Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

Assignment: Unit -1 (I. C.

Engine)
Sr. Question
No.
(1) Differentiate the following (i) Two stroke and Four stroke engine I (ii) S.I and C.I engine
(૧) તફાવત લખો (i) ટૂ સ્ટ્રોક એંજીન અને ફોર સ્ટ્રોક એંજીન (ii) S.I એંજીન અને C.I એંજીન
(2) “Theoretical valve timing diagram and actual valve timing diagram are different.” Explain with
reason
(૨) “સૈધ્ધાંતિક અને વાસ્તવિક વાલ્વ ટાયમિંગડ ડાયાગ્રામ અલગ હોય છે ”. કારણ સાથે સમજાવો.
(3) Write short note on MPFI System. List the advantages of MPFI system.
(૩) MPFI પદ્ધતિ વિષે ટુંક નોંધ લખો. MPFI સીસ્ટમ ના ફાયદાઓ જણાવો
(4) With diagram explain fuel supply for I.C. Engine.
(૪) આકૃ તિ સહ એંજીની ફ્યુલ સપ્લાય સિસ્ટમ સમજાવો.

(5) A single cylinder Four stroke oil engine having following data:
Mean effective pressure = 3 bar Cylinder diameter of the engine = 30 cm.
Length of piston stroke = 40 cm. Engine Speed = 600 RPM.
Mechanical Efficiency of the engine = 80 %
Calculate :- (i) Indicated Power in kW (ii) Brake Power in kW
(૫) એક સીંગમલ સીલીન્જડર 4 સ્રોક એંજીના ડેટા નીચે મુજબ છે
મીન ઇફેક્ટીવ પ્રેશર = ૩ bar. એંજીન સીલીન્ડનો વ્યાસ = 30 cm.
પીસટન સ્રોકની લંબાઇ = 40 cm. એંજીન ની સ્પીડ = 6 ૦૦ RPM.
એંજીન ની મીકેનીકલ દક્ષત = 80 %
ગમણતરી કરો :(i) ઇંડિકટેડ પાવર KW મા. (ii) બ્રેક પાવર kW મા.
(6) Following observations were obtained during trial taken on 2 Stroke I.C. Engine.
Net brake load = 300 N, Brake drum diameter = 100 CM, RPM = 2000, Friction power = 4 kw,
Trial time = 3 minute, Fuel consumption = 0.5 kg, Cooling water requirement = 21 kg, Increase
in cooling water temperature= 600 C, Calorific value of fuel = 44000 kj/kg. Find: (i) Mechanical
efficiency (ii) Indicated thermal efficiency (iii) Heat carried away by cooling water.
2 સ્રોક આઈ.સી. એંજીન ના ટેસ્ટીંગ દર્મયાન નીચેની માહીતી મળે લ છે .
(૬) નેટ બ્રેક લોડ = 300 N, બ્રેક ડ્રમ વ્યાસ = 100 cm, આર.પી.એમ. = 2000, ઘષયણ પાવર = 4 KW, ટ્રાઇયલ
સમય = 3 મીનીટ, બળતણ વપરાશ = 0.5 kg, ઠાંડા પાણીના જથ્થા ની જરૂરિયાત = 21 kg, ઠાંડા પાણીના
તાપમાનમાં વધારો = 600C, બળતણની કેલોરીફીક વેલ્યુ = 44000 KJ/kg તો શોધો:
(i) યાંત્રિક દક્ષતા શોધો (ii) ઈંડિકેટેડ થર્મલ દક્ષતા (iii) ઠાંડ પાણી દ્વારા લઈ જવાતો ગરમીનો જથ્થો.
(7) Following observations were obtained during trial taken on 2 Stroke I.C. Engine.
Bore = 24 CM, Stoke = 30 CM, RPM = 400, Indicated Mean effective pressure = 360 kPa,
Brake torque = 600 Nm, Fuel consumption = 9 kg/hr, Calorific value of fuel = 43000 kj/kg.
Find: (i) Mechanical efficiency (ii) Brake thermal efficiency (iii) BSFC.
(૭) 2 સ્રોક આઈ.સી. એંજીન ના ટેસ્ટીંગ દર્મયાન નીચેની માહીતી મળે લ છે . બોર = 24 cm,સ્રોક = 30 cm, આર.પી.એમ.
= 400, સરે રાશ અસરકારક દબાણ = 360 KPa, બ્રેક ટોરક = 600 N.m, બળતણ વપરાશ = 9 kg/hr, બળતણની

કેલોરીફીક વેલ્યુ = 43,000 KJ/kg તો શોધો: ((i) યાંત્રિક દક્ષતા શોધો (ii) ઈંડિકેટેડ થર્મલ દક્ષતા (iii) BSFC

You might also like