એક લાલ દરવાજે

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

"એક લાલ દરવાજે"

એક લાલ દરવાજે તંબ ુ તાણીયા રે લોલ

પધ સાંની ધપમ મપ ધસાંધ પ પ

અમદાવાદી નગરી , એની ફરતે કોટે કાંગરી

મમ પધ પધ રેઁ રેઁ સાંરેઁ સાંધ પપ

માણેકલાલની મઢી, ગુલઝારી જોવા હાલી

મમ પધ પધ રેઁ સાંરેઁ સાંધ પપ

હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી

રેઁ રેઁ રેઁ રેઁ રેઁ રેઁ રેઁ રેઁ રેઁરેઁરેઁ રેઁ સાંરેઁ સાંધ પપ

એક લાલ દરવાજે તંબ ુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી, ગુલઝારી જોવા હાલી

કાંકરિયાનુ ં પાણી, ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને , ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબ ુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી, માં બિરાજે ભદ્રકાળી

માડીના મંદિરીયે, ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબ ુ તાણીયા રે લોલ

You might also like