Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

ઔધોગિક તાલીમ સંસ્થા,લાખણી

ટ્રે ડ ઇલેક્ટ્રિશીયન સ .ુ ઈ જી.એચ માળી

LIST OF PRACTICALS SEM-4

LEARNING
SR.NO. NAME OF PRACTICAL OUTCOME
NUMBER

1 કલર કોડ મેથડ વડે રે ઝિસ્ટન્સની કીમત શોધવી અને તેના પ્રકાર ઓળખવા LO19
  એકટીવ અને પેસીવ કમ્પોનન્ટને ટેસ્ટ કરી તેની ઓળખ કરવી LO19
3 સેમીકં ડકટર ડાયોડની v-I કેરેકટીસ્ટીકસ નક્કી કરાવી LO19
4 સેમીકં ડકટર ડાયોડનો ઉપયોગ કરી હાફ-વેવ,ફૂલવેવ અને બ્રીજ રે કટીફાયર બનાવવા LO19
5 ટ્રાન્ઝીસ્ટરનાં ટર્મિનલ્સ અને તેના પ્રકાર ઓળખી તેન ંુ કાર્ય જાણવ ંુ LO19
6 ટ્રાન્ઝીસ્ટરને બાયપાસ કરી અને તેની કેરેકટીસ્ટીકસ નક્કી કરવી LO19
7 ટ્રાન્ઝીસ્ટરનો ઇલેટ્રોનીક સ્વીચ તરીકે ઉપયોગ કરવો LO19
8 ફક્સન જનરે ટરનો ઉપયોગ કરી જરૂરી ફ્રિકવન્સી સેટ કરવી LO19
9 ડી.સી ૨૪ V પાવર સપ્લાય માટે PCB(PRINTED CIRCUIT BORD) બનાવવ ંુ LO19
10 UJT નો ઉપયોગ ઓસીલેટર માટે કરી સિમ્પલ સર્કિટ બનાવવી LO19
11 સિમ્પલ ડી.સી પાવર સપ્લાયની સર્કીટમાં થતી ખામીઓ શોધી તેન ંુ નિવારન કરવ ંુ LO19
12 CSR, DIAC અને TRIAC નો ઉપયોગ કરી પાવરસપ્લાય બનાવવો LO19
13 IC નો ઉપયોગ કરી વેરીએબલ ડી.સી સ્ટેબીલાઈઝર પાવર સપ્લાય બનાવવો LO19
14 વિવિધ લોજીક ગે ટની સર્કીટ બનાવવીને ટેસ્ટ કરવી LO19
15 CRO નો અભ્યાસ કરી જુદા-જુદા વેવસેપ જોવા LO19
થ્રી ફેઝ ઇન્ડકશન મોટરન ંુ લોકલ અને રીમોટ કં ટ્રોલ થઈ શકે તેવી કં ટ્રોલ પેનલ તૈયાર

16 કરવી LO20
17 ઇન્ડકશન મોટર માટે ફોરવર્ડ/ રીવર્સ સ્ટાર્ટ રવાળી કં ટ્રોલ પેનલતૈયાર કરવી LO20
18 સ્ટાર-ડેલ્ટા સ્ટાર્ટર સાથેન ંુ પેનલબોર્ડ વાયરીંગ કરવ ંુ LO20
19 ત્રણ મોટરને સિકવન્સીયલ કં ટ્રોલ માટે વાયરીંગ કરવ ંુ LO20
સ્લીપરીંગ ઇન્ડકશન મોટરની કં ટ્રોલ પેનલ માટે મેઝારીંગ instrument તેમજ વિવિધ

20 ઈક્વીપમેન્ટ ઇન્સ્ટોલ કરવા LO20


સ્લીપરીંગ ઇન્ડકશન મોટર માટેના કં ટ્રોલ કેબીનેટમાં બેસાડેલા ઈક્વીપમેન્ટ ન ંુ સર્કીટ
ુ બ વાયરીંગ કરવ ંુ
21 ડાયાગ્રામ મજ LO20
22 થાઈરીસ્ટાર/ડી.સી ડ્રાઈવનો ઉપયોગ કરી ડીસી મોટરની સ્પીડ કં ટ્રોલ કરવી. LO21
થાઈરીસ્ટાર/એ.સી ડ્રાઈવનો ઉપયોગ કરી એસી મોટરનીફરવાની દિશા ઉલટાવોવવી

23 તથા સ્પીડ કં ટ્રોલ કરવી. LO21


24 SCR નો ઉપયોગ કરી યનિ ુ વર્સલ મોટરની સ્પીડ કં ટ્રોલ સર્કીટ બનાવવી અને ટેસ્ટ કરવી LO21
ઔધોગિક તાલીમ સંસ્થા,લાખણી
ટ્રે ડ ઇલેક્ટ્રિશીયન સ .ુ ઈ જી.એચ માળી

25 વોલ્ટેજ સ્ટેબીલાઈઝર અને UPS સર્કીટ એસેમ્બલ કરવી. LO22


26 ઈમરજન્સી લાઈટ તૈયાર કરવી LO22
27 બેટરી ચાર્જર માટે સર્કીટ એસેમ્બલ કરવી LO22
28 વોલ્ટેજ સ્ટેબીબીલાઈઝર /ઈમરજન્સી લાઈટ UPS ને ટેસ્ટ કરી ફોલ્ટ શોધવા. LO22
ુ ંગ કરવ ંુ
29 બેટરી ચાર્જર અને ઈન્વટર મેન્ટેનન્સ,સર્વિસિંગ અને ટ્રબલ શટિ LO22
30 બેટરી સાથે ઈન્વટર ઇન્સ્ટોલ કરવ ંુ અને તેને ડોમેસ્ટીક વાયરીંગ સાથે જોડાવ ંુ LO22
31 રોશની માટે સોલાર પેનલ એસેમ્બલ કરી કનેકસન કરવા LO23
થર્મલ પાવર પ્લાન્ટનો લે-આઉટ દોરવો અને લે-આઉટનાં વિવિધ એલિમેન્ટ કાર્યોની

32 જાણકારી મેળવવી LO24


હાઈડ્રોપાવર પ્લાન્ટનો લે-આઉટ દોરવો અને લે-આઉટનાં વિવિધ એલિમેન્ટ કાર્યોની

33 જાણકારી મેળવવી LO24


ુ ન સબસ્ટેશનની મલ
34 ટ્રાન્સમીશન / ડીસ્ટીબ્યશ ુ ાકાત લેવી. LO24
35 વિઝીટ કરે લા સબ સ્ટેસનનો વાસ્તવિક સર્કીટ ડાયાગ્રામ દોરી તેના કમ્પોનેન્ટ દર્શાવવા LO24
સોલાર પાવર પ્લાન્ટનો લે-આઉટ તૈયાર કરી તેના વિવિધ એલિમેન્ટની જાણકારી

36 મેળવવી LO24
37 વિન્ડપાવર પ્લાન્ટનો લે-આઉટ તૈયાર કરી તેના વિવિધ એલિમેન્ટની જાણકારી મેળવવી LO24
38 HT/LT લાઈન માટે વાપરતા ઇન્સલ ુ ેટર ક્રોસ આર્મ પર ઇન્સ્ટોલ કરવાની પ્રેકટીસ કરવી LO24
ુ ન સીસ્ટમનો સિંગલ લાઈન ડાયાગ્રામ દોરવો
39 ટ્રાન્સમીશન / ડીસ્ટીબ્યશ LO24
40 આપેલા પાવર પ્લાન્ટ માટે કં ડકટરની કરં ટ કેપેસીટી માપવી LO24
41 પીન,શેકલ,અને સસ્પેશન ટાઈપ ઇન્સ્યલ ુ ેટરમાં જમ્પર બંધાવ ંુ LO24
ુ ન સીસ્ટમ માટે ,ખલ્ુ લી જગ્યામાં ઓવરહેડ સર્વિસ લાઈન
સિંગલ ફેઝ ૨૩૦ V ડીસ્ટીબ્યશ

42 પોલ ઉભો કરવાની પ્રેક્ટીસ કરવી LO24


43 ડોમેસ્ટિક સવિસ લાઈન ખેચવાની પ્રેકટીસ કરવી LO24
44 ઓઈલ સર્કીટ બ્રેકર(OCB)ને રીપેર અને મેન્ટેનન્સ કરવ.ંુ LO25
45 રીલેના વિવિધ ભાગો ઓળખવા અને તેના કર્યો ચકાસવા LO25
પ્રોટેક્ટીવ રીલે સાથે સંકળાયેલા ટર્મ્સ 'પીકઅપ કરન્ટ', ટાઈમ સેટિંગ મલ્ટી પ્લાયર

46 વગેરેનાં સેટીંગની જાણકારી મેળવવી LO25


47 ACB અને VCB નાં ભાગોને ઓળખી તેન ંુ ઓપરે શન કરવ ંુ LO25
48 SF6 (સલ્ફર હેક્ઝાફલોરાઈડ) સર્કીટ બ્રેકરનો અભ્યાસ કરવો LO25
49 ઓઈલ સર્કીટ બ્રેકર(OCB)ને રીપેર અને મેન્ટેનન્સ કરવ.ંુ LO25
ઔધોગિક તાલીમ સંસ્થા,લાખણી
ટ્રે ડ ઇલેક્ટ્રિશીયન સ .ુ ઈ જી.એચ માળી

LIST OF PRACTICALS SEM-3

LEARNING
NAME OF PRACTICAL OUTCOME
SR.NO. NUMBER
1 વિવિધ પ્રકારની ડીસી મશીનનોના ટર્મિનલસ , ભાગો અને જોડાણોને ઓળખો. LO1
2 ડીસી મશીનનો ફિલ્ડ અને આર્મેચર રે ઝિસ્ટન્સ માપવો LO1
ડીસી શન્ટ જનરે ટરને ચાલ ુ કરી વોલ્ટેજ બીલ્ડઅપ કરવા અને લોડ ટેસ્ટ કરવો(E.C.C

3 ટેસ્ટ) LO1
4 ડીસી મશીનની કન્ટીન્યટુ ી અને ઇન્સ્યલ
ુ ેશન રે ઝિસ્ટન્સ ટેસ્ટ કરવા LO1
ડીસી સીરીજ, શન્ટ, કમ્પાઉન્ડ મોટરનાં કનેક્શન કરી ચાલ ુ કરાવી ફરવાની દિશા

5 બદલાવી LO1
લોડ અને નો-લોડ ટેસ્ટ કરવો તથા સીરીજ અને શન્ટ મોટરની લાક્ષણીકતાઓ નક્કી

6 કરાવી LO1
લોડ અને નો-લોડ ટેસ્ટ કરવો તથા સીરીજ કમ્પાઉન્ડ મોટરની લાક્ષણીકતાઓ નક્કી

7 કરાવી LO1
8 ડીસી શન્ટ મોટરન ંુ એસેમ્બલિંગ અને ડીસમેન્ટલીંગ કરવાની પ્રેકટીસ કરાવી LO1
9 ડીસી કમ્પાઉન્ડ મોટરન ંુ એસેમ્બલિંગ અને ડીસમેન્ટલીંગ કરવાની પ્રેકટીસ કરાવી LO1
10 ડીસી સીરીજ, શન્ટ, કમ્પાઉન્ડ મોટરનાં પરફોર્મન્સ એનાલિસીસ કરવ ંુ LO1
11 ડીસી ટુ પોઈન્ટ મોટર સ્ટાર્ટ રને ડીસમેન્ટલ કરી ભાગો ઓળખવા. LO2
12 ડીસી થ્રી પોઈન્ટ,ફોર પોઈન્ટ મોટર સ્ટાર્ટરને ડીસમેન્ટલ કરી ભાગો ઓળખવા. LO2
13 કાર્બન બ્રશ,બ્રશ હોલ્ડર, કોમ્યટુ ેટર અને સ્લીપરીંગન ંુ મેઈન્ટેનન્સ કરવ ંુ LO2
14 ફિલ્ડ અને આર્મેચર કં ટ્રોલ દ્રારા ડીસી મોટરની સ્પીડ કં ટ્રોલ કરવી. LO2
15 ડીસી મોટરન ંુ ઓવેરહોલિંગ કરવ.ંુ LO2
ડીસી મશીનના વાઈન્ડીંગનો ડેવલોપિંગ કનેકસન ડાયાગ્રામ દોરી તેન ંુ વાઈન્ડીંગ કરવ ંુ

16 તેન ંુ ગ્રાઉલર વડે ટેસ્ટ કરી મોટરને ફરી એસેમ્બલ કરવી. LO2
17 એસી મોટરનાં ભાગો અને ટર્મિનલ ઓળખવા. LO3
ત્રણ કોન્ટેકટર નો ઉપયોગ કરી ઓટોમેટીક સ્ટાર/ડેલટા સ્ટાર્ટરનાં ઇન્ટરનલ કનેકશન

18 કરવા. LO3
DOL, સ્ટાર/ડેલટા ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી થ્રી ફેઝ ઇન્ડશન મોટરનાં કનેકશન

19 કરી, મોટર સ્ટાર્ટ ' કરી ચલાવવી. LO3


20 રોટર રે ઝિસ્ટન્સ સ્ટાર્ટ ર સાથે સ્લીપરીંગ ઇન્ડકશન મોટર જોડી, ચાલ ુ કરવી. LO3
ઔધોગિક તાલીમ સંસ્થા,લાખણી
ટ્રે ડ ઇલેક્ટ્રિશીયન સ .ુ ઈ જી.એચ માળી

21 બ્રેક ટેસ્ટ દ્વ્રારા૩-ફેઝ સ્કીવીરલ ઇડકશન મોટરની એફીસીયન્સી શોધવી. LO3


નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ દ્વરા ૩-ફેઝ સ્કીવીરલ ઇડકશન મોટરની

22 એફીસીયન્સી શોધવી. LO3


23 થ્રી ફેઝ સ્લીપરીંગ ઇન્ડકશન મોટર N/T કેરેકરીસ્ટીકનો અભ્યાસ કરવો. LO3
24 થ્રી ફેઝ ઇન્ડકશન મોટરનો કન્ટીન્યટુ ી અને ઇન્સ્યલ
ુ ેશન રે ઝિસ્ટન્સ ટેસ્ટ કરવો. LO3
ઓટો ટ્રાન્સફોર્મરમાં રીઓસ્ટેટ મેથડ અને અન્ય મેથડ દ્વ્રારા ૩- ફેઝ મોટરની સ્પીડ કં ટ્રોલ
૨૫ કરાવી LO3
26 ૩- ફેઝ એ.સી સ્ક્વીરલ કેઝ મોટરન ંુ વાઈન્ડીગ કરવ.ંુ LO3
27 સિંગલ ફેઝ મોટર સ્ટાર્ટની સવિર્સ, ટુલ્સ શટિ
ુ ંગ અને મેન્ટેનન્સ કરવ ંુ LO4
28 અલગ-અલગ પ્રકારની સિંગલ ફેઝ મોટર નાં પાર્ટસ અને ટર્મિનલ્સની ઓળખ કરવી. LO4
એ.સી સિંગલ ફેઝ પરમેંન્ટ કેપેસીટર મોટરના કનેકશન કરી તેનાચાલ ુ કરી તેનો કરં ટ

29 માપવો તથા ફરવાની દિશા બદલાવી LO4


એ.સી સિંગલ ફેઝ કેપેસીટર સ્ટાર્ટ ઇન્ડકન મોટરના કનેકશન કરી તેનાચાલ ુ કરી તેનો

30 કરં ટ માપવો તથા ફરવાની દિશા બદલાવી LO4


31 એ.સી સિંગલ ફેઝ મોટરની સ્પીડ કં ટ્રોલ કરવી LO4
એ.સી સિંગલ ફેઝ કેપેસીટર રન મોટરના કનેકશન કરી મોટર ચાલ ુ કરી તેનો કરં ટ

32 માપવો તથા ફરવાની દિશા બદલાવી. LO4


33 એ.સી સિંગલ ફેઝ મોટરન ંુ મેન્ટેનન્સ, સર્વિસ અને રીપેરીંગ કરવ.ંુ LO4
એ.સી સિંગલ ફેઝ મોટરન ંુ સીગલ/ડબલ લેયર અને કોન્સેટ્રીક વાઈન્ડીગ કરી મોટરને

34 ટેસ્ટ કરવી LO4


યનિુ વર્સલ મોટરના કનેકશન કરી,મોટર ચાલ ુ કરી તેનો કરં ટ માપવો તથા ફરવાની

35 દિશા બદલાવી. LO4


ુ વર્સલ મોટરન ંુ મેન્ટેનન્સ અને સર્વીસીંગ કરવ ંુ
36 યનિ LO4
37 થ્રી -ફેઝ ઓલ્ટરનેટરને ઇન્સ્ટોલ કરી તેના ભાગો અને ટર્મિનલને ઓળખ કરાવી. LO5
ુ ી અને ઇન્સ્યલ
38 થ્રી -ફેઝ ઓલ્ટરનેટરને કન્ટીન્યત ુ ેશન રે ઝિસ્ટન્સ ટેસ્ટ કરવો. LO5
39 થ્રી -ફેઝ ઓલ્ટરનેટરનાં કનેકશન કરી, ચૌલ ંુ કરી વોલ્ટેજ બીલ્ડઅપ કરવા. LO5
40 થ્રી -ફેઝ ઓલ્ટરનેટરન ંુ લોડ પરફોર્મંસ અને વોલ્ટેજ રે ગ્યલ
ુ ેશન નક્કી કરવ ંુ LO5
41 થ્રી -ફેઝ ઓલ્ટરનેટરન ંુ પેરેલલ ઓપરે શન માટે સીન્ક્રોનાઈઝેશન કરવ.ંુ LO6
42 સિંક્રોનસ મોટરનાં ભાગો તથા ટર્મિનલસની ઓળખ કરવી અને મોટર ઇન્સ્ટોલ કરાવી. LO7
સિંક્રોનસ મોટરનાં કનેકશન કરી, ચાલ ુ કરીને જુદા-જુદા એકસાઈટેશન કરં ટ અને લોડ

43 પર' V' કર્વ પ્લોટ કરવો. LO7


44 MG સેટ(dc to ac) નાં ભાગો અને ટર્મિનલસની ઓળખ કરવી અને લોડ જોડવો. LO7
45 MG સેટ(ac to dc) નાં ભાગો અને ટર્મિનલસની ઓળખ કરવી અને લોડ જોડવો. LO7
ઔધોગિક તાલીમ સંસ્થા,લાખણી
ટ્રે ડ ઇલેક્ટ્રિશીયન સ .ુ ઈ જી.એચ માળી

You might also like