Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 9

રોકાણકારોનું માર્ગદર્શક દૈનિક અખબાર

જાહેર ખબર આપવા માટે


સંપર્ક કરો કપિલ ખાદીકર
CAPITAL WORLD મેનેજિંગ તંત્રી ઃ મયૂર મહેતા
રાજકોટ । 29 સપ્ટેમ્બર, 2021 । બુધવાર । મો. 78748 12910 । capitalworld01@gmail.com । પાના-1૦ । કિંમત રૂ. 5 । વર્ષ 01 । RNI No. GUJGUJ17659

માર્કોલાઇન્સ ટ્રાફિકનું ક્રૂડની તેજીમાં ભારતીય ગ્લોબલ માર્કેટમાં મ્યુચ્યુઅલ


ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ, શેરબજારે તેજીની રોનક ફંડ દ્રારા રોકાણ

US,યુરોપ-લંડન સ્ટોક
પ્રિવેસ્ટમાં નવું શિખર >> 03 ગુમાવી >> 06  >> 10

ભારત ગ્લોબલ
ફાયનાન્શિયલ હબ
દોઢ થી અઢી ટકા ડાઉન
અમેરિકન બોન્ડ યીલ્ડમાં મોટો ઉછાળો આવતાં સ્ટોક વેલ્યુએશન ઘટતાં વેચવાલી વધી
બની શકે છે...
ક્રિપ્ટો કરન્સી
ક્રિપ્ટો કરન્સીના ભાવ
ભાવ (ડો઱રમાાં) ભાવ રૂક્રિયામાાં છેલ્લા ૨૪ ક઱ાકમાાં વધ-
ઘટ
કેપિટલ સંવાદદાતા તા.૨૮ વૈશ્વિક સ્ટોક ઇન્ડેક્સ (બંધ ભાવ)
ક્રિટકોઇન (BTC) 41650.16 3090059.12 -3.10%
ફેડે નવેમ્બરથી ટેપરિંગની જાહેરાત કરતાં અમેરિકન દેશ સ્ટોક એક્સચેંજ ઇન્ડેકસ
ફેરફાર ફેરફાર
ટ્રેઝરી બોન્ડ યીલ્ડ સતત વધી રહ્યા છે. ટ્રેઝરી બોન્ડના (ભાવમાાં) (ટકામાાં) ઇથર (ETH) 2846.27 211237.02 -4.74%

યીલ્ડ ગત્ત સપ્તાહે ૧.૩૧ ટકા હતા તે વધીને ૧.૫૩ ટકા ડેશ (DASH) 149.85 11108.39 -4.24%
ડાઉ
34299.99 -569.38 -1.63
ઇન્ડસ્રીય઱
થતાં કંપનીઓના નફાની વેલ્યુ ઘટી જતાં સ્ટોક માર્કેટમાં
અમેરરકા- ક્રિનાસ કોઇન (BNB) 335.16 24881.05 -1.30%
ન્યુયોકક નાસ્દાક 14546.68 -423.29 -2.83
ચારે તરફથી વે ચ વાલીનો દોર શરૂ થયો હતો. આ S & P 500 4352.63 -90.48 -2.04
઱ાઇટ કોઇન (LTC) 144.39 10706.53 -2.45%

ઉપરાંત ચાઇનીઝ પ્રોપટી જાયન્ટ એવરગ્રાન્ડ પર તોળાતું


ક્રિપ્ટો કરન્સીને રેગ્યુલેટ કરવામાં ભારત યોગ્ય પગલાં ભરે તો
FTSE 100 7028.10 -35.30 -0.50
ડિફોલ્ટેશન અને ચીનમાં વધતી પાવર શોર્ટેજને કારણે
બ્રિટન-઱ાંડન
FTSE 250 23129.10 -479.04 -2.03

ચાઇનીઝ ઇકોનોમી સ્લોડાઉન થવાના ભયની અસર પણ STOCK 600 452.35 -10.07 -2.18 કેપિટલ સંવાદદાતા તા.૨૮
સ્ટોક માર્કેટ પર જોવા મળી હતી. અમેરિકામાં ટેપરિંગ યુરોપ
STOCK 50 3474.55 -73.02 -2.06 અમેરિકાના સૌથી મોટા ક્રિપ્ટો કરન્સી એક્સચેંજ ‘કોઇનબેઝ’
નિશ્ચિત મનાતું હોઇ ડોલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ૧૧ EURO
4058.82 -106.66 -2.56 ચીફ પ્રોડકટ ઓફિસર સુરોજીત ચેટરજીએ જણાવ્યું હતું કે જો ભારત
મહિનાની ઊંચાઇ પર પહોંચ્યું હતું. સરકાર ક્રિપ્ટો કરન્સીને રેગ્યુલેટ કરવા યોગ્ય પગલાં ભરીને ભારતમાં
STOCK50

અમેરિકન ઇકોનોમિસ્ટોનું માનવું છે કે ફેડે ૨૦૨૨ના નીચી સપાટીએ ૧૦૯.૩ પોઇન્ટે પહોંચ્યો હતો. કન્ઝયમ ુ ર્સ ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશીપને પ્રોત્સાહન આપે તો વિશ્વમાં
મધ્યમાં બોન્ડ બાઇંગ પ્રોસેસ પૂરી કરવાની જાહેરાત કરતાં કોન્ફિડન્સ ઇન્ડેક્સ સતત ત્રીજે મહિને ઘટયો હતો તેમજ ભારત ગ્લોબલ ફાયનાન્શિયલ હબ બની શકે છે. ભારતમાં એકટિવ
દર મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડની ખરીદી બહુ જ ઓગસ્ટમાં આ ઇન્ડેક્સ ૧૧૫.૨ પોઇન્ટ હતો તેમજ કોમ્યુનિટિ ડેવલપર્સની કમી નથી, આ તમામ કોમ્યુનિટિ ડેવલપર્સ
ટૂંકાગાળામાં સાવ બંધ થતાં ટ્રેઝરી યીલ્ડ હજુ વધશે જેની માર્કેટની ધારણા ૧૧૫ પોઇન્ટની હતી. વળી અમેરિકા ક્રિપ્ટોની વેલ્યુ અને વેલ્થ બંને ક્ષેત્રે બહુ જ સારી કામગીરી કરી શકે છે.
સીધી અસર કંપનીઓના વેલ્યુએશન પર જોવા મળશે. ગર્વમેન્ટ પર શટડાઉન તોળાઇ રહ્યું છે. ફેડ ચેરમેન જેરોમ સુરોજીત ચેટરજી ૨૦૧૬માં ભારતમાં ફિલપકાર્ટમાં સિનિયર વાઇસ
૨૦૧૩માં પણ જ્યારે ફેડ ટેપરિંગની શરૂઆત કરી ત્યારે પૌવેલ અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન દ્વારા અમેરિકન પ્રેસિડન્ટ અને હેડ ઓફ પ્રોડકટ હતા.
સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સાં સ દોને જણાવ્યું હતું કે સે ને ટ માં જો ડે બ ્ટ સીલીંગ ક્રિપ્ટોના ભાવ સતત ત્રીજા સેશનમાં તૂટયા હતા. ચાઇનીઝ
ઇકોનોમિક ડેટાના ફ્રન્ટ પર અમેરિકાનો કન્ઝયુમર્સ તા.૧૮મી ઓકટોબર સુધીમાં વધારવામાં નહીં આવે તો ગર્વમેન્ટના નિયંત્રણાત્મક પગલાંની અસરે તમામ ક્રિપ્ટોના ભાવ
કોન્ફિડન્સ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ઘટીને સાત મહિનાની અમેરિકન ગર્વમેન્ટને શટડાઉનનો સામનો કરવો પડશે. ઘટયા હતા.

નેચરલ ગેસમાં નવી સાત વર્ષની ઊંચાઇ


કેપિટલ સંવાદદાતા તા.૨૮
નેચરલ ગેસ વાયદામાં તેજીની
આગેકૂચ રોકાતી નથી. મંગળવારે
ઓવરનાઇટ નેચરલ ગેસ વાયદામાં હતા પણ ન્યુયોર્ક એક્સચેંજમાં ટ્રેડીંગ સતત ચોથા સેશનમાં વધ્યા હતા. ટકાની તેજી જોવા મળી છે. રહ્યો હતો.
નવી તેજી જોવા મળી હતી. ન્યુયોર્ક ચાલુ થયા બાદ તેમાં ઘટાડો જોવા છેલ્લા ચાર સેશનમાં નેચરલ ક્રુડતેલ વાયદા છેલ્લા છ સોનું-ચાંદીમાં પણ ઘટાડો જોવા
ઓફિશિયલ સે શ ન ચાલુ થાય તે મળ્યા બાદ ફરી ભાવ ઊંચકાયા હતા ગે સ વાયદામાં ૨૧.૫૬ સેશન વધ્યા બાદ સોમવારે મળ્યો હતો. સોનું ૦.૮ ટકા ઘટીને
પહેલા ઇલેક્ટ્રોનિક ટ્રેડીંગમાં નેચરલ અને છેલ્લે ૨.૪ ટકા વધીને સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો ઘટયા હતા. WTI ક્રુડ ૧૭૩૮.૯૦ ડોલર થયું હતું જ્યારે
ગેસ વાયદા વધીને ૬.૨૮ ડોલરની વરન્ષ ી નવી ઊંચાઇએ ૫.૮૪૧ ડોલર છે. ને ચ રલ ગે સ વાયદામાં નવેમ્બર વાયદો ૦.૨ ટકા ચાંદી એક ટકો ઘટીને ૨૨.૪૩ ડોલર
૨૦૦૮ પછીની ઊંચાઇએ બંધ રહ્યા બંધ રહ્યા હતા. નેચરલ ગેસ વાયદા છેલ્ લા એક વર્ષ મ ાં ૧૩૦.૫ ઘટીને ૭૫.૨૯ ડોલર બં ધ બંધ રહી હતી.
3 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર પ્રાઇમરી માર્કેટ

માર્કોલાઇન્સ ટ્રાફિકનું ડિસ્કાઉન્ટમાં


કબીર શાહ
અમદાવાદ તા.૨૮

લિસ્ટિંગ, પ્રિવેસ્ટમાં નવું શિખર


નવી મું બ ઈની માર્કોલાઇન્સ
ટ્રાફિક 10ના શેરદીઠ 78 રૂપિયાના
ભાવે 490 કરોડનો SME IPO
લઈને આવી હતી. રિટેઇલમાં 1.57
ગણા રિસ્પોન્સ સાથે કુલ 2.18 ગણો
ઈશ્યુ ભરાયો હતો જોકે લિસ્ટિંગ
નબળું નીવડ્યું છે. શેર BSE ખાતે
મંગળવારે 65 રૂપિયા જેવો ખુલીને
છેલ્લે 68 રૂપિયા ઉપર બંધ થયો છે.
વોલ્યુમ ત્રણ લાખ શેરના હતા બીજી
તરફ 84ની ઈશ્યુ પ્રાઇસવાળી જમ્મુ-
કાશ્મીરની પ્રિવેસ્ટ ડેનપ્રો સવાસો
ટકાના લિસ્ટિંગ ગેઇન સાથે સોમવારે
189 ઉપર બંધ રહ્યા પછી મંગળવારે
પણ પાંચ ટકાની ઉપલી સર્કિટે 199
રૂપિયાના બેસ્ટ લેવલે બંધ થઇ છે.
કામકાજ 4.94 લાખ શેરના હતા.
મુંબઈના ડોમ્બિવલીની શેરદીઠ 58
રૂપિયાની ઈશ્યુ પ્રાઇસ સાથે NSE
SME IPO લાવનારી BEW »»હવે 30 સપ્ટે.ના રોજ પાંચ નહિ પણ સાત SME IPO ખુલશે, એટલે કે 30મીને ગુરૂવારના રોજ
એન્જીનિયરિંગ 16 સપ્ટે.ના રોજ
134માં લિસ્ટિંગ પછી સતત આઠમા નવો વિક્રમ રચાશે એક જ દિવસે 7 SME IPO
ખુલશે ! પ્રથમ પાંચ વિષે સોમવારે
દિવસે તેજીની સર્કિટમાં પાંચ ટકા
ઉછળીને 198 નજીક પહોંચી ગઈ
»»SBL ઇન્ફ્રાનું 111 રૂપિયાની ઈશ્યુ પ્રાઇસ સામે 130માં અમે લખી ચુક્યા છીએ આથી બે
નવા ઉમેરાની જ આજે વાત કરીશું.
છે. વોલ્યુ મ માત્ર 2000 શે ર નું લિસ્ટિંગ, ભાવ 125 રૂપિયા બંધ નવી દિલ્હીની આદિશક્તિ લોહા
હતું . સામે 65ની ઈશ્યુ પ્રાઇસ
»»આદિત્ય બિરલા સન લાઈફ AMC નો IPO બુધવારે ખુલશે,
એન્ડ ઇસ્પાત 10 ના શેરદીઠ 11
સામે તગડા લિસ્ટિંગ બાદ ઉપરમાં રૂપિયાના ભાવે 200 લાખ રૂપિયાનો
150 થઇ સતત આઠ નીચલી ગ્રે માર્કેટમાં 45ના પ્રિમયમ BSE SME IPO લઈને ગરુુ વારે
સર્કિટમાં 100 રૂપિયા થયા બાદ બજારમાં પ્રવેશ કરશે.
ડી યુ ડિજિટલ મં ગ ળવારે 1.08 »»BEW એન્જી. તગડા લિસ્ટિંગ બાદ સતત આઠમા દિવસે ઉપલી સ ા ત મ ી ક ંપ ન ી મું બ ઈ ન ા
લાખ શેરના કામકાજમાં પાંચ ટકાની
ઉપલી સર્કિટમાં 105 રૂપિયા બંધ
સર્કિટમાં 198 થઇ ગયો કાલબાદેવ ી ખાતે ન ી છે. CWD
લિમિટેડ નામની આ કંપની 10ના
થઇ છે. શેરદીઠ 1618 રૂપિયાના 87 ટકાના રિસ્પોન્સ સાથે કુલ 1.42 10ના શેરદીઠ 40 રૂપિયાના ભાવે હતા. એટલે કે માત્ર ત્રણ લોટનો શેરદીઠ 180 રૂપિયાના ભાવે 1801
ભાવે IPO લાવનારી કારટ્રેડ નવા ગણું ભરાયું છે. ઈશ્યુ 30મીએ બંધ BSE SME IPO લઇ બુધવારે સોદા થયા ! લાખ ઉભા કરવા 30મીએ BSE
નીચા તળિયાની શોધમાં મંગળવારે થવાનો છે. છત્તીસગઢના રાયપુ ર મૂડીબજારમાં આવી રહી છે. ખરી મજા 30 સપ્ટે.ના રોજ SME IPO કરશે. જેમાંથી 270
1260નું નવું બોટમ દેખાડી બે ટકા ખાતેની જૈનમ ફેરો એલોઝ 10ના 10ના શેરદીઠ 111 રૂપિયાની છે. અમે સોમવારે જણાવ્યું હતું કે લાખ ઓફર ફોર સેલ પેટે પ્રમોટર્સના
ઘટીને 1269 રૂપિયાના તળિનાના શેરદીઠ 70ના ભાવે કુલ 1961 લાખ પ્રાઇસ સાથે 237 લાખ ઉભા કરવા એજ દિવસે ડેસ્ટીની લોજિસ્ટિક્સ, ઘરમાં જશે.
નીચા ભાવે જોવા મળી છે. 610ની રૂપિયા ઉભા કરવા મંગળવારે NSE BSE SME IPO લાવનારી ડાયનેમિક સર્વિસીસ, પ્રોમેક્સ પાવર, એનો અર્થ એ થયો કે ચાલુ
ઈશ્યુ પ્રાઇસ વળી સુ ર તની અમી SME IPO લઇ મૂ ડ ીબજારમાં SBL ઇન્ફ્રાટેક નું મંગળવારે BSE સમોર રિયલ્ટી તથા બોમ્બે મેટ્રિક્સ સપ્તાહે કુલ 11 IPO છે જેમાંથી
ઓર્ગેન િક્સ મં ગ ળવારે ખરાબ પ્રવેશી છે. ભરણું પ્રથમ દિવસે 1.14 ખાતે લિસ્ટિંગ 130ના ભાવે થયા સપ્લાય ચેઇન એમ કુલ પાંચ SME 10 IPO SME સેગ્મેન્ટના છે.
બજારમાં સવા ચાર ટકા ઉંચકાઈને ગણું ભરાયું છે. રિટેલ પોર્શન 1.27 બાદ શેર 125 રૂપિયા બંધ થયો IPO 30મીના રોજ ખુલવાના છે. પારસ ડિફેન્સ જેનો 170 કરોડનો
1308 બંધ હતી. ગણો છલકાયો છે. વેંકટેશ રિફાઇનરી છે. કામકાજ માત્ર 3600 શેરના હવે તેમાં બેનો વધુ ઉમેરો થયો છે, IPO 304 ગણો ભરાઈ જતા એક
દરમિયાન આદિત્ય બિરલા સન વિક્રમ રચાયો હતો તેનું લિસ્ટિંગ 1લી
લાઈફ AMC નો પાંચના શેરદીઠ ઓક્ટો.ની આસપાસ સંભળાય છે.
695 થી 712 રૂપિયાની પ્રાઇસ
બે ન ્ડમાં 2768 કરોડ રૂપિયાનો અમદાવાદી નાપ બુક્સ આજથી 20
IPO બુધવારે ખુલી રહ્યો છે. ગ્રે
માર્કેટમાં ખાસ ફેન્સી નથી પ્રિમયમ ટકાની સર્કિટ લિમિટમાં
45 રૂપિયાની આસપાસ પડેલા છે. અમદાવાદના લો ગાર્ડન ખાતેની નાપ બુક્સ 10ના શેરદીઠ 74 રૂપિયાના
કોષ્ટકમાં 300 રૂપિયા તો સબજેક્ટ ભાવે 399 લાખ રૂપિયા ઉભા કરવા તાજેતરમાં BSE SME IPO લાવી
ટુ માં 1200ના રેટ ચાલે છે. હતી તે યાદ છે ? 15 સપ્ટે.ના રોજ શેર લિસ્ટિંગમાં 77 રૂપિયા ખુલી છેલ્લે
SME સે ગ મે ન ્ટમાં મું બ ઈના 74 રૂપિયા બંધ રહ્યો હતો. ભાવ મંગળવારે 1600 શેર એટલે કે માત્ર એક
ઘાટકોપર ખાતે ન ી ગે ટ એલોન્ગ જ લોટના કામકાજમાં પોણો ટકો ઘટી 69ના નવા નીચા તળિયે બંધ રહ્યો છે.
એન્ટરપ્રાઇસીસ 10ના શેરદીઠ 69 હવેથી આ શેરમાં સર્કિટ લિમિટ વધારીને 20 ટકાની કરવામાં આવી છે. આ
ના ભાવે BSE SME IPO લઈને ઉપરાંત NTC ઇન્ડ.માં નવી સર્કિટ 10 ટકાની, નોવાટીઓર રિસર્ચ લેબમાં 10
સોમવારે મૂડીબજારમાં આવેલી છે. ટકાની તથા આદિ ઈન્ડસ્ટ્રીઝમાં પણ 10 ટકાની થાય છે. સુરાણા ટેલિકોમમાં નવી
ભરણું બીજા દિવસના અંતે રિટેલમાં પાંચ ટકાની સર્કિટ લાગુ પડશે.
4 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર વર્તમાન પ્રવાહ

રેલ વિકાસ નિગમને નવો ઓર્ડર મળ્યોઃ


•બર્ગર કિંગ ઈન્ડિયા લિ.ની 27
સપ્ટેમ્બર, 2021ના રોજ

બર્ગર કિંગે ઈક્વિટી શેરની ફાળવણી કરી


યોજાયે લ ી નોમિને શ ન એન્ડ

કોર્પોરેશન લિ. પાસેથી ઈન્દોર લિ. પાસે થ ી 11 કેવ ી પોલ 2013 હેઠ ળ ક ુલ 45,000 સમીક્ષા કરવા અને વચગાળાના
મેટ્રો રેલ પ્રોજેક્ટના સ્ટેશનોની મ ા ઉ ન ્ટેડ ઓ ટ ો ર િ ક્ લો ઝ ર શેર્સની ફાળવણી કરી છે. જિવિડંડની ભલામણ કરવાના
અં દ ર વાયડક્ટ ભાગ અને અ ને સે ક ્શ ન લ ા ઈ ઝ ર ન ી •એચસીએલ ટેક્નોલોજીસ લિ.એ પ્રસ્તાવ પર વિચારણા કરવામાં
સ્ટેશનોની બંને બાજુ ટ્રાન્ઝિશન સ પ ્લા ય , ઈ ન ્સ્ટો લે શ ન , અખબારી યાદી દ્વારા જણાવ્યું છે આવશે.
સ્પાન સહિત 7 એલિવેટેડ મેટ્રો ટેસ્ ટિંગ અને કમિશનિં ગ માટે કે કંપનીએ એડબલ્યૂએસ સર્વિસ • લુપિન લિ.એ અખબારી યાદી
રેલ સ્ટેશનના બાં ધ કામ માટે રૂ.67,73,200.00નો ઓર્ડર ડિલિવરી પ્રોગ્રામ સાથે જોડાણ દ્વારા જણાવ્યું છે કે કંપ નીએ
રેમ્યુનરેશન કમિટીની મીટિંગમાં રૂ.381,95,19,000નો ઓર્ડર મળ્યો છે. કર્યું છે અને કંપની એડબલ્યૂએસ
એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન સ્કીમ, પ્રાપ્ત થયો છે. •ફાસ્ટ ટ્રે ક ફિનસે ક પ્રા. લિ. કોન્ટેક્ટ સે ન ્ટર ઈન્ટેલિજન્સ
2015 હેઠળ રૂ.10ની કિંમતના •બજાજ ફિનસર્વ લિ.એ જણાવ્યું ( ઓ ફ ર ન ી મે ને જ ર ) એ પાર્ટનર બની ગઈ છે.
3,61,670 ફુલ્લી પેઈડ-અપ છે કે કંપનીએ 27 સપ્ટેમ્બર, એકવાયરર વતીથી મૃગેશ ટ્રેડિંગ •કેલકોમ વિઝન લિ.ની નોમિનેશન
ઈક્વિટી શે ર ્સ ન ી ફાળવણી 2 0 2 1 ન ા ર ો જ ` ` બ જા જ લિ. (ટાર્ગેટ કંપની)ના રૂ.10ની એન્ડ રેમ ્યુ ન રેશ ન કમિટીએ
કરવામાં આવી છે. ફિનસર્વ વે ન ્ચર્સ લિ.’’ નામે મૂળ કિંમતના 62,800 ઈક્વિટી ઈસોપ 2018 હેઠળ રૂ.10ની
•ગોપાલા પોલિપ્લાસ્ટ લિ.એ સંપર્ણ ૂ માલિકીની સબસિડિયરીની શેરો રૂ.12.50ના ભાવે હસ્તગત કિંમતના કલ ુ 72,813 ઈક્વિટી
જ ણ ા વ ્યું છ ે ક ે ક ંપ ન ી એ સ્થાપના કરી છે. કરવાની ઓપન ઓફર કરી છે. શેર્સની ફાળવણી કરી છે.
કંપ નીની રજિસ્ટર્ડ ઓફિસ •એક્ચે ન ્જના ટ્રેડિં ગ સભ્યોને •ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ લિ.એ 28 •ટીસીઆઈ એક્સપ્રે સ લિ.એ
તેના વર્તમાન સ્થળેથી બદલીને જણાવવામાં આવે છે કે 28 સપ્ટેમ્બર, 2021ના રોજ ઈસોસ જણાવ્યું છે કે ક્રેડિટ રેટિંગ
એચ. બી. જરિવાલા હાઉસ, સપ્ટેમ્બર, 2021થી એસબીએલ એજન્સી ઈકરા લિ.એ કંપનીના
નવભારત સોક, પંચશિલ બસ ઈન્ફ્રાટેક લિ. (સ્ક્રિપ કોડ કોમર્શિયલ પેપર માટે એ1પ્લસ
સ્ટેન્ડની બાજુમાં, ઉસ્માનપુરા, :543366)ના ઈક્વિટી શેર્સ રેટિંગ આપ્યું છે. ડ્રોક્સીડ્રોપા કેપ ્સુલ્સ, 100
અહદાવાદ-380013 ખાતે ટ્રેડિંગ માટે `એમટી’ ગ્પરુ માં લિસ્ટ •મિષ્ટાન ફૂડ્સ લિ.ની બોર્ડ મીટિંગ એમજી, 200 એમજી અને
ખસેડવાના પ્રસ્તાવને માન્ય કર્યો કરવામાં આવ્યા છે. 8 ઓક્ટોબર, 2021ના રોજ 3 0 0 એ મ જી ન ા લ ો ન ્ચ ન ી
છે. •શારિકા એન્ટરપ્રાઈઝીસ લિ.એ યોજાશે , જે મ ાં 30 સપ્ટેમ્બર, જાહેરાત કરી છે, જેનું ઉત્પાદન
•રેલ વિકાસ નિગમ લિ.એ જણાવ્યું જણાવ્યું છે કે કંપ નીને ટીપી 2021ના અં તે પૂ ર ા થયે લ ા નાગપુર, ઈન્ડિયા ખાતે કરવામાં
છે કે કંપનીને મધ્ય પ્રદેશ મેટ્રો રેલ વે સ ્ટર્ન ઓડિસા ડિસ્ટ્રિબ્યુ શ ન ત્રિમાસિક નાણાકીય પરિણામની આવ્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશને વુમનકનેક્ટ ચેલેન્જના


ભારતીય લાભાર્થીઓની જાહેરાત કરી
મુંબઈ, તા.૨૮ ડિજિટલ અસમાનતાઓ દૂર કરવાના પાડી રહ્યા છીએ. ભારતમાં પુરુષ સ ો લિ ડ ર િ ડે ડ ર િજિ ય ો ન લ સિમ્પોસિયમનું આયોજન કરીને
રિલાયન્સ ફાઉન્ડેશન અને પ્રયાસો અને ટેક્ નોલોજી દ્વારા અને મહિલાઓ વચ્ચે ડિજિટલ એક્સપર્ટાઇઝ સેન્ટર, ટીએનએસ સેમિફાઇનલિસ્ટ્સને એકત્રિત કર્યા
યુ.એસ. એજન્સી ફોર ઇન્ટરનેશનલ મહિલાઓનું આર્થિક સશક્તીકરણ જા ણ ક ા ર ી ન ી અ સ મ ા ન ત ા દૂ ર ઇન્ડિયા ફાઉન્ડેશન અને ઝેડએમક્યૂ હતા અને સ્વતં ત્ર નિષ્ણાતોએ
ડે વ લપમે ન ્ટ (USAID) દ્વારા કરવાની અનેક પહેલ હેઠળ ત્રણ લાખ કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન ડે વ લપમે ન ્ટનો સમાવે શ થાય છે. ભારતમાં ડિજિટલ અસમાનતાના મદ્ુ દે
શરૂ કરવામાં આવેલી વુમનકનેક્ટ (300,000)થી વધુ મહિલાઓ USAID સાથે ભાગીદારી કરીને મહિલા ખેડતૂ ો, ઉદ્યોગસાહસિકો અને ગહન ચર્ચાઓ કરી વિજેતાઓ નક્કી
ચેલેન્જ, ઇન્ડિયા હેઠળ નાણાકીય અને બાળકીઓને 18 વધુ રાજ્યોમાં કામ કરી રહ્યું છે. અસમાનતા દૂર સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સની મહિલાઓમાં કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
સહાય મેળવનારી દસ સંસ્થાઓની લાભ પહોંચશે. કરવા માટે ટેક્નોલોજી એક સશક્ત ડિજિટલ અસમાનતાઓ દૂર કરવા મહિલાઓમાં ટેક્ નોલોજીની
પસં દ ગી કરવામાં આવી છે. આ આ જાહેર ાત અં ગે બોલતાં માધ્યમ છે. પરિવર્તનની આ સફરમાં માટે નવીનત્તમ ઉપાયો થકી મદદ પહોંચ અને તે ન ા ઉપયોગના
પહેલ થકી, પુરુષ અને મહિલાઓ શ્રીમતી નીતા એમ. અં બ ાણી, વુમનકનેક્ટ ચેલેન્જ ઇન્ડિયાના દસ કરવામાં આવશે . ધ વુ મ નકને ક ્ટ ર સ ્તા ઓ મ ાં મ હ ત ્વ પૂ ર્ણ
વચ્ચે ડિજિટલ અસમાનતા દૂર કરવા સ ્થા પ ક - અ ધ ્ય ક્ ષા , ર િ લ ા ય ન ્સ વિજે ત ાઓને અભિનં દ ન આપું છું ચેલેન્જ ઇન્ડિયા ઓગસ્ટ 2020માં પરિવર્તનો લાવીને રોજબરોજની
માટે રૂ. 11 કરોડ (1.5 મિલિયન ફાઉન્ડેશને જણાવ્યું કે, “જીવનના અને તેમને આવકારું છું.” શરૂ કરવામાં આવી હતી. 180 ગતિવિધિઓમાં તે મ નું યોગદાન
અમેરિકી ડોલરથી વધ)ુ નું મૂડીરોકાણ દરેક ક્ષેત્રમાં મહિલાઓને સક્ષમ ચે લે ન ્જના દસ વિજે ત ાઓમાં અરજીકર્તા સં સ ્થાઓમાં થ ી 10 વધારવા માટેન ી વૈ શ્વિ ક સ્તરની
કરવામાં આવશે, જેમાં રિલાયન્સ અને સશક્ત બનાવવાનું અમારું અનુદીપ ફાઉન્ડેશન, બેરફૂટ કોલેજ સંસ્થાઓને 12થી 15 મહિનાના પહેલ એટલે ધ વમ ુ નકનેક્ટ ચેલને ્જ.
ફાઉન્ડેશન અસમાનતા દૂર કરવા મિશન રહ્યું છે. જ્યારે અમે જિયોની ઇન્ટરને શ નલ, સે ન ્ટર ફોર યુ થ સમયગાળા દરમિયાન રૂ. 75 ભારતમાં પુરુષોની સરખામણીએ
માટેના નવીનત્તમ ઉપાયો અમલી શરૂઆત કરી ત્યારે અમે જે ડિજિટલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, ફ્રેન્ડ્સ લાખથી એક કરોડ સુધીની સહાય મહિલાઓની ડિજિટલ ક્ષેત્રની
બનાવનારી સંસ્થાઓને રૂ. 8.5 કરોડ ક્રાંતિની કલ્પના કરી હતી તે દરેકને ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ, નાન્દી પૂ ર ી પાડવા માટે પસં દ કરવામાં અસમાનતાઓ દૂર કરવા માટેના
(અંદાજે 1.1 મિલિયન અમેરિકી સમાન તક આપે તેવી કલ્પના હતી. ફાઉન્ડેશન, પ્રોફેશનલ આસિસ્ટન્ટ આવી છે. જાન્યુ આ રી 2021માં નવતર ઉપાયો હાથ ધરવા
ડોલરથી વધુ)નું અનુદાન આપશે. જિયો થકી અમે આપણા દેશના દરેક ફોર ડેવલપમેન્ટ એક્શન, સોસાયટી U S A I D અ ને ર િ લ ા ય ન ્સ યુ એ સ એ ઇ ડ અ ને ર િ લ ા ય ન ્સ
પુરુષની સરખામણીએ મહિલાઓમાં ખૂણે પોસાય તેવી કનેક્ટિવિટી પૂરી ફોર ડે વ લપમે ન ્ટ ઓલ્ટરને ટિ વ્સ, ફાઉન્ડેશને સં યુક્ત રીતે સોલ્વર ફાઉન્ડેશન સહાય કરી રહ્યા છે.
5 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર સ્ટોક માર્કેટ એક્સ-રે

પાવર ઈન્ડેક્સ ત્રણેક વર્ષની ઊંચી


સપાટીએ પણ અદાણી ગ્રુપમાં મંદીનો પાવર
»»ટોરન્ટ પાવર બમણા વોલ્યુમમાં ૫૧૭ની નવી ટોપ તથા સિમેન્સ નહિવત પ્લસ હતા. સામે પક્ષે
એબીબી ઇન્ડિયા અઢી ટકા ઘટી ૧૮૦૩
બનાવી ૧.૭ ટકા વધી ૫૦૩ બંધ હતા હતો ધર્મેકસમાં અડધા ટકાની ચાલ હતી.
અદાણી પાવર નીચામાં ૯૫ થઇ એક ટકો
કેપિટલ સંવાદદાતા તા.૨૮ બતાવી ૩.૫ ટકા વધી ૧૩૧, પાવર ગ્રીડ ઘટી ૯૬, અદાણી ટ્રાન્સમિશન ૧૬૦૦ની
મંગળવારે બીએસઇનો પાવર ઇન્ડેક્સ ૧૮૯ના નવા ઐતિહાસિક શિખર બાદ ૪.૫ ઇન્ટ્રા-ડે હાઇથી નીચામાં ૧૫૪૦ થઇ ૨.૪
૩૧૧૧ની ત્રણેક વરન
્ષ ી ઊંચી સપાટી બનાવી ટકા ઊચકાઇ ૧૮૪, તાતા પાવર ઉપરમાં ટકાની નરમાઇમાં ૧૫૪૦ હતો. વોલ્યુમ
દોઢ ટકા વધી ૩૦૭૪ બંધ થયો છે. ભેલને ૧૪૩ નજીક ગયા પછી એકાદ ટકો વધી સરેરાશ કરતાં માંડ ૧૦ ટકા હતું. અદાણી
ગોવા શિપપાર્ડ તરફથી કોન્ટ્રાક્ટ મળ્યાના ૧૪૦, ટોરન્ટ પાવર બમણા વોલ્યુમમાં ગ્રીન પણ પાંખા કામકાજમાં ૧૧૩૩ની
અહેવાલ પાછળ ભાવ બમણા કામકાજમાં ૫૧૭ની નવી ટોપ બનાવી ૧.૭ ટકા વધી ઇન્ટ્રા-ડે બોટમ બાદ ૧.૭ ટકા ઘટી ૧૧૩૩
સાત ટકાની મજબૂતીમાં ૬૧ નજીક હતો. ૫૦૩ બંધ હતા. આ ઉપરાંત એનએચપીસી હતો. ઇન્ડીયન એનર્જી એક્સચેંજ એક ટકો
એનટીપીસી ૧૩૩ની વર ્ષ ન ી નવી ટોપ દોઢ ટકા, કેઇસી ઇન્ટરનેશનલ પોણો ટકો વધી ૫૯૬ હતો.

અદાણી ગેસમાં તેજી ઓફ ભારતી એરટેલમાં ૩.૭૫


ઓઇલ-ગેસ ઇન્ડેક્સ ટકાની મંદીને પગલે ટેલીકોમ
૧૦માંથી આઠ શેરમાં સુધારો ઈન્ડેક્સ અઢી ટકા ડાઉન
»»રિલાયન્સ ઇન્ડ. ૧૯૧૭ની વિક્રમી સપાટી હાંસલ કરી સવા »» ઇન્ફી સતત ત્રીજા દિવસની ઇન્ફી સતત ત્રીજા દિવસની નબળાઇમાં બે
૨૫૬૫ની નવી ટકો વધી ૧૯૦૦ હતો. પાંચેક માસ પૂર્વે, નબળાઇમાં બે ટકા ધોવાઇ ટકા ધોવાઇ ૧૬૮૭ બંધ રહ્યો છે. ટીસીએસ
૨૨ એપ્રિલના રોજ તેનો ભાવ ૯૫૧નો ૧૬૮૭ બંધ રહ્યો છે. ટીસીએસ દોઢ ટકાના ઘટાડે ૩૭૭૯, ટેકમહિન્દ્રા સાડા
લાઇફટાઇમ હાઇ હતો. કેસ્ટ્રોલ દોઢ ટકા તો પેટ્રોનેટ પોણો દોઢ ટકાના ઘટાડે ૩૭૭૯ બંધ ત્રણ ટકા ખરડાઇ ૧૪૧૪, એચસીએલ
બતાવી સવા બે ગણા ટકો અપ હતા. ઇન્દ્રપ્રસ્થગેસ ૧.૬ ટકા અને
જીએસપીએલ સાડાત્રણ ટકા ડાઉન હતા. કેપિટલ સંવાદદાતા તા.૨૮
ટેકનોલોજીસ બે ટકા ઘટી ૧૨૬૯, વિપ્રો
સવા બે ટકા ઘટી ૬૪૦ની અંદર, લાર્સન
કામકાજ સાથે એકાદ મહાનગર ગેસ તથા ગુજરાત ગેસ સામાન્ય મંગળવારે ટેલીકોમ ઇન્ડેક્સ ૧૪માંથી ઇન્ફોટેક સાડા ત્રણ ટકાની ખરાબીમાં ૫૭૭૨
ટકો વધી ૨૫૪૮ થયો વધ-ઘટે બંધ થયા છે. અદાણી ટોટલ ઉપરમાં
૧૪૪૦ અને નીચામાં ૧૩૬૩ બતાવી એક
આઠ શેરની નરમાઇમાં અઢી ટકાથી વધુ ડાઉન
હતો. આંક ૪૭ પોઇન્ટ ઘટ્યો હતો ભારતી
તથા માઇન્ડ ટ્રી સવા ત્રણ ટકાની કમજોરીમાં
૪૨૧૦ બંધ હતા. તાતા ગ્રુપની નેલ્કો સતત
કેપિટલ સંવાદદાતા તા.૨૮ ટકો ઘટી ૧૪૦૧ હતો મેંગ્લોર રિફાઇનરી એરટેલ પોણા ચાર ટકા જેવી ખરાબીમાં ૬૯૬ બીજા દિવસે સામા પ્રવાહે પાંચ ટકાની ઉપલી
બીએસઇનો ઓઇલ-ગે સ ઇન્ડેક્સ સાધારણ તો ચેન્નાઇ પેટ્રો એક ટકો ઢીલા બંધ રહેતાં તેના કારણે ટેલીકોમ આંકને ૪૮ સર્કીટમાં ૬૫૨ બંધ આવી છે. સિગ્નેટી ત્રણ
૧૦માંથી આઠ શેરના સધુ ારામાં ૧૮૨૧૨ની હતા. ઓઇલ ઇન્ડિયા ૨૩૫ નજીક નવી પોઇન્ટની હાનિ થઇ હતી. વોડાફોન સવા ત્રણ ટકા વધી ૫૧૯ બંધ હતો. સાસ્કેન, પર્સિસ્ટન્ટ,
વિક્રમી સપાટી બનાવી દોઢ ટકા વધી ટોપ બનાવી ૬.૪ ટકાના ઉછાળે ૨૩૩ બંધ ટકા, તાતા કોમ્યુ. ૨.૨ ટકા, ઓપ્ટીમસ સવા યુ ક્ લીઅસ, નીટ, લાર્સ ન ટેક નો ડીલીન્ક,
૧૮૧૫૦ બંધ થયો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ આવ્યો છે. હિન્દુસ્તાન ઓઇલ એકસ્ટલોરેશન ત્રણ ટકા, આર.કોમ એક ટકો અને HFCL બિરલા સોફ્ટ, કોફોર્જ, એપટેક ઝેન્ટેક, સિએન્ટ
અઢી ગણા કામકાજમાં પાંચકે ટકાની તેજીમાં ૨૨૨ના બેસ્ટ લેવલે જઇ નવ ટકાના જમ્પમાં સવા ટકો નરમ હતા. સામે તેજસનેટ સળંગ જેવી જાતો સવા બે થી ચાર ટકા સુધી ઢીલી
૨૯૨ હતો. આઇઓસી ૧૨૪ નજીક ૨૨૦ હતો. બીએસઇનો એનર્જી ઇન્ડેક્સ ચોથા દિવસે પાંચ ટકાની તેજીની સર્કીટ મારીને હતી. આઇટી તેમજ ટેલીકોમના ફ્રન્ટલાઇન
વર્ષની ટોપ બનાવી ૩.૮ ટકા વધી ૧૨૩, પણ ૮૦૦૯ની વિક્રમી સપાટી બનાવી સવા ૪૮૦ના નવા શિખરે બંધ થયો છે. ૧૫મી શેરના ભારમાં ટેકનોલોજી ઇન્ડેક્સ લગભગ
ભારત પેટ્રોલિયમ બે ટકા વધી ૪૨૯ તથા ટકો વધી ૭૯૭૩ બંધ રહ્યો છે. અત્રે ૨૩ ઓક્ટો. ૨૦ના રોજ આ શેર માત્ર ૬૭ રૂપિયા સવા બે ટકા ડુલ થયો છે. ઝી એન્ટર ચાર
ઓએનજીસી ૨૨ માસની નવી ટોપ ૧૪૪ માંથી ૧૭ શેર પ્લસ હતા. કોન્ફીડન્સ પેટ્રો હતો. ઇન્ડ્સ ટાવર બે ટકા તથા સ્ટરલાઇટ ટકાથી વદન ુ ા ધોવાણમાં ૩૦૯, ડીશટીવી ૨.૩
નજીક ગયા બાદ દોઢ ટકાની આગેકૂચમાં ૮૭ના નવા શિખરે જઇ ૧૧ ટકાની તેજીમાં ટેકનો પોણા બે ટકા અપ હતા. ટકા ઘટી ૨૧, ઝી મિડિયા સવા બે ટકા ઘટી
૧૪૨ બંધ આવ્યો છે. ગેઇલ ૩.૨ ટકા, ૮૫ બંધ થયો છે. ફેસવેલ્યુ એકની છે. કોલ આઇટી ઇન્ડેક્સ જે શુક્રવારે ૩૬૬૧૯ની સાડા બાર, ઝી લર્ન બે ટકા ઘટી પોણા પંદર
અપ હતો. રિલાયન્સ ઇન્ડ. ૨૫૬૫ની ઇન્ડિયા ૧૭૬ના નવા શિખરે જઇ સવા ચાર સર્વોચ્ચ સપાટીએ ગયો હતો તે બાદમાં તથા ઇપીએલ સવા ટકાની નરમાઇમાં ૨૪૪
નવી લાઇફટાઇમ હાઇ બતાવી સવા બે ટકા ઊચકાઇને ૧૭૪ દેખાયો છે. સેલન ઘટાડાની ચાલમાં ગઇકાલે નીચામાં ૩૪૨૯૧ બંધ હતા. આઇનોક્સ લિઝર પોણા બે ટકા
ગણા કામકાજ સાથે એકાદ ટકો વધી એક્સપ્લોરેશન સાડા ચારેક ટકા વધી ૧૫૯ થઇ અંતે બે ટકા ગગડી ૩૪૫૪૫ બંધ થયો વધી ૩૮૫ તો પીવીઆર નામકે વાસ્તે સુધરી
૨૫૪૮ થયો છે. તેનો પાર્ટ પેઇડ શેર પણ ઉપર બંધ હતો. છે. તેના ૬૦માંથી ૪૫ શેર માઇનસ હતા ૧૫૯૮ બંધ હતા.
6 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર માર્કેટ એનાલિસીસ

ક્રૂડની તેજીમાં ભારતીય શેરબજારે


કેપિટલ સંવાદદાતા તા.૨૮
ક્રુડ બે ર લ દીઠ ૮૦ ડોલરે

તેજીની રોનક ગુમાવી


પહોંચી જતાં વૈશ્વિક શેરબજારોનો
મૂડ મંગળવારે બગડ્યો છે. હોંગકોંગ
તથા ચાઇના સિવાય તમામ અગ્રણી
એશિયન બજારો સાધારણથી લઇ
સવા ટકા જે વ ા નરમ બં ધ રહ્યા
અને ત્યાર પછી યુરોપિયન બજારો હતો સામે પીએસયુ બેંક નિફ્ટી
નેગેટિવ ઓપનીંગ બાદ પ્રમાણમાં »»હોંગકોંગ તથા ચાઇના સિવાય તમામ અગ્રણી એશિયન બજારો ૧૩માંથી માત્ર બે શેરના ઘટાડામાં
વધુ , પોણા બે ટકા સુ ધ ી રનીંગ સાધારણથી લઇ સવા ટકા જેવા નરમ બંધ રહ્યા સવા ટકો વધ્યો છે. જોકે ખાનગી
ક્વોટમાં નીચે ઉતરી ગયાં હતા. બેંક ોનું વે ઇ ટેજ વધુ હોવાથી બેંક
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી સેન્સેક્સના ૩૦માંથી ૧૦ નિફ્ટી ૦.૬ ટકા કે ૨૨૬ પોઇન્ટ
૨૦૭ પોઇન્ટ ગેપમાં ઉપર ખુલી શે ર પ્લસ હતા. પાવર કટ થયો છે. કોટક બેંક બે ટકા તથા
૬૦૨૮૮ થયો હતો. જોકે ત્યાંથી ગ્રીડ સાડા ચાર ટકા જેવી પીએનબી સવા બે ટકા પ્લસ હતા.
લપસણીની ચાલમાં માર્કેટ ૧૨૪૨ તેજીમાં બંને બજાર ખાતે બાકીની ૧૦ જાતો નરમ હતી. સમગ્ર
પોઇન્ટ ખરડાઇ ૫૯૦૪૫ થઇ ગયું ટોપ ગે ઇ નર હતો તો બેંકીંગ ક્ષેત્રના ૩૫માંથી ૧૫ શેર
હતું. છેલ્લો કલાક બાઉન્સ બેકનો ભારતી એરટેલ પોણા ગઇકાલે વધ્યા છે. આઇડીબીઆઇ
રહેતાં બજાર છેવટે ૪૧૦ પોઇન્ટ ચાર ટકાની બુરાઇમાં આઠ ટકાના ઉછાળે ૪૫ નજીક બંધ
જેવા સામાન્ય ઘટાડે ૫૯૬૬૭ ઉપર વર્સ્ટ પર્ફોમર બન્યો છે. હતી. ઇન્ડિયન બેંક ૪ ટકા, કેનરા
બંધ થયું છે નિફ્ટી ઉપરમાં ૧૭૯૧૩ પ્રાઇવે ટ બેંક નિફ્ટી બેંક ૨.૩ ટકા પ્લસ હતા. કરૂર
અને નીચામાં ૧૭૫૭૬ બતાવી ૧૦માં થ ી નવ શે ર ની વૈશ્ય, કર્ણાટકા બેંક, ICICI બેંક,
૧૦૬ પોઇન્ટ ઘટી ૧૭૭૪૮ ઉપર ખરાબીમાં પોણો ટકો કે ઇન્ડસ બેંક, RBL બેંક દોઢથી બે
જોવાયો છે. તેના ૫૦માંથી ૧૮ તો ૧૪૭ પોઇન્ટ માઇનસ ટકા ડાઉન હતા.

રિયલ્ટી સેકટરમાં તેજી ઓસરીઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ


ઈન્ડેક્સ ત્રણ ટકા તુટ્યો પર 348મી કંપની એસબીએલ
»»પ્રેસ્ટિજ એસ્ટેટ
સાડા ચાર ટતા,
ઈન્ફ્રાટેક લિસ્ટેડ થઈ
ઇન્ડિયા બુલ્સ
રિયલ્ટી ચાર ટકા,
બ્રિગેડ એન્ટર
સાડા ત્રણ ટકા,
શોભા ત્રણ ટકા
અને ડીએલએફ
અઢી ટકા તરડાયા મુંબઈ તા.28 સપ્ટેમ્બર, 2021
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 348મી કંપની એસબીએલ
કેપિટલ સંવાદદાતા તા.૨૮ રોજ ૪૮૨૪ની ઓલટાઇમ હાઇ બાદ પાંચ ટકાની નીચલી ઈન્ફ્રાટેક લિસ્ટેડ થઈ છે. આ કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના
બીએસઇનો રિયલ્ટી ઇન્ડેક્સ એક જ વીકમાં ૨૭.૬ સર્કીટે બંધ થયા પછી સતત નીચલી સર્કીટે ઘટી ગઇકાલે 2,13,600 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.111ની કિંમતે ઓફર
ટકાની તેજી સાથે સોમવારે ૪૧૪૯ની ૧૧ વર્ષની નવી ૩૯૩૯ બંધ આવ્યો છે. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ શુક્રવારે કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 20 સપ્ટેમ્બર, 2021ના રોજ
ટોચે ગયા બાદ ગઇકાલે નીચામાં ૩૯૦૯ બતાવી ત્રણ ટકા ૧૧૫૨ની વિક્રમી સપાટીએ ગઇ હતી. ગઇકાલે નીચામાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ઘટીને ૩૯૯૩ બંધ આવ્યો છે. તેના દસેદસ શેર ડાઉન હતા. ૧૦૪૨ થઇ સવાચાર ટકા ઘટી ૧૦૫૫ બંધ આવી છ. એસબીએલ ઈન્ફ્રાટેક નવી દિલ્હીસ્થિત કંપની છે. તે રિયલ
ઓબેરોય રિયલ્ટી સાડા છ ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ સાડા ચાર અજમેરા રિયલ્ટી ૩.૯ ટકા, કોલ્ટે પાટિલ સવા ત્રણ ટકા, એસ્ટેટ બ્રોકરેજ, પ્લોટસ
્ ની જમીનોના વેચાણ અને પરવડી શકે એવા
ટતા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી ચાર ટકા, બ્રિગેડ એન્ટર સાડા નવકાર બિલ્ડર્સ સવા ટકો નરમ હતા. ઠક્કર ડેવલપર્સ પોણા આવાસ નિર્માણના વેપારમાં છે. દિલ્હીની ફાસ્ટટ્રેક ફિનસેક પ્રા. લિ.
ત્રણ ટકા, શોભા ત્રણ ટકા અને ડીએલએફ અઢી ટકા તરડાયા ત્રણ ટકા વધી ૭૨ ઉપર બંધ આવ્યો છે. કાર્દાકન્સ્ટ્રકશન્સ એસબીએલ ઈન્ફ્રાટેક લિમિટેડના પબ્લિક ઈશ્યુની લીડ મેનજ ે ર હતી.
છે. ફિનીક્સ સૌથી ઓછા એવા ૧.૧ ટકાના ઘટાડે ૯૭૧ એક ટકાથી ઓછો ઘટેલો હતો. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં 114
બંધ હતો. સનટેક રિયલ્ટી ૨.૩ ટકાની નરમાઇમાં ૪૮૭ બાય ધ વે, સેનીટરીવેર સેગમેન્ટમાં સેરા સેનિટરી પાંચ કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ચૂકી છે. આ પ્લેટફોર્મ પરથી
હતો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ પણ દસેદસ શેરની નબળાઇમાં ગણા કામકાજમાં ૫૬૯૯ની ઓલટાઇમ હાઇ બનાવી 347 કંપનીઓએ કુલ 3,700.89 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ
ત્રણ ટકા માઇનસ થયો છે. ગઇકાલે સમગ્ર રિયલ્ટી સેક્ટરમાં ૨૭૪ રૂપિયા કે ૫.૪ ટકાના ઉછાળે ૫૩૮૦ બંધ આવી કેપિટલાઈઝેશન 27 સપ્ટેમ્બર, 2021ના રોજ રૂ.36,696.11
જોકે ચિત્ર કંઇક અલગ હતું. અત્રે ૫૦ શેર વધ્યા હતા. છે. કજરીયા સિરેમિક્સ અને સોમાણી સિરેમિક્સ દોઢેક કરોડ હતું. આ સેગમેન્ટમાં બીએસઈ 61 ટકા બજાર હિસ્સા સાથે
સામે ૬૦ જાતો નરમ હતી. નેશનલ સ્ટાન્ડર્ડ ૨૪ સપ્ટે.ના ટકો ડાઉન હતા. માર્કેટ લીડર છે.
7 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર કેપિટલ સમાચાર

રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બરમાં ઓટો


સ્ટોકમાં રૂ. ૧૭૦ કરોડની કમાણી કરી
કેપિટલ સંવાદદાતા તા.૨૮
બીગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ
»» ટાટા મોટર્સનો શૅર ઑગસ્ટના અંત ભાવથી કર્યા તે મ માનીને આ ગણતરી
કરવામાં આવી છે.
સાઈકલ જેવી ટેઈલવિન્ડ્સ અને ત્યાર
પછી સીવીમાં આરઆરએસની માગ
આ મહિનામાં ઓટો ક્ષેત્રની અગ્રણી ૧૪ ટકા જેટલો ઊછળ્યો છે અને હવે તે એડલવીસના વિશ્લેષકોનું માનવું પુનર્જિવિત થવાની સાથે તીવ્ર ખર્ચ
કંપની ટાટા મોટર્સના સ્ટોકમાં તેમના
શૅરહોલ્ડિંગમાંથી રૂ. ૧૭૦ કરોડની
પ્રતિ શૅર રૂ. ૩૩૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે કે ટાટા મોટર્સના શૅરમાં હજુ વધુ
રેલીની સંભાવના છે અને તે પ્રતિ શૅર
ઘટાડાની પહેલથી એફસીએફ પહેલ
મજબૂત બનશે તેમ તેમણે ઉમેર્યું હતુ.ં
કમાણી કરી છે. ટાટા મોટર્સનો શૅર રૂ. ૩૫૩ની ટાર્ગેટ પ્રાઈસે પહોંચી શકે દ ર મિ ય ા ન એ ચ ડ ી એ ફ સ ી
ઑગસ્ટના અંત ભાવથી ૧૪ ટકા છે. જેએલઆરની પાઈપલાઈનમાં સિક્યોરિટીઝે ઈવીની તકો પહેલાં
જેટલો ઊછળ્યો છે અને હવે તે પ્રતિ રહેલી આગામી પ્રોડક્ટ અંગે અમે ટાટા મોટર્સ માટે ‘બાય’ રેટિંગ
શૅર રૂ. ૩૩૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો આશાવાદી છીએ, જે એલઆરની આપ્યું છે. તે મ ણે કહ્યું કે, અમારું
છે, જેનો ભાવ ૩૧મી ઑગસ્ટે પ્રતિ નફાકારક્તામાં વધારો કરી શકે છે. માનવું છે કે ટાટા મોટર્સને ભારત
શૅર રૂ. ૨૮૭ હતો. ટાટા મોટર્સના અમને અપેક્ષા છે કે તેના મહત્વના અને વિદેશ માં (જે એ લઆરમાં )
સ્ટોકે નિફ્ટી ઓટો બેન્ચમાર્ક કરતાં બજારોમાં માગ સામાન્ય બનશે . માગમાં સુ ધ ારાનો લાભ મળશે .
પણ વધુ સારો દેખાવ કર્યો છે. સમાન અમારું માનવું છે કે કંપ ની માટે વધુ મ ાં ટાટા મોટર્સ તે ન ા વૈ શ્વિ ક
સમય દરમિયાન નિફ્ટી ઓટોમાં ખરાબ પરિસ્થિતિ હવે પાછળ રહી પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિક ઉત્પાદનો
૫.૫ ટકાનો ઊછાળો આવ્યો હતો. ગઈ છે. ઉપરાંત ખર્ચ પર નિયંત્રણથી લોન્ચ કરી રહી છે. બીજીબાજુ
ઑગસ્ટના અંતમાં ટાટા મોટર્સમાં પણ નફાકારક્તા વધશે. જેફરીસે ટાટા મોટર્સ પર રૂ. ૪૩૫ની
રાકેશ ઝુ ન ઝુ ન વાલાની હોલ્ડિં ગ ટાટા મોટર્સ બે લે ન ્સશીટમાં ટાર્ગેટ પ્રાઈસ નિશ્ચિત કરી છે, જે
વેલ્યુ રૂ. ૧૦૮૪.૫૫ કરોડ હતી. સુધારા પર સઘન ધ્યાન કેન્દ્રીત કરશે. નાણાકીય વર્ષ ૨૩ પીબીના ચાર
બીગબુલ ઝુ ન ઝુ ન વાલા ઓટો કોરોના મહામારી અને સેમી કન્ડરની ગણા સ્તરે પ્રતિ શૅર રૂ. ૨૦૦ અને
કંપ નીના ૩,૭૭,૫૦,૦૦૦ કરોડ રાકેશ ઝુ ન ઝુ ન વાલાની હોલ્ડિં ગ ૧૭૦ કરોડ વધી ગયો છે. રાકેશ અછતથી મટિરિયલાઈઝે શ નમાં જગઆ ુ ર નાણાકીય વર્ષ ૨૩ના ઈવી/
ઈક્વિટી શે ર ના માલીક છે. ટાટા વેલ્યુ વધીને રૂ. ૧,૨૫૪.૬૨ કરોડ ઝુનઝુનવાલાએ જૂન મહિનાના અંત વિલંબ થયો છે. અમારું માનવું છે કે ઈબીઆઈટીડીએના ૩ ગણા સ્તરે
મોટર્સ ન ા સ્ટોકમાં અસાધારણ થઈ ગઈ છે. આમ, એક મહિનાથી પછી ટાટા મોટર્સમાં કોઈ વધારાના ઉત્પાદન સામાન્ય થતાં નવ મહિનામાં પ્રતિ શૅર રૂ. ૨૩૫ની સ્ટેન્ડઅલોન
ઊછાળો આવતાં કંપ નીમાં આજે ઓછા સમયમાં બીગબુલનો નફો રૂ. શૅર્સની ખરીદી અથવા વેચાણ નથી જેએલઆર-આરઆર માટે મોડેલ બિઝનેસ વેલ્યુ ધરાવે છે.

કેપિટલ સંવાદદાતા તા.૨૮


બજાર નિયમનકાર સે બ ીએ બજાર નિયમનકાર સેબીએ બે બ્રોકર્સના
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કર્યા
ને શ નલ સ્પોટ એક્સચે ન ્જ લિ.
(એનએસઈએલ) પર ગે ર કાયદે
કોન્ટ્રાક્ટમાં તે મ ના ક્લાયન્ટ્સને
ટ્રેડની મંજૂરી આપીને ‘ફીટ અને
પ્રોપર’ માપદંડો પૂરા કરવામાં નિષ્ફળ જોઈન્ડ્રે અને પ્રજ્ઞાા કોમોડિટીસ
જવા બદલ જોઈનડ્રે કોમોડિટીસ લિ. એનએસઈએલના સભ્યો હોવાથી
અને પ્રજ્ઞાા કોમોડિટી બ્રોકર્સ પ્રા. અને તે મ ણે એનએસઈએલના
લિ.ના રજિસ્ટ્શ રે ન સર્ટિફિકેટ રદ કરી પ્લેટફોર્મ પર પે ર કોન્ટ્રાક્ટ્સમાં
દીધા છે. બ્રોકર્સ એનએસઈએલના ટ્રેડિં ગ ની સુવિધામાં ભાગ લીધો
સભ્ય હતા અને એનએસઈએલ હોવાથી સેબીએ તેમની સામે તપાસ
પ્લેટફોર્મ પર પે ર કોન્ટ્રાક્ટ્સમાં શરૃ કરી હતી અને ટ્રેડિં ગ તથા
ટ્રેડિંગની સુવિધા આપતા હતા. ક્લિયરિંગ સભ્ય તરીકે રજિસ્ટ્રેશન
સ પ ્ટેમ ્બ ર ૨ ૦ ૦ ૯ મ ાં »»નેશનલ સ્પોટ એક્સચેન્જમાં ગેરકાયદે કોમોડિટીની ડિલિવરીમાં પરિવર્તિત સર્ટિફિકેટ ધરાવવા તેઓ યોગ્ય છે
કોન્ટ્રાક્ટ સંદર્ભે જોઈન ડ્રે અને પ્રજ્ઞા
એનએસઈએલે તેના પ્લેટફોર્મ પર થવી જોઈએ. કે કેમ તેની તપાસ માટે ડેઝિગ્નેટેડ
‘પે ર કોન્ટ્રાક્ટ્સ’નો કન્સેપ્ટ રજૂ જોકે, વાયદા બજાર પં ચ ને ઓથોરિટીની નિમણૂક કરી હતી.
કર્યો હતો, જેમાં બે અલગ ભાવથી કોમોડિટીનાં રજિસ્ટ્રેશન રદ કરાયાં જાણવા મળ્યું હતું કે, એનએસઈએલ નોટિસીએ તેના ક્લાયન્ટ્સને પેર
બે અલગ કોન્ટ્રાક્ટ મારફત સમાન પર ટ્રેડ માટે ઓફર કરાયેલા ૫૫ કોન્ટ્રાક્ટમાં ટ્રેડની સુવિધા આપી
કોમોડિટીમાં ખરીદી અને વેચાણ નોંધ્યું હતું. માટે એક દિવસના સમયના ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સે ટ લમે ન ્ટ સમય કરતાં હતી, જે ગેરકાયદે હતું. એટલું જ
થઈ શકતા હતા. તેમાં રોકાણકાર આવા કોન્ટ્રાક્ટ ‘ગે ર કાયદે’ કોન્ટ્રાક્ટ માટે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ ૧૧ દિવસ વધુ ચાલ્યા હતા અને નહીં તેણે બે વર્ષ સુધી આ સુવિધા
ટૂંકા સમયનો સેટલમેન્ટ કોન્ટ્રાક્ટ હતા અને એનએસઈએલ પે ર (રેગ ્યુ લે શ ન) એક્ટ, ૧૯૫૨ની એનએસઈએલ પર આવા બધા જ આપી હતી. આ સાથે તેઓ રજિસ્ટર્ડ
ખરીદી શકે છે અને લાંબા સમયનો કોન્ટ્રાક્ટની આડમાં વળટરના જોગવાઈઓમાં થ ી શરતી મુક્તિ કોન્ટ્રાક્ટ્સે એફસીઆરએનો ભંગ સિક્યોરિટી માર્કેટ ઈન્ટરમીડિયરીસ
સેટલમેન્ટ કોન્ટ્રાક્ટ વેચી શકે છે નિશ્ચિત દરની ખાતરી આપતા આપવામાં આવી હતી અને ટૂંકા કર્યો હતો અને એનએસઈએલ દ્વારા જાળવવામાં આવતા માપદંડોને
અથવા તેનાથી વિપરિત પણ થઈ નાણાકીય વ્યવહાર ચલાવી રહ્યું વેચાણ પર સંપર્ણ ૂ પણે પ્રતિબંધ મૂક્યો દ્વારા એક્સચે ન ્જના સભ્યો દ્વારા પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે તેમ
શકે છે તેમ નિયમનકારે શુક્રવારે હત.ું એનએસઈએલ પર વેપાર થતી હતો અને નિર્ધારિત કર્યું હતું કે, બધી શોર્ટ સેલની શરતો પાળવામાં આવી સે બ ીએ તે ન ા અલગ આદેશ માં
પાસ કરેલા એક અલગ આદેશમાં કોમોડિટીસના વેચાણ અને ખરીદી જ બાકી પોઝિશન્સ દિવસના અંતે નહોતી. જણાવ્યું હતું.
8 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર કેપિટલ સમાચાર

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ માટે રિવાઈઝ્ડ


રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક બહાર પાડી
કેપિટલ સંવાદદાતા તા.૨૮
બજાર નિયામક સેબીએ ચોક્કસ
»»૧લી જાન્યુઆરી ૨૦૨૨થી સરક્યુલરનો એએમસીએ તે ન ા મ્યુ ચ ્યુ અ લ ફંડ
બિઝનેસ માટે આરએમએફ સ્થાપિત
ફરજિયાત અને ભલામણકારી અમલ થઈ શકે તે માટે એએમસીમાં બધી કરવું જોઈએ. આ સાથે સેબીએ તેની
તત્વો સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવાયેલી હોવી જોઈએ લાક્ષણિક્તાની રૂપરેખ ા આપતાં
અને આ કાર્યવાહી પૂરી થવી જોઈએ
રિવાઈઝ્ડ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક કહ્યું કે આરએમએફ માળખાકીય,
બહાર પાડી છે. એસેટ મેનેજમેન્ટ અસરકારક, સમયસર, ગતિશિલ
કંપ નીઓ (એએમસી)એ તે મ ના અને નવા જોખમોને ઓળખી કાઢવા
રિસ્ક મે ને જ મે ન ્ટ ફ્રેમવર્ક નું સ્વ- રિવાઈઝ્ડ રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક (આરએમએફ) માટે ફ્લેક્સિબલ છે. મ્યુ ચ ્યુ અ લ
મૂ લ ્યાંકન કરવાની જરૂર છે અને (આરએમએફ)માં સમાવેશ કરાયો સિદ્ધાંતો અથળા સ્ટાન્ડર્ડનો સમૂહ દૂ ર કરવા માટે તે મ ના સં શ ોધનો ફંડ્ સ ના આરએમએફમાં ચાર
આ ફ્રેમવર્ક ન ા અમલીકરણ માટે છે તેમ તેમાં જણાવાયું હતું. પૂરો પાડશે, જેમાં મેનેજમેન્ટ, બોર્ડ અને પગલાં અંગેનો અહેવાલ રજૂ બાબતોનો સમાવેશ થવો જોઈએ,
રૂપરેખા સાથે સેબીમાં રિપોર્ટ રજૂ ઉત્પાદન નવીનતા, નવા એસેટ ઓફ એએમસી અને બોર્ડ ઓફ કરવો જોઈએ. સેબીએ જણાવ્યું હતું જે સરકાર અને સંસ્થા, જોખમોને
કરવો જોઈએ તે મ સે બ ીએ એક ક્લાસમાં રોકાણ, વિતરણ ક્ષેત્ર, ટ્રસ્ટીની નીતિઓ, પ્રક્રિયાઓ, રિસ્ક કે, રિસ્ક મે ને જ મે ન ્ટ એએમસીની ઓળખવાની નીતિ માટે પર્યાપ્ત રીતે
સરક્યુલરમાં જણાવાયું હતું. ટેક્નોલોજીકલ ક્રાંતિ, રોકાણકારોના મેનજ ે મેન્ટ ફંક્શન અને ભૂમિકા અને સ્વતંત્ર અને વિશિષ્ટ કામગીરી હોવી લવચીક હશે.
૧લી જાન્યુ આ રી ૨૦૨૨થી પ્રસાર અને જાગૃતિ, રિસ્ક એલીમેન્ટમાં જવાબદારીઓનો સમાવેશ થાય છે. જોઈએ. વિગતવાર ફ્રેમવર્ક રજૂ કરતાં સેબીએ વિવિધ પ્રકારના સ્કીમ
સરક્યુ લ રનો અમલ થઈ શકે તે વધારો સહિત મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ એએમસી દ્વારા આ ફ્રેમવર્કના સે બ ીએ આરએમએફની ચોક્કસ સ્પેસિફિક અને એએમસી સ્પેસિફિક
માટે એએમસીમાં બધી જરૂરી અને નાણાકીય બજારોમાં થઈ રહેલા પાલનની દર વર્ષે સમિક્ષા થવી બાબતોને ‘મેન્ડેટરી એલીમેન્ટ્સ’ અને જોખમોને પણ ઓળખી કાઢ્યા છે
વ્યવસ્થા ગોઠવાયેલી હોવી જોઈએ નોંધપાત્ર ડેવલપમેન્ટની પૃષ્ઠભૂમીમાં જોઈએ અને તેનો સમિક્ષા અહેવાલ ‘ભલામણકારી બાબતો’ તરીકે અલગ અને તેના મેનેજમેન્ટ માટે નિશ્ચિત
અને આ કાર્યવાહી પૂ ર ી થવી આ સમિક્ષા ખૂબ જ જરૂરી હતી. એએમસીના બોર્ડ અને ટ્રસ્ટીઓ કરી છે. જેમાં મેન્ડેટરી એલિમેન્ટ્સનો માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
જોઈએ. એએમસી ઈચ્છે તો ૧લી બજાર નિયમનકારે જણાવ્યું હતું સમક્ષ વિચારણા અર્થે રજૂ કરવો એએમસીએ અમલ કરવાનો રહેશે ઉપરાં ત એએમસીએ ક્રેડિટ રિસ્ક
જાન્યુઆરી પહેલાં પણ આ કાર્યવાહી કે, મ્યુચ્યુઅલ ફંડની કામગીરીમાં જોઈએ. વધુ મ ાં ટ્રસ્ટીઓ તે મ ના અને ભલામણકારી બાબતોના અમલ મેનેજમેન્ટ માટે પણ ફ્રેમવર્ક મજબૂત
શરૂ કરી શકે છે. મ્યુ ચ ્યુ અ લ ફંડ સામેલ મહત્વના રિસ્ક મેનેજમેન્ટના અર્ધવાર્ષિક ટ્રસ્ટી રિપોર્ટમાં સેબીને માટે ઉદ્યોગ વિચારણા કરી શકે છે. બનાવવી જોઈએ તે મ સે બ ીએ
એડવાઈઝરી સમિતિની ભલામણોનો એકંદર હેતુ સાથે રિવાઈઝ્ડ રિસ્ક તે મ ની ટીપ્પણીઓ સાથે જોખમ સે બ ી એ જ ણ ા વ ્યું હ તું ક ે, કહ્યું હતું.

સેબીએ ઝી ઈન્સાઈડર ટ્રેડિંગ કેસમાં પાંચ


વ્યક્તિઓ પર પ્રતિબંધની પુષ્ટી કરી
કેપિટલ સંવાદદાતા, તા. 28
»»બિજલ શાહ, ગોપાલ રિતોલિઆ, જતિન
જાહેર નહીં કરાયે લ ી ભાવ
સે બ ીએ ઝી એન્ટરટેઈ નમે ન ્ટ સંવદે નશીલ માહિતી (યુપીએસઆઈ)
એન્ટરપ્રાઈઝ લિ.ની સ્ક્રિપમાં ચાવલા, ગોમતી દેવી રિતોલિઆ અને નો કબજો ધરાવવાના ધોરણે આ
ઈન્સાઈડર ટ્રેડિંગમાં સંડોવણી માટે
સિક્યોરિટી બજારમાં કામકાજ કરવા દલજિત ચાવલા પર વધુ આદેશ આવે બે વ્યક્તિઓએ ઝીના નાણાકીય
પરીણામોની જાહેરાત પહેલાં તેની
સામે પાંચ વ્યક્તિઓ પર અગાઊ નહીં ત્યાં સુધી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્ક્રિપમાં નોંધપાત્ર લાંબી પોઝિશન
મૂકેલા પ્રતિબંધને પુષ્ટી આપી હતી.
સે બ ીએ તે ન ા 43 પાનાના
સિક્યોરિટીમાં ખરીદી, વેચાણ કરવા લીધી હતી અને તેમની માતાઓના
ટ્રેડિં ગ ખાતામાં 11મી ઑગસ્ટ
નિર્ણાયક આદેશમાં જણાવ્યું હતું કે, અથવા ડિલિંગ કરવા પર પ્રતિબંધ પોઝિશન સ્ક્વેર ઓફ કરી હતી અને 2020થી પોઝિશન લે વ ાનું શરૂ
બિજલ શાહ, ગોપાલ રિતોલિઆ, જંગી નફો કર્યો હતો. કર્યું હતું. વધુમાં જતિન ચાવલાએ
જતિન ચાવલા, ગોમતી દેવ ી છે, જે આ પાંચ વ્યક્તિઓમાંથી કોઈની બદલ સિક્યોરિટીઝ માર્કેટમાંથી આ સે બ ીએ શોધી કાઢ્યું હતું કે ચોક્કસ વ્યક્તિઓને યુપીએસઆઈ
રિતોલિઆ અને દલજિત ચાવલા બાદબાકીની વધારાની ભૂમિકા લાવી પાંચ વ્યક્તિ સહિત 15 એકમો પર ઈન્સાઈડર ટ્રેડિં ગ સમયે ઝીમાં પાસ કરી હતી.
પર વધુ આદેશ આવે નહીં ત્યાં શકે છે. સેબી વચગાળાના આદેશમાં પ્રતિબંધ મૂક્યા પછી આ નવા નિર્દેશો નાણાકીય આયોજન, વિશ્લેષણ, તેના લેટેસ્ટ આદેશમાં સેબીએ
સુ ધ ી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સમાવેશ કરાયો ન હોય પરંતુ તેમની આપ્યા છે. વ્યૂહરચના અને વિભાગના વડા જણાવ્યું હતું કે વચગાળાના પ્રથમદર્શી
સિક્યોરિટીમાં ખરીદી, વેચાણ કરવા સામે વચગાળાનો આદેશ અપાયો નિયમનકારને જણાયું હતું કે, બિ જ લ શ ા હ ે પ્ર થ મ દ ર્ શી ર ી તે તારણો કે મોડેસ ઓપરેન્ડી મુજબ
અથવા ડિલિંગ કરવા પર પ્રતિબંધ હોય તેવા લોકોને સાંભળવાની એક એકબીજા સાથે સંડોવાયેલા એકમોના યુપીએસઆઈ યુબીએસ ઈન્ડિયાના બિજલ શાહ અને જતિન ચાવલાએ
મૂકાયેલો છે. જોકે, તેમને મ્યુચ્યુઅલ તક આપ્યા પછી અલગથી આદેશ જૂથે કેશ અને ડેરિવેટિવ્સ સેગ્મેન્ટમાં ડિરેક ્ટર ગોપાલ રિતોલિયા અને ઝીની સ્ક્રિપમાં યુપીએસઆઈ અંગે
ફંડસ્ માં ખરીદી અને વેચાણની મંજરૂ ી આપશે. આ શૅર્સમાં લાંબી પોઝિશન લીધી ક્રેડિટ સુ સ ીના ભૂ ત પૂ ર્વ ડિરેક ્ટર સંપર્ક કર્યો હતો, જેથી પીઆઈટી
અપી છે. સે બ ી એ ઑ ગ સ ્ટ મ ાં તે ન ા હતી. નાણાકીય વર ્ષ 2020ના અ ને હ ા લ મ ાં ફ ર્સ્ટ વ ો યે જ ર ્સ (પ્રોહિબિશન ઓફ ઈન્સાઈડર
બજાર નિયમનકારે જણાવ્યું હતું વચગાળાના આદેશ મારફત ઝીના પહેલ ા ત્રિમાસિક પરિણામોની એડવાઈઝર્સ ન ા ડિરેક ્ટર જતિન ટ્રેડિંગ)નો પ્રથમદર્શી રીતે ભંગ થયો
કે, આ કેસમાં વિગતવાર તપાસ ચાલુ શૅરમ્સ ાં ઈન્સાઈડર ટ્રેડિંગમાં સંડોવણી જાહેરાતને પગલે એકમોએ લાંબી ચાલવાને યપુ ીએસઆઈ આપી હતી. હતો.
9 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી!!


ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિખિલ ભટ્ટ
M. 99793 80808
hellonikhilbhatt@gmail.com
તા.૨૮.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૭૩૦ તા.૨૮.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @
પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઈન્ટના પ્રથમ ૩૮૦૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૬૭૬
બજારની ભાવિ દિશા અને ૧૭૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે પોઈન્ટના પ્રથમ અને ૩૭૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ
મિત્રો, વર્તમાન નાણાકીય ૧૭૭૭૭ પોઈન્ટ થી ૧૭૮૦૮ પોઈન્ટ ૧૭૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૧૮૮ પોઈન્ટ થી ૩૮૩૭૩ પોઈન્ટ, ૩૮૪૭૪
વર્ષ માટેના આર્થિક વિકાસ દરના સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે
અંદાજને ઈક્રાએ સુધારી ૯% કર્યો ૧૭૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. છે. ૩૮૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
છે, જે અગાઉ ૮.૫૦% મકુ ાયો હતો.
કોરોના વિરુદ્ધ વેક્સિનેશનમા ઝડપ, પ્રવૃત્તિઓ ખાસ કરીને અર્થતંત્રમાં ગતિ જોવા મળશે
ખરીફ પાકના મજબૂ ત પ્રાથમિક ગ્રામ્ય વિસ્તારોમાં માંગ એમ એજન્સી દ્વારા નોંધવામાં
અંદાજો તથા સરકારી ખર્ચમાં વૃદ્ધિ પર અસર કરી હતી, જેને આવ્યું છે. ખરીફ પાકની
જે વ ા પરિબળોને ધ્યાનમાં રાખી લઈને અંદાજમાં સલામતિ ઊં ચ ી ઉપજને કારણે ગ્રામ્ય
વિકાસ દરના અં દ ાજમાં સુ ધ ારો વર્તી રહ્યા હતા. વિસ્તારોમાં ખે ડૂ ત ો તરફથી
આવી પડયો છે, એમ ઈક્રા દ્વારા એક ર િ ઝ ર્વ બે ન ્કે માગમાં વધારો જોવા મળશે
નિવેદનમાં જણાવાયું હતું. નાણાકીય ૯.૫૦%નો અંદાજ મૂકયો જ્યારે સરકારી ખર્ચમાં વૃદ્ધિ
વર્ષ ૨૦૨૦ - ૨૧માં ૭.૩૦%ના છે. કોરોનાની રસીના ઉપભોગ માગ વધારશે. જો
ઘટાડા બાદ દેશનો આર્થિક વિકાસ વધી રહેલા વ્યાપને કારણે કે કોરોનાની ત્રીજી લહેરનો
દર વર્તમાન નાણાકીય વર્ષમાં ઊંચો દેશમાં ઉપભોગતાઓના ભય અને નવા વાઈરસ સામે
રહેવાની ધારણાં રાખવામાં આવી રહી વિશ્વાસમાં વધારો થવા વેકિસનની બિનઅસરકારકતા
છે. જો કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ધ ા ર ણ ાં છ ે. મ ા ગ મ ાં સુધારિત ૯%ના અંદાજ સામે
કોરોનાની બીજી લહેરે દેશની આર્થિક વ ધ ા ર ા ને પ ર િ ણ ા મે જોખમો રહેલા છે.

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક...


રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ભાવ નોંધાવે તેવી સંભાવના છે. રૂ.૬૮૦ ના સ્ટોપલોસ આસપાસ ના સ્ટોપલોસે વે ચ વાલાયક થકી રૂ.૭૭૩ થી રૂ.૭૬૦ ના
૨૫૪૧ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ સિપ્લા લિમિટેડ ( ૯૭૭ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ ત બ ક્ કા વ ા ર રૂ . ૧ ૨ ૬ ૦ થ ી ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.
& ગે સ ગ્રુ પ ની અગ્રણી આ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૪૪ નો ભાવ દર્શાવે તેવી ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૩ નો સ્ટોપલોસ
કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૪૭ ના બીજા સપોર્ટથી ફાર્મા રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ આસપાસ સંભાવના છે...!! રૂ.૧૩૧૩ ઉપર ધ્યાને લેવો.
રૂ.૨૫૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક નફાલક્ષી ધ્યાન ઉત્તમ. તેજી તરફી ધ્યાને લેશો. વિપ્રો લિમિટેડ ( ૬૩૯ )
છે. રૂ.૨૪૮૮ ના સ્ટોપલોસથી રૂ.૯૯૦ થી રૂ.૧૦૦૩ સુધીની બાટા ઇન્ડિયા ( ૧૭૬૫ ) રામકો સિમે ન ્ટ ( ૯૮૩ :- ૬૫૩ આસપાસ ઓવરબોટ
ખરીદવાલાયક આ સ્ટોક ટૂં ક ા તેજી તરફી રુખ નોધાવશે. :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર ) : - સિ મે ન ્ટ & સિ મે ન ્ટ પ ો ઝ ી શ ન ન ોં ધ ા વ ત ા આ
સ મ ય ગ ા ળ ે રૂ . ૨ ૫ ૬ ૩ થ ી મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૦૮ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૯૦ પ્રોડક્ટ સે ક ટરનો આ સ્ટોક સ્ટોક રૂ.૬૭૦ ના સ્ટોપલોસે
રૂ.૨૫૭૦ નો ભાવ નોંધાવે તેવી ) :- કાર & યુટીલીટી વિહિકલ આસપાસ નફારૂપી વે ચ વાલી છેત રામણા ઉછાળે રૂ.૧૦૦૮ વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૨૬
શક્યતા છે રૂ.૨૫૮૮ ઉપર તેજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે થકી રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૩૦ ના સ્ટોપલોસથી વે ચ ાણલાયક થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી
તરફી ધ્યાન. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ થી રૂ.૮૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૦ થી સંભાવના છે રૂ.૬૭૩ ઉપર તેજી
ટાટા સ્ટીલ ( ૧૨૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે છે. ટ્રે ડ ીંગલક્ષી રૂ.૧૮૦૮ નો રૂ.૯૫૭ ના ભાવની સપાટી તરફી ધ્યાને લેશો.
) :- ટેક નીકલ ચાર્ટ મુ જ બ અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ સ્ટોપલોસ ધ્યાને લેવો. આસપાસ નફો બુક કરવો. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ
રૂ.૧૨૬૩ આસપાસ પોઝીટીવ ધ્યાને લેવો. H C L ટ ેક ન ો લ ો જી સન ફાર્મા ( ૭૮૯ ) :- એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
બ્રે ક આ ઉ ટ રૂ . ૧ ૨ ૪ ૭ ન ા ભારતી એરટેલ ( ૬૯૬ ) ( ૧૨૭૨ ) :- રૂ.૧૨૮૮ ટેક નીકલ ચાર્ટ મુ જ બ ફાર્મા ના પ્રોપરાઇટર છે ખાસ નોંધ : -
સપોર્ટથી ખરીદવાલાયક આ :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા આસપાસ ઓવરબોટ પોઝીશન સે ક ્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ ડિસ્ક્લેમર / પોલીસી / શરતો
સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૦ નો ફન્ડામે ન ્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વે ચ વાલી www.nikhilbhatt.in ને આધીન.
10 રાજકોટ | ૨૯ સપ્ટેમ્બર, 2021 । બુધવાર રોકાણકારોની પાઠશાળા

ગ્લોબલ માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ દ્રારા રોકાણ


મ્યુચ્યુઅલ ફંડનું એ ટુ ઝેડ ટી ઈન્ડો-એશિયા ફંડ ,વગેરેનો સમાવેશ થાય
છે.અહીં એ નોંધવું પણ રસપ્રદ છે કે આમાં
ઈકોનોમીમાં અથવા એ દેશોની ગ્લોબલ
કંપનીઓમાં રોકાણ કરવાની તક અજમાવીને
એકાદ -બે અપવાદને બાદ કરતા દરેક ફંડે આપણે આપણા રોકાણનું ડાઈવર્સિફિકેશન
છેલ્લા એક વરસમાં 13 થી 33 ટકા વળતર કરી શકીએ છીએ. જો તાજો દાખલો જોઈએ
આપ્યું છે. જો કે અહીં એ સ્પષ્ટતા જરૂરી તો વરસ 2013માં આપણે ભારતીય મ્યુ.
છે કે માત્ર વળતરને ધ્યાનમાં લેવાને બદલે ફંડ ઉપરાંત ઈન્ટરનેશનલ ફંડમાં રોકાણ કર્યુ
ડાઈવર્સિફીકેશનને મહત્વ આપવું જોઈએ. હોત તો આ ફરક સમજી શકાત. કારણ કે આ
કેવા ઈન્ટ. ફંડ પસંદ કરવા અને કેવા સમયગાળામાં સ્થાનિક ફંડસે નેગેટીવ વળતર
એસેટમાં હોય. પણ આ રોકાણ કરવા માટે ટાળવા ? બતાવ્યું ત્યારે ઈન્ટરનેશનલ ફંડસે પોઝિટીવ
આપણી પાસે મોટી મૂડી હોવી જરૂરી છે એમ એપલ, માઈક્રોસોફટ, વગેરે જેવી ગ્લોબલ અને ઊંચુ વળતર આપ્યું હતું.
મોટાભાગના માને છે, કિંતુ ડોલરમાં મૂલ્ય કંપનીઓમાં વાયા ઈન્ટરનેશનલ ફંડ રોકાણ અલબત, અહીં યાદ રાખવાનું એ છે કે
જયેશ ચિતલિયા ધરાવતી એસેટમાં રોકાણ કરવા માટે નાના કરવાની બાબતમાં આ ઈન્વેસ્ટમેન્ટ કેટલું જરૂરી આપણે સમજીને થોડું જોખમ અન્ય ઈકોનોમીમાં
M. 98209 69221 રોકાણકાર તરીકે આપણી પાસે આપણા દેશમાં છે અથવા ઉપયોગી છે અને શા માટે તે કરવું લઇએ તો ખોટું નથી. જો કે આવા રોકાણ
jayesh.chitalia@gmail.com જ એવા મ્યુચ્યુઅલ ફંડસ છે, જે આપણને જોઈએ તેની થોડી વાત કરીએ. આપણે આ સમયે પણ સેકટરલ ફંડ (ઈન્ટરનેશનલ ફંડના
ફોન કે વોટસએપ કોલ ન કરશો, માત્ર આ ઈન્ટરનેશનલ રોકાણની તક આપે છે. આંતરરાષ્ટ્રિય ફંડમાં કરાતા રોકાણ માટે વળતર પણ) ટાળવા જોઇએ, હકીકતમાં સેકટરલ ફંડ
વોટસઅપ મેસેજ કરવો સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડસ ઈન્ટરનેશનલ કે કરતા પણ વધુ મહત્વ ડાઈવર્સિફિકેશ નને તો ભારતીય ફંડ હોય તો પણ બે વાર વિચારવું
શું તમારે અહીં બેઠાં એપલ, ગ્લોબલ ફંડની ઓફર કરે છે, જેમાં રોકાણ આપવાની વાત કરી છે, જેના કારણો સમજીએ. જોઇએ, કારણ કે સેકટરલ ફંડ જે-તે સેકટર પર
માઈક્રોસોફટ, યુનિલીવરના શેરોમાં કરીને આપણા નાના રોકાણકારો પણ ગ્લોબલ પહેલી વાત, આજે વેશ્વિક કંપનીઓમાં રોકાણ ફોકસ હોય છે, જેમાં કયારેક અસાધારણ નફો
રોકાણ કરવું છે? કંપનીઓમાં એકસપોઝર લઈ શકે છે. તમે ભલે કરવું હોય તો શું માર્ગ છે આપણી પાસે ? હા, થાય, તો કયારેક અસાધારણ લોસ પણ થઈ
એક ભારતીય ઈન્વેસ્ટર તરીકે તમે કયારેય એપલ કે માઈક્રોસોફટ કંપનીના શેરો અહિં બેઠા આપણે કરોડપતિ-લાખોપતિ હોઈએ તો વિવિધ શકે છે. જો સબંધિત સેકટરનું પુરતું જ્ઞાન ન
એપલ, માઈક્રોસોફટ, યુનિલીવર, કોકા કોલા, સીધા લઈ શકતા નથી, કિંતુ આ ફંડ મારફત મલ્ટીનેશનલ બેંકો-સંસ્થાઓ આપણને અહીં હોય તો એ ટાળવામાં શાણપણ છે. તેને બદલે
વગેરે જેવી ગ્લોબલ કંપનીઓના શેરોમાં રોકાણ તમે આવી અનેક ગ્લોબલ -મલ્ટી નેશનલ બેઠાં વિદેશી સ્ટોક એકસચેંજ પર લિસ્ટેડ શેરો ઈન્ટ. ફંડમાં પણ ડાઈવર્સિફાઈડ ઈકિવટી ફંડ
કરવાનો વિચાર કર્યો છે ? આ વિશ્વવિખ્યાત કંપનીઓના શેરોમાં રોકાણ કરી શકો છો. ખરીદવાની સુવિધા આપે છે, કિંતુ આ માટે સારા. જેથી બ્રોડ માર્કેટનો લાભ મળી શકે. એ
કંપનીઓના નામો તમે વરસોથી સાંભળો છો, જો કે આ રોકાણ રૂપિયા –ડોલરની નાના રોકાણકાર તરીકે આપણું ગજું નહીં. જ રીતે ઈન્ટ. ફંડસમાં પણ બે પ્રકારના ફંડ હોય
તેમના વિશે વાંચતા કે સાંભળતા હશો, પણ શું દ્રષ્ટિએ કરવાનું ન હોય, પણ ખરેખ ર તો બીજું, અમુક ઝડપી વિકાસશીલ સેકટર એવા છે, એક ફંડ એવું હોય છે , જેમાં તેનું 65 ટકા
તમને કયારેય આ કંપનીઓમાં રોકાણ કરવાનું ડાઈવર્સિફીકેશનના ઉદેશ સાથે કરવું જોઈએ. છે જેમાં આપણી પાસે કોઈ જાયન્ટ કંપનીઓ રોકાણ ભારતીય કંપનીઓમાં અહીં જ થાય
દિલ થયું છે ખરું ? જો તમે નાના રોકાણકારો જો રોકાણકારનું બધું જ રોકાણ ભારતીય જ નથી, ઉદાહરણ તરીકે, એનર્જી સેકટરમાં છે અને 35 ટકા રોકાણ જ વિદેશમાં થાય
હશો તો મોટેભાગે તમે ના જ કહેશો, અને એમ એસેટસમાં ( રૂપિયામાં ) જ છે તો આવા રોકાણ કરવું હોય તો આપણી પાસે કોઈ ખાસ છે. બીજા પ્રકારના ઈન્ટ. ફંડસમાં એકસો ટકા
પણ કહેશો, અરે આવી જાયન્ટ કંપનીઓમાં ગ્લોબલ ફંડ અન્ય દેશની ઈકોનોમીમાં તથા કંપનીઓ નથી, અમુક જ જાહેર સાહસો છે. રોકાણ માત્ર વિદેશોમાં જ થાય છે, આને પ્યોર
રોકાણ કરવાનું અમારું ગજું કયાં ? અને પાછી તેની ટોચની કંપનીઓમાં રોકાણની તક આપે જયારે ઈન્ટરનેશનલ ફલક પર અનેક એનર્જી ઈન્ટ. ફંડ કહે છે. જોકે પ્યોર ફંડમાં ભારતીય
આ કંપનીઓ ભારતીય શેરબજાર પર તો છે. કંપનીઓ રોકાણની સરસ તક ઓફર કરે છે, રોકાણકારોને ટેકસ બેનીફિટ મળતો નથી, જેથી
લિસ્ટેડ નથી, તો વળી અમે કયાં અને કેવી રીતે મજાની વાત એ છે કે ભારતીય રોકાણકાર જેના સુધી આપણે નાના રોકાણકાર તરીકે લાગુ થતા દરે ઈન્કમ ટેકસ ભરવાનો થાય છે,
તેના શેરો ખરીદવાનો વિચાર સધુ ્ધા કરી શકીએ આવા ફંડ માં મિનિમમ રૂ. પાં ચ હજારના માત્ર ઈન્ટ. ફંડ માર્ગે પહોંચી શકીએ છીએ. જયારે મિકસ ફંડમાં ભારતમાં 65 ટકા જેટલું
?, આપણી આટલી પહોંચ કયાં ? આ બધી રોકાણ સાથે પણ ઝંપલાવી શકે છે, તેમાં પણ આપણે આઈટી (ઈન્ફોર્મશન ટેકનોલોજી) રોકાણ થયું હોવાથી અહીં મ્યુ. ફંડમાં મળતા
કંપનીઓના શેરો તો કેટલા મોંઘા પડે, આપણને એસઆઈપી કરી શકે છે ,અને હા, આ રોકાણ ની વાત આવે ત્યારે ભારતીય કંપનીઓની કરલાભ ઉપલબ્ધ થાય છે, જે લોંગ ટર્મ માટે
કયાં પોષાય ? અને આમ પણ આ કંપનીઓના ભલે થતું વિદેશી કંપનીઓની ઈકિવટીમાં , કિંતુ મોટી -મોટી વાતો કરીએ કે સાંભળીએ છીએ, ટેકસ ફ્રી છે. જો કે ડાઈવર્સિફિકેશનનું ખરું
શેર ખરીદવાની ગતાગમ પણ કયાં પડે ? આ તે થાય છે રૂપિયાની કરન્સીમાં જ , પછી તેનું પરંતુ આપણી આઈ. ટી કંપનીઓ મોટેભાગે મહત્વ પ્યોર ઈન્ટરનેશનલ ફંડમાં જ હોય છે.
કંપનીઓ તો વિદેશી સ્ટોક એકસચેંજીસ પર કન્વર્ઝન ડોલરમાં થઈ જાય છે અને ડોલર સામે સર્વિસ કંપનીઓ છે, આપણી આ ક્ષેત્રે કોઈ હવેના સમયમાં આપણા શેરબજાર કે આપણી
લિસ્ટેડ હોય, ત્યાંના શેરબ્રોકરનો સંપર્ક કેવી રૂપિયાના મૂલ્ય મુજબ તેને (રોકાણકારને) ગ્લોબલ પ્રોડકટ નથી. જયારે વૈશ્વિક મંચ પર ઈકોનોમી સતત ગ્લોબલ પરિબળો પર આધાર
રીતે સાધવો એ પણ આપણને ખબર નથી કે કરન્સીના વધઘટની અસર પણ થાય છે. જેમ કે અનેક ગ્લોબલ આઈટી કંપનીઓ પોતાની રાખે છે, ત્યારે રોકાણકારોએ આમ પણ ગ્લોબલ
સમજાય નહીં. ડોલર મજબુત હોય ત્યારે આ રોકાણ કરનારાને પ્રોડકટસની જબ્બર બ્રાન્ડ ધરાવે છે,દા. ત. દ્રષ્ટિ કેળવવી જરૂરી બની છે. ઈન્ટરનેશનલ ફંડ
ઓકે , તમારી વાત સાચી છે! તમારી સામે તેનો લાભ થાય છે. અહીં એ નોંધવું મહત્વનું એપલ, માઈક્રોસોફટ . આ જ રીતે જગતભરમાં તેનું એક સારું માધ્યમ છે.
આ વિષયમાં ઘણાં સવાલો હોઈ શકે, કિંતુ છે કે ભારત સરકારે છેલ્લા અમુક (ત્રણ ) વરસ વોડાફોન, પેપ્સી, એચપી, કોક, વગેરે જેવી (વધુ
હકીકતમાં તમે આ રોકાણ આસાનીથી કરી શકો પુર્વે જ આવા રોકાણની છુટ આપીને મ્યુચ્યુઅલ કંપનીઓ ફેલાયેલી છે, પણ તેમનું લિસ્ટીંગ આવતીકાલે) (સ્પષ્ટતા-
છો, હા, નાની મુડી સાથે પણ અને વિદેશોનાં ફંડ મારફત આ માર્ગ મોકળો કર્યો છે. અહીં નથી, પરિણામે આપણા રોકાણકારોને વિશેષ નોંધઃ આ
કોઈ સંપર્ક વિના પણ થઈ શકે. તમારે આ હ ા લ મ ાં જે મ ્યુ ચ ્યુ અ લ ફ ંડ આ વ ા આવી ગ્લોબલ કંપનીઓમાં રોકાણની સીધી લખાણ લેખકની પરિચય
રોકાણ શા માટે કરવું જોઈએ અને કઈ રીતે ઈન્ટરને શ નલ ફંડ ઓફર કરે છે તે મ ાં જે તક મળતી નથી. અહીં એ નોંધવું રસપ્રદ છે કે પુસ્તિકા આધારિત છે, જે
કરી શકાય તે સમજી લેવું જોઈએ. પી મોર્ગન એશયિન ઈકિવટી ઓફશોર, આ ગ્લોબલ કંપનીઓમાંથી અનેકની નોંધપાત્ર મ્યુચ્યુઅલ ફંડ વિશેની સરળ
વરસ 2013માં આપણે ડોલર સામે આઈસીઆઈસીઆઈ પ્રુ . યુ એ સ બ્લુચીપ રેવન્યૂ ભારત જેવા ઈમરજિંગ (ઉભરતા ) સમજ આપે છે, પરંતુ કોઈપણ
રૂપિયાની કથા અને વ્યથા જોઈ , ત્યારે જ ઈકિવટી,આઈએનજી ગ્લોબલ રિઅલ એસ્ટેટ દેશોમાંથી આવે છે. રોકાણ ચોકકસ જોખમને આધિન
અનેક લોકોના મનમાં એ સવાલ થયો હશે કે રિટેઈલ, જે પી મોર્ગન ગ્રેટર ચાઈના ઈકિવટી આ ઉપરાંત આપણા દેશના શેરબજારોમાંથી હોય છે, જેથી આમાં અપાયેલી
, કાશ, આપણું ઈન્વેસ્ટેમન્ટ ડોલરમાં હોત તો ઓફશોર ,બિરલા સન લાઈફ ઈન્ટ. ઈકિવટી મલ્ટી નેશનલ કંપનીઓ ધીમે –ધીમે ડિલિસ્ટ સરળ સમજ બાદ દરેક વ્યકિતએ
? અહીં ડોલરમાં ઈન્વેસ્ટમેન્ટ હોવાનો અર્થ પ્લાન-એ, એફટી ઈન્ડિયા ફીડર ફ્રેન્કલીન થવા લાગી છે, જેથી અહી ં બેઠા સીધા રોકાણનો પોતાની વિવેક બુધ્ધિ સાથે
એ થાય કે આપણું રોકાણ વિદશી કે ગ્લોબલ યુ.એસ. ઓર્પ્ચુનિટીઝ,સુંદરમ , એલ એન્ડ સ્કોપ પણ ઘટતો જાય છે. આમ અન્ય દેશોની આગળ વધવું સલાહભર્યુ છે.)
Owner, Editor : MAYUR DHIRAJLAL MEHTA, Office : PRATIK COMPLEX, 4TH FLOOR, 20-25 NEW JAGNATH CORNER, RAJKOT-360 001.• માલિક ઃ તંત્રી ઃ *મયુર ધીરજલાલ મહેતા

You might also like