Clinical Research Report

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

Clinical research report

“ હિંદુ અનાથ આશ્રમ, નડિયાદ ની મુલાકાત ”


રજુ કરનાર :-

ફરહાનાબાન ુ એમ. શેખ

LL.M(બીઝનેસ લો) SEM-4

રોલ નમ્બર ૨૩

એનરોલ્મેન્ટ 2019013578

પ્રસ્ત ૃત :-
માર્ગદર્શક શ્રી

ડો.અનિલકુ માર પંડ્યા સાહેબ

આચાર્ય શ્રી

એમ.એસ.ભગત &સી.એસ.સોનાવાલા લો કોલેજ , નડિયાદ

ુ વર્સિટી, આણંદ
સરદાર પટેલ યનિ

2021-22
ઘોષણાપત્ર

આથી જાહેર કરંુ છું કે હુ ં ફરહાનાબાનુ એમ. શેખ કે જે

LL.M(બિઝનેસ લો)SEM-4 માં અભ્યાસ કરુ છું અને મારો રોલ

નમ્બર ૧૩ છે . આ સંશોધન મારંુ મ ૂળ કાર્ય છે અને મારા પોતાના

બૌદ્ધિક પ્રયાસોનું પરિણામ છે . મેં તમામ મ ૂળ સ્ત્રોતોના શીર્ષકો

એટલે કે મ ૂળ દસ્તાવેજો અને લેખકોના નામ ટાંક્યા છે જેમના

કાર્યએ મને આ સંશોધન લખવામાં મદદ કરી છે . આ અહેવાલ

તૈયાર કરતી વખતે મેં આ પ્રકારના કોઈપણ અહેવાલની નકલ

કરી નથી.

સ્થળ નડિયાદ ફરહાનાબાનુ એમ. શેખ

તારીખ LL.M(બીઝનેસ લો) SEM-4

ઋણ સ્વીકાર
હુ આ સંશોધનને તૈયાર કરવામાં મારા માર્ગદર્શક ના સમર્થન અને

માર્ગદર્શન માટે ડો.અનિલકુમાર પંડ્યા, આચાર્ય શ્રી સાહેબ નો

હૃદયપ ૂર્વક આભાર અને ઊંડો આદર વ્યક્ત કરંુ છું, જેમના વિના આ

સંશોધન શક્ય ન હતુ,ં અને હુ ં કોલેજ ના ગ્રંથપાલ સહિત તમામ શિક્ષણ

અને બિન-શિક્ષણ સ્ટાફનો નિષ્ઠાપ ૂર્વક આભાર વ્યક્ત કરવા માંગ ુ છું.

મારી સંશોધન તૈયારીના સમયગાળા દરમિયાન તેમના સહકાર બદલ

હુ ં તેમનો આભારી છું.

સ્થળ નડિયાદ વિદ્યાર્થી ન ંુ નામ

તારીખ ફરહાનાબાન ુ એમ. શેખ

LL.M(બીઝનેસ લો) SEM-4

રોલ નમ્બર ૨૩
ુ ાકાત ની વિગતો 1
૧. મલ

ુ ાકાત ના હેતઓ
ુ 6
૨. મલ

8
૩. અનાથ બાળકો અસર કરતી કાન ૂની જોગવાઈઓ

15
૪. અનાથ આશ્રમમાં ઉછરતા 2 વર્ષના બાળકને અમેરિકામાં મળ્યુ ં
ઘર

17
૫. હિંદુ અનાથ આશ્રમ ની કામગીરી

20
૬. ઉપસંહાર

You might also like