Inception Report 1o Training

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

Inception Report

ધી યંગ સીટીઝન ઓફ ઇન્ડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ઈકોલોજી કમિશન, ગાંધીનગર ને

એમ્પેનલમેન્ટ માટે લાવેલ પ્રપોઝલ ને મંજૂરી મળતા ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા એમ્પેનલમેન્ટ માટેન ુ ં

કરાર GIC દ્વારા જાવક નંબર/GEC/NGO/2-6/785/2021, તા:- 29/07/2021 ના રોજ કરવામાં આવ્યો આ કરાર

ની સમયમર્યાદા તા:- 01/08/2021 થી તા:-31/09/2023 બે વર્ષ ની કરવામાં આવી છે ત્યાર બાદ GIC દ્વારા

/GEC/GGD/T-7/1296/2021 તા:- 12/11/2021 ના પત્રથી 10 તાલીમો કરવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો

જેને ધ્યાનેલઇ યંગ સિટિઝન દ્વારા તાલીમની પ ૂર્વ તૈયારી શરૂ કરી જે આમુજબ છે .

1. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનુ ં મહિજડા ગામ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનુ ં

ચિતરવાડા ગામ, આણંદ જિલ્લાના ઉમરે ઠ તાલુકાનુ ં પરવતા અને ધામણા ગામ, ખેડા જિલ્લાના

મહધ
ુ ા તાલુકાના મીનાવાડા અને ખડોલ ગામ, ખેડા જિલ્લાના માતર તાલુકાના હાડેવા અને

નગરામાં ગામ, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના અંધારી આમલી અને સુરાશામળ ગામ નક્કી

કર્યા બાદ ગામની વિઝીટ લઈ સરપંચ અને બીજા આગેવાનો તેમજ સરકારી પદાધિકારીઓ સાથે

ચર્ચા કરી ગામમાં આયોજન કર્યું છે અને તાલીમ કાર્યક્રમ થી રૂપરે ખા ની વિગતો GEC તા:-

18/11/2021 મોકલાવી આપી છે .

2. તાલીમ માટેની પ ૂર્વ તૈયારી તરીકે લાભાર્થીને આપવાની થતી કીટ જેમાં બેગ, પેન, પેડ, પેમ્પ્લેટ

અને માસ્ક માટે ઓર્ડર આપીદીધા છે જે તા:- 21/11/2021 સુધીમાં આવી જશે.

3. તાલીમના ટીમ લીડર તરીકે એસ. એ. મહેતા રહેશે જેમાં મુખ્ય તાલીમ આપનાર કલ્પેશભાઈ અને

તાલીમ સહાયક શ્રી વેદાંત વ્યાસ રહેશે. કલ્પેશભાઈ નો મોબાઇલ નંબર- 9558803905 છે .

4. સંસ્થા દ્વારા કોરોના માર્ગદર્શિકાનુ ં પાલન કરશે જેમાં દરે ક કેન્ડિડેટ ને માસ્ક આપશે , સામાજિક અંતર

રાખશે, અને દરે ક નુ ં તાપમાન માપી સેનીટાઇઝર કરવામાં આવશે જેની તૈયારી થઈ ગઈ છે .

5. તાલીમમાં ઓછામાં ઓછા 90 તાલીમાર્થીઓ હાજર રહેશે.

6. તાલીમમાં PPT બતાવવા પ્રોજેક્ટર, લેપટોપ, ઓડિયો, વિડિયો, સ્પીકર, બેનર ની તૈયારી થઈ ગઈ છે .
7. તાલીમ કાર્યક્રમના યોગ્ય ફોટા google play store માંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી ફોટો મોકલી

આપવામાં આવશે.

ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા તાલીમ કાર્યક્રમ નક્કી કરે લ નીતિ, નિયમો અને ધ્યાને રાખી લગભગ બધી

તૈયારી થઈ ગઈ છે જેની વિગતો આપને મોકલી રહ્યા છે .

આભાર સહ

એસ. એ. મહેતા
ટીમ લીડર
યંગ સીટીઝન

You might also like