બુક વર્લ્ડ ૩૦૭- હાસ્ય વિશેષાંક

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 50

બકુ વર્લ્ડ – ૩૦૭

ુ રી, ૨૦૨૨
૨૦ ફેબ્રઆ

હાસ્ય વવશેષાંક

સંપાદન:
નરે શ કાપ્ીઆ
99099 21100
બકુ વર્લ્ડ – ૩૦૭: હાસ્ય વવશેષાંક

દોસ્તો,
ઈ-પસ્ુ તક રૂપે આજનો ‘બક ુ વર્લ્ડ ’નો ૩૦૭મો અંક
‘હાસ્ય વવશેષાંક’ રૂપે આપને અપડણ કરતાં આનંદની
લાગણી થાય છે . આ આપણો ૪૬ હાસ્યઅંક છે .

આ અંકમાં અમે સાંપ્રત વવષયો પર મજાક-કટાક્ષનો


મ ૂ્ લઈને આવ્યા છીએ. આખા પરરવાર માટે.
આશા છે , આપને હસવ ંુ ગમશે!

આવી મજાકો જેમને સઝ ુ તી હશે એ ભેજાંબાજોને



સલામ. અમારા વમત્રોના Humor at its Best ગ્રપ
સરહતના વમત્રોનો વવશેષ આભાર, જેમાંથી આ સામગ્રી
ુ આભાર.
મળી છે . સૌનો ખબ

દોસ્તો, આ મજાક છે . તેને હળવાશથી લેવી. હસીને


ભ ૂલી જવ.ંુ ખરે ખર તો આ આપણી જાત પર જ
હસવાની વાત છે .

આભાર,

નરે શ કાપ્ીઆ
99099 21100
સંપાદક
કેરળ પહેલ ંુ રાજ્ય હત ંુ જેમણે સો ટકા સાક્ષરતા હાંસલ
કરી હતી, હવે તેઓ એથીય ઊંચા લક્ષ્ય તરફ છે .
સ્વગડમાં ર્વોસડ!

બે પ્રેમી પંખી્ા લગ્ન પહેલા જ એક બાઇક એક્સી્ેન્ટમાં સ્વગડ વાસી થઇ


ગયા. સ્વગડમાં એન્રી મળે એની રાહ જોઇને ચચત્રગપ્ુ તની સામે લાઈનમાં
ઉભા ઉભા વવચાર કયો કે પ ૃથ્વી ઉપર મેરેજ ના થયા પણ અહીં સ્વગડ માં
આપણે મેરેજ કરીને સાથે રહીશ.ંુ નંબર આવ્યો એટલે બંને એ ચચત્રગપ્ુ તને
પ ૂછ્:ંુ "અમે અહીં, સ્વગડ માં મેરેજ કરી શકીએ?"
ચચત્રગપ્ુ ત ઊં્ા વવચારમાં પ્ી ગયા! સ્વગડમાં આવીને પણ કોઇ મેરેજ કરે
એની નવાઈ તો લાગે ને!!થો્ો વવચાર કરીને ચચત્રગપ્ુ ત બોર્લયા: "મને
નથી ખબર. હંુ તપાસ કરીને આવ.ંુ "
બંને રાહ જોતા બેઠા. એમને એમ બે મરહના નીકળી ગયા. ચચત્રગપ્ુ તનો
કોઈ અતો પતો નહીં! એ બે મરહનામાં તો આ બે ય વચ્ચે થો્ા
નાનામોટા ઝઘ્ા ય ચાલ ુ થઈ ગયા. એમ કરતાં કરતાં છે ..ક 6 મરહને
પષ્ુ કળ થાકી ગયેલા ચચત્રગપ્ુ ત પાછા આવ્યા અને કહ્,ં ુ "હવે સ્વગડ માં
તમારા મેરેજની વ્યવસ્થા થઈ ગઈ છે ."

કપલે ખશુ થઈને કહ્:ં ુ "આભાર. પણ અમને વવચાર આવ્યો કે પછી સાથે
ન ફાવે તો અમે ર્વોસડ લઈ શકીશ?ંુ "
અને... ચચત્રગપ્ુ તન ંુ રદમાગ છટક્ુ!ં ચચત્રગપ્ુ તે પોતાના માથાના વાળ
ખેંચતા કહ્,ં ુ "અહીં સ્વગડ માં ગોર મહારાજ શોધવા મારે 6 મરહના ભટકવં
પ્્!ંુ ! માં્ એક મળ્યો પણ... સ્વગડ માં વકીલ તો આજ સધ ુ ીમાં એકે ય
આવ્યો નથી. વકીલ શોધવા મારે ક્ાં જવ?ંુ "
લક્ઝરી શ ંુ છે ?
સૌથી મોંઘી હોસ્સ્પટલમાં સારવાર લક્ઝરી નથી, લક્ઝરી સ્વસ્થ
હોવ ંુ છે .
લક્ઝરી એ ક્રુઝ પર જવાન ંુ અને તયાં પ્રખ્યાત રસોઇયા દ્વારા
તૈયાર કરાયેલ ભોજન નથી , લક્ઝરી એટલે તમારા પોતાના
ફચળયામાં ઉગા્વામાં આવેલ તાજો ઓગે વનક ખોરાક ખાવાનો
આર્લહાદ.
તમારા ઘરમાં એચલવેટર એટલે લક્ઝરી નથી , લક્ઝરી એટલે
મશ્ુ કેલી વવના 3-4 માળની સી્ીઓ ચઢવાની ક્ષમતા.
લક્ઝરી એ મસમોટંુ રે રિજરે ટર નથી, લક્ઝરી એટલે રદવસમાં 3
વખત તાજો રાંધેલો ખોરાક ખાવાની ક્ષમતા
તમારી પોતાની હોમ વથયેટર વસસ્ટમ ઉપર રહમાલયન અચભયાન
જોવાન ંુ એ લક્ઝરી નથી , લક્ઝરી શારીરરક રીતે રહમાલયન
અચભયાનનો અનભ ુ વ છે .
60 ના દાયકામાં કાર એક લક્ઝરી હતી, 70ના દાયકામાં
ટેચલવવઝન એક લક્ઝરી હતી , 80 ના દાયકામાં ટેચલફોન એક
લક્ઝરી હતી , 90 ના દાયકામાં કમ્પપ્યટુ ર એક લક્ઝરી હત ંુ ..
તો હવે લક્ઝરી શ ંુ છે ?
2022 માં COVID ન હોવ ંુ એ લક્ઝરી છે .
સ્વસ્થ રહેવ,ંુ ખશ ુ ી લગ્નજીવનમાં રહેવ,ંુ પ્રેમાળ કુ ટંુ બ
ુ રહેવ,ંુ સખ
હોવ,ંુ પ્રેમાળ વમત્રો સાથે રહેવ,ંુ શદ્ધ
ુ જગ્યાએ રહેવ;ંુ આ બધી
વસ્તઓ ુ દુલડભ બની ગઈ છે .
અને તે જ છે , વાસ્તવવક " લક્ઝરીઝ
પચાસ પછીનો પ્રેમ
પતની: આજે આખો રદવસ ને રાત ઘરમાં કોઈ નથી,
આપણે બે જ છીએ..
પવત: એમ? તો ખીચ્ી જ બનાવી દે !
પવત સતત પ્ોશણને જોતો હતો.
ુ સરુ ત તો હંુ પણ છં. નથી
પતની: સાંભળો છો? ખબ
માનતા? સામેવાળા પ્ોશીને જ પ ૂછી લો.
વશક્ષક: એક રદવસ આપણો દે શ ભષ્ટાચાર મક્ુ ત થઇ
જશે. બોલો, આ કયો કાળ છે ?
પપ્પ:ુ ફયચ
ુ ર ઈમ્પપોસીબલ.
હનીમ ૂન પર ગયેલા દીકરા-વહનુ ે એક સ્રોથી નાળીયેર પાણી
પીતા હોય તેવો ફોટો ફેસબકુ પર જોઈને બાપાએ ફોન કયો,
‘છોકરાવ એક જ નાળીયેર બેય પીઓ છો એવો ફોટો જોયો. સાવ
એવી કરકસર ન કરતાં, મજાથી રહેજો, હજી તમારો બાપ બેઠો છે .
લાંબા ને સીધા કાળા ભમ્પમર વાળવાળી સદ ંુ ર તરૂણીએ સ ૂયોદયના
સમયે માથાબોળ નાહીને ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને
એના સદ ંુ ર નયનની આ્ે આવેલી રે શમી લટોને હટાવીને એની
લાંબી ્ોકને હળવેથી ઝટકો આપે તયારે જેટલ ં ુ પાણી ઊ્ે, એટલો
વરસાદ કાલે અમારે તયાં પ્ેલો.
સામેવાળો મનમાં બબ્યો, "આજથી પાણી મ ૂક્ુ.ં ગમે તે થાય
પણ કોઈ રદ' કોઈ કવવને પ ૂછવ ંુ નહીં કે તમારે તયાં મોસમનો પહેલો
વરસાદ આવી ગ્યો કે નહીં?"
મોરટવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં..
બાકી અમે ભણતા તયારે લેસન વગર જવાન ંુ થાય તો
અંદરથી જ ખદ ુ ને જબરદસ્ત રહિંમત આપતાં રહેતા કે...
મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે..
એક મે્મન ંુ નામ નમ્રતા હત.ંુ તેના પવત એને
લા્થી "નમ"ુ કહીને બોલાવતા, અને હંમેશા કે'તા કે
"નમ"ુ મારી છે અને હંુ ‘નમ ૂનો’ છં....!!
દુકાન માચલક: કેટલી ઓરત હતી?’
સેર્લસમેન: બે સરદાર!
કું વારાને ભાગીને લગન કરવા છે ! પણ..
જેના લગન થઇ ગયા છે એને ય ભાગવાન ંુ મન
થાય છે !
પ્રેરક સંદેશ:
માત્ર બાર રાશી છે અને સાત અબજ લોકો છે ..
યાને દરે ક રાશી લગભગ ૬૦ કરોડન ં નનયમન કરે
છે . એટલે તમારી કંડળી કહે કે ‘આફત આવશે’ તો
માની લેજો કે તમે એકલા નથી!
ગજુ રાતનો ૧૬૦૦ રક.મી દરરયો છો્ીને દીવ
ફક્ત ન્હાવા માટે જાવ છો એ વાત માનવી
મશ્ુ કેલ છે ... !
બસ, આજ બાકી હત.ંુ
ઓનલાઈન ‘મરણ સરટિરફકેટ’માં બે બટન છે :
પોતાન ંુ કે બીજાન?ંુ
પરરણીત માણસને અ્જેસ્ટમેન્ટની એટલી આદત
પ્ી ગઈ હોય છે કે.. ઘરવાળી વપયર ગઈ હોય તો
ય ્બલ બે્ના એક ખ ૂણામાં જ ટં રૂ ટય ંુ વાળીને પ્યો
હોય...
જયારે ભગ ં ૃ રાજ તેલ
ં ૃ રાજ બની ગય!ંુ
મહા ભગ
એક મોટંુ અચરજ...
ઘેર પીઝા મંગાવે ને બહારગામ થેપલાં લઇ જાય...
અમે ભાઇ ગજ ુ રાતી.!
છત્રી ભલે લે્ીઝ હોય પણ વાવાઝો્ામાં એ
‘કાગ્ો’ જ થાય "કાગ્ી" નો થાય...
આ દે શમાં કશ ંુ જ મફત નથી. તમને કશ ંુ
મફત મળે તો ‘કરદાતાનો આભાર’ માનો,
કેજરીવાલનો નહીં!
પતની: સાંજે બાંક્ે કોની સાથે બેઠા'તા? બહેન હતી કે
ગલડિેન્્?
પવતનો વનદોષ જવાબ: "એણે" હજી કઈ કીધ ંુ નથી..!
આ તીન પત્તીની રમતને ઓલસ્મ્પપકમાં સામેલ કરો,
ગજ ુ રાતી દર વખતે ગોર્લ્ લઈને આવશે.
- વવઠ્ઠલ વત્ી
પવત: આજે ય ુ ટ્બ ુ પરથી શીખ્યો છં. તારા કોઈ
સગાને હાટડ , કી્ની કે ફેફસાન ંુ ઓપરે શન કરાવવ ંુ
હોય તો કહેજે. હુ કરી આપીશ.
પતની: એવા ખોટા અખતરા નહીં કરતા. એમ વી્ીયો
જોયે કાંઇ ન આવ્ે હો!
પવત: તો ત ુ શેની કુ રકિંગ શૉ જોઈને રોજ મં્ાણી હોય
છે ?
કં પનીએ કહ્ ં ુ કે ઝૂમ સભાના ડ્રેસમાં ઓરફસે આવજો!
"એક્કે ય ગાં્ાને
કોરોનો થયો?
બેફામ, માસ્ક
પહેયાાં વગર ફરે
છે ".
આવો એક
સગાનો મેસેજ
આવ્યો. તો મેં
રરપ્લાય આપ્યો...
“છતાંય તમારે
ઘ્યાન રાખવ.ંુ ."
તો મને બ્લોક કરી
દીધો બોલો...
જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય
તો રોજ વેલેન્ટાઈન ્ે.

આળસ ુ પાત્ર મળે તો લેબર ્ે.


અપરરપક્વ પાત્ર મળે તો ચાઈર્લ્
્ે.

પરરપક્વ પાત્ર મળે તો મધસડ ્ે.

અને પાત્ર ન મળે તો..


રોજ ઇન્ન્્પેન્્ન્સ ્ે...
વકીલની મશ્ુ કેલી..
અસીલની અપેક્ષા અને બજેટનો તફાવત.
રક્તદાન કેન્રમાં..

ુ ાન: વસસ્ટર એક બોટલ લોહી


યવ
આપશો?
ુ ન?ંુ
નસડ: કયા ગ્રપ
યવુ ાન: કોઈ પણ ચાલશે.
નસડ: ગાં્ા, કોઈ પણ ન ચાલે.
યવ ુ ાન: ચાલેને, મારે તો તેનાથી
ગલડિેન્્ને લેટર લખવો છે.

- હેપી વેલેન્ટાઇન્સ ્ે!


્ોક્ટર: ્ીપ્રેશનની દદીને.. શ ંુ
તકલીફ છે ?
યવુ તી: સર, રદમાગમાં ઉલટા
સીધાં વવચારો આવે છે ..
્ોક્ટર: કેવાં વવચાર આવે છે ?
યવુ તી: હવે અહીં આવી તો
વવચાર આવ્યો કે એક પણ દદી
તો છે નહીં, ્ોક્ટરની કમાણી શ ંુ
હશે? ઘર કેવી રીતે ચાલશે?
ભણવામાં કેટલાં પૈસા ખચ્યાડ
હશે? દવાખાનાની લોન કેવી
રીતે ભરપાઈ થશે?
હવે ્ોક્ટર ્ીપ્રેશનમાં છે .
સાંભળ્ય ંુ છે કે
વેલેન્ટાઈન
રદવસે જે સાથે
ચા પીએ છે તેનો
રં ગ ક્ારે ય
શ્યામ નહીં
થાય.. આવો
છોને?

હેપી વેલેન્ટાઇન્સ
્ે!
સર, જેલના બધાં જ સેલ ખાલી છે ..
ં ૂ ણી લ્વાની રટરકટ મળી
કેટલાંકને ચટ
ગઈ તો બાકીના એનો પ્રચાર કરવા
ગયાં છે .
બકુ વર્લ્ડ ૩૦૭ – ૪૬મો હાસ્ય વવશેષાંક
આ ઈ-પસ્ુ તક આપને કેવ ંુ લાગ્ય?ંુ

આભાર: હાસ્યકારો, કાટડ વનસ્ટ, અખબારો, વેબ સાઈટ્સ, વમત્રો..

સંપાદન: નરે શ કાપ્ીઆ - 99099 21100


બકુ વર્લ્ડ : અઠયાવીસ ગ્રપ્ુ સ !
અને અન્ય ગ્રપ્ુ સ મળી દસ હજારથી વધ ુ
ઈ ગજ ુ રાતી વાચકોનો પરરવાર...
જો્ાવા માંગો છો?
Book World Group No. 28
https://chat.whatsapp.com/KmGxSKmpByAGCMvZYqHJlR

You might also like