2

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 5

વેદરસ

હવે આત્માનો સસદ્ધાંત કહીએ છીએ. તે આત્મધ કેવો છે ? તો, દે શકધળનધાં


આવરણે રહહત છે અને સત્તધમધત્ર છે . અને પોતે અસવદ્યધથી પર છે , મનથી પર
છે , જીવથી પર છે, અને એ સવેનો દ્રષ્ટધ છે . અને જીવને જ્યારે એ આત્માનો
સાક્ષાત્કાર થાય છે , ત્યારે ચિત્તનો નાશ થઈ જાય છે . જેમ સ ૂકાં ખડ અગ્નનએ
કરીને બળી જાય છે , તેમ આત્મજ્ઞધનરૂપ અગ્નનએ કરીને ચિત્ત બળી જાય છે

જે જીવનમક્ુ ત પરષ છે તે પર-અવરને હસ્તધમલવત્ દે ખે છે . અને


ુ ચિત્ત ઉત્તપન્ન થયો છે . અને વધસનધરૂપી
બ્રહ્મદ્રષ્ષ્ટ આવી છે તેણે કરીને શદ્ધ
ુ ચિત્ત બ્રહ્મન ુું જ ચિિંતવન કરે છે . અને તે
ચિત્તનો નધશ થઈ ગયો છે . અને તે શદ્ધ
ચિત્ત શધાંત છે , ને િૈતન્ય છે , અને તે ચિત્ત ને સવષે આત્મજ્યોસત ભધસે છે , અને
જગતની સનવ ૃસત્ત થઈ ગઈ છે , અને દ્રષ્ટધને સવષે ગ્સ્થત છે એવ ાં જેન ાં ચિત્ત થય ાં
છે , તે જીવનમક્ત દે હે કરીને હિયધ કરે છે , પણ મોહને નથી પધમતો. અને દે હને
પોતધથી છે ટે દે ખે છે , જેમ બીજા દે હ તેમ.

અને જેમ શેકેલ ાં બીજ ઊગત ાં નથી, તેમ જીવનમક્ત પાંિવતતમધનને રધખે
છે . તેનધાં જે શભ કમત થધય છે , તે કમે કરીને દે હને નથી ધરતો. અને અશભ કમત
તો કરે જ નહીં. સનવ ૃસત્તપરધયણ જ રહે છે . પ્રવ ૃસત્તન ાં તો ગ્રહણ કરે જ નહીં. અને
તે જીવનમક્ુ ત િૈતન્યપણે જ વવિરે છે , પણ દે હને તો માનતા જ નથી.

અને એ િૈતન્ય(અક્ષરબ્રહ્મ) કેવ ાં છે ? તો, એ િૈતન્યની શગ્ક્ત કધળ છે . ને


શદ્ મધયધ છે અને તે શદ્ મધયધને સવષે જોઈ રહ્યધ છે . અને તે જોવે કરીને શદ્
સત્ત્વધત્મક પરષ થકી ગોલોક ને વૈકઠ
ાં આહદક લોક પોતધને રહ્યધને અથે પ્રગટ

@prabodhamHari_369 1
વેદરસ

થઈ આવે છે . અને સવકધરધવસ્થધત્મક અક્ષરપરષ(મહધપરષ) થકી આ સહહત


અંડનધ સમ ૂહ, તે બદબદધ ને તરાં ગની પેઠે ઊઠે છે ને શમે છે , તેમ એક શદ્
િૈતન્યની દ્રષ્ટીએ કરીને એ મધયધને સવષે ક્ષદ્ર સવરધટરૂપ અને મહધસવરધટરૂપ
બદબદધ ને તરાં ગ તે ઉત્પસત્તકધળે કરીને ઊઠે છે અને પ્રલયકધળે કરીને શમે છે .
અને તે િૈતન્યને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ, અક્ષરબ્રહ્મ કહીએ,
ુ ુ ષોત્તમન ુું ધામ કહીએ; અને અનુંતકોટી જે કૈ વલ્યમક્ુ ત તેને રહ્યાન ુું સ્થાનક
પર
ુ પ્ુ પ્તના સાક્ષી કહીએ.
કહીએ; અને જાગ્રત, સ્વપ્ન, સષ

હે સનષ્પધપ પરમહાંસો! જેમ મધયધરૂપી સમદ્રમધાંથી અનાંતકોટી મહધસવષ્ણ ને


ક્ષદ્ર સવરધટરૂપ તરાં ગ ઊપજે છે અને સમધય છે , તેમ અક્ષરરૂપ િૈતન્ય
મહધસમદ્રમધાંથી મહધકધરણ દે હ તયધતવસ્થધએ યક્ત એવધ અનાંતકોટી જીવનમક્ત
પરષોત્તમની ઈચ્છધએ કરીને બદ્ જીવોનધ કલ્યધણને અથે તરાં ગ બદબદધની પેઠે
ઊપજે છે અને વળી પધછધ અક્ષરરૂપ િૈતન્યને સવષે સમધય છે .

તે જીવનમક્ુ ત કેવધ છે ? તો, જેમની અક્ષરને વવષે આત્મબદ્ધુ દ્ધ છે અને


મહાકારણ શરીરે કરીને એ સવે જીવનમક્ુ તને માહોંમાહીં પ ૃથકપણુું છે . અને
સવેને અક્ષરને વવષે જે આત્મબદ્ધુ દ્ધ છે , તે ણે કરીને એકપણુંુ છે અને અદ્ધિતીયપણુંુ
છે . અને મહધકધરણ દે હે કરીને પરષોત્તમની ઉપધસનધ કરે છે , તે સધર સવેને
પ ૃથકપણુું છે . અને જ્યધરે અક્ષરને સવષે એ સવે આત્મબદ્ધદ્ મધને છે , ત્યધરે
અક્ષરરૂપે કરીને પરષોત્તમની ઉપધસનધ કરે છે .

@prabodhamHari_369 2
વેદરસ

હે પરમહાંસો! એવો જે અનાંતરૂપ અક્ષર આત્મધ છે , તે તમધરાં રૂપ છે . અને


એવો જે ચિદધત્મધ છે તેને તમે સષપ્તતનો સધક્ષી જાણજો. અને શદ્ માયા ને કાળ
તેનધ પણ એ દ્રષ્ટા જાણજો. અને મહત્તત્ત્વધહદકન ાં કધરણ સવકધરધવસ્થધ જે મધયધ
તેનધ અને તે થકી જે બ્રહ્મધાંડનો સગત, તે સવેનધ એ દ્રષ્ટા જાણજો. અને
ુ ુ ષોત્તમની ઈચ્છાએ શદ્ધ
પર ુ ુ ષ તે આકાશની પેઠે
ુ માયાના દ્રષ્ટા એવા જે પર
ુ ુ ષોત્તમ અને મહાકારણ દે હવાળા
વવસ્તારને પામે છે ત્યારે એ અક્ષરને વવષે પર
ુ ુ ષ તે સવે રહે છે ; જેમ આકાશને વવષે શબ્દ રહે છે તેમ પર
પર ુ ુ ષોત્તમ રહે છે .

ુ ુ ષોત્તમની ઈચ્છધરૂપ જે શગ્ક્ત પરષોત્તમને સવષે લીન થધય


અને ક્યધરે ક પર
ુ ુ ષ(અક્ષરબ્રહ્મ) અણની પેઠે પરષોત્તમને સવષે લીન થધય
છે , ત્યધરે એ અક્ષરપર
ુ ુ ષોત્તમને વવષે
છે . જેમ આકધશ કધયે સહહત શબ્દને સવષે લીન થધય છે , તેમ પર
લીન થાય છે ; ત્યધરે એક અદ્ધિતીયપણે કરીને પરષોતમ રહે છે , બીજ ાં અક્ષરધહદ
કધાંઈ રહેત ાં નથી.

હે પરમહાંસો! મહાિૈતન્યરૂપ જે સમદ્ર છે , તે તમધરાં સ્વરૂપ છે . અને એવો


જે આત્મધ તત્ત્વ છે , તે સવે જગતનો પ્રકાશક છે . અને જેમ સ ૂયત થકી પ્રકધશ
નોખો નથી, તેમ સષપ્તતનો સધક્ષી અક્ષરબ્રહ્મ થકી નોખો નથી. અને સધક્ષીથી

શદ્ સવિધર નોખો નથી, એકરૂપ જ છે . અને શદ્ સવિધરથી ‘अहं ब्रह्मास्मम’
એવો અહાંકધર નોખો નથી અને શદ્ સવિધરથી જીવ નોખો નથી. અને જીવથી
મન નોખ ાં નથી, ને મનથી ઇષ્ન્દ્રયો નોખી નથી, ને ઇષ્ન્દ્રયોથી દે હ નોખો નથી, ને
દે હથી જગત નોખ ાં નથી.

@prabodhamHari_369 3
વેદરસ

તે મધટે સવિધરે કરીને જીવને ત્રણ શરીર અને ત્રણ અવસ્થધથી નોખો
પધડવો અને નોખો પધડીને સષપ્તતનધ સધક્ષીને સવષે આત્મબદ્ધુ દ્ધ રધખવી. અને ત્રણ
દે હ ને ત્રણ અવસ્થધને અસત્ય જાણવધાં અને પરમધત્મધની ઉપધસનધ કરવી. અને
જેમ ઘટધકધશ મઠધકધશ સધથે એકપણે વરતે છે ને મઠધકધશ મહદધકધશ સધથે
એકપણે વરતે છે , તેમ જાગ્રત, સ્વતન, સષપ્તતનો સધક્ષી તે ઉત્પસત્ત, ગ્સ્થસત,
ુ બ્રહ્મ સધથે
પ્રલયનધ સધક્ષી સધથે એકપણે વરતે છે . અને તે પ્રલયનો સધક્ષી તે શદ્ધ
ુ બ્રહ્મની દ્રષ્ષ્ટ પરમાત્મા સામી છે અને
એકપણે વરતે છે . અને તે શદ્ધ
ુ ુ ષોત્તમ લોમપણે કરીને વતે છે .
પ્રવતલોમપણે વતે છે અને પર

ુ ુ ષોત્તમનધ સ્વરૂપને કેમ જાણવ?ાં અને અક્ષરબ્રહ્મ લોમપણે કરીને


તે પર
વરતે છે , તે અક્ષરબ્રહ્મનધ સ્વરૂપને કેમ જાણવ?ાં તે એમ છે જે, જાગ્રત, સ્વતન,
સષપ્તતનો જે સધક્ષી(જીવ) અને ઉત્પસત્ત, ગ્સ્થસત, પ્રલયનો જે સધક્ષી(ઈશ્વર) અને
ુ બ્રહ્મ અને તેથી પર જે પરમાત્મા, તે પરમધત્મધ બ્રહ્મરૂપે કરીને
તેથી પર જે શદ્ધ
જે એ બે સધક્ષી તેની સાક્ષતાને ગ્રહણ કરે છે . અને એ બે જે સધક્ષી કહ્યધ છે , તે બે
ુ બ્રહ્મ છે , તે તો દૃશ્ય સધથે જોડતધ નથી અને
રૂપે તો અક્ષર થધય છે . અને શદ્ધ
અક્ષર તો દૃશ્ય સધથે જોડધય છે .

ુ ચિદાકાશરૂપ છે , તે દે હે કરીને
બીજ ાં અક્ષરનાું બે રૂપ છે . એક તો શદ્ધ
ુ ુ ષોત્તમને અને શદ્ધ
પર ુ બ્રહ્મસ ૃષ્ષ્ટને ધરી રહ્યા છે , તે અક્ષરન ુું વનર્ુણ સ્વરૂપ છે .

અને બીજ ાં અક્ષરન ુું સર્ણ


ુ સ્વરૂપ છે . તે રૂપે કરીને જગતની ઉત્પસત્ત,
ગ્સ્થસત ને પ્રલયનધ કધરણ એવધ જે ઇશ્વરકોટટ તેને; જાગ્રત, સ્વતન ને સષપ્તત

@prabodhamHari_369 4
વેદરસ

અને ઉત્પસત્ત, ગ્સ્થસત ને પ્રલય એ બેય વ્યષ્ષ્ટસમષ્ષ્ટદે હને; સષપ્તતનધ સધક્ષીપણે


કરીને અને મધયધનધ સધક્ષીપણે કરીને અનેક કોહટ બ્રહ્માુંડાચિમાનીને; અને અનેક
કોહટ વપિંડાચિમાનીને ધરી રહ્યા છે અને વનર્ુણપણે પ ૃથક્ પણ છે .

ુ પણે કરીને કાળ, માયા, મહાવવષ્ણ,ુ વવરાટ, સ ૂત્રાત્મા,


અને અક્ષરબ્રહ્મ સર્ણ
અવ્યાકૃત, સ્થ ૂળ, સ ૂક્ષ્મ, કારણ એ આટદક જે અનુંત બ્રહ્માુંડોની ઉપાવધ તેને ધરી
રહ્યા છે . અને પોતે પરષોત્તમની ઉપધસનધને સવષે તત્પર છે . ને સાક્ષીપણે કરીને
સમગ્ર બ્રહ્મધાંડ સાંબધ
ાં ી ઉપધસધ છે તેનધ અંતયાુમી છે , ને દ્રષ્ટા છે તે આપણે
સમીપે વરતે છે , ને સષપ્તતનધ સાક્ષીરૂપે કરીને રહ્યધ છે .

હે પરમહાંસો! એને વવષે આત્મબદ્ધુ દ્ધ રાખવી અને એ સવિધરે કરીને


જીવનમક્ત થધવ.ાં અને એવધ જે જ્ઞધનવધન છે તે મન, ઇષ્ન્દ્રય ને દે હને પ્રવ ૃસત્તની
િેષ્ટધ કરવધ દે તધ નથી.

@prabodhamHari_369 5

You might also like