શૈલે શુંગ સમ વિશાલ

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

ં સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ,

શૈલે શુગ
ગંગકી તરં ગ મોલ, વિમલ નીર ગાજે,
લોચન ત્રય લાલલાલ ચંદનકી ખોરી ભાલ,
કુમકુમ સિંદુર ગુલાલ, ભ્રકુટી વર સાજે

મુડં ન કી કંડન માલ, વિહસત હૃદય કે ખુશાલ,


ફટિક જાલ રૂદ્રમાલ હરદયાલ રાચે,
બમ બમ બમ ડમરૂ બાજ,
નાઇવેદ સ્વર સુસાજ,
શંકર મહારાજ આજ તાંડવ નાચે. (૧)

સનકાદિક સુર સમાજ, પ્રમુદિનિમ દે વરાજ,


પાણિની મુનિ મન વિભ્રાજ, રિદ્ધિ સિદ્ધિ દાની,
પ્રથમ વિકસ ઓમકાર, વર્ણ સર્વ કો ઉચ્ચાર,
અક્ષર સ્વર નિરાકાર, વૈખ રી સુ બાની,

કચટતપ સુનામ ધાર વર્ગ વર્ગ કો ઉચાર,


બ્રહ્મ કો વિચાર સાર, સત્વરૂપ પાંચે,
બમ ્ બમ્ બન ્ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુ સાજ.
શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૨)
ભોલે મહારાજ...

ધાધિલાંગ ધાધિલાંગ, વિધિકટ ધિધિકટ વિલાંગ,


બાર્જત મરદં ગ મધુર વિષ્ણુ કમર બાંધે,
સસસ ગગગ સંગમ પગમ ગમ પગમ ગ ગર્સ
કર વીણાધર નારદજી સારદ આરાધે,

કિન્નર ગંધવ સવ, ચારણ અસર સગર્વ,


ધમ અર્થ કામ મોક્ષ સો પરોક્ષ યાચે
બમ ્ બમ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ.
શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૩)

ઝંઝક ઝંઝક ઝઝાજ, કિટ કિટ મંદિર ઉપાજ,


કિધિન કિટધિન નગાર, ધમક ધમ ધમાકે,
છુ મક છુમક છમ છમાક, ઝાંઝર ઝમ ઝમાંકે,
ઘુઘર ધમ ધમ ધમાક, ધમક ધમ ધમાકે,
કટિ તા લટ લટક લટકિ, ફરગટ ગતિ અચકિ અચકિ,
નિરખત સુર ઉચકી ઉચકી મચક લાગે,
બમ બમ ્ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ.
શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૪)

ધતુતુ ધતુત તુરિય બાજ, તુહિ તુહિ તુહિ કરત ગાજ,


શંખનાદ શિંગવાઘ, વિવિધ વાદ ભેરી,
તા તતાક તા તતાક, બજત તાલ તાકે તતાક,
થરકત લરકત લખાત, ચંદ મંદ હેરી,

અમરી ગણ સુમન જાલ, વરખત હરખત ખુશાલ,


મુનિજન માનસ વિશાલ, અમિતરૂપ માચે,
બનુ ં બમ ્ બમ ડમરૂ બાજ, નાવેદ સ્વર સુસાજ.
શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૫)

જય જય જય જપત દે વ, વંદત પદ મહાદે વ,


રામકૃષ્ણ કરત સેવ શામ તું નિવાજે.
અદ્ભૂત અઘટિત ઘાટ, વિઘટિત સુઘટિત કપાટ,
તાંડવ કો કરત નાટે, જો ગીરાટે આજે.

અકથ અલખ અતિ અન ૂપ, નિરખત સુર નમત ભ ૂપ,


શંકર હર વિશ્વરૂપ, ઈમિ સ્વરૂપ યાચે,
બમ બમ ્ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ.
શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૨)

You might also like