Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

ગીતા - ગજ

ું ન
ચોથે રે અધ્યાયે વ્હાલો વચનમાું બુંધાય, (૨) આઠમેં અધ્યાયે કાને કે ’ છે બ્રહ્માની વાત, (૨)
(રાગ : ઘમ્મર ઘમ્મર મારું વલોણ)ું
ભકતો કેરી રક્ષા કાજે ધરું છું હ ું કાય, (૨) અહું તારો ત્યાગી મને પામી લે સાક્ષાત, (૨)

ગીતા રે રચીને કૃષ્ણે ચીંધ્યો જીવન રાહ, શાને કાજે કમો થોડી નનણુયમાું બુંધાય. જીવન આખ ું રટ અને પ્રભ તારો તાત,

એને રસ્તે ચાલે તેના માટે અંતર દાહ, સાચી શ્રધ્ધા હૈયે રાખી સોંપી દે જે કાય. અંતકાળે આવી મળશે વ્હાલોજી સાક્ષાત.

પહેલે અધ્યાયે અર્ ુન સામે લડવા જાય, (૨) પાુંચમે અધ્યાયે કે ’ છે ભોગવીને ત્યાગ, (૨) નવમેં અધ્યાયે બતાવે કણકણમાું વાસ, (૨)
ધમુની રક્ષા કાજે બાુંધવ હણવા જાય, (૨) દ્વેષ તારા છોડી દે જે છોડી દે જે રાગ, (૨) મારી રે માયાથી સઘળે કીધો મેં નનવાસ, (૨)
સગા વહાલા દે ખી એના હામ ડલ થાય, કમો તારૂ જીવન છે ત ું એનાથી ન ભાગ, જલ સ્થલ જડ ચેતન સવે મારો ભાસ
નથી રે લડવ ું કહી શાસ્ત્રો હેઠા થાય. પાપ પણ્ય થોડી તારા યોગમાું ત ું લાગ. ભતતો કેરા યોગ-ક્ષેમ સદા મારી પાસ.

બીજે રે અધ્યાયે કમુ કશળતાની વાત, (૨) છઠે રે અધ્યાયે કૃષ્ણ સમજાવે સન્યાસ, (૨) દશમેં અધ્યાયે કે’ છે જગ મારૂ રૂપ, (૨)
જન્મ અને મ ૃત્ય સખા નથી રે તારે હાથ, (૨) સખ અને દ:ખ છોડી દે જે ન્યાસ, (૨) જે જે તને શ્રેષ્ઠ દીસે તેમાું મારૂ રૂપ, (૨)
જન્મ્યો તે મરવાનો એ તો નનનિત વાત, સુંકલ્પોથી પર થઈ કર મનને વશ, સારી યે શ્રષ્ષ્ટનો અર્જન થયો છું હ ું ભપ,
આત્મા તારો અમર રહેશે નથી એને ઘાત. કમુ તારી સાથે રહીને કાઢી લશે કસ. સારા જગમાું વ્યાપેલી છે મારી તેજ ધપ.

ત્રીજો અધ્યાયે કે છે કમુ તારૂ કર, (૨) સાતમેં અધ્યાયે કે ’ છે ભક્તત મારી કર, (૨) અગગયારમેં અધ્યાયે આવે નવરાટ સ્વરૂપ, (૨)
કમુ નવણ ના દનનયામાું થાશે કોઈ પર, (૨) રાગ દ્વેષ છોડીને ત ું શ્રિા પાકી કર, (૨) તેજોમય કાુંનત એની અદભત રૂપ, (૨)
કામ તારી બદ્ધિમાું છે વશ અને કર, સવુ ભકતોમાું મારા જ્ઞાની રે શે પર, સારી શ્રષ્ષ્ટ દે હ માુંહી દીસે છે અનપ,
કામ વશ થતાું તારા ખટે પાપ થર. જેવા રૂપને ભજે થાય તેવા દશુન. કમો કર આશક્તત છોડી પામીશ મારૂ રૂ૫.
બારમે અધ્યાયે કે' છે ભક્તત કેરી વાત, (૨) સોળમે અધ્યાયે પ્રભ કે’ દે વી શાસ્ત્ર, (૨) શ્રીમદ્ ભગવતગીતા
કમો તારા અપુણ કરી બદ્ધિ તારી આપ, (૨) કામ-ક્રોધ-લોભ છોડી દયા હૈયે રાખ, (૨)
સ્વધ્યાય કેરા જોર. તારી ઇચ્છા વશ રાખ આસરી ગણોથી તારી અધમ થાશે જાત,
કમુફળની આશા છોડી મન ચરણે રાખ આત્માના ઉિાર કાજે ઘસી દે જે જાત.

તેરમે અધ્યાયે કે ’ છે તન તારૂ ક્ષેત્ર, (૨) સત્તરમે અધ્યાય કરે શ્રિા કેરી વાત, (૨)
ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારૂ નેત્ર, (૨) જવી જેની શ્રિા બેસે તેવી તેની જાત, (૨)
સવુને સ્વભાવ સમજી રાખો ખ ૂલ્લા નેત્ર, સત્વગણી ફળ છોડી સત્કમે જોડાય,
ઉિાર આત્માનો થાશે ઉજળશે ક્ષેત્ર. હરર ૐ તત્સત ્ એ છે જીવન કેરો સ્ત્રોત.

ચૌદમે અધ્યાયે મારે નત્રગણ કેરી વાત, (૨) અઢારમાું અધ્યાયે કે 'ત્યાગ કેરો મમુ, (૨)
સત્વ રજ ને તમો ગણથી બની તવજાત, (૨) કમુ તારા છોડવામાું નથી ત્યાગ ધમુ, (૨)
ત્રણે ગણોથી પર થઇ જીતી લે ત ું તાત, કતાુ કેરો ભાવ છોડી સાુંભળી લે કમુ,
તને બ્રહ્મ સહેજે મળશે પામી લેશે તાત. કમુ કરતા દે હ છટે એ છે તારો ધમુ.

પુંદરમે અધ્યાયે કે ’ છે જગ પીપળ વ ૃક્ષ, (૨) પ્રજ્ઞાચક્ષ ભલી જાતાું અર્ ુન શરણે જાય, (૨)
કમો કેરાબુંધન જ. ના માયાથી અત ૂટ, (૨) મોહ કેરા પડળ તટયા સામે લડવા જાય, (૨)
વૈરાગ્યના શસ્ત્રો વડેપડે તેમાું ત ૂટ, જે કોઇ ભતતો શરણે જાય ધરે વ્હાલો બાુંય,
જગ કેરા પાલનહારો પ્રભ તારો ભપ. પ્રભ ! તારે શરણે આપી સ્વીકારી લે ધાઈ.

You might also like