Saavaj Episode 286

You might also like

Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 13

સાવજ – ૨૮૬

સંવાદ - રશ્મિન શાહ

Sc 1 / exterior / night / hitesh & girl

defreeze…
Hitesh is laughing at the girl who looks scared horrified..
hitesh asks…

હિતેષઃ ત ંુ જ હીરાકાકાની છોકરીને ? રઘલાના છોકરાના પ્રેમમાં પયડી ઈ?

chhokri is crying..
pleading begging..

છોકરીઃ મને જાવા દયો... મેં કાંય ખોટંુ નથી કયરં ુ . મને જાવા...
હિતેષઃ લે, મેં ક્યાં કાંય કીધ,ંુ કાંય કયરુ તને? ખાલી પય
ુ છું ને એમાં તને આવ ંુ માઠું
લાગી ગ્ય.ંુ
છોકરીઃ મને કાંય નઇ કરતાં. મને જાવા દયો.
હિતેષઃ જાવા દઉં પણ પેલા ઈ કે કે આ સરુ ે શ કોણ છે ? રઘલાનો છોકરોને ?
છોકરીઃ હાથ જોડું છું તમને, કયો તો પગે પડું પણ એને કાંય નઇ કરતાં, એનો કાંય વાંક
નથી આમાં...
હિતેષઃ ત ંુ જવાબ તો દે એલી, પછી બીજી વાત કરી આપણે.
છોકરીઃ સાચ ંુ કહું છું, અમારો કાંય વાંક નથી. એકબીજાની ભેગા રે વા માંગી છી, એટલી
જ વાત છે . હું તમારા પગે પડું. મને જાવા દયો.
હિતેષઃ અરે , તને જાવા દે વાય હવે???!!! ગાંડો દે ખાવ છું??? અરે , અક્કલમઠ્ઠી ત ંુ તો
મારી લોટરી છો લોટરી, સરપંચ બનવાની મારી માટે ઉજળી તક છો. ખબર છે
તને.
છોકરીઃ મને કાંય સમજાણ ંુ નઈ. મને જાવા...
હિતેષઃ સમજવ ંુ છે કે જાવ ંુ છે ? જાઇશ તો સમજાશે નહીં ને સમજાય નહીં એ મને નહીં
ચાલે. જો સમજાવ ંુ તને હું. હું હવે ગામનો સરપંચ બનવાનો છું. નાનો બાપજી
બનવાનો છું ને મને નાનો બાપજી બનાવવાન ંુ કામ ત ંુ કરીશ.
girl is utterly confused..

હિતેષઃ નો સમજાણ?ંુ સમજાવ ંુ જો તને... પણ આ વખતે સમજજે હોં. બાકી શ ંુ મારી


ડગળી ચસકી ગઈ તો પછી હું કોઇન ંુ નથી સાંભરતો, મારુયે નહીં.

hitesh notices this…

છોકરીઃ ના હવે સમજાશે.


હિતેષઃ ંુ ે નથી તને. ત ંુ ખાલી એટલ ં ુ બોલી નાખ કે આ ગામના નવા
ના, હવે સમજાવય
સરપંચન ંુ નામ શ ંુ હશે, નાના બાપજીન ંુ નામ શ ંુ હશે હવે?
છોકરીઃ ંુ વા...
હિતેષ મજ
હિતેષઃ સાવ સાચ.ંુ તાલી પાડો બધાય...

Hitesh eklo taali pade…


Cut to…

Sc 2 / dilapidated room / int / night / hitesh girl & boy freiind

hitesh chhokri ne ghar/room ma lai ave chhe..


chhokrina hath bandhayela chhe..
mondhu bandhelu chhee..
hitesh ene khurshi par besadine bandhva lage chhe..
tyanj friend chhokrina boyfriend ne lain eave chhe..
boy na pan hath bandhayela chhe..
modhu bandhelu che..
girl boy banne ek bojane joine chonke chhe..
concerned thay chhe..
boy ne pan alag khurshi parbesadine bandh devama ave chhe..

હિતેષઃ શાબ્બાસ મેરે ચિત્તે. શાબ્બાસ.


કિશોરઃ પણ હવે શ ંુ કરવાન ંુ છે ઈ કે. મારુ કામ પરુ ુ ?
હિતેષઃ અરે ના ભાઇ ના. હજી તો ઘણ ંુ કરવાન ંુ છે . બસ, કહું ઈ કરતો જા ત.ંુ .. ને હા જો,
આ લોકોને અહીંયા જ પરુ ી રાખવા છે . કોઈને ખબર નો પડવી જોઈ ને આમેય
અત્યારે આપણે સીમમાં છીએ એટલે બીજુ ં તો કોઈ આંય આવવાન ંુ નથી.
કિશોરઃ પણ હિતેષ તને આ બેયની બધી ખબર કેમ પયડી.
હિતેષઃ તારે એવી બધી લપમાં શ ંુ કામ પડવ ંુ છે ?
કિશોરઃ ુ ી એય નથી સમજાણ ંુ કે જેને ઘરમાં પરુ ી દીધી તી
સાચી વાત, મને તો હજી સધ
ઈ આ છોકરીમાંથી બાર કેવી રીતે નીકળી?

htiesh gives a meanggingful wicked smile…

હિતેષઃ સરપંચની મદદથી.


કિશોરઃ એટલે ગાંડા, બાપજીએ.
હિતેષઃ ના હવે ડોબાં. સરપંચ એટલે આ, નવા સરપંચ. તારી સામે ઊભા છે ઈ.
કિશોરઃ ંુ ે છો હોં બાકી મોટી નોટ. એકબાજુથી ત ંુ ભગાડે છે , બીજી બાજુથી ત ંુ પકડાવ
તય
ુ કો પડતો નથી.
છે . કાંય સઝ
હિતેષઃ તે ક્યારે ય કસાઇને જોયો છે . કસાઇ. બકરી, મરઘાં મારે એ કસાઇને? કસાઇ છે ને
એ ક્યારે ય બેઠાં હોય એવા પ્રાણીને મારે નહીં. એ એને જગાડે, પછી ભગાડે પછી
પકડવા માટે પોતે ભાગે અને પછી લાગ જોઈને... (ગળું કાપત ંુ હોય એવી
સ્ટાઇલ કરે ) રામ નામ સત્ય. ત ંુ સમજી જા હવે બધય
ંુ . પેલા આને ભગાડ્યા,
પછી પકડવા માટે જાતે ભાગ્યો અને કાલે, લાગ જોઈને... (ફરીથી ગળું કાપતો
હોય એવી સ્ટાઇલ કરે ) ગામવાળાની હાજરીમાં ઉપર ને બદલામાં મને મળશે
સરપંચ પદન ંુ વરદાન.
કિશોરઃ બહુ હરામી છો હોં ત ંુ તો.
હિતેષઃ હમણાં ખબર પડી???!!! તો-તો તે બહુ મોડું કર્યુ કહેવાય.
કિશોરઃ હા, મોડું તો થઇ ગ્ય.ંુ
હિતેષઃ પણ જો જે પાછો હવે વધારે મોડું કરતો નહીં ને, જો સાંભળ, નાનો હતો ત્યારે કોક
ખીજાય એટલે ત ંુ ફટાફટ સાચ ુ કહી દે તો એવ ંુ પણ નો કરતો અત્યારે .

friend jara khasiyano pade che…

કિશોરઃ શ ં ુ તય
ંુ ે, હવે મોટો થઈ ગ્યો છું. આમ જો તો ખરાં ને મને કોણ ખીજાવાન,ંુ કોઈને
ખબર જ નથી કે હું આ કામમાં તારી ભેગો છું.

hitesh gives a meaningful smile..

Time lapse to morning


Sc 3 / sarla’s room / int / day / sarla ajay

sarla bahar javani tariyyari kari rahi chhe..


ajay comes..
mom ne page lagva jay chhe to sarla hati jay chhe ane na padi de chhe…

સરલાઃ કાંય જરૂર નથી આવા દે ખાડા કરવાની.


અજયઃ આ કાંય દે ખાડો નથી મોમ ને તમને ખબર જ છે કે હું દરરોજ સવારના પહેલાં
તને પગે લાગ ંુ ને પછી ભગવાનને પગે લાગ.ંુ
સરલાઃ જો એવ ંુ હોતને તો તે પંચાયતમાં જઇને નામ નોંધાવી દીધ ંુ હોત, ત ંુ રહેવા દયે
અત્યારે , મારે દલીલમાં નથી પડવ ંુ ને મારી પાસે એવો ટાઇમ પણ નથી.

ajay ne naraj gi thay chhe..

અજયઃ બહાર જાવ છો?


સરલાઃ તારે શ ંુ કામ?
અજયઃ મોમ, પ્લીઝ. નારાજ નહીં થાવને. આઇ એમ સોરી, જો તમને ખરાબ લાગ્ય ંુ હોય
તો પણ પ્લીઝ મોમ, સરખી રીતે વાત કરોને.
સરલાઃ ના બેટા, તારો કોઇ વાંક નથી, હું જ છુંને એવી...
અજયઃ ના મોમ, આમ અપસેટ નહીં થાવ. શ ંુ થ્ય?ંુ વાત કરશો મને.
સરલાઃ નાનો હતો ત્યારે બાપજીને લીધે ને હવે આ તોરલને લીધે ખબર નહીં પણ કેમ
અજય, તારાથી અંતર વધત ંુ જાય છે . પહેલાં તને કોઈ લઈ જાશે એવી બીક હતી
ને હવે, હવે ત ંુ કોઈનો થઇ જાઇશ એ વાતની બીક છે ને એ બીકને લીધે મારાથી
બહુ ખરાબ વર્તન થઈ જાય છે . બેટા, મને માફ...
અજયઃ મોમ, આવ ંુ નહીં બોલો અને મને ખબર છે , આવો માલિકીભાવ ત્યારે જ આવે
ુ બધો પ્રેમ હોય.
જ્યારે તમને કોઈની માટે ખબ
સરલાઃ જો અજય...

sarla haju kain kaheva jay chhe to ene fon ave chhe..
its vj..
sarla attends the call..
sarla says…
સરલાઃ હા બોલ બેટા, બસ નીકળું જ છું. (સાંભળે ) હા, ત ંુ ફિકર નહીં કર. બસ આવ ંુ
એટલીવાર. (સાંભળે ) ઠીક છે .

ajay is happy ke vj no fon hato..


sarla ends the call…

સરલાઃ અજય, આપણે પછી વાત કરી, અત્યારે મને બહુ મોડું થાય છે .
અજયઃ કાંય થ્ય,ંુ વિજય? બધ ંુ બરાબર છે ને?
સરલાઃ અરે કં ઇ નથી. કાલથી તબિયત સહેજ ખરાબ છે ને તને તો ખબર છે એને જરાક
તાવ આવે તો પણ બાજુમાં હું જોઉં.
અજયઃ ંુ ે મોમ. દસ મિનિટ પણ નહીં લાગે તૈયાર થવામાં.
હું પણ આવન
સરલાઃ ના, કાંય જરૂર નથી, ત ંુ તારુ કામ પતાવ. કદાચ તો રાતે જ પાછી આવી જાઇશ
હું, બાકી વધીને એકાદો દિવસ પણ હું આવ ંુ ત્યાં સધ
ુ ીમાં તારે મને સારા
સમાચાર આપવાના છે .
અજયઃ (શરમાઇને) એ હું કેવી રીતે આપ ંુ મોમ, એ તો તોરલ આપેને.
સરલાઃ ં ૂ ણીન ંુ કહું છું. (સ્વગત) ખરે ખર... આને તોરલ વળગી
એ ડોબાં, હું પંચાયતની ચટ
ગઈ છે .

saral java lage chhe man ma vicahr pan chali rayo chhe…

સરલાઃ નામ લખાવા જાતે જઈ આવીશ તો મને ગમશે બાકી પાછાં આવ્યા પછી પણ હું
અ કરાવીને તો રહીશ જ. ભ ૂલતો નહીં.

she leaves from there…


ajay looks on at her going..

Sc 4 / hall / int / day / bapji toral ajay

bapji andar thi j hall ma ave chhe..


bese chhe…
tyan j toral pan ave chhe pani no glass laine bapji mate..
table par muke chhe..
toral bapi ne yad devdave chhe ke goli levano samay chhe..
તોરલઃ દવા લેવાનો વખત થઇ ગ્યો.
બાપજીઃ હેં, હા.

bapji jeb mnathi goli kadhe chhe..


tyanj ajay ave chhe…

અજયઃ તોરલ હું જાઉં છું.


તોરલઃ હા...

jata jata ajay ne taras lage chhe to tya mukelo glass juye chhe ane pani
piva lage chhe..
toral nu dhyan jata kahe chhe…

તોરલઃ અરે બાપજી માટે પાણી છે .

ajay pani pito atki jay chhe..


ek j ghunt pidho chhe..

તોરલઃ એને દવા લેવાની છે .


અજયઃ તો બીજુ ં ભરીયાવી દે .
બાપજીઃ વાંધો નઇ તોરલવઉ, દીકરાન ંુ એઠું હાલે.

ajay ne gusso avi jay chhe ke bapji ye dikro kidho..


etle akho glass pi le chhe..
bapji toral chonke che..
khali glass table par muke chhe..
toral says…

તોરલઃ કીધ ંુ હોત તો હું લેતી આવતને.

ajay eni same joy chhe..


pacchi e pote j pani no glass leva kitchne ma jato rahe chhe..
toral bapji ne navai lage chhe ke shu karva gayo kyan gayo..
bapji says…
બાપજીઃ રામજાણે આના મનમાંથી આ નફરતનો મેલ ક્યારે નીકળશે.

tyanj ajay pani no glass lai ave chhe..


table par mike chhe..
toral ne saru lage chhe…

તોરલઃ મને આ બોવ ગમ્ય.ંુ એવ ંુ લાયગ ંુ કે જાણે દીકરો એના બાપની સેવા કરે છે .

bapji pan dikarani avi pahel joine khush thay chhe..


pan ajay e banne ne jhatki nakhe cchhe..
ajay says…

અજયઃ ભ ૂલ છે તારી, એક દુશ્મને બીજા દુશ્મનને જીવતો રહેવા માટે મદદ કરી, જેથી
એને પીડા આપવાનો આનંદ એ લાંબો સમય લઈ શકે . સમજાણ ંુ હવે તને?

he leaves for factory..

તોરલઃ બાપજી, ગોળી લ્યો. નકામા લોકો તો બોલ્યા કરે , આપણે બોવ મન પર નઇ
લેવાન.ંુ

bapji goli khai le chhe.. udas chhe..

toral says…

તોરલઃ બાપજી, બીજીયે એક વાત છે . સરલાબેન અજયને સરપંચ બનવા બોવ દબાણ
કરે છે .
બાપજીઃ ખબર છે ને હિતેષેય સરપંચ બનવાની લાયમાં પોતાની રીતે લડ્યા કરે છે . કેવ ંુ
નસીબ આપ્ય ંુ છે ઉપરવાળાએ મને તો. બાપને હાથ દે વાને બદલે મારા બેય
દીકરા બાપ જે ગાદીએથી ઉતર્યો એ જ ગાદી માટે હવે બથમબથ આવવાના છે .
તોરલઃ બાપજી, વાતને ધ્યાનથી જોવો. જો અજય સરપંચ બની ગ્યો તો સરલાબેન
ંુ કરાવશે જે એણ આજ દી સધ
એની પાસે એ બધય ુ ી કરાવ્ય ંુ નથી. ખરાબમાં
ખરાબ કામ કરતાં પછી સરલાબેન ખચકાશે નહીં.
બાપજીઃ ને હિતેષન ંુ શ?ંુ ઈ બની ગ્યો તો ઈ ક્યાં ગામન ંુ ભલ ુ કરવાનો હતો. તોરલવઉ,
આંયન ંુ આંય જ છે . હુંયે ક્યાં ઓછો હતો, આજે બધય
ંુ સમજાય છે , બધય
ંુ દે ખાય
છે મને. જેવ ંુ વાવો એવ ંુ જ લણવ ંુ પડે ને જે લણો ઈ જ રાંધવ ંુ પડે ને ઈ જ ખાવ ંુ
પડે તમારે .

bapji feels guilty and realization..

બાપજીઃ મેં સારી રીતે કામ કયરુ હોત તો માથેથી પાઘડી ઉતરી નો હોત ને ઉતરી હોત તો
ુ ીથી સરપંચ બનાવી દે ત ને સરપંચ બયના પછી ઈ સાચી
હિતેષને રાજીખશ
રીતે કામ કરે એવ ંુ એને સઝ
ુ ત ંુ હોત. તોરલવઉ, બધાય મારા જ કામા છે , મારા
ુ ા છે .
જ ગન
તોરલઃ જે થઇ ગ્ય ંુ એ પતી ગ્ય ંુ બાપજી. અત્યાર સધ
ુ ી તો અજયે નામ નોંધાયવ ંુ નથી,
મારી વાત માયની છે એણે પણ બાપજી, હિતેષભાઈને કેવી રીતે મનાવવા-
ુ કો નથી પડતો. આટઆટલાં ખોટાં કામ કયરા ને બધીયે
સમજાવવા એનો સઝ
ુ ારો
વખત આપણે એને માફ કરી દીધા પણ માફી પછીયે હિતેષભાઈમાં કોઈ સધ
તો થ્યો નથી. એવામાં કેવી રીતે વિશ્વાસ કરવો કે હવે એ જે કરશે એ સારુ કરશે.
તમે કાંયક સમજાવો...
બાપજીઃ (અધવચ્ચે કાપે) હું શ ંુ સધ
ુ ારવાનો? ધળ
ુ ને ઢેફાં. જેનો પોતાનો માહ્યલો નબળો
હોય ઈ કેવી રીતે કોકને સાચા રસ્તે લાવી શકે. જેન ંુ પોતાન ંુ જ આત્મસન્માન નો
રય ંુ હોય ઈ શ ંુ બીજાને સન્માનનો રસ્તો ચીંધી શકવાનો. હું તો કહીશ તોરલવઉ,
હવે જે તમારે જ કાંયક કરવાન ંુ છે . મારી આશાયે તમે ને આ ગામની આશાન ંુ
નામ પણ ઈ જ, તોરલ. તોરલવઉ, મને તો થાય છે કે શિવિનધામના સરપંચ
ંુ વા ખાનદાનન ંુ નામ રોશન કરો પણ... પણ ગામની પ્રથા છે
તમે જ બનો ને મજ
ુ બ, ગામની કોઈ મહિલા આ પદે બેસી નથી શકતી એટલે મનમાં આવેલી
ઈ મજ
વાત કહેતા ખચકાટ થાતો તો. બાકી લાયકની વાત હોય તો આ ગામને લાયક
તો તમે એકલા જ છો.

we charge on toral..
a vat monghi ssambhli jay chhe je potani room manthi hall ma avti hati..
e shocked..
pacchi modhu bagade chhe..
bapji toral nu dhyan nathi..
we stay on monghi only..
monghi thinks…
મોંઘીબાઃ આની બધ્ુ ધી સાંઇઠની પેલા જ નાઠવા માંયડીને, આ તોરલવઉ, એનામાં તો
અક્કલનો છાંટો નથી. ખબર નહીં પણ બેયને મારા દીકરાની સામે શ ંુ વાંધો છે કે
બીચારાને ઠેકાણે પડવા જ નથી દે તાં પણ... પણ હવે હું એવ ંુ નહીં થાવા દઉં.

Cut to…

Sc 5 / hitesh’s room / int / day / hitesh monghi

hitrsh is getting ready..


looks very happy..
that’s when monghi comes.. agitated chhe..
monghi says…

મોંઘીબાઃ સાંયભળુ તે કાંય હિતેષ?


હિતેષઃ શ?ંુ
મોંઘીબાઃ આ તારા બાપજી ને ઓલી તોરલની વાત.ુ
હિતેષઃ કઈ વાત માડી. જરાક સરખી રીતે બોલ તો ખબર પડે.
મોંઘીબાઃ બેય ભેગા મળીને તને સરપંચ નહીં બનવા દે વાના કિમીયા વિચારે છે .

hitesh badhu hasvama kadhe chhe…

હિતેષઃ માડી, જે કરવ ંુ હોય ઈ કરવા દે ને ત ંુ શાંતિ રહીને સાંભળી લે, મને કોઈનો બાપ
રોકી નથી શકવાનો.
મોંઘીબાઃ કોઇનો નહીં, તારો જ બાપ તને રોકવાનો છે .
હિતેષઃ ત ંુ ચિંતા મેલને માડી. તને કોણ કહેત ંુ હત ંુ કે મારો અજય સરપંચ બનશે.
મોંઘીબાઃ ઓલી સરલા ડાકણ.
હિતેષઃ એના જ છોકરાએ હજી નામ પણ નથી લખાયવ.ંુ નામ લખાવા જાવાની હિંમત
પણ એની નથી હાલતી, ત ંુ જો.

monghi happily shocked…

મોંઘીબાઃ હેં???!!! શ ંુ વાત કરશ.


હિતેષઃ હા માડી, બી ગ્યો ને જો માડી, અજયો ગામની બારનો ને હું, ગામન,ંુ આ માટીન ંુ
છોકરુ. મને શ ંુ હરાવવાનો હતો.
મોંઘીબાઃ હાઇશ... અજય તો વચ્ચેથી નીકળી ગ્યો. સારુ થ્ય,ંુ ટાઢા પાણીએ ખસ ગઈ
પણ... સાંભળ, આ તારા બાપજીન ંુ શ ંુ કરવાન ંુ છે . મને બાપજી કરતાંયે તોરલની
વધારે બીક લાગે છે .
હિતેષઃ ુ ી દયો.
તમે આ બધીય બીક, ચિંતા, ફિકર ને ટે ન્શન એક માણા ઉપર મક
મોંઘીબાઃ ુ ી દઉં, ત ંુ ઈ માણાન ંુ નામ દે એટલે હમણાં બધય
મક ંુ એના ઉપર મક
ુ ી દઉં.
હિતેષઃ ંુ વા. બધય
હિતેષ ભાઈલાલ મજ ંુ મારી ઉપર છોડી દે ને જોતી જા ત ંુ આ ભાઇડાના
ં ૂ ણી પેલા પંચાયત મને બોલાવીને સરપંચ બનાવી દે શે. ત ંુ જો.
ભડાકાં. ચટ
મોંઘીબાઃ તો તો તારા મોઢામાં ગોળન ંુ આખ ંુ ભીલ.ં ુ

htiesh looks very confident..


monghi is very happy for hitehs..

Cut to…

Sc 6 / panchayta / ext/ int / day / another man from panchayat and


hitesh

panchayat no bijo manas betho chhe..


tyanj hitesh ave chhe..
htiesh asks…

હિતેષઃ અરે કાકા, હીરાકાકા ક્યાં ગ્યા, નથી દે ખાતાં.


પંચઃ કાંય ખબર નઈ પણ આવ ંુ થાય નઈ, ઈ તો વખતના પાક્કા માણા છે . અતાર
ુ ીમાં આવી જ ગ્યા હોય.
સધ

htihs muchh ma hase chhe…

હિતેષઃ (વોઇસઓવર) આવે ક્યાંથી???!!! જેની છોકરી ઘરે થી ભાગી ગઈ હોય ઈ પેલા
છોકરીની ભાળ લ્યે. (પંચને) તો કાકા, જરાક તપાસ તો કરો. તબિયતપાણી તો
સારા છે ને એના. બાકી હીરાકાકા પંચાયત નો આવે એવ ંુ બને નઈ.
પંચઃ વાત તો સાચી છે હોં એલા, હાલ, તપાસ કરાવડાવ.ંુ કાંય જરૂર હોય તો ખબર
પડે...
હિતેષઃ (વિચારમાં) બસ, ત્યારે હવે થશે... (બોમ્બનો અવાજ કરે ) ભ ૂમ...

Cut to…

Sc 7 / exterior / day / toral & girls’ father

toral tiffin laine jai rahi chhe..


samethi girl na pita dukhi vyathit radmas chahere hath ma ek bottle
laine ghar taraf jai rahay chhe..
girl na pitanu dhyan jara pan nathi potana j dukh ma jai rahya chhe ane
toral je hath ma tiffin pakdine jai rahi hati..
e tiffin sathe kaka takray chhe..
padi jay chhe..
bottle chhuti jay chhe..
toral starteld..
ane juye chhe ke father padi gaya chhe..
she gets conccerend and worried for him..
father ubha thai raya chhe..
toral mafi mange chhe..

તોરલઃ ુ થઈ હોં... માફી... ઓહ હીરાકાકા તમે જ છો.


મારી ભલ
હીરાકાકાઃ હા, તોરલવઉ, વાંધો નહીં.
તોરલઃ બોવ લાયગ ંુ નથીને કાકા?
હીરાકાકાઃ ના, ના કાંય નથી થ્ય.ંુ
તોરલઃ કેમ છે , તમારી દીકરી... શ ંુ નામ એન?ંુ
હીરાકાકાઃ હેમલતા.
તોરલઃ હા, હેમલતા. શ ંુ કરે છે ઈ?

pita ek second mate chonke chhe…

હીરાકાકાઃ ંુ બરાબર છે .
હેં, હા... બરાબર છે . બધય

father bottle shodhva lge chhe kain bolta nathi toral ne..
anee torl nu dhyan jay che ek bottle par..
toral bottle le chhe anee father ne kahe chhe…

તોરલઃ તમે બાટલી ગોતો છો?


હીરાકાકાઃ હા...

toral e bottle apva jay chhe tyan enj dhyan bottle par label lagavelu chhe
tyan jay chhe..
vnache chhe

તોરલઃ કપાસની જીવાત મારવાની દવા.

father bottle lai le chhe.. java lage chhe..


toral vichar ma padi jay chhe concerned..
father ne jata joi rahe chhe…

Cut to…

Sc 8 / factory / int / day / toral

toral factory ma pahonch echhe..


ajay ni cabin ma dakhal thay chhe..
ajay nathi.. bese chhe.. avto j hashe evu vicharine..
betha betha vichare chadi jay chhe about father..

તોરલઃ (વિચારમાં) હીરાકાકા સાવ નખાયેલા દે ખાતા તા. ઓલા દિવસે તો સરખી
ચરબી દે ખાતીતી એનામાં ને આજે, બોવ ચિંતામાં લાગતા તા. હેમલતાન ંુ પય
ુ છું
તોયે... ભડકી ગ્યા ને હાથમાં કપાસની દવા... કાંયક તો ગડબડ છે હોં. કાંયક
લાગે છે ...

Cut to…

Sc 9 / panchaytat / int / day / hitesh

hitsh panchayat ma betho chhe.. eklo..


હિતેષઃ હવે આ કાકોય ગ્યો હીરાકાકાની ન્યાં... હવે ભાંડો ફૂટશે મોટો ને પછી હું, મારો
નવો દાવ નાખીશ ને પછી શરૂ થાશે સાચી રમત. દિલ કોઇન ંુ ને દાવ કોઈનો...

Freeze…

You might also like