Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 1

નામ :

સરનામ ંુ :

તા :

પ્રતિ,

ુ / મંત્રી શ્રી,
પ્રમખ

શ્રી __________________

વિષય : ટ્રસ્ટ મંડળ/કારોબારી-મેનેજીંગ કમિટીમાં રે હવા સંમતિ આપવા અંગે .

ટ્રસ્ટન ંુ નામ : નોંધણી નંબર : શ્રીમાન,

સવિનય ઉપરોક્ત વિષયે જણાવવાન ંુ કે, સંસ્થાની સાધારણ સભા/ગામ લોકોની સભા/ કારોબારી-

ુ બ મારી ટ્રસ્ટીમંડળ / કારોબારી-મેનેજીંગ


મેનેજીંગ કમિટીમાં થયેલ તારીખ. _________ ના રોજના ઠરાવ મજ

ુ બ હું કામગીરી કરવા માટે કોઈના પણ દબાણમાં આવ્યા


કમિટીમાં નિમણ ૂક કરવામાં આવેલ છે . જે ઠરાવ મજ

ુ ીથી ટ્રસ્ટી-કમિટી સભ્ય તરીકે તારીખ.__________ થી સંમતિ આપ ંુ છું, અને તે અંગે


સિવાય અને મારી રાજીખશ

અલગથી સોગંદનામ ુ રજુ કરે લ છે . તો મારં ુ સંમતિપત્ર સ્વીકારવા અને ટ્રસ્ટના સરકારી રે કોર્ડ ઉપર નામ

દાખલ કરવાની કાર્યવાહી કરવા વિનંતી છે .

આપનો વિશ્વાસ ુ

You might also like