ભારતમાં ઉજવાતા તહેવાર.docx

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 15

ભારતમાં એક સાથે નવ દિવસના સમૂહમાં ઉજવાતા તહે વારમાં મુખ્યત્વે કોની પૂજા - આરાધના કરવામાં આવે છે

?,શક્તિ,રામ,કૃષ્ણ,શિવ

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વસંત પંચમીનો તહે વાર ક્યારે ઉજવાય છે ?

મહા સુદ પાંચમ

ફાગણ સુદ પાંચમ

આસો સુદ પાંચમ

ચૈ ત્ર સુદ પાંચમ

વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીની જન્મ જયંતિ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં કયા ગ્રંથની
ઉત્પત્તિની ખુશી મનાવવામાં આવે છે ?

શિક્ષાપત્રી

વચનામૃત

સત્સંગિજીવન

ભક્તચિંતામણી

અષાઢી બીજનો દિવસ મુખ્યત્વે કયા બે પર્વ સાથે જોડાયેલો છે ? ( બે વિકલ્પ પસંદ કરવા )

રથયાત્રા

કચ્છી નવું વર્ષ

સુભદ્ રા જન્મ જયંતિ

ગુજરાત સ્થાપના દિન

ભારતમાં ઉજવાતા તહે વારો પૈ કી કયા બે તહે વાર અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવે છે ? ( બે વિકલ્પ
પસંદ કરવા.)

મકર સંક્રાંતિ

નાતાલ

શિવરાત્રી
વસંતપંચમી

શિવરાત્રીના દિવસે જૂનાગઢના કયા મહાદે વની નિશ્રામાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે ?

ભવનાથ મહાદે વ

સિદ્ધેશ્વર મહાદે વ

ભૂતનાથ મહાદે વ

રામેશ્વર મહાદે વ

નીચેના પૈ કી કયા બે તહે વાર દૈ વી શક્તિનો આસુરી શક્તિ પર થયેલા વિજયના રૂપમાં માનવામાં આવે છે ?

( બે વિકલ્પ પસંદ કરવા )

વિજ્યા દશમી

હોળી

ભાઈબીજ

રથયાત્રા

કારતક સુદ - ૧ નો દિવસ નવા વર્ષની આગમનના ઉત્સવ ઉપરાંત અન્ય કયા બે કર્યો સાથે જોડાયેલો છે ? ( બે
વિકલ્પ પસંદ કરવા )

અન્નકૂટ ઉત્સવ

ગોવર્ધન પૂજા

ભાઈબીજ

કચ્છી નવું વર્ષ

લક્ષ્મી પૂજન

હિન્દૂ કેલેન્ડર અનુસાર નવા વર્ષની પ્રથમ પૂર્ણિમાના દિવસે કયો તહે વાર ઉજવવામાં આવે છે ?

તુલસીવિવાહ

અન્નકૂટોત્સવ
રાખડી પૂનમ

શરદપૂર્ણિમા

અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણન


ુ ા કયા બે અવતારની જન્મજ્યંતિ પણ ઉજવવામાં આવે છે ? ( બે વિકલ્પ
પસંદ કરવા. )

પરશુરામ

નરનારાયણ

વામન

બુદ્ધ

મહાભારતની રચના કરનારા ભગવાન વેદ વ્યાસની જન્મજયંતિને કયા દિવસના ભાગરૂપે ઉજવવામાં આવે છે ?

ગુરુપૂર્ણિમા

અષાઢી બીજ

ઋષિપાંચમ

જ્ઞાન પ્રાગટ્ ય દિન

શિવપુરાણ અનુસાર ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવવા માટે પાર્વતીએ કયુ વ્રત કર્યું હતું ?

કેવડા ત્રીજ

કરવા ચૌથ

વડ સાવિત્રી

અખાત્રીજ

નીચેના પૈ કી ઉત્સવનો કયો દિવસ પૂનમના દિવસે ઉજવવામાં નથી આવતો ?

દિવાળી

શરદોત્સવ

રક્ષાબંધન
વ્યાસ પૂજન

નીચેના પૈ કી કયો ઉત્સવ તે દિવસે ખાવામાં આવતી મુખ્ય વાનગી અથવા પ્રસાદ સાથે બંધબેસતો નથી ?

ગણેશ ચતુર્થી - કાજુકતરી

ઉતરાયણ > ઊ ંધિયું

દશેરા > જલેબી - ગાંઠિયા

શરદપૂર્ણિમા - દૂ ધપૌઆ

રામનવમીના દિવસે રામ ભગવાનની સાથે અન્ય કોની જન્મજયંતિ ઉજવવામાં આવે છે ?

સહજાનંદ સ્વામી

રામાનંદ સ્વામી

ભક્ત નચિકેતા

ભક્ત પ્રહલાદ

ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઈસુ ખ્રિસ્ત કયા દિવસે પોતાના દે હનો ત્યાગ કર્યો હતો ?

શુક્રવાર

ગુરુવાર

શનિવાર

રવિવાર

સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર વર્ષે ઉજવાતા શાકોત્સવની શરૂઆત ક્યાંથી થઇ હતી ?

લોયા

લોજ

ગઢડા

મૂડી
રથયાત્રાનો વિશાળ ઉત્સવ ભારતમાં મુખ્યત્વે કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે ?

જગન્નાથ પુરી

બદ્રિકાશ્રમ

પુલહાશ્રમ

કેદારનાથ

મહારાષ્ટ્ રમાં સામુહિક રીતે ઉજવાતા ગણેશ ચતુર્થીના તહે વારની શરૂઆત કોણે કરી હતી ?

બાલ ગગ
ં ાધર તિલક

બાલા સાહે બ ઠાકરે

છત્રપતિ શિવાજી

પેશ્વા બાજીરાવ

હિન્દૂ કેલેન્ડર અનુસાર અન્નકૂટોત્સવ પછી આવતા મુખ્ય તહે વારોનો સાચો ક્રમ કયો છે ?

ભાઈબીજ > લાભપાંચમ > રક્ષાબંધન > જન્માષ્ટમી

રક્ષાબંધન > જન્માષ્ટમી > ભાઈબીજ > લાભપાંચમ

લાભપાંચમ > જન્માષ્ટમી > રક્ષાબંધન > ભાઈબીજ

ભાઈબીજ > લાભપાંચમ > જન્માષ્ટમી > રક્ષાબંધન

કયા દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

૧ મે, ૧૯૬૦

૧૦ મે, ૧૯૬૨

૫ જૂન, ૧૯૬૦

૧૦ જૂન , ૧૯૬૦

કયા દિવસને વૈ શ્વિક સ્તરે વિશ્વ અહિંસા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
૨ ઓક્ટોબર

૫ જૂન

૨૨ ઓક્ટોબર

૫ સપ્ટે મ્બર

૫ સપ્ટે મ્બરના દિવસે શિક્ષકદિનની ઉજવણી કોની યાદમાં કરવામાં આવે છે ?

ડો. રાધાકૃષ્ણન

ડો. APJ અબ્દુ લ કલામ

વિષ્ણગ
ુ પ્ુ ત ચાણક્ય

ડો. બાબા સાહે બ આં બેડકર

નીચેનામાંથી કઈ ઘટના કે દિવસ ૧૪ ફે બ્રુઆરી સાથે જોડાયેલ નથી ?

નથુરામ ગોડ્ સે દ્વારા મહાત્મા ગાંધીની હત્યાનો પ્રયાશ.

પ્રેમીને પ્રેમભરી લાગણીઓ વ્યક્ત કરવાનો ખાસ દિવસ.

પુલવામાં આં તકી હુમલામાં ૩૯ ભારતીય જવાન શહિદ.

ભગતસિંહ, રાજગુરુ અને સુખદે વને ફાંસીની સુનાવણી.

ભારતમાં કુ ભ
ં મેળાનું આયોજન દર કેટલા વર્ષે થાય છે ?

૧૨

૧૪

ભારતમાં કયા દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

૧૫ ઓગસ્ટ ,૧૯૪૭
૨૬ જાન્યુઆરી ,૧૯૫૦

૧૫ ઓગસ્ટ ,૧૯૫૦

૨૬ જાન્યુઆરી ,૧૯૪૭

ભારતમાં ૨૬ મી જાન્યુઆરીને કયા બે દિવસના નામથી ઓળખવામાં આવે છે ? ( બે વિકલ્પ પસંદ કરવા )

પ્રજાસતાક દિવસ

ગણતંત્ર દિવસ

સ્વતંત્ર દિવસ

શહીદ દિવસ

અહીં આપેલા ચિત્રના આધારે તહે વારની ઓળખ આપો.

કરવા ચૌથ

કેવડા ત્રીજ

શરદપૂનમ

વેલેન્ટાઈન ડે

ભાઈબીજ

હોળી - ધુળેટીના તહે વારમાં કયા ભક્તને યાદ કરવામાં આવે છે ?

પ્રહલાદ

હોલિકા

હિરણ્યકશિપુ

નૃસિહ
ં ભગવાન

' નવરોજ ' તરીકે ઓળખાતો દિવસ કોની માટે નવા વર્ષની શરૂઆતનો દિવસ છે ?

પારસી
ખ્રિસ્તી

પંજાબી

મરાઠી

નિષ્કુ ળાનંદ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા કયા સંત થઇ ગયા જે અભણ હોવા છતાં પણ હજારો કીર્તનો અને અનેક
ગ્રંથોની રચના કરી ?

નિષ્કુ ળાનંદ સ્વામી

મુક્તાનંદ સ્વામી

દે વાનંદ સ્વામી

નિત્યાનંદ સ્વામી

નિષ્કુ ળાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?

લાલજી સુથાર

લાડુ દાન ગઢવી

મુળજી સુતાર

ખુશાલ ભટ્ટ

લાલજી સુથારનું જન્મસ્થાન શેખપાટ કયા જિલ્લામાં આવેલું છે ?

જામનગર

ભાવનગર

ગાંધીનગર

બનાશકાંઠા
લાલજીસુથારનો જન્મ કયા દિવસે થયો હતો ?

વસંત પંચમી

અખાત્રીજ

લાભપાંચમ

શરદપૂનમ

લાલજીસુથારના માતા પિતાનું નામ શું હતું ?

રામભાઈ અને અમૃતબા

મોતીરામ અને કુ શલબા

બાળશર્મા અને ભવાની

સંભદ
ુ ાન અને લાલુબા

લાલજીસુથાર કોની પાસે વર્તમાન ધારણ કરી કંઠી બાંધી તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો હતો ?

રામાનંદ સ્વામી

ગુણાતીતાનંદ સ્વામી

સહજાનંદ સ્વામી

મુક્તાનંદ સ્વામી

ં રે પ્રથમ પુત્રનો જન્મ થયો હતો ?


લાલજીસુથારને ત્યાં કેટલા વર્ષની ઉમ

૩૪

૨૮

૨૬

૩૨
સહજાનંદ સ્વામી શેખપાટથી કચ્છ જઈ રહ્યા હતા ત્યારે લાલજી સુથારને ભગવાનના ___________બનવાનું
સૌભાગ્ય મળ્યું .

ભોમિયો

અંગરક્ષક

સંદેશવાહક

મામાના દીકરા

લાલજી સુથાર ભગવાન સ્વામિનારાયણ સાથે કચ્છ જઈ રહ્યા હતા ત્યારે તેમણે સાથે લીધેલું ભોજન, પૈ સા,
પાણી વગેરેનું શું થયું ?

અન્ય લોકો પાછળ લૂટ


ં ાવી દીધું .

અચાનક જ ગાયબ થઇ ગયુ.ં

ભગવાનના વપરાશમાં આવ્યુ.ં

તેમના કુ ટુ ં બીજનોએ લઇ લીધુ.ં

ભગવાન સ્વામિનારાયણ લાલજી સુથારને કઈ જગ્યાએ દીક્ષા આપી નિષ્કુ ળાનંદ સ્વામી નામ પાડયું ?

આધોઇ

ગઢડા

ભુજ

વડતાલ

ભગવાન સ્વામિનારાયણને ભૂખ લાગતા નિષ્કુ ળાનંદ સ્વામીને આધોઇ ગામમાં કોની પાસેથી ભિક્ષા માંગી લાવવાનું
કહ્યું ?

સાસરાના ઘરેથી

નગરશેઠ પાસેથી

ધર્મશાળા માંથી

હરિભક્તના ઘરેથી
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ રચવામાં આવેલો ગ્રંથ કયો હતો ?

યમદં ડ

ભક્તચિંતામણી

ગીતાભાષ્ય

સ્નેહગીતા

નિષ્કુ ળાનંદ સ્વામીએ યમદં ડ ગ્રંથની રચના ક્યાં કરી હતી ?

આધોઇમાં

ગઢપુરમાં

વડતાલમાં

ધોલેરામાં

નિષ્કુ ળાનંદ સ્વામીએ કુ લ કેટલા ગ્રંથોની રચના કરી છે ?

૨૩

૨૦

૨૮

૩૦

નિષ્કુ ળાનંદ સ્વામી રચિત કયો ગ્રંથ જેમના એક -એક પાનાં ભગવાન સ્વામિનારાયણ ખુદ વાંચીને પ્રમાણિત
કર્યા છે ?

ભક્તચિંતામણી

યમદં ડ

નિષ્કુ ળાનંદ કાવ્ય

અવતાર ચિંતામણી
ભગવાન સ્વામિનારાયણના પરબ્રહ્મ અવતારીપણાના રહસ્યની નો ંધ નિષ્કુ ળાનંદ સ્વામીએ કયા ગ્રંથમાં કરી
છે ?

પુરષોતમ પ્રકાશ

સારસિદ્ ધિ

હરિબળ ગીતા

ધીરજાખ્યાન

નિષ્કુ ળાનંદ સ્વામી રચિત ગ્રંથ ' ચોસઠપદી ' માં શેનું વર્ણન નથી કરવામાં આવ્યું ?

ભગવાનની મનુષ્ય - દિવ્ય લીલા

સંત-અસંતનાં લક્ષણ

ભગવાનની પ્રાપ્તિની મહત્તા

દોષો-વિકારોને ટાળવાના ઉપાયો

નિષ્કુ ળાનંદ સ્વામી રચિત ગ્રંથ ' સ્નેહગીતા ' માં કોના કોના સંવાદ છે ? ( બે વિકલ્પ પસંદ કરવા. )

શ્રીકૃષ્ણ અને ઉદ્ધવજીનો

ગોપીઓ અને ઉદ્ધવજીનો

શ્રીકૃષ્ણ અને અક્રૂરજીનો

ગોપીઓ અને શ્રી કૃષ્ણનો

નિષ્કુ ળાનંદ સ્વામીએ ઉત્તમ શિલ્પકળાને નીખારતો એવો બાર બારણાં વાળો હિંડોળો ક્યાં બનાવ્યો હતો ?

વડતાલ

ગઢડા

ધોલેરા

આધોઇ
કયા મંદિરમાં નિષ્કુ ળાનંદ સ્વામીએ ખુદ અનેક પથ્થરો ઘડીને તેમની અદભુત સ્થાપત્ય કલાકૃતિનો અનુભવ
કરાવ્યો છે ?

ધોલેરા

અમદાવાદ

ભુજ

વડતાલ

નિષ્કુ ળાનંદ સ્વામીને કોની મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે ?

વૈ રાગ્યની

સહનશીલતાની

સાધુતાની

દાસાનુદાસની

નિષ્કુ ળાનંદ સ્વામી પૂર્વજન્મમાં કોણ હતા એવું માનવામાં આવે છે ?

જળભરત

નારદમુનિ

સનકાદિક

અક્રૂરજી

સારંગપુરના હનુમાનજીની પ્રથમ આરતી ઉતારનાર ગોવિંદાનંદ સ્વામી નિષ્કુ ળાનંદ સ્વામીના સંબધ
ં માં શું થતા ?

પુત્ર

ભાઈ

ગુરુભાઈ

કાકા

હરિ સ્મૃતિ
નિષ્કુ ળાનંદ સ્વામીના બન્ને દીકરાઓનું નામ શું હતું ?

માધવજી અને કાનજી

ગોવિંદજી અને માધવજી

મુળજી અને કૃષ્ણજી

ગોવિંદજી અને કાનજી

નિષ્કુ ળાનંદ સ્વામી શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી કેટલા વર્ષ જીવ્યા હતા ?

૧૮

૧૫

૨૦

નિષ્કુ ળાનંદ સ્વામીએ પોતાના દે હનો ત્યાગ કઈ જગ્યાએ કર્યો હતો ?

ધોલેરા

ગઢડા

વડતાલ

આધોઇ

નિષ્કુ ળાનંદ સ્વામી પોતાના દે હનો ત્યાગ કેટલા વર્ષની ઉમ


ં રે કર્યો હતો ?

૬૨

૭૨

૮૨

૯૨

સ્વામિનારાયણ મંદિરમાં નિત્ય ગવાતા પદમાં કયા બે પદ નિષ્કુ ળાનંદ સ્વામીના રચેલા છે ? (બે વિકલ્પ પસંદ
કરવા )

હવે મારા વ્હાલાને નહિરે વિસારું


હવે મારા વ્હાલાના દર્શન સારું

મારા વ્હાલાજી શું વાલપ દીસે રે

ઓરા આવો શ્યામ સ્નેહી

"__________ના ટકે રે વૈ રાગ્ય વિના, " પંક્તિ પુરી કરો.

ત્યાગ

ધર્મ

સત્સંગ

જ્ઞાન

નિષ્કુ ળાનંદ સ્વામીને સાધુ થવાની સહર્ષ રજા આપનારા તેમના પત્નીનું નામ શું હતું ?

કંકુબેન

ગગ
ં ાબેન

યમુનાબેન

સીતાબેન

You might also like