Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

કા ય - ૮ ચરણોમાં

(1) શ દ સમ ૂતી
1. ઉગમણે - ૂરજ ઊગવાની દશા માં
2. આભમાં - આકાશમાં, ગગનમાં
3. ઉમંગ - ઉ સાહ, હ શ, આનંદ
4. વગડા(નાં) - જગલ
ં ક વેરાન દશ(નાં)
5. ચોપાસે - ચાર બા ુ એ
6. ઊઘડ મેદાન - મેદાન ુ ું થાય
7. ક પના ને દોર - ક પના ના આધાર, ક પના ની મદદથી
8. ઝીણેરા - સાવ બાર ક,તદન ઝીણા
9. છલાંગ - લાંબો ૂદકો,ઠકડો, ફલંગ

(2) સમાનાથ શ દ લખો.


1. ૂવૅ - ઉગમ ું
2. ગગન - આકાશ
3. ઠકડો - ૂદકો
4. પહાડ - ુ ંગર
5. વા ુ - પવન
6. પંખી - િવહંગ
(3) િવરોધી શ દ લખો.
1. ઉગમ ું * આથમ ું
2. કાશ * ધકાર
3. ના ું * મો ું
4. આકાશ * પાતાળ
5. ઉ સાહ * િન ુ સાહ
6. ૂ ર * ન ક

(4) નીચેના શ દો ના ાસ માં વપરાયેલા શ દો કા યમાંથી શોધી ને


લખો.
1. રં ગ - ઉમંગ
2. ગાન - મેદાન
3. સંગ - ઉમંગ
4. છલંગ - ઉમંગ

(5) એક વા માં જવાબ આપો.


1. ઉગમણે આભમાં ું દખાય છે ?
જ. ઉગમણે આભમાં ુ દા ુ દા રં ગો રલાતા દખાય છે .
2. ચરણો માં ચાલવાનો ઉમંગ શા માટ ઊછળે છે ?
જ. ુ દરત ની ું
દરતા અને વાતાવરણ ની તાજગી ને લીધે
ચરણો માં ચાલવાનો ઉમંગ ઉછળે છે .
3. પંખી ની પાંખ માં અને નાનકડ ચાંચ માં શાનાં ગાન લહર છે ?
જ. પંખી ની પાંખ માં અને નાનકડ ચાંચ માં વગડા નાં અને ઝરણા નાં
ગાન લહર છે .
4. મન ાં આળોટ છે ?
જ. ૂ ર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળ માં મન આળોટ

છે .

(6) એક શ દ માં જવાબ આપો.


1 “ચરણોમાં” કા ય માં કિવ ા સમય ું વણૅન કર છે ?
જ. “ચરણોમાં” કા ય માં કિવ સવાર ું વણૅન કર છે .
2. પંખી ની પાંખ અને ચાંચ માં વગડા ને ઝરણા ું ું લહર છે ?
જ. પંખી ની પાંખ અને ચાંચ માં વગડા ને ઝરણા ું ગાન લહર છે .
3. ધરતી ની મહક પીને કોણ ચક ૂર થ ું છે ?
જ. ધરતી ની મહક પીને વા ુ ચક ૂર થ ું છે .
4. કરણો નાં ઝીણા ૂર ાં રલાઈ ર ા છે ?
જ. કરણો નાં ઝીણા ૂર ઝાકળ માં રલાઈ ર ા છે .
5. “ચરણોમાં” કા ય ના કિવ કોણ છે ?
જ. “ચરણોમાં” કા ય ના કિવ યૉસેફ મૅકવાન છે .
(7) ખાલી જ યા ૂરો.
1. આભ ના રલાતા રં ગમાં પહાડ,નદ તેમજ મેદાન
ઊઘડ છે .
2. કિવ ક પના ની દોર સર ય છે .
3. ધરતી ની સોડમ પીને વા ુ ચક ૂર છે
4. ઝાકળ માં કરણો ના ઝીણા ૂર રલાઈ ર ા છે .

You might also like