Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 3

વીલ યાને વસિયતનામ ંુ

રજુ કરનાર
ફોટો

અંગુઠાનુ નિશાન

મારૂં છે વટનુ ં વીલ યાને વસિયતનામુ ં કરું છું કે , હુ ં


............................................................................... ઉ.આ.વર્ષ ..............ધંધો ....................
ુ સાવધ સ્થિતીમાં,
રહેવાસી ..................................................................... મારા તન-મનની સંપર્ણ
કોઈના કોઈપણ પ્રકારના દબાણ કે લાગવગ વિના, મારા મ ૃત્યુ પછી મારી સ્થવાર તથા જગમ
ં મિલ્કત
ું આ વીલ કરું છું. જેનો અમલ એકંદરે મારી હયાતી બાદ કરવાનો
અંગે કોઈ વિવાદ ન થાય તે હેતથી
છે .

ુ છે અને ભગવાન મને કયારે બોલાવે અને કયારે મારે આ સુદર


આ દે હ ક્ષણભંગર ં જગત છોડી જવાનુ ં
થાય તે હુ ં જાણતો નથી. જેથી મારી સ્થાવર તથા જગમ
ં મિલ્કતની વહેચણી બાબતે કાયદે સરના
ું હુ ં મારી હયાતીમાં મિલ્કતની વહેચણી અંગે વીલ
વારસદારો વચ્ચે કોઈ ટંટો ફિસાદ ન થાય તે હેતથી
કરીને રાખુ છું.

આ અગાઉ મે મારી મિલ્કત અંગે કોઇ જ વીલ યા વીલ સ્વરૂપનુ ં કોઈ જ લખાણ કર્યાનુ ં મારા ધ્યાનમાં
નથી, છતા તેવ ુ કોઈ લખાણ મળી આવે તો તે આથી રદબાતલ કરું છું.

મારા નજીકનાં સગાની વિગત નીચે મુજબ છે .


(કાનુની
ં વારસો ની વિગત પત્ની / પુત્ર/પુત્રી/ અથવા અન્ય કોઈ સંબધી કે જે વીલ કરનાર ઉલ્લેખ
કરવા માંગે છે .)

મારા નામે નીચે પરીશીષ્ટમાં જણાવેલ સ્થાવર મિલકતો છે .


પરીશીષ્ટ
૧. જિલ્લો- ................................................
૨. તાલુકો-................................................
૩. ગામ-...................................................
૪.રે .સ.નં- ................................................
૫. સીટી સર્વે નંબર-...................................
૬.ટીકા નંબર- ...........................................
૭. પ્લોટ નંબર- ........................................
૮. ક્ષેત્રફળ ચો.મી.- ....................................
૯. મિલકતનુ ં વર્ણન-
.........................................................
....
.........................................................
..........
૧૦. ખુટં ની વિગત
ઉતર- ............... દક્ષિણ- ...............
પુર્વ- ............... પશ્ચિમ- ................
હુ ં નીચે મુજબની જગમ
ં મિલકત ધરાવુ છું.(બેંક ખાતાની વિગતો સાથે)
૧. ...................................................
૨. ...................................................
૩. ...................................................
૪. ...................................................
૫. ...................................................

ઉપર જણાવેલ તમામ મિલ્કત તથા તેના આધારે મળવાપાત્ર તમામ હક્કો મારી હયાતી બાદ મારા
નીચે મુજબના વારસદારોને સ્વતંત્ર કબજા ભોગવટા માલિકી હક્કમાં,મારા મ ૃત્યુ બાદ સોપવાનુ ં હુ ં ઠરાવું
છું.

(વીલ કરનારે કાયદે સરના વારસદારો અથવા તેમની પસંદગીની કોઈ પણ વ્યક્તિઓની તરફેણમાં
સ્થાવર અને જગમ
ં મિલ્કતનો વહેંચણી ગુણોતર/ગોઠવણી કરવી.)

હુ ં શ્રી./શ્રીમતી .................................. રહેવાસી ................................... અને તેમના અવસાનના


કિસ્સામાં શ્રી./શ્રીમતી .................................. રહેવાસી ................................... ને મારા વિલના
એકઝીકયુટર તરીકે નીમુ ં છું.

હુ ં .........................................ઉપર મુજબના વીલની વિગતો વાંચી , સમજી ,વિચારી તથા સારી


માનસિક અવસ્થામાં અને મારી સભાનાવ્યસ્થામાં મારી સહી આજ રોજ ............................ કરે લ છે .
તથા મારા આ વીલના બે સાક્ષીઓએ આ વીલમાં સાક્ષી તરીકે પોતાની સહીઓ મારી રૂબરુમાં કરે લ છે .
વીલ કરનારનુ ં નામ...........................
સહી
સાક્ષી
૧. ...........................
૨. ..........................

You might also like