧૦ગ્રામ
અનુપાન : દૂ ધ કે સાકર
(પ) છાગ્લાદિ ઘ ૃત
ઘટક દ્રવ્ય : અરણી, અરલુ, પાટલા છાલ, શાલિપર્ણા, પ ૃશ્રિપર્ણા, ઊભી બેઠી, ભોંયરીંગણી, ગોખરૂ, શીવણમ ૂળ,
બિલીમ ૂળ, અશ્વગંધ!, શતાવરી, બલા,છાગમાંસ,ગાયનુઘી,દૂ
ં ધ,જેઠીમધ, દ્રાક્ષ, અષ્ટવર્ગ,
નીલોફર, મોથ, ચંદન, રાસ્ના, જીરૂ, સારીવા, વાવડીંગ, ચમેલી, ધાણા, હરડે, બહેડા, મજીઠ,
દાડમ છાલ, દે વદાર, કુ ષ્ઠ, ઘઉંલા, કચ ૂરો, તગર, તાલીસપત્ર, એલચી, નાગકેસર, સાકર,
તમાલપત્ર, આમળા
ઉપયોગ : ક્ષય, ખાંસી, ક્ષીણતા
માત્રા : ર૦ ગ્રામ
અનુપાન : દૂ ધ
(૬) ત્રિફળા ઘ ૃત
ઘટક દ્રવ્ય : હરડેદળ, બહેડાદળ, આમળા, ભાંગરાનો રસ, અરડૂસાનો રસ, બકરીનુદૂં ધ, ગાયનુઘી,
ં પીપર,
જેઠીમધ, કમળના ફૂલ, મરી, મુનક્કા, નિલોફર, ક્ષીરકાકોલી, કાકોલી, મેદા, સુખડ, સઠં ૂ ,
સાટોડી, હળદર, સિંધવ, દારૂહળદર, બલા, સાકર
ઉપયોગ : નેત્રરોગ, આંખોની નબળાઈ, આંખોમાંથી પાણી આવવુ,ં વહેલા ચશ્મા આવવાં
માત્રા : ૧૦ મિ.લી.
અનુપાન : પાણી
પ૬
~ 60 ~
(૯) પટોલાદિ ઘ ૃત
ઘટક દ્રવ્ય : કટુ પટોલ, ગાયનુ ં ઘી
ઉપયોગ : અમ્લપિત્ત, આમાશય વ્રણ, પકવાશય વ્રણ, રકતનુ ં દબાણ
માત્રા : ૧૦ગ્રામ
અનુપાન : પાણી
(૯) ફલ ઘ ૃત
ઘટક દ્રવ્ય : જેઠીમઘ, કુ ષ્ઠ, હરડે, બહેડા, આમળા, ઘોડાવજ, અજમો, હળદર, દારૂહળદર, હિંગ, કડુ , સુવા,
નીલોફર, ચંદન, અષ્ટવર્ગ, પીપર, ચમેલીના ફૂલ, વાંસકપ ૂર, વાવડીંગ, કાયફલ, સારીવા,
ઘઉંલા, રાસ્ના, સાકર, દંતીમ ૂલ, મોથ, ઈન્દ્રાયણ, ગાયનુ ં ઘી-દૂ ધ, કમલફૂલ, વરીયાળી
ઉપયોગ : વંધ્યત્વનાશક, ગર્ભાશયના દોષ દૂ ર કરી ગર્ભનુ ં સ્થાપન કરે , જીર્ણ પ્રદર, કસુવાવડ
માત્રા : વૈધકીય સલાહ અનુસાર
અનુપાન : ગાયનુ ં દૂ ધ
પ૭
~ 61 ~
(૧૦) બ્રાહ્મી ઘ ૃત
ઘટક દ્રવ્ય : બ્રાહ્મી, ગાયનુ ં ઘી, મરી, પીપર, હરડે, બહેડા, આમળા, વાવડીંગ, ઘોડાવજ, જેઠીમધ, શંખાવલી,
ં કમળ ફૂલ, ચમેલી ફૂલ, કુ ખ ુ
ં ૂ દૂ ધ (ગાયનુ),
શતાવરી, દ્રાક્ષ, વિદારીકંદ, કેળનો કંદ, સઠ,
ઉપયોગ : મેઘ્ય, માનસિક નિર્બળતા, અપસ્માર, ચિત્તભ્રમ, અનિદ્રા
માત્રા : પ થી ૧૦ ગ્રામ સવાર સાંજ
અનુપાન : દૂ ધ સાથે
૫૮
~ 62 ~
(૧૪) નારાયણ તેલ
ઘટક દ્રવ્ય : અશ્ચગંઘા, દશમ ૂલકવાથ, રાસ્ના પાન, દે વદાર, અરણી, સાટોડી, તલનુ ં તેલ, જટામાંસી, છડીલો,
ઘોડાવજ, તગર, સુખડ, કુ ષ્ઠ, એલચી, માષપર્ણા, શાલિપર્ણા, પ ૃશ્રિપર્ણા, સિંઘવ, શતાવરી, દૂ ધ
ઉપયોગ : વાતરોગ, પક્ષાઘાત, સંધિવાત, શરીરના કોઈપણ ભાગમાં દુ ઃખાવો
માત્રા : બહારના ઉપયોગ માટે આવશ્યકનુસાર લગાડવુ.ં
૫૯
~ 63 ~
ં ૃ રાજ તેલ (હેર ઓઈલ)
(૧૮) ભગ
ઘટક દ્રવ્ય : ભાંગરાનો રસ, બ્રાહ્મી, આમળા, હરડે, બહેડા, મોથ, કચ ૂરો, લોદ્ર, મજીઠ, બાવચી, બલા,
રતાંજલી, પશ્મક, અનંતમ ૂલ, મંડૂર, જેઠીમધ, મેંદી, તલનુ ં તેલ
ઉપયોગ : ખરતા વાળ, સફેદ થતા વાળને અટકાવે છે , વાળ વધારનાર, મગજને ઠંડક આપે.
માત્રા : જરૂરિયાત મુજબ /વૈધકીય સલાહ અનુસાર
૬૦
~ 64 ~
(ર૧) મહાષડ્ બિંદુ તેલ
ઘટક દ્રવ્ય : તલનુ ં તેલ, ગાયનુ ં દૂ ધ, ભાંગરાનો રસ, એલચી, તજ, હળદર, સઠં ૂ , મરી, પીપર, સિંઘવ,
પીપરીમ ૂળ, તમાલપત્ર, દે વદાર, મોથ, કરં જબીજ, રાસ્ના સફેદ, તગર, ગરમાળાસીંગ,
એરં ડમ ૂળ, વાળો, સુખડ, મરડાસીંગ, ઘમાસો, ઘોડાવજ, ભીલામા, નીલોફર, ચિત્રકછાલ, ગળો,
મજીઠ, રતાંજલી, હરડે, આમળા, ખેરછાલ, પહાડમ ૂળ, દ્રાક્ષ, વાવડીંગ, જેઠીમધ, અશ્ચગંઘા,
શતાવરી, વારાહીકંદ
ઉપયોગ : પીનસ, નાસ ૂર, શરદી, મગજના દર્દો, રતાંધળાપણુ ં
માત્રા : બંને નસકોરામાં ૬-૬ ટીપાં મ ૂકવા
૬૧
~ 65 ~
(રપ) દરાજનો મલમ
ઘટક દ્રવ્ય : હળદર લીલી, આંકડાના પાનનો રસ, મીણ, સરસીયું તેલ, ગંધક, કપિલ્લક, મરી, રે વચ
ં ીનો
શીરો, રાળ, બોદાર પથરી, મોરથુથ,ુ ફટકડી, માયુફળ, ટંક્ણ, કાથો, કજ્જલી
ઉપયોગ : દરાજ
માત્રા : વૈદ્યકીય સલાહ અનુસાર
૬૨
~ 66 ~
વિભાગ -૬ : આસવ, અરિષ્ટ તથા કવાથ
(૧) અભયારિષ્ટ
ઘટક દ્રવ્યો : હરડે, કાળોદ્રક્ષ, વાવડીંગ, ગોખરૂ, નસોત્તર, ધાણા, ધાવડીના ફૂલ, ઈન્દ્રાયણના મ ૂળ, ચવક,
ં ૂ દંતીમ ૂળ, મોચરસ, ખાંડ ઉપયોગ
વરીયાળી, સઠ, : અર્શ, શોથ, માથાનો દુ :ખાવો,
ઉદરરોગ, મ ૂદ રે ચક
માત્રા : ૧૦ થી ૧૫ મિ.લા. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
(ર) અશોકકારિષ્ટ
ઘટક દ્રવ્યો : અશોક છાલ, ઘાવડીના ફૂલ, લોદ્ર, દ્રાક્ષ, આંબાની ગોટલી, સઠં ૂ , હરડે, બહેડા, આમળા, દારૂ
હળદર, નાગકેસર, વાસાપાન, સુખડ છોડા, રસવંતી, પતંગ, ખેરછાલ, બિલીનો ગર્ભ, બલા,
મોચરસ, ઉપલસરી, તજ, એલચો, લવંગ, ચમેલીના ફૂલ, ભીલામો
ઉપયોગ : લોહીવા, સ્ત્રીઓના રક્તપ્રદર, શ્વેતપ્રદર, કષ્ટાર્તવ, યોનિભ્રંશ વગેરેમાં ઉપયોગી
માત્રા : ૧૦ થી ૧૫ મિ.લી. રવાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
(૩) અર્જુનારિષ્ટ
ઘટક દ્રવ્યો : અર્જુન છાલ, દ્રાક્ષ, ઘાવડીના ફૂલ, ખાંડ
ં ૂ વણ, ઉરઃક્ષત
ઉપયોગ : હૃદય અને ફેફસાના રોગો, છાતીનો દુ ઃખાવો, ગભરામણ, મઝ
માત્રા : ૧૦ થી ૧૫ મિ.લી. રવાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
(૪) અશ્વગંધારિષ્ટ
ઘટક દ્રવ્યો : અશ્ચગંઘા, સફેદ, મ ૂસળી, મજીઠ, હરડેદળ, હળદર, દારૂહળદર, જેઠીમધ, રાસ્ના, વિદારીકંદ,
અર્જુન, મોથ, નસોત્તર, અનંતમ ૂલ, રતાંજલી, સુખડ, ઘોટાવજ, ચિત્રકમ ૂળ, ધાવડીના ફૂલ, સઠં ૂ ,
મરી, પીપર, તજ, એલચી, તમાલપત્ર. ઘઉલા, નાગકેસર, ખાંડ
ઉપયોગ : અનિંદ્રા, વાતરોગ, શકિતપ્રદ, મ ૂર્છા, હિસ્ટીરીયા, ચિત્તભ્રમવાયુ, વિસ્મ ૃતિ, વ ૃદ્ધાવસ્થાની કમજોરી
માત્રા : ૧૦ થી ૧૫ મિ. લી. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સુધથે. જ
૬૩
~ 67 ~
(૫) ઉશીરાસવ
ં ી, શીવણ, નીલકમલ, ઘઉંલા, પદ્મક, લોદ્ર, મજીઠ, ધમાસો, કરિયાત,ું વડની છાલ,
ઘટક દ્રવ્યો : વાળોસુગઘ
ુ ી છાલ, મોચરસ, મુનકકા,
ઉમરડાની છાલ, પિત્તપાપડો, પટોલપત્ર, કાંચનાર છાલ, જાંબન
ઘાવડીના ફૂલ, ખાંડ, ક્ચ ૂરો, પહાડમ ૂલ, મધ, સફેદ કમળ
ઉપયોગ : રકત્તપિત્ત, દાહ, પિત્તજન્ય રોગો, રક્તવિકાર, રક્તસ્ત્રાવ, મ ૂત્રાશયના રોગો
માત્રા : ૧૦ થી ૧૫ મિ. લી.
અનુપાન : પાણી
(૬) કુ ટજારિષ્ટ
ઘટક દ્રવ્યો : કડા છાલ, મુનક્કા, પાટલા છાલ, ધાવડીના ફૂલ, ખાંડ, શીવણ
ઉપયોગ : અતિસાર, સંગ્રહણી, જૂનો મરડો, આંતરડાના ક્ષય, રકતાર્શ, રક્તાતિસાર વિગેરે
માત્રા : ૧૦ થી ૧૫ મિ.લી. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
૬૪
~ 68 ~
(૮) ચંદનાસવ
ઘટક દ્રવ્યો : સુખડ, વાળો, નાગરમોથ, સીવણ, નીલકમલ, ઘઉલા, પબ્મક, લોદ્ર, મજીઠ, રતાંજલી, રાસ્ના,
કરિયાણુ,ં વડની છાલ, પીપર, કાંચનાર છાલ, આંબાની છાલ, કચ ૂરો, જેઠીમધ, પટોલ,
પિત્તપાપડો, મોચરસ, દે વાદાર, હળદર, દારૂહળદર, શતાવરી, વરૂણછાલ, પાષાણભેદ,
ઉપલસરી, દ્રાક્ષ, ધાવડીના ફૂલ
ઉપયોગ : મ ૂત્રવિકાર, ચામડીના વિકાર, દાહ, સ્વપ્ન દોષ, પ્રમેહ, પિત્તજન્યરોગ, ઉપદંશ, ફીરં ગ
માત્રા : ૧૦ થી ૧૫ મિ. લી. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
૬૫
~ 69 ~
(૧૦) દ્રાક્ષાસવ
ઘટક દ્રવ્યો : દ્રાક્ષ, ગોળ, ધાવડીના ફૂલ, ચણકબાબ, તમાલપત્ર, તજ, એલચી, નાગરકેસર, લવંગ, જામફળ,
ુ ં બીજ, ચવક, ચિત્રકછાલ, પીપરી મ ૂળ, મધ, ચંદન
મરી, પીપર, રે ણક
ઉપયોગ : કબજીયાદા, દીપન, પાચન, અનિંદ્રા, અરૂચિ, ખાંસી, શ્રમનો શ્રય, તંદ્રા, સંગ્રહણી, અર્શ
માત્રા : ૧૦ થી ૧૫ મિ.લી. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
(૧૧) પુનર્નવારિષ્ટ
ઘટક દ્રવ્યો : સાટોડી, મહાડમ ૂળ, દં તીમ ૂળ, હરડે, બહેડા, આમળા, ગળો, ચિત્રકમ ૂળ છાલ, બેઠી ભોંયરીંગણી,
દારૂડીના મ ૂળ, નીલોફર, વાળો, તજ, તમાલપત્ર, નાગકેસર, મરી, ગોળ, મધ, એલચી
ઉપયોગ : સોજા, મ ૂત્રરોગ, પાંડુ, હૃદયરોગ, બરોળ, ગુલ્મ, અરૂચે, ખાંસી, શ્વાસ, સંગ્રહણી
માત્રા : ૧૫ થી ૩૦ મિ.લી. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
(૧ર) રોહિતકારિષ્ટ
ઘટક દ્રવ્યો : રોહિતક છાલ, ગોળ, ધાવડીના ફૂલ, પીપર, પીપરીમ ૂળ, ચવક, ચિત્રકમ ૂળ, સઠં ૂ , તજ, એલચી,
તમાલપત્ર, હરડે, બહેડા, આમળાં
ઉપયોગ : યકૃ તપ્લીહાવ ૃદ્ધિ, પાંડુ, હૃદયરોગ, સોજા, કુ ષ્ઠ, અગ્રિમાંઘ, વાયુનોગોળો વગેરે.
માત્રા : ૧૦ થી ૧૫ મિ.લી. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
૬૬
~ 70 ~
(૧૩) લોહાસવ
ં ૂ મરી, પીપર, હરડે, બહેડા, આમળા, અજમો, વાવડીંગ, મોથ, ચિત્રકમ ૂલ, મઘ,
ઘટકદ્રવ્યો : લોહ ભસ્મ, સઠ,
ધાવડીના ફૂલ
ઉપયોગ : પાંડુ, કમળો, પ્લીહાવ ૃદ્ધિ, અરૂચિ, જીર્ણજવર, દમ, ક્ષય, હૃદયરોગ, સંગ્રહણી
માત્રા : ૧૦ થી ૩૦ મિ.લી. બે વાર
અનુપાન : જમ્યા પછી પાણી સાથે
૬૭
~ 71 ~
(૧૬) મહામંજીષ્ઠાદિ કવાય (પ્રવાહી)
ં ૂ ભારં ગ મ ૂળ, બેઠી ભોંયરીંગણી, ઘોડાવજ, લીમડાની
ઘટક દ્રવ્યો : મજીઠ, મોથ, કડાછાલ, ગળો, કુ ષ્ઠ, સઠ,
છાલ, હળદર, દારૃહળદર, બહેડા, હરડે, આમળા, પટોલ, કડુ , મોરવેલ, વાવડીંગ, વિજયસાર,
ચિત્રકમ ૂળ, શતાવરી, ત્રાયમાણ, પીપર, ઈન્દ્રજવ, ભાંગરો, દે વદાર, કાળાપાઠ, ખેરછાલ,
રતાંજલી, નસોત્તર, વરૂણછાલ, કરિયાત,ું બાવચી, ગરમાળો, બકાયનછાલ, કરં જ, અતિવિષ,
ઈન્દ્રાયણમ ૂળ
ઉપયોગ : રક્તશુદ્ધિકર, ચામડીના વિકારો, પિત્તજન્ય વિકારો, સંધિવાત, કુ ષ્ઠ
માત્રા : ૧૦ થી ૧૫ મિ. લી. બે વાર
અનુપાન : પાણી સાથે
૬૮
~ 72 ~
(૧૯) દ્વાબ્રિદશાંગ કવાથ (ભ ૂકો)
ઘટક દ્રવ્યો : ભારં ગમ ૂલ, કરિયાત,ું લીમડાની છાલ, નાગરમોથ, કડુ , સઠં ૂ , મરી, પીપર, ઘોડાવજ, રાસ્ના,
અરડૂસાના પાન, ઈન્દ્રવર્ણા મ ૂળ, અનંતમ ૂલ, પટોલ, દે વદાર, હળદર, દારૂહળદર, બ્રાહ્મી, ગળો,
નસોત્તર, અતિવિષ, પુષ્કરમ ૂળ, ત્રાયમાણ બેઠી ઊભી ભોંયરીંગણી, ઈન્દ્રજવ, હરડે, બહેડા,
આમળા, કચ ૂરો, અરલ ૂછાલ, કાળીપાઠ
ઉપયોગ : કફ, શ્વાસ, જવર, કાસ, હેડકી, સસ્નિપાત જવર, ઈન્ફલુએન્ઝા, વગેરે
માત્રા : તૈયાર કવાથ ૩૦ મિ. લી.
અનુપાન : વિધિ અનુસાર ઉકાળો. કરીને દિવસમાં બે વખત પાણી સાથે
૬૯
~ 73 ~
(ર૩) પુનર્નવાષ્ટક કવાથ (ભ ૂકો)
ં ૂ નિમ્બછાલ, કડુ , કટુ પટોલ
ઘટક દ્રવ્યો : સાટોડી, હરડે, દારૂહળદર, ગળો, સઠ,
ઉપયોગ : સર્વાંગશોથ, ઉદરરોગ, યકૃ તપ્લીહાવ ૃદ્ધિ, સંધિવાત
માત્રા : તૈયાર કવ ૂથ ૩૦ મિ. લી.
અનુપાન : વિધિપ ૂર્વક ઉકાળો કરી દિવસમાં ર વાર પાણી સાથે
૭૦
~ 74 ~
રોગાનુસાર ઔષધ સ ૂચિ
વ્યાધિ નામ અને તેમાં ઉપયોગી ઔષધ સ ૂચિ
૧. અગિમાંધઃ: (અજીણ)
ું વટી, ક્રવ્યાદરસ, શંખભસ્મ, શુકિંત ભસ્મ,આસ્ફ્ન હરડે, ગંધક વટી,
અગ્નિકુ માર રસ, અગ્નિતડી
ગ્રંથિક ચ ૂર્ણ, ચિત્રકમ ૂલ ચ ૂર્ણ, ચિત્રકાદિ વટી, ચિંચાભલ્લાતક વટી, ચોસઠ પ્રહરી પીપર, જીરાળુ,
જીરકાદિ વટી, ત્રિકટુ ચ ૂર્ણ, દાવનલ ચ ૂર્ણ, નરનારાયણ (દીનદયાલ) ચ ૂર્ણ, લવણ ભાસ્કર ચ ૂર્ણ,
વિષતિન્દૂ ક ચ ૂર્ણ, સંજીવની વટી, સ્વાદિષ્ટ પાચન ચ ૂર્ણ, દ્રક્ષાસવ
૨. અતિસાર: (પ્રવાહિકા)
અગ્નિકુ માર રસ, આનંદભૈરવ રસ, આમરાક્ષસીવટી, કર્પૂર રસ, પંચામ ૃતપર્પટી, વેદનાન્તક રસ,
શંખ ભસ્મ, કુ ટજ ધન વટી, ગંધક વટી, વ ૃદ્ધ ગંગાઘર ચ ૂર્ણ, સંજીવનીવટી, કુ ટજારિષ્ટ
૩. અમ્લપિત્ત: (એસિડિટી)
કર્પદિકા ભસ્મ, કામદૂ ધારસ (મુકતાયુકત), ચંદ્રકલારસ, મુકતાપિષ્ટિ, સ ૂતશેખરરસ (સાદો તથા
સુવર્ણયુકત), અવિપત્તિકર ચ ૂર્ણ, કલ્યાણ વટક, યષ્ટિમધુ ચ ૂર્ણ, શતપત્ર્યાદિચ ૂર્ણ, ધાત્રી રસાયન
અવલેહ, પટોલાદિ ઘ ૃત, પટોલાદિ કવાથ, રીડયુસીડ.
૪. અર્શ: (હરસ-મસા)
અર્શોધ્નિ વટી સ્પેશ્યલ) અભયા ચ ૂર્ણ, અભયા ટે બ્લેટ, ચંદ્રમ ૃતાવટી, ત્રિફલા ગુગ્ગુલ,ુ નાગકેસર
ચ ૂર્ણ (દૂ ઝતા સમામાં) મંજીષ્ઠાદિ ચ ૂર્ણ, સ્વાદિષ્ટ વિરે ચન ચ ૂર્ણ, અભયારિષ્ટ.
૫. અશ્મરીઃ (મ ૂત્રકચ્છ)
ચંદ્રપ્રભાવટી (સ્પેશ્યલ), જીવિતપ્રદા વટી, હજરૂલ યહુદ ભસ્મ, ગોક્ષુર ચ ૂર્ણ, ગોક્ષુરાદિ ગુગળ,
પાષણભેદ ચ ૂર્ણ, પુનર્નવા ચ ૂર્ણ, મંજીષ્ઠાદિ ચ ૂર્ણ, રસાયન ચ ૂર્ણ, શુ. શિલાજીત, પુનર્નવારિષ્ટ,
૭૧
~ 75 ~
૬. કાસ-શ્વાસ ઃ (ખાંસી, દમ)
અભ્રમકભસ્મ, આનંદભૈરવરસ, કસ્તુરીવટી (બાળકોની ખાંસી માટે ) ખોખલીનીદવા, પ્રવાલપિષ્ટિ,
માણિકયરસાદિવટી, શ્વાસકાસ ચિંતામણિરસ, સાબરશ્રુગ ુ પિષ્ટી, કંટકારીલવણ,
ં ભસ્મ, હિંગલ
ખદિરાદિવટી, તાલિસાદિ ચ ૂર્ણ, પુષ્કરમ ૂલ ચ ૂર્ણ, યષ્ટિમધુવટી, યષ્ટિમઘુચ ૂર્ણ, લવંગાદિ વટી,
વાસાચ ૂર્ણ, સિતોપલાદ્ િચ ૂર્ણ, સોમકલ્પ, સૌભાગ્યપુષ્પચ ૂર્ણ, આસ્ફાકફસીરપ, કંટકાર્યાવલેહ,
છાગલાદિઘ ૃત, દ્વાત્રિદશાં ગકવાથ, વાસાવલેહ
૯. ગલગંડ : (ગડમાલા-અપચી)
નિત્યાનંદ રસ, કાંચનાર ગુગળ, કિશોર ગુગળ, ત્રિફલા ગુગળ, દશાંગલેપ, દોષધ્નલેપ
~ 76 ~
૭૨
~ 77 ~
૧૧. પાંડુરોગ : (અનીમિક કડીશન, દૌર્બ્રલ્ય વિ.)
આરોગ્યવર્ધિની રસ નં. - ૧, નં.-ર, નવાયસ લોહ પ્રદરાન્તકલોહ, મંડ્ર ભસ્મ મંડૂર વટી, યશદ ભસ્મ,
લોહગર્ભ, લોહ ભસ્મ, સુવર્ણ માક્ષિક ભસ્મ, સુવર્ણ વસનત માલતી, આમલક ચ ૂર્ણ, કન્યાલોહાદિ
ગુટિકા, પથ્યાદિ ગુગ્ગુલ ુ
પુનર્નવાદિ મંડૂર વટી, કેસરી જીવનામ ૃત, ચ્યવનપ્રાશાવલેહ, પિપ્પલ્યાટિ અવલેહ, લોહાસવ, રોહિતકારિષ્ટ,
આસ્ફા હીમેટોન.
૭૩
~ 78 ~
૧૫. યકૃત-પ્લીહા : ઉદરરોગો
અશ્વકંચકુ ી રસ, આરોગ્યવર્ધિની રસ નં. - ૧ તથા ર, ઈચ્છાભેદી રસ, મંડૂર ભસ્મ, મંડ્ર વટી, સુવર્ણ
માક્ષિક ભસ્મ, કટુ કી ચ ૂર્ણ, ચંદ્રામ ૃતા વટી, ચિત્રકમ ૂલ ચ ૂર્ણ, પુનર્નવાદિ મંડૂર વટી, પુનર્નવાષ્ટક
ઘન વટી, સુદર્શન ઘન વટી, પુનર્નવાષ્ટક કવાથ, કુ મારીઆસવ, લોહાસવ, રોહિતકારિષ્ટ,
કજ્જલી
૧૬. રકતપિત્તઃ
ચંદ્રકલા રસ, પ્રવાલ ભસ્મ, અમ ૃતા સત્વ, ત્રિફ્લાગુગળ, ત્રિફ્લાચ ૂર્ણ, નાગકેસર ચ ૂર્ણ, પથ્યાદિ
ગુગ્ગુલ,ુ વાસા ચ ૂર્ણ, ગુલકંદ સ્પેશ્યલ, ગુલેબનફ્સા શરબત, વાસાવલેહ, ઉશીરાસવ, ચંદનાસવ
૧૭. રસાયન:
વાજીકરણ ઔષધો
અભ્રક ભસ્મ (સહસ્ત્રપુટી), ચંદ્ર્રભાવટી નં. ૧, જહર મોહરા રાસ સુ. યુકત), બંગ ભસ્મ, બ્રાહ્માવટી
(સ્પે) મકરધ્વજ ચંદ્રોદય દ્રિગુણ, મકરધ્વજવટી(શતગુણ) મકરધ્વજવટી(ષોડ્શગુણ),
મકરધવજવટી (પે.), મકરધ્વજવટી (પેટન્ટ), રસસિંદૂર, સાલમપાક, સુવર્ણ વસનત માલતી
(બ ૃહત ૂ) સુવર્ણ વસનત માલતી (સ્પેશ્યલ), હિંગલ
ુ પિષ્ટિ, અભયા ચ ૂર્ણ, અમ ૃતા ચ ૂર્ણ, અશ્ચગંધ
ચ ૂર્ણ, અશ્વગંઘાદિ ચ ૂર્ણ, આમલક ચ ૂર્ણ, કવજબીજ ક ચોસઠ પ્રહરી પીપર, બ્રાહ્માચ ૂર્ણ, રસાયન
ચુર્ણ, વિદારીકંદ ચ ૂર્ણ, શંખપુષ્પી ચ ૂર્ણ, શતાવરી ચ ૂર્ણ, સ્મ ૃતિરસાયન ચ ૂર્ણ, ચ્યવનપ્રાશાવલેહ,
ધાત્રી રસાયન અવલેહ, બ્રાહ્મીઘ ૃત. શુ. શિલાજીત, અશ્ચગંધારિષ્ટ, આસ્ફાએન્ઝાઈમ, દ્રક્ષાસવ,
આસ્ફાટોન.
૧૮. રાજયક્ષ્મા :
અભ્રક ભસ્મ (શતપુટી તથા સહસ્ત્રપુટી), જવાહર મોહરા રસ, સુ.યુ. (T.B.) પ્રવાલ ભસ્મ,
મકરધ્વજ ચંદ્રોદય, મકરઘ્વજવટી (પે.), શ્વાસ કાસ ચિંતામણિ રસ, સાબરશ્રુગ
ં ભસ્મ,
સુવર્ણવસન્તમાલતી (બ ૃહત)્ , હિંગલ
ુ પિષ્ટિ, અશ્ચગંઘાદિચ ૂર્ણ, (આભા ગુગ્ગુલ ુ તથ કિશોર ગુગ્ગલુ
બોન ટી.બી.માં), ગોદન્તી ભસ્મ, ચોસઠ પ્રહરી પીપર, તાલિસાદિ ચ ૂર્ણ, ત્રિક્ટુ ચ ૂર્ણ, પુષ્કરમ ૂલ
ચ ૂર્ણ, યષ્ટિમધુ વટી, વાસાચ ૂર્ણ, શતાવરી ચ ૂર્ણ, સંશમનીવટી નં. ૧ તથા ૩, સિતોપલાદિ ચ ૂર્ણ,
ચ્યવનપ્રાશાવલેહ, છાગલાદિ ઘ ૃત, વાસાવલેહ, મહા લાક્ષાદિ તૈલ, અર્જુનારષ્ટિ, આસ્ફા
એન્ઝાઈમ, દ્રાક્ષાસવ
~ 79 ~
૭૪
~ 80 ~
૧૯. વમન-ઉલટી વિકાર :
ચંદ્રકલારસ(સાદો તથા મુકતાયુકત), જહરમોહરાપિષ્ટિ, જહરમોહરારસ, હૃદય ચિંતામણી રસ,
અમ ૃતા સત્વ, અવિપત્તિકર ચ ૂર્ણ, ચિંચાભલ્લાતક વટી, (ઝાડા ઊલટી બંને માટે ) સંજીવનીવટી,
બાલ ચાત ુર્ભદ્ર ચ ૂર્ણ, બાળકોની ઊલટીમાં.
૨૦. વાત-વ્યાધિ :
એકાંગવીર રસ, બ ૃહત્ વાતચિંતામણિ રસ, સમીર પન્નગ રસ (તલસ્થ), સુવર્ણવસંતમાલતી,
અજમોદાદિચ ૂર્ણ, અશ્ચગંધાદિ ચ ૂર્ણ, ગ્રંથિક ચ ૂર્ણ, ચોપચીની ચ ૂર્ણ, ચોસઠ પ્રહરી પીપર, મહા
યોગરાજ ગુગળ, મહા રાસ્નાદિ ઘનવટી, લઘુ યોગરાજ ગુગળ, વિશ્ચભેષજ ચ ૂર્ણ, શતાવરી ચ ૂર્ણ,
ષડ્શીતિ ગુગ્ગુલ ુ સંધિવાતહર વટી, સિંહનાદ ગુગ્ગુલ,ુ દશમ ૂલકવાથ, દશમ ૂલારિષ્ટ, મહા
રાસ્નાદિ કવાથ, નારાયણ તૈલ, બલા તૈલ, મહાનારાયણ તૈલ (સ્પેશ્યલ), અશ્ચગંધારિષ્ટ,
પિપ્પલ્યાદિ અવલેહ
૭૫
~ 81 ~
ર૪. શ ૂલ:
ું
ઉદરશ ૂલ : અગ્રિતડીવટી, આમરાક્ષસીવટી (પ્રવાહીકાજન્યઉદરશ ૂલમાં), કર્પદિકા ભસ્મ, ક્રવ્યાદ રસ, નાગ
ભસ્મ, વેદનાન્તક રસ, શુકિત ભસ્મ, આસ્ફા હરડે, ચિત્રકમ ૂલચ ૂર્ણ, ચિત્રકાદિ વટી, દાવાનલ
ચ ૂર્ણ, દીનદયાલ ચ ૂર્ણ, શંખ વટી (બ ૃહત ૂ), શિવાક્ષાર પાચન ચ ૂર્ણ, સંજીવની વટી, હિંગ્વાષ્ટક
ચ ૂર્ણ, દે વદાર્વ્યાદિ કવાથ, પટોલાદિ કવાથ, પટોલાદિ ઘ ૃત (પૈત્તિક ઉદરશ ૂલમાં), કુ માર્યાસવ
રપ. સ્ત્રીરોગ:
શિરશ ૂલ : ગોદન્તીભસ્મ, બ્રાહ્મીવટી, રૌપ્યભસ્મ, બ ૃહત ૂવાતચિંતામણિરસ, શિરઃ શ ૂલારિવટી, સપ્તામ ૃતલોહ,
ગોદન્તીપુષ્પચ ૂર્ણ, પથ્યાદિકવાથ, બ્રાહ્મી-ઘ ૃત, બ્રાહ્મીકેશવર્ધક્તેલ (માલિશ કરવા માટે ),
અભયારિષ્ટ, દશમ ૂલારિષ્ટ
પાર્શ્ચ શ ૂલ : અભ્રકભસ્મ, જવાહરમોહરારસ, સાબરશ્રુગભસ્મ,
ં પુષ્કરમ ૂલ ચુર્ણ, સોમકલ્પ ચ ૂર્ણ, બલાતેલ
કટિ શ ૂલ : બોલ(હીરાબોળ)ચ ૂર્ણ, બોલવટી, દે વદાર્વ્યાદિકવાથ, બલાતેલ, મહાનારાયણ તેલ, અશ્ચગંધારિષ્ટ
કર્ણશ ૂલ : કર્ણાનંદ તૈલ
સંધિશ ૂલ : સંધિવાતહરવટી, અજમોદાદિચ ૂર્ણ, મહાનારાયણતેલ, બલાતેલ
ગર્ભપાલ રસ - વારં વાર થતી કસુવાવડમાં
ખદિરાદિવ ૃત - વારં વાર થતી કસુવાવડમાં
બોલપર્પટી - અત્યાર્તવ
ચંદ્રકાલારસ - અતિ અર્તવ - રક્તસ્ત્રાવ
ચંદ્રાપ્રભાવટી નં. ૧ - પ્રદર
પ્રદરાન્તક લોહ - પ્રદર
યશદભસ્મ - પ્રદર
લોહ ગર્ભ - પ્રદર
કન્યા લોહાદિ ગુટિકા - નષ્ટાર્તવ, કષ્ટાર્તવમાં
રજ'પ્રવર્તિની - નષ્ટાર્તવ, કષ્ટાર્તવમાં
શોણિતાર્ગલ રસ - અત્યાર્તવ, રકતસ્ત્રાવમાં
પુષ્યાનુગ ચ ૂર્ણ - પ્રદર, લોહિવા
નાગકેસર ચ ૂર્ણ - રક્તસ્ત્રાવ, લોહીવા
૭૬ --
~ 82 ~
બોલવટી ચ ૂર્ણ - કમરનો દુ ઃખાવો
સ્ફટિકા ચ ૂર્ણ - પ્રદરનાશક
ગુલેબનફસા શરબત- કોઠાનો રતવા,
દશમ ૂલારિષ્ટ કવાથ - સ ૂતિકાજવર, પ્રસ ૂતિપછી શ ૂલ, દોૌર્બલ્ય વગેરેમાં
દે વદાર્વ્યાદિ કવાથ - સ ૂતિકા જવર, શ ૂલ, કાસ
ઘાત્રીરસાયન અવલેહ- પિત્તશામક, દાહ, ત ૃષા
ફ્લઘ ૃત - વંધ્ધવત્વનાશક, ગર્ભાશયના દોષે દૂ ર કરનાર.
ંૃ
બ્રાહ્મી કેશવર્ધક તેલ તથા ભગરાજ તેલ - વાળ ખરવા, સફેદવાળ, શિરઃશ ૂલ
અશોકારિષ્ટ - સ્ત્રીઓના વિવિઘ રોગે, લોહિવા
અશ્ચગંધારિષ્ટ - કટિશ ૂલ, અનિદ્રા, શકિતપ્રદ
કુ ર્માયાસવ - ઉદરરોગ, ગુલ્મ
લોહાસવ – પાંડુરોગ
૭૭
~ 83 ~
(કેલ્સિયમની ઉણપમાં), અર્જુન ચ ૂર્ણ, આમલક ચ ૂર્ણ સ્કર્વામાં), આર્યુવેદિક દંતમંજન, ત્રિફલા ચ ૂર્ણ, ભલ્લાતક
દંતમંજન, ઈરે મેદાદિ તૈલ,
સ્ત્રોતસાનુસાર આસ્ફા ઔષધો
૧. પ્રાણવહ સ્ત્રોતસઃ
અભ્રકભસ્મ (શતપુટી, સહસ્ત્રપુટી), આનંદભૈરવ રસ, કસ્તુરીવટી, ચંદ્રામ ૃતા રસ, તામ્રભસ્મ, માણિકય
રસાદિવટી, શ્વાસ કુ ઠારરસ, શ્વાસકાસ ચિંતામણિ રસ, શ્રુગ ુ પિષ્ટિ, કંટકારી લવણ,
ં ભસ્મ, હિંગલ
ખદિરાદિવટી, વચાચ ૂર્ણ, તાલીસાદિ ચ ૂર્ણ, ત્રિકટુ ચ ૂર્ણ, પુષ્કર મ ૂલ ચ ૂર્ણ, યષ્ટિમધુ ચ ૂર્ણ,
યષ્ટિમઘુવટી, લવંગાદિવટી, વાસા ચ ૂર્ણ, સિતોપલાદિ ચ ૂર્ણ, સોમકલ્ય ચ ૂર્ણ, સૌભાગ્ય પુષ્પ
ચ ૂર્ણ, આસ્ફા કફ સીરપ, કંટકાર્યાવલેહ, ચ્યવનપ્રાશવલેહ, છાગલાદિ ઘ ૃત, દ્વાત્રિદશાંગ કવાથ,
વાસવલેહ, અર્જુનારિષ્ટ, મહાલાક્ષાદિ તૈલ.
૨. અન્નવહસ્ત્રોતસઃ
ું વટી, આરોગ્યવર્ધિની રસ, કર્પદિકા ભસ્મ, કામદૂ ધા રસ, ક્રવ્યાદ રસ, શંખભસ્મ,
અગ્નિકુ મારરસ, અગ્નિતડી
શુકિતિ ભસ્મ, સ ૂતશેખર રસ, અવિપત્તિકર ચ ૂર્ણ, ચિત્રકમ ૂલ ચ ૂર્ણ, ચિત્રકાદિ વટી, ચિંચા
ભલ્લાતક વટી, ચોસઠ પ્રહરી પીપર, જીરાળુ, જીરકાદિ વટી, ત્રિકટુ ચ ૂર્ણ, દાવાનલ ચ ૂર્ણ,
માર્કન્ડી ચ ૂર્ણ, વિશ્ભેષજ ચ ૂર્ણ, વિષતિન્દુ ચ ૂર્ણ, શંખવટી, શિવાક્ષર પાચન ચ ૂર્ણ, સંજીવની વટી,
સ્વાદિષ્ટપાચન ચ ૂર્ણ, હિંગવાષ્ટક ચ ૂર્ણ, પટોલાદિ કવાથ, પટોલાદિ ધ ૃત,
કુ માર્યાસવ, દ્રાક્ષાસવ, લવણ ભાસ્કર ચ ૂર્ણ
૩. ઉદકવહ સ્ત્રોતસ :
આરોગ્યવર્ધિની રસ, નિત્યાનંદ રસ, પંચામ ૃત પર્પટી બ ૃહત,્ વસન્તકુ સમ
ુ ાકર રસ, કુ ટજ ઘનવટી, પુનર્નવા
ગોક્ષુર, ચ ૂર્ણ, પુનર્નવાષ્ટક ઘનવટી, રસાયન ચ ૂર્ણ, દશમ ૂલ કવાથ, અભયારિષ્ટ, પુનર્નવારિષ્ટ,
રોહિતકારિષ્ટ
~ 84 ~
૭૮
~ 85 ~
૫. માંસવહ સ્ત્રોતસઃ
અર્શોધ્નીવટી (માંસાકુ રમાં), જીવિતપ્રદાવટી, નિત્યાનંદ રસ, બ ૃહત્ વસત્તકુ સમ
ુ ારક રસ, (પ્રમેહ પિડકામાં)
અભયા ટે બ્લેટ, અમ ૃતાચ ૂર્ણ, અસ્થિ સંઘાનક લેપ, આભાગુગળ, કાંચનાર ગુગ્ગુલ,ુ કિશોર
ગુગ્ગુલ,ુ ગંધક રસાયન, ત્રિફલા ગુગ્ગુલ,ુ દશાંગલેપ, દોષઘ્નલેપ, શુ. શિલાજીત, પંચગુણ તૈલ,
અભયારિષ્ટ, કુ માર્યાસવ.
૬. મેદવહ સ્ત્રોતસઃ
આરોગ્યવર્ધિની રસ નં.-૧ ચંદ્રપ્રભાવટી નં.-૧, ત્રિબંગભસ્મ, નિત્યાનંદ રસ, રસસિંદૂર, બ ૂ.વસંત કુ સમ
ુ ાકરરસ,
અભયા ટે બલેટ-ચ ૂર્ણ, કાંચનાર ગુગળ, કિશોર ગુગળ, ત્રિફલા ગુગળ, મહામંજીષ્ઠાદિ ઘનવટી,
વિશ્વભેષજ ચ ૂર્ણ, શિવા ટે બ્લેટ, સિંહનાદ ગુગ્ગુલ,ુ દશમ ૂલ કવાથ, પિપ્લ્યાદિ અવલેહ, શુ.
શીલાજીત, અભયારિષ્ટ.
૮. શુકવહ સ્ત્રોતસ :
જીવિતપ્રદાવટી, ત્રિબંગ ભસ્મ, બંગભસ્મ, મકરધ્વજ ચંદ્રોદય (પાવડર), મકરધ્વજવટી (શતગુણ ષોડશગુણ),
રસસિન્દૂ ર, બ ૃહતવસન્ત કુ સમ
ુ ાકરરસ, સાલમપાક (સ્પેશ્યલ), બ ૃહતસુવર્ણ વસંતમાલતી,
ુ પિષ્ટિ, અશ્વગંઘાદિ
હિંગલ
ચ ૂર્ણ, કવજબીજ ચ ૂર્ણ, પ્રોસ્ટે ટોન, રસાયન ચ ૂર્ણ, આમલકી ચ ૂર્ણ, વિદારી કંદ ચ ૂર્ણ, શતાવરી ચ ૂર્ણ, શ્વેતમુસલી
ચ ૂર્ણ, ચ્યવન પ્રશાવલેહ, છાગ્લાદિ ઘ ૃત, શુ.શિલાજીત, અશ્ચગંધારિષ્ટ.
૭૯
~ 86 ~
૯. પુરિષવહસ્ત્રોતસઃ
અશ્ચકંચકુ ીરસ, અર્શોધ્નિવટી, આનંદર્ભરવરસ, આમરાક્ષસી વટી, આરોગ્યવર્ધિની રસ નં.-૧, ઈચ્છાભેદી રસ,
કર્પૂરરસ, પંચામ ૃત પર્પટી, વેદનાન્તકરસ, અભયાચ ૂર્ણ ટે બ્લેટ, અવિપત્તિકર ચ ૂર્ણ, ક્ટુ કી ચ ૂર્ણ,
કલ્યાણ વટક, કુ ટજઘનવટી, કુ બેરાક્ષ ચ ૂર્ણ, ચંદ્રામ ૃતાવટી, ચિંચા ભલ્લાતકવટી, જીરકાદિવટી,
ત્રિફલા ચ ૂર્ણ-ટે બલેટ, દીનદયાલ ચ ૂર્ણ, ત્રિવ ૃત્ત ચ ૂર્ણપંચસકાર ચ ૂર્ણ, મંજિષ્ઠાદિ ચ ૂર્ણ, માર્કન્ડી
ચ ૂર્ણ, વિડંગ ચ ૂર્ણ, વ ૃદ્ધ ગંગાઘર ચ ૂર્ણ, શિવા ચ ૂર્ણ ટે બલેટ, શિવાક્ષાર પાચન ચ ૂર્ણ, સંજીવની
વટી, સ્વાદિષ્ટ વિરે ચન ચ ૂર્ણ, અભયારિષ્ટ, કુ ટજારિષ્ટ, કુ માર્યાસવ, દ્રાક્ષાસવ.
૮૦
~ 87 ~
~ 88 ~
આસ્ફા ““જનરલ ટોનિક'' ઔષધો
૧. અબ્રકભસ્મ : (સહસ્ત્રપુટી)
દમ, અસ્થમા, ક્ષય વગેરેને કારણે થયેલ દૌર્બલ્યમાં (સુવર્ણ યુક્ત)
૨. આસ્કફા બાલગુટીકાઃ
બાળકોની સર્વ તકલીફોમાં
૩. આસ્ફા ઠં ડઈઃ
પિત્તશામક, પોષ્ટિક પીણુ ં ઉનાળામાં દરરોજ સેવન કરવા યોગ્ય
૪. બ્રાહ્મીવટી : (સ્પેશ્યલ)
માનસિક દૌર્બલ્યમાં મગજનુ ં કામ કરનાર વ્યકિતઓએ નિરં તર સેવન કરવા યોગ્ય.
૫. મકરધ્વજવટી : (મકરઘ્વજ ચંદ્રોદય, શતગઉણ, ષોડશગુણ સ્પેશ્યલ વગેરે) શ્રેષ્ઠ વાજીકર અને સર્વાંગ
દૌર્બલ્યમાં ઉપયોગી
ુ ાકર રસ :
૬. બ ૃહત્ વસનત કુ સમ
પ્રમેહજન્ય દૌર્બલ્યમાં વિશેષ ગુણકારી છે .
૭. સાલમપાક :
શિયાળામાં સેવન કરવા યોગ્ય પૌષ્ટિક વસાણુ ં
૯. કેસરી જીવનામ ૃત :
પાંડુજન્ય નબળાઈમાં વિશેષ લાભપ્રદ, સર્વ પ્રકારના દૌર્બલ્યમાં, ઘરે ઘર ' “જીવન'ના નામથી જાણીતી શ્રેષ્ઠ
ટોનિક ઔષધિ છે .
૮૧
~ 89 ~
૧૦. ચ્યવનપ્રાશાવલેહ :
બારે માસ સેવન કરવા યોગ્ય ઉત્તમ રસાયણ, દૌર્બલ્યહર શકિતપ્રદ.
૧૧. ઘાત્રી રસાયન :
પિત્તપ્રકૃતિવાળા માટે શ્રેષ્ઠ બલ્ય રસાયન છે . નેત્રરોગોમાં ખાસ ગુણકારી છે .
૧ર. આસ્ફા એન્ઝાઈમ :
હૃદય દૌર્બલ્યમાં વિશેષ ગુણાકારી છે .
૧૩. દશમ ૂલારિષ્ટ :
વાત વ્યાધિથી પીડાતા મનુષ્યો માટે નિરં તર સેવન કરવા યોગ્ય આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધિ છે .
૧૪. દ્રાક્ષાસવ :
પાચનશકિત સુધારી શરીરમાં સ્ફૂર્તિ લાવે છે .
૧૫ પિપલ્યાદિ અવલેહ :
પાંડુજન્ય દૌર્બલ્યમાં લાભદાયી છે .
૧૬ આસ્ફા ટોનિક :
ઉત્તમ બલપ્રદ રસાયણ
૮૨
~ 90 ~
ઘરમાં રાખવા યોગ્ય ઔષઘ
શિવા (હિમજ) ચ ૂર્ણ : કબજીયાત, હરસ-મસા, આમ વગેરેમાં ઉપયોગો.
અસ્થિસંધાનક લેપ : મોચ,મ ૂઢમારમાં
આરોગ્યવર્ધિની રસ : રોગ પછીની દુ ર્બળતા, યકૃત ક્રિયાની મંદતા તથા રકતની અલ્યતા અને અનેક રોગો
હરનાર
આયુર્વેદિક દંતમંજન : નિત્ય ઉપયોગ માટે
કૃમિકુ ઠાર-કૃ મિમુદગર : બાળકોના કૃ મિ વિકારોમાં
ખદિરાદિવટી : ઉધરસ કે ગળાના દુ ઃખાવામાં ચ ૂસવા માટે .
ગુલકંદ : પ્રસિદ્ધપિત્તશામક, મ ૂદુ રે ચક.
ગોદં તી ભસ્મ : બાળકોની કૃ શતા, સ્ત્રીઓના શ્વેતપ્રદર માટે .
ગ્રંથિક ચ ૂર્ણ : નિદ્રા લાવવા માટે .
ચંદ્રામ ૃતા વટી : જુ લાબ માટેનિર્દોષ ગોળી
જીવિતપ્રદા વટી : વ ૃદ્ધે ના ઉપયોગ માટે
ત્રિફલા ચ ૂર્ણ : રસાયન આંખની નબળાઈ.
ત્રિભુવનકીર્તિ રસ : શરદી, તાવ અને ઉધરસ.
દૂ દ્ુઘ્ન સોગઠી . : દરાજપરલગાડવા માટે .
શિવાક્ષારપાચન : અજીર્ણ, કબજીયાત, ખાટા-ખારા ઓડકાર માટે
નિત્યાનંદ રસ : રસ ઉતરતો હોય તો નિત્ય સેવન માટે
પ ૂર્ણ ચંદ્રોદય : થાક, અશકિત મટાડી સ્ફૂર્તિ લાવવા માટે
ુ દ્ર ચ ૂર્ણ : બાળકોના તાવ અને ઝાડા માટે .
બાલ ચાતર્ભ
માણેક રસાદિ ગુટિકા : બાળકોની સસણી અને વરાધ માટે
યષ્ટિમધુ વટી : ગળાના દુ ખાવા કે ઉઘરસમાં ચ ૂસવા માટે
સંશમની વટી : જીર્ણ જવર તથા બાળકોની કૃ શતા માટે
લવણભાસ્કર ચ ૂર્ણ : પ્રસિદ્ધઅગ્નિદીપક, ઉદરશ ૂળહર, ગેસમાં ઉપયોગી
૮૯
~ 91 ~
લવંગાદી વટી: ગળાના દુ ઃખાવામાં ચ ૂસવા માટે
સ્મ ૃતિ રસાયન: બુદ્ધિજીવીઓ માટે શરીર અને બુદ્ધિને બલપ્રદ.
સિતોપલાદિ ચ ૂર્ણ: સર્વપ્રકારનો કાસ ઉધરસમાં
નરનારાયણ ચ ૂર્ણ: ઝાડાને વાયુની શુદ્ધિ માટે
મહાસુદર્શન ચ ૂર્ણ: જીર્ણ કે મંદજવર. દુ ર્બળતા વિબંધ અગ્નિ માંધ માટે પ્રસિદ્ધ
સુવર્ણ વસંતમાલતી: પરિશ્રમને કારણે આવેલા થાક કે સામાન્ય અશકિતમાં.
મહાલાક્ષાદિ તેલ: બચ્ચાંઓની પુષ્ટિ ન થતી હોય તો માલિસ માટે
સ્વાદિષ્ટ વિરે ચન: કબજીયાત અને હરસ-મસાના વિરે ચન માટે
ઈરે મેદાદિ તેલ: મોઢુ ં આવવુ,ં અવાળું સ ૂજવુ,ં દાંત દુ ઃખવા ઈ. માં ચોપડવા સ્ત્રીઓની યોનીની અંદરના
ચાંદામાં વાપરરવા.
જીવકાદિ વટી: ઝાડા, ઊલટી અને વિશુચિકા માટે પ્રસિદ્ધ
હિંગવષ્ટક ચ ૂર્ણ: આફરો, ઉદરશ ૂળ, અગ્નિમાંદયમાં
અભયારિષ્ટ: અર્શ રોગોમાં નિત્ય સેવનીય.
અશોકારિષ્ટ: સ્ત્રીઓના વિકાર માટે
કુ ડજારિષ્ટ: અતિસાર, સંગ્રહણી, પ્રવાહિકા - પેટમાં બળતરામાં
દ્રાક્ષાસવ: અગ્નિમાંઘ, ઉધરસ અને અશકિત માટે .
લોહાસવ: રક્તની ક્ષીણતા માટે
પંચગુણ તેલ: જખમો પર લગાડવા ઉસીંગ માટે ) ઉત્તમ વ્રણ રોપણ.
બ્રાહ્મી કેશવર્ધક તેલ: નિત્યઉપયોગ માટે
પ્રોસ્ટે ટોન: પ્રોસ્ટે ટ (પૌરૂષ ગ્રંથી) માં ઉપયોગી
આસ્ફા એન્ઝાઈમ: હદય બલ્ય, ગેસહર દીપન પાચન
૯૦
~ 92 ~
બાળકો માટે ઘરમાં રાખવા યોગ્ય ઔષઘ
૯૧
~ 93 ~
શરદી, દમ, ખાંસી માટે
શ્વાસ કુ ઠાર : શરદી માટે અકસીર
સમીરપન્નગ રસ : ૬મ, શરદી, વરાધ
વસાવલેહ : ખાંસીદમ
મકરધ્વજ વટી (પે.), કંટાકાર્યાવલેહ,
અભ્રક ભસ્મ ૧૦૦૦પ૫ુટી
સિતોપલાદિચ ૂર્ણ, લવંગાદિવટી,
અગ્નિકુ માર રસ, રસસિંદુર
૯૨
~ 94 ~
“આસ્ફા'' ની વિશિષ્ટ પેટન્ટ ઔષધિઓ
ં ૂ મરી, પીપર.
ઘટક દ્રવ્યો : શુદ્ધ કાસિસ, સઠ,
ઉપયોગ : બઘા પ્રકારના પાંડુ રોગમાં (Iron Defficiency Aneamias), આભ્યન્તર અને બાહ્ય રક્તસ્ત્રાવો
સ્ત્રીઓમાં રક્તપ્રદર, ઉનવા, દુ ઝતા મસા, આંત્રકૃ મિઓનાં કારણે પાંડુતા, નસકોરી ફૂટવી, મળ
માર્ગથી લોહી પડવુ,ં ગર્ભાવસ્થા, આંતરડાનાં વિકારોને કારણે પાંડુતા જેવા રોગોમાં આદર્શ
ઔષધ.
માત્રા : ર થી ૩ ટીકડી સવાર-સાંજ જમ્યા બાદ તથા ચિકિત્સકની સલાહ અનુસાર.
અનુપાન : પાણી સાથે
93
~ 95 ~
“આસ્ફાલેક્ષ''- Asfalax
કબરજીયાતનો નિર્દોષ, નિર્ભય અને પીડારહિત ઈલાજ.
ઘટક દ્રવ્યો :ગરમાળાનો ગોળ, માર્કડી, કટુકી, હરિતકી, ત્રિવ ૃત્ત, ઈન્દ્રવારૂણી, અજમોદા,
પારસિક યવાની, દ્રાક્ષ.
ઉપયોગ :પેટમાં આમળ પેદા કર્યા સિવાય પેટ સાફ લાવવુ,
ં યકૃત અને પિત્તાશય,
(ઉદ્વાણાન્રવંતટ) પર સીધી અસર કરી યકૃતનાં કાર્યને વધારનાર, અર્શ, ભગંદર, ગુદચીરા,
જવર બાદના વિબંધમાં પીડારહિત મળપ્રવ ૃત્તિ કરાવનર, આબાલવ ૃદ્ધ, સ્ત્રી તથા ગર્ભિણી માટે
આડઅસર વગર મળપ્રવ ૃત્તિ કરાવનાર છતાં “ટે વ” ન પાડનાર આદર્શ મળપ્રવર્તક ઔષધ.
માત્રા :૨ થી ૩ ટીકડી સ ૂતી વખતે અથવા ચિકિત્સકની સલાહ અનુસાર
અનુપાન :પાણી સાથે.
ગેસોવીન - Gasowin
પેટમાં થતાં ગેસ માટે રામબાણ ઈલાજ
ઘટક દ્રવ્યો :શુદ્ધ હિંગ, વિશ્ભેષજ, મરીચ, પિપ્પલી, યવાની, ધાન્યક, જીરક, અમ્લવેતસ, ચિત્રકકમ ૂલ, વચા,
હરિતકી, ત્રિવ ૃત, માર્કન્ડી, રસોન, કુ બેરાક્ષ, શુદ્ધ વિષતિંદૂક, શુદ્ધ ગંધક, શંખભસ્મ, કપર્ટિકા ભસ્મ, ટાર્ટરે ક એસિડ
ઉપયોગ :અજોડ વાતાનુલોમક, પાચક અને અપાનવાયુન ુ ં નિયમન કરનાર, ગેસહર, અરૂચી, અપચો અને
અગ્નિમાંઘ, ઉદરશ ૂળ, આફરો, ગેસ, આઘ્માન, હૃદયશ ૂળ, વિબંધજન્ય વાતાવરોધ અને અન્ય પાચનતંત્રની
વિકૃ તિઓમાં ઉપયોગી ઔષધ.
માત્રા :ર થી ૩ ટીકડી જમ્યા બાદ અથવા ચિકિત્સકની સલાહ અનુસાર
અનુપાન :પાણી સાથે
94
~ 96 ~
“આસ્ફા - ટોન'' – Asfa-Tone
શરીર-ઘાત ુ પૌષ્ટિક તથા શુકવર્ઘક અને કામોદદીપક
ઘટક દ્રવ્યો :સાલમપંજા, શ્વેતમ ૂસલી, ઈક્ષુરક બીજ, વિદારી કંદ, શકાકુ લ- મિશ્રી, ગોક્ષુર, શતાવારી, અશ્વગંધા,
જાયફળ, જાવંત્રી, કપ ૂર, મકરધ્વજ-દ્વિગુણ, બંગભસ્મ, તામ્રભસ્મ, શુ. વિષતિંદૂક ચ ૂર્ણ
ઉપયોગ :શારીરિક તથા માનસિક થકાન દૂ ર કરનાર, શીઘ્રપતન રોકનાર, કામેચ્છા વધારનાર, પુરૂષમાં
નપુસકતા
ં તથા સ્ત્રીઓમાં શિથિલતા (Frigidity) દૂ ર કરનાર તથા શીદ્ર અસરદારક - વ ૃદ્ધાવસ્થાજન્ય દૌર્બલ્યમાં
પોષક - શકિતવર્ધક ઔષધ.
માત્રા :૧ થી ર ગોળી નાગરવેલના પાન સાથે ચાવી રસ ઊતરવો. સવાર-સાંજ ત્રણ માસ સુધી વ ૃદ્ધત્વની
અશકિત માટે ૧ ગોળી
અનુપાન :રોજ દૂ ધ સાથે.
લ્પ
~ 97 ~