Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 19

M.C.Q.

T.Y.B.COM. SEM-5
ECONOMICS (INDIAN ECONOMY)
૧. નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ?
A. ૧ જુ લાઈ ૨૦૧૫
B. ૧ જાન્યુઆરી ૨૦૧૫
C. ૨૫ જાન્યુઆરી ૨૦૧૬
D. ૧૪ મે ૨૦૧૪
૨. નીતિ આયોગની મુખ્ય કાયાાલય ક્યાાં આવલુાં છે ?
A. કલકિા
B. બેંગલોર
C. મુબ
ાં ઈ
D. દિલ્હી
૩. નીતિ આયોગના અધ્યક્ષ હોય છે .
A. િે શના પ્રધાનમાંત્રી
B. દરઝવા બેંક ઓફ ઇન્ન્િયાના ગવનાર
C. િે શના નાણામાંત્રી
D. િે શના રાષ્ટ્રપતિ
૪. નીતિ આયોગના ઉપાધ્યક્ષની તનમણ ૂક કોણ કરે છે ?
A. િે શના પ્રધાનમાંત્રી
B. દરઝવા બેંક ઓફ ઇન્ન્િયાના ગવનાર
C. િે શના નાણામાંત્રી
D. િે શના રાષ્ટ્રપતિ
૫. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ છે ?
A. અરતવિંિ પાનગદરયા
B. નરે ન્ર મોિી
C. અતમિાભ કાાંિ
D. શક્તિકાાંિિાસ
૬. નીતિ આયોગના વિામાન ઉપાધ્યક્ષ કોણ છે ?
A. અરતવિંિ પાનગદરયા
B. નરે ન્ર મોિી
C. રાજીવકુ માર
D. શક્તિકાાંિિાસ
૭. NITI આયોગનુ ાં પ ૂરુાં નામ છે .
A. National Institution for Transfer India
B. National Institution for Trading of India
C. National Institution for Transforming India
D. National Institut for Transforming India
૮. આયોજન પાંચની રચના ક્યારે થઇ?
A. ૧૦ માચા ૧૯૫૦
B. ૧૫ માચા ૧૯૫૦
C. ૨૦ માચા ૧૯૫૧
D. ૧૬ માચા ૧૯૫૧
૯. ભારિના આયોજન પાંચના પ્રથમ અધ્્ક્ષ કોણ હતુ?ાં
A. પી.સી. મહાલનોબીસ
B. જોન મથાઈ
C. પાંદિિ જવાહરલાલ નહેરુ
D. શ્રી એમ. તવશ્વેશ્વરૈ યા
૧૦. નીતિ આયોગમાાં નીચેના માાંથી કઈ વ્યવસ્થાનુ ાં તનમાાણ અને સર્જન કરવાનો ઉિે શ છે ?
A. જ્ઞાન આધાદરિ
B. સાંશોધન આધાદરિ
C. સાહતસક આધાદરિ
D. ઉપરના બધાજ
૧૧. ‘ન ૂિન ભારિ’ની રચના સાકાર કરવાના હેતથ
ુ ી વિામાન સરકારે િેના રાષ્ટ્રીય તવકાસ
એજન્િાના સાંકલલિ ભાગ િરીકે નીતિ આયોગે નીચેના માાંથી કયા તવઝન પર કામ કરી
રહ્ુાં છે
A. ૧૫ વર્ાના લાાંબા ગાળાના તવઝન
B. સાિ વર્ાના મધ્યમ ગાળાના તવઝન
C. ત્રણ વર્ાના એકસન પ્લાન
D. ઉપરના બધાજ
૧૨. નીતિ આયોગમાાં એતસ ઓદફશીયો(ex officio) િરીકે નીચેના માાંથી કોની તનમણ ૂક કરે છે ?
A. કેન્રીય ગૃહ પ્રધાન- કેન્રીય રે લ્વે પ્રધાન
B. કેન્રીય નાણાાં પ્રધાન- કેન્રીય કૃતર્ પ્રધાન
C. ઉપરના A અને B બાંને
D. ઉપર માાંથી કોઈ નદહ
૧૩. રાષ્ટ્રીય આવકના “પ્રણાલલકાગિ કે પરાં પરાગિ તવકાસ િર” (Hindu Growth Rate) નો
ખ્યાલ કોણે આપ્યો?
A. પ્રો. રાજકૃષ્ટ્ણ
B. પ્રો. એિમ ક્સ્મથ
C. પ્રો. એ.કે.સેન
D. પ્રો. રઘુરામરાજન

૧૪. છે લ્લા ૬૫ વર્ાના આયોજનકાળ િરતમયાન ભારિની રાષ્ટ્રીય આવકનો સરે રાશ વાતર્િક
વ ૃદ્ધિનો િર કેટલો રહ્યો?
A. ૪.૦% થી ૫%
B. ૩.૫% થી ૪.૦%
C. ૧.૫% થી ૨.૫%
D. ૩.૫% થી ૪.૦%
૧૫. છે લ્લા ૬૫ વર્ાના આયોજનકાળ િરતમયાન ભારિની માથાિીઠ આવકનો વ ૃદ્ધિનો િર
કેટલો રહ્યો?
A. ૧.૫% થી ૨.0%
B. ૩.૫% થી ૪.૦%
C. ૧.૫% થી ૨.૫%
D. ૩.૫% થી ૪.૦%
૧૬. બારમી પાંચવર્ીય યોજનાનો સરે રાશ આતથિક તવકાસ િર કેટલો રહ્યો?
A. ૫.૩%
B. ૭.૪%
C. ૬.૮%
D. ૭.૧%
૧૭. CSO નુ ાં પ ૂરુાં નામ જણાવો.
A. Chief Strategy officer
B. Central Statistical Organisation
C. Chief Security office
D. Chief sales officer
18. Central Statistical Organization (કેન્રીય આંકિાકીય સાંસ્થા) ની સ્થાપના થઇ.
A. ૧૯૫૦
B. ૧૯૫૨
C. ૧૯૯૧
D. ૧૯૮૨
૧૯. કુ લ ઘરે લ ુ પેિાશમાાં સાંિભામાાં રીલીયન િોલરવાળા િે શોની તલબમાાં કોનો સમાવેશ થિો
નથી
A. રતશયા
B. ભારિ
C. લિટન
D. અમેદરકા
૨૦. સમગ્ર તવશ્વમાાં દૂ ધ ઉત્પાિક િે શ િરીકે પ્રથમ સ્થાન પ્રાપ્િ કરીયુાં છે .
A. િેન્માકા
B. ભારિ
C. ઓસ્ટેલલયા
D. અમેદરકા
૨૧. સમગ્ર તવશ્વમાાં ઘઉંના ઉત્પાિક િે શ િરીકે ભારિનો ક્રમ છે .
A. પ્રથમ
B. બીજો
C. ત્રીજો
D. ચોથો
૨૨. તવશ્વના ઔધોલગક િે શો માાં ભારિ કયુાં સ્થાન ધરાવે છે ?
A. ચોથુાં
B. આઠમુાં
C. સાિમુાં
D. નવમુાં
૨૩. ૧૯૫૦-૫૧ માાં આપણી રાષ્ટ્રીય આવકમાાં ખેિીક્ષેત્રનો ફાળો હિો.
A. ૨૫%
B. ૨૮.૬%
C. ૫૫.૩%
D. ૬૧%
૨૪. ૨૦૧૬-૨૦૧૭મા માાં આપણી રાષ્ટ્રીય આવકમાાં સેવાક્ષેત્રનો ફાળો હિો.
A. ૨૫%
B. ૨૮.૬%
C. ૫૫.૩%
D. ૬૧%

૨૫. ૨૦૧૬-૨૦૧૭માાં આપણી રાષ્ટ્રીય આવકમાાં ઉધોગક્ષેત્રનો ફાળો હિો.


A. ૨૫%
B. ૨૮.૬%
C. ૫૫.૩%
D. ૧૪%
૨૬. ૨૦૧૬-૨૦૧૭માાં આપણી રાષ્ટ્રીય આવકમાાં ખેિી,ઉધોગ અને સેવાક્ષેત્રનો ફાળો અનુક્રમે
હિો.
A. ૨૫%, ૨૮.૬%, ૫૫.૩%
B. ૫૫.૩%, ૧૬.૧%, ૬૧%
C. ૧૪%, ૨૫%, ૬૧%
D. ૬૧%, ૧૬.૧%, ૧૪%
૨૭. નીચેના માાંથી ભારિમાાં કઈ ક્રાાંતિ યુગના માંિાણ થયા છે ?
A. હદરયાળી ક્રાાંતિ (ક્રુતર્ક્ષેત્રે)
B. ભ ૂરી ક્રાાંતિ (મત્સ્ય અને િદરયાઈ પેિાશો)
C. પીળી ક્રાાંતિ (િેલીલબયાાં અને ખાધ િેલ)
D. શ્વેિ ક્રાાંતિ (દૂ ધ અને દુ ધની પેિાશ)
E. િાઉન ક્રાાંતિ (બાયોગેસ)
F. ઉપરની બધીજ
૨૮. તવશ્વના ટેકનીકલ અને વૈજ્ઞાતનક માનવશક્તિ રાષ્ટ્રોમાાં ભારિનો ક્રમ છે .
A. નવમો
B. પ્રથમ
C. ચોથો
D. ત્રીજો
૨૯. ૨૦૧૧ની વસ્િી ગણિરીનાાં અહેવાલ મુજબ ભારિમાાં સાક્ષરિાનુ ાં પ્રમાણ હતુ.ાં
A. ૬૪.૮%
B. ૭૪.૪%
C. ૭૪.૦૪%
D. ૬૮.૮%
3૦. ૨૦૧૭માાં ભારતમાાં અપેક્ષિત આયુષ્યનુાં પ્રમાણ હતુ.ાં
A. ૬૮.૮ વર્ા
B. ૫૮.૬ વર્ા
C. ૭૦.૧ વર્ા
D. ૭૫.૫ વર્ા
૩૧. નીચેના કયા કાયાક્રમોનાાં અમલથી ભારિીય અથાિત્ર
ાં માાં ગુણાત્મક પદરવિાનો આવી રહ્યા
છે ?
A. મેક ઇન ઇન્ન્િયા (Make in India) -2014
B. દિજીટલ ઇન્ન્િયા (Digital India)- 2015
C. સ્કીલ ઇન્ન્િયા (Skill India)- 2015
D. સ્ટાટા અપ (Start up )- 2016
E. ઉજ્જવલ યોજના (Ujjwal yojana )- 2016
F. જન ધન યોજના (jan dhan yojana)-2014
G. મુરા યોજના (Mudra yojana) – 2015
H. ઉપરના બધાજ
૩૨. ભારતીય અર્થતત્ર
ાં ને...................... કહેવાય.
A. પછાિ અથાિત્ર
ાં
B. અલ્પતવકતસિ અથાિત્ર
ાં
C. તવકાસમાન અથાિત્ર
ાં
D. તવકતસિ અથાિત્ર
ાં
૩૩. નીચેના માાંથી કયો આતથિક તવકાસનો માપિાંિ(તનિે શક) છે ?
A. રાષ્ટ્રીય આવક અને માથાિીઠ આવક
B. જીવનનો ભૌતિક ગુણવિા આંક
C. માનવ તવકાસ આંક
D. ઉપરના બધાજ
૩૪. િાજેિરનાાં વર્ોમાાં ભારિીય અથાિત્ર
ાં ને............... નુ ાં લબરુ િ પ્રાપ્િ થયુ.ાં
A. મેક ઇન ઇન્ન્િયા
B. દિજીટલ ઇન્ન્િયા
C. સ્કીલ ઇન્ન્િયા
D. િાન્િ ઇન્ન્િયા
૩૫. િર પાાંચ વર્ે નાણાાંપચ
ાં ની તનમણ ૂક કોણ કરે છે ?
A. વિાપ્રધાન
B. રાષ્ટ્રપતિ
C. રાજ્યપાલ
D. નાણાાંમત્ર
ાં ી
૩૬. પ્રથમ નાણાાંપચ
ાં ના અધ્યક્ષ કોણ હિા?
A. િૉ.તવજય કેલકર
B. િૉ.વાય.વી. રે િી
C. શ્રી.એન.કે. તસિંહ
D. શ્રી કે.સી.તનયોગી
૩૭. ચૌિમાાં નાણાાંપચ
ાં ના અધ્યક્ષ કોણ છે ?
A. િૉ.તવજય કેલકર
B. િૉ.વાય.વી. રે િી
C. શ્રી.એન.કે. તસિંહ
D. શ્રી કે.સી.પાંિ
૩૮. પાંિરમાાં નાણાાંપચ
ાં ના અધ્યક્ષ કોણ છે ?
A. િૉ.તવજય કેલકર
B. િૉ.વાય.વી. રે િી
C. શ્રી.એન.કે. તસિંહ
D. શ્રી કે.સી.પાંિ
૩૯. નાણાાંપચ
ાં નીચેના માાંથી કયા સાધનોની વહેંચણી કરે છે ?
A. કેન્રીય આબકારી જકાિ
B. વારસા વેરો
C. રે લ્વે ભાિાાં પરનો કર
D. ઉપરના બધાજ
૪૦. માનવ તવકાસનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો?
A. પ્રો. અલભજીિ બેનરજી
B. પ્રો. અબ્દુ લ કલામ
C. પ્રો. મહેબબ
ુ ઉલ હક
D. પ્રો. અમ ૃત્ય સેન
૪૧. માનવ તવકાસ આંક અહેવાલ કોણ બહાર પાિે છે?
A. UNDP
B. UNO
C. WHO
D. NITI
42. પ્રથમ માનવ તવકાસ આંક અહેવાલ ક્યારે પ્રકાતશિ થયો?
A. 1991
B. 1990
C. 1986
D. 2011
૪૩. માનવ તવકાસ આંકનાાં તનિે શકો છે .
A. અપેલક્ષિ આયુષ્ટ્ય
B. તશક્ષણ સાંપાિન
C. જીવન ધોરણ અથવા માથાિીઠ આવક
D. ઉપરના બધાજ
૪૪. માનવ તવકાસ આંકના ઘટકો છે .
A. સમિા
B. લચરાં િનિા
C. ઉત્પાિકિા
D. ઉપરના બધાજ
૪૫. માનવ તવકાસ આંકની રન્ષ્ટ્ટએ તવશ્વના તવતવધ િેશોનુ ાં વગીકરણ કેટલા પ્રકારે કરવામાાં
આવે છે?
A. 5
B. 2
C. 4
D. 3
૪૬. માનવ તવકાસ અહેવાલ-૨૦૧૬ પ્રમાણે તવશ્વના ૧૮૮ િે શો પૈકી ભારિનો ક્રમ છે .
A. ૧૩૩મો
B. ૧૩૧મો
C. ૧૩૦મો
D. ૧૩૫મો
૪૭. માનવ તવકાસ અહેવાલ-૨૦૨૦ પ્રમાણે તવશ્વના ૧૮૯ િે શો પૈકી ભારિનો ક્રમ છે .
A. ૧૩૩મો
B. ૧૩૧મો
C. ૧૩૦મો
D. ૧૩૫મો
૪૮. માનવ તવકાસ અહેવાલ-૨૦૨૦ પ્રમાણે તવશ્વના ૧૮૯ િે શો પૈકી સૌથી નીચો ક્રમે કયો
િે શ છ?
A. સુિાન
B. માલી
C. નાઈજર
D. પાદકસ્િાન
૪૯. માનવ તવકાસ અહેવાલ-૨૦૨૦ પ્રમાણે તવશ્વના ૧૮૯ િે શો પૈકી સૌથી ઊંચા ક્રમે કયો
િે શ છ?
A. જાપાન
B. નોવે
C. કેનેિા
D. લિટન
૫૦. માનવીમાાં રહેલી શારીદરક અને માનતસક શક્તિઓના તવકાસ માટે જે મ ૂિી રોકવામાાં આવે
િેને કહેવાય.
A. માનવ મ ૂિી
B. આતથિક મ ૂિી
C. સામાજજક મ ૂિી
D. ભૌતિક મ ૂિી
૫૧. સવા તશક્ષા અલભયાનનો ઉિે શ શુાં છે ?
A. બધાજ બાળકો અને બાળાઓ શાળામાાં પ્રવેશ પામે અને ઉચ્ચિર પ્રાથતમક સ્િર
સુધી િેઓ ચાલુ રહે
B. પ્રવેશ વખિે બાળકો અને બાળાઓ વચ્ચે ભેિ કે િફાવિ આચરવામાાં ન આવે
C. સમાજના બધાાં જ બાળકો અને બાળાઓ વચ્ચે ભેિભાવ તવના શાળામાાં પ્રવેશ
પામે
D. ઉપરના બધાજ
૫૨. મદહલા સાંબતાં ધિ તવકાસ આંક અને મદહલા સશદકિકરણના માપનો આંક આ બાંને ખ્યાલમાાં
નીચેના કયા અથાશાસ્ત્રીનુ ાં પ્રિાન મહત્વનુ ાં છે ?
A. પ્રો. અમત્યા સેન
B. પ્રો. સુધીર આનાંિ
C. પ્રો. મેઘનાિ િે સાઈ
D. ઉપરના બધાજ
૫૩. ભારિના સાંિભામાાં િાજિેરમાાં પ્રકાતશિ માનવ તવકાસ અહેવાલ-૨૦૧૭નુ ાં િારણ નીચેના
માાંથી કયુાં નથી
A. અપેલક્ષિ આયુષ્ટ્ય વધીને 68.8 વર્ાન ુ ાં થયુાં
B. સાક્ષરિા િર વધીને 80% થયુાં
C. જન્મિર ઘટીને 20 થયુાં
D. મ ૃત્યુિર ઘટીને 6.8 થયુાં
૫૪. ૨૦૨૦ના ટ્રાન્સપેરન્સી ઈન્ટરનેશનલ અહેવાલ મુજબ ભ્રષ્ટાચાર આંકમાાં 180 દે શ પૈકી
ભારતનો ક્રમ છે .
A. 81મો
B. 86મો
C. 90મો
D. 88મો
૫૫. ૨૦૨૧ માનવ સુખાકારી આંક અહેવાલ મુજબ વવશ્વના ૧૪૯ દે શો પૈકી ભારતનો આંક છે .
A. ૧૨૯મો
B. ૧૩૦મો
C. ૧૩૯મો
D. ૧૩૩મો
૫૬. “તવકાસનો હેત ુ પ્રજાને લાાંબ ુ આયુષ્ટ્ય િથા વધુ ઉત્પાિકીય અને વધુ સુખમય જીવન
જીવવામાાં સહાયભ ૂિ થવાનો છે . આવુાં એક સરળ પરાં ત ુ મજબ ૂિ સત્ય ભૌતિક અને
નાણાાંકીય સાંપતિ પાછળની િોિમાાં ઘણી વખિ તવસારી િે વામાાં આવે છે . આતથિક તવકાસ
ની જે પ્રદકયામાાં માનવી કેન્રસ્થાને ન હોય િેવો, તવકાસ આત્મા તવનાનો તવકાસ છે .” આ
વાકય કોણે આપ્યુ?ાં
A. મેઘનાિ િે સાઈ
B. સુધીર આનાંિ
C. અલભજીિ બેનરજી
D. અમત્યા સેન
૫૭. બારમી પાંચવર્ષીય યોજનામાાં સરે રાશ ઔધોક્ષિક વ ૃદ્ધિ દર કેટલો રહ્યો?
A. ૫.૨%
B. ૫.૪%
C. ૭.૪%
D. ૫.૦%
૫૮. નીચેના માાંથી કઈ યોજનામાાં જાહેર ક્ષેત્રને િથા ભારે પાયાના ઉધોગોના તવકાસને ખાસ
પ્રાધાન્ય આપવામાાં આવ્યુ?ાં
A. પ્રથમ પાંચવર્ીય યોજના
B. બીજી પાંચવર્ીય યોજના
C. ત્રીજી પ્રથમ પાંચવર્ીય યોજના
D. ચોથી પ્રથમ પાંચવર્ીય યોજના
૫૯. ઉગિા ઉધોગો (Sun-rise industries) માાં સમાવેશ થાય છે .
A. ઈલેતરોતનકસ
B. કોમ્યુટર
C. માઈક્રોચીપ્સ
D. ઉપરના બધાજ
૬૦. ભારિમાાં સૌ પ્રથમ ઔધોલગક નીતિ ક્યારે શરૂ થઈ?
A. 1948
B. ૧૯૮૦
C. 1956
D. 1991
૬૧. 1948ની ઔધોલગક નીતિમાાં જરૂરી ફેરફારો નીચેની કઈ ઔધોલગક નીતિમાાં કરવામાાં
આવ્યા?
A. 1991
B. 1980
C. 1956
D. ઉપરની બધીજ
૬૨. નીચેના માાંથી કયો 1991ની ઔધોલગકનો હેત ુ છે ?
A. પયાાવરણની જાળવણી
B. ઉત્પાિકિા અને ફળિાયી રોજગારીની િકોમાાં એકધારી વ ૃદ્ધિ કરવી
C. ઉ[ઉપલબ્ધ સાધનોનો ઇષ્ટ્ટિમ અને કાયાક્ષમ ઉપયોગ
D. ઉપરના બધાજ
૬૩. નીચેના માાંથી કયુાં ઔધોલગક નીતિનુ ાં મુખ્ય લક્ષણ છે ?
A. એમ.આર.ટી.પી. કાયિામાાં સુધારા
B. ઔધોલગક પરવાના પિતિ
C. તવિે શી મ ૂિીરોકાણને પ્રોત્સાહન
D. ઉપરના બધાજ
૬૪. ઈજારાશાહી અને તનયાંત્રણાત્મ્ક વેપારી રીિ રસમો (MRTP) અંગેનો કાયિો ક્યારે અમલમાાં
આવ્યો?
A. 19૭૩
B. 1980
C. 1970
D. 1991
૬૫. ‘Ease Business’ (સરળ વેપાર) ના નવેમ્બર ૨૦૧૬ થી ઓતટોબર ૨૦૧૭ના સમયગાળા
ને આવરી લેિા અહેવાલ મુજબ તવશ્વના ૧૯૦ િે શો પૈકી ભારિનો ક્રમ આવે છે .
A. 100 મો
B. 1૩૦મો
C. 151મો
D. 180મો
૬૬. નવી ઔધોલગક નીતિની અથાપ ૂણા સફળિા માટે નીચેનો કયો મુદ્દો મહત્વનો છે ?
A. કરવેરાનુ ાં માળખુાં અને કરની ચુકવણી
B. કરારનુ ાં પાલન
C. શ્રતમકો અંગેના કાયિા
D. ઉપરના બધાજ
૬૭. નીચેના માાંથી કયો ઉધોગો કૃતર્ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીિે ગાઢ રીિે સાંકળાયેલા છે .
A. િેરી ઉધોગ
B. પશુપાલન ઉધોગ
C. મધ માખી ઉધોગ
D. ઉપરના બધાજ
૬૮. ખેિ આધાદરિ ઉધોગોના તવકાસથી ખેડૂિોની આવકમાાં બમણો વધારો કરવાનુ ાં લક્ષ્ય
રાખવામાાં આવ્યુાં
A. ૨૦૨૫સુધીમાાં
B. ૨૦૨૨સુધીમાાં
C. ૨૦૨૧સુધીમાાં
D. ૨૦૨૩સુધીમાાં
૬૯. ખેિ આધાદરિ ઉધોગોમાાં મ ૂિી ઉત્પાિન ગુણોિર પ્રમાણમાાં --------હોય છે .
A. નીચો
B. ઊંચો
C. પ્રમાણસર
D. ઊંચો-નીચો
૭૦. ખેિ આધાદરિ ઉધોગોથી પ્રાપ્િ થાય છે .
A. પ ૂરક રોજગારી
B. પ ૂરક આવકમાાં વધારો
C. સામાજજક ખચામાાં બચિ
D. ઉપરના બધાજ
૭૧. નીચેના માાંથી કઈ સાંસ્થા ખેિ આધાદરિ ઉધોગોને સમયસર, પ ૂરિા પ્રમાણમાાં અને
પોર્ણક્ષમ વ્યાજિરે તધરાણ પ ૂરુાં પાિે છે ?
A. મુરા બેંક
B. પ્રાિે તશક ગ્રામીણ બેંક
C. રાજ્ય નાણા કોપોરે શન
D. ઉપરના બધાજ
૭૨. “ગાાંધી કે તવચારો કી ૨૧વી સિીમાાં પ્રાસાંલગિા” આ દહન્િી પુસ્િકના લેખક કોણ છે ?
A. મહાત્મા ગાાંધીજી
B. શ્રી માણેક જૈન
C. રતવશાંકર મહારાજ
D. ઉપર માાંથી કોઈ નહી
૭૩. નીચેના માાંથી કઈ ખેિ આધાદરિ ઉધોગોની સમસ્યા છે .
A. સાંગઠનનો અભાવ
B. અધિન ટેકનોલોજીનો અભાવ
C. નાણાકીય મુશ્કેલીઓ
D. ઉપરની બધીજ
૭૪. પયાાવરણને પ્રદૂ તર્િ કરિો મુખ્ય ઉધોગ કયો છે ?
A. રસાયણ ખાિર ઉધોગ
B. પેરોકેમીકલ્સ ઉધોગ
C. પોલલમર ઉધોગ
D. ઉપર બધાજ
૭૫. “ તવશ્વ પયાાવરણ ” દિવસ િરીકે ઉજવવામાાં આવે છે .
A. ૨૨મી એતપ્રલ
B. ૫મી જૂન
C. ૫મી જુ લાઈ
D. ૫મી સપ્ટેમ્બર
૭૬. તવશ્વની “ગ્રીન હાઉસ ઈફેતટ”માાં ગાબિાાં પાિનાર રાષ્ટ્ર િરીકે ભારિનો ક્રમ ----- આવે છે .
A. પ્રથમ
B. બીજો
C. ચોથો
D. ત્રીજો
૭૭. ભારિમાાં પયાાવરણ સુરક્ષા ધારો અમલમાાં આવ્યો.
A. ૧૯૭૨
B. ૧૯૮૮
C. ૧૯૮૦
D. ૧૯૮૬
૭૮. વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેનો ધારો અમલમાાં આવ્યો.
A. ૧૯૭૨
B. ૧૯૮૮
C. ૧૯૮૦
D. ૧૯૮૬
૭૯. તવશ્વમાાં પ્રદૂ ર્ણ ફેલાવનાર સૌથી મોટો િે શ કયો છે ?
A. ભારિ
B. અમેદરકા
C. ચીન
D. રતશયા
૮૦. ભારિ પ ૃથ્વીનાાં વાિાવરણમાાં કેટલા ટકા જોખમી ગેસો છોિે છે ?
A. ૨૦.૬%
B. ૧૪.૮%
C. ૫.૫%
D. ૨.૧%
૮૧. એન્વાયરમેન્ટ પરફોમાન્સ ઇન્િેતસ નીચેની કઈ યુતનવસીટીના તનષ્ટ્ણાિો દ્દારા િૈયાર કરવા
આવે છે
A. અમેદરકાની યેલ યુતનવસીટી
B. કોલમ્મ્બયા યુતનવસીટી
C. કેલલફોતનિયા યુતનવસીટી
D. ઉપરની A અને B
૮૨. પયાાવરણની જાળવણી અને સુરક્ષા માટે સરકારે નીચેના માાંથી કઈ સાંસ્થાની રચના કરી.
A. વિાપ્રધાનના અધ્્ક્ષપિ હેઠળની રાષ્ટ્રીય પયાાવરણ સતમતિ
B. નેશનલ વેસ્ટલેન્િ િેવલપમેન્ટ બોિા ૧૯૮૫
C. ઇન્ન્િયન કાઉક્ન્સલ ઓફ ફોરે સ્રી દરસચા and એજ્યુકેશન
D. ઉપરની બધીજ
૮૩. ગ્લોબલ વોતમિંગ (Global Warming) સાથે સાંબતાં ધિ છે ...........
A. કુ િરિી આફિો
B. એસીિ રે ઇન
C. ઓઝોન તવસ્િારમાાં ગાબિાાં
D. ઉપરના બધાજ
૮૪. ભારિના સૌથી પ્રદૂ તર્િ શહેરોમાાં સમાવેશ થાય છે .
A. સુરિ, અમિાવાિ, રાજકોટ
B. કાનપુર, આગ્રા, દિલ્હી
C. ઉજ્જેન, બેંગલોર, કોચી
D. મુબઈ,
ાં રાાંચી, અમ ૃિસર
૮૫. તવશ્વ પયાાવરણ દિવસની ઉજવણીની શરૂઆિ કયા વર્ાથી કરવામાાં આવી?
A. ૧૯૭૪
B. ૧૯૭૨
C. ૧૯૮૮
D. ૧૯૮૬
૮૬. ૨૦૨૦ના અહેવાલ મુજબ એન્વાયરમેન્ટ પરફોમાન્સ ઇન્િેતસમાાં ભારિ નો ક્રમ છે .
A. ૧૮૬
B. ૧૬૮
C. ૧૨૧
D. ૧૨૩
૮૭. ભારિમાાં જાહેર ક્ષેત્રનો ઝિપી તવકાસ કઈ પાંચવર્ીય યોજનાથી થયો?
A. પ્રથમ પાંચવર્ીય યોજના
B. બીજી પાંચવર્ીય યોજના
C. પાાંચમી પાંચવર્ીય યોજના
D. ત્રીજી પાંચવર્ીય યોજના
૮૮. માચા ૨૦૧૬નાાં અંિે ભારિમાાં કેન્ર સરકારના કેટલા જાહેર સાહસો કાયારિ હિા?
A. ૫
B. ૧૪૭
C. ૨૪૪
D. ૨૪૬
૮૯. અલગયારમી પાંચવર્ીય યોજના િરતમયાન થયેલા કુ લ મ ૂિીરોકાણમાાં જાહેર ક્ષેત્ર અને
ખાનગી ક્ષેત્રનો ગુણોિર કેટલો હિો?
A. ૪૬:૫૪
B. ૬૪:૩૬
C. ૪૮:૫૨
D. ૨૩:૭૭
૯૦ . િે શની આતથિક પ્રવ ૃતિઓમાાં રાજ્યની સાપેક્ષ ભુતમકામાાં ઘટાિો અને ખાનગી સાહસની
ભુતમકામાાં વધારો થયો છે જે માટેન ુ ાં કારણ છે .
A. ખાનગીકરણ
B. ઉિારીકરણ
C. વૈશ્વીકરણ
D. તવનીવેશીકરણ
૯૧. આયોજનકાળ િરતમયાન ભારિમાાં જાહેર સાહસોની સ્થાપના અને તવકાસ માટેનો મુખ્ય
હેત ુ શુાં હિો?
A. રોજગારીનુ ાં સર્જન કરવુાં
B. સમિોલ પ્રાિે તશક તવકાસ સાધવો
C. આંિરસ્િરીય માળખાના સર્જન અને તવસ્િરણ દ્દારા ઝિપી તવકાસને પ્રોત્સાહન
આપવુાં
D. ઉપરના બધાજ
૯૨. જુ લાઈ 1991થી હાથ ધરાયેલ આતથિક સુધારણા કાયાક્રમ (ઉિારીકરણ) અન્વયે નીચેના
માાંથી કયા ક્ષેત્રને ખાનગી સાહસ માટે ખુલ્લા મુકવામાાં આવ્યુ.ાં
A. ઔધોલગક ક્ષેત્ર
B. નાણાાંકીય ક્ષેત્ર
C. બેંદકગ અને વીમા ક્ષેત્ર
D. ઉપરના બધાજ
૯૩. ૧૯૫૦-૫૧માાં ભારિની ચોખ્ખી આંિદરક પેિાશમાાં જાહેર ક્ષેત્રનો ફાળો હિો.
A. ૨.૮%
B. ૩.૨%
C. ૧૪.૫%
D. ૨૩%
૯૪. ૨૦૧૬-૧૭માાં ભારિની ચોખ્ખી આંિદરક પેિાશમાાં જાહેર ક્ષેત્રનો ફાળો હિો.
A. ૨.૮%
B. ૩.૨%
C. ૧૪.૫%
D. ૨૩%
૯૫. આયોજન કાળ િરતમયાન ભારિના આતથિક તવકાસમાાં જાહેર ક્ષેત્રના ફાળામાાં નીચેના માાંથી
કયો મુિો મહત્વનો રહ્યો.
A. તનકાસ કમાણીમાાં વધારો
B. રોજગારીમાાં વધારો
C. નફામાાં વધારો
D. ઉપરના બધાજ
૯૬. નીચેના માાંથી કઈ જાહેર સાહસોની મુખ્ય સમસ્યા છે ?
A. વધુ પિિા કમાચારીઓની તનમણ ૂક
B. સ્થાતપિ ઉત્પાિન શક્તિનો અપ ૂરિો ઉપયોગ
C. લબન ઉત્પાિક ભારે ખચાાઓ
D. ઉપરના બધાજ
૯૭. ભારિમાાં જાહેર સાહસોની નીચી ઉત્પાિકિા માટેન ુ ાં મુખ્ય કારણ છે .
A. ઔધોલગક અશાાંતિ
B. પેિાશની નીચી દકિંમિ
C. ઊંચુાં સામાજજક ખચા
D. ઉપરના બધાજ
૯૮. ભારિ સરકારે જાહેર ક્ષેત્રે તવનીવેશીકરણ પાંચ (Disinvestment Commission) રચના કરી.
A. ૧૯૯૬
B. ૧૯૬૯
C. ૧૯૯૧
D. ૧૯૯૨
૯૯. જાહેર સાહસોમાાંથી સરકારની શેરમ ૂિી નો અમ ૂક ભાગ ખાનગી ક્ષેત્ર અને જાહેર જનિા
માટે છૂટો કરવો િેને કહેવાય ............
A. ખાનગીકરણ
B. વૈશ્વીકરણ
C. ઉિારીકરણ
D. તવનીવેશીકરણ
૧૦૦. નવેમ્બર ૨૦૧૦માાં કેન્ર સરકારે નીચેના માાંથી ક્યા જાહેર સાહસને “મહારત્ન એકમો”
િરીકેનો િરજ્જો આપવામાાં આવ્યો.
A. ONGC અને NTPC
B. SAIL અને IOC
C. ઉપરના A અને B નદહ
D. ઉપરના A અને B બાંને
૧૦૧. ભારિમાાં તવનીવેશીકરણ નીતિનો મુખ્ય હેત ુ શુાં છે ?
A. જાહેર સાહસોની કામગીરીમાાં સુધારો લાવવો
B. જાહેર સાહસોની શેરમ ૂિીનાાં વેચાણથી નાણાાંકીય સાધનો ઉભાાં કરવા
C. જાહેર સાહસોના સાંચાલનમાાં પ્રજાની વધુ ભાગીિારીને પ્રોત્સાહન આપવુાં
D. ઉપરના બધાજ
૧૦૨. માનવ સર્જક શક્તિના સાંિભામાાં “નાના અને કુ દટર ઉધોગોમાાં સહાિયિા, સમાનિા ,
બાંધત્ુ વની ભાવના અને માનવીમાાં રહેલી સર્જક શક્તિનો વધુ પ ૂણા રીિે તવકાસ થાય છે .
– આ તવધાન કોણે આપ્યુ?ાં
A. ગાાંધીજી
B. થોમસ
C. િૉ. અબ્દુ લ કલામ
D. પ્રો.એ.કે. સેન
૧૦૩. જુ લાઈ ૨૦૦૬માાં નાના પાયાના ઉધોગોને સરળિાથી તધરાણ ઉપલબ્ધ થઈ રહે િે માટે
સૌ પ્રથમવાર નેશનલ સ્મોલ ઇન્િસ્રીઝ કોપોરે શને નીચેના માાંથી કઈ બેંક સાથે જોિાણ
કયુું ?
A. યુકો બેંક
B. ઇન્ન્િયન બેંક
C. આંધ્ર બેંક
D. યસ બેંક લલ.
૧૦૪. Small Industries Development Bank of Indian (SIDBI)ની સ્થાપના ક્યારે થઈ?
A. ૧૯૮૨
B. ૧૯૯૦
C. ૧૯૯૨
D. ૧૯૯૧
૧૦૫. મુરા (MUDRA)બેંકની સ્થાપના ક્યારે થઈ?
A. ૮ એતપ્રલ ૨૦૧૪
B. ૮ એતપ્રલ ૨૦૧૬
C. ૮ એતપ્રલ ૨૦૧૫
D. ૮ એતપ્રલ ૨૦૧૨
૧૦૬. હાલમાાં મુરા યોજના દ્દારા ળો તધરાણની મહિમ મયાાિા કેટલી છે ?
A. ૧ લાખ રૂતપયા
B. ૫ લાખ રૂતપયા
C. ૧૦ લાખ રૂતપયા
D. ૫૦૦૦૦ રૂતપયા
૧૦૭. મુરા યોજના દ્દારા નીચેના માાંથી ક્યા પ્રકારની લોન આપવામાાં આવે છે ?
A. તશશુ લોન (લોન મયાાિા ૫૦૦૦૦)
B. દકશોર લોન (લોન મયાાિા ૫૦૦૦૦ થી ૫૦૦૦૦૦)
C. િરુ ણ લોન (લોન મયાાિા ૫૦૦૦૦૦સુધી ની)
D. ઉપરના બધીજ
૧૦૮. મુરા યોજના દ્દારાજે લોન આપવામાાં આવે છે િેની તવતશષ્ટ્ટિા કઈ છે ?
A. ફતિ બાકી રકમ પર વ્યાજ
B. જામીનગીરી તવના લોન
C. વાજબી વ્યાજ િર
D. ઉપરની બધીજ
૧૦૯. નીચેના માાંથી કઈ નાના ઉધોગોને તધરાણ પ ૂરુાં પાિિી સાંસ્થા છે ?
A. દરઝવા બેંક ઓફ ઇન્ન્િયા
B. સ્ટેટ બેંક ઓફ ઇન્ન્િયા
C. નાના ઉધોગોના માટેની તવકાસ બેંક
D. ઉપરની બધીજ
૧૧૦. ઉત્પાિન (મેન્યુફેતચદરિંગ) ક્ષેત્રે કામ કરિા સાહસોમો કોનો સમાવેશ થાય છે ?
A. લઘુ સાહસો (મ ૂિીરોકાણ મયાાિા ૨૫ લાખ રૂતપયા જેટલી)
B. નાના સાહસો (મ ૂિીરોકાણ મયાાિા ૨૫ લાખથી ૫ કરોિ રૂતપયા જેટલી)
C. મધ્યમ કિના સાહસો (મ ૂિીરોકાણ મયાાિા ૫ કરોિ થી ૧૦ કરોિ રૂતપયા જેટલી)
D. ઉપરની બધાજ
૧૧૧. તવશ્વની ૨૫ જેટલી તવકાસ બેંક પૈકી ભારિની નાના ઉધોગો માટેની તવકાસ બેન્કને
“એતશયન બેંદકગ એવોિા ” કયા વર્ે પ્રાપ્િ થયો?
A. ૧૯૯૯
B. ૧૯૯૦
C. ૧૯૯૨
D. ૧૯૯૧

WISH YOU ALL THE BEST

You might also like