Download as txt, pdf, or txt
Download as txt, pdf, or txt
You are on page 1of 1

તારા વિના શ્યામ મને એકલડુ લાગે,

રાસ રમવા ને વહેલો આવજે (2)


તારા વિના શ્યામ મને એકલડુ લાગે,
રાસ રમવા ને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ ... એકલડુ લાગે (2)
શરદ પૂનમ ની રાતડી, ઓહો..
ચાંદની ખીલી છે ભલી ભાત ની (3)
તુ ના આવે તો શ્યામ, રાસ જામે ના શ્યામ,
રાસ રમવા ને વહેલો આવ.આવ.આવ.શ્યામ,
તારા વીના શ્યામ. (2)
તારા વિના શ્યામ મને એકલડુ લાગે,
રાસ રમવા ને વહેલો આવજે (2)
ગરબે ઘુમતી ગોપિયો, સુની છે ગોકુલ ની શેરીયો (2)
સુની સુની શેરીયો મા, ગોકુલ ની ગલિયો મા,
રાસ રમવા ને વહેલો આવ.આવ.આવ.શ્યામ,
તારા વીના શ્યામ. (2)
તારા વિના શ્યામ મને એકલડુ લાગે,
રાસ રામવા ને વહેલો આવજે (2)
અંગ અંગ રંગ છે અનંગ નો,
રંગ કેમ જાય તારા સંગ નો (2)
તુ ના આવે તો શ્યામ,
રાસ જામે ના શ્યામ,
રાસ રમવા ને વહેલો આવ.આવ.આવ.શ્યામ,
તારા વીના શ્યામ. (2)
તારા વિના શ્યામ મને એકલડુ લાગે,
રાસ રમવા ને વહેલો આવજે (2)

You might also like