Madi Tara Mandiriya Ma

You might also like

Download as txt, pdf, or txt
Download as txt, pdf, or txt
You are on page 1of 1

માડી તારા મંદિરીયા માં ઘંટારવ ગાજે

ઉંચા ઉંચા ડુંગરિયા માં માડી તું બિરાજે


માડી તારા ....
માડી તારા મંદિરીયા માં ઘંટારવ ગાજે

જગદંબે બોલો અંબે


જગદંબે ...બોલો અંબે

લાલ ચટક ચુંદડી સોહે સાવજ અસવારી


તેજ ભરયું મુખડું જોઈ જાઉં વારી વારી
ચાચર ચોકે ઉતર્યા માડી ગરબા ગાવા આજે

માડી તારા મંદિરીયા માં ઘંટારવ ગાજે


ઉંચા ઉંચા ડુંગરિયા માં માડી તું બિરાજે

જગદંબે બોલો અંબે


જગદંબે ...બોલો અંબે

માડી તારા રૂપ ઘણા, નામ તો હજાર છે


મહિમા તારો જગ માં મોટો, તું તો તારણહાર છે
ભીડ ભાંગી ભક્તો કેરી આશિષ દેતી જાજે

માડી તારા મંદિરીયા માં ઘંટારવ ગાજે


ઉંચા ઉંચા ડુંગરિયા માં માડી તું બિરાજે

જગદંબે બોલો અંબે


જગદંબે ...બોલો અંબે

You might also like