Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 14

સાવજ – ૨૯૬

સંવાદ - રશ્મિન શાહ

Episode 295
Scene 3 / courtyard / ext / bapji, ajay & toral

bapji khush thato courtyard ma ave chhe…


pachhal ajay toral avi rahya chhe..
bapji rokay chhe..
toral ne kahe chhe…

બાપજીઃ તોરલવઉ, આજે તમે મને ધન્ય કરી દીધો, આજે તમે મને મારો દીકરો આપી
દીધો ને મારી આબરુયે તમે ઊંચી રીતે સાચવી દીધી. ખરે ખર આજે હવે ટાઢક
થઇ ગઈ. તમારો આભાર માન.ંુ ..
તોરલઃ (અધવચ્ચે કાપે) એવ ંુ નઈ બોલો બાપજી, મેં કાંય નથી કયરુ.
બાપજીઃ એવ ંુ નો હોય તોરલવઉ, તમે જે કાંય કયરુ છે એવ ંુ તો બીજુ ં કોઈ નો કરી શકે.
તોરલઃ હું ઈ જ કેવા માંગ ંુ છું બાપજી, બીજુ ં કોઇ નો કરી શકે . એવ ંુ કરવા માટે તો મન
જોઈ ને કોક નીમિત બને એની રાહ જોવાની હોય. હું તો ખાલી નીમિત બની,
બીજુ ં કાંય નથી. બાકી તો લોહી પણ લોહીનો ધરમ નિભાવે કે નઈ. બધાય વચ્ચે
તમે જે રીતે દીકરાને સ્વીકારી લીધો તો પછી દીકરો પણ પોતાની ફરજ
ંુ ે અજય?
નિભાવેને બાપજી? સાચન

ajay a babat ma kain bolto nathi..


bapji jato rahe chhe towards hall..
ajay toral are there in the courtyard..
toral agal vadhi rahi chhe to ajay eno hath pakdine ene roki le chhe..
toral ne navai lage chhe she looks back..
ajay toral ek bijane joi rahe chhe..
ajay says…

અજયઃ એક વાત કઉ તોરલ?


તોરલઃ પરવાનગીની જરૂર હોય એવ ંુ લાગે છે તને?
અજયઃ તારો આભાર માનવાન ંુ મન થાય છે .
તોરલઃ આજે બધાયને શ ંુ થ્ય ંુ છે ? બધાય મારી ઉપર જ આ આભારનો ભાર મય
ુ કા કરે
છે .
અજયઃ કારણ, આ જશ તને મળવો જોઈ એટલે. તોરલ, આજે જે કં ઇ બન્ય ંુ ને બન્યા
પછી જે કોઈ માન મળ્ય ંુ એટલ ં ુ માન મને અગાઉ ક્યાંય નહોત ંુ મળ્ય.ંુ ક્યારે ય
એટલે ક્યારે ય નહીં. તોરલ, સાચ ંુ કહું, તે મને જે રીતે સાથ આપ્યો, સહકારો
આપ્યો એન ંુ આ પરિણામ છે . જે ગામના મને ધીક્કારતા હતા, જે મને બાપ
‌વિનાનો ગણતાં તા એ જ લોકો એ સામે ચાલીને મને સરપંચન ંુ પદ આપવા
ુ ી બનાવા રાજી થઇ ગ્યા. બધ ંુ તારે લીધે થ્ય ંુ તોરલ.
તૈયાર થઇ ગ્યા, ગામનો મખ
અત્યારે જૂના દિવસો યાદ કરુ છું તો થાય છે કે મેં તો તને ડગલે ને પગલે પીડા
ને વેદના આપી પણ તે, તે સંબધ
ં ોની ગરિમાને ક્યારે ય તોડી નહીં.
તોરલઃ ંુ મારી ઉપરથી જાય છે અજય. જરાક સમજાય એવ ંુ બોલ.
બધય
અજયઃ આખો દિવસ ત ંુ પણ આવ ંુ જ બોલતી હોશ ને હું એ સમજવાની કોશિશ કરુ છું.
ભારે ભરખમ તારા એવા શબ્દોને લીધે તો તોરલ, મારી માટે આજનો આ દિવસ
આવ્યો છે .
તોરલઃ હા, ને મારી માટે પણ, અજય, આજે તે જે રીતે બાપજીને સ્વીકારી લીધા એ ઘડી
ખરે ખર કાયમ માટે આંખમાં કેદ કરી લેવાન ંુ મન થાય એવી હતી. અજય
બાપજીને ત ંુ ભેટ્યો પણ, પણ મને એવ ંુ લાગ્ય ંુ કે જાણે મેં મારા બાપન
ુ ે મેળવી
લીધાં... દીકરો જ્યારે બાપના ખભા જેટલો ઊંચો થઈ જાય ત્યારે બાપના મનનો
ભાર સૌથી પહેલો હળવો થતો હોય છે . અજય, બાપજીને એવ ંુ જ લાયગ ંુ હશે,
મને ખાતરી છે .... તને, તને કેવ ંુ લાયગ ંુ જ્યારે ત ંુ પહેલીવાર તારા બાપન
ુ ે ભેટ્યો,
ત ંુ એના મનની આટલી નજીક ગ્યો?

ajay gets flash when he hugged father..


comes out of flash..
ajay says…

અજયઃ કં ઈ ખબર નથી. હું તો એ સમયે સાવ યંત્રવત, પેલા મશીન હોયને એવો હતો
પણ ત ંુ અત્યારે પછ
ુ ે છે ત્યારે થાય છે કે હા, હળવાશ તો મને પણ લાગતી હતી
પણ... તોરલ સાચ ંુ કહું, એ સમયે હું એને મારા બાપ ુ તરીકે નહોતો ભેટયો, મેં તો
ખાલી તારે લીધે આ કામ કરી લીધ ંુ ને બીજુ ં, મને મારી ઉપર લાગે લો ડાઘ
કાઢવો તો, મારી માન ંુ નામ બદનામ થત ંુ બચાવવ ંુ હત.ંુ તોરલ, મેં તો જે કં ઈ
કર્યુ એ બધ ંુ મારી મોમ માટે કર્યુ, ખાલીને ખાલી મારી મોમ માટે કર્યુ.

toral zapped…

તોરલઃ તારે લીધે બાપજીએ પોતાની ઇજ્જત-આબરુ દાવ ઉપર મક


ુ ી દીધા ઈ તને નો
દે ખાણ ંુ ક્યાંય?
અજયઃ ુ ં તો??? તોરલ મને મારી આબરુને ક્યાંય આંચ નહોતી
આ જ વાત હું તને પછુ
આવવા દે વી.
તોરલઃ એટલે તને હજીયે સરલાબેન જ સાચા લાગે છે ???!!! અજય તને કેટલીવાર કઉં
કે જ્યારે તારો જનમ થવાનો હતો ત્યારે બાપજીને એની કાંય ખબર નોતી.
અજયઃ એ ત ંુ જે કહે એ ને તોરલ, મારે એ બધી વાત કરીને તારા અને મારા સંબધ
ં ોમાં
ખોટી ખટાશ નથી લાવવી.
તોરલઃ ખટાશ ત્યારે આવે જ્યારે સંબધ
ં ોમાં મિઠાસ હોય અજય ને તારે વાત ન કરવી
હોય તો પણ તને કહી દઉં, સરલાબેન તારો ઉપયોગ કરે છે .
અજયઃ જો એવ ંુ હોત તો એણે પહેલાં જ કહી દીધ ંુ હોત કે બાપજી સાથે મારો શો સંબધ

છે .
તોરલઃ જવાબ, તારી પાસે બધી વાતના જવાબ હોય છે .
અજયઃ તો, તો શ ંુ કરવાન?ંુ જવાબ નહીં આપવાના, તને ચ ૂપચાપ સાંભળી લેવાની?
તોરલઃ ના, જરાય જરૂર નથી એવ ંુ કરવાની પણ વાત સાચી હોય ત્યાં એને
ુ એ બધય
સ્વીકારવાની તૈયારી રાખવાની. મક ંુ , મારે તો તને અભિનંદન આપવા
હતા કે આજે તે પાઘડી પેરી લીધી, ત ંુ સરપંચ બની ગ્યો સમજ અને હવે ત.ંુ ..
અજયઃ ંુ તારે લીધે થય ંુ તોરલ.
બધય
તોરલઃ એવ ંુ ત ંુ કે છે .
અજયઃ ને હા, સાચ ંુ કહું છું.
તોરલઃ આજે હું કાંયક સરસ જમવાન ંુ બનાવીશ.
અજયઃ મારી પસંદની ખબર છે તને?
તોરલઃ આશા રાખ,ંુ મેં જે ધાર્યુ છે હું એમાં સાચી પડું.
અજયઃ કહે જોઈ.
તોરલઃ ના, અત્યારે નહીં પણ હા, એટલ ં ુ કહીશ કે તને ભાવતી હોય એવી બે વાનગી છે .
અજયઃ એકન ંુ નામ આપી દે .
તોરલઃ કોકન ંુ લોહી પીવ.ંુ ..
અજયઃ (અધવચ્ચે કાપે) એય, હું તારા જેવો માંસાહારી નથી.
તોરલઃ હુંયે નથી.
અજયઃ એમ???!!! તો પછી શ ંુ કામ મારુ આટલ ં ુ ભેજુ ં ખાઇ છે .
તોરલઃ એમાં તિખાસ બહુ ભરી છે એટલે.

She leaves..
Ajay thinks…

અજયઃ (વિચારમાં) જો ત ંુ મને પ્રેમ કરતી હોઇશ તો તને મારી સાચી પસંદની પણ
ખબર પડી જાશે ગોરાંદે. જોઈ, હું સાચો છું કે પછી...

Cut to…

Episode 296
Scene 4 / ajay’s room / int / night / toral & ajay

ajay paghadi ne eni jagyaye mukine almirah bandh kari de chhe..


tyanj toral comes..
she is in normal mood..
ane juye chhe ke pghadi nathi paheri..
toral says…

તોરલઃ કાં પાઘડી ઉતારી નાયખી?

ajay ne flash jay chhe jayn sarlaye paghadi fenki didhi hati..

અજયઃ આદત નથીને રોજની, એટલે? વજન બોવ લાગે છે .


તોરલઃ આમ જોઇ તો એ વજન જ છે . જવાબદારીન ંુ વજન.
અજયઃ હમં.
તોરલઃ જમવાન ંુ તૈયાર છે . હાલો જમવા. તારી માટે ખાસ ચીજ બનાયવી છે .
અજયઃ અરે હા કાં. મારી પસંદગીની વાનગી બનવાની હતી.
તોરલઃ હા. જોઇ, હું સાચી છું કે નઈ.
અજયઃ (વિચારમાં) મારે પણ એ જ તો જોવ ંુ છે ગોરાંદે. તમે પ્રેમ કરો છો કે નહીં.

ajay ne game chhe..


khush pan thodo thay chhe..
ane toral sathe java mate taiyyar thay chhe..
toral says…

તોરલઃ આજે બધાય હારે જમીએ.


અજયઃ એક કામ કરીએ, અહીંયા, આ ઓરડામાં જમ ંુ તો? ત ંુ જમવાન ંુ અહીંયા લઈ આવ.
હું અને ત,ંુ આપણે બે જ.

toral ajay ne observe kare chhe ke achanak kem chalta chalta atki gayo..
pan ajay ene vadhu vicahrvano samay nath apto ane kahe chhe…

તોરલઃ આજનો દિવસ, આપણે બે જ હેં???!!! મજા આવશે. પ્લીઝ.


તોરલઃ પ્લીજવાળી... હા, લેતી આવ ંુ છું બસ.

toral leaves to bring fodd..


ajay is getting hopeful ane a bit impatient to see ke shu banavyu chhe..
e jara besvani jagya sarkhi kare chhe..
tyanj toral jamvani be thali laine ave chhe.. bhareli chhe..
ane uparthi dhanketli chhe..
toral table par arrange kare chhe..
ajay is happy..
ajay utavalo thay chhe..
toral notices and smiles…

તોરલઃ આટલી ઉતાવળ કરમાં, મને બીક લાગે છે .


અજયઃ પસંદગીમાં ત ંુ સાચી હશે કે નહીં એની બીક?
તોરલઃ હા,
અજયઃ તમને જેની બીક છે એની તો મને રાહ છે ગોરાંદે.

ajay dheere dhhere uparthi dhankeli plate hatave chhe..


finds dal dhokli..
ajay is more thatn happy..
e excitement ma toral no hath pakdi le chhe..
અજયઃ દાળઢોકળી???!!! તોરલ, ત ંુ કોણ છો?
તોરલઃ એટલે???
અજયઃ તમારા ચરણ મને સ્પર્શ કરવા દો ગોરાંદે, તમે મહાન છો. ખરે ખર તમે
અંતર્યામી છો.
તોરલઃ સીઇઇઇશશશ...
અજયઃ ુ ં.
(દબાયેલા અવાજે) તોરલ, એક વાત પછુ
તોરલઃ (વિચારમાં) ખબર છે , તારે મને શ ંુ પછ
ુ વ ંુ છે ?
અજયઃ (વિચારમાં) હા, એ જ. શ ંુ છે તારો જવાબ?
તોરલઃ (વિચારમાં) જવાબની રાહ જોવામાં શ ંુ કામ સમય બરબાદ કરશ.
અજયઃ (વિચારમાં) દર વખતે ત ંુ વાત ફેરવી નાખશ. જવાબ આપ.
તોરલઃ અત્યારે વાત ુ કરવાને બદલે પેલા ચપ
ુ ચાપ ખાઇ લે. ઠરી જાશે.
અજયઃ ઓહ હા. દાળઢોકળી પેલાં. બાકી બધ ંુ પછી. અરે . મને એ તો કે તને કેવી રીતે
ખબર પડી કે મને દાળઢોકળી જીવ વ્હાલી છે .
તોરલઃ જીવના દુશ્મનને શ ંુ વ્હાલ ુ હોય એની ખબર તો અંતરઆત્મા આવીને પહોંચાડી
દે .
અજયઃ (વિચારમાં) અંતરઆત્માનો અવાજ ત્યારે જ સંભળાય જ્યારે તમારો આત્મા એક
થવાની દિશામાં હોય, તમારુ મન એક થવાની દિશામાં હોય અને જ્યારે તમારા
જીવ એક થવાની દિશામાં હોય.

toral nu dhayn potani plate hatavavama chhe..


besvani jagya je ajay e kari hati ene thodi thik kare chhe..
they both sit..

Cut to…

Scene 6 / ajay’s room / int / night / toral & ajay

we continue..
ajay says…
અજયઃ તોરલ, આજે તને હું મારા હાથે ખવડાવ?ંુ એટલે એમ કે દબાણ નથી કોઈ જાતન ંુ
પણ સાવ એમ જ, મારી મનગમતી દાળઢોકળી બનાવી એના માનમાં...

ajay chmachi laine eni taraf dhare chhe..


toral eni taraf juye chhe…
modhu thodu agal kare chhe khava mate..
ajay ene khavadave chhe..
pacchi toral pan ajay ne khavdave chhe..
ajay tells…

અજયઃ ુ ી?
સાચે જ મને વાંરવાર એવો વિચાર આવે છે કે તને દાળઢોકળી જ કેમ સઝ
પરુ ણપોળી હતી, શિખંડ-પરુ ી છે , શિરો છે પણ તને બધ ંુ મક
ુ ીને દાળઢોકળી જ
કેમ યાદ આવી. કાંયક તો કહે મને?
તોરલઃ હમં... પેલાં બોવ વિચાર્યુ, પણ કાંય યાદ જ નોત ંુ આવત.ંુ પછી અચાનક વિચાર
ુ ી ગ્ય.ંુ
આયવો બાપજીનો ને મને સઝ
અજયઃ શ?ંુ
તોરલઃ બાપજીને દાળઢોકળી ભાવે, વરજીને પણ દાળઢોકળી બોવ ભાવતી. મને
જવાબ મળી ગ્યો કે હવે મારે કાંય બીજુ ં વિચારવાની જરૂર નથી.

ajay is stunned..
ene ava javab ni bilkul asha nahoti.
upar thi ene bapji nu nam lidhu..
etle eno koliyo gala ma j atki gayo..
ane ene khansi thai avi..
toral ene pith par hath ferve chhe..
ajay pani piye chhe.
Toral says…

તોરલઃ શ ંુ થ્ય ંુ આમ અચાનક?


અજયઃ કાંય નહીં. બસ, ખાલી એમ જ ને... અંતરાસ આવી ગઈ. વધારે ખાઇશ તો... ના
હવે નથી ખાવ ંુ મારે .

toral zapped…
તોરલઃ કાં, બરાબર નથી થઇ?
અજયઃ એટલે એમ કે મને સીધી દાળઢોકળી નથી ભાવતી, આમાં શાકભાજી હોય તો જ
મને ભાવે. બાકી મને જરાય ભાવે નહીં ને... શ ંુ આમ પણ અત્યારે ભ ૂખ પણ નથી
તો પછી... ખોટંુ ખાઇશ તો પછી મારે જ હેરાન થાવ ંુ પડશે.

toral ene observe kari rahi chhe..


ajay chahro fervi le chhe..
toral eni same ave chhe..
toral says…

તોરલઃ ખોટંુ બોલશને? સાચ ંુ કે જોઈ? ખોટંુ બોલશને?


અજયઃ ના, એવ ંુ કાંય નથી.
તોરલઃ બાપજીન ંુ નામ આયવ ંુ એટલે સ્વાદ બદલી ગ્યોને? અજય સાચ ંુ કે જે, બાપજીના
ંુ ે તારં ુ ? અજય, ત ંુ જવાબ નો આપ તો પણ મને ત્યારે
નામથી મોઢું બગડી ગ્યન
જ ખબર પડી ગઈ તી જ્યારે તે આંય ઓરડામાં થાળી લેતા આવવાન ંુ કીધ.ંુ
પછી મેં જ્યારે કીધ ંુ કે બાપજીને પણ આ બોવ ભાવે છે એટલે તને ગળામાં કાંયક
થાવા માંડ્ય.ંુ અજય, બાપજીનો તે સાચી રીતે સ્વીકાર નથી કર્યોને? સાચ ુ કહેજે
અજય...
અજયઃ હા. નથી કર્યો ને કાં તો કહે ત ંુ કે હું સ્વીકાર નથી કરી શકતો એમનો. જેણે મારી
માને દુખી કરી, એકલી મક
ુ ી દીધી એને સ્વીકારવાન ંુ કામ મારાથી નથી થઈ
શકત.ંુ મન નથી માનત ંુ ને મન માને છે તો દીલ નથી માનત ંુ તોરલ. જે માણસ
મને મારા જનમ પેલાં જ મારી નાખવા માંગતો હતો એ માણસને હું કેવી રીતે
અપનાવી લઉં તોરલ? કેવી રીતે, હું બધ ંુ ભ ૂલી જાવ?
તોરલઃ એટલે મેં જે જોય ંુ ઈ બધય
ંુ નાટક હત?ંુ
અજયઃ હા ને તારે લીધે.
તોરલઃ પણ તે તો કીધ ંુ કે ત ંુ એને ભેટ્યો ત્યારે તને રાહત થઈ.
અજયઃ હા, સાચ ંુ જ બોલ્યો. કારણ મને એક વખત એક બાપને ભેટવ.ંુ ..
તોરલઃ (વચ્ચે કાપે) અજય એ તારા બાપ ુ જ છે ન એ વાતની કોઈ ના નો પાડી શકે.
અજયઃ કોઈ શ,ંુ હું જ ના પાડું છું ને જો ત ંુ આ જ વાત પાછી કરશે તો કહીશ કે એ મારો
બાપ હોય તો પણ હું એનો દીકરો નથી.
તોરલઃ તો પછી બધાય સામે શ ંુ કામ દે ખાડ્ય ંુ તે, ગામવાળાની હાજરીનો ખોટો લાભ શ ંુ
કામ લીધો?
અજયઃ એનો જવાબ મેં તને આપી દીધો છે તોરલ. મારો મોમને...
તોરલઃ મારી મોમ, મારી મોમ. બધે મારી મોમ. અજય ત ંુ આંધળો થઈ ગ્યો છો, તને
બીજુ ં કાંય દે ખાત ંુ નથી અજય.
અજયઃ ખોટી વાત, દે ખાય છે મને, દે ખાય છે મને ને એ ત ંુ છો. મોમ પછી મારા મનમાં
જો કોઈ હોય, મારી આંખમાં જો કોઈ હોય તો એ ત ંુ છો તોરલ.
તોરલઃ ત ંુ અત્યારે વાતને ખોટી દિશામાં લઈ જાશ. વાત ચાલે છે એ તારી મા ને તારા
ુ ી.
બાપન
અજયઃ ભલે, મંજૂર. તો ફરી એકવાર સાંભળી લે. મારા મનમાં ને મારા હૈયામાં મારી મા
સિવાય બીજુ ં કોઈ નથી. બસ, ખશ
ુ ?
તોરલઃ ુ થઈ પણ જે મા પોતાના છોકરાનો ખોટો
હા, મા માટે નો આવો પ્રેમ જોઈને ખશ
ઉપયોગ કરે છે એ છોકરો પોતાની મા માટે આવી રીતે મરે છે એ જોઈને દુખ
પણ થ્ય.ંુ
અજયઃ એક વાત કહું, ત ંુ આ બધામાં નહીં પડને. આપણાં સબંધને અસર થાય છે ને
થતી રે શે.
તોરલઃ જરૂરી હોય એ વાત કરવી પડે અજય.
અજયઃ હા, પણ બીનજરૂરી વાતમાં પોતાની વ્યક્તિ આટલો બધો રસ લે એ કોઈને ન
ગમે. કહું છું તને કે ત ંુ મોમ...
તોરલઃ મોમ. મોમ. મોમ. આખો વખત મોમની વાત કરતાં ત ંુ થાકતો નથી.
અજયઃ ના, ને થાકવાનો પણ નથી. એન ંુ નામ લેતાં અને એ જે કહે એ કરતાં પણ.
તોરલઃ ખોટંુ કરાવશે તો પણ કરતો રહીશ?
અજયઃ ુ ં.
હા, ને એકેય સવાલ પણ નહીં પછુ

Toral zapped..
Freeze…

Episode 298
Scene 1 / ajay’s room / int / day / ajay & toral

defreeze..
toral looks hopeful..
e envelope ma letter sathe ek photograph pan nikle chhe..
toral foto juye chhhe..
apen fakt etlu establish kariye chhe ke koi foto chhe je toral joi rahi
chhe..
ane e foto khaytine letter sathe mokalyo chhe..
toral e foto joi rahi chhe…
Cut to…

Scene 3 / ajay’s room / int / day / ajay & toral

toral vicharti bethi chhe ke kevi rite a vat karu ajay ne..

તોરલઃ વાત તો કરવી પડશે પણ... કેવી રીતે વાત કરુ? કાંય ખબર નથી પડતી. વાત
કરવામાં જો થાપ ખાઇ ગઈ તો ખોટે ખોટી નવી ઉપાધી આવી જાશે.

tyanj ajay ave chhe..


Ajay looks happy..
sarpanch ni paghadi ena matha par chhe..
Ajay avine paghadi utarva jay chhe..
tya rokai jay chhe.. ane toal ne kahe chhe…

અજયઃ ગોરાંદે, આવો. આપણે સેલ્ફી લઈએ.


તોરલઃ હેં!
અજયઃ ંુ સમજાઇ જાશે.
હેં-વાળી, આવને, બધય
તોરલઃ પણ સમજાય એમ તો વાત કર.
અજયઃ અરે મારી મા, સમજાય જાશે. ત ંુ અહીંયા આવ પહેલાં.

ajay toral ne ekdam baju ma le chhe..


ene farte hath rakhine ene vadhare najeek le che..
toral a register kare chhe..
kai bolti nathi..
ajay selfi le chhe..
pachi ajay toral ne dekhade chhe…
અજયઃ આ લીધો આપણાં બેયનો ફોટો. આવી રીતે જાતે ફોટો લેવાનો હોય એને સેલ્ફીસ
ક્યે.
તોરલઃ આને તો પોતીય ુ કેવાય.
અજયઃ પોતીય?ુ ??
તોરલઃ હા, જાતે જાતે કરવાન ંુ એટલે પોતીય.ુ
અજયઃ ત ંુ રહેવા દે , આવા એકેય નામ નહીં પાડ હોં. અરે હા, તારી માટે મારે ફોન લેવા
જવાન ંુ છે .
તોરલઃ ના, નો લેતાં.
અજયઃ કેમ?
તોરલઃ ગામમાં બૈરાઓને વાપરવાની મનાઇ છે .
અજયઃ તો એ વાતને બધામાંથી કાઢવી જોઈએ. જો તોરલ, આજના સમયમાં મોબાઇલ
સારા પણ છે ને ખરાબ પણ છે . તમે એનો ઉપયોગ શ ંુ કરો છો, કેવો કરો છો એના
પર બધ ંુ નિર્ભર છે .

ajay paghadi utarrine muke chhe tyanj enu dhyan palang par padela foto
par jay chhe e le chhe..
He asks toral…

અજયઃ આ કોનો ફોટો છે ?


તોરલઃ ત ંુ જ જોને?
અજયઃ (ફોટો જૂએ) આમાં તો હું દે ખાવ છું... પણ તોરલ, આ ક્યાંનો ફોટો છે ? અરે હા, આ
તો અનાથાશ્રમનો ફોટો છે .

He shocked..
ajay perplexed..
kain samajtu nathi…

અજયઃ આ શ ંુ છે તોરલ ને આ છોકરી કોણ છે , એની ઉપર કું ડાળું પણ કર્યુ છે , કેમ? કોણ
છે આ?
તોરલઃ ખ્યાતીબેન છે .
અજયઃ ખ્યાતી? પેલી રાજકોટવાળી?
તોરલઃ હા, જો હું બધીયે વાત કરુ પણ મારી વાત જ્યાં સધ
ુ ી પરુ ી નો થાય ત્યાં સધ
ુ ી
તારે કાંય બોલવાન ંુ નહીં. ત ંુ વાત માનતો હો તો જ...
અજયઃ અરે , ખરી છો ત.ંુ આવ ંુ કં ઈ થોડું હોતા હશે?
તોરલઃ વાત માનવા રાજી છો? એકેય જાતની દલીલ ત ંુ નઈ કરે ને વચ્ચે કાંય

બોલીશ પણ નહીં .
અજયઃ વાત તો કર ને વાત શેની છે કે ત ંુ આટલ ં ુ મોણ નાખશ.
તોરલઃ વાત તારી છે ને તારી મોમની છે પણ અજય વાત સાંભળીને ત ંુ સાચી રીતે
વાતને વિચારજે, મહેરબાની કરીને... સાંભળશે તો જ તને ખબર પડશે કે તારો
ઉપયોગ નહીં, દુરુપયોગ સરલાબેન કેવો કરે છે .

Ajay zapped.. he puzzled..


looks at toral..
Toral eni taraf juye chhe..
Cut to…

Scene 4 / sarla’s room / int / day / sarla, ajay & toral

sarla dressing – mirror same bethi chhe..khush chhe.. abhushano utari


rahi chhe.. ajay comes non committal.. ena hath ma foto chhe..sarla ajay
ne mirror ma juye chhe.. sarla smiles.. ajay eni same – table par foto
muke chhe.. sarla ne pahela navai lage chhe..pacchi foto juye chhe..
pahela kain ashanka thay chhe..pacchi dhyan thi juye chhe.shocked thay
chhe- a foto.. tari pase.. tyanj toral comes .. sarla toral ne juye chhe.. toral
par khunnas avi jay chhe.. toral kain hoperful.. thodi determined lage
chhe.. ajay tells- mom mare tamne kain kahevu chhe.. and then we get
into flashback..

Scene 5 / ajay’s room / int / day / ajay & toral

we continue 298/3 –
toral says…

તોરલઃ આ ફોટામાં ત ંુ છો ને ખ્યાતીબેન છે . એ વખતે તારી ઉંમર ખાલી પાંચ વરસની


હતી.
અજયઃ હા, પણ હું અનાથશ્રામમાં શ ંુ કરુ છું?
તોરલઃ સરલાબેને તને ન્યાં રાયખો તો?
અજયઃ શ ંુ ભાઠાં મારશ ત ંુ તોરલ. મનમાં આવે એ બધય
ંુ બકવાન?ંુ

તોરલઃ બકતી નથી, જે સાચ ંુ છે એ કહું છું ને આ જ સાચ ંુ છે . સરલાબેને જ તને


અનાથશ્રમમાં રાયખો તો ને અજય , ખ્યાતીબેન પણ આ જ આશ્રમમાં

હતાં .
અજયઃ એટલે ખ્યાતી???!!!
તોરલઃ હા, એન ંુ કોઈ નથી. એ અનાથ છે .
અજયઃ ઓહ.
તોરલઃ આવા અવાજ કાઢવાના રે વા દે , તને તારા માટે આવા ઉદગારની જરૂર પડશે.
ખ્યાતીબેન તો જનમથી અનાથ હતાં, સાચી રીતે અનાથ હતાં પણ સરલાબેન
તો તને ખોટી રીતે અનાથ બનાવીને નીકળી ગ્યા તા. એ વખતે ખ્યાતીબેને,
તારી ને દાઇની બધીય વાત સાંભળી લીધીતી. તને જનમ તો આપી દીધો તો
સરલાબેને પણ અજય, ત ંુ એને જરાય ગમતો નહોતો. એ તારાથી પીછો
ુ ીને નીકળી ગયા.
છોડાવવા માંગતા હતા ને એટલે એ તને ન્યાં મક
અજયઃ માન્ય,ંુ માન્ય ંુ કે ત ંુ સાચી તો પછી હું કેવી રીતે મારી મોમ પાસે પાછો આવ્યો?
મારી મોમને એવ ંુ કાંય લાગ્ય ંુ હશે તો જ મને પાછી લઇ ગઈ હશેને???
તોરલઃ ના, આ કામ પણ ખ્યાતીબેને જ કર્યુ છે .
અજયઃ ંુ ઉઉ????
શઉ
તોરલઃ હા ત ંુ પેલા પરુ ી વાત સાંભળ. સરલાબેને અનાથાશ્રમમાં એવ ંુ લખાવી દીધ ંુ ત ંુ કે
ત ંુ એને રસ્તામાંથી જડ્યો છો ને ત ંુ એકલો તારા માબાપને ગોતવાન ંુ કામ
કરતોતો એટલે એ તને આંય લેતાં આવ્યા.

ajay shocked..
toral says…

તોરલઃ ંુ
મેનેજર ન્યાંનો ફુટલો હતો, પૈસા લઇને કામ કરવા રાજી થઇ ગ્યો ને એણે બધય
સંભાળી લીધ ંુ પણ ભગવાન ખ્યાતીબેનન ંુ ભલ ુ કરે કે એણે બધીય વાત સાંભળી
લીધી એટલે એક દિવસ તને એકલાને લઈને એ સરલાબેન પાસે ગઈ ને
ત્યાં જઇને એણે કીધ ંુ કે ગમે કે નો ગમે, જોઇતો હોય કે નો જોઈતો હોય પણ આ
છોકરાને તમે તમારી પાસે રાખો, એન ંુ જીવન નરક નહીં બનાવો તમે. અજય,
આ હું કહું છું એવ ંુ નથી. ખ્યાતીબેને આ બધય
ંુ આમાં લખ્ય ંુ છે . અહીંયા દિવાળી
કરવા આવ્યા ત્યારે ખ્યાતીબેનને સરલાબેનનો ચહેરો બોવ જાણીતો લાગ્યો,
પહેલાંયે એવ ંુ લાગ્ય ંુ હત ંુ એને પણ કાંય યાદ આવ્ય ંુ નહીં. પાછાં ગયા પછી એક
દિવસ અનાથાશ્રમ ગ્યા ને ત્યાં એને બધી વાત યાદ આયવી. ત ંુ તો ઘણો
બદલાય ગ્યો છો પણ સરલાબેનન ંુ મોઢું હજુયે એવ ંુ જ રય ંુ છે એટલે ખાસ વાંધો
નો આયવો ને પછી... પછી આ બધીય વાત કરવા માટે એણે આ ફોટો

મોયકલો ને કાગળ લયખો . માનવામાં નો આવત ંુ હોય તો ત ંુ ખ્યાતીબેન


સાથે વાત કરી જો ...
અજયઃ હા, મારે કરવી છે વાત.

ajay calls up…


khahti sathe vat kare chhe..

અજયઃ (ફોન પર) હેલો ખ્યાતી... અજય, અજય વાત કરુ છું. હું શ ંુ સાંભળું છું આ બધય
ંુ ...

he just listens..
ajay shocked..
toral ene joi rahi chhe..
ajay cut phone…
toral asks…

તોરલઃ હવે તો તને માનવામાં આવે છે ને, હું કહું છું એ સાચ ંુ છે . સરલાબેન પોતાના
લાભ માટે ખાલી તારો ઉપયોગ કરે છે . અજય, ત ંુ ખરાબ બન એવ ંુ હું નથી કેતી
પણ હું તો એટલ ં ુ કહું છું કે સારુ છું, ખરાબ શ ંુ છે એ જોતાં શીખ, સાચ ંુ કોણ છે ને
ખોટંુ કોણ છે એ પારખતાં શીખ. આંખ બંધ કરીને વિશ્વાસ કર પણ જે ઘડીએ
ુ ી જાય એ સમયે જાતને ઊંઘતી નહીં રાખ અજય.
આંખ ખલ

ajay toral ne joi rahyo chhe..


non committal..
Cut to…

You might also like