Professional Documents
Culture Documents
Ts Draft Note (Gadat)
Ts Draft Note (Gadat)
ય
ુ
ટ
ી
લ
ી
ટ
ી
શ
િ
ફ
્
ટ
િ
ં
ગ
૩. પાંચ વર્ષ મરામત ખર્ચ : રૂ. ૧૪૫૦૦૮૩.૮૨
કુલ : રૂ. ૫૪૯૭૪૪૭૯.૪૨
સે : રૂ. ૫૪૭૯૪૫૦૦.૦૦
રજૂ કરે લ અંદાજ પત્રકમાં નીચે મુજબની જોગવાઇઓ કરવામાં આવેલ છે . જેની સ ૂચિત
કામગીરી નીચે મુજબ છે .
હયાત રસ્તો કિમી હાલ ૩.૭૫ મી પહોળાઈનો છે . ચેનેજ ૦/૦ થી ૩/૦ અને ચેનેજ ૬/૩
થી ૯/૬૧૬ લંબાઈ કુલ ૬.૩૧૬ કિમી અને હાલ ૩.૦૦ મી પહોળાઈનો છે . ચેનેજ ૩/૦ થી
૬/૩ લંબાઈ કુલ ૩.૩૦ કિમી લંબાઈમાં ૫.૫૦મી પહોળો કરવાની જોગવાઈ છે .
ુ ાર રહે છે .
ચેઈનેજ વાઇસ જોગવાઈ નીચેના ટે બલ અનસ
ડબલ્યુ.એમ.એમ. ૭૫ મીમી
કી.મી એક્ઝિસ્ટિંગ ૩.૦૦ હયાત ક્ર્સ્ટ ૩૨૦ મીમી
૩/૦ થી ૬/૩ લંબાઈ – મી થી વાઈડનિંગ (એક્ઝિસ્ટિંગ બીટી સ્કેરિફાય
-
૩૩૦૦ મી ૫.૫૦ મી ૩૦ મીમી)
જી.એસ.બી.- બી
એક લેયર ૧૭૫ મીમી
ડબલ્યુ.એમ.એમ. ૭૫ મીમી
કી.મી સળંગ ૫.૫૦મી માં પ્રાઇમ કોટ વિથ SS-1 ઇન ૦.૯ – ૧.૨
૦/0 થી બીટુમીનના વાયડનીંગ પહોળાઈમાં Kg/
૯/૬૧૬ લેયર Sqm
સળંગ પહોળાઈ ૫.૫૦
મીટર માં
ટે કક કોટ વિથ આર.એસ. - ૦.૨ – ૦.૨૫
1 Kg/ Sqm
બી.એમ. ૫૦ મીમી ડામર 3.3%
(VG-30)
રોડ ફર્નિચર- કી.મી સ્ટોન, હેક્ટો મીટર સ્ટોન, બાઉન્ડરી પિલર, સાઇન બોર્ડ.
૧૦ 0 ૦ મીમી વ્યાસના એક રો વાળા નંગ-૭ ચે. 1000 મી, 1010 મી, 1445
મી, 2714 મી, 3567 મી, 6825 મી, 8223 મી.
૧૦૦ 0 મીમી વ્યાસના બે રો વાળા નંગ- ૧ ચે. 8714 મી.
૧૦૦ 0 મીમી વ્યાસના ત્રણ રો વાળા નંગ- ૧ ચે. 1564 મી.
પાંચ વર્ષના રૂટિન મેંટેનન્સમાં પ્રથમ વર્ષમાં ૧.૦૫ % બીજા વર્ષમાં ૧.૧૫ % ત્રીજા
વર્ષમાં ૧.૩૫ % ચોથા વર્ષમાં ૧.૪૫ % અને પાંચમા વર્ષમાં ૧ .૫૦%, અંદાજી કિમત પર લઈ
ગણેલ છે . જે મુજબ કિમત રૂ. ૧૪.૫૦ લાખ થાય છે . કૂલ મેન્ટે નન્સ રકમ અદાજીત કિમત રૂ.
૫૩૨૮૮૭૧૩.૨૦ ના ૨.૭૨ % થાય છે . ઉપરોક્ત કામના અંદાજો સને ૨૦૧૩-૧૪ ના
પી.એમ.જી.એસ.વાય. SOR મુજબ તૈયાર કરે લ છે . જેની કૂલ કિમત રૂ. ૫૪૭૯૪૫૦૦.૦૦ /-
થાય છે . જેને તાંત્રિક મંજૂરી પ્રદાન કરીએ.