Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 15

ઔધોગિક તાલીમ સંસ્થા , લાખણી

ટ્ર ે ડ ઇલેકટ્ર ીશીયન

સુ.ઈ:- શ્રી જી.એચ.માળી


સેલનુ ગ્રુપીીંગ
• સેલ ના સમૂહને બેટરી કહે છે એક કરતા વધારે
સેલના સીરીઝ,પેરલ ે ેલ કે ક્મ્બાઈન કનેકશન ને
સેલ નુ િૃપીિ કહેવામાં આવે છે .
સેલ નુ ગ્રુપીંિ કરવાની જરૂગરયાત
• સેલ નાં વોલ્ટે જ તેની બનાવટ અને તેના પ્રકાર પર
આધાર રાખે છે .
• સામાન્ય રીતે સેલ ૧.૫ વોલ્ટ નાં હોય છે ,જ્યારે ૧.૫
વોલ્ટ કરતા વધારે વોલ્ટ ની જરૂર પડે ત્યારે તેને
ગસરીઝ માં જોડવામાં આવે છે .
• સેલ ની કરં ટ કે પેસીટી મયાાગિત હોય છે એટલે જો
સેલની કરં ટ કે પેસીટી વધારવી હોય તો તેને પેરલ ે લ
મા જોડવામા આવે છે .
સેલ નુીં ગ્રુપીીંગ

સીરીઝ પેરલે લ સીરીઝ-પેરલે લ


કનેક્મશન કનેક્મશન કનેક્મશન
સીરીઝ કનેક્મશન
સીરીઝ કનેક્મશન ના િુણધમો
• પ્રત્યેક સેલ ના વોલ્ટે જ નો સરવાળો થાય છે .
• એટલે કે

• પ્રત્યેક સેલ ના આંતરીક અવરોધ નો સરવાળો થાય


છે .એટલે કે
R(total)=nR

• જોડાણ ની એગ્પયર-અવર(AH) કે પેસીટી ગસિલ સેલ


ની કે પેસીટી જેટલી જ રહે છે .
સેલ ને સીરીઝ મા જોડતી વખતે રાખવી
પડતી સાવચેતી
• સીરીઝ મા જોડાતા પ્રત્યેક સેલ નો આંતરીક અવરોધ
સરખો હોવો જોઈએ.

• જો એગ્પયર-અવર કે પેસીટી અલિ-અલિ હશે તો


જેટલો ગવધુાત પ્રવાહ સકીટ માંથી પસાર થાય એટલો જ
ગવધુાત પ્રવાહ સેલ માથી પસાર થશે તેના કારણે ઓછી
અવરોધ કે પેસીટી વાળા સેલ િરમ થશે.
કૂ લ આઉટપુટ કરં ટ અને વોલ્ટે જ ઓછા મળશે.
• ભૂલ થી જો સેલ ની પોલારીટી ખોટી જોડાઈ િઈ
હશે તો તેના વોલ્ટે જ અન્ય સેલ ના વોલ્ટે જ નો
ગવરોધ કરે છે . તેનાથી બેટરી આઉટપૂટ ધાયાા
કરતા ઓછુ મળે છે .
પેરલ
ે લ કનેક્મશન
પેરલ
ે લ સેલ ના િુણધમો
• કૂ લ વોલ્ટે જ મા કોઈ ફરક પડતો નથી. એટલે કે

E(total)=E

• કૂ લ આંતરીક અવરોધ ઘટે છે . એટલે કે

R(total)=R/N
• કૂ લ એગ્પયર-અવર કે પેસીટી મા વધારો થાય છે .

કૂ લ એગ્પયર-અવર કે પેસીટી=

એક સેલ ની એગ્પયર-અવર કે પેસીટી X


સેલ ની સંખ્ યા
પેરલ
ે લ જોડાણ વખતે રાખવી પડતી
સાવચેતી
1. વોલ્ટે ક રેટીંિ સરખા હોવા જોઈએ જો અલિ-
અલિ હશે તો ઓછા વોલ્ટે જ આઉટપુટ વાળો
સેલ લોડ રેઝીસ્ટન્સ તરીકે કાયા કરી બીજા સેલ
માથી વધારે કરં ટ ખેંચશે.
2. જો ભૂલ થી સેલ ની પોલારીટી ખોટી જોડાઈ િઈ
હશે તો એ શોટા સગકા ટ તરીકે કાયા કરશે. જેથી
સેલ ડીસ્ચાજા થઈ જાય છે . તો વધારે કરં ટ પસાર
થવાથી સેલ ને કાયમી નુકશાન થાય છે .
સીરીઝ-પેરલ
ે લ કનેક્મશન

You might also like