Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 11

Seat No. ___________ Enrolment No.

: _____________

Gujarat Technological University


Diploma Engineering C to D Bridge Course Examination
Subject Code: C300015 Date:11 -01 -2018
Subject Name: Fundamentals of Mechanical Engineering
Time: 10:30 AM TO 12:00 PM Total Marks: 70
Instructions:
1. Attempt all questions.
2. Make suitable assumption wherever necessary.
3. Each question is of 1 mark.
4. Use of SIMPLE CALCULATOR is permissible. (Scientific/Higher Version not allowed)
5. English version is authentic.

No. Question Text and Option.પ્રશ્ન અને વિકલ્પો.


When the driving and driven shafts are at large distance apart, then which type of drive
is used for power transmission?
1.
A. Gear drive B. Belt drive
C. Friction drive D. Chain drive
જ્યારે ડ્રાઈિીંગ અને ડ્રીિન શાફ્ટ િચ્ચે િધુ અંતર િધુ હોય, ત્યારે પાિર ટ્રાન્સવિશન
િાટે કઈ ડ્રાઈિનો ઉપયોગ થાય છે ?
૧.
A. ગીયર ડ્રાઈિ B. બેલ્ટ ડ્રાઈિ
C. ફ્રીકશન ડ્રાઈિ D. ચેઈન ડ્રાઈિ
Which of the following is constant velocityratio drive?
2. A. Chain drive B. Belt drive
C. Rope drive D. Roller drive
નીચેનાિાાંથી કઈ અચળ િેલોસીટી રે શીયો ડ્રાઈિ છે ?
૨. A. ચેઈન ડ્રાઈિ B. બેલ્ટ ડ્રાઈિ
C. રોપડ્રાઈિ D. રોલર ડ્રાઈિ
According to gear classification which is medium velocity gear?
3. A. 1-3 m/s B. 3-15 m/s
C. 15-30 m/s D. 30-50 m/s
ગીયરના િગીકરણ પ્રિાણે કયો િીડીયિ િેલોસીટી ગીયર છે ?
૩. A. ૧-૩ િીટર/સેકન્ડ B. ૩-૧૫ િીટર/સેકન્ડ
C. ૧૫-૩૦ િીટર/સેકન્ડ D. ૩૦-૫૦ િીટર/સેકન્ડ
Which of the following is fire tube boiler?
4. A. LancashireBoiler B. LocomotiveBoiler
C. CochranBoiler D. All of above
નીચેનાિાાંથી ક્ુાં ફાયર ટયુબ બોઇલર છે ?
૪. A. લેનકેશાયર બોઇલર B. લોકોિોટીિબોઇલર
C. કોચરનબોઇલર D. ઉપરના બધાજ
A device which is used to generate and supply steam at high pressure and temperature
is called
5.
A. Steam turbine B. Steam boiler
C. Steam engine D. None of these
૫. એવુ સાધન જે ઉંચા દબાણે અને તાપિાને સ્ટીિ ઉત્પન્ન તથા િહન કરે તે,

1/11
A. સ્ટીિ ટબાાઇન B. સ્ટીિ બોઇલર
C. સ્ટીિ એંજીન D. આિાાંથી કોઇ નહહિં
The exact level of water in boiler is indicated by
6. A. Water level indicator B. Feed check valve
C. Blow off cock D. Stop valve
બોઇલરિાાંપાણીનુાં ચોક્કસ લેિલ દશાા િિા િાટે
૬. A. િોટર લેિલ ઇન્ડીકેટર B. ફીડ ચેક િાલ્િ
C. બ્લો ઓફ કોક D. સ્ટોપ િાલ્િ
Which of the following are boiler mountings?
7. A. Economiser B. Fusible plug
C. Superheater D. Injector
નીચેનાિાાંથી કાંઇ બોઇલર િાઉન્ટીંગ છે ?
૭. A. ઇકોનોિાઇઝર B. ફયુસીબલ પ્લગ
C. સુપરહીટર D. ઇંજેક્ટર
Following of which is not part of gas turbine?
8. A. Compressor B. Combustion chamber
C. Generator D. Boiler
નીચેનાિાાંથી ક્યો ગેસ ટબાાઇનનો ભાગ નથી?
૮. A. કોમ્પ્પ્રેશર B. કમ્પ્બશન ચેમ્પ્બર
C. જનરે ટર D. બોઇલર
Steam turbine may be classified according to
9. A. Direction of flow B. Number of stages
C. Mode of steam action D. All of these
સ્ટીિ ટબાા ઇનનુ િગીકરણ શેના ધ્િારા થાય છે ?
૯. A. ફ્લો હદશાના આધારે B. સ્ટે જની સાંખ્યા પ્રિાણે
C. સ્ટીિ એક્શનના આધારે D. ઉપરના બધાજ
Which of following is an accessory?
10. A. Safety valve B. Feed check valve
C. Feed water pump D. Stop valve
નીચેનાિાાંથી કાંઇ બોઇલર એસેસરીઝ છે ?
૧૦. A. સેફ્ટી િાલ્િ B. ફીડ ચેક િાલ્િ
C. ફીડ િોટર પાંપ D. સ્ટોપ િાલ્િ
Corresponding to the given pressure the degree of superheat is
11. A. Tsup-Tsat B. Tsup
C. Tsup-00 C D. None of these
આપેલા દબાણે હડગ્રી ઓફ સુપરહીટ એ
૧૧. A. Tsup-Tsat B. Tsup
C. Tsup-00 C D. None of these
Height of Cochran boiler is
12. A. 6-10 meter B. 10-12 meter
C. 2-6 meter D. 3-8 meter
કોચરન બોઇલરની ઉંચાઇ,
૧૨. A. ૬-૧૦ િીટર B. ૧૦-૧૨ િીટર
C. ૨-૬ િીટર D. ૩-૮ િીટર

2/11
In which engine one power stroke is produced during two crank shaft revolutions?
13. A. Two stroke B. Four stroke
C. Power stroke D. None of these
ક્યા એંજીનિા ક્રેંક્શાફ્ટના બે આંટા દીઠ એક પાિર સ્ટ્રોક ઉત્પન્ન થાય છે ?
૧૩. A. ટુસ્ટ્રોક B. ચારસ્ટ્રોક
C. પાિરસ્ટ્રોક D. આિાાંથી કોઇપણ નહહ
A petrol engine has compression ratio from
14. A. 6 to 10 B. 10 to 15
C. 12 to 22 D. 25 to 40
પેટ્રોલ એંજીનિા કોમ્પ્પ્રેશન ગુણોત્તર
૧૪. A. ૬ થી ૧૦ B. ૧૦ થી ૧૫
C. ૧૨ થી ૨૨ D. ૨૫ થી ૪૦
Which of the following is not a permanent fastenertype?
15. A. Brazing B. Welding
C. Nut bolt D. Cementing
નીચેનાિાાંથી કયુ ાં કાયિી બાંધકનો પ્રકાર નથી?
૧૫. A. બ્રેઝીંગ B. િેલ્ડીંગ
C. નટ બોલ્ટ D. વસિેન્ટીંગ
Thermal efficiency of two stroke cycle engine is _____ a four stroke cycle engine.
16. A. Double B. Half
C. Less than D. Greater than
ટુસ્ટ્રોક સાયકલ એંજીનની ઉષ્િીય કાયાદક્ષતા ચારસ્ટ્રોક એંજીન કરતા_____છે .
૧૬. A. બે ગણી B. અડધી
C. ઓછી D. િધારે
In Otto cycle engine, during compression stroke
A. Both inlet & outlet valve remain B. The inlet valve remain open & exhaust
17. closed valve remain closed
C. Both inlet & outlet valve remain D. The inlet valve remain closed &
open exhaust valve remain open
ઓટો સાયકલિા, કોમ્પ્પ્રેશન સ્ટ્રોક દરમ્પ્યાન
A. બન્નેઇનલેટ તથા આઉટલેટ િાલ્િ B. ઇનલેટ િાલ્િ ખુલ્લો હોય તથા વનષ્કાશ
૧૭. બાંધ હોય િાલ્િ બાંધ હોય
C. બન્નેઇનલેટ તથા આઉટલેટ િાલ્િ D. ઇનલેટ િાલ્િ બાંધ હોય તથા વનષ્કાશ
ખુલ્લા હોય િાલ્િ ખુલ્લો હોય
Unit for piston speed is _____ ?
18. A. m/s B. Kg/hr
C. m/min D. m/s2
વપસ્ટન સ્પીડ્નો એકિ _____ ?
૧૮. A. િી./સે. B. હક.ગ્રા./કલાક
C. િીટર/વિનીટ D. િી./સે.2
A diesel engine has compression ratio from
19. A. 6 to 10 B. 10 to 15
C. 12 to 22 D. 25 to 40
૧૯. ડીઝલએંજીનિા કોમ્પ્પ્રેશન ગુણોત્તર

3/11
A. ૬ થી ૧૦ B. ૧૦ થી ૧૫
C. ૧૨ થી ૨૨ D. ૨૫ થી ૪૦
Power produced inside engine cylinder is called ______.
20. A. Brake power B. Indicated power
C. Friction power D. None of these
એંજીન વસલીન્ડરિા ઉત્પન્ન થતા પાિરને ______ કહેિાય છે .
૨૦. A. બ્રેક પાિર B. ઇંડીકેટેડ પાિર
C. હફ્રક્શન પાિર D. આિાાંથી કોઇપણ નહહ
Which of following is not a part of diesel engine?
21. A. Spark plug B. Fuel injector
C. Valve D. Connection rod
નીચેનાિાાંથી ક્યો ડીઝલએંજીનનો ભાગ નથી?
૨૧. A. સ્પાકા પ્લગ B. ફયુલ ઇંજેક્ટર
C. િાલ્િ D. કનેક્ટીંગ રોડ
Which of the following is not a part of two stroke petrol engine?
22. A. Piston B. Carburettor
C. Inlet & outlet ports D. Inlet & outlet valves
નીચેનાિાાંથી ક્યો ટુ-સ્ટ્રોક પેટ્રોલ એંજીનનો ભાગ નથી?
૨૨. A. વપસ્ટન B. ા ે ટર
કાબ્યુર
C. ઇનલેટ અને આઉટલેટ પોટા D. ઇનલેટ અને આઉટલેટ િાલ્િ
Mass per unit volume is called ______.
23. A. Density B. Specific density
C. Specific weight D. Viscosity
એકિ કદના દ્રવ્યના દળને ______ કહે છે .
૨૩. A. ઘનતા B. વિવશષ્ટ ઘનતા
C. વિવશષ્ટ િજન D. સ્સ્નગ્ધનતા
Unit of specific weight is _______.
24. A. N/m3 B. N/m2
C. Kg/m3 D. Kg/m2
વિવશષ્ટ િજનનો એકિ _______ છે .
૨૪. A. ન્યુ./િી૩ B. ન્યુ./િી૨
C. હક.ગ્રા./િી૩ D. હક.ગ્રા./િી૨
A pelton wheel is _______ type of turbine.
25. A. Outward flow impulse turbine B. Tangential flow impulse turbine
C. Inward flow impulse turbine D. Inward flow reaction turbine
પેલ્ટન વ્હીલ એ _______ પ્રકારનુાં ટબાા ઇન છે .
૨૫. A. આઉટ્િડા ફ્લો ઇમ્પ્પલ્સ ટબાાઇન B. સ્પશીય ફ્લો ઇમ્પ્પલ્સ ટબાાઇન
C. ઇન્િડા ફ્લો ઇમ્પ્પલ્સ ટબાાઇન D. ઇન્િડા ફ્લો રીએક્શન ટબાાઇન
According to discharge pressure, which is high pressure air compressor?
26. A. 1-3 bar B. 3-8 bar
C. 8-12 bar D. 12 bar above
હડસ્ચાર્જ દબાણના આધારે , ક્ુ હાઇ પ્રેશર કોમ્પ્પ્રેશર છે ?
૨૬.
A. ૧-૩ બાર B. ૩-૮ બાર

4/11
C. ૮-૧૨ બાર D. ૧૨ બાર થી િધુ
Which of the following is part of Pelton wheel?
27. A. Piston B. Breaking jet
C. Cylinder D. Connecting rod
નીચેનાિાાંથી ક્યો પેલ્ટન વ્હીલનો ભાગ છે ?
૨૭. A. વપસ્ટન B. બ્રેકીંગ જેટ
C. વસલીન્ડર D. કનેક્ટીંગ રોડ
Which is main cause of pump vibration?
28. A. Delivery head is high. B. Pump speed is low
C. Improper bearing lubrication. D. Pump alignment is wrong.
પમ્પ્પ િાઇબ્રેશન િાટે મુખ્ય કારણ ક્ુ ાં છે ?
૨૮. A. હડલીિરી હેડ ઉંચો હોય. B. પમ્પ્પ સ્પીડ ઓછી હોય.
C. બેરીંગનુ ાં પુરતુ લુબ્રીકેશન ન હોય. D. પમ્પ્પનુ ાં અલાઇન્િેંટ ખોટુાં હોય.
Which of the following type of casing is used for centrifugal pump?
29. A. Volute casing B. Volute casing with vortex chamber
C. Casing with diffuser vanes D. All of above
નીચેનાિાાંથી ક્યા પ્રકારનુાં કેસીંગ સેંટ્રીફયુગલ પમ્પ્પ િાટે િપરાય છે ?
૨૯. A. િોલ્યુટ કેસીંગ B. િોલ્યુટ કેસીંગ િટે ક્સ ચેમ્પ્બર સાથે
C. કેસીંગ સાથે હડફયુઝર િેન્સ D. ઉપરના બધાજ
Cold working of metal is carried out at _______ temperature.
A. At recrystallization temperature B. Below recrystallization temperature
30.
C. Above recrystallization D. At any temperature
temperature
ધાતુનુ ાં શીત કાયા _______ તાપિાને કરિાિાાં આિે છે .
૩૦. A. પુન:સ્ફટીકીકરણ તાપિાને B. પુન:સ્ફટીકીકરણ તાપિાનથી નીચે
C. પુન:સ્ફટીકીકરણ તાપિાનથી િધુ D. કોઇપણ તાપિાને
In the arc welding, the temperature of heat produced by electric arc is of the order of
31. A. 3000-4000 0C B. 4000-5000 0C
0
C. 5000-6000 C D. 6000-7000 0C
આકા િેલ્ડીંગિાાં, ઇલેક્ટ્રીક આકા િાટે ઉત્પન્ન થતી ઉષ્િાનુ ાં તાપિાન કેટલુાં હોય.
૩૧. A. ૩૦૦૦-૪૦૦૦ ૦સે B. ૪૦૦૦-૫૦૦૦ ૦સે
C. ૫૦૦૦-૬૦૦૦ ૦સે D. ૬૦૦૦-૭૦૦૦ ૦સે
Which of the following is part of arc welding?
32. A. Spark lighter B. Welding torch
C. Electric holder D. Pressure regulator
નીચેનાિાાંથી ક્યો ભાગ આકા િેલ્ડીંગનો છે ?
૩૨. A. સ્પાકા લાઇટર B. િેલ્ડીંગ ટોચા
C. ઇલેક્ટ્રીક હોલ્ડર D. પ્રેસર રે ગ્યુલેટર
The oxygen cylinder is painted with _____ colour.
33. A. Black B. White
C. Maroon D. Yellow
ઓસ્ક્સજન વસલન્ડરનો રાં ગ _____ હોય છે
૩૩.
A. કાળો B. સફેદ

5/11
C. િરુન D. પીળો
Which of the following method is not used to join dissimilar metals?
34. A. Brazing B. Soldering
C. Welding D. None of these
જુદા જુદા પ્રકારની ધાત ુઓ જોડિા િાટે નીચેનાિાાંથી કાંઇ પ્રહકયાનો ઉપયોગ થતો
નથી?
૩૪.
A. બ્રેઝીંગ B. સોલ્ડરીંગ
C. િેલ્ડીંગ D. ઉપરના કોઇપણ નહહ
Which of the following is not a lathe operation?
35. A. Turning B. Counter boring
C. Drilling D. Wire drawing
નીચેનાિાાંથી ક્ુ ાં લેથ ઓપરે શન નથી?
૩૫. A. ટનીગ B. કાઉન્ટર બોરીંગ
C. ડ્રીલીગ D. િાયર ડ્રોઇંગ
Which of the following is drilling operation?
36. A. Knurling B. Spot welding
C. Chamfering D. Thread cutting
નીચેનાિાાંથી ક્ુ ાં ડ્રીલીગ ઓપરે શન છે ?
૩૬. A. નલીગ B. સ્પોટ િેલ્ડીંગ
C. ચેમ્પ્ફરીંગ D. થ્રેડ કટીંગ
_____ is used to join two metals during brazing process.
37. A. Solder B. Electrode
C. Spelter D. Flux
બ્રેઝીંગ પ્રહક્રયાિાાં ધાતુ જોડિા _____ નો ઉપયોગ થાય છે .
૩૭. A. સોલ્ડર B. ઇલેક્ટ્રોડ
C. સ્પેલ્ટર D. ફ્લક્ષ
Which of the following is type of plastic welding?
38. A. Oxy acetylene welding B. Metal arc welding
C. Electron beam welding D. Friction welding
નીચેનાિાાંથી ક્ુ ાં પ્લાસ્ટીક િેલ્ડીંગનો પ્રકાર છે ?
૩૮. A. ઓસ્ક્સ એસીટીલીન િેલ્ડીંગ B. િેટલ આકા િેલ્ડીંગ
C. ઇલેક્ટ્રોન બીિ િેલ્ડીંગ D. હફ્રક્શનિેલ્ડીંગ
Which of the following is the part of drilling machine?
39. A. Electric motor B. Adjustable Table
C. Spindle D. All of above
નીચેનાિાાંથી ક્યા હડ્રલીંગ િશીનના ભાગો છે ?
૩૯. A. ઇલેક્ટ્ક્ટ્રક િોટર B. એડ્જ્ટે બલ ટેબલ
C. સ્પીન્ડલ D. ઉપરના બધાજ
What is used to connect shaft with gear?
40. A. Coupling B. Inserting key
C. Bearing D. Nut-bolt
શાફ્ટ અને ગગયર ને જોડિા િાટે શુ ાં ઉપયોગ થાય છે ?
૪૦.
A. કપગલિંગ B. ઇંસટીગ ચાિી

6/11
C. બેરીંગ D. નટ-બોલ્ટ
Which type of plier is used by electrician?
41. A. Combination plier B. Long nose plier
C. Side cutter plier D. Circlip plier
ઇલેક્ટ્ક્ટ્રશીયન ક્યા પ્રકારના પ્લાયરનો ઉપયોગ કરે છે ?
૪૧. A. કોમ્પ્બીનેશન પ્લાયર B. લોંગ નોઝ પ્લાયર
C. સાઇડ કટર પ્લાયર D. સર્કક્લાપપ્લાયર
In a screw thread nominal diameter is equal to _____?
42. A. Root diameter B. Effective diameter
C. Major diameter D. None of above
સ્ુ આંટાિાાં નોિીનલ વ્યાસ એટલે _____?
૪૨. A. મ ૂળનો વ્યાસ B. અસરકારક વ્યાસ
C. િેજર વ્યાસ D. ઉપરનાકોઇપણ નહહ
To prevent lubricating oil leakage _____ is used?
43. A. ‘O’ ring B. Washer
C. Gasket D. Oil seal
લુગબ્રકેટીંગ ઓઇલનુ ાં ગલકેજ રોકિા _____ નો ઉપયોગ થાય છે ?
૪૩. A. ‘ઓ’ રીંગ B. િોશર
C. ગાસ્કેટ D. ઓઇલ સીલ
Which pipe fitting is used for maintenance of pipeline?
44. A. Nipple B. Union
C. Cap D. Plug
પાઇપલાઇન ના સિારકાિ િાટે ક્યાાં પાઇપ ફીટીંગનો ઉપયોગ થાય છે ?
૪૪. A. નીપલ B. યુવનયન
C. કેપ D. પ્લગ
Which one of the following is cross sectional shape of V-belt?
45. A. Square B. Rectangular
C. Trapezoidal D. Triangle
નીચેનાિાાંનો એક િી-બેલ્ટના ક્યા આડછે દનો આકર છે ?
૪૫. A. ચોરસ B. લાંબચોરસ
C. સિલાંબાકાર D. વિકોણ
Which type of nut is used for hand tightening?
46. A. Hexagonal nut B. Flanged nut
C. Cap nut D. Wing nut
ક્યા પ્રકારનો નટ હાથ િડે બેસાડિા ઉપયોગ કરી શકાય છે ?
૪૬. A. હેગ્ઝાગોનલ નટ B. ફ્લેંઝ નટ
C. કેપ નટ D. િીંગ નટ
Cutting tool in a milling machine is mounted on _______.
47. A. Spindle B. Column
C. Arbor D. Knee
વિલીંગ િશીનિાાં કટીંગ ટુલ _______ પર લગાડ્િાિાાં આિે છે .
૪૭. A. સ્સ્પિંડલ B. કોલિ
C. આબાર D. ની

7/11
Which gear is used to convert reciprocating motion to rotary motion?
48. A. Spur B. Bevel
C. Helical D. Rack and pinion
ક્યા ગગયરની િદદથી અક્ષીય ગવતનુ ાં િતુળ ા ાકાર ગવતિાાં રુપાાંતર થાય છે ?
૪૮. A. સ્પર B. ગબિેલ
C. હેગલકલ D. રે ક અને વપવનયન
What is speed ratio=_____?
If, N1=driver shaft speed and N2=driven shaft speed
49.
A. N1xN2 B. N2xN1
C. N1/ N2 D. N2/ N1
સ્પીડ રે શીયો = _____?

૪૯. જો, N1 = ડ્રાઇિીંગ શાફ્ટની સ્પીડ અને N2 = ડ્રીિન શાફ્ટની સ્પીડ


A. N1xN2 B. N2xN1
C. N1/ N2 D. N2/ N1
What is the use of jockey pulley?
50. A. To increase speed B. To decrease speed
C. To increase arc of contact D. None of above
જોકી પુલીનો શુાં ઉપયોગ છે ?
૫૦. A. ગવત િધારિા B. ગવત ઓછી કરિા
C. આકા ઓફ કોન્ટે ક્ટ િધારિા D. ઉપરના કોઇપણ નહહ
What is the reason for creep in belt drive?
51. A. Tension B. Velocity
C. Speed D. Friction
બેલ્ટ ડ્રાઇિિાાં ક્રીપ િાટેન ુાં શુાં કારણ છે ?
૫૧. A. તણાિ B. િેગ
C. ગવત D.
ઘર્ાણ
In which gear train, the driving and driven shaft rotates in same direction?
52. A. Simple gear train B. Reverted gear train
C. Compound gear train D. Eliptic gear train
કાંઇ ગગયર ટ્રેઇનિાાં ડ્રાઇિીંગ અને હડ્રિન શાફ્ટ સરખી હદશાિાાં ફરે છે ?
૫૨. A. સાદી ગગયર ટ્રે ઇન B. હરિટે ડ ગગયર ટ્રે ઇન
C. કમ્પ્પાઉન્ડ ગગયર ટ્રે ઇન D. ઇલીપ્ટીક ગગયર ટ્રે ઇન
Which of following is not a rigid coupling?
53. A. Slip & muff coupling B. Clamp coupling
C. Universal coupling D. Flange coupling
નીચેનાિાાંથી કાંઇ હરજીડ કપલીંગ નથી?
૫૩. A. સ્સ્લપ અને િફ કપલીંગ B. ક્લેમ્પ્પ કપલીંગ
C. યુવનિસાલ કપલીંગ D.
ફ્લાન્ઝ કપલીંગ
Which drive is used for power transmission without slip?
54. A. Belt drive B. Chain drive
C. Rope drive D. All of above
કાંઇ ડ્રાઇિ સ્લીપ િગર પાિર ટ્રાન્સિીટ કરિા િાટે ઉપયોગ થાય છે ?
૫૪. A. બેલ્ટ ડ્રાઇિ B. ચેઇન ડ્રાઇિ
C. રોપ ડ્રાઇિ D. ઉપરના બધાજ
55. Which type of tool is used for straight turning process?
8/11
A. Single point cutting tool B. Multipoint cutting tool
C. Sharp edge tool D. None of above
ક્યા પ્રકારનુ ાં ટુલ સ્ટ્રે ઇટ ટનીંગ પ્રહક્રયા િાટે િપરાય છે ?
૫૫. A. સીંગલ પોઇન્ટ કટીંગ ટુલ B. િલ્ટીપોઇન્ટ કટીંગ ટુલ
C. શાપા એજ ટુલ D. ઉપરના કોઇ પણ નહહ
Which of the following industry casting process is carried out?
56. A. Machining B. Fabrication
C. Bearing D. Foundry
નીચેનાાંિાાંથી કાંઇ પ્રકારનાાં ઉધોગિાાં કાસ્ટીંગ પ્રહક્રયા થાય છે ?
૫૬. A. િશીનીંગ B. ફેબ્રીકેશન
C. બેરીંગ D. ફાઉન્ડ્રી
Which equipment is not used in oxy-acetylene gas welding?
57. A. Electrode holder B. Goggles
C. Hand gloves D. Spark lighter
ક્ુાં સાધન ઓસ્ક્સ-એવસટીલીન ગેસ િેલ્ડીંગિાાં િાપરિાિા આિતુ નથી?
૫૭. A. ઇલેક્ટ્રોડ હોલ્ડર B. ગોગ્લસ
C. હાથ િોજા D. સ્પાકા લાઇટર
Which of following is earth moving machinery?
58. A. Fork lift truck B. Bulldozer
C. Belt conveyer D. Crane
ુ ીંગ િશીનરી છે ?
નીચેનાિાાંથી કઇ અથામિ
૫૮. A. ફોકા ગલફ્ટ ટ્રક B. બુલડોઝર
C. બેલ્ટ કન્િેયર D. ક્રેઇન
Which type of crane is used in industry?
59. A. Floating crane B. Harbour crane
C. Overhead bridge crane D. Locomotive crane
ઇન્ડસ્ટ્રીઝિા કઇ પ્રકારની ક્રેઇનનો ઉપયોગ થાય છે ?
૫૯. A. તરતી ક્રેઇન B. હાબાર ક્રેઇન
C. ઓિરહેડ ક્રેઇન D. લોકોિોટીિ ક્રેઇન
Which of the following is a packaged material handling?
60. A. Box B. Bag
C. Barrel D. All of above
નીચેનાિાાંથી કયુ ાં પેકેજ્ડ િટીરીયલ હેન્ડલીંગ છે ?
૬૦. A. બોક્સ B. બેગ
C. બેરલ D. ઉપરના બધાજ
“Loading shovel” is which type of handling equipment?
61. A. Hoisting equipment B. Earthmoving machinery
C. Conveying equipment D. All of above
“લોડીંગ શોિેલ” એ ક્યા પ્રકારનુ ાં હેન્ડલીંગ સાધન છે ?
૬૧. A. હોઇસ્ટીંગ સાધન B. અથામિ ુ ીંગ િશીનરી
C. કન્િેયીંગ સાધન D. ઉપરના બધાજ
“Jib Crane” is which type of handling equipment?
62. A. Hoisting equipment B. Earthmoving machinery
C. Conveying equipment D. All of above
9/11
“જીબ ક્રેઇન” એ ક્યા પ્રકારનુાં હેન્ડલીંગ સાધન છે ?
૬૨. A. હોઇસ્ટીંગ સાધન B. ુ ીંગ િશીનરી
અથામિ
C. કન્િેયીંગ સાધન D. ઉપરના બધાજ
Which of the following is the criterion for selection of crane?
63. A. Transportation area B. Weight
C. Type of construction D. All of above
નીચેનાિાાંથી કયો ક્રેઇન પસાંદગી િાટે નો મુદ્દો છે ?
૬૩. A. હેરફેરનુ ાં ક્ષેિફળ B. િજન
C. બાાંધકાિનો પ્રકાર D. ઉપરના બધાજ
Which of the following equipment is used to transfer material in vertical direction?
64. A. Bucket conveyer B. Chain conveyer
C. Screw conveyer D. Belt conveyer
નીચેનાિાાંથી ક્ુ સાધન ઉભી હદશાિાાં સાિાન ફેરિિા િાટે િપરાય છે ?
૬૪. A. બકેટ કન્િેયર B. ચેઇન કન્િેયર
C. સ્ૂ કન્િેયર D. બેલ્ટ કન્િેયર
Which type of equipment is used for asphalt road compaction?
65. A. Mixing machine B. Road roller
C. Shovel D. Scraper
ક્યા પ્રકારનુ ાં સાધન ડાિર રોડનુ ાં દ્રઢીકરણ કરિા િપરાય છે ?
૬૫. A. વિક્ષીંગ િશીન B. રોડ રોલર
C. શોિેલ D. સ્ક્રેપર
What is the disadvantage of belt drive?
66. A. Primary cost is high B. No need of lubrication
C. Comparatively less noise D. Require more space
બેલ્ટ ડ્રાઇિનો ગેરફાયદો શુ ાં છે ?
૬૬. A. પ્રાથવિક ખચા િધુ હોય B. લુબ્રીકેશનની જરૂરીયાત નથી
C. પ્રિાણિાાં અિાજ ઓછો D. િધારે જગ્યા રોકે
What is the advantage of chain drive?
67. A. Longer life B. Higher cost
C. More noise D. Need of lubrication
ચેઇન ડ્રાઇિનો ફાયદો શુાં છે ?
૬૭. A. િધુ આયુષ્ય B. ખચા િધુ
C. િધુ અિાજ D. લુબ્રીકેશનની જરૂરીયાત
Priming is necessary in
68. A. Diesel engine B. Petrol engine
C. Centrifugal pump D. Turbine
પ્રાઇિીંગ શેિાાં જરૂરી છે ?
૬૮. A. હડઝલ એંજીન B. પેટ્રોલ એંજીન
C. સેંટ્રીફયુગલ પમ્પ્પ D. ટબાાઇન
Spur gear is used to connect _____ shafts.
69. A. Parallel B. Perpendicular
C. Inclined D. None of above
૬૯. સ્પર ગગયર _____ શાફ્ટ જોડિા િાટે થાય છે ?

10/11
A. સિાાંતર B. લાંબ
C. િાાંસા D. ઉપરના કોઇપણ નહહ
According to type of movement which type of material handling equipment is used?
70. A. Hoisting equipment B. Conveying equipment
C. Surface and overhead equipment D. All of above
સ્થાનાાંતરના પ્રકાર મુજબ કયા પ્રકારની િટીરીયલ હેંડલીંગ સાધનનો ઉપયોગ થાય છે ?
૭૦. A. હોઇસ્ટીંગ સાધન B. કન્િેયીંગ સાધન
C. સરફેસ અને ઓિરહેડ સાધન D. ઉપરના બધાજ

**************

11/11

You might also like