Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 22

વ ુ અને સેવા કર ( GST )

અ ુ મ ણકા
મ િવગત પાના નંબર
1 ા તાિવક 2
2 વ ુ ( ુ ઝ) અને સેવા (સિવસ) નો અથ 3
3 વ ુ અને સેવા કર (GST) નો અથ 3
4 GSTના કારો 4
5 GSTના દર 5
6 GSTનો ભારતમાં ઈિતહાસ 7
7 GSTની જ ર યાત શા માટ ? 8
8 GST ર શન 9
9 GSTના ફાયદા 10
10 GSTની મયાદા 13
11 ઈન ટુ ટ સ ડટ 16
12 GST કાઉ સલ( પ રષદ ) 17
13 GSTN ( ૂ સ એ ડ સિવસ ટ સ નેટવક ) 18
14 GSP ( GST સિવસ ોવાઈડસ ) 20

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 1
1. ા તાિવક

િવ ના કોઈ પણ રા ના િવકાસ અને ક યાણકાર યોજનાઓના અમલના અ સ


ુ ધ
ં ાને કરવેરાની આવક
મહ વની છે . ભારતીય વતમાન કર યવ થા બે ભાગમાં િવભા ત છે . ય કર યવ થા અને
અ ય ( પરો ) કર યવ થા. ય કરવેરા એ એવા કરવેરા છે ક ય ત પર નાખવામાં
આ યા હોય તેનો ભાર તે જ ય તએ વહન કરવાનો હોય છે . દા.ત. આવકવેરો, સંપિતવેરો અને
બ સવેરો વગેર. યાર પરો કરવેરા એ એવા કરવેરા છે ક ના પર નાખવામાં આ યા હોય તેનો
ભાર તે ય ત અ ય બી ય ત પર નાખી દ છે . દા.ત. વેચાણવેરો- યાર આપણે કાર ક બાઈકમાં
પે ોલ રુ ાવીએ છ એ યાર પે ોલ ઉ પાદન પર નાખેલ એ સાઈઝ તેમજ રા ય સરકાર નાખેલ વેટ
આપણે જ ભર એ છ એ. પે ોલ પંપના મા લકને આપીએ છ એ, છે વટ તે રકમ ક સરકાર અને
રા ય સરકારની િતજોર માં જમા થઈ ય છે . ંક
ૂ માં આપણે અ ય કોઈ ય ત મારફતે સરકારને
કરવેરા ભર એ છ એ તેને પરો કરવેરા કહવામાં આવે છે .
ભારતમાં પરો કર ણાલીમાં છે લા પાંચથી છ દાયકામાં ઘણા બધા આ ૂલ પ રવતનો આ યા છે .
કરમાળખામાં રહલી જડતા અને િવસંગતતા ુ ર કર સરળતા આવે તેમજ વહ વટ ગ
ુ મતા તથા તેમાં
પારદશકતાને હરહંમેશ ાધા ય ર ું છે . કરદાતાઓને પડતી ુ કલીઓ અને ચ
ં ૂ વણો ુ ર થાય તે પણ
સરળ કર ણાલી માટ મહ વ ુ ં છે . રા વ ગાંધી સરકાર ારા વષ 1986માં Modvat(Modified Value
Added Tax) યોજના ર ુ કરવામાં આવી હતી. યારબાદ પરો કર ણાલીમાં સૌથી મોટો બદલાવ
વષ 2005માં કરવામાં આ યો હતો. વેચાણવેરાના થાને ૂ યવિધત વેરો (વેટ)નો અમલ કરવામાં
આ યો હતો. વેટ દાખલ કરવાનો ુ ય હ ુ ુ દા- ુ દા તર લેવાતા કરવેરા ઓછા કરવાનો હતો, તેમ
છતાં પણ આવા કરવેરા ઘટાડ શકાયા ના હતા. વેટની ુ ય મયાદા એ હતી ક વેટ એવી વ ુ પર
પણ લગાવવામાં આવતો હતો ક ના પર અગાઉ એ સાઈઝ ડ ટુ ભરલી હોય. કરવેરા ઉપર કરવેરા
યવ થાથી વ ુની કમત ુબ જ ચી ન થાય છે , ને પ રણામે મ ઘવાર ને ો સાહન મળ ું હ .ું
ભારતની વતમાન કર યવ થા જ
ુ બ વ ુ ુ ં ઉ પાદન કરવામાં આવે છે તેના પર એ સાઈઝ
ડ ટુ ભરવી પડ છે , યાર આ ઉ પા દત વ ુ બ રમાં આવે યાર તેના પર સે સટ સ અને વેટ
લાગી ય છે . એવી જ ર તે સેવાઓ પર સિવસ ટ સ વ લ
ુ વામાં આવે છે . આવા ુ દ - ુ દ ક ાએ
લેવાતા ટ ના થાને એક ૃ ત કર યવ થા ( Unified Tax System ) એ સમયની માંગ અને જ ર યાત
હતી.
1 લી ુ લાઈ, 2017થી રુ ા ભારતમાં( જ ુ કા મીર િસવાય ) ુ દા- ુ દા કરવેરાઓને થાને એક જ
કરવેરાવાળ કર યવ થા અમલી બનશે, GST તર ક ઓળખાશે. GSTનો ૂળ ૂત હ ુ કરવેરા ઉપર
કરવેરા ણાલીને ખ મ કરવાનો છે . GST થી સિવસ ટ સ, સે લ સે સ ટ સ, ટટ સે સ ટ સ, વેટ
એ ટ સ, મનોરં જન ટ સ, લ ઝર ટ સ વગેર વા 11 ટલા પરો કરવેરાના થાને એક જ ટ સ
લા ુ પડશે. GSTના અમલથી ભારત હવે એક દશ એક કર વાળ અથ યવ થા બની ગઈ છે .
વેટના કાયદા જ
ુ બ વેટ માલના ખર દ-વેચાણના યવહારો પર લાગે છે . એ સાઈઝ ડ ટુ વ ુના
ઉ પાદન પર લેવામાં આવે છે . યાર GST એ વ ુના સ લાય પર લેવામાં આવશે. એટલે GSTમાં

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 2
વ ુની સ લાય એ મહ વની બાબત છે . . 50000થી વ ન
ુ ી સ લાય ઉપર E-Way બલની
આવ યકતા રહશે.

2. વ ુ ( ુ ઝ) અને સેવા (સિવસ) નો અથ

એસટ બે મોટા પરો વેરો સે સ ટ સ અને વે ુ એડડ ટ સના થાને વ ૂલ કરવામાં આવશે.આથી
એસટ કાયદા હઠળ ુ ય 'માલ' અને 'સેવા' એમ બે બાબત છે . હવે આપણે " એસટ હઠળ
વ ુઓ( ુ ઝ) અને સેવાઓ(સિવસ)નો અથ સમ એ. GST કાયદા તગત વ ુ અને સેવાનો અથ
નીચે જ
ુ બ છે .

ુ ઝ (વ )ુ
એસટ કાયદાના કલમ 2 (52) જ
ુ બ -વ ુ ( ુ ઝ) નો અથ નાણા અને િસ ો રટ ઝ િસવાયની
દરક કારની જગમ
ં િમલકત છે , પરં ુ તેમાં દાવાપા દાવાઓ, વધતી જતી પાક ( Corps ) , ઘાસ
અને વ ુઓ જમીન સાથે સંકળાયેલી હોય અથવા જમીનના ભાગને જોડ છે , રુ વઠા પહલાં
અથવા રુ વઠાના કરાર હઠળ નાંખવામાં આવે.

ંક
ૂ માં વ ુમાં દરક કારની જગમ
ં િમલકત અને ૂકવવાપા દાવાઓ, ઊભા પાક, ઘાસ અને વ ુઓ
જમીન સાથે સંકળાયેલી છે તેનો સમાવેશ થાય છે . યાર ના ું અને મીનીગીરોનો સમાવેશ
વ ુ( ુ ઝ)માં કરવામાં આવતો નથી

સે વાઓ
સેવાની યા યા - એસટ કાયદાના ભાગ 2 (102) જ
ુ બ "સિવસીસ" એટલે માલ, નાણાં અને
િસ ો રટ ઝ િસવાયના અ ય કોઈ પણ વ ુનો સમાવેશ થાય છે , પરં ુ તે નાણાંના ઉપયોગ અથવા
રોકડ ારા અથવા અ ય કોઈ પણ વ પ ારા, એક વ પ, ચલણ અથવા સં દાયમાંથી, અ ય વ પ,
ચલણ અથવા સં દાય માટ, ના માટ અલગ ચા લેવામાં આવતો હોય તેને સેવા તર ક ઓળખવામાં
આવે છે . સેવાઓમાં નાણામાં યવહારોનો સમાવેશ થાય છે પરં ુ નાણાં અને િસ ો રટ ઝ શામેલ
નથી. આનો અથ એ ક જો યવહાર કોઈ અલગ ચા લીધા વગર કરવામાં આવે તો તેનો સમાવેશ
સેવાઓમાં કર શકાય ન હ.

3. વ ુ અને સેવા કર (GST) નો અથ


1. વ ુ અને સેવા કર (GST) સમ રા માટ પરો વેરાની એક એવી કર યવ થા છે ક
ક અને રા ય સરકાર ારા લેવાતા િવિવધ કરવેરા ુ ં થાન લઈને દશને એક ૃ ત સામા ય
બ ર બનાવશે.

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 3
2. GST એ પરો કરવેરા માળખામાં ધ
ુ ારણાની એવી ણાલી છે ક નો ુ ય હ ુ રા યો
વ ચેના કરવેરાના અવરોધોને ુ ર કર સમ દશને િસગલ માકટ( એક ૃ ત) બ ર
બનાવવાનો હ ુ છે .
3. GST રા ય તર માલસામાન –સેવાઓના ઉ પાદન, વેચાણ અને વપરાશ પર વ લ
ુ વામાં
આવતો વપરાશ કર છે .
4. GST એ માલ અને સેવાના વપરાશ ઉપર એક થળ આધા રત કરવેરાની યવ થા છે ક માં
વ ુ અને સેવાના િતમ વપરાશ ધ
ુ ી દરક તબ ે લા ુ પાડ શકાય છે , માં આગાઉના
દરક તબ ે ભરવામાં આવેલી કરવેરાની ડ ટ મજર આપવામાં આવે છે .
5. GST એ કરવેરા ઉઘરાવવાનો એક સરળ, સ
ુ ં ૃ ત અને કરદાતા-મૈ ી ૂણ માગ છે ક થી
પરો કર માળ ું સરળ બને અને કરમાળખામાં રહતી જડતા ુ ર થાય.

ંક
ૂ માં GST એ એક એવી યવ થા છે ક વ ુ ક સેવાની ૂય ૃ પર લેવામાં આવશે અને
કરવેરાનો બોજ િતમ ઉપભોકતા પાસેથી લેવામાં આવશે.

4. GSTના કારો

ભારતીય બંધારણ ારા ક અને રા ય બંને સરકારોને કર ઉઘરાવવાની સ ા અપાયેલી છે . દશની


શાસન યવ થા સમવાયી વ પની હોવાને કારણે GSTનાં પણ બે વ પે અ ત વમાં આ ું છે . એક
ક નો GST(CGST) અને બીજો રા યોનો GST(SGST). ક સરકાર GST બલ 6 May 2015ના રોજ
લોકસભામાં બ મ
ુ િતથી પસાર ક ુ હ ,ું પણ રા ય સભામાં તેને પસાર કરાવવા માટ તેમ ઘણા બધા
સંસોધનો કરવા પડ ા હતા. તે ુજબ GSTને ણ ભાગમાં વહચવામાં આ યો છે . નીચે ુજબ છે .

(1) State Goods & Service Tax (SGST) – રા ય વ ુ અને સેવા કર


SGSTમાં હાલના તબ ે રા ય સરકારો ારા લેવાતા અને વ લ
ુ ાતા વેરાઓ વા ક વેટ,
મનોરંજન ટ સ, લોટર -ઘોડાદોડના ઇનામ પરના વેરા, એ ટ સ, સરચા , તેમજ રા ય
ારા લેવાતા અ ય વેરાઓને આ કાયદામાં િવલીનીકરણ કર રા ય વ ુ અને સેવા કર એ ું
નામ આપવામાં આ ું છે . ઉઘરાવવાની જવાબદાર રા ય સરકારોની રહશે.

(2) Central Goods & Service Tax (CGST) ક ીય વ ુ અને સેવા કર


ક સરકારને મળવા પા કરવેરાઓ વા ક એ સાઈઝ ડ ટુ , વધારાની એ સાઈઝ ડ ટુ ,
િવિવધ કાયદાઓ હઠળ લાગતી ડ ટુ , ક ટમ ડ ટુ , સિવસ ટ સ, સેસ અને સરચા વા
કરવેરાઓને આ કાયદામાં િવલીનીકરણ કર ને CGST એ ું નામ આપવામાં આ ું છે .
ઉઘરાવવાની સં ૂણ જવાબદાર ક સરકારની રહશે.
_______________________________
GSTની સાદ સમજ – શાહ ટ લાણી એ ડ એસોિસએ સ – ચાટડ એકાઉ ટ ટ મા હતી ુ તકા

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 4
(3) IGST ( Integrated Goods & Service Tax (IGST) સંક લત વ ુ અને સેવા
કર
IGST દશમાં બે રા યો વ ચે થતા વેપાર( તર-રા ય વેપાર)ના યવહારો પર લા ુ પડશે.
એટલે ક રા ય બાહાર વ ુ ક સેવાની સ લાય કરવામાં આવશે તો તેના પર આ કરવેરા
લેવામાં આવશે. ક સરકાર ઉઘરાવશે અને રા યો વ ચે થયેલ વેચાણના માણમાં
ફાળવવામાં આવશે.
IGST = CGST + SGST થશે.

SGST, CGST અને IGST નીચેના ઉદાહરણની મદદથી સરળતાથી સમ શકાશે.


ુ રાતના ગૌરવે . 5000નો માલસામાન જ
ુ રાતના વેપાર ગૌરાંગને વે યો. જ
ુ રાતના
ગૌરાંગે આ માલસામાન . 10000માં મહારા ના વેપાર મિનષને વે યો. મહારા ના વેપાર
મિનષે આ માલસામાન િતમ ઉપભો તા/ ાહકને . 15000માં વે યો. GSTનો દર 18% છે .

મિનષ થી ાહક
ગૌરવ થી ગૌરાંગ ગૌરાંગ થી મિનષ
િવગત મહારા માં ાહક

ુ રાત થી જ
ુ રાત જ
ુ રાત થી મહારા

માલની કમત 5000 . 10000 15000 .


CGST 450 --- 1350
SGST 450 --- 1350
IGST --- 1800 ---

5. GSTના દરો

વન જ રયાતની વ ુઓ, િશ ણ અને વા ય દવાઓ, ૃ િષ ઉ પાદનો વગેર સેવાઓ પર કોઈ કર


લેવામાં આવશે ન હ. યાર બાક ની વ ુઓ અને સેવાઓ પર 5%, 12%, 18%, અને 28%ના દર GST
વ લ
ુ કરવામાં આવશે. હાલના તબ ે પે ોલીયમ પેદાશો અને દા ની બનાવટોને GSTના દાયરામાંથી
બહાર રાખી તેના પર ૂની પ િતની માફક ક ના કરવેરા અને રા યના કરવેરા લાગશે.

મ કરવેરાનો દર વ ુઓ સેવાઓ
1 કોઈ કરવેરા ન હ તા ુ ં માંસ, ફ શ ચકન, ડા, ૂ ધ, માખણ . 1,000 થી નીચે રાહત (ટ રફ) સાથે

(0%) ૂ ધ, દહ , ુ દરતી મધ, તા ફળો અને હોટલ અને લો જસ ના બીલો ,


શાકભા , લોટ, બેશન, ેડ, સાદ, મી ુ ,ં .એસ..ટ . હઠળ ા ડફાથ રગ
બદ વી વ ુઓ પર કોઈ કર સિવસને ુ ત આપવામાં આવી છે .
લાદવામાં આવશે નહ . િસ ુ ર , ટ સ, રફ કમતી અને અધ કમતી પ થરો
યાિયક કાગળો, િ ટડ ુ તકો, પર 0.25% એસટ લા ુ પાડવામાં

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 5
અખબારો, બંગડ ઓ, હ ડ ૂમ, ઘ , આવશે.
ભોજન, પા મીરા ગોળ, મી ુ ં - તમામ
કારો, કાજલ, ચ સ 'ચ , ોઇગ
વગેર પર કોઈ GST લાગશે ન હ.

2 5 % કરવેરા ફશ ફલેટ , 1000 િપયાથી ઓછ પ રવહન સેવાઓ (રલવે, હવાઈ


કમતની ચીજવ ુઓ, પેક ડ સ, પ રવહન), નાના ર ટોર ટ વગેર 5%
500 . થી ઓછ કમતના ટવેર, મ, કટગર હઠળ હશે કારણ ક તે ુ ં ુ ય
ક ડ િમ ક પાઉડર, ા ડડ પનીર, ોઝન ઇન ટુ પે ો લયમ છે ,
શાકભા , કોફ , ચા, મસાલા, પીઝા ેડ,
ુ ક, સા દ
ુ ાણા, કરોસીન, કોલસો, દવાઓ
વી વ ુઓ., ટ ટ, લાઇફબો સ, કા ુ ,
શેલમાં કા ુ , રઇઝન, આઈસ અને હમ,
બાયો ગેસ, ઇ ુ લન, અગરબ ી, પતંગ,
પો ટજ અથવા રવ ુ ટ સ, ટ પ-
પો ટ મા સ, ફ ટ ડ કવર વગેર
3 12 % કરવેરા 1000 િપયાથી વ ન
ુ ાં વ ો, ોઝન માંસ રા ય સંચા લત લોટર , બન એસી
ઉ પાદનો, માખણ, પનીર, ઘી, પે કગ વાળા હોટલ, બઝનેસ લાસ એર ટ કટ,
ાય સ, એિનમલ ફટ, ફટ ફટ, સોસેજ, ખાતરો, વક કો ા સ વગેર પર 12
ફળોના રસ, નમક ન, આ ુવ દક દવાઓ, ટકા એસટ ટ સ લેબ આવશે.
દાંત પાઉડર, અગરબ ી, કલ રગ ુ તકો,
ચ ુ તકો, છ ી સીવણ મશીન,
સેલફોન, કચઅપ અને ચટણી, બધા
ડાય નોિવ ટ કટ અને ર એજ સ,
કસરત ુ તકો અને નોટ કુ ુ તકો,
ૂ સ, ફોકસ, ક મસ, કક સવસ, ચીિપયા,
પે ટકલ વગેર

4 18 % કરવેરા મોટાભાગની વ ુઓ આ ટ સ લેબ એર ક ડ શ ડ હોટલ ક દા સવ કર


હઠળ છે , માં 500 િપયાથી વ ુના છે તેવા હોટલ, ટ લકોમ સેવાઓ,
કમતના ટવેર, ડમાક, પાઘડ આઇટ સેવાઓ, ા ડડ વ ો અને
સો ટવેર, બ ક સ (બધા કારના), નાણાક ય સેવાઓ, ફાઈવ ટાર હોટલ

ુ િં ધત ુ ખાંડ, પા તા, કોનફલે સ, ક ુ ં ટર ફ . 2,500 થી 7,500
પે ઝ અને કક, સચવાયેલી શાકભા , વ ચેની છે તેવી બધી જ હોટલ
મ, ચટણીઓ, ૂપ, આઈ મ, ઇ ટ ટ સેવાઓ.
ડ િમ સ, િમનરલ વોટર, ટ ,ુ
એ વલ સ, નોટ કુ સ, ટ લ ોડ સ,
િ ટડ સ કટ, કમેરા, પીકસ અને
મોિનટસ, વગેર વ ુઓ

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 6
5 28 % કરવેરા બીડ , ુ ગ ગમ, ચોકલેટ, કોકો, વેફસ, રા યો ારા અિધ ૃ ત ર તે ચાલતા
પાન મસાલા, વા ુ ુ ત પાણી, પેઇ ટ, લોટર ના ધંધા, ફાઈવ ટાર હોટલ ક
ડઓડોર સ, શેિવગ મ, આફટર શેવ ુ ં ટર ફ . 7,500 કરતા વ ુ છે
લોશન, શે ૂ, રં ગ, સન ન, વૉલપેપર, તેવી હોટલો, રસ લબ સ ાબા ,
િસરાિમક ટાઇ સ, વોટર હ ટર, ડ શ વોશર, િસનેમામાં ઉ ોગ વગેરને એસટ
વજનના મશીન, વોિશગ મશીન, એટ એમ, હઠળ 28 ટકા ટ સ લેબમાં સમાવેશ
વે ડ ગ મશીનો, વે ુમ લનર, શાવસ, કરાશે.
હર લીપસ, ઓટોમોબાઇ સ,
મોટરસાયક સ, ય તગત ઉપયોગ માટ
એર ા ટ. વગેર વ ુઓ

6. ભારતમાં GSTનો ઈિતહાસ

GST એ કંઈ નવી બાબત ક ઘટના નથી. GSTનો સૌ થમ યાલ જમનીના િવ હમ વોન િસમે સે
VAT તર ક 1919માં ર ુ કય હતો. િવ માં આ કર ણાલીને સૌ થમ ા સે વષ 1954માં GST અમલી
બના યો હતો, યાર બાદ િવ ના મોટા ભાગના દશોમાં GST( એક ૃ ત કરવેરા પ િત ) નો અમલ કય
છે . હાલ િવ ના લગભગ 165 દશોમાં GSTનો અમલ થાય છે . GSTનો ભારતમાં લાંબો ઈિતહાસ કહ
શકાય છે . રાજનૈિતક સંમિત ન હ બની શકવાને કારણે GST ના અમલીકરણ માટ 17 વષ ટલો સમય
લાગી ગયો છે . બધા જ અવરોધો અને અડચણો ુ ર થતા 1 લી ુ લાઈ 2017 થી GST હવે અમલી
બની ગયો છે . ભારતમાં મેરથોન મં જલ કા યા બાદ GSTનો અમલ શ બ યો છે , ભારતના પાડોશી
રા પા ક તાને પણ ભારત કરતા પહલા GST અમલી બના યો છે . GST માટની આ લાંબી સફરનો
ુ ંકસાર નીચે ુજબ છે .

ભારતના પરો કર ણાલીની ધ


ુ ારણા યા 1986 માં િવ ના તાપ િસઘ ારા ધ
ુ ારલ વે ૂ
એડડ ટ સ (મોડવેટ) ની ર ૂઆત સાથે શ કરવામાં આવી હતી. વષ 1999 માં ત કાલીન વડા ધાન
અટલ બહાર વાજપેયી અને તેમની આિથક સલાહકાર સિમિત વ ચેની બેઠકમાં એક સામા ય " ૂ ઝ
એ ડ સિવસ ટ સ ( એસટ )" ગે દરખા ત કરવામાં આવી હતી અને આગળ વધવામાં આ ું હ ,ું
આ આિથક સલાહકાર સિમિત ક માં આરબીઆઈના ણ ૂત ૂવ ગવનર આઈ. પટલ, બમલ
જલાન અને સી રં ગરાજન હતા. અટલ બહાર વાજપેયીએ પિ મ બંગાળના ત કાલીન નાણામં ી
અિસમ દાસ ુ તાને એસટ મોડલની રચના કરવા માટ સિમિતના અ ય બના યા હતા. વષ
૨૦૦૩માં વાજપેયી સરકાર કર ધ
ુ ારણાઓની ભલામણ કરવા િવજય કલકરના અ ય પણા હઠળ
ટા ક ફોસની રચના કર હતી. અને કલકર સિમિતએ 12 માં નાણાપંચ ારા ૂચવવામાં આવેલી
એસટ બહાર લાવવાની ભલામણ કર હતી અને દશમાં વેટના િસ ાંત આધા રત એક યાપક વ ુ
અને સેવા કરનો ઝ
ુ ાવ આ યો હતો. વષ 2004 માં ભાજપની આગેવાની હઠળની એનડ એ સરકારના

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 7
પતન બાદ ક સ
ે ની આગેવાનીવાળ પ
ુ ીએ સરકાર સ ામાં આવી, ના નાણાં ધાન પી. ચદ બરમે
GST માટ ુ ં કાય આગળ ધપા .ું

નાણા ધાન પી. ચદ બરમે વષ 2006-07 માટની બ ટ પીચમાં 1 લી એિ લ 2010થી GSTના


અમલ માટનો તાવ ર ુ કય હતો. આ તાવમાં મા ક સરકારના જ ન હ પણ રા ય સરકારો
ારા લગાવવામાં આવતા કરવેરાના દરોમાં ધ
ુ ારો અને ન
ુ ગઠનની વાત હતી. વષ 2010 માં,
ૃણ ૂલ ક ેસે પિ મ બંગાળમાં સ ા ા ત કર અને સી.પી.આઈ(એમ) ની હાર થતા અિસમ
દાસ ુ તાએ એસટ કિમટ ના વડા તર ક રા ના ું આ ું હ .ું રા યો વ ચે આવકની વહચણી અને
GSTના અમલથી રા યોને થનાર આવક ુ ં ક
ુ શાનની બાબતોને લઈને સવસંમિત સાધવામાં
ુ કલીઓ ુ ં િનવારણ કર ું પણ અગ ય ુ ં હ .ું વષ 2014 માં, એનડ એ સરકાર ફર સ ા પર આવી
અને તેની જ સરકાર શ ુ કર ું ભગીરથ કાય ન
ુ ઃ હાથ પર ધ .ુ મોદ સરકારની રચનાના સાત
મ હના પછ , નાણા ધાન અ ણ ટલીએ લોકસભામાં એસટ બલ ર ૂ ક ુ હ .ું ફ આ
ુ ર 2015
માં, નાણા ધાન અ ુ ણ ટલીએ GST અમલમાં ૂકવા માટ 1 એિ લ 2016 ની બી િતમ તાર ખ
ન કર હતી. મે 2015 માં, લોકસભાએ બંધારણ ધ
ુ ારા િવધેયક પસાર કર , એસટ માટ માગ
તૈયાર કય . જો ક, ક ેસની આગેવાની હઠળની િવપ ી નેતાએ કરવેરાને લગતા બલના કટલાક
િનવેદનો પર અસંમત હોવાને કારણે એસટ બલને ફર થી રા ય સભાની પસંદગી સિમિતમાં પરત
મોકલવાની માગણી કર . છે લે ઓગ ટ 2016 માં, ધ
ુ ારો બલ પસાર કરવામાં આ ું હ .ું આગામી
15 થી 20 દવસોમાં, 18 રા યોએ એસટ બલની મં ૂર આપી દ ધી છે અને રા પિત ણવ

ુ જ એ તેની મં ૂર આપી છે . ુ સ એ ડ સિવિસસ ટ સ ( એસટ ), ભારતના વડા ધાન નર
મોદ ારા 30 ુ ન 2017 ના મધરાતે શ કરવામાં આવી હતી. સંસદના સે લ હૉલમાં સંસદના બંને
ૃહોના ઐિતહાિસક મ યરાિ (30 ૂન- ુ લાઇ 1, 2017) સ ારા લો ચ કરવામાં આ ું હ .ું સંસદના
આ સ માં વેપાર અન ઉ ોગ જગતના લોકોએ પણ હાજર આપી હતી.

7. GSTની જ રયાત શા માટ ?

ભારતમાં છે ક આઝાદ મ યાથી અ યાર ધ


ુ ી એક જ પરો કરપ િતનો અમલ થતો આ યો છે . તેમાં
આજ ધ
ુ ી કોઈ ત ુ ં પ રવતન કરવામાં આ ું નથી. આ પરો કરવેરામાં વેચાણવેરો, ૂ યવિધત
વેરો (વેટ), આબકાર જકાત તેમજ વ ુઓ અને સેવાઓ માટ યેક રા યમાં ુ દા- ુ દા દર વતતા
હતા. આ થિતને કારણે એક રા યમાંથી બી રા યમાં થતી માલની હરફર ઘણી જ ચ
ું વણભર અને
વેપાર ઓ માટ પણ અનેક ર તે ુ કલ હતી. આ જ ટલ કર યવ થાને કારણે દશના યાવસાિયકોને

ુ જ ુ કલી વેઠવી પડતી હતી. વેપાર-ઉ ોગના ે માં થાિનક અને િવદશી ડુ રોકાણના વાહમાં
તેનાથી મોટો અવરોધ ઊભો થયેલો હતો. પણ દશમાં GSTનો અમલ થઈ જવાથી બધા જ રા યોમાં
અને બધી જ વ ુઓ માટ એકસમાન કરવેરા રહશે. વ ુઓ પર લેવાતા ુ દા- ુ દા કરવેરા ુ ં થાન
હવે GST લઈ લેશે. તેથી વેપાર-ઉ ોગ ે ે કરવેરાની આકારણી અને તેની કુ વણીમાં ઘણી સરળતા
રહશે. GSTનો અમલ આપણા દશનાં કરવેરા ે નો સૌથી મોટો આિથક ધ
ુ ારો છે . આ આિથક

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 8

ુ ારાના અમલ પછ આવનારા દવસોમાં બી અનેક આિથક ધ
ુ ારાઓના ઝડપી અને િનિ ત વેશ
માટનાં વેશ ાર ૂલી ય છે . દશની શાસન યવ થા સમવાયી વ પની હોવાને કારણે GSTનાં પણ
બે વ પે અ ત વમાં આ ું છે . એક ક નો GST(CGST) અને બીજો રા યોનો GST(SGST).

ભારતીય બંધારણ અ સ
ુ ાર ુ ય ર તે વ ુઓના ઉ પાદન અને સેવાઓ પર કર વ લ
ુ વાની સ ા ક
સરકાર પાસે છે , યાર વ ુઓના વેચાણ પર કર ઉઘરાવવાની સ ા રા યો પાસે છે . તેને કારણે
દશમાં અલગ-અલગ ઘણા બધા કરવેરાઓ અ ત વમાં છે તેથી દશની કર- યવ થા બ
ુ જ જ ટલ છે .
આવા સંજોગોમાં નાના વેપાર ઓ અને યાવસાિયકોને કરવેરા કાયદાના પાલનમાં બ
ુ જ ુ કલી પડ
છે . આવી ુ કલીના િનવારણ માટ GST અિનવાય હ .ું ટ સ ઉપર ટ સ કર ણાલીને GST ખ મ કર
દશે. વતમાન કર યવ થામાં ક સરકાર ારા ઉ પાદન ુ ક એટલે ક સિવસ ટ સ વ લ
ુ વામાં આવે
છે . યાર રા ય સરકારો ારા વ ુના વેચાણ ારા વ ુના વેચાણ પર વેટ લગાડાય છે . તેને કારણે
યાવસાિયકોને આબકાર જકાત અને સેવા કરની કુ વણી તથા વેચાણ પર કરવેરાની ઈન ટુ ડટ(
ખર દલ માલસામાન પર ૂકવેલ કર પરત ) નો ઉપયોગ થઈ શકતો ના હતો. ને કારણે વતમાન
યવ થામાં ટ સ ઉપર ટ સ લાગી જવાથી અને ઈન ટુ ડટ ના મળવાથી વ ુની કમત બ
ુ જ
ચી ન થતી હતી. GSTના અમલીકરણથી દશમાં એક જ કારના પરો કરવેરા હશે, નાથી
ઉ પાદકો તેમજ વેપાર ઓ વગેરને ખર દલ વ ુ પર ૂકવેલ ટ સની ૂર ડટ આપવામાં આવશે
અને તેનો ઉપયોગ વેચેલ વ ુ ક સેવા બદલ મેળવેલ કરની કુ વણીમાંથી રાહત મેળવી શકાશે. આ
યવ થાથી કર મા ૂ ય સંવધન પર જ લાગશે અને ટ સ ઉપર ટ સ ણાલી ખ મ થઈ જશે. સમ
િવ માં આિથક કટોકટ ની વ ચે ભારતે મહ વલ ી ૃ ના લ યો સાથે GSTનો અમલ કર ને આશાના
સંકતો આ યા છે .

8. એસટ ર શન

માલ અને સેવા ૂર પાડનાર કોઈ પણ સ લાયર ક ણે નાણાક ય વષમાં 20 લાખથી વ ુ રકમની
કરપા સ લાય કર હોય તેવા યાપાર ઓ ક યાવસાિયકોને GST ર શન કરાવવાની જ ર યાત
રહશે. યાર િવિશ ટ કટગર ના રા યોમાં ુ લ સ લાયના માપદં ડની મયાદા . 10 લાખ ન કરવામાં
આવી છે . ર શન કરાવનાર SGST અને CGST બંને નંબર લેવા પડશે. તર રા ય સ લાયર
IGST નંબર મેળવવો પડશે. GST ર શન માટ PAN નંબર જ ર છે . NRI ય તઓ માટ PAN
માંથી ુ ત છે . યાપાર ઓ ક ઉ પાદકોની માલ અને સેવાઓની વાિષક સ લાય 20 લાખ ક તેથી
ઓછ છે તેને GST ર શનમાંથી ુ ત આપવામાં આવી છે .

યાપાર ઓ ક યાવસાિયકો સે લ એ સાઈઝ, વેટ ક સે સ ટ સ હઠળ ન ધાયેલા હોય તેઓને


GSTIN ( Goods and Services Tax Identification Number ) લેવાની જ ર યાત રહશે ન હ. બાક ના
ન હ નોધાયેલા કારોબાર ઓએ GSTIN મેળવવો પડશે. GSTIN 15 કોનો ઓળખ નંબર છે .
અરજકતાને આપવામાં આવશે. GSTIN નંબર PAN નંબર અને રા ય કોડ પર આધા રત છે . થમ બે

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 9
કો રા ય કોડનો િનદશ કર છે . 3 થી 12 ધ
ુ ીના કો PAN નંબર હોય છે . 13મો ક રા યમાં તેનો
કટલામો નંબર છે તે દશાવે છે . 14 મો ક ખાલી રહશે યાર છે લો 15 મો ક તેની એ ટ ટ કોડ (
મા લક ક ભાગીદાર ની માફક ) દશાવે છે .

ય ત ન ધણી માટ જવાબદાર બને તેના ીસ દવસમાં ર શન માટ અર કરવામાં આવે તો


ર શન અસરકારક તાર ખથી દવસે ન ધણી માટ જવાબદાર થયો હોય તે દવસથી ગણાશે.

ફર જયાત ર શન
1. વેપાર રવસચા હઠળ વેરો ભરવા જવાબદાર હોય તેને માટ ફર જયાત છે .
2. ઈ-કોમસ ઓપરટર ારા માલ-સેવા સ લાય કરનાર ય ત
3. ઈ-કોમસ ઓપરટર
4. ઈન ટુ સિવસ ડ ટુ સ
5. લોકો GST –TDS/TCS માટ જવાબદાર હોય તે
6. લોકો એજ ટ તર ક કામ કરવાના હોય તેને માટ
7. NRI ટ સેબલ ય ત
8. તર રા ય ટ સેબલ સ લાય કરનાર કારોબાર ઓ
9. ક સરકાર ને નોટ ફાય કર તે ય ત
10. માલ-સેવા આયાત કરનાર ય ત.

ર શનથી ં ુ ફાયદો થશે ?

GST ર શન વગર ઈન ટુ ટ સ ડટનો દાવો કર શકાતો નથી. GST યવ થા હઠળ ર શન


કરાવવાથી યાપાર ઓ અને યાવસાિયકોને નીચે માણે ફાયદાઓ થશે.
1. GST કાયદા જ
ુ બ માલસામાન અથવા સેવાઓ ૂર પાડનારને સ લાયર તર ક મા યતા
મળશે.
2. મેળવેલ માલસામાન ક સેવાઓ પર ૂકવેલ કરવેરાનો યો ય ર તે હસાબ રાખવામાં આવે તો
માલસામાન અને સેવાઓના વેચાણ વખતે મેળવેલ કરવેરા સરકારને કુ વવાપા થાય
તેમાંથી ઈન ટુ ટ સ ડટ તર ક મજર મળશે.
3. GST કાયદા હઠળ િવિવધ કારના લાભો અને સવલતો માટ યો ય બનાવે છે .

9. GSTના ફાયદા
1. સરળ અને પારદશક કરમાળ ં ુ
વ ુ અને સેવા કર (GST) એક દશ એક કર માળ ું અમલી બનશે તેથી તેમાં સરળતા અને
પારદશકતા આવશે. ક સરકારના અને રા ય સરકારના િવિવધ પરો વેરાના થાને એક જ
વેરો GST લા ુ કરવાથી અ ય કોઈ પા ક આડકતરા વેરાઓને થાન ન હ હોય. તેથી

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 10
યાવસાિયકોને વેપાર-ઉ ોગ માટ ો સાહન મળ રહશે. GST પારદશક અને ાચાર ુત
કર વહ વટ માળ ું ઊ ું કરવામાં મદદ પ બનશે.
2. વ ુ અને સે વાની કમતમાં ઘટાડો.
GSTના કાયદાથી વ ુ અને સેવાઓ પર 35-40 % ટલો ટ લાગતો હતો તે ઘટ ને 18%
ટલો થઈ જશે, તેથી કરવેરાના દરોમાં ઘટાડો ન ધાયો છે . ત ુ પરાંત બેવડા કરવેરાઓ
સમા ત થશે. ક સરકાર આવ યક ચીજ વ ુઓને GSTના દાયરાની બહાર રાખી છે તેમજ
GSTને કારણે ટ સ ઉપર ટ સ ( ક ક ડગ ) થા ના દ
ુ ને લઈને વ ુ અને સેવાઓ પરના
કરવેરાના બો માં ઘટાડો થયો છે . તેથી વ ુ અને સેવાની કમતમાં ઘટાડો થતા એકંદર
ાહકોને લાભદાયી છે . 2006 પહલા સે સટ સથી આવક થતી હતી, વેટ આવવાથી
આવકમાં વધારો થયો હતો.
3. કર િવવાદોમાં ઘટાડો.
ક સરકાર ારા લેવાતા િવિવધ કરવેરા, રા ય સરકારો ારા લેવાતા િવિવધ 20 ટલા
પરો કરવેરાઓના થાને એક ૃ ત ણાલી અમલી બની હોવાથી વહ વટ સરળ અને પારદશક
બ યો છે , તેથી કર િવવાદોમાં ઘટાડો થશે. GSTને કારણે કરવેરા ઉઘરાવવાની કામગીર સરળ
બનશે, કરદાતાઓની સં યામાં વધારો થશે અને સરકારની આવકમાં વધારો થશે.
4. બેવડા કામથી ુ ત.
GST અમલીકરણ ુ ં ુ ય કારણ એ છે ક ટ સ પર ટ સ ( ક ક ડગ ) અસરને ના દ
ુ કરવા ુ ં
છે . કર વ ુના ઉ પાદન પર એ સાઈઝ ડ ટુ કુ વવામાં આવે છે તે વેટ માટ પણ
જવાબદાર બને છે , તેથી ટ સ ઉપર ટ સ થાથી વ ુની કમત િનધારણ બ ુ ું થ ું હ .ું
GSTના અમલથી સમાન પેદાશ પર બેવડા કરમાંથી ુ ત મળશે.
5. સરળ અને ખચમાં બચત
GSTનો અમલ વતમાન પરો કર ણાલીને સરળ બનાવવા માટ અમલી બના યો છે . કરની
ા તા(Multiciplity of taxes)માં ઘટાડો થતા GSTની હસાબી કાયવાહ સરળ છે . તમામ
કારના કરવેરા માટ એક સમાન એકાઉ ટ ગને કારણે હસાબી યા સરળ બનશે તેમજ
ખચમાં બચત થશે.
6. એક દશ એક સમાન ભાવ
GSTની ર ૂઆત ભારતમાં પરો કર ધ
ુ ારણા ે માં એક બ
ુ જ મો ુ ં ન ધપા દાન છે .
GST ભારતને એક સામા ય બ ર તરફ લઈ જવા માટ ુ ં એક આ ૂલ પ રવતન છે . GST વેટ
િસ ાંતને આધાર વપરાશના િતમ કુ ામ પર જ નાખવામાં આવશે. GSTના કાયદાથી
અમલથી રા ય સરકારોના પરો વેરાઓ સમા ત થઈ જશે અને તેને થાને દશના દરક
રા યમાં વેટ અલગ-અલગ છે તેથી વ ુની કમત પણ અલગ અલગ છે . એક સમાન
દરવાળ કર ણાલી અમલી બનતા રુ ા દશમાં એક સમાન ભાવો અમલી બનશે . નોકર યાત
વગ અને સામા ય લોકો માટ ઘર ખર દ ,ું કાર ખર દવી સરળ અને સ તી બનશે.

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 11
7. GDPમાં ૃ
ભારતની પરં પરાગત કર ણાલીમાં ફરફાર અને કર ધ
ુ ારણાને લઈને GST એ આઝાદ
પછ ુ ં સૌથી મહ વ ૂણ સંવૈધાિનક સંશોધન માનવામાં આવી ર ું છે . દશના અથશા ીઓ ુ ં
માને છે ક GSTના અમલથી 0.5% થી 2 % ધ
ુ ી GDPમાં વધારો થશે. નાના વેપાર ઓ ક
ઓ ું વ ુઓ ક સેવાઓ ુ ં ટનઓવર 20 લાખ કરતાં ઓ ં છે , તેને GST દાયરામાંથી બહાર
રખાયા છે . તેથી તેઓને વેપાર કરવા માટ ુ ં ઉ ેજન મળશે. િનકાસકારોને GSTમાંથી ુ ત
આપવામાં આવી છે તેથી િનકાસ વેપારમાં વધારો થશે. GST અથતં અને કંપની બંને માટ
ફાયદાકારક છે . કંપની પરના કરબોજમાં ઘટાડાથી તેમજ િનકાસ પર GSTના ુ તથી
િનકાસકારો વ ુ પધા મક બનશે. લાંબાગાળાની ૂહરચના માટ વ ુ ઉ પાદન, નવી
રોજગાર ની તકો ુ ં સ ન આિથક તે તરફ દોર જશે.
8. તરરા ય વે પારને ો સાહન
દશને એક સામા ય બ ર બનાવવા GST અમલી બનાવાયો છે . દશમાં યેક રા યમાં
અલગ-અલગ કરવેરા વતતા હોવાથી હોવાથી તર રા ય વેપારની યામાં ુ કલ પ
હતી, પણ GSTનો કાયદો અમલી બનતા તર-રા ય વેપારની યા સરળ બની છે .
કરવેરાના સમાન દરથી રા યો વ ચેની હ રફાઈ ુ ર થશે તેથી તેને પણ ો સાહન મળશે.
તેમજ અલગ અલગ રા યોમાં અ કુ કારના ઉ ોગોને િવશેષ ટછાટો આપવામાં આવતી
હતી તે પણ સદં તર બંધ થઈ જશે.
9. ઈન ટુ ટ ડટનો લાભ
ભારતમાં પરં પરાગત કર યવ થામાં ખર દલ માલસામાન પર ૂકવેલ ટ ( ઈન ટુ ડટ )ની
રકમ મજર મળતી ન હતી. આ નવા GSTના કાયદાથી વેચલ
ે માલ પર ઉઘરાવેલ ટ માંથી
ઈન ટુ ડટનો લાભ મળશે. ણે કારણે કરચોર ને ો સાહન મળ ું બંધ થશે અને સરકારની
આવકમાં વધારો થશે.
10. કરચોર અને કર આતંકવાદમાં ઘટાડો.
GST એ મા કરવેરા ધ
ુ ારણાની બાબત જ નથી પણ કર આતંકવાદ ( Tax terrorism ) નો
ત લાવીને વેપાર ઓ માટ તે યવ થા ડલી બનશે. તેમજ સરકારના ાચાર તથા કાળા
નાણા સામેની લડાઈમાં મદદ પ ચો સ થશે.
11. અથતં માં િશ ત અને નવી ઉ નો સંચાર થશે.
GST એ મા કરવેરા ધ
ુ ારો જ નથી પણ ૂળ ૂત ધંધાક ય રફો સ છે . ની અસર નાના-
મોટા ઉ પાદકો, નાના-મોટા વેપાર ઓ, અને િતમ ઉપભો તા બધાને થશે. કરવેરા એ એક
એવો િવષય છે ક ક નાથી ામા ણક લોકો પર વ ુ જવાબદાર આવે છે . કરચોર લોકો ધ
ુ ી
સરકાર પહ ચી શક તેવી અસરકારક યવ થાની અિનવાયતા વ ચે GSTનો અમલ થયો છે .
GST સમયસર ટ સ કુ વણીની ણાલી છે તેથી અથતં માં િશ ત લાવશે . GST મોડલની
રચના જ એવી ર તે કરવામાં આવી છે ક માં વ ુ અને સેવાની ખ
ું લામાં આવતી દરક
ય ત તેના યાપમાં આવી જશે. વેપાર સ લાય ટ સ ભરશે તેને જ ઈન ટુ ડટનો લાભ
મળશે.

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 12
10. GSTની મયાદા
1. કાયદા ં ુ સખત પાલન
GST કાયદા જ
ુ બ દર મહ ને 3 ર ટન ફાઈલ કરવા પડશે. એટલે ક વાિષક 37 ટલા ર ટન
ફાઈલ કરવાની જ ર યાત રહશે.વારંવાર ર ટન ફાઈલ કરવા માટ સતક રહ ું પડશે,
યાવસાિયકોની માનિસક તકલીફો પણ વધશે. આ માટ યાવસાિયક લોકો, કરવેરા સલાહકાર
વગેર લોકોની મદદ મેળવવાની રહશે, માટ ખચમાં વધારો થશે. ત ુ પરાંત ભારતમાં મોટા
ડ લરો ક ીય એ સાઈઝ સાથે આવર લેવામાં આવતા નથી પણ તેઓ રા ય સરકારોને વેટ
કુ વે છે , તેઓ હવે તમામ વેટ ડ લસ GSTના દાયરામાં આવી જશે તેથી તેઓની ુ કલી
વધશે. નાનો વગ કરવેરા પાલન િશ તમાં માનતો નથી, તેના બધા જ યવહારો રોકડમાં જ
થાય છે .
2. GST ં ુ મોડલ આદશ નથી.
દશમાં રા ય સરકારોના િવરોધની વ ચે GSTના દાયરામાંથી પે ોલીયમ પેદાશો, તમા ુ ની
પેદાશો, દા ની પેદાશ, વગેરને બાકાત રાખી છે , એટલે ક આવી પેદાશો પર કર ઉપર કર
(ક કડ ગ) અસરને ુ ર કર શકાશે ન હ. એટલે ક આવી પેદાશો પર સમાન દર કરવેરા
લેવાવા જોઈએ તે લેવાતા નથી. આવી પેદાશો પર રા ય સરકાર કરવેરા ઉઘરાવશે. જો
સમાન દર કરવેરા નાખવા જ હોય તો પછ આવી પેદાશોને તેમાંથી ુ ત શા માટ ?
પે ોલીયમ પેદાશોને GSTમાંથી બહાર રાખવાથી મ ઘવાર નો માર પડશે. તેથી GSTનો કાયદો
એ સમાધાનથી ભરલો છે . તેથી તે ુ ં મોડલ આદશ કહ શકાય ન હ.
3. ડ અ
ુ લ ટ સ િસ ટમ
GSTને િસગલ ટ સેશન િસ ટમ ( એક ૃ ત કર પ િત ) તર ક ઓળખવામાં આવે છે , પણ
વા તવમાં તે ડ અ
ુ લ ટ સ ણાલી છે . ક માં ક સરકારના વેરા (CGST) અને રા ય
સરકારના વેરા(SGST) અલગ અલગ ર તે વ ુ અને સેવાઓ પર ઉઘરાવવામાં આવે છે .
4. GST ં ુ પાલનની ણકાર નો અભાવ
GST દશની સામા ય લોકોની સમાજની બહાર છે . દશની ને વ ુના ભાવમાં વધારા-
ઘટાડાના સંદભમાં સમ વવામાં આવે છે . પણ આ મીકનીઝમ સમજ ું લોકો માટ ુબ જ
અઘ ુ ં છે. યાપાર અને યાવસાિયકોઓ પણ નવી ટ સ ણાલીથી સં ૂણ પ ર ચત નથી.
કરવેરા પ િતમાં થયેલા ફરફારો ગે સં ૂણ સમજ કળવાય તે જ ર છે . વેટના કાયદાથી પણ
આ લોકો ર ટન ભરવામાં ત આવી ગયા હતા. યાર હવે મહ ને સમયસર ણ ર ટન
ભરવામાં અસમથ રહ તો તેના દં ડના ાવધાનથી ચિતત છે .
5. નવા હસાબી સો ટવે ર ખચાળ
દશમાં મોટા ભાગના યાપાર ઓ અને યાવસાિયકો પોતાના હસાબો અને ટ સ ર ટન ફાઈલ
કરવા માટ ERPs નો ઉપયોગ કર છે . માં એ સાઈઝ, વેટ અને સિવસ ટ સના સમાવેશ
થયેલ હોય છે . પરં ુ હવે GSTના અમલથી ERPs બદલવાની જ ર યાત રહશે અથવા તો આ
સો ટવેરને અપ ેડ કરવાની જ ર પડશે. અથવા તો GST અ ુ પ નવા સો ટવેરની ખર દ

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 13
કરવી પડશે. આ નવા સો ટવેરની કાયપ િત ગે કમચાર ઓને તાલીમ આપવી પડશે. તેથી
એકંદર ખચ વધશે.
6. ઓપરટ ગ કો ટમાં વધારો
ભારતમાં મોટાભાગના નાના વેપાર ઓ કરવેરા સલાહકારને બદલે ખચ ઘટાડવા પરંપરાગત
ર તે પોતે જ તેના ર ટન ફાઈલ કર છે . પરં ુ GSTના અમલથી સો ટવેર અપ ેડ કરવા પડશે,
અને ટકનીકલ જવણો
ું ુ ર કરવા કર યાવસાિયકોની મદદની જ ર પડશે. તેમને આ કાય
માટ રોકવા પડશે. તેમને ફ ૂકવવી પડશે. તેથી ઓપરટ ગ કો ટમાં વધારો થશે.
7. કો ટુ રાઇ ડ સી ટમ અને ટકનોલો યેની ટવનો અભાવ
GST કાયદા તગત ફાઈ લગ અને કુ વણી ઓનલાઈન થઈ છે . હ ુ ધ
ુ ી ઘણા નાના
વેપાર ઓને આવી બાબતોની ટવ નથી. તેમને યાં સં ૂણ કો ટુ રાઇ ડ સી ટમ નથી. િવ ના
દશો ડ ઝીટલ થઈ ગયા છે યાર આપણે યાં આવી પ િતના વીકારવાની ત પરતાનો અભાવ
જોવા મ યો છે , અને સાથે ટકનોલો ના ો પણ બાધા પ બને તેમ છે . ટકસ પાલન અને
ટકનોલો વકારવામાં સ યતા કળવવી પડશે . મોટો પડકાર બની રહશે.
8. કાયદાની જ ટલ સંરચના વ ચે વે પાર ઓનો િવરોધ.
GST કાયદા તગત દશમાં યાપાર ઓ અને યાવસાિયકોને મહ ને ણ ર ટન અને વાિષક
36 ર ટન ફાઈલ કરવાને લઈને તેમજ 28% GST વ ુ હોય વેપાર ઓ તેનો િવરોધ કર ર ા
છે . કાપડના વેપાર ઓનો િવરોધ શ ુ થઈ ગયો છે , આવા િવરોધનો વંટોળ રુ ા દશમાં ફલાય
તો દશના ધંધાક ય પયાવરણને િત પહ ચે તેમ છે . િવ ના મોટા ભાગના દશોમાં GSTનો
અમલ શ આતના તબ ામાં ુ કલ જ ર ો છે . વષ 2014માં મલેિશયામાં GST દાખલ કરાતા
રુ ા દશે હળતાળ અને િવરોધનો સામનો કરવો પડ ો હતો. ભારતમાં આવા િવરોધના
વાતાવરણ વ ચે સરકાર ક ું સકારા મક વાતાવરણ ઊ ું કર ને આવી થિત પર િનયં ણ
લાવી શક છે તે પણ કહ ું ુ કલ છે .
9. GSTનો ચો દર
મોબાઈલ ફોન, ડટ કા ્ સ વગેર પર 15% સિવસ ટ સ લાગતો હતો તે GST આવવાથી 18%
થઈ જશે. વેલર પર 3 % ડ ટુ હતી તે હવે 18% થશે, રડ મેડ ગામ સ પર 4 થી 5 %
ડ ટુ હતી તે હવે 18 % થશે. તેથી વ ુઓ અને સેવાઓ મ ઘી બનતા તે તો ાહક પર જ
બોજ વધવાનો છે . િવ ના રા ો કરતા ભારતમાં GSTના દરો વ ુ છે . િવ ના મોટા ભાગના
દશોએ GST કાયદો અમલી બના યો તે પહલા GSTના દરો ન કર ના યા હતા અને તે
ગે લોકોને મા હતગાર કાય હતા, તેવી ગ
ુ મતા અ હયાં જોવા મળતી નથી. છે લા ણ
વષમાં સિવસ ટ સ 12% થી વધીને 15% થઈ ગયો હતો, GSTના અમલથી સેવાઓ પર 18%
ટ સ થઈ ગયો છે . GSTથી મ ઘવાર ઘટશે તે ું જણાવતા િન ણાંતોની વાતો ગળે ઉતર તેવી
નથી.
10. અથશા ીઓમાં િવરોધાભાસ.
ઘણા અથશા ીઓ GSTને નોટબંધીની માફક જ ગણે છે . તેના ફાયદા ું છે તે હ ુ ણી શકા ું
નથી તેમ અ હયાં પણ ું લાભ થશે તે કહ શકાય તેમ નથી. બાબતો સામા ય ની

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 14
સમજની બહાર છે . જો મ ઘવાર ઘટાડવા માટ જ GST લા ુ કરાયો હોય તો પછ પે ોલીયમ
પેદાશોને GSTથી બહાર રાખી તેના પર 50 થી 52% ટલા કર શા માટ ? તેમજ GSTથી
વ ુ અને સેવાના ઉ પાદન અને િવતરણમાં ધ
ુ ારો થશે, િનકાસમાં વધારો થશે, િવિવધ
આિથક મજ ત
ુ ધ
ુ ારણાઓ વા ક બનજ ર સરકાર ુ શોમાં ઘટાડો, ાચારમાં ઘટાડો
વી બાબતો દશના આિથક િવકાસ માટ જવાબદાર છે , પણ આ એક કર ણાલી દશના
અથતં માં ાંિતકાર પ રવતનો લાવી શકશે તે કહ ું ુબ જ ુ કલ છે .
11. ટ સ હોલીડ ગે કોઈ પ ટતા ન હ.
GSTના કાયદામાં ટ સ હોલીડ ગે કોઈ પ ટતા નથી. દશમાં ઘણા ઉ પાદકો વા ક કાપડ
ઉ ોગ, ફામા ુ ટકલ ઉ ોગ, અને FMG વા ઉ ોગોને ટ સ હોલીડ અને રા યના લાભો
તેમજ યોજનાઓનો લાભ ા ત થાય છે . GSTમાં ટ સ હોલીડ ગે કોઈ પ ટતા ક ચ
ુ ના
નથી. તેનો અથઘટન એ ું કર શકાય ક આ ઉ ોગો પર વધતા જતા ખચ સંભવતઃ િતમ
ાહક પર બોજ વધશે.
12. દશમાં દોલન વ ચે અમલ
દશમાં GSTના અમલથી બનસંગ ઠત ે નો ધંધા- યાપાર બંધ થઈ જશે, બે નંબર વેપાર
બંધ થઈ જશે તે સાર બાબત છે . કોઈ પણ નવો ધ
ુ ારો ક પ રવતન હંમેશા શ આતના
તબ માં પીડાદાયક હોય છે , પણ આવી પીડા સ હોવી જોઈએ. નોટબંધીનો ઘા હ ુ ઝાયો
નથી યાં GST એટલે યાપાર ઓ િવરોધ કર ર ા છે . િવસંગતતાઓ અને આકર જોગવાઈઓ
વ ચે િવરોધ-વંટોળ ઊભા થયા છે .

13. Is Doing Business( સરળતાથી ધંધો કરો ) નો છે દ ઉડ જશે.

GSTથી દશમાં ઘણા ઉ ોગો એવા છે ક ના અ ત વ સામે ખતરો ઉભો થયો છે . તેવા ઉ ોગો
યે પણ સરકાર ુ ં જ વલણ શા માટ ? તેના માટ આકર જોગવાઈઓ શા માટ ? તો પછ
દશમાં સરળતાથી ધંધો કરવાની બાબત છે તે કવી ર તે શ બનશે. GSTથી વેપાર આલમને
ટ સ રુ ો સીના સકં માં ફસાવી દ ધી છે . ચાટડ અકાઉ ટ ટ, ટ સ ેકટ શનર વેપાર ઓને
GSTની સ નો ડર બતાવી તગડ ફ વ લ
ુ કરશે તે ભય પણ રહલો છે . ટ સ અિધકાર ઓની
મનમાની વધશે અને વેપાર ઓની કનડગત વધશે.

14. ટ સ ઘટાડાનો લાભ વે પાર ઓ જ લઈ લે તે ુ ં પણ બને.


િવિવધ કારની વ ુ અને સેવાઓમાં 5%, 12%, 18% અને 28% GSTનો દર લા ુ પાડવામાં
આવશે. વ ુ પર 35 થી 40 ટકા ટલો ટ સ લાગતો તે ઘટ ને 28 ટકા થઈ જશે એટલે
વ ુના ભાવમાં ઘટાડો થશે, ઉ પાદકો અને વેપાર ઓને મળે લી ટ સ ડટ ાહક ધ
ુ ી ભાવ
ઘટાડા પે પહ ચશે તે પણ સવાલ છે . લાભ ાહકો ધ
ુ ી ના પહ ચે તો વેપાર ઓ િવ ુ
વાજબી નફો ાહકો ધ
ુ ી ના પહ ચાડવા બદલ પગલા લઈ શકાય પણ તે કવા પગલા હશે તે
ગે હ ુ કોઈ પ ટતા નથી.

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 15
11. ઈન ટુ ટ સ ડટ

ઈન ટુ ટ સ ડટ એટલે વ ુ ક સેવાના વેચાણ પર વ લ


ુ કરલ ટ સમાંથી ખર દલ વ ુ પર
ૂકવેલ ટ સની રકમ મજર મેળવવી તે.
દા.ત. કોઈ એક ઉ પાદક કાચા-માલસામાનની ખર દ વખતે . ૩૦૦ ટ સ ૂક યો છે . હવે તે કાચા-
માલસામાન પર ઉ પાદન યા કર ને વ ુની વેચાણ કર છે , તેવા સમયે વેચાણ પર . 450 ટ સ
વ લ
ુ કરલ છે . હવે તે ઉ પાદક ખર દલ વ ુ પર ૂકવેલ ટ સ . ૩૦૦નો ઈન ટુ ટ સ ડટનો દાવો
કર શક છે . તેથી તેણે મા . 150 ( 450-૩૦૦ ) ટ સ કુ વવાનો થશે.
ઈન ટુ ટ સ ડટથી યાવસાિયકો પોતાની કર કુ વવાની જવાબદાર ઘટાડ શક છે . ંક
ૂ માં ખર દલ
વ ુ પર ૂકવેલ કર વેચેલ વ ુ પર વ લ
ુ કરમાંથી બાદ મળે તેને ઈન ટુ ટ સ ડટ કહવાય.
ઈન ટુ ટ સ ડ ટની GSTમાં જોગવાઈથી વેપાર ઓ વ ુ બલ સાથે વેચવાનો આ હ રાખશે.

GST હઠળ ઈન ટુ ટ સ ડટનો દાવો કરવા માટની શરતો.


1. વેપાર ઓ પાસે મર યાત ક ફર જયાત GST ર શન નંબર હોય તે દાવો કર શક છે .
2. વેપાર ઓ પાસે ખર દ વખતે ૂકવેલ કર સાથે ુ ં ટ સ ઈ વોઈસ અથવા ડબીટ નોટ હોવી
જોઈએ.
3. હપતા કુ વણી પ િતમાં છે લા હપતે ડટ ઉપલ ધ થશે.
4. માલ ક સેવા ા ત થયેલી હોવી જોઈએ અને તેની રશીદ હોવી જોઈએ.
5. સ લાયર GST ર ટન ફાઈલ કર ું હો ું જોઈએ.( GSTR-2) અને સ લાયર ારા કરવેરા
સરકારને કુ વવામાં આ યા હોવા જોઈએ.
6. કિપટલ ૂ ઝ પર ઘસારા માટ દાવો કરાયેલો હોવો જોઈએ ન હ.

ઈન ટુ ટ સ ડટ કોને ના મળે ?
1. ઉ ચક વેરો ભરતા વેપાર પાસેથી ખર દલ વ ુ પર ITC માટ દાવો કર શકાતો નથી.
2. માલ ક સેવાનો ગત ઉપયોગ કરલ હોય તો તેના પર ITC દાવો કર શકાતો નથી.
3. મોટર-વાહનો પર ભરલા ટ સની ડટ મળે ન હ.

ઉદાહરણ ારા ર ૂ આત

અમદાવાદના અનંત GST ર ટડ ડ લર છે . તેમની પાસે CGST . 900 અને SGST . 900 ની
ઈન ટુ ટ સ ડટ છે . તેમની વેચાણની િવગતો નીચે ુજબ છે .
1. જ
ુ રાત રા યમાં જ . 8000નો માલ વે યો છે . ( રા યમાં જ વેચાણ )
2. . 5000નો માલ રાજ થાનની ા ચમાં ા સફર કય છે . ( ાંચ ા સફર )
3. . 15000નો માલ બઈના
ું વેપાર ને વે યો છે . ( તર રા ય વેચાણ )

GSTનો દર 18 % છે .

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 16
િવગત જ
ુ રાતમાં રાજ થાનમાં મહારા માં ુલ
વેચાણ વેચાણ વેચાણ
માલની કમત 8000 5000 15000 28000
કરવેરા
CGST – 9 % 720 --- --- 720
SGST – 9 % 720 ---- --- 720
IGST - 18 % --- 900 2700 3600
ુ લ ભરવા પ કરવેરા 1440 900 2700 5040
બાદ – ઈન ટુ ટ સ ડટ
CGST 720 180 --- 900
SGST 720 180 --- 900
IGST --- --- --- ---
ભરવાપા રકમ
CGST --- --- --- ---
SGST --- --- --- ---
IGST --- 540 2700 3240
ોત- GSTની સાદ સમજ – શાહ ટ લાણી એ ડ એસોિસએ સ – ચાટડ એકાઉ ટ ટ મા હતી ુ તકા

12. GST પ રષદ ( GST Council )

GST રા ય તર માલસામાન અને સેવાઓના ઉ પાદન તેમજ વેચાણ તથા ઉપયોગ પર યાપકપણે
સમાન દર કરવેરા લેવાનો કાયદો છે . સમ દશમાં 1 લી. ુ લાઈ 2017 થી અમલી બનેલા વ ુ અને
સેવા કર (GST)ની કાય ણાલી તેમજ તેના સરળ અમલીકરણ માટ GST પ રષદની રચના ક
સરકારની ભલામણથી રા પિતએ બંધારણની કલમ 279A જ
ુ બ કર છે . GST પ રષદએ વૈધાિનક
સં થા છે . GST યવ થામાં પ રષદની ૂિમકા મહ વની અને ુ ય રહશે.

12મી સ ટ બર 2016ના રોજ ક સરકાર નોટ ફ કશન હર કર ને GST પ રષદની રચના કર છે .


GST પ રષદની થમ બેઠક 22-23 સ ટ બર 2016માં મળ હતી અને 30મી ુ ન 2017 ધ
ુ ીમાં GST
બાબતે િનણયો લેવા માટ 18 બેઠકો થઈ કુ હતી અને અમલીકરણ સંબ ંધી બધા જ િનણયો કર લીધા
હતા. GST પ રષદને GST સંબિં ધત દરક અને તમામ બાબતો તથા િવિવધ પાસાઓ ુ ં િનયમન
કરવાની સ ા છે , પણ તેમની ૂિમકા ભલામણ વ પની છે . GST પ રષદના અ ય ક ય નાણામં ી
રહશે અને દશના દરક 29 રા યો અને બે ક શાિસત દશમાંથી યેકમાંથી એક-એક સ ય રહશે.

દશમાં GST સંબધ


ં ી ઉ ભવેલા ો ુ ં િનરાકરણ થાય અને તેનો સરળ અમલ થાય તે બાબતે સમ
બાબતો પર GST પ રષદ િનયં ણ રાખશે અને નીચેની બાબતો ગે ભલામણો કરશે.

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 17
1. GSTમાં સમાવેશ કરાયેલા ક અને રા ય સરકાર ારા વ લ
ુ કરાતા વેરાઓ, ઉપકાર અને
સરચા ની િવગતો.
2. વ ુઓ અને સેવાઓની યાદ ક ને GSTના દાયરામાં આવર લેવામાં આવી છે અને ને
GSTમાંથી બાકાત રાખવામાં આ યા છે તે બાબતો ગે
3. િવિવધ કારના GST વા ક CGST, SGST અને IGSTનાં કાયદાની પરખા તૈયાર કર .ું
4. ક અને રા ય સરકારો વ ચે IGST સંબધ
ં ી સંચાલન કર ું
5. વ ુ અને સેવાના સ લાય ગે થળ િનધારણ
6. દશમાં ુ દરતી આફતો દરિમયાન આવકના વધારાના ોતો ઊભા કરવા માટ કરવેરાના િવશેષ
દરોમાં વધારો કરવા ગેની ભલામણ
7. દશમાં અ ુ ણાચલ દશ, જ ુ અને કા મીર, મણી રુ , મેઘાલય, િમઝોરમ, નાગાલે ડ, િસ મ,
િ રુ ા, હમાચલ દશ, અને ઉતરાખંડ વા રા યોમાં કરવેરામાં િવશેષ ટછાટ ગે
8. વ ુ અને સેવાઓને GSTમાંથી ુ ત ગેની ભલામણ.

પ રષદ ુ ં સંચાલન અને વહ વટ

279A જ
ુ બ GST પ રષદમાં ક અને રા ય સરકારના િતનીધીઓની બનેલી છે . ું ુ યાલય
નવી દ હ ખાતે રહશે.

અ ય - ક ીય નાણા ધાન
ઉપા ય – રા યના નાણા ધાનોમાંથી પસંદગી
સ યો – દશના યેક 29 રા યો તથા 2 ક શાિસત દશોમાંથી એક-એક િતિનિધ (નાણા ધાન)
સ ચવ – ક ીય મહ લ
ુ સ ચવ,
ઉપસ ચવ – ક સરકારના અિધક સ ચવ ક ાના હશે.
કિમશનર- 4 કિમશનર હશે, સં ુ ત સ ચવ ક ાના હશે.

કોરમ

GST પ રષદની સભામાં કાયસાધક સં યા ( કોરમ ) ુ લ સ ય સં યાના 50 % ટ ું રહશે. ુલ


સ યોનાં મતદાનના ભા રત મતોના ¾ ભાગ એટલે ક 75% બ મ
ુ િતથી િનણયો લેવામાં આવશે . ભા રત
મતોમાં રા યના 2/3 અને અને ક ના 1/3 હ સો હશે. GST પ રષદમાં વી ૃ િત માટ ¾ બ મ
ુ િત
જ ર છે .

13. GSTN ( Goods and Services Network )

ુ ઝ એ ડ સિવસ ટ સ નેટવક (અથવા એસટ એન) એક બન-નફાકારક, બન-સરકાર સંગઠન છે .


તે એસટ પોટલની સમ આઇટ િસ ટમ ુ ં સંચાલન કરશે, એસટ ને લગતી તમામ બાબતો
માટ ુ ય ડટાબેઝ છે . આ પોટલનો ઉપયોગ દરક નાણાંક ય યવહારને ક કરવા માટ સરકાર ારા

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 18
કરવામાં આવશે, અને બધી સેવાઓ કરદાતાઓને ૂર પાડશે – કરદાતાની ન ધણીથી લઈને કરવેરા
ર ટન ફાઇ લગ સ હતની બધી જ િવગતો ળવી રાખવાની કામગીર કરશે.
હાલ વેટ, સે લ એકસાઈઝ ક સિવસ ટ સ ભરનારાઓને GST માટ અલગથી ર શન કરાવવાની
જ ર યાત ન હ રહ. પરં ુ નવા કરદાતાઓ માટ ન ધણી ફર યાત છે . GST નંબર મેળવવા માટ
ઓનલાઈન અર કયાના ણ દવસમાં GSTN તર ક ઓળખાતી ID અરજદારને મળશે. આ નંબર ને
આધાર જ ટ સની કુ વણી અને ડટનો સમ વહ વટ થશે.

એસટ એન ં ુ માળ ં ુ

એસટ એનમાં ાઇવેટ લેયસ( ખાનગી સં થા) 51 ટકા હ સો ધરાવે છે અને બાક ના સરકારની
મા લક ની છે . એસટ એનની અિધ ૃ ત ૂડ . 10 કરોડ છે , માંથી 49 ટકા શેરો મ ય અને રા ય
સરકારો વ ચે સમાન ર તે વહચાયેલા છે અને બાક ના ખાનગી બે કો સાથે છે .

દશમાં એસટ ના લો ચગમાં આઇ.ટ . સવલતો સ હત મેગા ઈ ા ચર સપોટની જ ર છે . અ યાર



ુ ી, ક અને રા ય પરો કર વહ વટ િવિવધ કાયદાઓ, િનયમો, કાયપ િતઓ અને બંધારણો હઠળ
કામ કર છે અને પ રણામે તેઓ પાસે વતં આઇટ ણાલી છે . આવી સમ બાબતોને એસટ
અમલીકરણ માટ સાંકળ ું અને તેમને સં ૂણ નવી પરો કર ણાલી હઠળ લાવવામાં અને વહ વટ
તં ને સ
ુ જ તથા નવી યવ થા કરવાની જ ર જ ર યાત ઉ ભવી છે . આ કાય માટ, સરકાર ુ ઝ
એ ડ સિવિસસ ટ સ નેટવક ( એસટ એન) બના ું છે . ુ સ અને સિવસીસ ટ સ આઇડ ટ ફકશન
નંબર ( એસટ આઈએન) મેળવવા માટ કરદાતાઓએ ર શન કરાવ ું પડશે. તે નંબરને 15 કો
હશે, વતમાન કર ઓળખ નંબર (TIN) સમાન છે .

એસટ એનની કામગીર

એસટ એન એક િવ સનીય નેશનલ ઇ ફમશન ુ ટ લટ (એનઆઇ )ુ છે , ભારતમાં એસટ ની


સરળ કામગીર માટ િવ સનીય, કાય મ અને મજ ૂત આઇટ નેટવક ૂ ુ ં પાડ છે. સરકાર પાસે
એસટ એન પર ૂહા મક ુ શ રહશે, કારણ ક તમામ કરદાતાઓની મા હતીને ગોપનીય અને

ુ ત રાખવી જ ર છે . એસટ ગંત ય ( િતમ ઉપભોકતા) આધા રત કર યવ થા છે . સમ
ભારતમાં તમામ યવહારોની તી તાને યાનમાં લેતા સરકાર તર (ક અને િવિવધ રા યો)
આઇ એસટ ( તર –રા ય વેપાર માટ) ના એડજ ટમે ટ અ યંત જ ટલ હશે,. રા યો અને ક
વ ચેની ઝડપી સમાધાન ણાલી મા યાર જ શ હશે યાર મજ ૂત આઇટ ઇ ા ચર અને
સિવસ બેકબોન હશે મા હતી મેળવે છે , યા કર છે અને િવિનમય કર છે . એસટ પોટલ
(www.gst.gov.in) તમામ એસટ સંબ ંિધત સેવાઓ માટ એક િસગલ કોમન પોટલ છે , મ ક
કરદાતાના ર જ શન (નવા, શરણાગિત, રદ, ધ
ુ ારણા વગેર.), ભરિત ું અપલોડ કર ું ખર દના
વ પની િવગતો , ખર દદાર, યેક કારની GSTના વળતર ન કરવા, ચલણની બનાવટ ારા

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 19
કરવેરા કુ વણી અને એજ સી બક સાથે સંકલન, ઇલે ોિનક ડટ લેજર , કશ લેજર વગેર બાબતો
સંબધી કામગીર કરશે.

એસટ એનનો ુ ય કાય નીચે જ


ુ બ છે :
1. ર જ શનની િુ વધા.
2. ક એ ડરા ય કર સ ાવાળાઓને વળતર આપવા અને ફોરવડ કરવા.
3. આઇ એસટ ની ગણતર અને સમાધાન.
4. બ કગ નેટવક સાથે ટ સ કુ વણીની િવગતો સાથે મેળવણી.
5. સરકારને િવિવધ મેનેજમે ટ ઇ ફમશન િસ ટમ(MIS) અહવાલો રુ ા પાડવા.
6. કરદાતાઓના ોફાઇલ ુ ં િવ લેષણ કર .ું
7. ઈન ટુ ટ સ ડટ માટ ની િવગતો.

14. GST Service Provider ( GSP ) .એસ.ટ િુ વધા આપનાર

GSPનો અથ થાય છે GST િુ વધા ૂર પાડનાર. GST કાયદાની જોગવાઈઓ ુ ં પાલન કરવા માટ
GSPને તેના વેબ લેટફોમ તથા આઈ.ટ . ઈ ા ચર ારા કરદાતાની કામગીર માટ લાયક
ગણવામાં આવે છે . GSPને GST નેટવકથી કરદાતાના ર ટ સ ફાઈલ કરવા, ભરતીયા અપલોડ કરવા
સરળ બનશે. અ યંત ૂળ ૂત તર પર GST િુ વધા આપનાર GST નેટવક અને કરદાતા વ ચે એક
જ તર ક કાય કરશે. GST િુ વધા આપનારાઓ કરદાતાઓની કોઈ પણ મા હતીઓ વાંચી ક તેમાં

ુ ારોકર શકતા નથી, પરં ુ કરદાતાઓને તેમના ર ટ સ ફાઈલ કરવા, ભરતીયા અપલોડ કરવામાં
મદદ કર છે . હાલ GST નેટવકમાં 34 િુ વધા ૂર પાડનારાઓ ન ધાયેલા છે , આવા િુ વધા ૂર
પાડનારાઓની પસંદગી માટ નાણાક ય માપદં ડ તર ક ભરપાઈ ડુ ઓછામાં ઓછ 5 કરોડ અને
છે લા ણ નાણાક ય વષમાં સરરાશ ટનઓવર 10 કરોડ યાનમાં લેવામાં આવી છે . ત ુ પરાંત તેઓની
ટકિનકલ મતાઓને પણ યાનમાં રાખવામા આવી છે . GSTR-1, GSTR-2 અને GSTR-3 ફાઈલ
કરવા માટ 160 કરતા વ ુ િુ વધા ૂર પાડનારાઓ પાસેથી િનદશન કરાવવામાં આ ું હ ,ું અને
તેમાંથી 60% કરતા વ ુ ણ
ુ મેળવનારને GST િુ વધા ૂર પાડનાર તર ક મા યતા આપવામાં આવી
હતી. ભારતમાં GST વહ વટ તં ના તમામ પાસાઓને હ ડલ કરવા માટ એક ક ત આઈ.ટ . યવ થા
છે ને GSTN તર ક ઓળખવામાં આવે છે . GSTના સરળ વકાર અને અમલીકરણ માટ GSTN ારા
GSPને લાઈસ સ આપવામાં આવે છે .

“ GSPએ એક એવી િવિશ ટ સં થા છે ક કરદાતાઓને GST પાલન કરવા માટ એક મજ ત


ુ અને
સ મ લેટફોમ િવકસાવામાં મદદ પ થાય છે . કરદાતાઓની ન ધણી, ર ટન ફાઈ લગ, ટ ની
કુ વણી, ભરતીયા અપલોડ કરવા વા તમામ કાય કર આપે છે .”

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 20
ંક
ૂ માં GSPએ થડ પાટ છે GST નેટવક સાથે જોડાયેલી છે અને કરદાતાની સમ કામગીર કર
આપે છે .

GST સી ટમ કરદાતાઓને તમામ GST સલં ન કાય કરવા માટ GST પોટલ ૂ ુ ં પાડશે. મોટા તેમજ
નાના એકમો ક ઓને તેમના ખર દ-વેચાણનાં ર ટર અને મા હતીઓને GST ફોમટમાં તબદ લ
કરવા, તેઓની હસાબી પ િતઓને GST સાથે સાંકળવા, ર ટ સ ફાઈલ કરવા, તેમ ુ ં ટટસ ચેક કરવા
વગેર િુ વધાઓની જ ર પડશે. ત ુ પરાંત મોટા એકમોને પોતાના ભરતીયા અપલોડ કરવા માટ
ઓટોમેટ ક યવ થાની જ ર યાત રહશે. થી કર ને તેઓ GST ણાલી સાથે તાલમેળ કળવી શક. આ
માટ એક વયં સંચા લત ઇકો સી ટમની જ ર યાત રહશે, GST િુ વધા ૂર પાડનારાઓ ૂર
પાડશે. યવસાયો પોતાની જ ર યાત માણે GST િુ વધા ોવાઈડસની સેવાઓ લઈ શક છે .

GSPની ૂિમકા
GSPએ થડ પાટ આઈ.ટ િવ તાઓ છે ક GST નેટવક સાથે સંકળાયેલ છે તેઓ કરદાતાને વેબ
પોટલ અથવા મોબાઈલ આધા રત ઇ ટરફસીઝની મદદથી GST નેટવક સાથે એ સેસ થવાની ટ
આપે છે . GST ણાલીમાં G2B (Government2Business) સી ટમ, હશે, કરદાતાઓને GST સી ટમ
એ સેસ કરવાની મં ુ ર આપશે. પરં ુ તે બધા જ નાના યવસાયો માટ અ ુ ુ ળ ના પણ બને. તેથી
તેઓ વંય ર તે કામગીર કરવાને બદલે થડ પાટ એ લીકશ સ હઠળ સેવાઓ મેળવીને પોતાની
કામગીર કર શક છે . GSP થડ પાટ એ લીકશન બનાવવા અને એ લીકશન સિવસ ોવાઈડસ( API
)ને કોઈ પણ ઇ ટરફસીઝ એટલે ક ડ કટોપ, મોબાઈલ વગેરમાં એ લીકશન બનાવવા માટ સ મ
બનાવશે, થી GST સી ટમ સાથે જોડાઈ શક અને પોતાના ર ટન ફાઈલ કર શક અને ભરતીયા
અપલોડ કર શક. GSP કરદાતાઓના ર ટન ફાઈલ કર શક, તેનો વીકાર, રદ કર શકાય તે માટ
ખર દ ર ટરના વિનયંિ ત ડટા ુ ં સંકલન કર છે . કમ લાયંસની કાયવાહ ું ુરં ત જ િનયં ણ કર
શકાય તેવા ડશબોડ તૈયાર કરવા વગેર ખાિસયતો ધરાવતા એ લીકશ સ બનાવવા ુ ં કામ કર છે .

GST િુ વધા ૂર પાડનાર( GSP ) માટની લાયકાતના ધોરણો

GSP માટ ભારતમાં ન ધાયેલી કંપનીઓ ક આઈ.ટ , આઈ.ટ સ મ સેવાઓ, બે કગ, ફાયના સીયલ
સિવસીઝ અને ઇ રુ સ ે ે કાયરત હોય તેવી કંપનીઓ GSP લાયસ સ માટ લાયક ગણાશે.
GSPએ લાયકાતના કડક ધોરણો ુ ં પાલન કર ું અિનવાય છે . અિધ ૃ ત સિવસ ોવાઈડસ બનવા
GSTN સાથે કરાર કરવા પડશે. અને કરાર કયા બાદ તેઓને કામગીર કરવા માટ લાયસ સ
ફાળવવામાં આવશે. આ માટ તેની નાણાક ય મતાઓ, તકનીક મતાઓ વગેરના બાબતો યાનમાં
રાખીને તેમને લાયસ સ આપવામાં આવશે. GSP પાસે મહ ને ઓછામાં ઓછા 1 લાખ GST યવહારો
કર શક તે ું આઈ.ટ . ઈ ા ચર હો ું અ યંત જ ર છે . કરદાતાઓની મા હતીઓની ગોયાનીયતા
ળવવા માટની સ મતા, વગેર બાબતો યાનમાં રાખવામાં આવી છે .

GSPથી કરદાતાને ુ ં લાભ થશે ?

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 21
એક વાત તો પ ટ છે ક GST પોટલ પર કરદાતા તમામ GST િવક પોનો ઉપયોગ કર શકશે. પરં ુ
કટલાક િવક પોના ઉપયોગ માટ GSP એક વધારા ુ ં મા યમ છે અને તેનો િુ વધાઓનો લાભ લેવો એ
વૈક પક છે . GSTના કાયદાની મયાદામાં રહ ને કરદાતાઓની જ રયાતો જ
ુ બ સેવાઓ ૂર પાડશે.
1. કરદાતાના એકાઉ ટ સો ટવેર ારા તૈયાર થયેલ Excel, pdf, word વગેર ફોમટના ઈ વોઈસને
GST અ ુ પ ફોમટમાં પાંત રત કર આપશે.
2. GST પોટલથી વયં ર તે તૈયાર થયેલા ડટાને ખર દ ર ટરના ડટા ક csv ક excel ક
અ ય ોપરાઈટર ડટાબેઝમાં રહલા ડટા સાથે ુ યવ થત ગોઠવવા ુ ં કાય કર છે .
3. GST ણાલી એક ઝ
ુ ર આઈ.ડ ./પાસવડ દ ઠ ફ ત એક જ GST સી ટમ ચલાવવા મં ુ ર
આપે છે . તેથી ુદ ુ દ શાખા ધરાવતા એકમોને શાખાદ ઠ ઈ વોઈસ અપલોડ કરવા માટ એક
એ લીકશનની જ ર પડશે.
4. કંપનીઓ ઘણા બધા રા યોમાં કાયરત હોય તેમને તમામ શાખાઓના એક જ ન ઉપર
સમ ડટા જોવા માટ GSP મદદ પ બનશે.

Dr. Nilesh M. Marvaniya, Assistant Professor, SSP Jain Arts & Commerce College- Dhrangadhra Page 22

You might also like