Tech Time 0912

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

સ્નેપચેટ એપમાં ટાઈમ મશીન નામનું નવું ફિલ્ટર

ઉમેરવામાં આવ્યું

બદલાતી ઉમ ં ર સાથે યુઝરનો ચહે રો કેવો દે ખાશે તેવી એડવાન્સ મશીન લર્નિંગ અને ટ્રેનિગ
ં મોડલનો ઉપયોગ
કરી સ્નેપચેટ એપમાં 'ટાઈમ મશીન' નામનું એક નવું ફિલ્ટર ઉમેરવામાં આવ્યું છે . એન્ડ્ રોઇડ અને આઈફોન
બંને યુઝર માટે ઉપલબ્ધ આ ફિલ્ટર રિઅલ ટાઈમમાં યંગ અને ઓલ્ડઇજનો ચહે રો કેવો દે ખાશે તે યુઝર
ફોનના ફ્રન્ટ અને રિઅર બંને કેમેરા નો ઉપયોગ કરી જોઈ શકશે. સ્નેપચેટ એપમાં ટાઈમ મશીન ફિલ્ટર પર
ક્લિક કર્યા બાદ સ્ક્રીન પર લેફ્ટ અને રાઈટ સાઈડ એડ્ જસ્ટ કરીને યંગ અને ઓલ્ડ એજનો ચેહરો જોઈ
શકાશે અને સ્ટ્રિપમાં એજ સિલેક્ટ કરીને શટર બટન પર ક્લિક કરીને ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફી
કેપ્ચર કરી શકાશે અને એક્સપોર્ટ પણ કરી શકાશે.

એપલ આઈફોન 11 સ્માર્ટ બેટરી કવર લોન્ચ


આઈફોન 11, આઈફોન 11 પ્રો અને આઈફોન 11 પ્રો મેક્સ માટે ઉપલબ્ધ નવું આઈફોન સ્માર્ટ કવર હાલમાં
અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યાં છે જેની કિંમત $129 (આશરે 9200 રૂપિયા) છે . ભારતમાં તેને કઈ કિંમત
સાથે અને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની માહિતી હજી કંપનીએ આપી નથી. બ્લેક, વ્હાઇટ અને પિંક કલર
વેરિઅન્ટ માં ઉપલબ્ધ આ સ્માર્ટ કવરમાં એક ડેડિકેટેડ કેમેરા બટન આપવામાં આવ્યો છે જે ક્વિક પ્રેસ
કરવાથી ફોટો ક્લિક કરી શકે છે અને લોન્ગ પ્રેસ કરવાથી વીડિયો શૂટ કરી શકે છે તે પણ તમારા ફોનને
અનલોક કર્યા વગર. Qi સર્ટિફાઈડ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરતા આ સ્માર્ટ કવર આઈફોનની બેટરી લાઈફ
50% સુધી વધારી શક્શે અને ફોન અને સ્માર્ટ કવર બંને સાથે વાયરલેસ ચાર્જિંગ ટે ક્નોલોજીને મદદ થી ચાર્જ
થશે.

શરૂઆતી 10,990 રૂપિયા કિમં ત સાથે વિવોનો U સિરીઝ


સ્માર્ટફોન 'વિવો U20' ભારતમાં લોન્ચ
U સિરીઝ વિવો કંપનીની મિડરેન્જ સમાર્ટફોન સિરીઝ ♦ સમાર્ટફોનનું વેચાણ 28 નવેમ્બરથી ♦ એમેઝોન અને
વિવોની ઓફિશિયલ સાઈટ પર ઉપલબ્ધ ♦ ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્ રેગન 675 SOc
પ્રોસેસર ♦ રેમ અને સ્ટોરેજ પ્રમાણે 2 વેરિઅન્ટ : 4GB + 64GB અને 6GB + 64GB ♦ સ્ક્રીન ટુ બોડી રેશિયો
90.3% ♦ રેસિગ
ં બ્લેક અને બ્લેઝ બ્લૂ કલર વેરિઅન્ટ માં ઉપલબ્ધ ♦ ગ્રેડિઅન્ટ ફિનિશિંગ લુક ♦ 6.53 ઇંચ
ડિસ્પ્લે સાઈઝ ♦ ફુલ HD+ (1080 x 2340) ડિસ્પ્લે ♦ એન્ડ્ રોઇડ 9 પાઈ OS ♦ સ્નેપડ્ રેગન 675 SOc પ્રોસેસર ♦
રિઅર કેમેરા : 16MP (પ્રાઈમરી કેમેરા Sony IMX499) + 8MP (વાઈડ એન્ગલ લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ) ♦
16MP ફ્રન્ટ કેમેરા ♦ 5000mAh વિથ 18 વૉટ ચાર્જિંગ બેટરી ♦ કનેક્ટિવિટી : 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0 ,
GPS ♦ 4GB + 64GB (10,990 રૂપિયા) અને 6GB + 64GB (11,990 રૂપિયા) ♦ લોન્ચ ઓફર: 1,000 રૂપિયા
સુધીનું ડિસ્કાઉન્ટ અને 6 મહિના સુધીની 'નો-કોસ્ટ EMI' ♦

શાઓમી 'Mi Band 3i' બેન્ડ લોન્ચ


ભારતમાં Mi Band 3i કિંમત 1299 રૂપિયા સાથે લોન્ચ ♦ બ્લેક કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ ♦ હાર્ટ રેટ મોનિટર
ફીચર ♦ ઓફિશિયલ mi સ્ટોર અને ઈ-કોમર્સ સાઈટપર પ્રિ-બુકિગ ં શરૂ ♦ 0.78 ઇંચની AMOLED ટચ
ડિસ્પ્લે ♦ 128x80 રિઝોલ્યુશન ♦ વોટર રઝિસ્ટન્ટ ફીચર : 50 મીટર સુધીની ઊ ંડાઈમાં 10 મિનિટ સુધી કામ
કરી શકશે ♦ 20 દિવસ સુધી બેકઅપ આપતી 110mAh ની બેટરી, 2.5 કલાકમાં ફુલ ચાર્જ ♦ બ્લુટૂથ 4.0,
એન્ડ્ રોઇડ 4.4 અને iOS 9.0 સપોર્ટ ♦ કેલરી કાઉન્ટર, કોલ રિસ્પોન્સ, સ્લીપ મોનિટર, સ્લીપ કાઉન્ટર,
ઇવેન્ટ રિમાઇન્ડર, ટાઇમર અને મેસેજ વ્યૂ જેવાં ફીચર્સ ♦

મોટોરોલા રેઝર 2019

આશરે 15 વર્ષ પેહલા 2004 માં લોન્ચ થયો મોટોરોલા કમ્પની નો સ્માર્ટફોન મોટોરેઝર તેના ડિઝાઇન અને
સ્લીક લૂક થી બધાનું ધ્યાન દોર્યું હતુ.ં અને માર્કેટ માં લોન્ચ થયા ટૂંક સમયમાંજ તે એક હોટ સેલિગ

સ્માર્ટફોન બની ગયું હતુ.ં મોટોરોલા રેઝર 2019 નો લુક તેના જૂના મોડેલ જેવો જ છે જોકે, તેની ડિઝાઇન અને
સાઇઝમાં કેટલાક ફે રફાર કરવામા આવ્યા છે . તેની સૌથી ખાસ ફીચર તેની ફોલ્ડેબલ સ્ક્રીન છે જે ડિઝાઇન
પ્રમાણે તેના જૂના મોડેલ જેવું રાખવામાં આવ્યું છે જે એક ફોલ્ડેબલ ફોન હતો. જોકે ફોલ્ડેબલ સ્ક્રીન
ધરાવતા સ્માર્ટફોન Samsung એ ટૂંક સમય પહે લાજ લોન્ચ કર્યો હતો અને આ ટકનોલોજી હજુ તેના
ટ્રાયલ અને ઈમ્પ્રોવાઇઝ સ્ટે જ માં છે . તો એવો જાણીયે મોટોરેઝર 2019 ના ફીચર્સ.

અમેરિકામાં લોન્ચ થયો આ ફોન ફ્લેક્સિબલ સ્ક્રીન સાથે આવે છે જે પારંપરિક ફ્લિપ સ્ટાઈલમાં
ફોલ્ડ થાય છે . ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઇ માહિતી આપી નથી પણ
અમેરિકામાં $1,499.99 કિંમત સાથે (આશરે 1,07,400 રૂપિયા) તેનું વેચાણ 9 જાન્યુઆરીથી શરૂ કરવામાં
આવશે અને બુકિગ ં 26 ડિસેમ્બરથી શરૂ થઇ જશે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન વોટર રઝિસ્ટન્ટ છે અને ઈ-સિમ
સપોર્ટ સાથે આવશે. ફોનમાં 6.2 ઇંચની OLED HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે જેના ફોલ્ડ થયા બાદ ફોનની
સાઈઝ ઘટીને 2.7 ઇંચની થઈ જશે. ફોનમાં Octa-core Snapdragon 710 પ્રોસેસર અને Android 9 pie
ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યુ છે . સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને કનેક્ટિવિટી માટે USB
ટાઈપ-સી પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ 802.1, 4G LTE અને GPS જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે .ફોનની
બહારની તરફ નાની સ્ક્રીન આપવામાં આવી છે જેની મદદથી ફોનને અનફોલ્ડ કર્યા વગર નોટિફિકેશન,
મ્યૂઝિક અને ગૂગલ અસ્ટિસ્ટન્ટ જેવાં ફીચરનો ઉપયોગ કરી શકાય છે અને ક્વિક વ્યૂ ડિસ્પ્લેની મદદથી
સેલ્ફી પણ લઇ શકાય છે .

You might also like