Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

Manav Jeevan ni Vastavik Unnati na Path Pradarshak Shri Devesh Mehta

માનવ જીવનની વાસ્તવવક ઉન્નવતના પથ પ્રદર્શક શ્રી દે વેર્ મહેતા

દૈ વી વવદ્યાઓના જ્ઞાન વવનાના મનુષ્યોનુું જીવન પર્ુ સમાન ગણાય છે . આથી જ,


પોતાનુું સવોત્તમ કલ્યાણ ઈચ્છનારા મનુષ્યે બનતા પ્રયત્નથી માનવ જીવનને કૃ તકૃ ત્ય
કરનારી મહાવવદ્યાઓનો અભ્યાસ કરવો જ જોઈએ, એવો અમારો વનવિત મત છે . તે
વવનાનુું માત્ર ઈવરિયોને તૃપ્ત કરવામાું વેડફાતુું જીવન કે વળ વ્યથશ છે અને હાથમાું
આવેલા અમૂલ્ય વ ત
ું ામવણને ખોઈને કા ના ટુ કડાથી સુંતોષ પામવા જેવુું છે .

જાણવાના વવષયો મુખ્ ય રીતે ત્રણ છે : જીવ, જગત અને ઈશ્વર. આ ત્રણેય વવષયોનો
ઊુંડાણપૂવશક અભ્યાસ કયાશ વવના તેના અદ્ભુત રહસ્યોને પામી ર્કાતાું નથી. આ
વવષયોના રહસ્યોને સમજાવનારી મહાવવદ્યાઓના અભ્યાસનો અવિકાર પામવા માટે
મનુષ્યમાું આ પ્રમાણેનાું સદગુણો હોવા આવશ્યક છે : જેમ કે , તે સાિક તીવ્ર
બુવિવાળો, અભ્યાસ કરવાની મહેનતમાું આળસ વવનાનો, વવદ્યાના રહસ્યો પયશરત
પહોું વાના દૃઢ વનિયવાળો, પ્રવતબુંિો અને મુશ્કે લીઓથી પાછો ન હટનારો,
રહસ્યજ્ઞાનની તીવ્ર ઈચ્છાવાળો, પદાથશ વવજ્ઞાન, રસાયણ વવજ્ઞાન, જીવ વવજ્ઞાન,
મનોવવજ્ઞાન અને પરા-મનોવવજ્ઞાન તથા અધ્યાત્મ ર્ાસ્ત્રમાું અત્યુંત કુ ર્ળ, વવર્ુિ
અુંત:કરણવાળો, વવનય વવવેક સુંપન્ન અને પરમેશ્વરમાું ર્ુિ વનષ્ઠા તથા ભવિવાળો
મનુષ્ય જ જગતના વનગૂઢ રહસ્યોને જાણવાનો યથાથશ અવિકારી છે .

આ સાથે જ વવનમ્રતા, સરળતા, અત્યુંત વન:સ્વાથશ વૃવત્ત, તથા લોક કલ્યાણ કરવાની
તીવ્ર પરોપકાર બુવિ, ઉત્તમ રીતે કે ળવાયેલુું બુવિબળ અને નીવતમત્તાનુું અભેદ્ય કવ
જેણે િારણ કરેલુું હોય છે , તેઓનાું જ વનમશળ અુંત:કરણમાું આ ગૂઢ વવદ્યાઓનુું જ્ઞાન
પ્રકાર્ને પામે છે . આવા પવવત્ર અને સદા ારી ઋવષતુલ્ય લોકો આ પાપ પ્રિાન
કવલયુગમાું મળવા અવતર્ય દુલશભ છે .
અમને માતા-પુત્રીને (વનમશલા થાનકી અને શ્વેતા થાનકી) પહેલેથી જ મહાવવદ્યાઓના
અભ્યાસમાું અત્યુંત રસ હોવાથી, જગતનાું ગૂઢ રહસ્યો અને અલૌવકક ર્વિઓની
પાછળનુું વવજ્ઞાન સમજવા માટે નુું ોક્કસ માગશદર્શન કોની પાસેથી મેળવી ર્કાય તે
જાણવા માટે અમે અમારા વિયાયોગના પરમ ગુરુ શ્રી મહાવતાર બાબાજીને પ્રશ્ન
પૂછવાનુું નક્કી કયુું. આ માટે શ્વેતાએ ોક્કસ વિયાયોગ પિવત દ્વારા શ્રી મહાવતાર
બાબાજીની વદવ્ય ેતનાનો સુંપકશ કયો – ત્યારે બાબાજીના સ્વરૂપમાું એકાગ્રતાની
સાથે, પ્રશ્નનો જવાબ મેળવવા માટે એક પવવત્ર પુસ્તકનુું કોઈ એક પાનુું ખોલીને તેમાું
આુંગળી મૂકતાું જ ‘દે વર્
ે ’ નામની વ્યવિનુું સૂ ન મળયુું. આથી, તે વ્યવિ દે વેર્ભાઈ
મહેતા જ છે કે કે મ ? તે જાણવા માટે ફરી પ્રશ્ન કરતાું, હકાર માું જવાબ મળયો.
ત્યારબાદ દે વેર્ભાઈ વવષે વિુ જીજ્ઞાસા થવાથી જયારે બાબાજીને દે વેર્ભાઈની
અવિક જાણકારી આપવા વવનુંતી કરી ત્યારે જવાબ આવ્યો કે – ‘એ તો મારા વપતા’....
અથાશત્ દે વેર્ભાઈ એ પૂવજ
શ રમમાું શ્રી મહાવતાર બાબાજીના વપતાશ્રી હોવાનુું ગુપ્ત
રહસ્ય અમને જાણવા મળયુું, કે જે અમે આજે દે વેર્ભાઈની મુંજૂરીથી આપ સહુ ની
સમક્ષ જેમ છે તેમ પ્રકટ કયુું છે . આ એક અદ્ભુત રહસ્ય છે અને તેની ગવરમા જળવાય
તે માટે આજ સુિી કોઈને જણાવ્યુું નહોતુું પણ આપણી વચ્ ે એક મહાન વવભૂવત અને
એક મહાવસિ કક્ષાનો વદવ્યાત્મા દે વેર્ભાઈ રૂપે વવદ્યમાન છે અને આપણને સતત
માગશદર્શન અને પ્રેરણા આપી રહ્યા છે તે એક અનુપમ લાભ આપણને મળયો છે તેની
સવશને જાણ થાય તેના માટે આ રહસ્યને ગુપ્ત ન રાખતાું આપ સહુ સમક્ષ પ્રસ્તુત કયુું
છે . અને અમર ગુરુ શ્રી મહાવતાર બાબાજીનુું આ પૃથ્વીમાું અવતરણ કરનાર મહાન
તપસ્વી એવા તેમના વપતાનો દે વેર્ભાઈ રૂપે આ પુનજશરમ પણ આપણને સહુ ને
વસિાવસ્થા સુિી પહોું વા માટે ના મદદગાર માગશદર્શક ગુરુ તરીકે થયો છે તે માટે
આપણે સહુ પરમેશ્વરની કૃ પાના આભારી અને ઋણી છીએ કે જેમની અસીમ કૃ પાથી
આટલાું બિાું ગૂઢ વવષયોમાું આગળ વિવા માટે નુું પ્રેરકબળ દે વેર્ભાઈના રૂપમાું
આપણને મળયુું.
યોગ, વવજ્ઞાન, િમશ, અધ્યાત્મ, માનવીની અલૌવકક ર્વિઓ, જગતના ગૂઢ રહસ્યો,
અવસ્તત્વના અજ્ઞાત આયામો અને તેમાુંથી ઉદ્ભવતી ત
ૈ વસક ર્વિઓ,
ભવવષ્યકથન, યાદર્વિ અને એકાગ્રતા વિારવા માટે ની પ્રયુવિઓ, વ્યવિના
જીવનનુું રૂપાુંતરણ, અને માનવ જીવનને સ્પર્શતા તમામ વવષયો જેવાું કે – જીવન,
મૃત્યુ, િમશ, વવજ્ઞાન, આત્મ-ઓળખ, જ્ઞાન, ભવિ, કમશ, પ્રેમ, વમત્રતા, લાગણી, સાવહત્ય,
સુંગીત – આવદ અસુંખ્ ય પ્રેરક, વવ ાર પ્રદ લવલત વનબુંિો પર આિાવરત દે વેર્ભાઈના
આ પુસ્તકો જીવનને ઉન્નત બનાવનારા અને આત્માને માટે ઔષિરૂપ બની રહે તેવુું
ઉત્તમ સાવહત્ય છે . આવી સુુંદર ર નાઓ માટે અને પ્રેરક લેખો માટે અમે દે વેર્ભાઈના
આભારી અને ઋણી છીએ, અને તેમને વુંદન કરીએ છીએ. અમારા જીવનમાું અત્યુંત
પ્રેરણારૂપ બનેલા દે વર્
ે ભાઈના પુસ્તકોની યાદી અહીું પ્રસ્તુત કરીએ છીએ :-

૧) પરમાણુથી પરમાત્મા સુિી [ વવજ્ઞાન અને અધ્યાત્મનો સુદ


ું ર સમરવય ]

૨) અગો ર વવશ્વ – હેરતભયાશ માનવી [ મનુષ્યોએ કે ળવેલી અલૌવકક ર્વિઓ


વવર્ેના વૈજ્ઞાવનક સુંર્ોિનો અુંગે ]

૩) જીવનનુું જાગરણ [ માનવ જીવનને રૂપાુંતવરત કરનાર વવ ારપ્રદ, પ્રેરણાત્મક અને


વ ુંતનાત્મક લવલત વનબુંિો ]

૪) અજ્ઞાત દુ વનયા – અપાર અ રજ [ જગતના ગૂઢ રહસ્યો અને રહસ્યમય ઘટનાઓ


તથા અલૌવકક ર્વિઓ પર આવાશ ીન વવજ્ઞાનીઓના પ્રયોવગક સુંર્ોિનો અુંગે ]

૫) અગમ્ય સૃવિ – અગમ્ય દૃવિ [ અવસ્તત્વના અજ્ઞાત આયામોમાુંથી ઉદ્ભવતી


ૈતવસક ર્વિઓ અને મત્કાવરક ઘટનાઓ અુંગે ]

૬) જીવનના ઉપવનમાું સુંવેદનાનાું સુમન [ માનવ સુંબુંિોની અ ારસુંવહતા અને


માનવ મનની વવવવિ સુંવેદનાઓ અુંગે ]
૭) અ રજભરી દુ વનયાની અ રજભરી ઘટનાઓ [ ઈવરિયાતીત ર્વિ િરાવતાું લોકો
અને અ રજ પેદા કરે તેવી ઘટનાઓ પરના વૈજ્ઞાવનક સુંર્ોિન અુંગે ]

૮) આત્માનુું ઔષિ [ પ્રેરક, વવ ાર પ્રદ, જીવનને ઉન્નત બનાવનારુું , આત્માને માટે


ઔષિરૂપ બની રહે તેવુું ઉદાત્ત સાવહત્ય ]

૯) અજબ ગજબ આ દુ વનયા [ જગતની માનવામાું ન આવે તેવી અ રજભરી


ઘટનાઓ અને વવસ્મયજનક ર્વિઓ િરાવતી વ્યવિઓ વવષે ]

૧૦) વવસ્મયના વવશ્વમાું [ વવશ્વની ગૂઢ અને વવસ્મયકારી સત્ય ઘટનાઓ વવષે વૈજ્ઞાવનક
સુંર્ોિનો સાથેનુું પુસ્તક ]

૧૧) અપને હાથ સઁવારીયે [ જીવનની વવવવિ બાબતોને નવી દૃવિ અને અવભગમથી
જોવા અુંગે પ્રેરણાત્મક લઘુ વનબુંિો ]

૧૨) અજ્ઞાતના ઓવારા [ અવસ્તત્વની અજ્ઞાત બાબતો પર પ્રકાર્ પાડતુું અગો ર


સૃવિ વવષયક પુસ્તક ]

૧૩) શ્રીમદ્ ભાગવત સાર સુંગ્રહમ્ [ આ ગ્રુંથમાું શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો સાર
શ્લોક અને અનુવાદ સાથે આપવામાું આવ્યો છે ]

૧૪) હૃદય મુંવદર [ પ્રેરણાત્મક અને વ ુંતનાત્મક લઘુ વનબુંિો. આમાું જીવનના ઉદાત્ત
ભાવો અને ઉન્નત વવ ારોને રજુ કરવામાું આવ્યા છે ]

૧૫) જ્ઞાત થી અજ્ઞાત તરફ [ જગતની જાણેલી વાસ્તવવકતાઓથી માુંડીને ન જાણેલી


વાસ્તવવકતાઓનો રસપ્રદ વ તાર, વવવવિ પ્રકારની લૌવકક-પારલૌવકક ઘટનાઓ અુંગે
સુંર્ોિનો ]

૧૬) જીવન પાથેય [ જીવન પથના પ્રવાસીને માટે પ્રેરણાપ્રદ રસપ્રદ વનબુંિો ]

આ સાથે જ ગુજરાત સમા ારમાું ‘અગો ર વવશ્વ’ અને ‘વવ ાર વવવથકા’ની પ્રેરણાત્મક
લેખમાળા તો ખરી જ....
ખરેખર જ, આટલાું બિાું દુ લભ
શ જ્ઞાન-વવજ્ઞાનના વવષયોની જાણકારી િરાવનાર
દે વેર્ભાઈને તો આવાશ ીન સમયની વવરલ વવભૂવત જ ગણી ર્કાય. તેમણે તેમનુું
સમગ્ર જીવન લોકોને જ્ઞાન વવજ્ઞાન અને આધ્યાવત્મક વવષયોમાું પ્રેરણા અપશવામાું જ
વ્યતીત કરીને માનવ જીવનની સાથશકતાનુું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કયુું છે . અમારા દૈ વી
મહાવવદ્યાઓના રહસ્યો પર આિાવરત ગુજરાતી પુસ્તક ‘વ ત્ર રહસ્યમ્’ ને શ્રી
દે વેર્ભાઈના ર્ુભ આવર્વાશદ પ્રાપ્ત થયાું તે અમારુું પરમ સૌભાગ્ય માનીએ છીએ.
અમારા તેમને ખૂબ ખૂબ અવભનુંદન અને કોવટ કોવટ વુંદન.

છે વટે ,

“પ્રસીદ દે વેર્ જગવન્નવાસ:”

એવી પ્રાથશના સહ –

શ્રી ગુરુ કૃ પાવભલાષી,

વનમશલા થાનકી અને

શ્વેતા થાનકીના પ્રણામ...

પોરબુંદર.

તા. ૨૧ – ૪ – ૨૦૨૦

You might also like