Girsomnath

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 11

 ક્ષેત્રફલ : ૩૭૫૪ ચો.કિ.મી *મુખ્ય મથિ : વેરાવળ


 લલિંગપ્રમાણ : ૯૪૨ *તાલુિા : ૬

 વસ્તી ગીચતા : ૩૨૯

 સાક્ષરતા : ૭૬.૯૦ %

MEHUL TANK

 પ્રાચીન નામ : પ્રભાસ પાટણ


 સોમનાથ મંકિર
 ચંદ્રિેવ = ચાંિીનું {સૌ પ્રથમ}
 શ્રી કૃષ્ણ = સુખડનું
 ભીમિેવ = પથ્થરનું /િાષ્ઠ (લાિડાનુ)ં
 કુમારપાળ = પથ્થરનું
 સોમનાથની યાત્રાનો જજજયાવેરો (યાત્રાળુ વેરો) મીનળિેવીએ સસદ્ધરાજ જયસસિંહ પાસે નાબ ૂિ
િરાવ્યો હતો.

 સોમનાથની સમ ૃદ્ધદ્ધને િારણે સૌ પ્રથમ મહમંદ ગઝનીએ ગુજરાતના સોમનાથ પર આક્રમણ િર્ુું .
 મહમંિ ગઝની બાિ અલ્લાઉિીન ખીલજી ,અફઝલ ખાં,મુઝ્ઝઝ્ઝફર શાહ બીજો અને ઔરંગઝેબ જેવા
સુલ્તાનોએ મંકિરને નષ્ટ િરી તેમણે લ ૂટર્ુ ં હતુ.ં

 હમીરજી ગોહહલ સોમનાથનું રક્ષણ િરતાં વીરગસત પામ્યા હતા .{જેમની ખાંભી આજે પણ મંકિરના
પ્રાંગણમાં જોવા મળે છે .}

 ભીમદેવ સોલંકી અને અહલ્યાબાઈ દ્વારા તેમનો જીણોદ્વાર િરવામાં આવ્યો હતો.
 આઝાિી બાિ સરિાર પટેલે મંકિરની સ્સ્થસત જોઈ પ્રાણ પ્રતિષ્ઠાનો સંક્લલ્પ કયો.
 ઇ.સ ૧૯૫૦-૫૧ માં પ્રથમ રાષ્રપસત ડો.રાજેન્દ્દ્ર પ્રસાિના વરદહસ્િે મંહદરનો પ્રાણ પ્રતિષ્ઠા પ ૂણણ
થયો .

MEHUL TANK
ઇ.સ ૧૦૨૬ ના મંહદરની લટૂં ન ં એક દ્રશ્ય જૂના સોમનાથ મંહદરના અવશેષો

MEHUL TANK

 સોમનાથ એટ્લે ........ ચંદ્રતીથથ


 ભારતમાં શૈવ સંપ્રિાયના બાર જ્યોસતિલલિંગમાનું સૌ
પ્રથમ જ્યોતિિલલિંગ.

 સોમનાથ પાસે કહરણ ,િસપલા અને સરસ્વતી નિીનો

સત્રવેણી સંગમ થાય છે .

સોમનાથ મંહદર – ગીર સોમનાથ

 પ્રાચીન નામ : વેરકુલ/ વેરાકુળ

 “મત્સસ્ય બંિર” તરીિે જાણીત.ું


 “શાિથ ઓઇલ પ્લાન્દ્ટ” આવેલ છે . (માછલીઓના િેલ કાઢવાની ગજરાિમાં સૌથી મોટી હરફાઇનરી)
 ગુજરાતની એિમાત્ર સંસ્કિૃ યતનવતસિટી વેરાવળ ખાતે આવેલી છે .
(જેમની સ્થાપના મુખ્યમંત્રી નરે ન્દ્દ્ર મોિીના સમયમાં ૨૦૦૮ માં થયેલ)

MEHUL TANK

 સમગ્ર સવશ્વમાં એસશયાઈ સસિંહોનું એિમાત્ર સ્થાન, જ્યાં સસિંહો જોવા મળે છે .
 ગુજરાત સરિારના પ્રવાસન ખાતા દ્વારા અહી સસિંહ િશથનની વ્યવસ્થા િરવામાં આવી છે .
 સાસણગીર અભ્યારણ્ય ગીર ગઢડા અને તાલાલા વચ્ચે આવેલ છે .
 ગીર અભ્યારણ્ય
 ગીર નેશનલપાિથ
 ગીર અભ્યારણ્યની સ્થાપના ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૫ ના રોજ િરવામાં આવી
 આ કુલ સવસ્તાર ૧૪૨૪ વગથ કિ.મી માં ફેલાયેલો છે .
 આ અભ્યારણ્ય ૨૫૮.૭૧ વગણ હક.મી માં સવસ્ત ૃત છે .
 ૨૦૧૫ ની વસ્તી ગણતરી મુજબ ૫૨૩ તસિંહો ગીરના જગલોમાં ં જોવા મળે છે .

MEHUL TANK
એક સાથે પાણી પીિા ૯ તસિંહોની િસવીર – સલેમાન પટે લ {સાસણગીર}-{બેલલફ-૨૦૧૭}

 અહી “મોક્ષપીપળો” આવેલો છે .


 એક માન્દ્યતા મુજબ આરામ િરવા બેસેલા શ્રી કૃષ્ણને એિ પારધીએ તીર મારતા શ્રી કૃષ્ણએ
િે હોત્સસગથ િયો હતો .

 ભાલકાિીથણ થી થોડે દૂર િેહોત્સસગથ તીથથ છે . અહી શ્રી કૃષ્ણ ભગવાનના િેહનું અંસતમ સંસ્િાર િર્ુું
હોવાની માન્દ્યતા છે .

MEHUL TANK

 ઉના પાસે આવેલા તુલસીશ્યામ ખાતે ગંધર્ુક્ત ગરમ પાણીના ૭ કુંડ આવેલા છે .
 આ ઉપરાંત શ્યામજી મહારાજનું મંકિર પણ આવેલ ું છે .

 િકરયા કિનારે કુિરતી સૌંિયથધામ ધરાવત ું પયથટન સ્થળ.


 રહેવા માટે ગ્રામીણ િોટેજ (તંબ)ુ અને િકરયાઈ કિનારે આવેલા “પામ” વ ૃક્ષો અહીનું મુખ્ય આિર્થણ

MEHUL TANK
 અહમિપ ૂર – માંડવી પાસે આવેલ ૂ તીથથધામ જ્યાં ગુપ્તપ્રયાગ રાજજીનું મંકિર આવેલ ું છે .

 મુખ્ય નિી : સોમનાથ પાસે સત્રવેણી સંગમ પામતી નિી

 હહરણ
 કતપલા
 સસ્વિી
 તશિંગવડં,મચ્છંદ્રી,ધાિરવાડી
 પવણિો : ગીરની ટે કરીઑ

 ખેતી :
 કેસર કેરી {સૌથી વધ ઉત્પાદન} – {િલાલા –ગીર સોમનાથ}
 મગફળી,ઘઉં,બાજરી,કેળાં
 ઉધ્યોગો :
 GHCL {GUJARAT HEAVY CHEMICALS LIMITED} – {સત્રાપાડા-વેરાવળ }
(સોડાએશ અને કોસ્સ્ટક સોડા બનાવવાન ં કારખાન)ં

 અંબજા તસમેન્ટન ં કારખાન ં – વડનગર(કોડીનાર-ગીર) {અંબજા નગર}


 હાઈટેક તસમેન્ટ ઈન્ડસ્રીઝ – કોડીનાર
{પોટણ લેન્ડ અને ઓઇલવેલ તસમેન્ટ બનાવે છે }

 બંદરો : વેરાવળ,િોડીનાર,રાજપરા,નવબંિર,માઠવડ

MEHUL TANK

 યતનવતસિટી :

 શ્રી સોમનાથ સંસ્કૃત ર્ુસનવસસિટી –સ્થાપના ૨૦૦૫

{વેરાવળ – ગીર સોમનાથ}

 કરસચથ સ્ટે શન :

 કરજનલ સુગરિેન કરસચથ સ્ટે શન – િોડીનાર

 GEER {Gujarat Ecology and Environment Re-search}

ફાઉન્દ્ડેશન –સાસણગીર {૧૯૭૫}

 મુલઝયમ :

 પ્રભાસ પાટણ (સોમનાથ)મ્ર્ુલઝયમ – પ્રભાસ પાટણ

 મેળા :

 સોમનાથનો મેળો {િાસતિિી પુલણિમા}

 કુંડ/તળાવ :

 ત ુલસી શ્યામ કુંડ – ત ુલસી શ્યામ

 બ્રહ્મકુંડ – િોડીનાર

 સત્રવેણી કુંડ – ઉના

{લોિ માન્દ્યતા મુજબ ગંગા, જમુના અને સરસ્વતીનુ ં પાણી}

 સૌમ્ય સરોવર – સોમનાથ

MEHUL TANK

 ગુજરાતનાં નવા બનેલા સાત જજલ્લાઓ પૈિી માં.ભુતપ ૂવથ મુખ્યમંત્રી શ્રી નરે ન્દ્દ્રભાઈ મોિીએ રાજ્ય
િક્ષાના ૬૬ માં સ્વાતંત્ર્ય પવથ {૨૦૧૨} સનસમતે જુનાગઢ ખાતેથી ગીર સોમનાથ પ્રથમ જજલ્લાની
જાહેરાત િરી .

 ગીરની ગાય અને તલાલાની િેસર િેરી પ્રખ્યાત છે.


 ઉના તાલુિામાં શીંગવડી નિી પર ઝમઝીર ધોધ પ્રવાસીઓ માટે આિર્થણનું િેન્દ્દ્ર છે .
 શરિ પ ૂનમના કિવસે સોમનાથમાં સૌથી મોટી િકરયાઈ ભરતી આવે છે .
 “લીલીના ઘેર” નો મોટો ભાગ ગીર-સોમનાથ જજલ્લામાં આવેલો છે .
 િોડીનાર “સશિંગવડુ” નિીના કિનારે આવેલ ું છે .

ઝામઝીર ધોધ –જામવાળા {સાસણ ગીર}

MEHUL TANK
MEHUL TANK

You might also like