Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

રોકાણકારોનું માર્ગદર્શક દૈનિક અખબાર

જાહેર ખબર આપવા માટે


સંપર્ક કરો કપિલ ખાદીકર
CAPITAL WORLD મેનેજિંગ તંત્રી ઃ મયૂર મહેતા
રાજકોટ । 24 ઓગસ્ટ, 2021 । મંગળવાર । મો. 78748 12910 । capitalworld01@gmail.com । પાના-1૦ । કિંમત રૂ. 5 । વર્ષ 01 । RNI No. GUJGUJ17659

શેરબજાર
શેરબજારઅને
સંબમ્યુ
ંધિતચ્યુદેઅ લ સૌપ્રથમ
શની ફંડને સમજવાનયુ
ગુજરાતી વેં સરળ માર્ગઅભ્યાસ
બસાઈટનો દશ્ગક મંતમને
ચ એટલે
સ્માર્ટ બીએસઈની રયુજરાતી
ઈન્વેસ્ટર બનવામાં વેબથશે
સહાયરુપ સાઈટ
»» શું તમારે બજારમાં રોજેરોજ કેવી ઊથલપાથલ થઈ એ જાણવું છે?
» શું તમારે ઈકિવટી શેર શું છે, મ્ુચ્ુઅલ ફંડ શું છે એ સમજવું છે? »»» આ
શું તમે જાણો છો કે શેરબજારમાં મૂડીરોકાણ ન કરવામાં શું જોખમ છે?
બધાંના સરળ જવાબ અને માર્ગદશ્ગન તમને મળી શિે છે
»»» શુશું તમારે
ં તમારેકંપઆઈપીઓમાં રોિાણ િરતી
ની જગતના સમાચારોથી વખતેટ રહે
સતત અપડે િઈવું બાબતો
છે? ધ્ાનમાં »» મુ ંબઈ શેઅને
ફ્યુચર્સ રબજાર
ઓપ્શન્સ(બીએસઈ) ની રું જ
શું છે એ સમજવુ છે?રાતી વેબસાઈટમાં.
»» શુરાખવી
ં તમને શેએરબજારની
જાણવું છેપાયાની
? માહિતી જોઈએ છે? »»» મુશુંબ ઈ શે
ં તમે રબજારની
વિવિધ રુજરાતી
પ્રકાર-સ્વરુપની વેબસાઈટ
આર્થિક છેતરપિંપરથી સતતમાગો
ડીથી બચવા માહિતી
છો? અને
» શે ર બજારમાં પ્રવે શ તી વખતેફંશુડં વિશે
»» શું તમને જાણવું છે કે મ્યુચ્યુઅલ ખાસઅતિથી
ધ્ાન ઈતિ
રાખવુ ં એ ં સમજવુ
સમજવુ છે? ં છે? માર્ગદશ્ગન મેળવવા નાના-નવા રોિાણિારો હવહિટ િરે..
કરો. મૂડીરોકાણ અંગેની સાચી સમજ જ તમને શેરબજારમાં સફળ બનાવશેBSEની
ગાડરિયા પ્રવાહમાં ભળવાને બદલે સ્માર્ટલી ઈન્વેસ્ટhttps://gujarati.bseindia.com . માહિતીરયુઅને
જરાતી વેબનસાઈટની
માર્ગદર્શ માટે ક્લિકમયુકરો
લાકાત લેવા અહીં ક્ીક કરો
https://gujarati.bseindia.com

નુવાકો વિસ્ટા બિટકોઇન $૫૦,000


કોર્પોરેશનના કેપિટલ સંવાદદાતા તા.૨૩

લિસ્ટીંગમાં ધબડકો
સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના
ભાવ એક તબક્કે ૫૦,૦૦૦ ડોલરને પાર
કરી ગયા બાદ પ્રોફિટ બુકીંગથી થોડા ઘટીને
મોડી રાતે ૪૯,૨૦૦ થી ૪૯,૩૦૦ ડોલર

નિરમા ગ્રુપની શ્રી રામા મલ્ટી


આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. બિટકોઇનના
ભાવ છેલ્લા સાત દિવસમાં પાંચ ટકાથી

ટેક.નો ભાવ પાંચ ટકા તૂટયો


વધુ વધ્યા હતા. જ્યારે સૌથી મોટી તેજી
બિનાસકોઇનના ભાવમાં ૧૨ થી ૧૩ ટકાની
તેજી જોવા મળી હતી. ડેશના ભાવ પણ સાડા

ફાઇઝરને મંજૂરીથી અમેરિકન શેરો વધ્યા


>> 3 નવ ટકા આસપાસ વધ્યા હતા.

ફેડની એન્યુઅલ મિટિંગમાં બોન્ડ બાઇંગ ઘટાડાનો સમય નક્કી થવાની ધારણા
કેપિટલ સંવાદદાતા તા.૨૩
અમેરિકન રેગ્યુલેટર્સે ફાઇઝર અને તેના પાર્ટનર બાયોનટેકની વેક્સિનને
ફુલ મંજરૂ ી આપતાં ડાઉ, નાસ્ડેક, એસ એન્ડ પી સહિત તમામ ઇન્ડેક્સ સુધર્યા
હતા. ફાઇઝરનો શેર ૨.૮ ટકા અને બાયોનટેકનો શેર ૧૦ ટકા વધ્યો હતો
જેને પગલે ડાઉ ૦.૮ ટકા, નાસ્દેક દોઢ ટકા અને એસ એન્ડ પી-૫૦૦ એક
ટકા વધ્યો હતો.
ફેડની એન્યુઅલ મિટિંગ ચાલુ સપ્તાહે તા.૨૭મી ઓગસ્ટે જેક્સન હોલમાં
યોજાવાની હતી પણ છેલ્લી ઘડીએ આ મિટિંગ હવે વર્ચ્યુઅલ યોજાશે જેમાં ફેડ
ચેરમેન જેરોમ પૌવલ બોન્ડ બાઇંગમાં કયારથી ઘટાડો થશે તેની ટાઇમલાઇન
વિશે સ્પષ્ટતાં કરશે તેવી ધારણા છે. અમેરિકાના એકઝીસ્ટીંગ હોમસેલ્સના
જુલાઇના ડેટા બુલિશ આવ્યા હતા જે માર્કેટની ધારણાથી એકદમ વિપરિત
હતા જો કે અમેરિકાના મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરના પ્રિલિમિનરી
ગ્રોથના ડેટા માર્કેટથી ધારણાથી નીચા આવ્યા હતા. ડેલ્ટા વેરિઅન્ટની અસર
ગોલ્ડમેન સાક્સે અમેરિકાનું ગ્રોતરેટ પ્રોજેકશન ૨૦૨૧ માટે ઘટાડીને છ
ટકા કર્યું હતું. યુરોપીયન અને બ્રિટિશ શેરો સુધર્યા હતા.
2 રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર જાહેરાત

ક�િપટલ વલ્ડર્ તમને બી� કોઈ મોકલે છ�?


ક�િપટલ વલ્ડર્નાં વોટસએપ ગ્રૂપમાં સભ્ય બનીને દરરોજ વહ�લી
સવાર� સીધુ તમારા મોબાઈલમાં આ �ડ�ટલ અખબાર મેળવો
ગુજરાતી રોકાણકારોનું માગ્ગદશ્ગક અિબાર
ગુજરાતી રોકાણકારોનું માગ્ગદશ્ગક અિબાર

વોટસએપ ગ્રૂપમાં �ડાવવા


�િેર ખબર આપવા મા્ે
સં�િેપક�ર કરો કસ્લ
ખબર આપવા મા્ે
િાદીકર
સંપક� કરો કસ્લ િાદીકર
મપેનપેસજંગ તંરિી નઃ મ્ૂર મહેતા
મપેનપેસજ। ફકંંગમતંતરિરૂ.ી નઃ 5મ્ૂ। વષ્ગ
CAPITAL WORLD । રાજકોટ । 12 જુલાઇ, 2021 । સોમવાર । મો. 78748 12910 । ્ાના-8 ર મહે01ત।ાઅંક 01 । RNI No. GUJ/GUJ/17659

સપેનસસપેકપેકસ-સનફટી
સ-સનફટી નવી
નવી ટોચથી
ટોચથી
CAPITAL WORLD । રાજકોટ । 12 જુલાઇ, 2021 । સોમવાર । મો. 78748 12910 । ્ાના-8 । ફકંમત રૂ. 5 । વષ્ગ 01 । અંક 01 । RNI No. GUJ/GUJ/17659

સપેન
રોકાણની
રોકાણની સલાહ
જુઓ ્ાનાસલાહ

ઘટ્યાંનઃનઃ ્સં
્સંદદગીનાં
ગીનાં શપેશપેરર
નંબર 3

ઘટ્યાં
જુઓ ્ાના નંબર 3
ફિકસડ ફડ્ોસ્ઝટનપે લગતા

માટ� અહ� ક્લીક કરો


ફિકસડ ફડ્ોસ્ઝટનપે
બદલા્પેલા લગતાતમપે
સન્મ સવશપે
િરીદી કમાણી કમાણી કરતા
કરતા રહો
રહો
બદલા્પેલા
શું જાણો છો?સન્મ સવશપે તમપે

મ્ુ
શું જાણો છો?
િરીદી
મ્ુચચ્ુ્ુઅઅલલજુઓિંિં્ાના
ડડની
નીનંબસલાહ
સલાહ
ર4
જુઓ ્ાના નંબર 4
સવદેશી સસક્ટૉફરટી્ઝમાં રોકાણ
સવદે
કરવાશીમાટે
સસક્ટૉ
મ્ુચફ્ુરટી્ઝમાં
અલ િંરોકાણ
ડ કેવી
કરવા માટે મ્ુચથા્
રીતપે ઉ્્ોગી ્ુઅલછે?િંડ કેવી
રીતપે ઉ્્ોગી થા્ છે?
માકકે
માકકેટટજુઓમુમુ્ાનાવવમપેન
મપેનનંબરટટ5
જુઓ ્ાના નંબર 5
સનફટી ફ્ુચર રેનજ
સનફટી
૧૫૬૦૬ફ્ુ
થીચ૧૫૮૦૮
ર રેનજ
૧૫૬૦૬ થી ૧૫૮૦૮
્ોઈનટ ધ્ાનપે લપેવી
્ોઈનટ ધ્ાનપે લપેવી

CLICK
રોકાણ
રોકાણજુઓમાગ્ગ
માગ્ગ દશ્ગશ્ગનન
્ાના દ
નંબર 6
જુઓ ્ાના નંબર 6
આવક ્ર ૫૦,૦૦૦ રૂસ્્ાનું
આવક
વધારાનુ્રં ફડડકશન
૫૦,૦૦૦મપેરૂસ્્ાનુ ં
ળવવા માટે
વધારાનુ
ઉ્્ોગ ં કરોફડડકશન મપેળવવા માટે
એન્ીએસનો
ઉ્્ોગ કરો એન્ીએસનો
લઘુ
લઘુ ઉદ્ોગની
ઉદ્ોગની વાત
જુઓ ્ાના નંબવાત
ર6
જુઓ ્ાના નંબર 6
લોકડાઉનનપે કારણપે બીએસઈ
રોકાણકારોની ્ાઠશાળા
લોકડાઉનનપે
એસએમઈ સપેકારણપે
ગમપેનટબીએસઈ
રોકાણકારોની ્ાઠશાળા
્ર આ વરસપે
એસએમઈ
કં્નીઓનાસપેસલસસટિં
ગમપેનટગ્રની આસંખ્ાવરસપેઘટશપે

ક�િપટલ વલ્ડર્નાં વોટસએપ ગ્રૂપમાં કોઈ કારણોસર


કં્નીઓના સલસસટિંગની સંખ્ા ઘટશપે જુઓ ્ાના નંબર 8
વીમા જુઓ ્ાના નંબર 8
વીમા અં
અંજુગગઓપેપે માગ્ગ દશ્ગનન
ઈકોનોસમક
ઈકોનોસમક ક્ાઈસસસથી
માગ્ગ
્ાના નંબદર શ્ગ
7
ક્ાઈસસસથી
ઈકોનોસમક
ઈકોનોસમક ફરિોમસ્ગ
ફરિોમસ્ગનનીી
જુઓ ્ાના નંબર 7
વત્ગમાન સમ્માં સુ્ર

�ડાય ન શકો તો મો. 7874812910


વત્ગ
ટો્મઅ્
ાન સમ્માં
્ોસલસી સુકે્વરી રીતપે
ટો્ અ્ થા્
ઉ્્ોગી ્ોસલસીછે?કેવી રીતપે ્ારિા
્ારિા
ઉ્્ોગી થા્ છે?

ઉપર CAPITAL લખી વોટસએપ કરવો

આ પેજ ઉપર ક્લીક કયા� બાદ તમારા મોબાઈલમાં


મો.78748 12910 ક�િપટલ વલ્ડર્નાં
નામે સેવ કરી લો અને દરરોજ ક�િપટલ વલ્ડર્ વોટસએપમાં મેળવતા રહો.
નામે સેવ કરી લો અને દરરોજ ક�િપટલ વલ્ડર્ વોટસએપમાં મેળવતા રહો.

ક�િપટલ વલ્ડર્નાં ટ�િલગ્રામ ગ્રૂપમાં


�ડાવવા માટ� અહ� ક્લીક કરો
CLICK

ટ�િલગ્રામ ગ્રૂપમાં આપ જૂના ક�િપટલ વલ્ડર્ પણ વાંચી શકશો


અને તમારા મોબાઈલની મેમરી જગ્યા પણ નહ� રોક�.
(જે પહ�લાથી જ અમારી સાથે �ડાયેલા છ� તેમને ફરીથી આ િલન્કમાં ક્લીક કરવાની જ�ર નથી.)
3 રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર પ્રાઇમરી માર્કેટ

ગ્રુપ કંપની શ્રી રામા મલ્ટી ટેકનો ભાવ પાંચ ટકા તૂટયો

નિરમાની નુવાકોનું લિસ્ટીંગ ધારણા


છે રીટેલ પોર્શન શુક્રવારના ૭૨
ટકાના લેવલે યથાવત છે પરંતુ

કરતાં પણ નિરાશાજનક
હાઇને ટ વર્થ પોર્શન ૧.૪ ગણું
ભરાયું છે. હાઇને ટ વર્થવાળાને
કેવી રીતે, કેટલા અંડર કટીંગમાં,
રીઝવવામાં આવ્યા એ એક
ખુ લ્લ મ ખુ લ્ લા રાજ છે. ઇશ્યુ
કબીર શાહ તારીખ હજી જાહેર થઇ નથી. નથી. વર્ષો સુધી સારા રીટર્નની બુક વેલ્યુ સાડા ચાર રૂપિયાનીય ૨૪મીએ બં ધ થવાનો છે ત્યાં
અમદાવાદ તા.૨૩ કરસન પટેલ અને તે મ ના આ શ ા મ ાં વ ફ ા દ ા ર ર હ ેલ ા નથી. કંપનીએ તેના ઇતિહાસમાં સુધીમાં હાલનો ૭૨ ટકાનો રિટેલ
૨૧૦૦૦ કરોડ રૂપિયાના નિરમા ઘરાનાની નુવાકો વિસ્ટા લઘુમતી શેરધારકોની કંપનીએ ક્યારેય બોનસ આપ્યું નથી. પોર્શન અકબંધ રહે છે કે ઘટે છે તે
નિરમા ગ્રુ પ ની નુ વ ાકો વિસ્ટા કોર્પોરેશ નનું લિસ્ટીંગ ધારણા કરેલી ફરજીયાત હકાલપટ્ટીના ડીવીડન્ડ દાયકાઓથી નથી. જોવુ રહ્યું કેમ કે સંખ્યાબંધ રીટેલ
કોર્પોરેશનના લિસ્ટીંગમાં ધારણા કરતાં ય વધુ નિરાશાજનક ઘાવ રોકાણકારો હજી ભૂ લ ્યા શે ર નો ભાવ જાન્યુ-૨૦૧૮થી ઇન્વેસ્ટર્સ એપ્લીકેશ ન કેન ્સલ
કરતા મોટા ધબડકાના પગલે ગ્રે નીવડ્યું છે. ૧૦ના શે ર દીઠ નથી. નુ વ ાકોનુ લિસ્ટીંગ ભારે છેક ફેબ્રુ-૨૦૨૧ના અંત સુધી કરવાની તજવીજમાં હોવાનું
માર્કેટમાં સન્નાટો છવાઇ ગયો ૫૭૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે ડીસ્કાઉન્ટમાં થતાં ઇન્વેસ્ટર્સ તથા ભાગ્યે જ બે-આંકડે જોવાયો હતો. જાણવા મળે છે.
છે. એપ્ટસ વેલ્યુ તથા કેમ પ્લાસ્ટ ભાવ સોમવારે બીએસઇ ખાતે હાઇનેટ વર્થવાળાને મોટા પાયે માર્ચથી તેમાં જીવ આવવા માંડ્યો વિજય ડાયગ્નોકિટકસ તથા

»» નુવાકો ડીસ્કાઉન્ટમાં
લિસ્ટેડ થઇને આખો
દિવસ ડીસ્કાઉન્ટમાં જ
રહ્યો.
»» એપ્ટસ વેલ્યુ અને
કેમ પ્લાસ્ટનું લિસ્ટીંગ
મંગળવારે : ગ્રે
માર્કેટમાં સોદા બંધ.
»» એપ્લિકેશન
મેનેજમેન્ટના ખેલમાં
આશકા હોસ્પિટલ્સ
૯૯ ટકા ભરાયો...

સનમાસના લિસ્ટીંગ મંગળવારે છે ૪૭૧ રૂપિયા ખુલ્યો હતો ઉપરમાં નુકશાન થયું છે. મોટાભાગનો (નુવાકાનો આઇપીઓ લાવવાની સુ ર તની અમી ઓર્ગેનિક્સના
જે નબળા જવાની હદેશત પાછળ ૫૫૦ રૂપિયા અને નીચામાં ૪૭૧ માલ હવે ક્યુઆઇબી એટલે કે તૈયારીના ભાગરૃપ) જેમાં મે-૨૧ આઇપીઓ નજીકમાં સં ભ ળાય
સાકર બજારમાં કોઇ સોદા નથી. રૂપિયા બતાવી શેર છેલ્લે ૫૩૧ મોટા માથાઓના ઘરમાં છે. અને આખરી સપ્તાહમાં ૧૮ રૂપિયાની છે. લાલા રામદેવની રૃચિ સોયાનો
દરમિયાન ગાંધીનગરની આશકા બં ધ આવ્યો છે. એનએસઇમાં બેશક તેમની શેરદીઠ રીયલ કોસ્ટ મલ્ટી પર ટોપ બની હતી. ત્યાંથી ફોલો ઓન ઇશ્યુ પણ આવુ-ં આવું
હોસ્પિટલ્સ જે ન ો આઇપીઓ ભાવ ૪૮૫ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૭૦ કરતાં તો ઓછી જ હશે. તે નુવાકોનો આઇપીઓ બંધ થયો થઇ રહ્યો છે. જો કે કોઇએ તારીખ
૨૪મીએ બંધ થવાનો છે તે છેલ્લા ૫૫૦ અને નીચામાં ૪૮૫ થઇ એ લોકો હવે કાઉન્ટર ચલાવશે, ત્યાં સુધી ભાવ લગભગ ૧૪ થી નક્કી કરી નથી. બજારનો આંતર
અહેવાલ પ્રમાણે ૯૯ ટકા ભરાઇ અંતે ૫૩૨ હતો. બંને બજાર ખાતે ઉછાળે હળવા થતા જશે. થોડા ૧૬ની રેન્જમાં અથડાતો રહ્યો પ્રવાહ તદ્દન ખરાબ છે. બ્રોડર
ગયો છે. આ ભરણાને અતિ કુલ ૨૨૯ લાખ શેરના કામકાજ દિવસમાં અહીં ૬૦૦ ક ે તે થ ી હતો. હવે તે ઘટવા લાગ્યો છે. માર્કેટ અને રોકડુ રોજેરોજ વધુને
નબળા રિસ્પોન્સના કારણે બે થયાં હતાં. ૫૦૦૦ કરોડનો આ વધુ ઊંચો ભાવ પણ દેખાઇ શકે સોમવારે પાં ચ ટકાની નીચલી વધુ ખરડાતું જાય છે. માર્કેટ બ્રેડથ
વખત લં બ ાવવો પડયો હતો. આઇપીઓ રીટેલમાં માત્ર ૭૩ છે. જોકે આ લેવલે એન્ટ્રી લેનારા સર્કિટમાં પોણા બાર રૂપિયાની છેલ્લા દોઢેક વર્ષમાં આટલી હદે
નવા ભરણામાં લાલા રામદેવના ટકા અને હાઇનેટવર્થ પોર્શનમાં કરતાં એકઝીટ મારનારા વધુ આસપાસ જોવાયો છે. ખરાબ ક્યારેય જોવાઇ નથી
પતંજલી ગ્રુપની રૂચિ સોયાનો ૬૬ ટકા જ ભરાયો હતો. પરંતુ સુખી થશે. ગ ાં ધ ી ન ગ ર ન ી આ શ ક ા જે નવા આઇપીઓ તાજેતરમાં
આશરે ૪૩૦૦ કરોડનો ફોલોઓન ક્યુઆઇબી પોર્શન ૪.૨૩ ગણો નિરમા ઘરનાની એક અન્ય હ ો સ્પિ ટ લ ્સ મ ાં એ પ ્લી ક ેશ ન લિસ્ટેડ થયા છે તેમાં રોકાણકારો
ઇશ્યુ કે ઓફર ફોર સેલ ઉપરાંત છલકાતાં ઇશ્યુ કુલ ૧.૭ ગણો કંપ ની પણ લિસ્ટેડ છે જે ન ી મે ને જ મે ન ્ટની જહેમ ત છેવ ટે તથા હાઇનેટવર્થવાળાએ લેવાના
વિજય ડાયગ્નોસ્ટિકસ તથા અમી ઓવર સબસ્ક્રાઇબ્ડ થયો હતો. બહુ ઓછાને જાણ છે. શ્રી રામ રંગ લાવી લાગે છે. એસએમઇ- બદલે ગુમાવ્યું વધુ છે. આ સ્થિતિ
ઓર્ગેનિકસ નજીકમાં કહેવાય છે રોકાણકારો સાથે નિરમા મલ્ટીટેક નામની આ કંપનીના આ ઇ પ ી ઓ છ ેલ્ લા આં ક ડ ા રહી તો પ્રાઇમરી માર્કેટ ઠપ્પ થઇ
જો કે આમાંથી કોઇની ચોક્કસ ગ્રુપ ક્યારેય લાભદાયી નીવડ્યું શેરની ફેસ વેલ્યુ પાંચની છે. સામે પ્રમાણએ ૯૯ ટકા ભરાઇ ગયો જશે એમાં શંકા નથી.
4 સ્ટોક ટ્રેન્ડ

શેરબજાર કી દુનિયાઃ રુલ્સ મતલબ


રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર

રુલ્સ, ફોલો ન કરે તે ફુલ્સ


»»લોંગટર્મ માટે લગડી ખરીદો, જમા કરો અને જાળવો ભારતીય બ્રોડર માર્કેટ નબળું પડતું
જાય છે. અં ત માં સે ન ્સેકસ ૩૦૦
ફંડામેન્ટલ્સ પણ કામ કરે છે. બાકી સટ્ટાનો અતિરેક ન કરવો, વગે ર ે ૧૬૨ પોઈન્ટ માઈનસ બંધ રહયો પોઈન્ટ ઘટીને ૫૫,૩૨૯ અને નિફટી
માર્કેટ તો મુડ મુજબ ચાલે-વધે કે જે વ ા નિયમો સમજવા- પાળવા હતો.સ્મોલ- મિડેકપમાં નફો બુક ૧૧૮ પોઈન્ટ ઘટીને ૧૬૪૫૦ બંધ
ઘટે. તે ન ી પાસે થ ી રેશ નાલિટીની આવશ્યક છે. અલબત્ત, આ કહેવાતા થવા લાગ્યો છે. હવે લાર્જ કેપ પર રહયા હતા. આમ નિફટી ૧૬૫૦૦
ની સપાટી તોડી નીચે આવી ગયો
અને સેન્સેકસ ૫૬ હજારનું લેવલ
ટકાવ્યા વિના નીચે ઉતરી ગયો
હતો. હજી કરેક શન આવશે તો
સારી નિશાની ગણાશે. સ્મોલ અને
મિડકેપ સ્ટોકસ તો કરેકશનના માર્ગે
વધુ આગળ વધ્યા છે. ઈન્ડેકસ -લાર્જ
કેપ સ્ટોકસની વાત હજી જુદી છે.
હવેપછી કરેકશનની શકયતા વધુ છે.
ડેલ્ટા વાઈરસનો ભય ધીમી ગતિએ
વધી રહયો છે. જેને કારણે જોખમ
શે ર બજારમાં આમ તો કોઈ વધવાનો ભય પણ છે. જયારે ક ે
ચોકકસ નિયમ ચાલતા નથી, વેકિસનેશન બાબતે હજી સરકારની
તેમછતાં દરેક રોકાણકારે પોતાના ગતિ મંદ રહી છે.
નિયમ-સંયમ-વિવેક રાખવા જરુરી આર્થિક રિકવરી અંગે સંકેત
ગણાય. સફળતાના સુત્રો કે સિધ્ધાંતો અપેક્ષા રાખી શકાય નહીં. વધઘટ- નિયમોનું પણ જડતાથી પાલન થઈ ફોકસ વધશે એવા વરતારા વધતા નાણાં પ્રધાને ઈકોનોમી માટે
હોય, પણ બજારના કોઈ સુત્ર કે વોલેટિલિટી એ શેરબજારનો સ્વભાવ શકે નહીં, સમય કે ટ્રે ન ્ડ પ્રમાણે જાય છે. શેરોના વેલ્યુએશન મોંઘા સતત પગલાં લેવાઈ રહયા હોવાની
સિધ્ધાંત હોતા નથી. આટલી હકીકત છે. તેમછતાં રોકાણકારોએ પોતાની રોકાણકારે પોતે જ તે મ ાં ફેરફાર થતા જાય છે. વાત દોહરાવી છે અને તહેવારોની
સમજવા તમારે તમારા સિધ્ધાંત માટે રુલ્સ બનાવવા જરુરી છે. કયા પણ કરતા રહેવું પડે. યાદ રહે, આ કરેકશનને કારણો મળવા માોસમને ધ્યાનમાં રાખતા સરકાર
બનાવવા પડે, જેમાં એક પાયાનો સમયે - કયા લે વ લે નફો ઘરમાં નિયમો કોમન હોવાછતાં દરેક ને લાગ્યા આર્થિક ગતિવિધી ઝડપ પકડશે
સિધ્ધાંત છે, પ્રવાહિતાની તેજીના લઈ લેવો? કયારે અને કયા લેવલે જુદી-જુદી રીતે લાગુ પડે છે. અર્થાત સોમવારે બજાર પોઝીટિવ ખુલ્યું, એવું કહયું છે. સરકાર મુ ડ ી ખર્ચ
અતિરેકમાં સજાગ રહો, સેન્ટીમેન્ટને ખરીદી કરવી? કેટલાં સમય માટે દરેક રોકાણકારની જેમ એક યુનિક કિંતુ થોડા સમયમાં જે તેમાં કરેકશન વધારવા માટે આતુર છે. સરકાર
સમજો, ફંડામેન્ટલ્સને ફોલો કરો. શેર જાળવવાનું લક્ષ્ય રાખવું? કયા આઈડી હોય છે તેમ દરેક રોકાણકાર આવી ગયું હતું અને ત્યારબાદ યે ન કેન પ્રકારેણ ઈકોનોમીની
બાકી બજારનું કંઈ કહેવાય નહીં. સ્ટોકસ પસં દ કરવા? તે મ કરતી એક નોખી હસ્તી છે. આ નિયમોનું સે ન ્સેક્સ-નિફટી બં ને વધીને બં ધ રિકવરી માટે આક્રમ બનવા માગે
આમ તો શેરબજારની ચાલને વખતે શું ધ્યાનમાં રાખવું ? કયા પાલન નહીં કરનાર રોકાણકારોએ રહ્યા હતા. નુ વ ોકો વિસ્તાસનો છે. નિર્મલા સીતારમણની આ વાત
કોઈ નિયમો (રુલ્સ) હોતા નથી, સ્ટોકસ ન જ લેવા, જોખમ લેવાની ભુ લ ની સજા ભોગવવાની આવે આઈપીઓ ડિસ્કાઉન્ટમાં ખુ લ તા પણ નોંધવા જેવી છે, નાણાં ખાતું
મુડ હોય છે, સેન્ટીમેન્ટ હોય છે. ક્ષમતા કરતા ઓછું જ જોખમ લેવું, છે. અહીં ટીવી સિરીયલ વાગલે બજારનું સેન્ટીમેન્ટ વધુ ખરાબ થયું અને રિઝર્વ બેંક હાલ વ્યાજદર
પ્રવાહિતાની રેલમછેલ અને સારા ઉધાર નાણાં લઈ રોકાણ કરવું નહીં, કી દુનિયા માં સતત રિપિટ થતા હતું. નેગેટિવ ગ્લોબલ સંકેતને કારણે બાબતે યુ એ સ ફેડરલ રિઝર્વ પર
આ બાબતો ધ્યાનમાં રાખજો સંવાદને યાદ રાખવા જેવો છે, રુલ્સ
મતલબ રુલ્સ, ફોલો ન કરે તે ફુલ્સ
બજાર ગયા શુક્રવારે ૪૦૦ પોઈન્ટ
માઈનસ સાથે ખુલ્યું હતું, જે તરત
મીટ રાખી રહયા છે. દરમ્યાન
રિઝર્વ બેંક ે પણ ડિમાં ડ વધવાની
ચોકકસ આઈપીઓની પોકળતા તેમ જ ચોકકસ સ્ટોકસના (નિયમો એટલે નિયમો, તેનું પાલન રિકવર પણ થવા લાગ્યું હતું, કિંતુ આશા વ્યકત કરી છે. સરકાર ગ્રામ્ય
વધુ પડતા ભાવ વિશે રોકાણકાર વર્ગમાં અવેરનેસ આવતી કરે નહીં તે મૂર્ખ). માઈનસ ઝોનમાં જ રહયું હતું . રોજગાર સંબંધી વધુ ૨૫ હજાર
જાય છે. તેજીનો ફુગ્ગો ફુટે નહીં તો ય કમસે કમ તેનો ફુલાવો આગલા સપ્તાહમાં સોમવારે આમ પણ બજારમાં કરેકશન આવે કરોડ રુપિયા ખર્ચ કરવા સજજ છે.
તો ઓછો થશે એવી ધારણા રાખી શકાય.વોલેટિલિટી સાથે બજારે તે જી નો દોર ચાલુ રાખી છે તો સારું લાગે છે, કારણ કે તે હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ
ડાઉનવર્ડ ટ્રેન્ડ વધવા લાગ્યો છે. સે ન ્સેકસમાં ૧૪૫ પોઈન્ટ અને નથી આવતું તો ચિં ત ા કરાવે છે. કરેલા નિવેદન મુજબ સરકાર રિઝર્વ
માર્કેટ બહુ વધુ તુટશે કે કરેકશન વધુ આવશે તો નવી ખરીદી નિફટીમાં ૩૪ પોઈન્ટની વૃધ્ધિ શુક્રવારનું કરેકશન મુખ્યત્વે યુએસ બેંક પાસેના ફોરેક્ષ રિઝર્વનો ઉપયોગ
પણ આવી શકે. નોંધાવી હતી, જો કે બ્રોડર માર્કેટમાં બોન્ડ બાઈંગમાં ધારણા કરતા વહેલું દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે
પેની સ્ટોકસમાં બહુ મોટી સંખ્યામાં રોકાણકારો એન્ટર થઈ ઘટાડો અને લાર્જ કેપ તરફ ઝોક વધ્યો ટેપરિંગ કરે એવા સંકતે ને કારણે હતુ.ં કરવાનું વિચારે છે. આમ આ વિવિધ
ચુકયા છે, જેમને રડવાના દિવસો આવવાના છે. હતો. મંગળવારે વોલેટિલિટી સાથે વિદેશોમાં કોરોના વાઈરસનો વધતો દિશાના-લક્ષ્યના પગલાં અર્થતંત્રની
એક અભ્યાસ મુજબ ૨૦૦૭ માં આવેલા ૧૦૦ આઈપીઓમાંથી પણ બજાર ઊચું બંધ રહયું. સેન્સેકસ ફેલાવો પણ ફરી ચિંતા બની છે, અને માર્કેટ ની વધુ રિકવરી માટે
હાલ ૭૫ આઈપીઓમાં રોકાણકારોની મુડી ધોવાઈ ગઈ છે. ૨૦૯ પોઈન્ટ અને નિફટી ૫૫ ચીનના અર્થતંત્રની નબળાઈ પણ એક સારા સંકતે સમાન છે. જો કે હવે
આમ ૧૪ વરસ બાદ બન્યું, પરંતુ હાલ જે પ્રકારના આઈપીઓ પોઈન્ટ પ્લસ રહયા હતા. બુધવારે પરિબળ હતું, જયારે કે તાલિબાની સમય લોંગટર્મ માટે લગડી ખરીદતા
આવી રહયા છે તેમના કિસ્સામાં તો ચાર વરસે પણ આવું થાય વોલેટિલિટી કન્ટીન્યુ રહી, સેન્સેકસ ફેકટર પણ નેગટિ ે વ પ્રતિભાવ દર્શાવી રહી અને જાળવતા રહેવામાં સાર
તો નવાઈ નહીં. ઈન્ટ્રા ડેમાં ૫૬૦૦૦ વટાવી ગયો રહયું છે. અલબત્ત, કંઈક અંશે પ્રોફિટ છે. બાકી બજારની વોલેટિલિટીના
હતો, પણ પછીથી કરેકશનને પગલે બુકિંગનો ફાળો પણ ખરો. વધુમાં જોખમનો સામનો કરતા રહેવું પડશે.
5 રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર સ્ટોક માર્કેટ એક્સ-રે

મેટલ શેરોમાં ભારે અફરાતફરીઃ


ઈન્ડેક્સ ૧૦૦૨ પોઈન્ટ ઘટી ફરી વધ્યો
કેપિટલ સંવાદદાતા તા.૨૩
બીએસઇ ખાતે મેટલ ઇન્ડેક્સ
બે ટકા, નાલ્કો ૧.૮ ટકા, હિન્દાલ્કો
પોણો ટકો અપ હતા. તાતા સ્ટીલ
»» ફાઇનાન્સ ઇન્ડેક્સ ૧૧૦માંથી ૨૦ શેરના હતા.
સુધારા વચ્ચે ૧૩ પોઇન્ટ વધ્યો હતોઃ
ફાઇનાન્સ ઇન્ડેક્સ ૧૧૦માંથી
ખુલતાંની સાથે ૧૯૭૪૦ નજીક સવા ટકો ઘટી ૧૩૫૮ રૂપિયા ૨૦ શે ર ના સુ ધ ારા વચ્ચે ૧૩
ગયા ગયા બાદ શાર્પ ડાઉનફોલમાં બંધ થયો છે. જીંદાલ સ્ટીલ ૩.૩ બેન્ક નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ રહ્યો પોઇન્ટ વધ્યો હતો. બજાજ ફિનસર્વ
૧૮૭૩૮ના તળિયે આવી ગયો ટકા ડાઉન હતો. માઇનીંગ ક્ષેત્રે ૧૫૪૧૬ની નવી વિક્રમી સપાટી
હતો. પોણા અગિયાર બાદ બાઉન્સ આશાપુરા માઇનકેમ, ડેક્કન ગોલ્ડ, હતો. ટકા તો ઇન્ડ ્સ ઇન્ડ બેંક પોણો બતાવી બે ટકા વધી ૧૫૨૮૦
એક કામે લાગ્યું સરવાળે MOIL બે થ ી પાં ચ ટકા બેંક નિફ્ટી ૩૪૮૧૭ની ઇન્ટ્રા- ટકા અપ હતા. સ્ટેટ બેંક અડધો રૂપિયા તો બજાજ ફાઇનાન્સ
૧૩૦ પોઇન્ટ ઘટીને ડાઉન હતા. સાંડૂર મેગેનીઝ ડે બોટમથી ઉપરમાં ૩૫૪૨૭ ટકો વધ્યો હતો. ઉજજીવન સ્મોલ ૬૮૨૦ની સર્વોચ્ચ સપાટી હાંસલ
૧૯૨૦૯ જોવાયો ૪.૭ ટકા ઘટી ૧૬૮૧ થઇ ૯૧ પોઇન્ટ વધી ૩૫૧૨૪ બેંક માં માનસ વધુ ખરડાયું છે. કરીને દોઢ ટકા વધી ૬૭૫૪ બંધ
છે. નિફ્ટી મે ટ લ હ ત ો જી એ મ ડ ી સ ી હતો. તે ન ી ડઝનમાં થ ી છ જાતો ભાવ આઠ ગણા કામકાજ સાથે આવ્યા છે. ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ
ઇન્ડેક્સ પણ પ્રથમ ૪.૪ ટકા ઢીલો માઇનસ હતી. પીએસયુ બેંક નિફ્ટી ૧૭.૮૦નું નવું બોટમ બનાવી ૨૨ ગણા વોલ્યુમમાં ઉપરમાં
સત્રમાં ૫૪૩૦ની રહી ૬૦૪ ૧૩માંથી ૧૧ શેરની નબળાઇ વચ્ચે ૬.૪ ટકા ગગડી ૧૮ હતો. તેની ૧૬૨ થઇ ૧૮.૯ ટકાની તેજીમાં
હાઇથી ૫૧૭૨ના ન જી ક બાર પોઇન્ટ નરમ હતો. સમગ્ર પેરન્ટ્સ ઉજજીવન ફાઇનાન્શીયલ ૧૬૧ હતો. દૌલત ઇન્વેસ્ટમે ન ્ટ
તળિયે જઇ અંતે બેંકીંગ ક્ત્ર
ષે ના ૩૫માંથી પણ પાંચ ગણા વોલ્યુમમાં ૧૪૯ની નવ ટકા, એંજલ બ્રોંકીંગ ૯.૫ ટકા,
૪ ૫ પ ો ઇ ન ્ટ છ શેર પ્લસ હતા. નવી નીચી સપાટી દેખાડી ૧૪.૪ મોતીલાલ ઓસવાલ ૫.૪ ટકા,
ઘટી ૫૨૯૧ પીએનબી ટકા તૂ ટ ીને ૧૫૨ હતો. પાં ચે ક આઇઆઇએફએલ સિક્યુ ૫.૪
રહ્યો છે. તેના દ ો ઢ માસ પૂર્વે શેરદીઠ ૩૦૩ રૂપિયાના ટકા, જેએમ ફાઇ. સવા પાંચ ટકા,
૧ ૫ મ ાં થ ી ભાવે આઇપીઓ લાવેલી સૂર્યોદયા જીઓજીત ફાઇ. ૫.૬ ટકા, આદિત્ય
પ ાં ચ શે ર સ્મોલ બેંક ઓલટાઇમ બોટમથી બિરલા મની આઠ ટકા, આદિત્ય
પ્લસ હતા. હારમાળા ચાલુ રાખતાં ૧૩૮ થઇ બિરલા કેપિટલ નવ ટકા, સેન્ટ્રલ
વે દ ા ન ્તા છેલ્લે અઢી ટકા ઘટી ૧૪૩ હતો. કેપિટલ આઠ ટકા ખરડાયા હતા.
ઇક્વીટાસ સ્મોલ બેંક બે ટકા ઘટી લગભગ તમામ બ્રોકરેજ કંપનીઓના
૫૭ તો તેની પેરન્ટસ ઇક્વીટાસ શે ર સોમવારે ડુ લ થયા છે. આ
હોલ્ડીંગ્સ એક ટકો વધી ૧૨૦ ઉપરાંત રેપ્કો હોમ, પીટીઆઇ ફાઇ.
હતો. કરૂર વૈશ્ય બેંક, ઇન્ડિયન સર્વિસીસ, મેક્સ વેન્ચર્સ, જનરલ
બેંક , ધનલક્ષ્મી બેંક , જે ક ે બેંક , ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જેવા કાઉન્ટર
પંજાબ-સિંધ, સેન્ટ્રલ બેંક, કર્ણાટકા પાંચથી સાડા આઠ ટકા તૂટયા હતા.
બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પીએનબી હાઉસીંગ ફાઇનાન્સ
યસ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક ૩.૪ ટકા નરમ હતો. એલઆઇસી
અઢીથી સાડા છ ટકા માઇનસ હાઉસીંગ બે ટકા ઢીલો હતો.

કાર્દા કન્સ્ટ્ર.માં ઉપલી સર્કિટ લાગી ઘટાડોઃ


ઇલોરો ઇન્ડિયા ફંડની હિસ્સેદારીનો પાવર
કેપિટલ સંવાદદાતા તા.૨૩ પીછેહ ઠમાં ૨૨.૬૫ રૂપિયા બુલ્સ રિયલ્ટી બે ટકા મહિન્દ્રા
કાર્દા કન્સ્ટ્રકશન્સમાં ઇલોરા બંધ આવ્યો છે. કંપનીએ જૂન લાઇફ દોઢ ટકો નરમ હતા.
ઇન્ડિયા ઓપર્ચ્યુનીટી ફંડ દ્વારા ક્વાર્ટરમાં આવકમાં ૧૪ ટકાના ઓબેરોય રિલયલ્ટી અડધો ટકો
૧૭થી ૨૦ ઓગસ્ટ દરમિયાન વધારા સામે ને ટ પ્રોફિટમાં વધી ૬૬૨ હતો. લોઢા ગ્રુપની
તબક્કા વાર કુલ મળીને ૪૪ ૨૫૨ ટકાનો વધારો મે ળ વ્યો મેક્રોટેક ડેવલપર્સ ૫.૯ ટકાની
લાખ શેરથી વધુનો માલ ખુલ્લા છે ફેસવેલ્યુ એક રૂપિયાની છે. ખરાબીમાં ૮૦૩ હતો. કોલ્ટે
બજારમાંથી શેરદીઠ ૨૧.૫૦થી બંને બજાર ખાતે ગઇકાલે ૬૧ પાટિલ ડે વ લપર્સ અઢી ટકા,
લઇ ૨૨.૬૦ રૂપિયા સુ ધ ીના લાખ શે ર ના કામકાજ હતા. હબટાઉન પાં ચ ટકા, ઠક્કર
ભાવે લેવાયો હોવાના અહેવાલ નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સોમવારે ડે વ લપર્સ ૪.૮ ટકા, નવકાર
પાછળ ભાવ ગઇકાલે પાં ચ ૧૦માંથી ૯ શેરની નરમાઇમાં બિલ્ડર્સ પાંચ ટકા તરડાયા હતા,
ટકાની ઉપલી સર્કીટમાં ૨૪ એક ટકો ડાઉન હતો. સનટેક નેશન સ્ટ્રાન્ડર્ડસસ પાંચ ટકાની
રૂપિયા નજીક નવી સર્વોચ્ચ રિયલ્ટી છ ટકા, શોભા અઢી ઉપલી સર્કીટે ૩૧૪૩ના નવા
સપાટી બનાવી અંતે ૦.૭ ટકાની ટકા, પ્રેસ્ટિજ અઢી ટકા, ઇન્ડિયા શિખરે બંધ હતો.
6 રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર માર્કેટ એનાલિસીસ

શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટી સિવાય સાર્વત્રિક


ઘટાડાની ચાલઃ રોકાણકારોએ સાવધ રહેવાનો સમય
કેપિટલ સંવાદદાતા તા.૨૩ »» હાલનો ટ્રેન્ડ યથાવત રહ્યો અને શેરઆંક ૬૦૦૦૦ થઇ ગયો બીએસઇમાં ૭૭૬ શેર વધ્યા સામે
ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અવાર-
નવાર કહે છે. સેન્સેક્સ નહિ, શેર એ દિવસે રોકાણકારોના ખિસ્સા સાવ ખાલીખમ હશે, મફતમાં ૨૪૭૧ જાતો ડાઉન... ૨૪૪ શેર
તેજીની સર્કીટે બંધ થયા તો અઢી ગણા,
જુ ઓ (ને રોકાણ કરો!) જો આ ઝેરની શીશી શોધતા હશે... ૬૪૫ કાઉન્ટર નીચલી સર્કીટમાં રહ્યા
વાતને અનુસરવામાં આવે તો હાલનું ! આને તમે તેજીનું બજાર કહો છો
બજાર કોઇ પણ રીતે રોકાણ કરવાને ? માર્કેટ ૨૨૬ પોઇન્ટ વધ્યુ પણ
લાયક છે જ નહિ. પરંતુ ચેનલિયા માર્કેટકેપ ૪૬૦૦૦ કરોડ રૂપિયા
પંડિતો અને પિન્ક મિડિયાવાળા આ ઘટ્યુ ! બ્રોડર માર્કેટ (બીએસઇ-
વાત કહેવાના નથી અને કબુલવાના ૫૦૦) ફક્ત ૧૭ પોઇન્ટ નરમ હતુ
ય નથી. લગભગ બધે એખ જ કોરસ તો પછી તેની ૫૦૧ જાતોમાંથી કેવળ
ચાલે છેઃ બજાર તેજીમાં છે ! સેન્સેક્સે ૧૧૪ શેર જ વધે તે કેવું ? સ્મોલકેપ
૫૬૦૦૦ના દર્શન કરાવ્યા હવે ઇન્ડેક્સ દોઢ ટકો કે ૪૦૦ પોઇન્ટ
બે-ચાર કે છ મહિનામાં ૬૦ હજાર ઢીલો થયો છે અને તેની ૭૧૭માંથી
નક્કી છે. રોકાણકારો ઘરે લાપસીના માંડ ૯૨ સ્ક્રીપ્સ પ્લસ હતી તે પણ
આંધણની તૈયારી રાખજો ! અમને નોંધી લો ! એનએસઇ ખાતે ૪૨૬
લાગે છે હાલનો ટ્રેન્ડ યથાવત રહ્યો શેર વધ્યા સામે ૧૫૮૪ શેર ઘટ્યા
અને શેરઆંક ૬૦૦૦૦ થઇ ગયો એ છતાં નિફ્ટી ૪૬ પોઇન્ટ વધ્યો
દિવસે રોકાણકારોના ખિસ્સા સાવ ઉપરમાં ૫૫૭૮૧ વટાવી ૨૨૬ ૧૬૪૯૬ બંધ રહ્યો છે. એચસીએલ ટોપ ગેઇનર બન્યો છે. સેન્સેક્સ- છે. આઇટી અને ફાઇ. સર્વિસીસ,
ખાલીખમ હશે, મફતમાં ઝેરની શીશી પોઇન્ટ વધીને ૫૫૫૫૬ની નજીક ટેકનોલોજીસ બંને મેઇન બેન્ચમાર્ક નિફ્ટીની વાતો છોડો, બજારને બેંક સિવાય એનએસઇના તમામ
શોધતા હશે... સેન્સેક્સ સોમવારે તો નિફ્ટી ૪૬ પોઇન્ટના સુધારામાં ખાતે ચાર ટકાથી વધુ ન ા ઉછાળે જુ ઓ . પ્રોવિઝનલ ફીગર પ્રમાણે સેક્ટોરલ રેડઝોનમાં બંધ આવ્યા છે.

ટીસીએસમાં ફરી નવી ટોચઃ આઈટી


ઈન્ડેક્સમાં બાવનમાંથી ૧૬ શેર પ્લસમાં બંધ
કેપિટલ સંવાદદાતા તા.૨૩ »»ટેલિકોમ સેકટરનાં શેરોમાં મંદી યથાવતઃ વોડાફોનનો શેર ટકા, સ્ટરલાઇટ ટેકનો છ ટકા અને
બીએસઇનો આઇટી ઇન્ડેક્સ
સોમવારે ૩૪૦૬૧ની વધુ એક નવી
મામૂલી વધી છ રૂપિયા બંધ આર.કોમ ૪.૭ ટકા ધોવાયા હતા.
વોડા ફોન આઇડીયામાં બે-તરફી
વિક્રમી સપાટી બનાવી ૩૮૯ પોઇન્ટ ઉથલ-પાથલ વચ્ચે સટ્ટાકીય વધ-
કે ૧.૨ ટકા વધી ૩૩૮૧૧ હતો. ઘટનો દૌર ચાલુ છે. શેર ગઇકાલે
રાબેતા મુજબ અહીં હેવીવેઇટસ્ અને નીચામાં ૫.૮૩ રૂપિયા અને ઉપરમાં
ચલણી કાઉન્ટર સિવાય બાકી બધે ૬.૪૫ થઇ અંતે ૦.૩ ટકા વધી છ
ઘટાડો હતો. ઇન્ડેક્સના ૫૨માંથી રૂપિયા હતો. અફઘાનિસ્તાન ઉપર
૧૬ શેર જ પ્લસ હતા. ટીસીએસ તાલીબાની કબજામાં તેજસ નેટ એક
૩૬૭૨ની નવી ઓલટાઇમ હાઇ વધુ પાંચ ટકાની નીચલી સર્કીટમાં
બાદ ૨.૨ ટકા વધી ૩૬૩૬ રૂપિયા, ૩૪૪ બતાવી છેલ્લે પોણો ટકો
એચસીએલ ટેકનો. ૧૧૭૮ની નવી બાઉન્સ બેક થઇ ૩૬૫ રહ્યાં છે.
ટોપ બાદ ૪.૧ ટકા વધી ૧૧૬૩ ભારતી એરટેલ ૬૦૭ની ઇન્ટ્રા-ડે
રૂપિયા ટેક મહિન્દ્રા ૧૪૪૩ની નવી બોટમથી ૬૩૦ થઇ છેલ્લે દોઢ
ઊંચી સપાટી હાંસલ કરી ૧.૨ ટકા ટકાના સુધારામાં ૬૨૨ હતો.
વધી ૧૪૧૬ રૂપિયા, માઇન્ડ ટ્રી આ ઇ ટ ી હ ેવ ી વે ઇ ટ્ સ ન ા
૩૫૩૫નું સર્વોચ્ચ શિખ મેળવી ૪.૬ રૂપિયા બંધ હતા. લાર્સન ઇન્ફોટેક ઇન્ફો, ઇકલેરેક્સ, ડીલીન્ક ઇન્ડિયા, ટેલી પરિણામ પાછળ માયુસીમાં જોરથી ટેક નોલોજી ઇન્ડેક્સ પણ
ટકા વધી ૨૫૦૧ રૂપિયા, એમ્ફાસિસ ૨.૭ ટકા વધી ૫૦૫૬ હતો. વિપ્રો ઇન્ટલેક્ટ ડીઝાઇન, સુબક્સ ે , રામકો છે. ભાવ ગઇકાલે નીચામાં ૯૬૫ ૧૪૮૩૧ની નવી વિક્રમી સપાટી
૩૦૦૨ની નવી ટોપ બનાવી પોણો દોઢ ટકા પ્લસ હતો. સામે પક્ષે સિસ્ટમ્સ, ફર્સ્ટ સોર્સ, આરપીએસજી થઇ અંતે સાત ટકાની ખરાબીમાં બનાવી સવા ટકો વદી ૧૪૭૪૩
ટકો વધી ૨૮૬૮ રૂપિયા, લાર્સન મજે સ્કો, ને લ્કો, ટીવીએસ ઇલે . , વેન્ચર્સ માસ્ટેક ઇત્યાદી જેવા કાઉન્ટર ૯૮૧ હતો. આ શેર દોઢેક મહિના હતો. બાય ધ વે, ઇન્ફી ૦.૪ ટકાના
ટેક નોલોજીસ ૩૯૮૦ના શિખરે બ્રાઇટકોમ, ક ેલ ્ટોન, ટ્રાય જે ન , ૩.૮ થી ૬.૫ ટકા માઇનસ હતા. પહેલાં ૧૫૦૦ નજીક બેસ્ટ લેવલે સુ ધ ારામાં ૧૭૩૯ રૂપિયા બં ધ
જઇને બે ટકા ઊચકાઇ ૩૯૩૫ હિન્દુજા ગ્લોબલ, એચસીએલ ટેલ ીકોમ સે ગ મે ન ્ટમાં વિન્દય ગયો હતો. ઓન મોબાઇલ ૪.૭ આવ્યો છે.
7 રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર કેપિટલ સમાચાર

વીમા સંબંધિત ત્રણ કંપનીઓ પબ્લીક ઈશ્યૂ


મારફત રૂ. 10,000 કરોડ ઊભા કરશે
કેપિટલ સંવાદદાતા, તા. 23
આઈપીઓથી ઉભરાઈ રહેલા
બજારમાં વીમા ક્ષેત્રની ત્રણ કંપનીઓ
આગામી મહિનાઓમાં રૂ. 10,000
કરોડથી વધુનું ભંડોળ ઊભું કરવા
માટે આઈપીઓ લઈને આવી રહી
છે. આ કંપનીઓમાં પીબી ફિનટેક,
જે વીમા બ્રોકરેજ પોલિસી બાઝાર
ચલાવે છે, સ્વતંત્ર હેલ્થ ઈન્સ્યોરર
સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ
કંપની અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર
મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસનો
સમાવેશ થાય છે. આ કંપનીઓએ
બજાર નિયમનકાર સે બ ી સમક્ષ
તેમના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ રજૂ કરી
દીધા છે.
આ વર્ષે અત્યાર સુ ધ ીમાં 40
કંપ નીઓના આઈપીઓ બજારમાં
આવી ગયા છે, જેણે રૂ. 70,000
કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. »»અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના નેતૃત્વમાં સ્ટાર હેલ્થ સૌથી મોટી સ્વતંત્ર સ્વાસ્થ્ય
એકલા ઑગસ્ટ મહિનામાં જ પાંચ
કંપનીઓના લિસ્ટિંગ થયા છે, જેમાં
હેલ્થ અને વેસ્ટબ્રિજ કેપિટલ સૌથી મોટી સ્વતંત્ર ખાનગી હેલ્થ વીમા કંપની છે, જે નાણાકીય વર્ષ
2021માં સ્વાસ્થ્ય વીમા બજારમાં
સોમવારે લિસ્ટ થયેલી નુવોકો વિસ્ટાસ ઈન્સ્યોરર છે, જે નાણાકીય વર્ષ 2021માં મેડીકલ વીમા બજારમાં 15.8 ટકાનો બજાર હિસ્સો
કોર્પે રૂ. 5,000 કરોડ ઊભા કર્યા છે. 15.8 ટકાનો બજાર હિસ્સો ધરાવે છે. ધરાવે છે.
આ મહિનામાં વધુ 24 કંપનીઓએ આ પબ્લિક ઓફર્સમાં એગ્ગ
રે ટિ
ે ંગ
તે મ ના આઈપીઓ દસ્તાવે જો રજૂ પોલિસીબજાર છે, જે બજારમાં રૂ. ખાનગી સ્વાસ્થ્ય વીમા કંપની છે. તેણે પીબી ફિનટેકે ચાર કંપનીઓના રૂ. 2,000 કરોડના ફ્રેશ ઈશ્યુ અને
કર્યા છે, જે રૂ. 4,000 કરોડથી 6,017 કરોડ ઊભા કરવાની આશા બજારમાંથી રૂ. 3,000 કરોડ ઊભા આઈપીઓ લોન્ચ થયાના દિવસે શૅરધારકો દ્વારા 6.01 કરોડ શૅર્સના
વધુ નું ભં ડ ોળ એકત્ર કરી શકે છે. રાખી રહી છે. ગયા મહિને ઝોમેટોના કરવાનું આયોજન કર્યું છે જ્યારે સૌથી 4થી ઑગસ્ટે ડીઆરએચપી દાખલ ઓફર-ફોર-સે લ (ઓએફએસ)
ઈન્વેસ્ટમેન્ટ બેન્કર આ વર્ષે 100થી રૂ. 9,375 કરોડના આઈપીઓ મોટી થર્ડ-પાર્ટી એડમિનિસ્ટ્રેટર મેડી કર્યા છે જ્યારે સ્ટાર હેલ્થે 28મી નો સમાવે શ થાય છે. સે ફક્રો પ
વધુ ઈશ્યુની આશા રાખી રહ્યા છે. પછી આ વર્ષે તે સૌથી મોટો બીજો આસિસ્ટ રૂ. 840થી રૂ. 1,000 જુલાઈ અને મેડી આસિસ્ટે 11મી ઈન્વેસ્ટમેન્ટ ઈન્ડિયા 3.06 કરોડ
પરીણામે આ વર્ષ આઈપીઓ માટે ઈશ્યુ બનવાની શક્યતા છે. પીબી કરોડ ઊભા કરવાની યોજના ધરાવે મેના રોજ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ દાખલ શૅ ર્સ ઓફલોડ કરવા તરફ નજર
સૌથી શ્રેષ્ઠ બની રહેશે. ફિનટેક ને ટાઈગર ગ્લોબલ અને છે તેમ બજાર નિયામક સેબી સમક્ષ કર્યા છે. અબજોપતિ રોકાણકાર દોડાવી રહી છે જ્યારે એપિસ ગ્રોથ
પીબી ફિનટેકની પેરન્ટ કંપની ટેનસેન્ટ હોલ્ડિંગ્સનું પીઠબળ છે. તેમણે દાખલ કરેલા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ રાકશે ઝુનઝુનવાલા અને વેસ્ટબ્રિજ 76.8 લાખ શૅર્સ વેચવાની યોજના
ઓનલાઈન ઈન્સ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુટર સ્ટાર હેલ્થ સૌથી મોટી સ્વતંત્ર પરથી જણાય છે. કેપિટલનું પીઠબળ ધરાવતી સ્ટાર બનાવી રહી છે.

ઔરોબિંદો ફાર્મા અને HCL ટેકમાં નવા


રોકાણ માટે બ્રોકરેજ હાઉસો તેજીમાં
કેપિટલ સંવાદદાતા ઘટાડો આવ્યો હતો, જેમાં કંપનીની પર આઉટપરફોર્મ રેટિ ંગ આપ્યું થઈ શકે છે. સોમવારે શેરનો ભાવ વધારીને રૂ. 1320 કર્યો છે. તેમનું
અમદાવાદ તા.૨૩ અંદાજે રૂ. 8,500 કરોડની માર્કેટ છે અને શૅ ર નો ટાર્ગેટ રૂ. 830 રૂ.1.65 વધીને રૂ.૬૮૩ પર બંધ કહેવું છે કે કંપનીએ ઓછા સમયમાં
ઔરિબિં દ ો ફાર્માના શૅ ર માં કેપ સાફ થઈ ગઈ હતી. છેલ્લા એક નક્કી કર્યો છે. તે મ નું કહેવું છે રહ્યો હતો. ખૂબ જ સારા રેવન્યુ ગ્રોથના સંકેત
જોરદાર એક્શન જોવા મળી શકે મહિનામાં આ શૅર 30 ટકા તૂટી કે કંપનીએ ક્રોનસ ફાર્મામાં 51 સીએલએસએનો એચસીએલ આપ્યા છે. મજબૂત કેશ બેલેન્સથી
છે. કંપનીએ ક્રોનસ ફાર્મામાં 51 ચૂક્યો છે. ટકા હિસ્સો રૂ. 420 કરોડમાં ટેક અંગે મત આગળ વધુ ડિવિડન્ડ પેઆઉટની
ટકા હિસ્સો 420 કરોડ રૂપિયામાં સીએલએસએનો ઔરોબિંદો ખરીદવાનો સોદો રદ કર્યો છે. આ સીએલએસએએ એચસીએલ આશા પણ છે. સોમવારે શેરનો ભાવ
ખરીદવાનો સોદો રદ કર્યો છે. ફાર્મા અંગે મત ઈન્જેક્ટેબલ પોર્ટફોલિયો ડીમર્જર ટેક અં ગે બાય રેટિ ગ
ં આપ્યું છે રૂ.૪૫.૭૫ વધીને રૂ.૧૧૬૨.૯૦
આ જાહેરાત પછી શૅરમાં ઝડપથી સીએલએસએ ઔરોબિંદો ફાર્મા વેલ્યુ અનલોકિંગ માટે ટ્રિગર સાબિત અને શૅરનો ટાર્ગેટ રૂ. 1,180થી પર બંધ રહ્યો હતો.
8 રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર કેપિટલ સમાચાર

ઝાયડસને કોરોનાં વેક્સિનની મંજૂરી બાદ


કેડિલા હેલ્થકેરનો શેર કેટલો વધી શકે?
કેપિટલ સંવાદદાતા તા.૨૩ મત
12થી 18 વર્ષના બાળકો માટે સીએલએસએએ કેડિલા પર
કોરોનાની રસી તૈયાર થઈ ગઈ છે. રેટિંગને અપગ્રેડ કરીને બાય રેટિંગ
ઝાયસ-કેડિલાની રસી ઝાયકોવ- આપ્યું છે અને શૅ ર નો ટાર્ગેટ રૂ.
ડી (ZyCoV-D)ને ઈમર્જન્સી 650 નક્કી કર્યો છે. તેમનું કહેવું
વપરાશ માટે ડીસીજીઆઈની મંજુરી છે કે વર્તમાન કરેક્શન પછી શૅરનો
મળી ગઈ છે. બાળકોને ઝાયકોવ-ડી ભાવ એન્ટ્રી માટે આકર્ષક છે. તેમાં
રસીના ત્રણ ડોઝ અપાશે. ઝાયકોવ- નાણાકીય વર્ષ 23માં દ્વિ-અંકી કોર
ડી દુ નિ યાની પહેલ ી પ્લાસમિડ ગ્રોથની સંભાવના છે.
ડીએનએ રસી છે. સિટિનો કેડિલા અંગે મત
એમએસનો કેડિલા અંગે મત »» રસીની મંજૂરી બાદ શેરનો ભાવ સોમવારે રૂ.૧૧.૮૫ વધીને સિટીએ કેડિલા અંગે સેલનું રેટિંગ
એમએસે કેડિલા અં ગે સમાન
વેઈટ રેટિંગ આપ્યું છે અને શૅરનો
રૂ.૫૪૭ પર બંધ રહ્યોઃ બાવન વીક હાઈ ફરી પહોંચશે? આપ્યું છે અને શૅ ર નો ટાર્ગેટ રૂ.
490 નક્કી કર્યો છે. તેમનું કહેવું છે
ટાર્ગેટ રૂ. 664 નક્કી કર્યો છે. ડીએનએ પ્લેટફોર્મ આધારિત મંજૂર જ ઝાયકોવ-ડી દેશમાં મંજૂર થનારી એક સાર્થક તક બની શકે છે. કે ઝાયકોવ-ડી રસીના લક્ષ્યમાં પ્રતિ
તે મ નું કહેવું છે કે ઝાયકોવ-ડી થનારી પહેલી રસી છે. તેની સાથે છઠ્ઠી રસી છે. તેથી આ કંપની માટે સીએલએસએનો કેડિલા અંગે શૅર રૂ. 30નો હિસ્સો છે.

કોર્પોરેટ ન્યુઝ

એસચીએલ ટેકનોલોજીએ મુનીચ રે સાથે


કોન્ટ્રાક્ટ કર્યોઃ કોરોમંડલે ઈક્વિટી શેર ફાળવ્યાં
»» એચસીએલ ટેક્નોલોજીસ લિ.એ અખબારી અનસિક્યોર્ડ, અનરેટેડ, નોન-કન્વર્ટિબલ દીઠ એક ઈક્વિટી શેર્સ)ની રૂ.23.50ના રોજ ઈસોપ સ્કીમ હેઠ ળ રૂ.10ની
યાદી દ્વારા જણાવ્યું છે કે નેક્સ્ટ-જનરેશન ડિબેન્ચર્સ ઈશ્યુ કરવાના પ્રસ્તાવ પર ભાવે ફાળવણી કરવાના પ્રસ્તાવને માન્ય કિંમતના કુલ 5704 ઈક્વિટી શેર્સની
ડિજિટલ વર્કપ્લેસ બનાવવા માટે વિશ્વની વિચારણા કરવામાં આવશે. કરવામાં આવ્યો હતો. ફાળવણી કરવાના પ્રસ્તાવને માન્ય
અગ્રણી રિઈન્સ્યુરન્સમાંની એક મુનીચ રે »» ક ો ર ો મં ડ લ ઈ ન ્ટ ર ને શ ન લ લિ . ન ી »» વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સ લિ.ની 17 કર્યો છે.
સાતે કોન્ટ્રાક્ટર કર્યા છે. એચસીએલ 40 સ્ટેકહોલ્ડર્સ રિલેશનશીપ કમિટીએ ઈસોપ સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાનારી »» ધ યમુના સિન્ડિકેટ લિ.ની વાર્ષિક સામાન્ય
દેશોમાં 16,000થી વધુ કર્મચારીઓ માટે સ્કીમ 2016 હેઠળ રૂ.1ની કિંમતના કુલ વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) અને સભા (એજીએમ) અને ડિવિડંડ માટે 14
ડિવિડંડ માટે 6 સપ્ટેમ્બર, 2021થી 17 સપ્ટેમ્બર, 2021થી 20 સપ્ટેમ્બર,
સપ્ટેમ્બર, 2021 (બંને દિવસ સહિત) 2021 (બં ને દિવસ સહિત) સુ ધ ી
સુધી કંપનીની રજિસ્ટર ઓફ મેમ્બર્સ કંપનીની રજિસ્ટર ઓફ મેમ્બર્સ એન્ડ
એન્ડ શેર ટ્રાન્સફર બુક્સ બંધ રહેશે. શેર ટ્રાન્સફર બુક્સ બંધ રહેશે.
55,490 ઈક્વિટી શેર્સની ફાળવણી »» સંઘવી મૂવર્સ લિ.એ જણાવ્યું છે કે ક્રેડિટ »» એક્સટેલ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે
કરી છે. રેટિંગ એજન્સી ઈકરા લિ.એ કંપનીના કે કંપનીએ ડિવિડંડની ચુકવણી કરવા
»» વિપ્રો લિ.એ 20 ઓગસ્ટ, 2021ના લાંબા ગાળાની બેન્ક સવિધા માટે ઈકરા માટે 8 સપ્ટેમ્બર, 2021 રેક ોર્ડ ડે ટ
હવે વર્કપ્લેસ સર્વિસીસનું આધુનિકીકરણ રોજ ઈસોપના ઉપયોગ પર એડીએસ એ/સ્ટેબલ અને ટૂં ક ા ગાળાની બે ન ્ક નક્કી કરી છે.
અને પ્રમાણિત કરશે . કંપ ની મુ નિ ચ રેસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ પ્લાન 2044 સુવિધા માટે ઈખરા એ1 રેટિંગ આપ્યું છે. »» લાસા સુ પ રજે ર્નિક્સ લિ.એ જણાવ્યું
રેના વૈશ્વિક વર્કપ્લેસને જર્મન, સ્પેનિશ હેઠળ કુલ 20,267 ઈક્વિટી શેર્સની »» ર ગિફ્ટકાર્ટ લિ.ની બોર્ડ મીટિંગ 23 છે કે કંપ ની મહાડ, જિલ્લો રાયગઢ
અને મેન્ડરિન સહિત બહુવિધ ભાષામાં ફાળવણી કરી છે. ઓગસ્ટ, 2021ના રોજ યોજાઈ હતી, સ્થિત પ્લાન્ટમાં ઉત્પાદન કામગીરી
ટેકો આપવા માટે ગ્લોકલ વ્યૂહરચના »» ઈન્ડિયન સુક્રોસ લિ.ની બોર્ડ મીટિંગ જેમાં રૂ.5ની મૂળ કિંમતના શેર્સ પર પુ ન ઃશરૂ કરવાની જાહેર ાત કરી છે.
અપનાવશે. 23 જુલાઈ, 2021ના રોજ યોજાઈ શેરદીઠ રૂ.0.01ના ડિવિડંડની ભલામણ કંપની ચૂપલૂણમાં આવેલા પૂરના એક
»» પૈસાલો ડિજિટલ લિ.ની બોર્ડ મીટિંગ 31 હતી, જેમાં પ્રેફરેન્શિયલ ધોરણે પ્રમોટર કરવામાં આવી હતી. સપ્તાહની અંદર એકમોમાં કામગીરી
ઓગસ્ટ, 2021ના રોજ યોજાશે, જેમાં અને પ્રમોટર ગ્રુપને કુલ 19,14,894 »» ઉજ્જીવન ફાઈનાન્સિયલ સર્વિસીસ ફરી શરૂ કરવામાં સફળ રહી છે. આ
પ્રાઈવેટ પ્લેસમેન્ટના ધોરણે અનલિસ્ટેડ, ફુલ્લી કન્વર્ટિબલ વોરન્ટ્સ (વોરન્ટ્સ લિ.ની કમિટીએ 23 ઓગસ્ટ, 2021ના સાથે કંપનીના તમામ એકમો કાર્યરત છે.
9 રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

ભારતીય શેરબજારમાં આઈટી - ટેકનોલોજી


સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ!!
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિખિલ ભટ્ટ
તા.૨૩.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૪૯૩ તા.૨૩.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @
M. 99793 80808
hellonikhilbhatt@gmail.com
પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૪૦૪ પોઈન્ટના પ્રથમ ૩૫૧૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮
અને ૧૬૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ
બજારની ભાવિ દિશા
૧૬૫૧૫ પોઈન્ટ થી ૧૬૫૩૫ પોઈન્ટ ૧૬૫૬૦ પોઈન્ટની અતિ મહત્વની સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૨૭૨ પોઈન્ટ થી ૩૫૩૦૩ પોઈન્ટ, ૩૫૩૭૩
મિત્રો , ક ો ર ો ન ા ન ી પ્ર થ મ
સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે
લહેર સમી ગયા બાદ દેશ ની
૧૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. છે. ૩૫૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
કંપ નીઓની બે લે ન ્સ શીટસમાં
જોવા મળેલો સુધારો હવે મંદ પડી
રહ્યાનું કંપનીઓના વર્તમાન નાણાં છે. દેશના શેરબજારો પર લિસ્ટેડ ઓસરી ગયા બાદ સાઈકલિકલ
વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના કંપનીઓમાંથી ૨૮૬૫ કંપનીઓના ક્ષે ત્ર ની કંપ નીઓની આવકમાં
પરિણામોના વિશ્લેષણ પરથી કહી એક રિસર્ચ પે ઢ ી દ્વારા કરાયે લ ા નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
શકાય છે. ગયા નાણાં વર્ષના પ્રથમ વિશ્લેષણમાં આ કંપનીઓના જુન કોરોનાની પ્રથમ લહેર ઓસરી ગયા
ત્રિમાસિક ગાળાની સરખામણીએ ત્રિમાસિકના નેટ વેચાણમાં વાર્ષિક બાદ નીકળેલી માગ એ અગાઉની
વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં ધોરણે ૪૨% વધારો થયો છે પરંતુ બાકી પડેલી માંગ હતી, જે પૂરી થઈ
કંપનીઓના પરિણામો ભલે સારા ત્રિમાસિક ધોરણે તેમાં ૭.૮૦ % ગયા બાદ તેમાં ઘટાડો થયો હતો
રહ્યા હોય પરંતુ માર્ચ ત્રિમાસિકની ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં એપ્રિલ-મેમાં બીજી
સરખામણીએ જુ ન ત્રિમાસિકના કંપનીઓનો નેટ પ્રોફિટ વાર્ષિક લહેર ને કારણે પણ કંપ નીઓના
પરિણામો નબળા જોવા મળી રહ્યા ધોરણે ૪% વધારો થયો છે જ્યારે ત્રિમાસિક ધોરણે ૧૨.૪૦% ઘટાડો નોંધાયો છે. કોરોનાની પ્રથમ લહેર કામકાજ પર અસર પડી હતી.

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક...


ટાટા સ્ટીલ ( ૧૩૬૦ ) :- ટાટા કેમિકલ ( ૮૨૩ ) :- સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી થી રૂ.૧૪૧૪ નો ભાવ દર્શાવે તેવી ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.
આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ રૂ.૮૦૮ નો પ્રથમ તેમજ રૂ.૭૯૭ રૂ.૬૧૬ થી રૂ.૬૨૩ આસપાસ સં ભ ાવના છે. રૂ.૧૪૮૦ ઉપર ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૦ નો સ્ટોપલોસ
ગ્પરુ ની અગ્રણી આ કંપનીના શેરનો ના બીજા સપોર્ટ થ ી કોમોડિટી નફાલક્ષી ધ્યાન ઉત્તમ. તેજી તરફી ધ્યાને લેશો. ધ્યાને લેવો.
ભાવ હાલમાં રૂ.૧૩૩૩ આસપાસ કેમિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ ઇ ન ્ ફોસિ સ લ િમિ ટ ેડ ( અદાણી એન્ટરપ્રાઇઝ ભારત ફોર્જ ( ૭૨૩ ) :- ૭૪૪
પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૭ ના સ્ટોક રૂ.૮૩૪ થી રૂ.૮૪૦ સુધીની ૧૭૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ( ૧૩૯૩ ) :- ટ્રે ડ ીંગ & આસપાસ ઓવરબોટ પોઝીશન
સ્ટોપલોસથી ખરીદવાલાયક આ તેજી તરફી રુખ નોધાવશે. ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન સે ક ટરનો આ નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૦ ના
સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૩ એક્સિસ બેન્ક ( ૭૩૬ ) :- રૂ.૧૭૬૦ આસપાસ નફારૂપી સ્ટોક છેત રામણા ઉછાળે સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક
થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂકં ા ગાળે વે ચ વાલી થકી રૂ.૧૭૩૦ થી રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસથી રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ
તેવી શક્યતા છે રૂ.૧૩૮૮ ઉપર ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ રૂ.૧૭૧૭ ના ટાર્ગેટ ભાવની વેચાણલાયક પ્રત્યાઘાતી ઘટાડે દર્શાવે તે વ ી સં ભ ાવના છે. ..!!
તેજી તરફી ધ્યાન. ના ભાવની સંભાવના ધરાવે છે શક્યતા ધરાવે છે. ટ્રે ડ ીંગલક્ષી રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ ના રૂ.૭૫૭ ઉપર તેજી તરફી ધ્યાને
એ સ ્ કો ર ્ટ સ લ િમિ ટ ેડ ( અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ રૂ.૧૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને ભાવની સપાટી આસપાસ નફો લેશો.
૧૨૫૧ ) :- ટેક નીકલ ચાર્ટ ધ્યાને લેવો. લેવો. બુક કરવો. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ
મુ જ બ રૂ.૧૨૨૨ આસપાસ ડાબર ઇન્ડિયા ( ૬૦૯ ) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૩૭ લુપિન લિમિટેડ ( ૯૨૭ ) એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ
પોઝીટીવ બ્રેકઆઉટ રૂ.૧૨૦૮ :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ) : - રૂ . ૧ ૪ ૬ ૦ આ સ પ ા સ :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા પોઈન્ટ ના પ્રોપરાઇટર છે ખાસ
ના સપોર્ટથી ખરીદવાલાયક આ ફન્ડામે ન ્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક ઓવરબોટ પોઝીશન નોંધાવતા સે ક્ટ રનો આ સ્ટોક રૂ.૯૪૭ નોંધ : - ડિસ્ક્લેમર / પોલીસી /
સ્ટોક રૂ.૧૨૬૬ થી રૂ.૧૨૭૫ નો રૂ.૫૯૫ ના સ્ટોપલોસ આસપાસ આ સ્ટોક રૂ.૧૪૭૪ ના સ્ટોપલોસે આસપાસ નફારૂપી વે ચ વાલી શરતો
ભાવ નોંધાવે તેવી સંભાવના છે. ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ વેચવાલાયક તબક્કાવાર રૂ.૧૪૨૪ થકી રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ ના www.nikhilbhatt.in ને આધીન.
10 રોકાણકારોની પાઠશાળા

આર્થિક છેતરપિંડીથી બચો


રાજકોટ | ૨4 ઓગસ્ટ, 2021 । મંગળવાર

આર્થિક છેતરપિંડીથી બચો

જયેશ ચિતલિયા
M. 98209 69221
jayesh.chitalia@gmail.com
ફોન કે વોટસએપ કોલ ન કરશો,
માત્ર વોટસઅપ મેસેજ કરવો

નાણાકીય વ્યવહારમાં
જવાબદારીનું ભાન અત્યંત જરૂરી
પૈસાના વ્યવહારમાં બેદરકારી
દાખવવી ક ે ઢીલ કરવી એ એક
બે જ વાબદારીભર્યું વર્તન છે. એવા
અનેક યુવાનો છે, જેઓ પોતાનું
બેંક સ્ટેટમેન્ટ ખોલીને જોતા નથી,
ડિવિડંડના ચેક ભર્યા નથી હોતા, ટેક્સ
રિટર્ન ફાઈલ કર્યું નથી હોતું કે પછી
મ્યુ.ફંડ કે બ્રોકર પાસે કેવાયસી ફોર્મ
ભર્યા હોતા નથી. તેઓ પાસે પાન
કાર્ડ પણ તેમના એમ્પ્લોયર સતત
તેની માગણી કરતા હોવાથી હોય
છે. આવકવેરા અધિકારીઓને તેઓ
કેવી રીતે એસેટસ બનાવે છે અને
તે પહેલા તેઓ પોતાની આવક પર
કરવેરો ચુકવે છે કે નહી તે જાણવામાં
રસ હોય છે. તમે ક્યારેય તકલીફમાં
આવશો જ નહી એમ માની બેદરકારી રકમ જમા થાય ક ે તરત જ તે ન ી અસ્વીકાર કરાય ત્યારે તેને પોતાની ખોટી શરૂઆત મોંઘી પડે નવી પેઢીએ ફાઈનાન્સીયલ
દાખવવાને બદલે બધા સ્ટેટમેન્ટ્સ એફડી થઈ જાય એવી વ્યવસ્થા ભુલ સમજાય છે, પુનઃ હોમ લોન યુવા રોકાણકાર વર્ગ ઘણીવાર લિટરસી વિશે વધુ જાણવું જરૂરી
ભેગા કરી સમયાંતરે તેને અલગ કરવી એ શિસ્તબદ્ધ બચતના વિકલ્પો મે ળ વવા પોતાની ભુ લ સુ ધ ારવી ખોટી શરૂઆત કરતા હોય છે. મોટે ન વ ી પે ઢ ી વ ધુ સ ્માર ્ટ છ ે,
પાડી વ્યવસ્થિતપણે ફાઈલ કરતા જવું છે. સતત ખરીદીના ખર્ચ કરતા જરૂરી બને છે , જેમાં ઘણું મોડુ ભાગે તેમના મતે શેરોમાં સટ્ટો, નવા ટેકનોસેવી છે, વધુ ને વધુ ઓનલાઈન
જોઈએ. તમારા ગ્રુપ સાથે ચર્ચા કરી રહેવું એટલે દુકાનદારોને અમીર તો થાય જ છે , પણ સાથે જ અતિ આઈપીઓ તેમ જ ડેરિવેટિવ્ઝમાં કામકાજ કરી શકે છે. આ પે ઢ ીને
તેઓ કવે ી રીતે ટેક્સ રિટર્ન ફાઈલ કરે બનાવવાનું, જ્યારે કે બચત કરવાની ખર્ચાળ પણ બની જાય છે. નવા કોર સોદા કરવા એ પૈસા બનાવવાની હવે જરૂર છે , વધુ ફાઈનાન્સીયલ
છે, તે જાણી લેવું જોઈએ અનેસમય આદત રાખવી એ પોતાને અમીર બેન્કિંગ સોલ્યુશન તમને ઈન્ટરનેટ એક અત્યંત સરળ રીત છે. અહીં એ લિટરસી વિશે સમજવાની-જાણવાની
પર ટેક્સ ચુકવવો જોઈએ.જો યુવા બનાવવાનું શાસ્ત્ર ગણાય. આમ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા તમારી જાણવું જરૂરી છે કે ઘણી મેનેજમેન્ટ . માત્ર એમબીએ કે સીએ થઈ
અવસ્થામાં જ આ આદત વિકસાવશો અન્યને ચુ ક વતા પહેલ ા પોતાનો બ્રાન્ચમાં ગયા સિવાય જ તમે પૈસા સ્કુલો સ્ટોક અને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ જવાથી આ સમજાઈ જશે નહીં.
તો આગળ જતા તે તમારી કારકીર્દી હિસ્સો અલગ રાખવો એ હંમશ ે ા સારું કાઢવા કે ટ્રાન્સફર કરવાની સવલત જેવી રમતો દ્વારા જ્ઞાન આપવા પ્રયાસ આ માટે બચત, રોકાણ, વળતર,
માટે ફાયદાકારક સાબિત થશે. મનાયું છે. પૂ ર ી પાડે છે. જોકે અહીં પાસવર્ડ કરે છે, પણ એ માત્ર રમત જ હોય કમ્પાઉન્ડીંગ , જોખમ, સલામતી ,
વધુ પડતો આત્મવિશ્વાસ ટેકનોલોજીનો ઉપયોગ સાચવવો, ઈન્ટરને ટ ફ્રોડ અને છે. વાસ્તવમાં શે ર બજારમાં ટ્રેડિં ગ શોર્ટ , મિડીયમ અને લોંગ ટર્મ, ટેકસ
અને ક યુ વ ાન રોકાણકારો યુવાન રોકાણકારો ટેકનોસેવી ફીશીંગ તથા નાણાની ચુકવણી સરળ કરવા માટે પણ નાણાકીયરીતે સધ્ધર અસર, મ્યુચ્યુઅલ ફંડ, સિસ્ટેમેટિક
પોતાની ભવિષ્યની આવક પ્રત્યે વધુ હોય છે, તોતેમણે તેમની નાણાકીય બનાવવા માટે એકાઉન્ટ એક્સેસ માટે હોવું જરૂરી છે. ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, એકસચેંજ ટ્રેડેડ
પડતો આત્મવિશ્વાસ ધરાવતા હોય સ્થિતિ પર ટેકનોલોજી કેવી અસરો પૂછતા સેલ્સમેન્સ પર નજર રાખવા યુવાનો પાસે પૂરતો સમય છે,જો ફંડ, ઈન્ડકેસ ફંડ, સેકટર ફંડ, લિકવીડ
છે, તેમના મતે બચત એટલે ખર્ચ કર્યા પાડી શકે તેનો અભ્યાસ કરવો જોઈએ. જેવી નવી જવાબદારી તમારી તેઓ શરૂથી બચત કરવાની આદત ફંડ , આર્બિટ્રાજ, હેજિં ગ , કરન્સી,
બાદ વધતી રકમ. પરંતુ ખરેખર તો ક્રેડિટ બ્યુરો લોનની ચુકવણીનો રેકોર્ડ સગવડની સાથે જ આવી જાય છે. કેળવે અને સારા રોકાણલક્ષી નિર્ણયો કોમોડિટીઝ, અને સૌથી મહત્ત્વની
ખર્ચ કરતા પહેલાં શરૂથી જ થોડી તૈયાર કરવા ટેકનોલોજીનો ઉપયોગ જોકે હવે બચત, ખર્ચ તથા અન્ય લે તો તેની અસરો ભવિષ્યમાં જોઈ બાબત ફાઈનાન્સીયલ પ્લાનિંગ ,વગેરે
રકમની બચત કરવી સારી આદત કરતા હોય છે, તે અજ્ઞાનને કારણે નાણાકીય વ્યવહારોના રેકોર્ડ રાખવાનું શકશે.માત્ર આળસ કે બેદરકારીને જેવા પરિબળો સમજવા આવશ્યક
છે. પગારના ખાતામાંથી સિસ્ટમેટિક શૈક્ષણિક લોનની ચુકવણીમાં ડિફોલ્ટનું એક એપ્લીકેશન દ્વારા સરળ બની કારણે બચત તેમ જ રોકાણ પ્રત્યે છે. પોતાના ભવિષ્યને વધુ સુરક્ષીત
ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) માં પ્રમાણ ઉંચુ હોય છે. શૈક્ષણિક લોનની ગયું છે. આમ યુવા વર્ગે ટેકનોલોજી દુર્લક્ષ્ય કરવું એ તેઓની નાદાની જ -સમૃધ્ધ બનાવવા આ લિટરસી
નિયમીત રીતે સીધું રોકાણ થાય, કે ચુ ક વણી કરવામાં નિષ્ફળ રહેલ ી સાથે સુમેળ સાધી પોતાના નાણાકીય નહીં બલકે ભવિષ્યમાં બહુ મોટી ભુલ વર્તમાન સમયની જરૂર છે. (વધુ
પછી બચત ખાતામાં અમુક ચોક્કસ વ્યક્તિને જ્યારે હોમ લોન આપવાનો વ્યવહારો વધુ સરળ બનાવી શકે છે. પણ ગણાશે. આવતીકાલે )
Owner, Editor : MAYUR DHIRAJLAL MEHTA, Office : PRATIK COMPLEX, 4TH FLOOR, 20-25 NEW JAGNATH CORNER, RAJKOT-360 001.• માલિક ઃ તંત્રી ઃ *મયુર ધીરજલાલ મહેતા

You might also like