Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 4

ુ રાતી સા હ યની પર

જ ાલ ી તૈયાર ... માર ૃ ટએ

*√ વૈક પક િવષય તર ક જ ુ રાતી સા હ ય (હવે .ુ સા.) શા માટ ?*

- મયા દત અ યાસ મ અને સરળ
- જ ુ રાતમાં આ િવષય ુ ં માગદશન અને ુ તકો અ ય િવષયની સરખામણીએ સરળતાથી ઉપલ ધ છે .
- દર વષ ઉમેદવારોને મળતા ણ ુ માં મહ મ અને ન ુ તમ ણ ુ નો તફાવત આ િવષયમાં સાપે ર તે ઓછો
છે .
- થોડ મૌ લકતા અને મહનતથી પધા ઓછ હોવાને કારણે સરળતાથી સારા ણ ુ ા ત કર શકાય છે .

*√ .ુ સા. પસંદ કરવા માટની ૂવ તૈયાર ું હોવી જોઈએ?*

કોઈ પણ વૈક પક િવષય પસંદ કરવાની ૂવ શરત છે ક એ િવષય પર વે તમારો રસ કટલો છે . આ વાત
સા હ યને પણ એટલી જ લા ુ પડ છે . સા હ યને તમે માણી શકતા હો તો જ આમાં છલાંગ લગાવવી.
જ ર નથી ક તમે પહલાથી સા હ ય વાંચે ું હો ું જોઈએ અને એ પણ જ ર નથી ક તમે સામા ય વાહના
િવ ાથ હો તો જ જ ુ રાતી સા હ યમાં રં ગાઈ શકો. શ આતમાં કદાચ સંઘષ થોડો વ ુ હોઈ શક પણ UPSC ું
બી ુ ં નામ જ સંઘષ છે .

*√ સા હ યની તૈયાર માટના 2 અ ભગમ છે .* તમાર કયો પસંદ કરવો એ તમાર મર .

-પહલો અ ભગમ એ છે ક બ રમાંથી તૈયાર ગાઈડ અને/અથવા કો ચગ ુ ં મટ ર યલ વાંચી લે ું , એ ુ ં
ુ રાવતન કર ું અને પેપરમાં ઉતાર દ .ું આનાથી તમારા 240 - 250 ણ
વારં વાર ન ુ પા ા. એનાથી વધાર
આશા રાખવી ન હ.
- બીજો અ ભગમ છે સા હ યના મ ે માં તરબોળ થઈને સ ના મક અ ભગમ સાથે તૈયાર કરવાની. અલબ
અહ મારો ઉ ે ય તમને કિવ ક લેખક બનાવવાનો નથી, પરં ુ એક આદશ અિધકાર કઈ ર તે પોતાની
જવાબદાર ને વફાદાર બનીને પોતાનાથી બન ું બ ું જ કર ટ એ અ ભગમ દશાવવાનો છે . ગાઈડ અને અ ય
તૈયાર ુ તકોથી તમે પોતાનો ૃ ટકોણ ન હ કળવી શકો આ પ ર ા માટ મહ વનો છે .

```✓ જો બી અ ભગમ સાથે સહમત હો તો જ આ લેખમાં આગળ વધવા િવનંતી.```

*√ .ુ સા.ની તૈયાર માટ કટલો સમય લાગી શક?*

મ ુ લાઈમાં તૈયાર ચા ુ કરલી અને ઓ ટોબરમાં પર ા આપેલી માં 270 ટલા મા સ મેળવી શ ો.
પરં ુ આ કારની ૂલ કરવાની સલાહ ુ ં ન હ આ .ું UPSC ની તૈયાર શ કરવાની સાથે જ સા હ યની
તૈયાર શ કર દવી જોઈએ.

*√ ાથિમક કસોટ (prelims) પહલા કઈ ર તે તૈયાર કરવી?*

જો તમે ૂનમાં તૈયાર શ કરો તો ુ ર ધ

આ ુ ીમાં નીચે જુ બ તૈયાર કરવી.
- પેપર 2 ના ૂના પ ો જોઈને ૃિત માણે કવા ો ૂછયા છે એ સમ બધી ૃિતઓ વાંચી જવી. (
મ યકાલીન અને પ ૃિતઓ િસવાયની)
- પીપાના અ ક ુ િવ ાથ ઓ પાસે યાં યો યેલા યા યાનોના ઑડ ઓ રકો ડગ મેળવીને મ યકાલીન અને
પ ૃિતઓ કર લેવી અને તમને યો ય લાગે એ માણે ન ધ કરવી.
- ગ ૃિતઓ વાંચી એ માટ પણ આ જ ુ બ જ યા યાનો પરથી ન ધ બનાવી લેવી.
- આ સાથે જ ુ રાતી સા હ યનો ઈિતહાસ વાંચી જવાનો છે . (સા હ ય પ રષદનો ઈિતહાસ 1-7 અથવા ધી ુ ભાઈ
ઠાકર લ ખત સા હ યની િવકાસરખા 1-5)

*√ ુ ય પર ા પહલા ું કર ?*
ું

- િ લી સ પછ તરત જ સા હ યના ઇિતહાસ ુ ં ન

ુ ઃ વાંચન કર એ ુ ં ન
ુ રાવતન કરતા રહવા ુ ં છે . આ માટ
મારો અ ભગમ એવો હતો ક બ રમાં તૈયાર નો સ મળે છે એમાં મને ુ તકોમાંથી અગ ય ુ ં લાગે ું એ મ
લખી દ ધે ું થી ન ુ રાવતન સરળતાથી થઈ શક.
- સાથે સા હ ય વ પોના પીપા ના યા યાનો સાંભળ એની ન ધ બનાવી લેવાની અને ન ુ રાવતન કરતા
રહ .ું
- પેપર 2 માટ તમે બનાવેલી નો સ ુ ં નુ રાવતન.
- ભાષા િવ ાન માટ યોગે યાસ ુ ં ુ તક અથવા જયંત કોઠાર ુ ં ુ તક વાપર શકાય (મા અ યાસ મ
સંલ ન ુ ા જ કરવા). આ િસવાયના િવક પમાં YouTube પર SANDHAN (AGIC) ચેનલ પરના િવ ડયો
યા યાનો મદદ પ થઈ શક. આ ચેનલના અ ય યા યાનો પણ ઉપયોગી નીવડશે.

અને હા.... પેપર લખવાનો મહાવરો તો ખરો જ.

*√ આ તો બધા જ કરતા હોય છે .... તો ન ું ું કર ું આમાં??*

દરકની તૈયાર આ િવષયમાં આ કારની જ હોય છે મોટ ભાગે, તો પછ ન ું ું કર શકાય? મૌ લકતા અને
સ ના મકતા મા ૃહદ વાંચનથી શ છે . આ માટ જુ રાતી સા હ ય ઉપર ટલા િવવેચના મક ુ તકો
લખાયા છે એ ુ ં વાંચન ટ ું શ બને એટ ું વધાર .ું આ ઉપરાંત સા હ યના સામિયકો જોડ િમ તા
વધારવી. આ જ આદતો તમાર મૌ લકતા નીખારશે અને પ ર કને ર જવશે.

------------------------------------------------------

_✓ સા હ યક ભાષામાં લખ ું જ ર છે ?_

- ચતા ના કરશો, આટલા વાંચન પછ તમાર ભાષામાં સા હ યકતા આવી જ જશે.

_✓ બધી કા યપં તઓ યાદ રાખવી જોઈએ?_

- પર ક પર િનભર કર છે . પરં ુ થોડ ગોખણપ ી કર લેવી જોઈએ જો સારા ુ જોઈતા હોય તો.

_✓ શ આત ાંથી ક ંુ ?_

- નવલકથા સૌથી ે ઠ ર તો મને લાગે છે શ આત કરવા. અલબ એ પણ પર ાલ ી અ ભગમથી વાંચ ું

જ ર છે .

_✓ ુ તકોની યાદ ાંથી મળશે?_

- ૃણાલ પટલ સાહબના યા યાનો છે જ આના પર.

_✓ ૃિતઓ ન હ વાંચીએ અને સી ું ગાઈડ વાંચી લઈએ તો ચાલે?_

- મ આ વખતે અ ક ુ ૃિતઓ વાંચવા ુ ં √ વૈક પક િવષય તર ક જ ુ રાતી સા હ ય (હવે .ુ સા.) શા માટ ?
- મયા દત અ યાસ મ અને સરળ
- જુ રાતમાં આ િવષય ુ ં માગદશન અને ુ તકો અ ય િવષયની સરખામણીએ સરળતાથી ઉપલ ધ છે .
- દર વષ ઉમેદવારોને મળતા ણ ુ માં મહ મ અને ન ુ તમ ણુ નો તફાવત આ િવષયમાં ઓછો છે .
- થોડ મૌ લકતા અને મહનતથી પધા ઓછ હોવાને કારણે સરળતાથી સારા ણ ુ ા ત કર શકાય છે .

√ .ુ સા. પસંદ કરવા માટની ૂવ તૈયાર ું હોવી જોઈએ?

કોઈ પણ વૈક પક િવષય પસંદ કરવાની ૂવ શરત છે ક એ િવષય પર વે તમારો રસ કટલો છે . આ વાત
સા હ યને પણ એટલી જ લા ુ પડ છે . સા હ યને તમે માણી શકતા હો તો જ આમાં છલાંગ લગાવવી.
જ ર નથી ક તમે પહલાથી સા હ ય વાંચે ું હો ું જોઈએ અને એ પણ જ ર નથી ક તમે સામા ય વાહના
િવ ાથ હો તો જ જ ુ રાતી સા હ યમાં રં ગાઈ શકો. શ આતમાં કદાચ સંઘષ થોડો વ ુ હોઈ શક પણ UPSC ું
બી ુ ં નામ જ સંઘષ છે .

√ સા હ યની તૈયાર માટના 2 અ ભગમ છે . તમાર કયો પસંદ કરવો એ તમાર મર .

-પહલો અ ભગમ એ છે ક બ રમાંથી તૈયાર ગાઈડ અને/અથવા કો ચગ ુ ં મટ ર યલ વાંચી લે ું , એ ુ ં
ુ રાવતન કર ું અને પેપરમાં ઉતાર દ .ું આનાથી તમારા 240 - 250 ણ
વારં વાર ન ુ પા ા. એનાથી વધાર
આશા રાખવી ન હ.
- બીજો અ ભગમ છે સા હ યના મ ે માં તરબોળ થઈને સ ના મક અ ભગમ સાથે તૈયાર કરવાની. અલબ
અહ મારો ઉ ે ય તમને કિવ ક લેખક બનાવવાનો નથી, પરં ુ એક આદશ અિધકાર કઈ ર તે પોતાની
જવાબદાર ને વફાદાર બનીને પોતાનાથી બન ું બ ું જ કર ટ એ અ ભગમ દશાવવાનો છે . ગાઈડ અને અ ય
તૈયાર ુ તકોથી તમે પોતાનો ૃ ટકોણ ન હ કળવી શકો આ પ ર ા માટ મહ વનો છે .

✓ જો બી અ ભગમ સાથે સહમત હો તો જ આ લેખમાં આગળ વધવા િવનંતી.

√ .ુ સા.ની તૈયાર માટ કટલો સમય લાગી શક?

મ ુ લાઈમાં તૈયાર ચા ુ કરલી અને ઓ ટોબરમાં પર ા આપેલી માં 270 ટલા મા સ મેળવી શ ો.
પરં ુ આ કારની ૂલ કરવાની સલાહ ુ ં ન હ આ .ું UPSC ની તૈયાર શ કરવાની સાથે જ સા હ યની
તૈયાર શ કર દવી જોઈએ.

√ ાથિમક કસોટ (prelims) પહલા કઈ ર તે તૈયાર કરવી?

જો તમે ૂનમાં તૈયાર શ કરો તો ુ ર ધ

આ ુ ીમાં નીચે જુ બ તૈયાર કરવી.
- પેપર 2 ના ૂના પ ો જોઈને ૃિત માણે કવા ો ૂછયા છે એ સમ બધી ૃિતઓ વાંચી જવી. (
મ યકાલીન અને પ ૃિતઓ િસવાયની)
- પીપાના અ ક ુ િવ ાથ ઓ પાસે યાં યો યેલા યા યાનોના ઑડ ઓ રકો ડગ મેળવીને મ યકાલીન અને
પ ૃિતઓ કર લેવી અને તમને યો ય લાગે એ માણે ન ધ કરવી.
- ગ ૃિતઓ વાંચી એ માટ પણ આ જ ુ બ જ યા યાનો પરથી ન ધ બનાવી લેવી.
- આ સાથે જ ુ રાતી સા હ યનો ઈિતહાસ વાંચી જવાનો છે . (સા હ ય પ રષદનો ઈિતહાસ અથવા ધી ુ ભાઈ ઠાકર
લ ખત સા હ યની િવકાસરખા)

√ ુ ય પર ા પહલા ું કર ?ું
- િ લી સ પછ તરત જ સા હ યના ઇિતહાસ ુ ં ન ુ ઃ વાંચન કર એ ુ ં ન
ુ રાવતન કરતા રહવા ુ ં છે . આ માટ
મારો અ ભગમ એવો હતો ક બ રમાં તૈયાર નો સ મળે છે એમાં મને ુ તકોમાંથી અગ ય ુ ં લાગે ું એ મ
લખી દ ધે ું થી ન ુ રાવતન સરળતાથી થઈ શક.
- સાથે સા હ ય વ પોના પીપા ના યા યાનો સાંભળ એની ન ધ બનાવી લેવાની અને ન ુ રાવતન કરતા
રહ .ું
- પેપર 2 માટ તમે બનાવેલી નો સ ુ ં ન
ુ રાવતન.
અને હા.... પેપર લખવાનો મહાવરો તો ખરો જ.

√ આ તો બધા જ કરતા હોય છે .... તો ન ું ું કર ું આમાં??

દરકની તૈયાર આ િવષયમાં આ કારની જ હોય છે મોટ ભાગે, તો પછ ન ું ું કર શકાય? મૌ લકતા અને
સ ના મકતા મા ૃહદ વાંચનથી શ છે . આ માટ જુ રાતી સા હ ય ઉપર ટલા િવવેચના મક ુ તકો
લખાયા છે એ ુ ં વાંચન ટ ું શ બને એટ ું વધાર .ું આ ઉપરાંત સા હ યના સામિયકો જોડ િમ તા
વધારવી. આ જ આદતો તમાર મૌ લકતા નીખારશે અને પ ર કને ર જવશે.
------------------------------------------------------

_✓ સા હ યક ભાષામાં લખ ું જ ર છે ?_
- ચતા ના કરશો, આટલા વાંચન પછ તમાર ભાષામાં સા હ યકતા આવી જ જશે.

_✓ બધી કા યપં તઓ યાદ રાખવી જોઈએ?_

- પર ક પર િનભર કર છે . પરં ુ થોડ ગોખણપ ી કર લેવી જોઈએ જો સારા ુ જોઈતા હોય તો.

_✓ શ આત ાંથી ક ંુ ?_

- નવલકથા સૌથી ે ઠ ર તો મને લાગે છે શ આત કરવા. અલબ પર ાલ ી અ ભગમથી વાંચ ું જ ર છે .

_✓ ુ તકોની યાદ ાંથી મળશે?_

- ૃણાલ પટલ સાહબના યા યાનો છે જ આના પર.

_✓ ૃિતઓ ન હ વાંચીએ અને સી ું ગાઈડ વાંચી લઈએ તો ચાલે?_

- મ આ વખતે અ કુ ૃિતઓ વાંચવા ુ ં ટા ું હ ું (સમયનો અભાવ, ન હ ક રસનો) અને પ રણામે 2 આર.સી.

છોડવી પડ હતી. આગળ તમે સમજદાર છો.

✓અ ક ુ િવષય વા ક લોકસા હ ય, ભવાઇ વગેર પર ચો સ નોટસ તૈયાર ન હ મળે . એ માટ * ી તેજસ

પરમાર* સાહબની નો સનો ઉપયોગ કર શકાય છે . અને આમ પણ તમાર સમ તૈયાર માં એમની નો સનો
સં ૂણ ઉપયોગ તમે કર શકો છે . તૈયાર કરતા િવ ાથ ઓ પાસેથી સરળતાથી મળ જશે આપને.

✓વ મુ ાં વ ુ સંદભ થ
ં ો ુ ં વાંચન તમારા જવાબને બી થી અલગ બનાવશે. ુ રાતી સા હ યના તમાર

આસપાસનાં અ યાપકોના સંપકમાં રહ ું હતાવહ રહશે.

✓ તમાં... અવાચીનોમાં આ નમદના શ દોમાં ક ુ ં તો.... યા હોમ કર ને પડો, ફતેહ છે આગે.

આપ સૌનો.... સફ ન હસન

You might also like