1

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

વેદરસ

વવષ્ણુની સત્તાથી પર જે મહાવિષ્ણ,ુ જેના એક રૂંવાડાના વિદ્રમાૂં જે જળ


તેને વવષે જેની નાભિમાૂં પદ્મ િે , એવા ક્ષુદ્ર વિરાટ સાવકાશે સ ૂતા િે અને તે
જેની નાભિમાૂંથી ક્ષુદ્ર વવરાટ પદ્મ નીસર્ુ,ું તે પદ્મની દાૂંડીને વવષે અવકાશે સહિત
ચૌદ લોક ચાર ખાણે ર્ુક્ત રહ્યા િે .

અને વળી તે મિાવવષ્ણુથી પર જે અક્ષરબ્રહ્મ તે કેવા િે ? તો, જેના


રૂંવાડાના વિદ્રને વવષે જે જળ તેને વવષે એક એકથી દશ દશગણાૂં અવિક જે
ુ ા રોમ રોમ પ્રત્યે
અષ્ટ આવરણ તેણે વીંટાણો એવો જે ક્ષુદ્ર વિરાટ તે મહાવિષ્ણન
િે . એિા જે મહાવિષ્ણ ુ તે અક્ષરના રૂંિાડાના વિદ્રને વિષે રહ્ૂં ુ જે જળ, તેને વિષે
ુ બદ
અક્ષરની કળાશક્તતએ કરીને બદ ુ ા તરૂં ગની પેઠે અનૂંત કોટી ઊપજે િે ને
શમે િે . જેમ પ્રલયકાળના જળને વવષે અનૂંત લિેરો ને તરૂં ગ ઊપજે િે ને શમે
િે , તેમ અક્ષરબ્રહ્મની કળાશક્તતએ કરીને અનૂંત મિાવવરાટ ઊપજે િે ને નાશ
થઈ જાય િે . એવા જે અક્ષર તે તો ઉત્પવિ, ક્થિવત ને પ્રલય એ ત્રણ જે અિથિા
તેણે કરીને રહહત િે .

અને એ અક્ષરને તેજે કરીને કાળનો પણ નાશ થઈ જાય િે . તે અક્ષર


ક્થિર િે , ને સનાતન િે , પરમેશ્વરને રહ્યાનુ ૂં સ્થાનક િે , ને તે અક્ષરને વવષે
બ્રહ્મસ ૃષ્ષ્ટ રિી િે . તે બ્રહ્મસ ૃષ્ષ્ટવાળા જે સવે જન તે બ્રહ્મરપે કરીને પુરુષોત્તમની
ઉપાસના કરે િે . તે િામને પરાત્પર કિીએ.

તે ધામ કેવ ુ ૂં િે ? તો, એ િામને વવષે રહ્યા જે સૂંત તેના એક એક રોમને


વવષે પ્રલયકાળના જે બાર સ ૂયય તે સરખો દીપ્તતમાન પ્રકાશ ને તેજ તેને શાૂંત

@prabodhamHari_369 1
વેદરસ

કરે એવા જે બાર ચૂંદ્રમા તેના જેવો જ શાૂંત પ્રકાશ િે . ને એવા જે અસૂંખ્યાત
ુ ુ ષોિમનાૂં ચરણારવિિંદની ઉપાસના કરે િે .
સૂંત તે પર

ુ ુ ષોિમ કેવા િે ? તો, જેનાૂં ચરણારવિિંદની એ સવે ઉપાસના કરે


અને તે પર
િે , તે પુરુષોત્તમનુ ૂં સ્વરપ દ્રષ્ટાૂંતે કરીને દે ખાડીએ િીએ. બ્રહ્મસ ૃષ્ષ્ટિાળા જે સિે
અનૂંત મતુ ત તે સિેના દે હનો જે પ્રકાશ તે અક્ષરબ્રહ્મના એક રોમને વિષે િે .
એિો જે અક્ષરબ્રહ્મ તે અક્ષરબ્રહ્મના અનૂંત તેજને લીન કરી નાૂંખે એવ ૂંુ
ુ ુ ષોિમના એક રોમન ુૂં તેજ િે , એ જે સાક્ષાત્કાર પુરુષોત્તમ તેની િે પરમિૂંસો!
પર
આજ તમને સવયને સાક્ષાત્કાર પ્રાપ્તત િે . અને સવે જે બાઈ-િાઈ સત્સૂંગી તેને
દે િત્યાગ કયાય કેડે એ ધામની પ્રાપ્તત થાય િે , એને બ્રહ્મમહોલ કિીએ, અક્ષરબ્રહ્મ
કિીએ, પરમધામ કિીએ. એ ધામને હુૂં મારે બળે કરીને સિવને પમાડીશ. સાધને
કરીને એ ધામ પામત ૂંુ નિી.

બીજુ ૂં એ ધામને વિષે જે સૂંત રહ્યા િે તેના દે િનો જે આકાર તે કેવો િે ?


ુ ુ ષ તેનો જે આકાર િે તેના બે લલિંગિી
તો, આ બ્રહ્માૂંડને વવષે જે સ્ત્રી-પર
વિજાતીય તે સૂંતનો આકાર િે ; સ્ત્રી જેવો આકાર નથી ને પુરુષ જેવો આકાર
નથી. એ બે આકારે િર્જિત આકાર િે અને સ્ત્રીના અવયવ નથી. અને સ્ત્રીના
મનને વવષે જે પુરુષની િાવનાની ગાૂંઠ બૂંિાણી િે તેવી ગાૂંઠ પણ નથી. ને
સ્ત્રીને પુરુષની જે ઈચ્િા તેવી ઈચ્િા પણ નથી. ને પુરુષને જે સ્ત્રીની િાવનાની
અંતરમાૂં ગાૂંઠ બૂંિાણી િે તેવી ગાૂંઠ પણ નથી. ને પુરુષને સ્ત્રીની ઈચ્િા િે તેવી
ઈચ્િા પણ નથી.

@prabodhamHari_369 2
વેદરસ

અને પુરુષના દે િને વવષે વશશ્ન આહદક ભચહ્ન િે અને સ્ત્રીના દે િને વવષે
ુ ુ ષના દે હ તે િકી વિજાતીય તે
યોની આહદક ભચહ્ન િે , એ બે લચહ્ને યતુ ત જે સ્ત્રી-પર
ુ ને એ બે દે િને વવષે જે ઈચ્િા તેણે
સૂંતનો આકાર િે . અને એ બે દે િનુ ૂં જે સખ
ુ ુ ષોિમને વવષે રિી િે . અને તે
િર્જિત અનૂંત જાતની ઈચ્િાઓ તે મુક્તોને પર
સવે મુક્તની જે સાિનકાળમાૂં િગવાન સૂંબિ
ૂં ી સુખની ઈચ્િા િે , તે ઈચ્િાઓને
તે િગવાન એમને ત્રણ દે િ ત્યાગ કયાય કેડે પોતા થકી પમાડે િે .

બીજુ ૂં માયા થકી જે સવે બ્રહ્માૂંડનો સગય િે , તે સગયને વવષે જે પુરુષોત્તમની


મ ૂવતિઓનુ ૂં મનષ્ુ યદે હે કરીને પ્રગટપણૂંુ તેને જે સ્ત્રી-પુરુષ મળ્યા, તે પુરુષોત્તમને
વવષે જે જે જાતના સુખની િાવના બાૂંિે િે , તેની િાસનાએ ર્ુક્ત જે ભચત્ત તે
જ્યારે એ દે િનો ત્યાગ કરે િે ને અક્ષરરપ િામને પામે િે , ત્યારે એ પુરુષ ત્યાૂં
ુ ુ ષોિમ સૂંબધ
જઈને ગોલોક, િૈકૂંુ ઠ તેિી વિજાતીય જે પર ુ તેને ભોગિે િે .
ૂં ી સખ
પણ જેમ બીજા લોકને વવષે સ્ત્રી-પુરુષ પોતે મૈથન
ુ ીિાવે ર્ુક્ત થકા ગૃિસ્થ
થઈને પુરુષોત્તમની ઉપાસના કરે િે , તેવી રીતે ત્યાૂં નથી.

અને બીજા ધામોને વવષે તો પુરુષ-સ્ત્રીની ઉપાસના મૈથન


ુ ને અથે કરે િે ને
પુરુષોત્તમની પણ ઉપાસના કલ્યાણને અથે કરે િે . અને સ્ત્રી મૈથન
ુ ને અથે
પુરુષની ઉપાસના કરે િે ને પુરુષોત્તમની પણ ઉપાસના કરે િે ; તેિી જાતની જે
ુ ુ ષોિમનાૂં બે ચરણારવિિંદની
ભક્તત તે અક્ષરધામને વિષે નિી. ત્યાૂં તો એક પર
ઉપાસના િે , ને તે સાિે જ રમણ િે .

ુ ુ ષ સાથે પણ રમણ કરે િે , ને


અને બીજાૂં િામોને વવષે તો સ્ત્રી પોતાના પર
પુરુષોત્તમની જે મ ૂવતિ િે તેની સાથે પણ રમણ કરે િે અને પુરુષ તે પણ

@prabodhamHari_369 3
વેદરસ

પોતાની સ્ત્રીનાૂં ચરણારવિિંદની સેવા તત્પર થઈને કરે િે . ને કોકશાસ્ત્રે કહ્યા એવા
ૂં ાર રસે કરીને સેવા કરે િે અને નવિા િક્ક્તએ કરીને પુરુષોત્તમની
જે શૃગ
મ ૂવતિનાૂં ચરણારવવિંદની પણ સેવા કરે િે . એિી જાતની જે ઉપાસના ને ભક્તત તે
અક્ષરરપ ધામને વિષે નિી; તે બીજાૂં ધામોને વિષે િે .

એ અક્ષરરપ િામ તે મારૂંુ િે . અને મુક્ત તે પણ જ્યાૂં લગી સ્ત્રીને સુખે


કરીને ર્ુક્ત વતે િે , ત્યાૂં લગી તે મુક્તને પણ અક્ષરરપ િામને વવશે પરમેશ્વર
રાખતા નથી. અને સ્ત્રી જ્યાૂં લગી િણીની ઉપાસના કરે િે ને મુક્ત િે તેને પણ
અક્ષરરપ િામને વવષે પરમેશ્વર રાખતા નથી. બીજાૂં ધામોને વિષે જે પોતાની
મ ૂવતિઓ િે તેની પાસે રાખે િે .

ુ ીભાિે રહહત થાય ત્યારે તે અક્ષરરપ િામને પામે િે ,


અને જ્યારે એ વમથન
અને જ્યારે એ પુરુષ વમથુનીિાવે ર્ુક્ત જે મુક્ત તેને તો એ અક્ષરિામ
સ્વતનમાૂં પણ નથી દે ખાતુ.ૂં તો જે બદ્ધ િક્ત િોય તે તો તે િામને ક્ાૂંથી દે ખે?
ન દે ખે. અને એવ ૂંુ જે અક્ષરરપ ધામ તે પરાત્પર િે ને મન િાણીને અગમ્ય િે .
ુ ુ િડે લક્ષની પ્રાપ્તત િાય તે સારુ એ ગર
તે બ્રહ્મની જે ગર ુ ુ ને ને એ બ્રહ્મને વિષે
અભેદપણૂંુ જાણવ.ૂંુ

@prabodhamHari_369 4

You might also like