Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

■ T.Y.B.

Com
■ Chapter-4th

ભારતીય ચલણ વ્યવસ્થા

Prepared By:
Sanket Y. Nandagavali
■ 1934ના કાયદા મજ ુ બ રરઝવવ બેંકમાાં બે ખાતા કાયવરત છે.
1. ઇસ્ય ૂ ખાત ાં ુ (Issue Department)
2. બૅન્કિંગ ખાત ાં ુ (Banking Department)
ચલન બહાર પાડવા અંગે કાનની

જોગવાઈઓ
1. રીઝવવ બેં કન ુાં ઇસ્ય ૂ ખાત ુાં બે રૂપપયા અને તે થી વધ ુ મ ૂલ્યની ચલણી નોટો બહાર પાડી શકે છે .
2. ઇસ્ય ૂ પવભાગની અસ્યામતો રરઝવવ બેં કના બૅ ન્કિંગ પવભાગની અસ્યામતોથી અલગ
રાખવાની રહેશે.
3. રરઝવવ બૅ ્ક દ્વારા બહાર પાડવામાાં આવે લી બધી ચલણી નોટો કાયદામા્ય ગણાશે અને કે્ર
સરકારની બાાંહધ ે રી(ગે રાંટી) એને પ્રાપ્ત થશે.
4. રરઝવવ બૅ ્ક દ્વારા જારી કરવામાાં આવે લ તમામ ચલણી નોટોની રડઝાઇન, કદ, સ્વરૂપ અને
અ્ય બાબતોને કે્ર સરકારે પ ૂવવ માંજૂરી આપેલી હોવી જોઈએ.
5. કે્ર સરકાર રરઝવવ બૅ ્ક દ્વારા બહાર પાડવામાાં આવે લી ચલણી નોટોન ુાં પવમર
ુ ીકરણ કરવાની
સત્તા ધરાવે છે .
6. રરઝવવ બૅ ્ક દ્વારા બહાર પાડવામાાં આવે લી ચલણી નોટો પર કોઈ સ્ટૅમ્પ વે રો લાગ ુ પડશે
નહીં.
7. ભારત સરકાર, રરઝવવ બૅ ્ક દ્વારા જ એક રૂપપયાની નોટ અને પસક્કા ચલણમાાં મ ૂકી શકશે.
ચલણ પદ્ધપત
1. સપ્રમાણ અનામત પદ્ધપત
– પ્રારં ભમાં રરઝર્વ બેંકે ચલણી નોટો બહાર પાડર્ાની બાબતમાં જે પદ્ધતત અપનાર્ી હતી
તેને સપ્રમાણ અનામત પદ્ધતત તરીકે ઓળખર્ામાં આર્ે છે .
– આ પદ્ધતતમાં ચલણી નોટો જેટલા પ્રમાણમાં બહાર પડાતી તેટલા જ પ્રમાણમાં તેના
પીઠબળ તરીકે રરઝર્વ બૅન્કે અનામતન ં પ્રમાણ જાળર્વ ં પડત.ં
– આ પદ્ધતત 1956 સધી કામ કરતી રહી હતી.
2. ુ તમ અનામત પદ્ધપત
્યન
– સપ્રમાણ અનામત પદ્ધતત ૧૯૫૬માં દૂર કરીને તેના સ્થાને ન્ય ૂનતમ અનામત પદ્ધતત
અપનાર્ર્ામાં આર્ી.
– આ પદ્ધતતમાં ચલણી નોટોના પ્રમાણ કે મ ૂલ્યને ધ્યાનમાં લીધા તર્ના એક ચોક્કસ
તનધાવ રરત અનામતો તેના પીઠબળ તરીકે રાખર્ાની હોય છે .
– તેમાં અનામતોન ં ન્ય ૂનતમ પ્રમાણ ₹ 200 કરોડ જેટલ ં નક્કી કરર્ામાં આવય,ં તેમાં
ઓછામાં ઓછા ₹115 કરોડન ં સોન ં અને ₹ 85 કરોડની તર્દે શી જામીનગીરીઓનો
સમાર્ેશ થતો હતો.

You might also like